રિસ્ક કન્સલ્ટિંગ સર્વિસીસ એ અનિશ્ચિત ઘટનાઓની અસર ઓછી કરવા માટે પ્રવૃત્તિઓ અને સંસાધનોના આયોજન, ગોઠવણ અને નિયંત્રણને લગતો વિષય છે. અનિશ્ચિતતાઓને કારણે ઉદ્ભવતા જોખમોને ઉત્પાદન સંબંધિત જોખમો, માર્કેટિંગ અને વિતરણના જોખમો, ફાઇનાન્શિયલ જોખમો, કર્મચારી સંબંધિત જોખમો અને પર્યાવરણીય જોખમો તરીકે વર્ગીકૃત કરી શકાય છે.
રિસ્ક સર્વે રિપોર્ટ (RSR) માં સૂચિત નુકસાન ઘટાડવા સંદર્ભે કરેલ ભલામણોને અમલમાં મૂકવામાં મદદ કરવા માટે રિસ્ક કન્સલ્ટિંગ સર્વિસીસ ગ્રાહકોને નિષ્ણાત સલાહ પૂરી પાડે છે. વધુ વાંચો...
વીજળી વાદળોની અંદર, વાદળોની વચ્ચે અથવા વાદળ અને જમીન વચ્ચે થાય છે. જ્યારે ધન અને ઋણ ચાર્જ અથડાય છે ત્યારે વીજળી ડિસ્ચાર્જ થવાને કારણે વીજળી થાય છે. વધુ વાંચો...
અમે વાસ્તવિક પરિસ્થિતિથી માહિતગાર થવા માટે અકસ્માત સમયે અકસ્માતના સ્થળની કે નુકસાન થયું હોય તેની મુલાકાત લઈએ છીએ. તેમાંથી મળતા અનુભવને નોંધીને અમે તેનો અમારા બહોળા ગ્રાહકવર્ગ માટે ઉપયોગ કરીએ છીએ વધુ વાંચો...
ગ્લોબલ વૉર્મિંગ અને વાતાવરણમાં ફેરફારની આવી રહેલી સમસ્યાને કારણે કુદરતી આપત્તિઓ પણ ભિન્ન ભિન્ન પ્રકારે જોવા મળી રહી છે. જે વિસ્તારોમાં પૂરની શક્યતા નહોતી ત્યાં આજે પૂરની સમસ્યા જોવા મળે છે. વધુ વાંચો...
આ દર મહિને પ્રકાશિત થતું, મિલકતની જાળવણી સંદર્ભે વિવિધ વિષયો પર માહિતી આપતું પુસ્તક છે. તે નિયુક્ત ગ્રાહકો સાથે શેર કરવામાં આવે છે અને વેબસાઇટથી ઍક્સેસ કરી શકાય છે.
રિસ્ક કન્સલ્ટિંગ સર્વિસીસ વિભાગ ક્લાયન્ટની જરૂરિયાતોને અનુરૂપ લોસ પ્રિવેન્શન તાલીમ સેમિનારનું આયોજન કરી શકે છે.
1 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે જરૂરી 24x7 સહાયતા
કસ્ટમરની જરૂરિયાતો પૂર્ણ કરવી
સૌથી શ્રેષ્ઠ પારદર્શિતા
Awards
1 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા
તમારા માટે need-24x7 મદદ
કસ્ટમરની જરૂરિયાતો પૂર્ણ કરવી
સૌથી શ્રેષ્ઠ પારદર્શિતા
Awards