હોમ / હોમ ઇન્શ્યોરન્સ / એર કન્ડિશનર માટે ઇન્શ્યોરન્સ

તમારા ઘર માટે AC ઇન્શ્યોરન્સ કવરેજ

તમારું ઘર નિઃશંકપણે એક એવું સ્થાન છે, જ્યાં તમે સલામતી અને શાંતિ અનુભવવો છો, પરંતુ ઘર બનાવવા, તેને સુસજ્જ કરવા અને સજાવટ કરવા પાછળ મોટી રકમનો ખર્ચ થાય છે. તેથી, મોટાભાગના લોકો હોમ ઇન્શ્યોરન્સ પૉલિસી વડે આવા આકર્ષક ઘરોને સુરક્ષિત કરવાનું પસંદ કરે છે. તમારા હોમ ઇન્શ્યોરન્સને વધુ વ્યાપક બનાવવા માટે, જે દેશમાં જ્યાં આબોહવા વર્ષના મોટે ભાગે ગરમ ​​અને ભેજવાળી હોય છે, ત્યાં એર કન્ડિશનરને મૂળભૂત જરૂરિયાત તરીકે ગણવામાં આવે છે. જીવનને વધુ આરામદાયક બનાવવા માટે દરેક ઘરમાં એકથી વધુ AC થી સુવિધા તો વધે જ છે સાથે સાથે તેની સાથે સંકળાયેલ ખર્ચ પણ વધે છે.

આવા AC ની ઊંચી કિંમતો અને સુવિધામાં સુધારો કરતી સતત તકનીકી નવીનતાઓને ધ્યાનમાં લઈને, વધુ કિંમતે, આ ઉપયોગી ઉપકરણોને નુકસાન થવાના અને ચોરાઈ જવાના ભયથી સુરક્ષિત રાખવાની ચોક્કસ જરૂર છે. તમે હોમ ઇન્શ્યોરન્સ હેઠળ તમારા એર કન્ડિશનરનો ઇન્શ્યોરન્સ લઈ શકો છો અને તણાવ-મુક્ત જીવન જીવી શકો છો

લાભ

આજકાલ દરેક ઘરમાં એકથી વધુ એર કન્ડિશનર છે જેમાં ઘણી બધી બિલ્ટ-ઇન સુવિધાઓ હોય છે. અને આ ખરીદવા અને જાળવવા માટે પણ ખર્ચાળ છે. એર કંડીશનરને કવર કરતી એક વ્યાપક હોમ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં નીચેના લાભો છે

  • નુકસાન સામે ઇન્શ્યોરન્સ: ઘરફોડી અથવા ચોરીને કારણે થતા નુકસાન સામે મશીન ઇન્શ્યોરન્સના આકસ્મિક નુકસાન અથવા ઇલેક્ટ્રિકલ મિકેનિકલ બ્રેકડાઉનને કારણે થયેલ કોઈપણ ફાઇનાન્શિયલ નુકસાનને કવર કરે છે.

  • સરળ ચુકવણી વિકલ્પો: કસ્ટમર માટે અનુભવને મુશ્કેલી-મુક્ત અને સરળ બનાવવા માટે નેટ બેન્કિંગ, મોબાઇલ વોલેટ, કાર્ડ્સ વગેરે સહિત અનેક ચુકવણી વિકલ્પો ઉપલબ્ધ છે

  • વ્યાજબી પ્રીમિયમ: એર કન્ડિશનરની કિંમતના આધારે, નજીવી પ્રીમિયમ રકમથી, ઇન્શ્યોર્ડને ઉચ્ચ કવરેજ પ્રદાન કરવામાં આવે છે.


એર કન્ડિશનર માટેના કવરેજમાં ધ્યાનમાં લેવાની બાબતો

તમારા એર કન્ડિશનર માટે ઇન્શ્યોરન્સ પૉલિસીનું પ્રીમિયમ એવા બહુવિધ પરિબળો પર આધારિત છે જે પ્રીમિયમ ખર્ચ તેમજ તેની સાથે આવતા કવરેજને પ્રભાવિત કરે છે. અહીં તેના પર જ એક નજર નાખવામાં આવી છે:

  • ACની કિંમતની શ્રેણી: AC ના વિવિધ મોડલ્સ માટે તેમની કિંમત અથવા તમે જે સમ ઇન્શ્યોર્ડ પસંદ કરો છો તેના આધારે અલગ અલગ પ્રીમિયમ લેવામાં આવે છે.

  • પ્લાનનો સમયગાળો: પૉલિસીનો સમયગાળો અને માંગવામાં આવેલ કવરેજ પ્રમાણે પ્રીમિયમની રકમ બદલાશે.


શું શામેલ છે?

આગ
આગ

અણધારી અથવા આકસ્મિક પરિસ્થિતિઓ જેવી કે આગ, વીજળી, પાણીની ટાંકીઓ ફાટવી અથવા ઓવરફ્લો થવી, કુદરતી આફતો વગેરેને કારણે થતા નુકસાન.

 

ઘરફોડી અને ચોરી
ઘરફોડી અને ચોરી

ચોરી, ઘરફોડી, લૂંટ, ઘર તોડવું, રમખાણો અને હડતાલ વગેરે જેવી સમાજ-વિરોધી પ્રવૃત્તિઓને કારણે ફાઇનાન્શિયલ નુકસાન.

આકસ્મિક નુકસાન
આકસ્મિક નુકસાન

કોઈપણ બાહ્ય અકસ્માતને કારણે અથવા એર કન્ડિશનરના પરિવહન દરમિયાન થયેલા નુકસાનને એર કન્ડિશનર ઇન્શ્યોરન્સ દ્વારા કવર કરવામાં આવે છે.

મિકેનિકલ અથવા ઇલેક્ટ્રિકલ બ્રેકડાઉન કવરેજ
મિકેનિકલ અથવા ઇલેક્ટ્રિકલ બ્રેકડાઉન કવરેજ

કોઈપણ મિકેનિકલ અથવા ઇલેક્ટ્રિકલ સમસ્યાઓને કારણે બ્રેકડાઉન. રિપેર અને રિપ્લેસમેન્ટના ખર્ચની ભરપાઈ કરવામાં આવે છે.

શું શામેલ નથી?

ઈરાદાપૂર્વકની બેદરકારી
ઈરાદાપૂર્વકની બેદરકારી

વસ્તુ ઇન્શ્યોર્ડ હોવાથી માલિકોની ઇરાદાપૂર્વકની બેદરકારીને કારણે થયેલા નુકસાન. માલિકોની બેદરકારીને કારણે થયેલા નુકસાન, જેમ કે ગેરવ્યવસ્થા અથવા દુરુપયોગને કવર કરવામાં આવતું નથી

ઇરાદાપૂર્વક બરબાદી
ઇરાદાપૂર્વક બરબાદી

માલિકો દ્વારા ઇરાદાપૂર્વક કરેલ નુકસાન પૉલિસી હેઠળ કવર કરવામાં આવતું નથી. અકસ્માતે પાર્ટ્સને તોડવા અથવા નુકસાન પહોંચાડવું, જેમ કે તેમને ફ્લોર પર પાડી દઇને નુકસાન કરવું આવું કવર કરવામાં આવતું નથી

ખામીઓ જાહેર ન કરવી
ખામીઓ જાહેર ન કરવી

પૉલિસી લેતી વખતે, ઇન્શ્યોર્ડ પારદર્શક રીતે પ્રોડક્ટ વિશે સાચી માહિતી પ્રદાન કરે તે આવશ્યક છે. જો કોઈ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરવામાં નથી આવતી અથવા ઇરાદાપૂર્વક છુપાવવામાં આવે છે, તો તેને ઇન્શ્યોરન્સ હેઠળ કવર કરી લેવામાં આવશે નહીં

મેન્યુફેક્ચરિંગ ખામીઓ
મેન્યુફેક્ચરિંગ ખામીઓ

ઉત્પાદકની ખામીને કારણે ઉત્પાદનની રહેલ ખામીઓ અથવા અન્ય ખામીઓને કવર કરવામાં આવશે નહીં. આ કિસ્સામાં ઇન્શ્યોર્ડ વ્યક્તિએ ઉત્પાદક સામે ક્લેઇમ ફાઇલ કરવો પડશે

1 વર્ષથી વધુ જૂની વસ્તુઓ
1 વર્ષથી વધુ જૂની વસ્તુઓ

ખરીદીની તારીખથી 365 દિવસથી વધુ જૂના એર કન્ડિશનર માટે, ઇન્શ્યોરન્સ માન્ય નથી, કારણ કે પૉલિસીને ખરીદીના પ્રથમ વર્ષમાં લેવી આવશ્યક છે.

સામાન્ય ઘસારાને કારણે નુકસાન
સામાન્ય ઘસારાને કારણે નુકસાન

સામાન્ય ઘસારો અથવા રિસ્ટોરેશનને કારણે થતા નુકસાન ઇન્શ્યોરન્સ હેઠળ કવર કરી લેવામાં આવતા નથી

Awards
એચડીએફસી અર્ગો શા માટે?

1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.
Awards
Awards
એચડીએફસી અર્ગો શા માટે?

તમારા માટે 24x7 સહાયતા

અમે સમજીએ છીએ કે તકલીફના સમયે, તાત્કાલિક મદદની જરૂર હોય હોય છે. અમારી ઇન-હાઉસ ક્લેઇમ ટીમ ઝંઝટ મુક્ત ક્લેઇમના અનુભવને સુનિશ્ચિત કરવા માટે ચોવીસ કલાક સહાય પૂરી પાડે છે. અમે ખાતરી કરીએ છીએ કે જરૂરિયાતના સમયમાં તમને સતત મદદ મળતી રહે છે.
Awards
Awards
Awards
એચડીએફસી અર્ગો શા માટે?

કસ્ટમરની જરૂરિયાતોના સાથી

છેલ્લા 20 વર્ષોથી, અમે કસ્ટમરની અસંખ્ય જરૂરિયાતોને અવિરતપણે પૂર્ણ કરી રહ્યા છીએ, તે માટે અમે દરેક પોર્ટફોલિયો માટે પ્લાન અને ઍડ ઑન કવરની વિસ્તૃત રેન્જ પ્રદાન કરીએ છીએ.
Awards
Awards
Awards
Awards
એચડીએફસી અર્ગો શા માટે?

સંપૂર્ણ પારદર્શિતા

એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ ક્લેઇમને સંપૂર્ણ પારદર્શિતા સાથે અને સરળતાથી સેટલ કરે છે.
Awards
Awards
Awards
Awards
Awards
એચડીએફસી અર્ગો શા માટે?

Awards

એચડીએફસી અર્ગોએ ફિક્કી (ficci) ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રી એવોર્ડ, 2021 નો "ક્લેઇમ અને કસ્ટમર સર્વિસ એક્સીલેન્સ" કેટેગરી હેઠળનો એવોર્ડ જીત્યા છે.
એચડીએફસી અર્ગો શા માટે?
Awards

​​#1.5+ કરોડ સ્મિતની સુરક્ષા કરી છે

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.
Awards

તમારા માટે જરૂરી 24x7 સહાયતા

અમે સમજીએ છીએ કે સંકટના સમયે તાત્કાલિક મદદની આવશ્યકતા હોય છે. અમારી ઇન-હાઉસ ક્લેઇમ ટીમ ઝંઝટ-મુક્ત ક્લેઇમ પ્રોસેસિંગ માટે ચોવીસ કલાક મદદ માટે તત્પર છે. અમે જરૂરિયાતના સમયે સતત તમારી મદદ કરવાની ખાતરી આપીએ છીએ.
Awards

કસ્ટમરની જરૂરિયાતોના સાથી

છેલ્લા 20 વર્ષોથી, અમે કસ્ટમરની અસંખ્ય જરૂરિયાતોને અવિરતપણે પૂર્ણ કરી રહ્યા છીએ, તે માટે અમે દરેક પોર્ટફોલિયો માટે પ્લાન અને ઍડ ઑન કવરની વિસ્તૃત રેન્જ પ્રદાન કરીએ છીએ.
Awards

સંપૂર્ણ પારદર્શિતા

એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ ક્લેઇમને સંપૂર્ણ પારદર્શિતા સાથે અને સરળતાથી સેટલ કરે છે.
Awards

Awards

એચડીએફસી અર્ગોએ ફિક્કી (ficci) ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રી એવોર્ડ, 2021 નો "ક્લેઇમ અને કસ્ટમર સર્વિસ એક્સીલેન્સ" કેટેગરી હેઠળનો એવોર્ડ જીત્યા છે.

અમારું નેટવર્ક
બ્રાન્ચ

100+

સરળ અને અતિ ઝડપી ક્લેઇમ સેટલમેન્ટ


તમારા ક્લેઇમને રજિસ્ટર કરો અને ટ્રૅક કરો

તમારી નજીકની
બ્રાન્ચ શોધો

તમારા મોબાઇલ પર
અપડેટ પ્રાપ્ત કરો

તમારી મનપસંદ ક્લેઇમ પદ્ધતિ
પસંદ કરો

હોમ ઇન્શ્યોરન્સ સંબંધિત લેખ

 

અન્ય સંબંધિત લેખો

 

વારંવાર પૂછાતા પ્રશ્નો

ઇન્શ્યોરન્સ માટે અરજી કરવી સરળ છે. વેબસાઇટ પર માત્ર એક સરળ એપ્લિકેશન ફોર્મ ભરો અને પ્રીમિયમની ચુકવણી કર્યા પછી તમારા ઍડ્રેસ પર ઇમેઇલ અને નિયમિત મેઇલ દ્વારા પૉલિસીના ડૉક્યુમેન્ટ મેળવો
પ્રીમિયમ ચૂકવવું ખૂબ જ સરળ છે. તમે તેને નેટ બેન્કિંગ, ક્રેડિટ અને ડેબિટ કાર્ડ અથવા પેટીએમ, ફોનપે વગેરે જેવા વૉલેટ દ્વારા ઑનલાઇન ચુકવણી કરી શકો છો. તમે તેના માટે બ્રાન્ચની મુલાકાત પણ લઈ શકો છો.
ક્લેઇમ ફાઇલ કરવો અને અને ઇન્શ્યોરન્સ મેળવવો એક સરળ કાર્ય છે. ક્લેઇમ માટે અપ્લાઇ કરવા માટે અણધારી ઘટનાના 24 કલાકની અંદર અમારો સંપર્ક કરો અને પૉલિસી નંબર તૈયાર રાખો: o તમે અમને 022-62346234 પર કૉલ કરી શકો છો. ક્લેઇમના દરેક તબક્કે તમને SMS અને ઇમેઇલ દ્વારા તમારા ક્લેઇમના સ્ટેટસ વિશે જાણ કરવામાં આવશે .
હા, આ પૉલિસી હેઠળ દરેક ક્લેઇમ માટે ₹5000 વધારાની રકમ લાગુ પડે છે
એવૉર્ડ અને સન્માન
x