હોમ / હેલ્થ ઇન્શ્યોરન્સ / આરોગ્ય સંજીવની પૉલિસી
  • પરિચય
  • શું શામેલ છે?
  • શું શામેલ નથી?
  • અન્ય સંબંધિત લેખો
  • FAQ

આરોગ્ય સંજીવની પૉલિસી, એચડીએફસી અર્ગો

 

તબીબી ખર્ચને કારણે ફાઇનાન્શિયલ આયોજન ખોરવાઇ શકે છે! તેથી, તબીબી કટોકટીની પરિસ્થિતિમાં નાણાંકીય સહાય પ્રદાન કરવા માટે પોકેટ-ફ્રેન્ડલી ઇન્શ્યોરન્સ પ્લાન વડે તમારા તબીબી ખર્ચને સુરક્ષિત કરવાની ભલામણ કરવામાં આવે છે. આ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન જે એચડીએફસી અર્ગો દ્વારા ઑફર કરવામાં આવે, તેનો ઉદ્દેશ હૉસ્પિટલના બિલને કારણે થતી ફાઇનાન્શિયલ આકસ્મિકતાઓથી તમને સુરક્ષિત કરવા માટે કવરેજ પ્રદાન કરવાનો છે. કૅશલેસ ક્લેઇમ માટે એચડીએફસી અર્ગોનું કૅશલેસ હૉસ્પિટલોનું વિશાળ નેટવર્ક અને 24x7 કસ્ટમર સહાયતા તમને મુશ્કેલ સમય દરમિયાન મદદ કરશે.

એચડીએફસી અર્ગોની આરોગ્ય સંજીવની પૉલિસી પસંદ કરવાના કારણો

13,000+ કૅશલેસ હૉસ્પિટલનું નેટવર્ક
જરૂરિયાતના સમયે ફાઇનાન્શિયલ સહાય કેટલી મહત્વની છે તે અમે સમજીએ છીએ, તેથી અમે કૅશલેસ હૉસ્પિટલાઇઝેશન સુવિધા પ્રદાન કરીએ છીએ જેથી તમારે તબીબી સારવાર મેળવતી વખતે આર્થિક ચિંતા કરવાની જરૂર નથી.
સમ ઇન્શ્યોર્ડ રકમના વિવિધ વિકલ્પો
તમે આરોગ્ય સંજીવની હેઠળ સમ ઇન્શ્યોર્ડની વિશાળ શ્રેણીમાંથી પસંદગી કરી શકો છો. તમે ₹50,000ના ગુણાંકમાં ઓછામાં ઓછા ₹3 લાખથી વધુમાં વધુ ₹10 લાખ સુધીની સમ ઇન્શ્યોર્ડ પસંદ કરી શકો છો.
એક પ્લાનમાં સંપૂર્ણ પરિવારને કવર કરો
અમે સમજીએ છીએ કે તમારો પરિવાર એ જ તમારી દુનિયા છે તેથી અમે તમને, તમારા જીવનસાથી, બાળકો અને માતાપિતા/સાસુ-સસરાને પણ કવર કરીએ છીએ.
સંચિત બોનસ
અમે તમને તંદુરસ્ત અને સ્વસ્થ રહેવા માટે રિવૉર્ડ આપીએ છીએ! જો તમે પૉલિસી વર્ષમાં કોઈપણ પ્રકારનો દાવો કરતા નથી તો તમારી સમ ઇન્શ્યોર્ડ રકમમાં અમારા દ્વારા દર વર્ષે, મહત્તમ 50% સુધી, 5% વધારો કરવામાં આવે છે, એટલે કે તમારા કવરેજમાં કોઈ વધારાના પ્રીમિયમ વગર વૃદ્ધિ થાય છે.

આમાં શું શામેલ છે?

cov-acc

હૉસ્પિટલાઇઝેશન ખર્ચ

બેડ-શુલ્ક, નર્સિંગ શુલ્ક, રક્ત પરીક્ષણો, ICU અને કન્સલ્ટેશન ફી સરળતાથી કવર કરવામા આવે છે. રૂમના ભાડા પેટે, મહત્તમ ₹5000 સુધી, સમ ઇન્શ્યોર્ડના 2% અને ICU માટે દરરોજ સમ ઇન્શ્યોર્ડના 5%, મહત્તમ ₹13,000 સુધી, મેળવો.

cov-acc

પ્રી-હૉસ્પિટલાઇઝેશન કવર

હૉસ્પિટલાઇઝેશન પહેલાં, ડૉક્ટર કન્સલ્ટેશન, ચેક-અપ અને પ્રિસ્ક્રિપ્શન માટેના ખર્ચ છે. અમે હૉસ્પિટલાઇઝેશનના 30 દિવસ પહેલાં સુધીના આવા ખર્ચાઓનું સંપૂર્ણ કવરેજ પ્રદાન કરીએ છીએ.

cov-acc

હોસ્પિટલાઇઝેશન પછીનું કવર

હૉસ્પિટલમાંથી રજા મળ્યાના 60 દિવસ સુધી ડૉક્ટર સાથે મુલાકાત, પુન: સ્વસ્થ થવા માટે થતા ખર્ચ વગેરે ખર્ચનું સંપૂર્ણ કવરેજ મેળવો.

cov-acc

મોતિયાનું કવર

અમે મોતિયાની સારવાર માટે એક પૉલિસી વર્ષમાં દરેક આંખ દીઠ સમ ઇન્શ્યોર્ડના 25% અથવા ₹40,000, બેમાંથી જે ઓછું હોય, તે તમને આપીએ છીએ.

cov-acc

ડે કેર પ્રોસીઝર

જો સારવાર અથવા શસ્ત્રક્રિયા એક દિવસમાં કરવામાં આવે તો તબીબી ખર્ચને અવરોધ વગર આવરી લેવામાં આવશે. જો તમને 24 કલાકથી વધુ સમય સુધી હૉસ્પિટલમાં દાખલ ન કરવામાં આવ્યા હોય તો પણ તમને આવરી લેવામાં આવશે.

cov-acc

આયુષ સારવાર (નૉન-એલોપેથિક)

અમે આયુર્વેદ, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી સારવારની ઉપચાર કરવાની ક્ષમતાને ટેકો આપીએ છીએ. તમે કોઈ પણ પ્રકારની સારવાર પસંદ કરો, અમે હંમેશા જરૂરિયાતના સમયે તમારી સાથે છીએ.

cov-acc

દાંતની સારવાર અને પ્લાસ્ટિક સર્જરી

અમારો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદીને, કોઈપણ રોગ અથવા ઈજાને કારણે ઊભી થતી દાંતની સારવાર અને પ્લાસ્ટિક સર્જરી જરૂરીયાતને આવરી લેવામાં આવે છે

cov-acc

50% સમ ઇન્શ્યોર્ડ કવરેજ સાથે અન્ય રોગો

સૂચિત 12 પ્રોસીજર માટે તબીબી સારવાર માટે કે હૉસ્પિટલમાં દાખલ થવાને કારણે થતાં ખર્ચ માટે સમ ઇન્શ્યોર્ડના 50% આપવામાં આવે છે. વધુ જાણો A. યુટરાઈન આર્ટરી એમ્બોલાઇઝેશન વધુ વાંચો...

cov-acc

રોડ એમ્બ્યુલન્સ કવર

એમ્બ્યુલન્સ સુવિધાઓ માટે દરેક હૉસ્પિટલાઇઝેશન દીઠ મહત્તમ ₹2000 સુધી મેળવો.

ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ શું કવર કરતું નથી?

એડવેન્ચર સ્પોર્ટ્સથી થતી ઈજાઓ
એડવેન્ચર સ્પોર્ટ્સથી થતી ઈજાઓ

એડવેન્ચર સ્પોર્ટ્સ તમારામાં ઉત્તેજનાનો અનુભવ લાવી શકે છે, પરંતુ જ્યારે તેમાં અકસ્માત થાય છે, ત્યારે તે જોખમી બની શકે છે. એડવેન્ચર સ્પોર્ટ્સમાં ભાગ લેવાને કારણે થતાં અકસ્માતને અમારી પૉલિસીમાં કવર કરવામાં આવતા નથી.

પોતાને જ પહોંચાડેલ ઇજાઓ
પોતાને જ પહોંચાડેલ ઇજાઓ

તમે પોતાને ઈજા પહોંચાડવાનું વિચારી શકો છો, પરંતુ અમે તેમ નથી ઇચ્છતા. અમારી પૉલિસીમાં પોતાને જ પહોંચાડેલી ઈજાઓને કવર કરવામાં આવતી નથી.

યુદ્ધ
યુદ્ધ

યુદ્ધ વિનાશક અને દુર્ભાગ્યપૂર્ણ હોઈ શકે છે. જો કે, અમારી પૉલિસીમાં યુદ્ધને કારણે કરવામાં આવેલ કોઈપણ ક્લેઇમને કવર કરવામાં આવતો નથી.

સંરક્ષણના કાર્યમાં ભાગ લેવો
સંરક્ષણના કાર્યમાં ભાગ લેવો

જો તમે સંરક્ષણ (ડિફેન્સ) (આર્મી/નેવી/એર ફોર્સ) કામગીરીમાં ભાગ લો છો તો ત્યારે થતા અકસ્માતને અમારી પૉલિસીમાં કવર કરવામાં આવતા નથી.

વેનેરીઅલ અથવા જાતીય રોગો
વેનેરીઅલ અથવા જાતીય રોગો

અમે તમારા રોગની ગંભીરતાને સમજીએ છીએ. જો કે, અમારી પૉલિસીમાં જાતીય સંબંધને કારણે થતી બિમારીઓને કવર કરવામાં આવતી નથી.

મેદસ્વિતાની સારવાર અથવા કોસ્મેટિક સર્જરી
મેદસ્વિતાની સારવાર અથવા કોસ્મેટિક સર્જરી

મેદસ્વીતાની સારવાર અથવા કોસ્મેટિક સર્જરીની સારવારને તમારી ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ કવર કરવામાં આવતી નથી.

સમાવેશ અને બાકાત બાબતની વિગતવાર માહિતી માટે કૃપા કરીને વેચાણ પુસ્તિકા/પૉલિસીની શબ્દાવલીનો સંદર્ભ લો

વેટિંગ પિરિયડ

cov-acc

પૉલિસી શરૂ થયાના પ્રથમ 24 મહિના

સૂચિબદ્ધ બિમારીઓ અને પ્રોસીઝર

cov-acc

પૉલિસી શરૂ થયાના પ્રથમ 48 મહિના

અરજીના સમયે જાહેર કરવામાં આવેલ અને/અથવા સ્વીકૃત અને પહેલેથી હોય તેવી શારીરિક સ્થિતિઓ સાથે કેટલીક સૂચિબદ્ધ બીમારીઓ અને પ્રક્રિયાઓને પ્રથમ 4 વર્ષના સતત રિન્યુઅલ બાદ કવર કરવામાં આવશે.

cov-acc

પૉલિસી શરૂ થયાના પ્રથમ 30 દિવસ

ફક્ત આકસ્મિક હૉસ્પિટલાઇઝેશન જ સ્વીકારવામાં આવશે.

પૉલિસી હેઠળ પ્રત્યેક ક્લેઇમ સ્વીકાર્ય અને ચૂકવવાપાત્ર રકમ માટે 5% ની સહ-ચુકવણી (તમારા હિસ્સા) ને આધિન રહેશે. તેથી, ચૂકવવાપાત્ર રકમ આ સહ-ચુકવણી બાદ કરીને આપવામાં આવશે અને બાકી 95% તમારા ક્લેઇમની અંતિમ રકમ તરીકે સેટલ કરવામાં આવશે

આરોગ્ય સંજીવની પૉલિસી, એચડીએફસી અર્ગો UIN: HDFHLIP20175V011920

ઉપરોક્ત સમાવેશ, લાભો, બાકાત રાખવામાં આવેલ લાભો અને વેટિંગ પિરિયડ માત્ર ઉદાહરણ હેતુ માટે છે. પ્રોડક્ટ, તેનો વેટિંગ પિરિયડ અને તબીબી સારવાર માટે સમ ઇન્શ્યોર્ડ વિશે વધુ જાણવા માટે કૃપા કરીને પૉલિસીની શબ્દાવલીનો સંદર્ભ લો.

1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ શા માટે પસંદ કરવો?

1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.
1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા
એચડીએફસી અર્ગો શા માટે?

તમારા માટે જરૂરી 24x7 સહાયતા

અમે સમજીએ છીએ કે તકલીફના સમયે, ત્વરિત મદદ એ સમયની માંગ હોય છે. અમારી 24x7 કસ્ટમર કેર અને સમર્પિત ક્લેઇમ અપ્રૂવલ ટીમની મદદથી અમે જરૂરિયાતના સમયે સતત તમારી સહાયતા માટે હાજર છીએ.
1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા
દરેક પગલે પારદર્શિતા!
એચડીએફસી અર્ગો શા માટે?

દરેક પગલે પારદર્શિતા!

ક્લેઇમ એ ઇન્શ્યોરન્સ પૉલિસીનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે અને અમે અવરોધ વગરની ક્લેઇમ પ્રક્રિયાને સૌથી વધુ મહત્તમ આપીએ છીએ.
1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા
દરેક પગલે પારદર્શિતા!
ઇન્ટિગ્રેટેડ વેલનેસ એપ.
એચડીએફસી અર્ગો શા માટે?

વેલનેસ એપ.

અમે હેલ્થ ઇન્શ્યોરન્સથી પણ વધારે, તમારા શરીર તેમજ મનની કાળજી રાખીએ છીએ. માય:હેલ્થ સર્વિસ એપ્લિકેશન તમને સ્વસ્થ લાઇફસ્ટાઇલ અપનાવવામાં મદદ કરશે. તમારું હેલ્થ કાર્ડ મેળવો, તમારા દ્વારા લેવામાં આવતી કૅલરીના પ્રમાણને ટ્રેક કરો, તમારી શારીરિક પ્રવૃત્તિનું ધ્યાન રાખો અને સ્વસ્થતાનો આનંદ માણો.
1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા
દરેક પગલે પારદર્શિતા!
ઇન્ટિગ્રેટેડ વેલનેસ એપ.
પેપરલેસ રીતે આગળ વધો!
એચડીએફસી અર્ગો શા માટે?

પેપરલેસ રીતે આગળ વધો!

અમને પણ પેપરવર્ક પસંદ નથી. આ ઝડપી દુનિયામાં, ઓછામાં ઓછા ડૉક્યુમેન્ટ અને સરળ ચુકવણી પદ્ધતિ થકી તમારી પૉલિસી ઑનલાઇન મેળવો.
એચડીએફસી અર્ગો શા માટે?
1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!

1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.
તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા

તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા

અમે સમજીએ છીએ કે તકલીફના સમયે, ત્વરિત મદદ એ સમયની માંગ હોય છે. અમારી 24x7 કસ્ટમર કેર અને સમર્પિત ક્લેઇમ અપ્રૂવલ ટીમની મદદથી અમે જરૂરિયાતના સમયે સતત તમારી સહાયતા માટે હાજર છીએ.
દરેક પગલે પારદર્શિતા!

દરેક પગલે પારદર્શિતા!

ક્લેઇમ એ ઇન્શ્યોરન્સ પૉલિસીનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે અને અમે અવરોધ વગરની ક્લેઇમ પ્રક્રિયાને સૌથી વધુ મહત્તમ આપીએ છીએ.
ઇન્ટિગ્રેટેડ વેલનેસ એપ.

ઇન્ટિગ્રેટેડ વેલનેસ એપ.

અમે હેલ્થ ઇન્શ્યોરન્સથી પણ વધારે, તમારા શરીર તેમજ મનની કાળજી રાખીએ છીએ. માય:હેલ્થ સર્વિસ એપ્લિકેશન તમને સ્વસ્થ લાઇફસ્ટાઇલ અપનાવવામાં મદદ કરશે. તમારું હેલ્થ કાર્ડ મેળવો, તમારા દ્વારા લેવામાં આવતી કૅલરીના પ્રમાણને ટ્રેક કરો, તમારી શારીરિક પ્રવૃત્તિનું ધ્યાન રાખો અને સ્વસ્થતાનો આનંદ માણો.
પેપરલેસ રીતે આગળ વધો!

પેપરલેસ રીતે આગળ વધો!

અમને પણ પેપરવર્ક પસંદ નથી. આ ઝડપી દુનિયામાં, ઓછામાં ઓછા ડૉક્યુમેન્ટ અને સરળ ચુકવણી પદ્ધતિ થકી તમારી પૉલિસી ઑનલાઇન મેળવો. તમારી પૉલિસી તમને તુરત જ ઇ-મેઇલમાં મોકલવામાં આવે છે.

અન્ય સંબંધિત લેખો

 

અન્ય સંબંધિત લેખો

 

વારંવાર પૂછાતા પ્રશ્નો

આરોગ્ય સંજીવની હેઠળ ન્યૂનતમ સમ ઇન્શ્યોર્ડ ₹3 લાખ અને ₹50,000 ના ગુણાંકમાં મહત્તમ ₹10 લાખ છે.
આ પ્રોડક્ટની અવધિ માત્ર 1 વર્ષની હોય છે.
પુખ્ત વયની વ્યક્તિ માટે ન્યૂનતમ વય 18 વર્ષ અને બાળક માટે 3 મહિના હોવી જોઈએ, જ્યારે પુખ્ત માટે મહત્તમ વય 65 વર્ષ અને બાળક માટે 25 વર્ષ છે
પ્રસ્તાવકર્તા તરીકે પૉલિસી 18 વર્ષ અને 65 વર્ષની વચ્ચેના વ્યક્તિઓ દ્વારા મેળવી શકાય છે. મોટી ઉંમરના પ્રસ્તાવકર્તા પોતાના સિવાયના પરિવારના સભ્યો માટે પૉલિસી મેળવી શકે છે.
પૉલિસી પોતાના તેમજ પરિવારના નીચે જણાવેલ સભ્યો માટે લઈ શકાય છે

i. કાનૂની રીતે લગ્ન બાદના જીવનસાથી


ii. માતા-પિતા અને જીવનસાથીના માતા-પિતા


iii. 3 મહિનાથી 25 વચ્ચેની ઉંમરના આશ્રિત બાળકો (એટલે કે કુદરતી અથવા કાનૂની રીતે અપનાવવામાં આવેલ). જો 18 વર્ષથી વધુ ઉંમરના બાળક આર્થિક રીતે સ્વતંત્ર હોય, તો તેમને હવે પછીના રિન્યુઅલ સમયે આવરી લેવામાં આવશે નહીં"

આ પ્રોડક્ટનું પ્રીમિયમ સંપૂર્ણ ભારત માટે સમાન હશે, અર્થાત આ ઉત્પાદન હેઠળ કોઈ ભૌગોલિક સ્થાન/ઝોન આધારિત કિંમત નથી.
આ પ્રૉડક્ટ હેઠળ પ્લાનના કોઈ પ્રકાર નથી.
તબીબી સારવાર મેળવવા માટે ભૌગોલિક અધિકારક્ષેત્ર માત્ર ભારત છે.
આ પૉલિસી NRI પણ ખરીદી શકે છે. જો કે પ્રીમિયમની ચુકવણી ભારતીય ચલણમાં અને માત્ર ભારતીય બેંક એકાઉન્ટ દ્વારા જ કરવાની રહેશે. પૉલિસી ખરીદતા સમયે કસ્ટમર ભારતમાં હાજર હોવા જોઈએ.
x