હોમ / હેલ્થ ઇન્શ્યોરન્સ / માય:હેલ્થ વિમેન સુરક્ષા ઇન્શ્યોરન્સ

અમારા પ્રસ્તાવ

કૉમ-પ્રી
વિમેન કેન્સર પ્લસ પ્લાન
  • મોટી બીમારીઓ, કે જે થવાથી ઘણી આર્થિક સમસ્યાઓનું કારણ બની શકે છે, તેની સાથે સાથે કેન્સર સામે કવરેજ મેળવવા માટે આ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કરો
કૉમ-પ્રી
મહિલાઓના CI આવશ્યક પ્લાન
  • મહિલાઓને આજે ખાસ કરીને વધતી ઉંમર સાથે ઘણી મેડિકલ કેરની જરૂર પડતી હોય છે. મોટી બીમારીઓ, શસ્ત્રક્રિયાઓ, કેન્સર અને હૃદયની બિમારીઓ માટે તરત જ નાણાંકીય સહાય મેળવો.
કૉમ-પ્રી
વિમેન CI વ્યાપક પ્લાન
  • મોટી સર્જરી, કેન્સર, મહિલાઓને લગતી મોટી બીમારીઓ અને 41 સૂચિબદ્ધ ગંભીર બીમારીઓ માટે એક પ્લાન હેઠળ ઑલ રાઉન્ડ કવર મેળવો.

કવરેજવિમેન કેન્સર પ્લસ પ્લાનમહિલાઓના CI આવશ્યક પ્લાનવિમેન CI વ્યાપક પ્લાન
કેન્સર કવર   
મોટી બીમારીઓ   
સર્જિકલ પ્રક્રિયાઓ   
હૃદયની બિમારીઓ અને પ્રક્રિયાઓ   
ગંભીર બીમારીઓ   
વેલનેસ અને હેલ્થ કોચ   
પ્રિવેન્ટિવ હેલ્થ ચેક-અપ   
ગર્ભાવસ્થા અને નવજાત શિશુની જટિલતાઓSI ના 25 %, મહત્તમ 500,000
પોસ્ટ ડાયગ્નોસિસ સપોર્ટ (PDS) 
મોલેક્યુલર જીન એક્સપ્રેશન પ્રોફાઇલિંગ ટેસ્ટ10,000 સુધી - મોલેક્યુલર જીન એક્સપ્રેશન પ્રોફાઇલિંગ ટેસ્ટ - પૉલિસીની મુદત દરમિયાન એકવાર
આઉટપેશન્ટ કાઉન્સેલિંગમહત્તમ 6 સત્રો સુધી પ્રતિ સત્ર 3,000
બીજો અભિપ્રાય10,000 સુધી
લૉસ ઑફ જોબ બેનિફિટમાસિક પગારના 50%, 6 મહિના સુધી

 

1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ શા માટે પસંદ કરવો?

1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.
1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા
એચડીએફસી અર્ગો શા માટે?

તમારા માટે જરૂરી 24x7 સહાયતા

અમે સમજીએ છીએ કે તકલીફના સમયે, ત્વરિત મદદ એ સમયની માંગ હોય છે. અમારી 24x7 કસ્ટમર કેર અને સમર્પિત ક્લેઇમ અપ્રૂવલ ટીમની મદદથી અમે જરૂરિયાતના સમયે સતત તમારી સહાયતા માટે હાજર છીએ.
1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા
દરેક પગલે પારદર્શિતા!
એચડીએફસી અર્ગો શા માટે?

દરેક પગલે પારદર્શિતા!

ક્લેઇમ એ ઇન્શ્યોરન્સ પૉલિસીનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે અને અમે અવરોધ વગરની ક્લેઇમ પ્રક્રિયાને સૌથી વધુ મહત્તમ આપીએ છીએ.
1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા
દરેક પગલે પારદર્શિતા!
ઇન્ટિગ્રેટેડ વેલનેસ એપ.
એચડીએફસી અર્ગો શા માટે?

વેલનેસ એપ.

અમે હેલ્થ ઇન્શ્યોરન્સથી પણ વધારે, તમારા શરીર તેમજ મનની કાળજી રાખીએ છીએ. માય:હેલ્થ સર્વિસ એપ્લિકેશન તમને સ્વસ્થ લાઇફસ્ટાઇલ અપનાવવામાં મદદ કરશે. તમારું હેલ્થ કાર્ડ મેળવો, તમારા દ્વારા લેવામાં આવતી કૅલરીના પ્રમાણને ટ્રેક કરો, તમારી શારીરિક પ્રવૃત્તિનું ધ્યાન રાખો અને સ્વસ્થતાનો આનંદ માણો.
1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા
દરેક પગલે પારદર્શિતા!
ઇન્ટિગ્રેટેડ વેલનેસ એપ.
પેપરલેસ રીતે આગળ વધો!
એચડીએફસી અર્ગો શા માટે?

પેપરલેસ રીતે આગળ વધો!

અમને પણ પેપરવર્ક પસંદ નથી. આ ઝડપી દુનિયામાં, ઓછામાં ઓછા ડૉક્યુમેન્ટ અને સરળ ચુકવણી પદ્ધતિ થકી તમારી પૉલિસી ઑનલાઇન મેળવો.
એચડીએફસી અર્ગો શા માટે?
1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!

1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.
તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા

તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા

અમે સમજીએ છીએ કે તકલીફના સમયે, ત્વરિત મદદ એ સમયની માંગ હોય છે. અમારી 24x7 કસ્ટમર કેર અને સમર્પિત ક્લેઇમ અપ્રૂવલ ટીમની મદદથી અમે જરૂરિયાતના સમયે સતત તમારી સહાયતા માટે હાજર છીએ.
દરેક પગલે પારદર્શિતા!

દરેક પગલે પારદર્શિતા!

ક્લેઇમ એ ઇન્શ્યોરન્સ પૉલિસીનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે અને અમે અવરોધ વગરની ક્લેઇમ પ્રક્રિયાને સૌથી વધુ મહત્તમ આપીએ છીએ.
ઇન્ટિગ્રેટેડ વેલનેસ એપ.

ઇન્ટિગ્રેટેડ વેલનેસ એપ.

અમે હેલ્થ ઇન્શ્યોરન્સથી પણ વધારે, તમારા શરીર તેમજ મનની કાળજી રાખીએ છીએ. માય:હેલ્થ સર્વિસ એપ્લિકેશન તમને સ્વસ્થ લાઇફસ્ટાઇલ અપનાવવામાં મદદ કરશે. તમારું હેલ્થ કાર્ડ મેળવો, તમારા દ્વારા લેવામાં આવતી કૅલરીના પ્રમાણને ટ્રેક કરો, તમારી શારીરિક પ્રવૃત્તિનું ધ્યાન રાખો અને સ્વસ્થતાનો આનંદ માણો.
પેપરલેસ રીતે આગળ વધો!

પેપરલેસ રીતે આગળ વધો!

અમને પણ પેપરવર્ક પસંદ નથી. આ ઝડપી દુનિયામાં, ઓછામાં ઓછા ડૉક્યુમેન્ટ અને સરળ ચુકવણી પદ્ધતિ થકી તમારી પૉલિસી ઑનલાઇન મેળવો. તમારી પૉલિસી તમને તુરત જ ઇ-મેઇલમાં મોકલવામાં આવે છે.

વારંવાર પૂછાતા પ્રશ્નો

માય:હેલ્થ વિમેન સુરક્ષા માટે પ્રવેશની ન્યૂનતમ અને મહત્તમ ઉંમર મૂળભૂત કવર માટે અનુક્રમે 18 અને 45 વર્ષ છે, અને ગર્ભાવસ્થા અને નવજાત બાળકની જટિલતાઓના વૈકલ્પિક કવર માટે અનુક્રમે 18 અને 40 વર્ષ છે.
મહિલાઓમાં સામાન્ય રીતે જોવા મળે છે તેવી લગભગ તમામ બિમારીઓ વિવિધ પ્લાન્સ હેઠળ આ પ્રોડક્ટ હેઠળ આવરી લેવામાં આવે છે. આમાં કેન્સર, રુમેટોઇડ આર્થરાઇટિસ, ઓસ્ટીયોપોરોસિસ, હ્રદયને લગતી બિમારીઓ, મોટી સર્જરીઓ અને 41 ગંભીર બીમારીઓ શામેલ છે.
ગર્ભાવસ્થા આવરી લેવામાં આવતી નથી, પરંતુ ગર્ભાવસ્થા અને નવજાત બાળકની જટિલતાઓ વધારાના પ્રીમિયમની ચુકવણી પર વૈકલ્પિક કવર તરીકે ઉપલબ્ધ છે.
જે પૉલિસીમાં ક્લેઇમના સમયે એકસામટી રકમ ચૂકવવામાં આવે છે તેને બેનિફિટ પૉલિસી કહેવામાં આવે છે. માય:હેલ્થ વિમેન સુરક્ષા એક બેનિફિટ પૉલિસી છે, કારણ કે, જો ઇન્શ્યોરન્સ લેનારને કોઈ બીમારી (જે પસંદ કરેલ પ્લાનનો ભાગ છે) હોય અને ઇન્શ્યોરન્સ લેનાર નિદાનની તારીખથી 7 દિવસ સુધી જીવિત રહે છે, તો રોગની કેટેગરીના આધારે એકસામટી રકમ (આંશિક અથવા સંપૂર્ણ) ચૂકવવામાં આવે છે.
પસંદ કરેલ પ્લાન મુજબ, પૉલિસી હેઠળ ક્લેઇમ કરવા માટે બીમારીના નિદાન બાદ ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિ નિર્ધારિત કરેલ ઓછામાં ઓછા જે સમયગાળા માટે જીવિત રહે, તે સમયગાળાને સર્વાઇવલ સમયગાળો કહેવામાં આવે છે. પરંપરાગત રીતે, કોઈપણ ગંભીર બીમારી પૉલિસીનો સર્વાઇવલ સમયગાળો 30 દિવસ હોય છે. જો કે, માય:હેલ્થ વિમેન સુરક્ષા માટે સર્વાઇવલ બેનિફિટ માત્ર 7 દિવસ છે.
1. આ બીમારી મુખ્યત્વે 2 પ્રકારોમાં વર્ગીકૃત કરવામાં આવે છે, જેમ કે માઇનર અને મેજર સ્થિતિ.
  • 2. જો પૉલિસીમાં સૂચિબદ્ધ કોઈપણ માઇનર સ્થિતિ હેઠળ ક્લેઇમ સ્વીકાર્ય છે, તો ક્લેઇમની રકમ જેમ કે: સમ ઇન્શ્યોર્ડના 25%, મહત્તમ ₹10 લાખ સુધીની રકમ ચૂકવવામાં આવે છે. રિન્યુઅલના સમયે બાકીની સમ ઇન્શ્યોર્ડ આગળ લઇ જવામાં આવે છે. માત્ર એટલું જ નહીં, ત્યાર બાદના 5 રિન્યુઅલનું પ્રીમિયમ પણ 50% સુધી માફ કરવામાં આવે છે.
  • 3. આગળ લઇ જવામાં આવેલ સમ ઇન્શ્યોર્ડ પર ભવિષ્યમાં કોઈપણ મોટી બિમારી માટે ક્લેઇમ કરી શકાય છે.
  • પૉલિસીના જીવનકાળ દરમિયાન નીચે આપેલા દરેક તબક્કા હેઠળ માત્ર એક જ ક્લેઇમ ચૂકવવાપાત્ર છે.


    માઇનર સ્ટેજ
    : પૉલિસી હેઠળ માઇનર સ્ટેજ હેઠળ દાવાની સ્વીકાર્યતા પર, અન્ય તમામ માઇનર સ્ટેજની સ્થિતિઓ માટે કવરેજ ઉપલબ્ધ રહેશે નહીં. મેજર સ્ટેજની સ્થિતિ માટે બાકી રહેલ સમ ઇન્શ્યોર્ડ ઉપલબ્ધ રહે છે.

    મેજર સ્ટેજ: મેજર સ્ટેજની સ્થિતિ હેઠળ ક્લેઇમ સ્વીકારાયા બાદ પૉલિસી હેઠળ કવરેજ મળતું નથી.


    આજે પરિવારની આર્થિક જરૂરિયાતો પૂરી કરવામાં મહિલાઓનો પણ સમાન ફાળો હોય છે. જો તેમને કોઈપણ ગંભીર બીમારીને કારણે તેમની નોકરી છોડવી પડે, તો LOJ કવર તેમના પરિવારની મૂળભૂત આર્થિક જરૂરિયાતો પૂરી કરે છે, EMI ડિફૉલ્ટ નથી થતી, અને તેની સાથે મળતો એકસામતી રકમનો લાભ તેમની તબીબી સારવારની કાળજી લે છે. તે તકલીફના સમયે હૂંફ આપવાનું કામ કરે છે.
    1. પૉલિસી અમલમાં આવે તે સમયે વીમાધારક વ્યક્તિ આખા દિવસની નોકરી ધરાવતા પગારદાર કર્મચારી હોવા જોઈએ. 2. ઇન્શ્યોરન્સ ધરાવતા વ્યક્તિના માસિક પગારના આધારે લૉસ ઑફ જોબ માટે સમ ઇન્શ્યોર્ડની ગણતરી કરવામાં આવે છે. તે 6 મહિનાના માસિક પગારના 50% અથવા મૂળ સમ ઇન્શ્યોર્ડ, એ બેમાંથી જે પણ ઓછી રકમ હોય તેના જેટલી હોય છે.
    અમારી પાસેથી ખરીદેલી પૉલિસીના દરેક નવીનીકરણ બાદ વીમાધારક વ્યક્તિ, અમારા નેટવર્ક ડાયગ્નોસ્ટિક સેન્ટર અથવા હૉસ્પિટલોમાં , ટેસ્ટની સૂચિ તથા પાત્રતાના માપદંડ મુજબ પૉલિસીની રિન્યુ તારીખના 60 દિવસની અંદર પ્રિવેન્ટીવ હેલ્થ ચેક-અપ માટે હકદાર બને છે.
    જ્યારે કોઈને ગંભીર બીમારી, ખાસ કરીને કેન્સરનું નિદાન કરવામાં આવે છે, ત્યારે સારવાર અતિ ચોક્સાઈપૂર્વક મેનેજ કરવી જરૂરી હોય છે. પોસ્ટ ડાયગ્નોસિસ સપોર્ટ કવર નીચેના સપોર્ટ પ્રદાન કરે છે: 1. નિદાન અને સારવારની ખાતરી કરવા માટે તમારા માટે બીજો તબીબી અભિપ્રાય. 2. મહત્તમ 6 સત્રો માટે આઉટપેશન્ટ કાઉન્સેલિંગ માટે ફાઇનાન્શિયલ રીતે મદદ કરવા માટે પોસ્ટ ડાયગ્નોસિસ સપોર્ટ. આ કવર હેઠળ પ્રતિ સત્ર દીઠ ₹3000/- સુધીનો લાભ મળે છે. 3. ફરી કેન્સર થવાના જોખમની આગોતરી માહિતી મેળવવા માટે મોલેક્યુલર જીન એક્સપ્રેશન પ્રોફાઇલિંગ ટેસ્ટ, સર્જરી પછી વધારાની (ઍડજુવન્ટ) સારવારથી કોને લાભ થઈ શકે છે તે નક્કી કરવામાં ડૉક્ટરોને મદદ કરે છે. પૉલિસીના સમયગાળા દરમિયાન એકવાર લાભ લઇ શકાય છે અને ચૂકવવાપાત્ર લાભની રકમ ₹10,000 થી વધુ ન હોવી જોઈએ.
    તમે પૉલિસી હેઠળ ક્લેઇમ કરેલ ન હોય તો, તેમજ લાગુ અન્ડરરાઇટિંગ ગાઇડલાઇન અનુસાર રિન્યુઅલના સમયે પ્લાન અને સમ ઇન્શ્યોર્ડ બદલી શકો છો .
    વૈકલ્પિક એવું પોસ્ટ-ડાયગ્નોસિસ સપોર્ટ કવર પસંદ કરનાર વ્યક્તિ, જો તેમને કેન્સર હોવાનું નિદાન કરવામાં આવે છે, તો તેઓ 'મોલિક્યુલર જીન એક્સ્પ્રેશન પ્રોફાઇલિંગ ટેસ્ટ' કરાવી શકે છે અને પૉલિસી હેઠળ તેણો સ્વીકાર્ય ક્લેઇમ કરવામાં આવે છે. મોલેક્યુલર જીન એક્સપ્રેશન પ્રોફાઇલિંગ ટેસ્ટનો ઉપયોગ, ભારતની મહિલાઓ કેન્સરના સૌથી વધુ જોવા મળતા પ્રકાર, એટલે કે સ્તન કેન્સરની સારવારનો પ્રોટોકોલ નિર્ધારિત કરવા માટે વ્યાપક રીતે કરવામાં આવે છે.
    પૉલિસી હેઠળ કવર કરી લેવામાં આવતી ગંભીર બીમારી/તબીબી પ્રક્રિયાના સંદર્ભમાં તબીબી પ્રેક્ટિશનર પાસેથી મેળવેલ બીજા તબીબી અભિપ્રાય માટેના ખર્ચ; • પૉલિસીના સમયગાળામાં આ કવરના લાભ માટે માત્ર એક વખત ક્લેઇમ કરી શકાય છે. • આ કવર હેઠળ મહત્તમ લાભ રૂ. 10,000 થી વધુ ન હોવો જોઈએ
    હા, આ પૉલિસી હેઠળ સેક્શન 80D હેઠળ કર લાભ મેળવી શકાય છે.
    માય:હેલ્થ વિમેન સુરક્ષા ઑનલાઇન પૉલિસી ખરીદતી વખતે તમે 3 લાખથી 24 લાખ સુધીની પસંદગી કરી શકો છો, વધુ સમ ઇન્શ્યોર્ડ રકમ માટે કૃપા કરીને અમારી નજીકની શાખાની મુલાકાત લો.
    એવૉર્ડ અને સન્માન
    x