NCB in car insurance
MOTOR INSURANCE
Up to

100% ક્લેઇમ

સેટલમેન્ટ રેશિયો^
8700+ Cashless Network Garages ^

8700થી વધુ કૅશલેસ

ગેરેજˇ
Overnight Car Repair Services ^

ઓવરનાઇટ

વાહન રિપેર¯
4.4 Customer Ratings ^

4.4

કસ્ટમર રેટિંગ્સ
હોમ / મોટર ઇન્શ્યોરન્સ
તમારા કાર ઇન્શ્યોરન્સ માટે ઝડપી ક્વોટેશન

હું આથી એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સને 10pm પહેલાં મારો સંપર્ક કરવા માટે અધિકૃત કરું છું. હું સંમત છું કે આ સંમતિ મારી NDNC રજિસ્ટ્રેશનને ઓવરરાઇડ કરશે.

Call Icon
મદદની જરૂર છે? અમારા નિષ્ણાતો સાથે વાત કરો 022-62426242

વાહન માટે મોટર ઇન્શ્યોરન્સ

Motor Insurance

દરેક પૉલિસીધારક પાસે અણધારી ઘટનાઓમાં વાહનને થતા નુકસાનના ખર્ચ સામે સુરક્ષિત રહેવા માટે મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી હોવી જોઈએ. મોટર વાહન ઇન્શ્યોરન્સ દ્વારા તમે તમારા વાહનને ચલાવતી વખતે મનની શાંતિ મેળવી શકશો. તમારા વાહન માટે તમારા હૃદયમાં વિશેષ સ્થાન છે. તમે તમારા વાહનોને અનિચ્છનીય નુકસાન અથવા હાનિથી સુરક્ષિત કરવા કોઈ જાતનું આવરણ લપેટી શકતા નથી, ત્યારે તમે મોટર ઇન્શ્યોરન્સ સાથે તેમની સુરક્ષા સુનિશ્ચિત કરી શકો છો. બીજે ક્યાંય જવાની જરૂર નથી, એચડીએફસી અર્ગો એ તમારી કાર હોય કે ટૂ-વ્હીલર, દરેક વાહન માટે મોટર વાહન ઇન્શ્યોરન્સ માટેનું તમારું વન સ્ટોપ સોલ્યુશન છે.

અકસ્માતો અને માર્ગ દુર્ઘટનાઓ ટાળી શકાતા નથી, ત્યારે તમારી પ્રિય કાર/બાઇક માટે મોટર ઇન્શ્યોરન્સ હોવાથી તમે તમારા વાહન માટે મસમોટા રિપેર બિલ ચૂકવવાથી બચી શકો છો. તમારી પાસે યોગ્ય મોટર વાહન ઇન્શ્યોરન્સ પૉલિસી હોય, તો તમારા વાહનને ભૂકંપ, પૂર, ભૂસ્ખલન વગેરે જેવી પ્રાકૃતિક આફત અથવા કોઈ માનવસર્જિત આફતને કારણે થઈ શકતા નુકસાનની ભરપાઈ થઈ શકે છે. જ્યારે તમે વાહન ખરીદો છો, ત્યારે ઇન્શ્યોરન્સ ખરીદવું માત્ર કાનૂની રીતે જ ફરજિયાત નથી પરંતુ ખૂબ જ જરૂરી છે. આ કવરેજ તમને તમારી કાર/બાઇકને થયેલ રિપેરના ખર્ચને કવર કરવામાં મદદ કરી શકે છે. તમે એચડીએફસી અર્ગોનો મોટર ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદી શકો છો અને તમારી જરૂરિયાત મુજબ પ્લાન પસંદ કરી શકો છો.

વાહન માટે ઑફર કરવામાં આવતા મોટર ઇન્શ્યોરન્સના પ્રકારો

તમારી કાર/બાઇકની સુરક્ષા માટે મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી જરૂરી છે. તમારા માટે પસંદ કરવા માટે ઉપલબ્ધ પ્લાનના પ્રકારો અહીં આપેલ છે

કાર ઇન્શ્યોરન્સ અથવા ફોર-વ્હીલર ઇન્શ્યોરન્સ તે છે જેમાં ઇન્શ્યોરન્સ પ્રદાતા પ્રીમિયમના બદલામાં અકસ્માત, કુદરતી આપત્તિઓ, ચોરી વગેરેને કારણે થયેલા નુકસાન અથવા ખર્ચ સામે માલિકની કાર માટે કવરેજ પ્રદાન કરવા માટે સંમત થાય છે. બંને પક્ષો દ્વારા ઔપચારિક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવે છે, જે કાનૂની ઇન્શ્યોરન્સ કવર બને છે. નીચે કેટલાક પ્રકારના કાર ઇન્શ્યોરન્સ આપેલ છે:

1
થર્ડ પાર્ટી કાર ઇન્શ્યોરન્સ
To reduce the financial strain on vehicle owners, the government mandates a minimum of third party liability insurance coverage under the Motor Vehicle Act 1988. Third party car insurance pays the unanticipated accidental damage or losses incurred to a third person because of the policyholder’s car. This coverage includes accidental expense, damage to the property, disability, or death.
2
કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ
તમારી કાર માટે કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સ સંપૂર્ણ કવરેજ છે. તેમાં થર્ડ પાર્ટી લાયબિલિટી તેમજ ઓન ડેમેજ કવરેજ શામેલ છે. આનો અર્થ એ છે કે જો તમે અજાણતા કોઈની સાથે ટકરાવ છો, તો તમારી કાર અને તમે જે વ્યક્તિ સાથે ટકરાવ છો તેનાથી થતા આકસ્મિક નુકસાન માટે વળતર આપવામાં આવશે. તમે ઍડ-ઓન પણ પસંદ કરી શકો છો. જો તમે રિપેર શુલ્ક પર ભારે પૈસા ખર્ચવા માંગતા નથી તો કોમ્પ્રિહેન્સિવ કાર ઇન્શ્યોરન્સની ભલામણ કરવામાં આવે છે.
3
બંડલ્ડ કાર ઇન્શ્યોરન્સ
પ્લાન (1+3)
નવા ઇન્શ્યોરન્સના નિયમો મુજબ, 2019 સપ્ટેમ્બર પછી ખરીદેલી કારમાં બંડલ્ડ મોટર ઇન્શ્યોરન્સ હોવું જરૂરી છે જેમાં 3 વર્ષના થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ કવરેજ અને 1 વર્ષના ઓન ડેમજનો સમાવેશ થાય છે. ઓન ડેમેજ કવરને વાર્ષિક ધોરણે એ જ ઇન્શ્યોરન્સ કંપની પાસેથી બંડલ્ડ પ્લાન તરીકે અથવા અલગથી રિન્યૂ કરી શકાય છે.
4
સ્ટેન્ડઅલોન કાર ઇન્શ્યોરન્સ
સ્ટેન્ડઅલોન કાર ઇન્શ્યોરન્સ તમારી કારને થતા તમારા પોતાનાથી થતા નુકસાનથી સુરક્ષિત કરે છે. જો કે, આ ઇન્શ્યોરન્સ પ્લાન માત્ર તેવા લોકોને પ્રદાન કરવામાં આવે છે જેમની પાસે તેમની કાર માટે માન્ય થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ છે. આ કવરેજમાં આકસ્મિક કવર, કુદરતી આપત્તિઓ, આગ અને ચોરીનો સમાવેશ થાય છે. તેથી, તમામ નવા કાર ઇન્શ્યોરન્સ માલિકો બીજા વર્ષથી સ્ટેન્ડઅલોન કાર ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કરી શકે છે કારણ કે તેમની બંડલ્ડ કાર ઇન્શ્યોરન્સ પૉલિસી 3 વર્ષનું થર્ડ પાર્ટી કવરેજ પ્રદાન કરશે.

ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ અનપેક્ષિત અકસ્માત, કુદરતી આપત્તિઓ વગેરેથી થતા નુકસાન સામે બાઇકના માલિકને કવરેજ પ્રદાન કરે છે. નીચે કેટલાક પ્રકારના ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ આપેલ છે:

1
થર્ડ પાર્ટી ટૂ-વ્હીલર
ઇન્શ્યોરન્સ
મોટર વાહન અધિનિયમ, 1988 મુજબ, થર્ડ પાર્ટી ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ એ સમગ્ર ભારતમાં તમામ બાઇક ધારકો માટે ફરજિયાત ઇન્શ્યોરન્સ કવર છે. તે તમારી બાઇક સાથે અનિચ્છનીય અથડામણને કારણે થર્ડ પાર્ટી વ્યક્તિ અથવા તેમની સંપત્તિને થયેલા નુકસાન સામે સુરક્ષા પ્રદાન કરે છે. તે મૃત્યુ માટે પણ કવરેજ પ્રદાન કરે છે. જો કે, તમારી બાઇકને થયેલા નુકસાનને TP કવર હેઠળ કવર કરવામાં આવશે નહીં.
2
કોમ્પ્રિહેન્સિવ બે
વ્હીલર ઇન્શ્યોરન્સ
કોમ્પ્રિહેન્સિવ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ, જેમ નામ સૂચવે છે તેમ, આ તમારી બાઇકને અજાણતા થતા આકસ્મિક નુકસાન જેવા કે આગ અથવા ચોરીને કારણે નુકસાન, કુદરતી આપત્તિઓ અને રમખાણોથી થતા વિવિધ નુકસાન સામે વ્યાપક શ્રેણીનું કવરેજ છે અને તેમાં થર્ડ પાર્ટી લાયબિલિટી કવરેજ શામેલ છે.
3
બંડલ્ડ ટૂ-વ્હીલર
ઇન્શ્યોરન્સ (1+5)
સપ્ટેમ્બર 2019 પછી ખરીદેલી બાઇકને બંડલ્ડ બાઇક ઇન્શ્યોરન્સ કવર પસંદ કરવાની જરૂર પડે છે, જેમાં થર્ડ-પાર્ટી લાયેબિલિટી 5 વર્ષ માટે કવર કરવામાં આવે છે અને ઓન-ડેમેજ 1 વર્ષ માટે કવરેજ પ્રદાન કરે છે. બાઇકના માલિક તેમની પસંદગીની ઇન્શ્યોરન્સ કંપનીમાંથી તેમના ઓન ડેમેજ કવરનું વાર્ષિક મોટર ઇન્શ્યોરન્સ રિન્યૂઅલ મેળવી શકે છે.
4
મલ્ટી-ઇયર ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ
લોન્ગ ટર્મ ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ કવર સાથે, તમે તમારી બાઇકને બે અથવા ત્રણ વર્ષ માટે સુરક્ષિત કરી શકો છો. આના વડે તમે માત્ર વાર્ષિક રિન્યૂઅલની ઝંઝટથી જ બચો એવું નથી પરંતુ તમે પ્રીમિયમ ખર્ચ પર પણ નોંધપાત્ર બચત કરી શકો છો.
5
સ્ટેન્ડઅલોન ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ
સ્ટેન્ડઅલોન ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ માત્ર એવા કોઈ વ્યક્તિ દ્વારા જ લઈ શકાય છે જેની પાસે પહેલેથી જ માન્ય થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ છે. તે અકસ્માત, ચોરી, કુદરતી આપત્તિઓ, આગ વગેરે સામે કવરેજ પ્રદાન કરે છે.

વાહન ઇન્શ્યોરન્સની ઑનલાઇન વિશેષતાઓ

સુવિધા વર્ણન
થર્ડ-પાર્ટીનું નુકસાનમોટર વાહન ઇન્શ્યોરન્સ એ ઇન્શ્યોરન્સ ધરાવતી કારને કારણે થયેલ અકસ્માતમાં સંડોવાયેલ થર્ડ પાર્ટીનું વ્યક્તિગત/પ્રોપર્ટીનું નુકસાન અને
the accident caused by the insured car.
ઓન ડેમેજ કવરમોટર ઇન્શ્યોરન્સ પૉલિસીનું સ્ટેન્ડઅલોન ઓન ડેમેજ કવર આગ, અથડામણ, માનવસર્જિત આફતો અને કુદરતી આફતોને કારણે,
collision, man-made disasters and natural disasters.
નો ક્લેઇમ બોનસજો તમે પૉલિસીના સમયગાળા દરમિયાન કોઈ ક્લેઇમ કર્યો ના હોય, તો મોટર ઇન્શ્યોરન્સ પૉલિસીના તમારા આગામી પ્રીમિયમમાં 50% સુધીનો ઘટાડો થશે.
પોકેટ-ફ્રેન્ડલી પ્રીમિયમએચડીએફસી અર્ગો મોટર ઇન્શ્યોરન્સ વાજબી છે. મોટર બાઇક ઇન્શ્યોરન્સ ₹538 થી શરૂ થાય છે, જ્યારે કાર ઇન્શ્યોરન્સ ₹2094 થી ઉપલબ્ધ છે.
કૅશલેસ ગેરેજએચડીએફસી અર્ગો 8700+ થી વધુ કૅશલેસ ગેરેજમાં કાર માટે મફત મેન્ટેનન્સ અને રિપ્લેસમેન્ટ સર્વિસ પ્રદાન કરે છે. જ્યારે
two wheeler there are 2000 plus garages.
ક્લેઇમ સેટલમેન્ટ રેશિયોએચડીએફસી અર્ગો પોતાની મોટર ઇન્શ્યોરન્સ પૉલિસીઓ માટે 100% ક્લેઇમ સેટલમેન્ટ રેશિયોનો રેકોર્ડ ધરાવે છે.

ઑનલાઇન મોટર ઇન્શ્યોરન્સના લાભો

મોટર વાહન ઇન્શ્યોરન્સ પૉલિસી હોવાના લાભો નીચે મુજબ છે:

લાભો વર્ણન
સંપૂર્ણ કવરેજમોટર વાહન ઇન્શ્યોરન્સ વ્યવહારિક રીતે તમારા વાહનને નુકસાન પહોંચાડી શકતી દરેક પરિસ્થિતિઓને કવર કરે છે. જો કે, સ્ટેન્ડઅલોન ઓન ડેમેજ કવર
and comprehensive cover provide coverage for own damage of the vehicle.
કાનૂની શુલ્કજો કોઈ તમારી કારને સંડોવતા અકસ્માત માટે કાયદાકીય ખટલો દાખલ કરે, તો મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી તમારા વકીલને ચૂકવેલ કાનૂની ફીને કવર કરે છે.
કાયદાનું અનુપાલનમોટર ઇન્શ્યોરન્સ પૉલિસી દંડથી બચવામાં મદદ કરી શકે છે, કારણ કે થર્ડ-પાર્ટી વાહનનું કવરેજ કાનૂની રીતે ફરજિયાત છે. જો તમે સમાપ્ત થયેલી મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે ડ્રાઇવ કરો,
તો તમને ₹ 4000 સુધીનો દંડ થઈ શકે છે.
ફ્લેક્સિબલ તમે નો ક્લેઇમ બોનસ પ્રોટેક્શન કવર, ઝીરો ડેપ્રિશિયેશન, રોડસાઇડ આસિસ્ટન્સ વગેરે જેવા યોગ્ય ઍડ-ઑન કવર પસંદ કરીને કવરેજનો વ્યાપ વધારી શકો છો.

મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી સમાવેશ અને બાકાત

Covered in Car insurance policy - Accidents

અકસ્માત

આ પૉલિસી હેઠળ અકસ્માતમાંથી ઉદ્ભવતા નુકસાનને કવર કરવામાં આવે છે. ચિંતા ન કરો અને તમારી ડ્રાઇવનો આનંદ માણો!

Covered in Car insurance policy - fire explosion

આગ અને વિસ્ફોટ

અનપેક્ષિત આગ અથવા વિસ્ફોટ તમારી રાઇડને ભસ્મીભૂત કરી શકે છે, પરંતુ અમે તમારા ફાઇનાન્સને સુરક્ષિત કરવાનું વચન આપીએ છીએ!

Covered in Car insurance policy - theft

ચોરી

કાર અથવા બાઇક ચોરીના થવા ડરને તમારી ઊંઘમાં ખલેલ પાડવા દેશો નહીં. જો કદાચ તમારી બાઇક ચોરાઈ જાય તો અમે તેનાથી થયેલ નુકસાન કવર કરીએ છીએ.

Covered in Car insurance policy - Calamities

કુદરતી આપત્તિઓ

કુદરતી આપત્તિઓ જેવી પરિસ્થિતિઓ આપણા હાથની બહાર હોય છે પરંતુ સીમાથી બહાર હોતી નથી. પૂર અથવા ભૂકંપ જેવી કુદરતી આપત્તિઓના કિસ્સામાં અમે તમારી કાર અથવા બાઇકના નુકસાનને કવર કરીએ છીએ

Covered in Car insurance policy - Personal accident

વ્યક્તિગત અકસ્માત

અમે અકસ્માતને કારણે થતી ઈજાઓના કિસ્સામાં તમારા સારવારના ખર્ચને કવર કરવા માટે ફરજિયાત વ્યક્તિગત અકસ્માત કવર ઑફર કરીએ છીએ. તમારી સુરક્ષાને હંમેશા પ્રાથમિકતા આપવી એ અમારો વચન છે!

Covered in Car insurance policy - third party liability

થર્ડ પાર્ટી લાયબિલિટી

અમારી થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ ફીચર દ્વારા થર્ડ પાર્ટી પ્રોપર્ટી અથવા ઇજાઓને થયેલા કોઈપણ નુકસાનને કવર કરવામાં આવે છે

તમારે તમારા વાહન માટે મોટર ઇન્શ્યોરન્સની જરૂર શા માટે છે?

જેમ ભારતીય માર્ગો પર વાહનોની સંખ્યા દિવસેને દિવસે વધતી જાય છે, તેમ સાવધ ડ્રાઈવર હોવા છતાં, તમને હંમેશા અથડામણ થવાનું જોખમ રહે છે. અને અથડામણ માત્ર રસ્તા પર ડ્રાઇવરની બેદરકારી, બેદરકારી પૂર્વક ચાલતા રાહદારીઓ, હાઈવે પર રખડતા પ્રાણીઓ અથવા રસ્તા પર દોડતા બાળકોને બચાવવાના પ્રયાસથી થતી નથી. અકસ્માત ગમે ત્યાં, ગમે ત્યારે થઈ શકે છે. મોટર ઇન્શ્યોરન્સનો અર્થ સમજવાથી તમને મોટર ઇન્શ્યોરન્સ હોવો કેમ જરૂરી છે તે સમજવામાં મદદ મળશે.

તમારો મોટર ઇન્શ્યોરન્સ કેવી રીતે મદદ કરી શકે છે તેના પર એક નજર કરો:

It is a legal mandate

તે કાનૂની જરૂરિયાત છે

મોટર વાહન અધિનિયમ 1961 દરેક મોટરાઇઝ્ડ વાહન માટે ભારતીય રસ્તાઓ પર તમારા વાહનને ચલાવવા માટે ન્યૂનતમ થર્ડ પાર્ટી લાયબિલિટી ઇન્શ્યોરન્સ કવરેજ હોવું ફરજિયાત બનાવે છે. આમ, મોટર ઇન્શ્યોરન્સ પૉલિસીને ફરજિયાત આવશ્યકતા માનવામાં આવે છે.

Save yourself and others

પોતાને અને અન્યને બચાવો

તમારી મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી અકસ્માતના કિસ્સામાં તેમજ અન્યના કિસ્સામાં તમારા વાહનને રિપેરના ખર્ચને કવર કરવામાં મદદ કરશે.

Cover from unpredictable disasters

અણધાર્યા આપત્તિઓ સામે કવર

માનવનિર્મિત આપત્તિઓને કારણે તમારા વાહનને થયેલ નુકસાનને મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી દ્વારા કવર કરી લેવામાં આવશે.

Cover the legal liabilities

કાનૂની જવાબદારીઓને કવર કરે છે

તમારી ભૂલ/બેદરકારીને કારણે થયેલા અકસ્માતને કારણે થતી કાનૂની જવાબદારીઓને મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ કવર કરી લેવામાં આવશે

6 કારણો કે જે બતાવે છે શા માટે એચડીએફસી અર્ગોનો મોટર ઇન્શ્યોરન્સ તમારી પ્રથમ પસંદગી હોવી જોઈએ

Motor Insurance Premium
પ્રીમિયમ માત્ર ₹2072થી શરૂ થાય છે*
હવે અવિશ્વસનીય કિંમતો પર અમારા જેવી વિશ્વસનીય બ્રાન્ડ સાથે તમારી રાઇડને સુરક્ષિત કરો!
Upto 70%^ off on premium
પ્રીમિયમ પર 70% સુધીની છૂટ
એચડીએફસી અર્ગો કાર ઇન્શ્યોરન્સ ખરીદવાનું બીજું શ્રેષ્ઠ કારણ જાણો છો? તમારા પ્રીમિયમ પર મોટી છૂટ. શું અમારે હજી વધુ કહેવાની જરૂર છે?
Network of 8500+ Cashless Garages:**
8700+ કૅશલેસ ગેરેજનું નેટવર્ક**
8700+ કૅશલેસ ગેરેજના નેટવર્ક સાથે, તમે જ્યાં જશો ત્યાં તમને અમારી હાજરી દેખાશે
Buy Motor Insurance Policy
3 મિનિટથી ઓછા સમયમાં પૉલિસી ખરીદો
જ્યારે તમે ત્રણ મિનિટમાં પૉલિસી ખરીદી શકો છો, તો પરંપરાગત પદ્ધતિઓનો ઉપયોગ શા માટે કરવો?
Motor Insurance Policy
શૂન્ય ડૉક્યુમેન્ટેશન અને ત્વરિત પૉલિસી:
અમારી ઑનલાઇન ઇન્શ્યોરન્સ ખરીદવાની પ્રોસેસ સાથે પેપરલેસ થવું એ હવે સામાન્ય છે.
Overnight repair service^
24x7 રોડસાઇડ આસિસ્ટન્સ
અમે અમારી 24x7 રોડસાઇડ આસિસ્ટન્સ વડે તમારી મુસાફરીને એક ખરાબ ક્ષણમાં બદલવા દેતા નથી.

એચડીએફસી અર્ગો મોટર ઇન્શ્યોરન્સ પ્લાનની તુલના કરો

તમે તમારી મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી માટે થર્ડ પાર્ટી અથવા કોમ્પ્રિહેન્સિવ અથવા સ્ટેન્ડઅલોન ઓન ડેમેજ કવર પસંદ કરી શકો છો. ચાલો, આ ત્રણ પ્લાનની તુલના કરીએ

મોટર ઇન્શ્યોરન્સ હેઠળના કવર કોમ્પ્રિહેન્સિવ કવર થર્ડ પાર્ટી કવર સ્ટેન્ડઅલોન ઓન ડેમેજ કવર
કુદરતી આપત્તિઓને કારણે નુકસાન - ભૂકંપ, વાવાઝોડું, પૂર વગેરે.સામેલબાકાત છેસામેલ
આગ, ચોરી, તોડફોડ વગેરે જેવી ઘટનાઓને કારણે નુકસાન.સામેલબાકાત છેસામેલ
ઍડ-ઑનની પસંદગી - ઝીરો ડેપ્રિશિયેશન, NCB પ્રોટેક્ટ વગેરે.સામેલબાકાત છેસામેલ
કારની કિંમતનું કસ્ટમાઇઝેશનસામેલબાકાત છેસામેલ
Personal accident cover of Rs. 15 Lakhs~*સામેલસામેલસામેલ
થર્ડ પાર્ટી વાહન/પ્રોપર્ટીને નુકસાનસામેલસામેલબાકાત છે
થર્ડ પાર્ટી વ્યક્તિને ઈજાસામેલસામેલબાકાત છે

તમારા વાહનની એકંદર સુરક્ષા માટે તમારી મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી માટે લોન્ગ ટર્મ કોમ્પ્રિહેન્સિવ પ્લાન ખરીદવો એ સમજદારીભર્યું છે. જો કે, જો તમારી પાસે પહેલેથી જ થર્ડ પાર્ટી કવર હોય, તો તમે સ્ટેન્ડઅલોન ઓન ડેમેજ કવર ખરીદી શકો છો અને કોઈપણ ઇન્શ્યોરેબલ જોખમને કારણે તમારા પોતાના વાહનને થતા નુકસાન પેટે ખર્ચ મેળવી શકો છો.

અમારા મોટર ઇન્શ્યોરન્સ ઍડ-ઑન કવર સાથે અતિરિક્ત સુરક્ષા મેળવો

Boost your coverage
Zero Depreciation Cover - Insurance for Vehicle
ઝીરો ડેપ્રિશિયેશન કવર

જો તમારી કાર અથવા બાઇકને નુકસાન થાય છે, તો આ ઍડ-ઑન ખાતરી કરશે કે તમે ડેપ્રિશિયેશન માટે કોઈપણ કપાત વિના સંપૂર્ણ ક્લેઇમની રકમ મેળવો છો.

NCB protection (for cars) - Car insurance renewal
NCB સુરક્ષા (કાર માટે)

આ ઍડ-ઑન તમે આજ સુધી કમાવેલ નો ક્લેઇમ બોનસને સુરક્ષિત કરે છે અને તેને આગામી સ્લેબ પર લઈ જાય છે, જેથી તમને પ્રીમિયમ પર મોટી છૂટ મળે છે.

Emergency Assistance Cover - Car insurance claim
ઇમર્જન્સી આસિસ્ટન્સ કવર

જો તમારી કાર અથવા બાઇક અચાનક ખરાબ થઈ જાય, તો આ ઍડ-ઑનમાં તમને ચોવીસે કલાક મદદ મળશે.

Emergency Assistance Cover - Car insurance claim
વ્યક્તિગત સામાનનું નુકસાન

આ ઍડ-ઑન કવર સાથે તમને તમારા વ્યક્તિગત સામાન જેમ કે કપડાં, લૅપટૉપ, મોબાઇલ અને વાહનના ડૉક્યુમેન્ટ જેમ કે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ વગેરેના નુકસાન માટે કવરેજ મળશે.

Boost your coverage
Return to Invoice (for cars) - insurance policy of car
રિટર્ન ટૂ ઇનવૉઇસ (કાર માટે)

શું તમારી કાર સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે અથવા ચોરી થઈ ગઈ છે? ચિંતા કરશો નહીં કારણ કે આ ઍડ-ઑન તમને તમારા બિલનું મૂલ્ય પાછું મેળવવામાં મદદ કરશે.

Engine and gearbox protector by best car insurance provider
એન્જિન અને ગિયરબૉક્સ સુરક્ષા (કાર માટે)

ક્ષતિગ્રસ્ત એન્જિનને ઠીક કરવું ખૂબ ખર્ચાળ હોઈ શકે છે. પરંતુ આ ઍડ-ઑન સાથે ખર્ચાળ નથી.

Downtime protection - best car insurance in india
ડાઉનટાઇમ સુરક્ષા (કાર માટે)

જો તમારી કારને ઇન્શ્યોરરના નેટવર્ક ગેરેજમાંથી કોઈ એક ગેરેજમાં રિપેર કરાવવી પડે છે, તો તમને વૈકલ્પિક મુસાફરી પર થતા તમારા ખર્ચ બદલ વળતર આપવામાં આવશે.

Downtime protection - best car insurance in india
કન્ઝ્યુમેબલ્સનો ખર્ચ

મોટર વાહન ઇન્શ્યોરન્સનું આ ઍડ-ઑન કવર લુબ્રિકન્ટ, એન્જિન ઑઇલ, બ્રેક ઑઇલ વગેરે જેવી કન્ઝ્યુમેબલ વસ્તુઓ માટે કવરેજ પ્રદાન કરે છે.

મોટર ઇન્શ્યોરન્સ કૅલ્ક્યૂલેટરનો ઉપયોગ કેવી રીતે કરવો?

કાર ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદતી વખતે અથવા રિન્યૂ કરતી વખતે, તેના પ્રીમિયમની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે તે જાણવું જરૂરી છે.
તમારા કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ગણતરી માટે પગલાં મુજબની માર્ગદર્શિકા અહીં આપેલ છે

તમે મોટર ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ગણતરી કરવા માટે અમારા કાર ઇન્શ્યોરન્સ કૅલ્ક્યૂલેટર અથવા બાઇક ઇન્શ્યોરન્સ કૅલ્ક્યૂલેટરનો ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત તમે અમારા કાર ઇન્શ્યોરન્સ અથવા બાઇક ઇન્શ્યોરન્સ પેજની મુલાકાત લઈને તમારા મોટર ઇન્શ્યોરન્સ ક્વોટને ઑનલાઇન પણ જોઈ શકો છો.

મોટર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટર એક ઝડપી ઑનલાઇન ટૂલ છે, જે તમને તમારી મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી માટે તમારે ચૂકવવાની પ્રીમિયમની રકમની ગણતરી કરવામાં મદદ કરે છે. તમારે માત્ર થોડી વિગતો જેમ કે તમારું નામ, મોબાઇલ નંબર, વાહન અને શહેરની વિગતો અને પસંદગીનો પૉલિસીનો પ્રકાર જણાવવાના રહેશે. મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી માટે પ્રીમિયમ કૅલ્ક્યૂલેટર તમને પ્રીમિયમની ચોક્કસ રકમ જણાવશે.

વાહન ઇન્શ્યોરન્સ પ્રીમિયમને કેવી રીતે ઘટાડવું

મોટર વાહન ઇન્શ્યોરન્સ પ્રીમિયમને ઘટાડવાની કેટલીક રીતો અહીં આપેલ છે:

It is a legal mandate

મોટર ઇન્શ્યોરન્સની ઑનલાઇન તુલના કરો

મોટર વાહન ઇન્શ્યોરન્સની ઑનલાઇન તુલના તમામ ખરીદદારોએ ભૂલ્યા વગર કરવી જ જોઈએ. પૉલિસીઓની તુલના કરવાથી તમે વિવિધ પ્લાનનું મૂલ્યાંકન કરી શકો છો, અન્યથા જેમાંથી મોટાભાગના પ્લાન તમે તમારા અંતિમ નિર્ણય પર પહોંચતા પહેલાં ચૂકી ગયા હોત. તમે મોટર ઇન્શ્યોરન્સ ક્વોટ ઑનલાઇન તપાસી શકો છો. ઇન્શ્યોરન્સ પ્રીમિયમ સામાન્ય રીતે મોટર ઇન્શ્યોરન્સ પૉલિસીઓ વચ્ચેના તફાવત અને તેમના દ્વારા પ્રદાન થતા કવરેજના વ્યાપના આધારે અલગ હોય છે.

Save yourself and others

એન્ટી-થેફ્ટ ડિવાઇસ મેળવો

તમારા વાહનમાં એન્ટી-થેફ્ટ ડિવાઇસ ઇન્સ્ટૉલ કરીને, તમે ચોરી અથવા લૂંટફાટની સંભાવનાઓ ઘટાડી શકો છો. આના કારણે મોટર ઇન્શ્યોરન્સના ક્લેઇમ (ચોરી અથવા લૂંટ સંબંધિત) થવાની સંભાવનાઓ પણ ઘટશે. તેથી, ઇન્શ્યોરન્સ કંપનીઓ જેમની કારમાં એન્ટી-થેફ્ટ ડિવાઇસ ઇન્સ્ટૉલ કરેલ હોય એવા વાહનના માલિકોને કેટલીક છૂટ પ્રદાન કરે છે.

Cover from unpredictable disasters

નાની રકમના ક્લેઇમ કરશો નહીં

ઇન્શ્યોરન્સ કંપનીઓ પૉલિસીધારકોને ઇન્શ્યોરન્સ ટર્મ દરમિયાન કોઈ ક્લેઇમ ના કર્યા હોય, તો NCB (નો ક્લેઇમ બોનસ) ના રૂપમાં મહત્તમ લાભ પ્રદાન કરે છે. આ લાભ સામાન્ય રીતે પ્રીમિયમના ઘટાડાના સ્વરૂપે પ્રદાન કરવામાં આવે છે, અને ઇન્શ્યોરન્સ ધારક વ્યક્તિ તે પૉલિસી વર્ષના અંતે પૉલિસીના રિન્યૂઅલ સમયે તેનો લાભ લઈ શકે છે.

Cover the legal liabilities

તમારી મોટર ઇન્શ્યોરન્સ પૉલિસીને લૅપ્સ થવા દેશો નહીં

સુનિશ્ચિત કરો કે તમે સમયસર મોટર ઇન્શ્યોરન્સ પૉલિસીને રિન્યૂ કરો. રિન્યૂ કરવાનું ભૂલી જવાથી અને તેને લૅપ્સ થવા દેવાથી, તમારે નવો પ્લાન ખરીદવો પડશે પરંતુ સાથે દંડ પણ ચૂકવવો પડી શકે છે. ઉપરાંત, પૉલિસીની મુદત દરમિયાન કોઈ ક્લેઇમ કરેલ ન હોવા છતાં, તમે નો ક્લેઇમ બોનસ માટે અપાત્ર બનો છો. જો કે, જો તમે મોટર ઇન્શ્યોરન્સ પૉલિસીની સમાપ્તિના 90 દિવસની અંદર તેને રિન્યૂ કરો નહીં, તો NCB ના લાભ લૅપ્સ થઈ જાય છે. તમે કોઈપણ અવરોધ વગર એચડીએફસી અર્ગો વેબસાઇટ પરથી મોટર ઇન્શ્યોરન્સને સરળતાથી ઑનલાઇન રિન્યૂ કરી શકો છો.

Cover from unpredictable disasters

બિનજરૂરી ઍડ-ઑન કવર પસંદ કરવાનું ટાળો

પૉલિસીધારકો માત્ર જરૂરી કવરેજની પસંદગી કરીને પણ તેમના મોટર ઇન્શ્યોરન્સ પ્રીમિયમને ઘટાડી શકે છે. બિનજરૂરી ઍડ-ઑન ખરીદવાથી તમારા પ્રીમિયમમાં વધારો થશે.

તમારા વાહન માટે મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી ઑનલાઇન કેવી રીતે ખરીદવી

નવી મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી ઑનલાઇન ખરીદવા માટે

1. અમારી વેબસાઇટની મુલાકાત લઈને તમારા વાહનના રજિસ્ટ્રેશન નંબર, મોબાઇલ નંબર અને ઇમેઇલ ઍડ્રેસ સહિતની વિગતો ભરો.

2. પૉલિસીની વિગતો દાખલ કરો અને તમે કવર માટે પસંદ કરવા માંગો છો તે ઍડ-ઑન પસંદ કરો.

3. પ્રીમિયમની ઑનલાઇન ચૂકવણી કરીને પ્રોસેસ પૂર્ણ કરો.

પૉલિસી સાથે કન્ફર્મેશન મેઇલ તમને મેઇલ કરવામાં આવશે.

તમારા મોટર ઇન્શ્યોરન્સને ઑનલાઇન કેવી રીતે રિન્યૂ કરવો

હાલની મોટર ઇન્શ્યોરન્સ પૉલિસીને ઑનલાઇન રિન્યૂ કરવા માટે

1. અમારી વેબસાઇટની મુલાકાત લો અને 'પૉલિસીને રિન્યૂ કરો' વિકલ્પ પસંદ કરો.

2. વિગતો ભરો, ઍડ-ઓન ઉમેરો/દૂર કરો અને પ્રીમિયમ ઓનલાઈન ભરીને પ્રોસેસ પૂર્ણ કરો.

3. રિન્યુ કરેલી પૉલિસી તમારા રજિસ્ટર્ડ ઇમેઇલ ID પર મેઇલ કરવામાં આવશે.

મોટર ઇન્શ્યોરન્સ રિન્યુઅલનું મહત્વ

એચડીએફસી અર્ગો સાથે મોટર ઇન્શ્યોરન્સને ઑનલાઇન રિન્યૂ કરવાના કેટલાક લાભ અહીં આપેલ છે

લાભો વર્ણન
થર્ડ પાર્ટી કવરેજઇન્શ્યોરન્સ ધારક વ્યક્તિનું વાહન સંડોવાયેલ હોય તેવા અકસ્માતમાં, જો તમે મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી સમયસર રિન્યૂ કરેલ હોય, તો થર્ડ-પાર્ટી પ્રોપર્ટી/વ્યક્તિને થયેલ નુકસાન સંબંધિત ખર્ચ
if you renew motor insurance policy on time.
કોમ્પ્રિહેન્સિવ કવરેજસમાપ્ત થયેલ મોટર ઇન્શ્યોરન્સને ઑનલાઇન રિન્યૂ કરીને, તમે કુદરતી આફતો અને માનવ-નિર્મિત આપત્તિઓ સામે કવરેજ મેળવવાનું ચાલુ રાખો છો.
તમને આગ અને અન્ય ઇન્શ્યોરન્સ પાત્ર જોખમને કારણે થતા વાહનના નુકસાન માટે પણ કવરેજ મળે છે.
નો ક્લેઇમ બોનસ (NCB)તમે પૉલિસીના સમયગાળા દરમિયાન કોઈપણ ક્લેઇમ કર્યા વિના મોટર ઇન્શ્યોરન્સ રિન્યૂ કરો, તો તમે NCB લાભ માટે પાત્ર બનશો. આ ઇન્શ્યોરન્સ
on insurance premium, you can use during motor insurance policy renewal.
કાર ઇન્શ્યોરન્સ ઑનલાઇનએચડીએફસી અર્ગો વેબસાઇટ દ્વારા મોટર ઇન્શ્યોરન્સ ઑનલાઇન રિન્યૂઅલ કરી શકાય છે. તમારે માત્ર તમારા વાહન,
previous policy and buy the policy online within few minutes.
સુરક્ષાતમે સમયસર મોટર ઇન્શ્યોરન્સ પૉલિસીને રિન્યૂ કરીને મનની શાંતિ સાથે ડ્રાઇવ કરી શકો છો અને તમારે કોઈ અકસ્માતના નાણાંકીય
implications of an accident.
ટ્રાફિક દંડતમારી પૉલિસીને રિન્યૂ કરીને તમે RTO ને ટ્રાફિક સંબંધિત દંડ ચૂકવવાનું ટાળી શકો છો. સમાપ્ત થયેલી મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે ડ્રાઇવિંગ કરવું એ
મોટર વાહન અધિનિયમ 1988 મુજબ ગેરકાયદેસર છે.

મોટર ઇન્શ્યોરન્સ ક્લેઇમ તમારા માટે સરળ બનાવવામાં આવ્યા છે

તેનાથી વધુ કંઈ સરળ હોઈ શકતું નથી! અમારી 4 પગલાંની પ્રોસેસ તમારા ક્લેઇમ સંબંધિત પ્રશ્નોને સરળ બનાવશે:

  • Motor Insurance Claims
    પગલું #1
    પેપરવર્કને ભૂલી જાઓ! તમારો ક્લેઇમ ઑનલાઈન નોંધાવો અને જરૂરી દસ્તાવેજો ઑનલાઇન શેર કરો.
  • Motor Self Inspection
    પગલું #2
    તમે સ્વ-નિરીક્ષણ અથવા સર્વેક્ષક અથવા વર્કશોપ પાર્ટનર દ્વારા એપ સક્ષમ ડિજિટલ નિરીક્ષણ પસંદ કરી શકો છો.
  • Motor Insurance Claim Status
    પગલું #3
    ક્લેઇમ ટ્રેકર દ્વારા તમારા ક્લેઇમના સ્ટેટસ વિશે માહિતગાર રહો.
  • Motor Insurance Claims Approved
    પગલું #4
    તમારો ક્લેઇમ મંજૂર થાય અને નેટવર્ક ગેરેજ સાથે સેટલ કરવામાં આવે ત્યાં સુધી રાહ જુઓ!

ક્લેઇમ સંબંધિત ચિંતાઓ? હવે નહીં!

વાહનની માલિકી તેની જવાબદારી અને ચિંતાઓ સાથે જ આવે છે, જો તમારે તમારી કાર અથવા બાઇકના નુકસાન પર ક્લેઇમ કરવાની જરૂર હોય તો આમાંથી કોઈ એક ઝંઝટનો તમારે સામનો કરવો પડે છે. એચડીએફસી અર્ગો સાથે તમારી ક્લેઇમ સંબંધિત ચિંતાઓ ભૂલી જાઓ, અમે અમારી સફળતાની માત્ર વાતો જ નથી કરતા, બધું વાંચો અને પછી અમારી સાથે સંમત થાવ:

પરિસ્થિતિ 1
અમારી કારના 80% ક્લેઇમ પ્રાપ્ત થવાના એક દિવસની અંદર સેટલ કરવામાં આવે છેˇ
કોઈને લાંબા સમય સુધી રાહ જોવી ગમતી નથી, અમે સમજીએ છીએ! અને તેથી અમે રસીદના પ્રાપ્ત થવાના એક દિવસની અંદર અમારા 80% ક્લેઇમને પ્રોસેસ કરીએ છીએ.
પરિસ્થિતિ 2
અમે અમર્યાદિત ક્લેઇમ ઑફર કરીએ છીએ
વારંવાર ક્લેઇમ નકારવામાં આવે તે વિશે ચિંતિત છો? અમે તમને અસહાય હોવાનો અનુભવ કરવા દેતા નથી કારણ કે અમે તમારી કાર અથવા ટૂ-વ્હીલરના નુકસાન માટે અનલિમિટેડ ક્લેઇમ ઑફર કરીએ છીએ.
પરિસ્થિતિ 3
રેટિંગ iAAA: ઉચ્ચતમ દાવાઓની ચુકવણીની ક્ષમતા
આ અમે નથી કહેતા, તેઓ કહે છે! તમે સાચું જ સાંભળ્યું છે! અમને ICRA દ્વારા iAAA રેટિંગ આપવામાં આવી છે, જે અમારી ઉચ્ચતમ ક્લેઇમ ચુકવણીની ક્ષમતાને દર્શાવે છે.
પરિસ્થિતિ 4
AI સક્ષમ ટૂલ
વિશ્વ ડિજિટલ થઈ ગયું છે અને તેથી અમારી ક્લેઇમ પ્રોસેસ પણ થઈ છે. એકવાર તમે તમારો ક્લેઇમ ફાઇલ કરો પછી, અમારા AI-સક્ષમ ટૂલ સાથે સ્ટેટસને ટ્રેક કરવું સરળ છે. તો જટિલ ક્લેઇમ પ્રોસેસને ગુડબાય કહો!
પરિસ્થિતિ 5
પેપરલેસ ક્લેઇમ
અમે ઇન્શ્યોરન્સને સરળ બનાવવામાં વિશ્વાસ કરીએ છીએ, એક સમયે એક જ પગલું! અમે અમારા ક્લેઇમને પેપરલેસ તેમજ સ્માર્ટ ફોન સક્ષમ કરેલ છે. હવે વિડિઓ નિરીક્ષણનો ઉપયોગ કરીને તમારા નુકસાનને સ્વયં તપાસો અને તમારા મોબાઇલ દ્વારા ક્લેઇમ કરવા માટે માર્ગદર્શિત પ્રોસેસને અનુસરો. છે ને સાવ સરળ?
અમારી કારના 80% ક્લેઇમ પ્રાપ્ત થવાના એક દિવસની અંદર સેટલ કરવામાં આવે છેˇ
કોઈને લાંબા સમય સુધી રાહ જોવી ગમતી નથી, અમે સમજીએ છીએ! અને તેથી અમે રસીદના પ્રાપ્ત થવાના એક દિવસની અંદર અમારા 80% ક્લેઇમને પ્રોસેસ કરીએ છીએ.
અમે અમર્યાદિત ક્લેઇમ ઑફર કરીએ છીએ
વારંવાર ક્લેઇમ નકારવામાં આવે તે વિશે ચિંતિત છો? અમે તમને અસહાય હોવાનો અનુભવ કરવા દેતા નથી કારણ કે અમે તમારી કાર અથવા ટૂ-વ્હીલરના નુકસાન માટે અનલિમિટેડ ક્લેઇમ ઑફર કરીએ છીએ.
રેટિંગ iAAA: ઉચ્ચતમ દાવાઓની ચુકવણીની ક્ષમતા
આ અમે નથી કહેતા, તેઓ કહે છે! તમે સાચું જ સાંભળ્યું છે! અમને ICRA દ્વારા iAAA રેટિંગ આપવામાં આવી છે, જે અમારી ઉચ્ચતમ ક્લેઇમ ચુકવણીની ક્ષમતાને દર્શાવે છે.
AI સક્ષમ ટૂલ
વિશ્વ ડિજિટલ થઈ ગયું છે અને તેથી અમારી ક્લેઇમ પ્રોસેસ પણ થઈ છે. એકવાર તમે તમારો ક્લેઇમ ફાઇલ કરો પછી, અમારા AI-સક્ષમ ટૂલ સાથે સ્ટેટસને ટ્રેક કરવું સરળ છે. તો જટિલ ક્લેઇમ પ્રોસેસને ગુડબાય કહો!
પેપરલેસ ક્લેઇમ
અમે ઇન્શ્યોરન્સને સરળ બનાવવામાં વિશ્વાસ કરીએ છીએ, એક સમયે એક જ પગલું! અમે અમારા ક્લેઇમને પેપરલેસ તેમજ સ્માર્ટ ફોન સક્ષમ કરેલ છે. હવે વિડિઓ નિરીક્ષણનો ઉપયોગ કરીને તમારા નુકસાનને સ્વયં તપાસો અને તમારા મોબાઇલ દ્વારા ક્લેઇમ કરવા માટે માર્ગદર્શિત પ્રોસેસને અનુસરો. છે ને સાવ સરળ?

તમારા મોટર ઇન્શ્યોરન્સ પ્રીમિયમને અસર કરતા પરિબળો

ભલે તમે તમારા રહેઠાણ સુધી કોઈ SUV ચલાવો છો, ત્યાં તમે તમારી સ્ક્રીન પર મોટર ઇન્શ્યોરન્સનું ક્વોટેશન મેળવો તે પહેલાં ઘણા પરિબળો પોતાની ભૂમિકા ભજવે છે. જુઓ અહીં અમે તમારા મોટર ઇન્શ્યોરન્સ પ્રીમિયમને અસર કરતા ટોચના પરિબળોને સૂચિબદ્ધ કર્યા છે:

How old is your vehicle? premiums

તમારું વાહન કેટલું જૂનું છે?

શું તમારી કાર તમારા માતાપિતા તરફથી એક દશક પહેલાં ગ્રેજ્યુએશન પૂર્ણ કરવા પર ગિફ્ટ તરીકે મળી છે? અથવા તો તમે હજુ પણ 90ના છેલ્લાં વર્ષોમાં તમારી પ્રથમ પગારથી ખરીદેલી બાઇક પર રાઇડ કરો છો? પ્રીમિયમની રકમ નક્કી કરવામાં આ પ્રશ્નો મહત્વપૂર્ણ છે કારણ કે મુખ્ય વાત એ છે કે તમારું વાહન જેટલું વધુ જુનું હશે એટલી વધુ રકમ તમારે ઇન્શ્યોરન્સ પ્રીમિયમ તરીકે ચુકવવી પડશે.

Which vehicle do you drive?-Car insurance

તમે ક્યુ વાહન ચલાવો છો?

ભલે તમે જુનું સ્કૂટર ચલાવો અથવા તો દમદાર સેડાન ચલાવો છો, તમારી કિંમતી સંપત્તિ માટે પ્રીમિયમની રકમ તમારા વાહનના મેક અને મોડેલ મુજબ અલગ થશે.

Where do you reside?

તમે ક્યાં રહો છો?

શું તમે એડવાન્સ્ડ સિક્યોરિટી સુવિધા સહિતની ગેટવાળી કમ્યુનિટીમાં રહો છો અથવા તો એવા વિસ્તારમાં રહો છો જ્યાં ગુનાનો દર વધુ છે? તો, તમારો જવાબ એ નક્કી કરશે કે તમારે તમારી કાર અથવા ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ માટે કેટલી ચુકવણી કરવી પડશે

What is your vehicle’s engine capacity and fuel type?

તમારા વાહનની એન્જિન ક્ષમતા અને ઇંધણનો પ્રકાર શું છે?

શું તમે એક પર્યાવરણ પ્રેમી છો કે જેમણે ઇલેક્ટ્રિક સ્કૂટર પસંદ કર્યું છે અથવા તેજ ગતિવાળા વાહનના શોખીન છો, તમારા વાહનની એન્જિન ક્ષમતા અને ઇંધણનો પ્રકાર તમારા વાહન ઇન્શ્યોરન્સ પ્રીમિયમની રકમને નક્કી કરવામાં મહત્વપૂર્ણ પરિબળો છે.

ભારતમાં મોટર ઇન્શ્યોરન્સ શા માટે ફરજિયાત છે?

ભારતમાં થતા મોટર વાહનના અકસ્માતોની ઉચ્ચ સંખ્યાને ધ્યાનમાં રાખીને, ભારતમાં મોટર વાહન ઇન્શ્યોરન્સ ફરજિયાત છે. તેનું મુખ્ય કારણ જાહેર હિતનું રક્ષણ કરવું, સુરક્ષિત ડ્રાઇવિંગ આદતોને પ્રોત્સાહન આપવું અને કારના માલિકોને નાણાંકીય સુરક્ષા પ્રદાન કરવી છે. કાયદાનું અનુપાલન કરવા અને કોઈપણ અણધારી ઘટનાઓના કિસ્સામાં, તમને આર્થિક રીતે સુરક્ષિત કરવા માટે માન્ય મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી હોવી આવશ્યક છે.

ભારતમાં, 1988 ના મોટર વાહન અધિનિયમ મુજબ, કોઈપણ જાહેર જગ્યામાં ચાલતા તમામ વાહનો માટે મોટર વાહન ઇન્શ્યોરન્સનું થર્ડ પાર્ટી કવર હોવું ફરજિયાત છે.

IRDAI દ્વારા મોટર વાહન નિયમમાં સુધારા

IRDAI ના સુધારેલા નિયમો નીચે મુજબ છે:

• લોન્ગ-ટર્મ કાર ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવા માટે, પૉલિસીનો સમયગાળો ઓછામાં ઓછો ત્રણ વર્ષનો હોવો જોઈએ.

• તમે માત્ર થર્ડ-પાર્ટી લોન્ગ-ટર્મ પૉલિસી ખરીદીને પ્રીમિયમની રકમ ઓછી કરી શકો છો.

• થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે દર વર્ષે સ્ટેન્ડઅલોન ઓન-ડેમેજ કવર ખરીદી શકાય છે.

• તમામ ઇન્શ્યોરન્સ કંપનીઓ માટે NCB સ્લેબની સંરચના સમાન હોય છે.

• સંપૂર્ણ નુકસાન અથવા ચોરીના ક્લેઇમના કિસ્સામાં, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (RC) કૅન્સલ થઈ જશે અને પૉલિસીધારકે ઇન્શ્યોરન્સ કંપનીઓને RC મોકલવાની રહેશે.

• ફરજિયાત કપાતપાત્ર અને સ્ટાન્ડર્ડ કપાતપાત્ર હવે સમાન છે.

• 1500cc અથવા ઓછી એન્જિન ડિસ્પ્લેસમેન્ટ ક્ષમતા ધરાવતી કાર અને 1500cc અથવા વધુ એન્જિન ડિસ્પ્લેસમેન્ટ ક્ષમતા ધરાવતી કાર માટે, સ્ટાન્ડર્ડ કપાતપાત્ર અનુક્રમે ₹1000 અને ₹2000 નિર્ધારિત કરવામાં આવે છે.

• IRDAI ની ભલામણ મુજબ ઇન્શ્યોરન્સ ધરાવતા વાહનમાં મુસાફરી કરનાર તમામ મુસાફરો માટે ₹25,000 નું ઇન્શ્યોરન્સ કવર ફરજિયાત છે.

Cashless garage network

લેટેસ્ટ મોટર ઇન્શ્યોરન્સ બ્લૉગ વાંચો

This guide will help you understand the basics of motor insurance

આ ગાઇડ તમને મોટર ઇન્શ્યોરન્સની મૂળભૂત બાબતોને સમજવામાં મદદ કરશે

સંપૂર્ણ લેખ જુઓ
જુલાઈ 19, 2021 ના રોજ પ્રકાશિત
Factors Affecting Motor Insurance Premium

મોટર ઇન્શ્યોરન્સ પ્રીમિયમને અસર કરતા પરિબળો

સંપૂર્ણ લેખ જુઓ
18 ફેબ્રુઆરી, 2020 ના રોજ પ્રકાશિત
Importance of Having a Valid Motor Insurance

માન્ય મોટર ઇન્શ્યોરન્સ હોવાનું મહત્વ

સંપૂર્ણ લેખ જુઓ
6 સપ્ટેમ્બર 2019 ના રોજ પ્રકાશિત
How well do you know these motor insurance terms?

તમે મોટર ઇન્શ્યોરન્સની આ શબ્દાવલીને કેટલી સારી રીતે જાણો છો?

સંપૂર્ણ લેખ જુઓ
20 ફેબ્રુઆરી, 2019 ના રોજ પ્રકાશિત
How Can You Maximize The Use Of Your Motor Insurance Policy?

તમે તમારી મોટર ઇન્શ્યોરન્સ પૉલિસીનો મહત્તમ ઉપયોગ કેવી રીતે કરી શકો છો?

સંપૂર્ણ લેખ જુઓ
20 ફેબ્રુઆરી, 2019 ના રોજ પ્રકાશિત
slider-right
slider-left
વધુ બ્લૉગ જુઓ
GET A FREE QUOTE NOW
કાર ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવા માટે તૈયાર છો? તેમાં માત્ર થોડી મિનિટ લાગશે!

મોટર ઇન્શ્યોરન્સના વારંવાર પૂછાતા પ્રશ્નો


મોટર ઇન્શ્યોરન્સ થર્ડ પાર્ટીની એવી નુકસાનીની જવાબદારીને કવર કરે છે જે અકસ્માતથી થર્ડ પાર્ટીની સંપત્તિ/વ્યક્તિને નુકસાન પહોંચાડે ત્યારે થઈ શકે છે. જો કે, જો તમે કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ પસંદ કરો છો, તો તમારા વાહનમાં થઈ શકે તેવા લગભગ બધા નુકસાનને પણ કવર કરી લેવામાં આવે છે.
તમારું મોટર ઇન્શ્યોરન્સ ક્લેઇમ ફોર્મ કૅન્સલ કરવા માટે, તમારે તમારા ઇન્શ્યોરન્સ પ્રદાતા સાથે સંપર્ક કરવાની જરૂર છે, અથવા તમે સીધા તેમની અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈ શકો છો અને તેને કૅન્સલ કરી શકો છો.
હા, માન્ય મોટર ઇન્શ્યોરન્સ પૉલિસી હોવી ફરજિયાત છે. મોટર વાહન અધિનિયમ 1988 હેઠળ, ભારતમાં દરેક વાહન માલિક પાસે ભારતીય રસ્તાઓ પર તેમના વાહનને ચલાવવા માટે માન્ય થર્ડ પાર્ટી મોટર ઇન્શ્યોરન્સ પ્લાન હોવો આવશ્યક છે. આ કાનૂની જરૂરિયાત છે. જો કે, તમારા પોતાના વાહનને પણ કવર કરવું સમજદારીભર્યું છે, કેમ કે ઇન્શ્યોરન્સ કંપની દ્વારા તમારા પોતાના વાહનને થતા નુકસાન બદલ ચુકવણી કરવામાં આવે છે અને તેથી તમારે તેને તમારા પોતાના ખિસ્સામાંથી ખર્ચ કરવાની જરૂર નથી. આમ, તમારું વાહન પર્યાપ્ત રીતે કવર કરવામાં આવે છે તેની ખાતરી કરવા માટે કોમ્પ્રિહેન્સિવ મોટર ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કરવાની સલાહ આપવામાં આવે છે.
તમે તમારી મોટર ઇન્શ્યોરન્સ પૉલિસીને તમારા નવા વાહનમાં ટ્રાન્સફર કરી શકો છો; જો કે, જો વાહન અપગ્રેડ થયું હોય તો કવરેજ પૂરતું છે કે નહીં તેની ખાતરી કરો. જો તમે તમારા જૂના વાહનને વેચી રહ્યા છો, તો તમે તમારા હાલના ઇન્શ્યોરન્સ કંપની પાસેથી નો ક્લેઇમ બોનસ સર્ટિફિકેટ મેળવી શકો છો અને પછી તેને તમારા નવા વાહનના NCB તરીકે ટ્રાન્સફર કરવા માટે અપ્લાઇ કરી શકો છો કેમ કે તે ચાલક સાથે સંબંધિત છે વાહન સાથે નહીં. જ્યારે તમે નવા વાહન માટે તમારો મોટર ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદો ત્યારે NCB તમને પૈસા બચાવવામાં મદદ કરશે. નવો મોટર ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદવાની યોજના બનાવતી વખતે મોટર ઇન્શ્યોરન્સ ક્વોટેશનની તુલના કરવાની ખાતરી કરો.
મોટર ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ગણતરી વાહનના મેક, મોડેલ, વેરિયન્ટ, ઇંધણનો પ્રકાર, ઉંમર અને એન્જિન ક્ષમતા જેવા ઘણા પરિબળોના આધારે કરવામાં આવે છે. પૉલિસીધારકની ઉંમર પણ પ્રીમિયમ નિર્ધારિત કરવામાં ભૂમિકા ભજવી શકે છે. તમે તમારા મોટર ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ગણતરી કરવા માટે મોટર ઇન્શ્યોરન્સ કૅલ્ક્યૂલેટરનો ઉપયોગ કરી શકો છો. મોટર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટર એક મફત ઑનલાઇન ટૂલ છે જેનો ઉપયોગ તમે ઇચ્છો તેટલી વખત કરી શકો છો.
મોટર વાહન અધિનિયમ 1988 મુજબ, સમગ્ર ભારતમાં દરેક વાહનના માલિક પાસે ઓછામાં ઓછું થર્ડ પાર્ટી વાહન ઇન્શ્યોરન્સ કવર હોવું જરૂરી છે. જો નહીં હોય, તો વ્યક્તિને ₹2,000 અથવા તેનાથી વધુના દંડ સાથે દંડિત કરી શકાય છે અને/અથવા 3 મહિના માટે જેલની સજા થઈ શકે છે.

એવૉર્ડ અને સન્માન

slider-right
slider-left
તમામ એવૉર્ડ જુઓ