હોમ / હોમ ઇન્શ્યોરન્સ / ઇલેક્ટ્રોનિક ઉપકરણ માટે ઇન્શ્યોરન્સ

તમારા ઘર માટે ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ ઇન્શ્યોરન્સ કવરેજ

આજની દુનિયામાં, લૅપટૉપ, કમ્પ્યુટર, આઇપેડ, ટૅબ્લેટ જેવા ગેજેટ્સ દરેક ઘરનો ભાગ છે. અને અલબત્ત, કોઈ પણ ઘર રેફ્રિજરેટર, વૉશિંગ મશીન, એર કન્ડિશનર વગેરે વગર કાર્યક્ષમ રીતે ચાલી શકશે નહીં. આપણે એવું સુનિશ્ચિત કરીએ છીએ કે કોઈપણ ઇલેક્ટ્રોનિક ઉપકરણોની જરૂરિયાતોને યોગ્ય સંભાળ સાથે સંતોષવામાં આવે, તેમ છતાં, અકસ્માત અને અણધારી ઘટનાઓ બનતી રહે છે. આવા નુકસાન માટે તૈયાર રહેવા માટે આપણે ખાતરી કરવી આવશ્યક છે કે તમામ આવશ્યક ઇલેક્ટ્રોનિક ઉપકરણો/ગેજેટ્સ હોમ ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ કવર કરી લેવામાં આવ્યા છે.. આખરે, આવા કોઈપણ ઉપકરણનું બ્રેકડાઉન અથવા નુકસાન તમારા ખિસ્સામાં મોટો ખર્ચ લાવી શકે છે.

ઇલેક્ટ્રોનિક ઉપકરણો માત્ર નુકસાન પ્રત્યે જ વધુ સંવેદનશીલ નથી, પરંતુ ખર્ચાળ પણ છે અને સરળતાથી બદલી શકાતા નથી. તમારી હોમ પૉલિસીએ ઘરફોડી અને ચોરીને કારણે તમારા ઇલેક્ટ્રોનિક ઉપકરણના નુકસાનને પણ સુરક્ષિત કરવું જોઈએ. તેથી, હોમ ઇન્શ્યોરન્સ લેતી વખતે, ચેક કરો કે પૉલિસી કવરેજ તમને તમારા ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક ઉપકરણના કોઈપણ આકસ્મિક નુકસાન સામે સુરક્ષિત કરે છે કે નહીં.

લાભ

ઇલેક્ટ્રોનિક ઉપકરણ ઇન્શ્યોરન્સ માટે ઇન્શ્યોરન્સ મેળવીને, તમે નીચેની રીતે લાભ મેળવી શકો છો:-

  • વીજળી, આગ, પૂર, ભૂકંપ વગેરેના પરિણામે આકસ્મિક નુકસાન સામે વ્યાપક કવરેજ ઉપલબ્ધ રહેશે.

  • ચોરી અથવા ઘરફોડી સામે પણ કવરેજ ઉપલબ્ધ હશે

  • 24/7 સપોર્ટ સાથે ક્લેઇમનું પ્રોસેસિંગ સરળ અને ઝંઝટ મુક્ત રહેશે.

  • પ્રીમિયમ વ્યાજબી અને કવરેજ ઉચ્ચ રહશે

  • તમારા ઉપકરણોને ઇન્શ્યોર કરીને, તમે તમારા મનની શાંતિ સુનિશ્ચિત કરી શકો છો


શું શામેલ છે?

આગ
આગ

આગ, વીજળી, વિસ્ફોટ, યુદ્ધ, વાવાઝોડું, ભૂકંપ, પૂર, ભૂસ્ખલન, પર્વત સ્ખલન વગેરે જેવા તમામ આકસ્મિક નુકસાન અને કુદરતી આફતો સામે કવરેજ.

ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ બ્રેકડાઉન
ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ બ્રેકડાઉન

કોઈપણ ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ બ્રેકડાઉનને કારણે તમારા ઇલેક્ટ્રોનિક ઉપકરણોને થયેલ કોઈપણ નુકસાનને કવર કરી લેવામાં આવે છે.

ડેટાનું નુકસાન
ડેટાનું નુકસાન

બાહ્ય ડેટા ડ્રાઈવ જેવી કે ટેપ, ડિસ્ક, હાર્ડ ડ્રાઈવ વગેરેનું આકસ્મિક રીતે નુકસાન, ઉપર જણાવ્યા મુજબ

રિસ્ટોરેશન
રિસ્ટોરેશન

ડેટા રિસ્ટોરેશનનો ખર્ચ અહીં કવર કરી લેવામાં આવે છે

રિપ્લેસમેન્ટ
રિપ્લેસમેન્ટ

રિપેર અને રિપ્લેસમેન્ટ માટે કવરેજ પ્રદાન કરવામાં આવે છે

પાર્ટ્સ
પાર્ટ્સ

પાર્ટ્સ અને ફિટિંગ્સ માટે કવરેજ પ્રદાન કરવામાં આવે છે

શું શામેલ નથી?

ઈરાદાપૂર્વકની બેદરકારી
પૂર

આબોહવા પરિવર્તનને કારણે થતા કોઈપણ પૂરના પરિણામે થતા નુકસાન

કપાતપાત્ર
કપાતપાત્ર

પૉલિસી મુજબ કોઈપણ લાગુ પડતા કપાતપાત્રો બાકાત રાખવામાં આવ્યા છે

આવક
આવક

આવકનું નુકસાન અથવા કોઈપણ પ્રકારના પરોક્ષ નુકસાનને કવર કરવામાં આવતું નથી

ફી
ફી

આર્કિટેક્ટ, સર્વેક્ષક અથવા કન્સલ્ટિંગ એન્જિનિયરની ફી (3% ક્લેઇમની રકમથી વધુ) કવર કરવામાં આવશે નહીં

કાટમાળ
કાટમાળ

પૉલિસીમાં કાટમાળને હટાવવાનો ખર્ચ કવર કરવામાં આવશે નહીં

ભાડું
ભાડું

ભાડાનું નુકસાન કવર કરવામાં આવતું નથી

અતિરિક્ત ખર્ચ
અતિરિક્ત ખર્ચ

વૈકલ્પિક આવાસના ભાડાને કારણે થતો અતિરિક્ત ખર્ચ શામેલ નથી

લૅપ્સ થયેલ પૉલિસી
લૅપ્સ થયેલ પૉલિસી

ઇન્શ્યોરન્સ સમયગાળાની બહાર થતા કોઈપણ નુકસાનને કવર કરવામાં આવતું નથી

Awards
એચડીએફસી અર્ગો શા માટે?

1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.
Awards
Awards
એચડીએફસી અર્ગો શા માટે?

તમારા માટે 24x7 સહાયતા

અમે સમજીએ છીએ કે તકલીફના સમયે, તાત્કાલિક મદદની જરૂર હોય હોય છે. અમારી ઇન-હાઉસ ક્લેઇમ ટીમ ઝંઝટ મુક્ત ક્લેઇમના અનુભવને સુનિશ્ચિત કરવા માટે ચોવીસ કલાક સહાય પૂરી પાડે છે. અમે ખાતરી કરીએ છીએ કે જરૂરિયાતના સમયમાં તમને સતત મદદ મળતી રહે છે.
Awards
Awards
Awards
એચડીએફસી અર્ગો શા માટે?

કસ્ટમરની જરૂરિયાતોના સાથી

છેલ્લા 20 વર્ષોથી, અમે કસ્ટમરની અસંખ્ય જરૂરિયાતોને અવિરતપણે પૂર્ણ કરી રહ્યા છીએ, તે માટે અમે દરેક પોર્ટફોલિયો માટે પ્લાન અને ઍડ ઑન કવરની વિસ્તૃત રેન્જ પ્રદાન કરીએ છીએ.
Awards
Awards
Awards
Awards
એચડીએફસી અર્ગો શા માટે?

સંપૂર્ણ પારદર્શિતા

એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ ક્લેઇમને સંપૂર્ણ પારદર્શિતા સાથે અને સરળતાથી સેટલ કરે છે.
Awards
Awards
Awards
Awards
Awards
એચડીએફસી અર્ગો શા માટે?

Awards

એચડીએફસી અર્ગોએ ફિક્કી (ficci) ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રી એવોર્ડ, 2021 નો "ક્લેઇમ અને કસ્ટમર સર્વિસ એક્સીલેન્સ" કેટેગરી હેઠળનો એવોર્ડ જીત્યા છે.
એચડીએફસી અર્ગો શા માટે?
Awards

​​#1.5+ કરોડ સ્મિતની સુરક્ષા કરી છે

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.
Awards

તમારા માટે જરૂરી 24x7 સહાયતા

અમે સમજીએ છીએ કે સંકટના સમયે તાત્કાલિક મદદની આવશ્યકતા હોય છે. અમારી ઇન-હાઉસ ક્લેઇમ ટીમ ઝંઝટ-મુક્ત ક્લેઇમ પ્રોસેસિંગ માટે ચોવીસ કલાક મદદ માટે તત્પર છે. અમે જરૂરિયાતના સમયે સતત તમારી મદદ કરવાની ખાતરી આપીએ છીએ.
Awards

કસ્ટમરની જરૂરિયાતોના સાથી

છેલ્લા 20 વર્ષોથી, અમે કસ્ટમરની અસંખ્ય જરૂરિયાતોને અવિરતપણે પૂર્ણ કરી રહ્યા છીએ, તે માટે અમે દરેક પોર્ટફોલિયો માટે પ્લાન અને ઍડ ઑન કવરની વિસ્તૃત રેન્જ પ્રદાન કરીએ છીએ.
Awards

સંપૂર્ણ પારદર્શિતા

એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ ક્લેઇમને સંપૂર્ણ પારદર્શિતા સાથે અને સરળતાથી સેટલ કરે છે.
Awards

Awards

એચડીએફસી અર્ગોએ ફિક્કી (ficci) ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રી એવોર્ડ, 2021 નો "ક્લેઇમ અને કસ્ટમર સર્વિસ એક્સીલેન્સ" કેટેગરી હેઠળનો એવોર્ડ જીત્યા છે.

અમારું નેટવર્ક
બ્રાન્ચ

100+

સરળ અને અતિ ઝડપી ક્લેઇમ સેટલમેન્ટ


તમારા ક્લેઇમને રજિસ્ટર કરો અને ટ્રૅક કરો

તમારી નજીકની
બ્રાન્ચ શોધો

તમારા મોબાઇલ પર
અપડેટ પ્રાપ્ત કરો

તમારી મનપસંદ ક્લેઇમ પદ્ધતિ
પસંદ કરો

હોમ ઇન્શ્યોરન્સ સંબંધિત લેખ

 

અન્ય સંબંધિત લેખો

 

વારંવાર પૂછાતા પ્રશ્નો

એકવાર ક્લેઇમ રજિસ્ટર થઈ જાય અને આવશ્યક ડૉક્યુમેન્ટ સબમિટ થઈ જાય ત્યાર પછી, વિગતોને વેરિફાઇ કરવા અને રિપોર્ટ સબમિટ કરવા માટે સર્વેક્ષકની નિમણૂક કરવામાં આવે છે. રિપોર્ટ પ્રાપ્ત થયા પછી અને જો રિપોર્ટ સંતોષકારક હોય, તો ક્લેઇમની રકમની ગણતરી કરવામાં આવે છે અને પૉલિસીધારકને ચૂકવવામાં આવે છે.
સામાન્ય રીતે, સેટલમેન્ટ રિલીઝ કરવા માટે ક્લેઇમ ડૉક્યુમેન્ટ સબમિટ કરવાની તારીખથી 30 દિવસ આવશ્યક છે
આવશ્યક ડૉક્યૂમેન્ટ છે
  1. યોગ્ય રીતે ભરેલ ક્લેઇમ ફોર્મ
  2. ઇન્શ્યોરન્સ પૉલિસીની ફોટોકૉપી
  3. ઇન્શ્યોર્ડ ઉપકરણની વિગતો
  4. જાળવણી કરારની કૉપી
  5. હાથ ધરવામાં આવેલા કોઈ પણ રીપેર કાર્યના બિલ અને ડૉક્યુમેન્ટ
ઈલેક્ટ્રોનિક ઉપકરણ શબ્દનો ઉપયોગ તે તમામ ઉપકરણો માટે થાય છે જેને ચલાવવા માટે વોલ્ટેજ અને પાવરની જરૂર હોય છે. આમાં સામાન્ય રીતે TV, કમ્પ્યુટર, લૅપટૉપ, CPU વગેરેનો સમાવેશ થાય છે.
તમે જેટલી વહેલા જાણ કરશો તેટલું વધુ સારું રહેશે. જો કે, ખાતરી કરો કે તમે નુકસાન/ક્ષતિની તારીખથી 14 દિવસની અંદર લેખિતમાં જાણ કરો છો.
ઇલેક્ટ્રોનિક ઉપકરણ પૉલિસીને વાર્ષિક ધોરણે રિન્યુ કરવામાં આવે છે.
હા, તમે કોઈપણ સમયે તમારી પૉલિસીને રદ અથવા સમાપ્ત કરી શકો છો. માત્ર લેખિતમાં જાણ કરો અને તમારી વિનંતી પર પ્રોસેસ કરવામાં આવશે. તમારું પ્રીમિયમ, જો ચૂકવાઈ ગયું હશે તો, રિફંડ કરવામાં આવશે.

સમ ઇન્શ્યોર્ડના આધારે પ્રીમિયમની ગણતરી કરવામાં આવે છે. બીજી બાજુ, સમ ઇન્શ્યોર્ડની ગણતરી નીચેના પરિબળોના આધારે કરવામાં આવે છે –

● જેનો ઇન્શ્યોરન્સ લેવાનો છે તેવા ઉપકરણો

● ઉપકરણની ઉંમર

● ઇલેક્ટ્રોનિક ઉપકરણોનું કુલ મૂલ્ય

સમ ઇન્શ્યોર્ડ, ક્ષતિગ્રસ્ત અથવા ચોરાયેલા ઉપકરણોને સમાન મૉડલ અને સમાન સ્થિતિના અન્ય ઉપકરણોથી રિપ્લેસ કરવાની કુલ કિંમત તરીકે ગણવામાં આવે છે.

એકવાર સમ ઇન્શ્યોર્ડ નિર્ધારિત થયા પછી, પ્રીમિયમની ગણતરી કરવામાં આવે છે. તેની ગણતરી સમ ઇન્શ્યોર્ડના માઈલ દીઠ ₹15 ના દરે કરવામાં આવે છે. મહત્તમ સમ ઇન્શ્યોર્ડ, હોમ કન્ટેન્ટ સમ ઇન્શ્યોર્ડના 30% સુધી હોઈ શકે છે. આ પ્લાન તમારા પોર્ટેબલ ઇલેક્ટ્રોનિક ઉપકરણો માટે વિશ્વવ્યાપી અતિરિક્ત કવરેજ પણ પ્રદાન કરે છે. જો તમે આ કવરેજ પસંદ કરો છો, તો પ્રીમિયમમાં 10% નો વધારો થશે.

જો તમે ઈચ્છો છો તો તમે તમારા ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ કવરને વાર્ષિક રીતે રિન્યૂ કરી શકો છો. ઘણી બાબતોમાં, એચડીએફસી અર્ગો હોમ શીલ્ડ ઇન્શ્યોરન્સ 5 વર્ષ સુધી સતત કવરેજ પણ પ્રદાન કરે છે. આ તમને દર વર્ષે પૉલિસીને રિન્યૂ કર્યા વગર અવિરત કવરેજની સુવિધા આપે છે.
એવૉર્ડ અને સન્માન
x