Knowledge Centre
HDFC ERGO 1Lac+ Cashless Hospitals
1 લાખ+

કૅશલેસ હોસ્પિટલ

HDFC ERGO 24x7 In-house Claim Assistance
24x7 ઇન-હાઉસ

ક્લેઇમ આસિસ્ટન્સ

HDFC ERGO No health Check-ups
કોઈ હેલ્થ

ચેક-અપ નહીં

હોમ / ટ્રાવેલ ઇન્શ્યોરન્સ / ફ્રીક્વન્ટ ફ્લાયર્સ ઇન્શ્યોરન્સ

વાર્ષિક મલ્ટી ટ્રિપ વારંવાર ફ્લાયર્સ માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ

Travel Insurance

શું તમે કામ અથવા લેઝર હેતુઓ માટે વિશ્વભરમાં મુસાફરી કરવાનું ચાલુ રાખો છો? જો હા, તો તમારા માટે એચડીએફસી અર્ગો એન્યુઅલ મલ્ટી-ટ્રીપ કવરના સુરક્ષા કવર સાથે આગલા ગંતવ્ય પર જવાનો સમય છે. વાર્ષિક મલ્ટિ-ટ્રિપ કવરેજ સાથે, તમારે દરેક ટ્રિપ માટે ઇન્શ્યોરન્સ ખરીદવાની જરૂર નથી. અમે તમને એક વર્ષના સમયગાળામાં બહુવિધ ટ્રિપ્સ માટે કવરેજ ઑફર કરીએ છીએ; આ તમારા પ્રવાસના કાર્યસૂચિને સરળ બનાવે છે અને સમયની પણ બચત કરે છે. ફ્રિક્વન્ટ ફ્લાયર હોવાને કારણે, તમારે તમારી ટ્રિપ્સને સુરક્ષિત રાખવા માટે મલ્ટી-ટ્રિપ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ મેળવવો જરૂરી છે જેથી તમારે મેડિકલ અથવા ડેન્ટલ ઇમરજન્સીને કારણે વિદેશમાં સંઘર્ષ ન કરવો પડે. ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ તમને પ્રવાસ-સંબંધિત અને તબીબી કટોકટીઓ માટે પર્યાપ્ત રીતે આવરી લેવામાં આવ્યા છે તેની ખાતરી કરતી વખતે તમારે સ્થાનોની શોધખોળ કરવા માટે જરૂરી સુરક્ષા આપે છે જે તમને વિદેશની ધરતી પર સાવચેતીથી બચાવી શકે છે..

આજે તમે ક્યાં ફરવા જવા માંગો છો?

Asia

એશિયા

અમારા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન્સ સાથે કોઈપણ ચિંતા વિના એશિયાની વિવિધતાનો અનુભવ કરો. મહાદ્વીપના દૂરના ભાગોમાં મુસાફરી કરતી વખતે તબીબી ઇન્શ્યોરન્સ કવરેજ ખાસ કરીને કામમાં આવે છે.
Schengen countries

શેંગેન દેશો

જ્યારે શેન્જન વિઝા મેળવવા માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ મેળવવો ફરજિયાત છે; ત્યારે કુદરતી દૃશ્યો વધુ તેજસ્વી થાય છે, અને જ્યારે તમારી પાસે રસ્તાના દરેક પગલા પર કોઈ તમારું ધ્યાન રાખી રહ્યું હોય ત્યારે પાર્ટીઓ વધુ મજેદાર બને છે!
Worldwide, excluding USA and Canada

USA અને કેનેડા સિવાય વિશ્વવ્યાપી

એક દેશથી બીજા દેશમાં સતત ફરતા લોકો માટે, એક વ્યાપક ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન કોઈપણ મુશ્કેલી વિના વિશ્વના કોઈપણ ભાગમાં ઈચ્છા મુજબ પ્રવાસ કરવા માટે સલામતી અને માનસિક શાંતિ પ્રદાન કરે છે.
Worldwide coverage

વિશ્વવ્યાપી કવરેજ

દર અઠવાડિયે અલગ-અલગ દેશમાંથી સૂર્યોદય જોવો અદભુત અનુભવ છે, પરંતુ ગ્લોબેટ્રોટર તરીકે, તમારે તમારી સલામતીને પણ પ્રાથમિકતા આપવી જોઈએ. નિર્ભયતાથી દુનિયા ફરો કારણ કે અમે તમને અને તમને પ્રિય દરેક વસ્તુનું રક્ષણ કરીએ છીએ.

 

હમણાં જ ખરીદો

એચડીએફસી અર્ગો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસી શું કવર કરે છે?

Emergency Medical Expenses

ઇમરજન્સી મેડિકલ ખર્ચ

આ લાભમાં હૉસ્પિટલાઇઝેશન, રૂમનું ભાડું, OPD સારવાર અને રોડ એમ્બ્યુલન્સના ખર્ચને કવર કરવામાં આવે છે. તે ઇમરજન્સી મેડિકલ ઇવેક્યુએશન, મેડિકલ રિપેટ્રિએશન અને મૃત અવશેષોને સ્વદેશમાં લાવવા પર થયેલા ખર્ચની પણ ભરપાઈ કરે છે.

Emergency dental expenses coverage by HDFC ERGO Travel Insurance

દાંતની સારવારનો ખર્ચ

અમે માનીએ છીએ કે દાંતની સંભાળ એ શારીરિક બીમારી અથવા ઈજાને કારણે હૉસ્પિટલાઇઝેશન જેટલું જ મહત્વપૂર્ણ છે; તેથી, અમે તમારી મુસાફરી દરમિયાન થઈ શકે છે તેવા ડેન્ટલ (દાંતને લગતા) ખર્ચને કવર કરી લઈએ છીએ. પૉલિસીના નિયમો અને શરતોને આધિન.

Personal Accident

વ્યક્તિગત અકસ્માત

અમે તમારા દરેક સારા અને ખરાબ સમયમાં તમારો સાથ આપવામાં માનીએ છીએ. અકસ્માતની સ્થિતિમાં, વિદેશમાં મુસાફરી કરતી વખતે, અમારો ઇન્શ્યોરન્સ પ્લાન કાયમી અપંગતા અથવા આકસ્મિક મૃત્યુના કારણે થતા કોઈપણ ફાઇનાન્શિયલ બોજમાં સહાય કરવા માટે તમારા પરિવારને એકસામટી રકમની ચુકવણી પ્રદાન કરે છે.

Personal Accident : Common Carrier

વ્યક્તિગત અકસ્માત : સામાન્ય વાહક

અમે સારા-નરસા સમયમાં તમારો સાથ આપવામાં વિશ્વાસ કરીએ છીએ. તેથી, દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિઓમાં, સામાન્ય વાહનથી થતી ઈજાથી ઉદ્ભવતી આકસ્મિક મૃત્યુ અથવા કાયમી અપંગતાના કિસ્સામાં અમે એકસામટી રકમની ચુકવણી પ્રદાન કરીશું.

Hospital cash - accident & illness

હૉસ્પિટલ કૅશ - અકસ્માત અને બીમારી

જો કોઈ વ્યક્તિને ઈજા અથવા બીમારીને કારણે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે, તો અમે પૉલિસી શેડ્યૂલમાં જણાવેલ મહત્તમ દિવસ સુધી, હૉસ્પિટલાઇઝેશનના દરેક સંપૂર્ણ દિવસ માટે પ્રતિ દિવસ સમ ઇન્શ્યોર્ડ જેટલી રકમ ચૂકવીશું.

Flight Delay coverage by HDFC ERGO Travel Insurance

ફ્લાઇટમાં વિલંબ અને ફ્લાઇટ કૅન્સલેશન

ફ્લાઇટમાં વિલંબ અથવા કૅન્સલેશન આપણા નિયંત્રણની બહાર હોઈ શકે છે, પરંતુ ચિંતા ન કરો, અમારી રિઇમ્બર્સમેન્ટ સુવિધા તમને આવા અવરોધથી ઉદ્ભવતા કોઈપણ આવશ્યક ખર્ચને પહોંચી વળવાની સુવિધા આપે છે.

Trip Delay & Cancellation

ટ્રિપમાં વિલંબ અને ટ્રિપ કૅન્સલેશન

ટ્રિપમાં વિલંબ અથવા ટ્રિપ કૅન્સલેશનના કિસ્સામાં, અમે તમારા અગાઉથી બુક કરેલ આવાસ અને પ્રવૃત્તિઓના બિન-રિફંડપાત્ર ભાગને રિફંડ કરીશું. પૉલિસીના નિયમો અને નિયમાવલીને આધિન.

Loss Of Baggage & Personal Documents by HDFC ERGO Travel Insurance

પાસપોર્ટ અને આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ લાઇસન્સનું નુકસાન

મહત્વપૂર્ણ ડૉક્યુમેન્ટના ગુમ થવાથી તમે વિદેશમાં અટવાઈ શકો છો. તેથી, અમે નવો અથવા ડુપ્લિકેટ પાસપોર્ટ અને/અથવા આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા સંબંધિત ખર્ચની તમને ભરપાઈ કરીશું.

Trip Curtailment

ટ્રિપ કર્ટેલમેન્ટ

જો તમારે અણધારી પરિસ્થિતિઓને કારણે તમારી મુસાફરીને ટૂંકી કરવાની જરૂર હોય તો ચિંતા કરશો નહીં. અમે પૉલિસી શેડ્યૂલ મુજબ તમારા બિન-રિફંડપાત્ર આવાસ અને અગાઉથી બુક કરેલ પ્રવૃત્તિઓ માટે તમને વળતર આપીશું.

Personal Liability coverage by HDFC ERGO Travel Insurance

વ્યક્તિગત જવાબદારી

જો તમે ક્યારેય વિદેશી ભૂમિમાં થર્ડ-પાર્ટી નુકસાન માટે જવાબદાર હોવ છો, તો અમારો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પૉલિસીના નિયમો અને શરતોને આધિન તમને તે નુકસાનીનું સરળતાથી વળતર આપવામાં મદદ કરે છે.

Trip Curtailment

ઇન્શ્યોર્ડ વ્યક્તિ માટે ઇમરજન્સી હોટલ આવાસ

મેડિકલ ઈમર્જન્સીઓનો અર્થ એ હોઈ શકે છે કે તમારે થોડા દિવસો સુધી તમારી હોટેલ બુકિંગ લંબાવવાની જરૂર પડી શકે છે. શું વધેલા ખર્ચ વિશે ચિંતિત છો? જ્યારે તમે સાજા થઈ રહ્યા હોય ત્યારે અમને તેની કાળજી લેશું. પૉલિસીના નિયમો અને શરતોને આધિન

Missed Flight Connection flight

ચૂકી ગયેલ ફ્લાઇટ કનેક્શન

ફ્લાઇટ કનેક્શન ચૂકી જવાને કારણે અનપેક્ષિત ખર્ચ વિશે ચિંતા કરશો નહીં; તમારા ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા માટે આવાસ અને વૈકલ્પિક ફ્લાઇટ બુકિંગ પર થયેલા ખર્ચ માટે અમે તમને તેની ભરપાઈ કરીશું.

Loss of Passport & International driving license :

હાઇજેક ડિસ્ટ્રેસ ભથ્થું

ફ્લાઇટ હાઇજેક થવી એક દુઃખદાયક અનુભવ હોઈ શકે છે. અને જ્યારે સબંધિત અધિકારીઓ સમસ્યાના ઉકેલમાં લાગ્યા હોય, ત્યારે અમે અમારાથી બનતું કરીશું અને આ તણાવને કારણે થતી તકલીફ માટે તમને વળતર આપીશું.

Hospital cash - accident & illness

ઇમરજન્સી કૅશ સહાય સેવા

મુસાફરી કરતી વખતે, ચોરી અથવા લૂંટફાટને કારણે રોકડની મુશ્કેલી થઈ શકે છે. પરંતુ ચિંતા ન કરો ; એચડીએફસી અર્ગો ભારતમાં ઇન્શ્યોર્ડના પરિવારમાંથી ફંડ ટ્રાન્સફરની સુવિધા આપી શકે છે. પૉલિસીના નિયમો અને શરતોને આધિન.

Loss Of Checked-In Baggage by HDFC ERGO Travel Insurance

ચેક-ઇન કરેલ સામાનનું નુકસાન

તમારો ચેક-ઇન કરેલ સામાન ખોવાઇ ગયો છે? ચિંતા કરશો નહીં; અમે તમને નુકસાન માટે વળતર આપીશું, જેથી તમારે તમારી આવશ્યક વસ્તુઓ અને વેકેશનની મૂળભૂત વસ્તુઓ વિના જવું ન પડે. પૉલિસીના નિયમો અને શરતોને આધિન.

Delay Of Checked-In Baggage by HDFC ERGO Travel Insurance

ચેક-ઇન કરેલ સામાનમાં વિલંબ

રાહ જોવામાં ક્યારેય મજા નથી. જો તમારા સામાનને આવવામાં વિલંબ થયો હોય, તો અમે તમને કપડાં, પ્રસાધનની વસ્તુઓ અને દવાઓ જેવી આવશ્યક વસ્તુઓ માટે વળતર આપીશું, જેથી તમે ચિંતા-મુક્ત થઈને તમારું વેકેશન શરૂ કરી શકો.

Loss of Passport & International driving license :

સામાન અને તેની સામગ્રીની ચોરી

ચોરી અથવા ખોવાયેલ સામાન તમારી યાત્રાને બગાડી શકે છે. તેથી, તમારી યાત્રા ટ્રૅક પર રહેવાની ખાતરી કરવા માટે, સામાનની ચોરીના કિસ્સામાં અમે તમને વળતર આપીશું. પૉલિસીના નિયમો અને શરતોને આધિન.

અમારા કેટલાક ટ્રાવેલ પ્લાનમાં ઉપરોક્ત કવરેજ કદાચ ઉપલબ્ધ ન હોય. કૃપા કરીને અમારા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન વિશે વધુ જાણવા માટે પૉલિસી નિયમાવલી, બ્રોશર અને પ્રોસ્પેક્ટસ વાંચો.

એચડીએફસી અર્ગોનો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ પ્લાન શું કવર કરતો નથી?

Breach of Law

કાયદાનો ભંગ

યુદ્ધ, ઈજા અથવા કાયદાના ભંગને કારણે થતી કોઈપણ બીમારી અથવા સ્વાસ્થ્ય સમસ્યાઓ.

Consumption Of Intoxicant Substances not covered by HDFC ERGO Travel Insurance

નશીલા પદાર્થોનું સેવન

જો તમે નશાના અથવા પ્રતિબંધિત પદાર્થનો ઉપયોગ કરો છો, તો પૉલિસીમાં તમે કોઈપણ કલેઇમ્સ કરી શકશો નહીં.

Pre Existing Diseases not covered by HDFC ERGO Travel Insurance

પહેલેથી હોય તેવી બિમારીઓ

જો તમે મુસાફરી કરતા પહેલા કોઈ રોગથી પીડિત હોવ અથવા પહેલેથી અસ્તિત્વમાં રહેલી બીમારીની સારવાર કરાવતા હોવ, તો અમે તેને આવરી લેતા નથી.

Cosmetic And Obesity Treatment not covered by HDFC ERGO Travel Insurance

કૉસ્મેટિક અને સ્થૂળતાની સારવાર

જો તમે અથવા તમારા પરિવારના સભ્ય કોસ્મેટિક અથવા સ્થૂળતાની સારવાર કરાવવાનું પસંદ કરો છો, તો તે કવર થશે નહીં.

Self Inflicted Injury not covered by HDFC ERGO Travel Insurance

સ્વયં પ્રભાવિત ઇજા

જો તમે પોતાને નુકસાન કરો છો અથવા આત્મહત્યાના પ્રયત્નને કારણે હૉસ્પિટલમાં દાખલ થઈ જાઓ તો અમે આવી સારવાર માટે તમને કવર કરી શકીશું નહીં, જે બદલ અમે દિલગીર છીએ

Self Inflicted Injury not covered by HDFC ERGO Travel Insurance

એડવેન્ચર સ્પોર્ટ્સ

એડવેન્ચર સ્પોર્ટને કારણે થતી કોઈપણ ઈજા કવર થશે નહીં.

વારંવાર મુસાફરી કરનારાઓ માટેના પ્લાન

Trip Duration and Travel Insurance

ઈન્ડિવિજ્યુઅલ સિંગલ ટ્રિપ ઇન્ટરનેશનલ ઇન્શ્યોરન્સ

નામ પ્રમાણે, સિંગલ ટ્રીપ ઇન્ટરનેશનલ ઇન્શ્યોરન્સ તે તમામ લોકો માટે યોગ્ય છે જેઓ વિદેશી ગંતવ્ય સ્થાન પર માત્ર એક વખત મુસાફરી કરવા માંગે છે. જેમ તમે જૉર્જિયા અથવા બહામાસમાં એકલા ખભે થેલો ઉપાડીને જવા માંગો છો કે U.S. માં બિઝનેસ કૉન્ફરન્સમાં જવા માંગો છો, આ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ તમારા માટે શ્રેષ્ઠ છે. જો તમે મિત્રો અથવા કુટુંબીજનોનો સમૂહ જે વેકેશન માટે જઈ રહ્યાં છો, તો આ પણ અત્યંત અનુકૂળ છે. એચડીએફસી અર્ગો વ્યાપક લાભો પ્રદાન કરે છે, જેમ કે જ્યારે તમે બીમાર પડો અથવા આકસ્મિક ઈજાનો સામનો કરો ત્યારે મેડિકલ કવર ઑફર કરે છે.


Trip Destination & Travel Insurance

ઈન્ડિવિજ્યુઅલ મલ્ટી ટ્રિપ ઇન્ટરનેશનલ ઇન્શ્યોરન્સ

જેઓ હંમેશા સફરમાં હોય છે અને એકથી વધુ દેશોની મુલાકાત લેતા હોય છે અથવા વર્ષમાં ઘણી વખત એક જ દેશની મુલાકાત લેતા હોય છે, તેમના માટે આ ઇન્શ્યોરન્સ જરૂરી છે. શ્રેષ્ઠ ભાગ એ છે કે તે તમને એકથી વધુ રિન્યુઅલની ઝંઝટથી બચાવે છે. તમે તેને એક વર્ષ માટે ખરીદી શકો છો અને દરેક પ્રવાસ માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ મેળવવાની ચિંતા કર્યા વગર તમે ઇચ્છો તેટલી મુસાફરી કરી શકો છો. આ ફ્રીક્વન્ટ ફ્લાયર્સ માટે અત્યંત અનુકૂળ છે!


Coverage Amount & Travel Insurance

ઈન્ડિવિજ્યુઅલ ટ્રાવેલ મેડિકલ ઇન્શ્યોરન્સ

તબીબી જરૂરિયાતો માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ જરૂરી છે! આપણે બધા જાણીએ છીએ કે આંતરરાષ્ટ્રીય ગંતવ્ય પર તબીબી ખર્ચ ખુબ જ ખર્ચાળ હોય છે, એટલું જ નહીં, નાની ઈજા અથવા તાવની સારવાર તમારા પ્રવાસના બજેટને અવરોધે છે.. તેથી, હંમેશા મેડિકલ કવરેજ માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદવાની ભલામણ કરવામાં આવે છે. અમે લાભો ઑફર કરીએ છીએ જેવાં કે:

● ઇમર્જન્સી મેડિકલ ખર્ચ

● દાંતના ખર્ચ

● વ્યક્તિગત અકસ્માત

● હૉસ્પિટલ કૅશ


દેશોની સૂચિ જ્યાં ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ફરજિયાત છે

અહીં કેટલાક દેશો છે જ્યાં વિદેશીઓ માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સની જરૂર છે: આ એક સૂચક સૂચિ છે. ટ્રાવેલ કરતા પહેલાં દરેક દેશની વિઝાની જરૂરિયાતને સ્વતંત્ર રીતે તપાસવાની સલાહ આપવામાં આવે છે.

my:health medisure super top-up plan

શેંગેન દેશો

  • ફ્રાંસ
  • સ્પેન
  • બૅલ્જિયમ
  • ઑસ્ટ્રિયા
  • ઇટાલી
  • સ્વીડન
  • લિથુઆનિયા
  • જર્મની
  • નેધરલૅન્ડ્સ
  • પોલૅન્ડ
  • ફિન્લૅન્ડ
  • નૉર્વે
  • માલ્ટા
  • પોર્તુગલ
  • સ્વિટ્ઝર્લૅન્ડ
  • ઇસ્ટોનિયા
  • ડેન્માર્ક
  • ગ્રીસ
  • આઇસલૅન્ડ
  • સ્લોવાકિયા
  • ચેકિયા
  • હંગેરી
  • લાત્વિયા
  • સ્લોવિનિયા
  • લિક્ટનસ્ટાઇન અને લક્ઝમબર્ગ
my:health medisure super top-up plan

અન્ય દેશો

  • ક્યૂબા
  • ઈક્વાડોર
  • ઈરાન
  • ટર્કી
  • મોરૉક્કો
  • થાઇલેન્ડ
  • UAE
  • ટોગો
  • અલ્જીરિયા
  • રોમેનિયા
  • ક્રોએશિયા
  • મોલ્દોવા
  • જૉર્જિયા
  • અરુબા
  • કંબોડિયા
  • લૅબનૉન
  • સિશેલ્સ
  • એન્ટાર્કટિકા

સ્ત્રોત: VisaGuide.World

અમારા ખુશ ગ્રાહકો પાસેથી જાણો

4.4/5 સ્ટાર
rating

અમારા કસ્ટમરએ અમને રેટિંગ આપેલ છે

slider-right
quote-icons
female-face
જાગ્રતિ દહિયા

સ્ટુડન્ટ સુરક્ષા ઓવર્સીઝ ટ્રાવેલ

10 સપ્ટેમ્બર 2021

સર્વિસથી ખુશ

quote-icons
male-face
વૈદ્યનાથન ગણેશન

માય:સિંગલ ટ્રિપ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ

05 જુલાઈ 2019

મેં એચડીએફસી ઇન્શ્યોરન્સને મારા જીવનસાથી તરીકે પસંદ કરવાનું નક્કી કરતા પહેલાં કેટલીક ઇન્શ્યોરન્સ કંપની જોઈ છે. આમાં સૌથી રસપ્રદ બાબત એ છે કે મારા કાર્ડથી માસિક-સ્વયંસંચાલિત કપાત થઈ જાય થે તેમજ કંપની નિયત તારીખ પહેલાં રિમાઇન્ડર મોકલે છે. કંપની દ્વારા વિકસાવવામાં આવેલી એપ્લિકેશન ઉપયોગ કરવા માટે પણ અનુકુળ છે અને મને અન્ય ઇન્શ્યોરન્સ કંપનીની તુલનામાં વધુ સારો અનુભવ આપે છે.

quote-icons
female-face
સાક્ષી અરોરા

માય:સિંગલ ટ્રિપ ટ્રાવેલ ઇન્શ્યોરન્સ

05 જુલાઈ 2019

ફાયદા: - શ્રેષ્ઠ કિંમત: ભૂતકાળના ત્રણ-ચાર વર્ષમાં અન્ય વીમાદાતાઓના ક્વોટેશન હંમેશા 50-100% ઉચ્ચ રહ્યાં છે જેમાં તમામ સંભવિત છૂટ અને સભ્યપદ લાભો શામેલ છે - શ્રેષ્ઠ સર્વિસ: બિલિંગ, ચુકવણી, ડૉક્યુમેન્ટેશન વિકલ્પોની પસંદગી - શ્રેષ્ઠ કસ્ટમર સર્વિસ: સમાચાર પત્રો, પ્રતિનિધિઓ તરત અને વ્યાવસાયિક જવાબો આપે છે: નુકસાન:- અત્યાર સુધી કોઈ નથી

slider-left

તાજેતરનાં ટ્રાવેલ ઇન્શ્યોરન્સ બ્લૉગ વાંચો

slider-right
Critical Benefits That Travel Insurance Must Have

ટ્રાવેલ ઇન્શ્યોરન્સના મહત્વપૂર્ણ લાભો

વધુ વાંચો
27 સપ્ટેમ્બર, 2023 ના રોજ પ્રકાશિત

ફ્રાન્સમાં UPI નો ઉપયોગ કરવો: તે કેવી રીતે કામ કરે છે, શુલ્ક અને અન્ય

વધુ વાંચો
27 સપ્ટેમ્બર, 2023 ના રોજ પ્રકાશિત
Passport for senior citizens in India

ભારતમાં વરિષ્ઠ નાગરિકો માટે પાસપોર્ટ

વધુ વાંચો
27 સપ્ટેમ્બર, 2023 ના રોજ પ્રકાશિત
Common Tourist Scams and How to Avoid Them

સામાન્ય પ્રવાસી કૌભાંડો અને તેમને કેવી રીતે ટાળવા

વધુ વાંચો
26 સપ્ટેમ્બર, 2023 ના રોજ પ્રકાશિત
slider-left

મલ્ટી ટ્રિપ ઇન્શ્યોરન્સ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો

પ્રતિ ટ્રિપનો સમયગાળો 15, 30, 45, 60, 90 અથવા 120 દિવસ હોઈ શકે છે.

વાર્ષિક મલ્ટી-ટ્રિપ પ્લાન વિશ્વવ્યાપી કવરેજ પ્રદાન કરે છે. UN પ્રતિબંધિત દેશો ચોક્કસપણે પૉલિસીના અવકાશથી બહાર છે.

હા, અમારી પૉલિસી OPD ના આધારે બીમારી અથવા ઈજાને કારણે ઈમર્જન્સી મેડિકલ ખર્ચની ભરપાઈ કરશે.

આલિયાન્ઝ વર્લ્ડવાઇડ અમારા પ્રવાસ સહાયક ભાગીદારો છે. તેમની પાસે 24x7 સેવા ક્ષમતાઓ ધરાવતા 8 લાખ+ સર્વિસ પ્રોવાઇડરનું વિશાળ નેટવર્ક છે.

એચડીએફસી અર્ગોનો ફ્રીક્વન્ટ ફ્લાયર્સ ઇન્શ્યોરન્સ પ્લાન તમને ટ્રિપ પર થઈ શકે તેવી મેડિકલ ઇમર્જન્સીની શ્રેણીને કવર કરે છે. આમાં નીચેનાનો સમાવેશ થાય છે -

● જો તમને ઈજા થઈ હોય અથવા જો તમે મુસાફરી દરમિયાન બીમાર પડો તો તમને ઇમરજન્સીમાં મેડિકલ સારવારની જરૂર પડી શકે છે

● મુસાફરી કરતી વખતે દાંતની ઇજાઓ અને ઇમરજન્સીમાં દાંતની સારવારનો ખર્ચ

● મેડિકલ ઇવેક્યુએશન જેમાં તમને હવાઈ અથવા જમીન માર્ગે હૉસ્પિટલ સુધી પહોંચાડવાના ખર્ચને કવર કરી લેવામાં આવશે

● હૉસ્પિટલ દૈનિક કૅશ અલાઉન્સ, જેમાં તમને વિદેશમાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે ત્યારે તમને દૈનિક રોકડ લાભ મળે છે

● મેડિકલ અને બૉડી રિપેટ્રિએશન જેમાં મૃતદેહને ભારતમાં પરત મોકલવા પર થયેલ ખર્ચ આવરી લેવામાં આવે છે

● આકસ્મિક મૃત્યુ અને અપંગતાઓ આવરી લેવામાં આવે છે જેમાં એકસામટી રકમનો લાભ ચૂકવવામાં આવે છે

હા, જો તમને નીચે જણાવેલી બાબતોને કારણે કોઈપણ ઈજા અથવા બીમારી થાય, તો તેનો મેડિકલ ખર્ચ કવર કરવામાં આવશે નહીં -

● સ્વયંને પહોંચાડેલ ઈજાઓ અથવા આત્મહત્યાનો પ્રયત્ન

● કાયદાનો ભંગ

● માદક પદાર્થોનો ઉપયોગ

● જોખમી રમતગમત અથવા પ્રવૃત્તિઓમાં ભાગ લેવો

● કૉસ્મેટિક અને સ્થૂળતાની સારવાર

● ગર્ભાવસ્થા અને બાળજન્મ સંબંધિત જટિલતાઓ

● પહેલાંથી હોય તેવી બીમારીઓ, વગેરે.

ના, પહેલાંથી હાજર બીમારીઓ આવરી લેવામાં આવતી નથી. જો તમને આવી બીમારીઓને કારણે કોઈ મેડિકલ કૉમ્પલિકેશન થાય, તો ક્લેઇમ ચૂકવવામાં આવશે નહીં.

આલિયાન્ઝ વર્લ્ડવાઇડ અમારા પ્રવાસ સહાયક ભાગીદારો છે. તેમની પાસે 24x7 સેવા ક્ષમતાઓ ધરાવતા 8 લાખ+ સર્વિસ પ્રોવાઇડરનું વિશાળ નેટવર્ક છે.

ફ્રિકવન્ટ ફ્લાયર ઇન્શ્યોરન્સ પ્લાન એક વર્ષ માટે માન્ય છે. આમ, જ્યારે તમે પૉલિસી ખરીદો ત્યારે તે શરૂ થાય છે અને જ્યારે વર્ષ સમાપ્ત થાય ત્યારે સમાપ્ત થાય છે.

ક્લેઇમ કરવા માટે તમે એચડીએફસી અર્ગો અને/અથવા તેના TPA - એલાયન્સ ગ્લોબલ આસિસ્ટનો સંપર્ક કરી શકો છો. કંપની અથવા TPA દ્વારા તમને ક્લેઇમની પ્રક્રિયા અને તેના માટે જરૂરી ડૉક્યુમેન્ટ વિશે માર્ગદર્શન આપવામાં આવશે. જણાવેલ પ્રક્રિયાને અનુસરો; સંબંધિત ડૉક્યુમેન્ટ સબમિટ કરો અને ક્લેઇમ સેટલ કરવામાં આવશે.

પૉલિસી કૅન્સલેશન માટે ₹250/ ચૂકવવાના રહેશે/-.

હા, જો પૉલિસી શરૂ ન થઈ હોય તો જ, કૅન્સલેશન શુલ્ક બાદ કર્યા બાદનું પ્રીમિયમ રિફંડ કરવામાં આવશે.

ના, આ પ્લાન હેઠળ કોઈ ફ્રી-લુક પીરિયડ ઉપલબ્ધ નથી. જો તમે પૉલિસી ખરીદી કર્યા પછી તેને કૅન્સલ કરો, તો કૅન્સલેશન ફી ચૂકવવાની રહેશે.

buy a Traavel insurance plan
તો, શું તમે પ્લાનની તુલના કરી પોતાના માટે શ્રેષ્ઠ પ્લાન પસંદ કરી લીધો છે?

એવૉર્ડ અને સન્માન

Image

BFSI લીડરશિપ એવૉર્ડ 2022 - પ્રૉડક્ટ ઇનોવેટર ઑફ ધ ઇયર (ઑપ્ટિમા સિક્યોર)

BFSI એક્સેલન્સ એવૉર્ડ 2021

FICCI ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રી
એવૉર્ડ સપ્ટેમ્બર 2021

ICAI એવૉર્ડ 2015-16

SKOCH ઑર્ડર-ઑફ-મેરિટ

શ્રેષ્ઠ કસ્ટમર એક્સપિરિયન્સ
એવૉર્ડ ઑફ ધ યર

ICAI એવૉર્ડ 2014-15

Image

CMS ઉત્કૃષ્ટ સંલગ્ન વર્લ્ડ-ક્લાસ સર્વિસ અવૉર્ડ 2015

Image

iAAA રેટિંગ

Image

ISO પ્રમાણપત્ર

Image

પ્રાઇવેટ સેક્ટરમાં સર્વશ્રેષ્ઠ ઇન્શ્યોરન્સ કંપની - જનરલ 2014

Scroll Right
Scroll Left
તમામ એવૉર્ડ જુઓ
Buy Travel Insurance Plan Online From HDFC ERGO

તો તમે આને વાંચી લીધું? હવે ટ્રાવેલ પ્લાન ખરીદવા માંગો છો?