• પરિચય
  • શું શામેલ છે?
  • શું શામેલ નથી?
  • એચડીએફસી અર્ગો શા માટે પસંદ કરવું?
  • FAQ

ઘર માલિકો માટે ઇન્શ્યોરન્સ

આપણે બધા જાણીએ છીએ કે મોટાભાગના ભારતીયો માટે, તેમનું પોતાનું ઘર ખરીદવું એ લાંબા સમયથી હૃદયમાં વસેલું સપનું છે. પરંતુ તેઓ જે સમજવામાં નિષ્ફળ રહે છે કે એકવાર પોતાનું સપનું સાકાર કર્યા પછી, તેઓને તેને સુરક્ષિત કરવાની જરૂર પણ છે. માલિકો માટે એચડીએફસી અર્ગો હોમ શીલ્ડ ઇન્શ્યોરન્સ સાથે, શું તમે તે જાણતા શાંતિપૂર્વક રહી શકો છો કે તમારા ઘર અથવા સામાનને ક્ષતિ થાય, તો અમે તેની સુરક્ષા માટે હંમેશા કવચનું કામ કરીશું.

એચડીએફસી અર્ગો હોમ ઇન્શ્યોરન્સ ખરીદવાના કારણો

Short Stay? Long Benefits
ટૂંકી અવધિ? લાંબા લાભો

ચિંતિત છો કે તમારું હોમ ઇન્શ્યોરન્સ વ્યર્થ જશે? અમારા ઇન્શ્યોરન્સ પ્લાન્સ તમારી જરૂરિયાતના આધારે ઇન્શ્યોરન્સની મુદતને પસંદ કરવાની સુવિધા પ્રદાન કરે છે. તે 1 વર્ષથી લઈને 5 વર્ષ સુધીની હોય શકે છે.

Enjoy upto 45% Discounts
45% સુધીના ડિસ્કાઉન્ટનો આનંદ માણો
આ એવા લોકો માટે છે જે દરેક વસ્તુની કિંમતને મહત્વ આપે છે! એચડીએફસી અર્ગો રેન્ટર હોમ ઇન્શ્યોરન્સમાં, તમને અસંખ્ય ડિસ્કાઉન્ટ મળે છે - સિક્યોરિટી ડિસ્કાઉન્ટ, પગારદાર ડિસ્કાઉન્ટ, ઇન્ટરકૉમ ડિસ્કાઉન્ટ, લોન્ગ-ટર્મ ડિસ્કાઉન્ટ વગેરે.
Contents covered upto Rs. 25 lakhs
₹25 લાખ સુધીની સામગ્રીને કવર કરવામાં આવે છે
તમારી માલિકીની વસ્તુઓ માત્ર તમારી ભૌતિક સંપત્તિ નથી. તે સ્મૃતિઓ અને બદલી ન શકાય તેવું ભાવનાત્મક મૂલ્ય ધરાવે છે. એચડીએફસી અર્ગો તમને ઘરના સામાનની કોઈપણ ચોક્કસ સૂચિ શેર કર્યા વિના તમારી તમામ સંપત્તિઓ (₹25 લાખ સુધી)ને કવર કરવાનો વિકલ્પ આપે છે.
Portable Electronics Covered
પોર્ટેબલ ઇલેક્ટ્રોનિક્સ કવર કરવામાં આવે છે
ક્યારેય વિચાર્યું છે કે તમારા ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ વિનાનું જીવન કેવું હશે? અમે ઈચ્છીએ છીએ કે તમે તે માર્ગે જશો નહીં. પછી ભલે તે તમારી દાયકાઓની યાદો અને મૂલ્યવાન માહિતી સાથેનું લેપટોપ હોય કે અન્ય કોઈપણ ઈલેક્ટ્રોનિક ઉપકરણ હોય, વધુ વાંચો...

શું શામેલ છે?

Fire
આગ

તમારું ઘર એ માત્ર ઇંટ અને પથ્થરનું માળખું નથી તે તમારા સપનાની અભિવ્યક્તિ છે. આગને કારણે થતા કોઈપણ નુકસાન સામે તમારા સપનાને સુરક્ષિત કરો.

Burglary & Theft
ઘરફોડી અને ચોરી

પોતાનું ઘર ભાંગવા અથવા તુટવા વિશે વિચારવા માત્રથી પણ દુખી થઈ જવાય છે. ચોરી/ઘરફોડી સામે પોતાના ઘરને સુરક્ષિત કરીને ચિંતા મુક્ત રહો.

Electrical Breakdown
ઇલેક્ટ્રિકલ બ્રેકડાઉન

ઉપકરણોનું બગડી જવું દરરોજના જીવનમાં અવરોધ ઉત્પન્ન કરી શકે છે અને નવો ખર્ચ ઉભો કરી શકે છે. અચાનક થતા ખર્ચથી બચવા માટે તેમનો ઇન્શ્યોરન્સ કરાવો.

Natural Calamities
કુદરતી આપત્તિઓ

શું તમે જાણો છો કે ભારતની 68% જમીન દુષ્કાળ, 60% ભૂકંપ, 12% પૂર આવવા અને 8% ચક્રવાતના જોખમ હેઠળ છે? તમે વધુ વાંચો...

Manmade Hazards
માનવનિર્મિત જોખમો

મુશ્કેલ સમય તમારા ઘર તેમજ તમારા મનની શાંતિને અસ્ત-વ્યસ્ત કરી શકે છે. તમારા ઘરને હડતાળ, દંગા, આતંકવાદ અને દુષ્ટ કાર્યોથી સુરક્ષિત રાખો.

Accidental Damage
આકસ્મિક નુકસાન

હમણાં જ ફિક્સચર્સ અને સેનિટરી ફિટિંગ્સ પર વિશાળ ખર્ચ કર્યો છે? આકસ્મિક નુકસાન સામે તેમને સુરક્ષિત કરીને ચિંતા-મુક્ત રહો.

Alternate Accommodation
વૈકલ્પિક આવાસ

સ્થળાંતરના ખર્ચા, વૈકલ્પિક/હોટલ નિવાસ માટે ભાડું, ઇમરજન્સીની ખરીદી, અને દલાલી ખર્ચ મેળવો, તે કિસ્સામાં જયારે વધુ વાંચો...

શું શામેલ નથી?

War
યુદ્ધ

યુદ્ધ, આક્રમણ, વિદેશી શત્રુનું કાર્ય, બંધક જેવી પરિસ્થિતિઓથી ઉદ્ભવતા નુકસાન અને/અથવા ખોટને કવર કરવામાં આવતા નથી.

Precious collectibles
કિંમતી વસ્તુઓનો સંગ્રહ

બુલિયન, સ્ટેમ્પ, કલા કામ, સિક્કા વગેરેનું નુકસાન કવર કરવામાં આવશે નહીં.

Old Content
જૂની સામગ્રી

અમે સમજીએ છીએ કે તમારી બધી કિંમતી વસ્તુઓ ભાવનાત્મક મૂલ્ય ધરાવે છે પરંતુ 10 વર્ષથી વધુ જૂની કોઈપણ વસ્તુ કવર કરવામાં આવશે નહીં.

Consequential Loss
પરિણામી નુકસાન

પરિણામી નુકસાન એવું નુકસાન છે જે પૉલિસીમાં આપેલ ઘટનાને કારણે થતું નથી, આવા નુકસાન કવર કરવામાં આવતા નથી

Willful Misconduct
જાણીજોઈને ગેરવર્તન કરવું

અમે ખાતરી કરીએ છીએ કે તમારા અણધાર્યા નુકસાનને કવર કરવામાં આવે છે, જોકે તમારી પ્રોપર્ટીને ઇરાદાપૂર્વક નુકસાન કરવામાં આવે, તે પૉલિસીના કવરેજ સ્કોપમાંથી સંપૂર્ણપણે બહાર રહે છે.

Third party construction loss
થર્ડ પાર્ટીના બાંધકામનું નુકસાન

થર્ડ પાર્ટી નિર્માણને કારણે તમારી પ્રોપર્ટીને થયેલ કોઈપણ નુકસાન કવર કરવામાં આવતું નથી.

 Wear & Tear
ઘસારો & નુકસાન

તમારું હોમ ઇન્શ્યોરન્સ સામાન્ય ઘસારા અને ટૂટફૂટ અથવા જાળવણી/નવીનીકરણને કવર કરતું નથી.

Cost of land
જમીનનો ખર્ચ

કોઈપણ પરિસ્થિતિઓમાં આ પૉલિસી જમીનની કિંમતને કવર કરશે નહીં.

Under costruction
ચાલુ બાંધકામ

હોમ ઇન્શ્યોરન્સ કવર તમારા ઘર માટે છે જ્યાં તમે રહો છો કોઇપણ ચાલુ નિર્માણ હેઠળની પ્રોપર્ટી કવર કરવામાં આવશે નહીં.

ઍડ-ઑન કવર્સ

પોર્ટેબલ ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ કવર
તમે સફરમાં પણ તમારા ઇલેક્ટ્રોનિક ગેજેટને સુરક્ષિત કરો.

આ કવર તમને લૅપટૉપ, કેમેરા, બાઇનોક્યુલર, સંગીતના ઉપકરણો; સ્પોર્ટ્સ ગિયર જેવા તમામ પોર્ટેબલ ઇલેક્ટ્રોનિક્સ અથવા પોર્ટેબલ નેચરની કોઈ અન્ય ચોક્કસ વસ્તુ માટે કવરેજ આપે છે. આ પૉલિસી 10 વર્ષથી વધુ જૂના સાધનોને કવર કરતી નથી.


ધારો કે તમે વેકેશન પર ગયા છો અને તમારા કેમેરાને અકસ્માતથી નુકસાન થઈ જાય છે, અમે કેમેરાના નુકસાન (જોકે તે ઇરાદાપૂર્વક કરેલું નુકસાન ન હોવું જોઈએ) કવર કરીશું, પૉલિસી પર ખૂબ જ નજીવી વધારાની રકમ અને કપાતપાત્ર લાગુ થશે.
જ્વેલરી અને મૂલ્યવાન વસ્તુઓ
હવે, તમારી કિંમતી જ્વેલરી ચોરીના કોઈપણ જોખમથી સુરક્ષિત છે

જ્વેલરી અને મૂલ્યવાનનો અર્થ સોના અને ચાંદી અથવા તો કોઈપણ કિંમતી ધાતુઓથી બનેલા અથવા આભૂષણોથી છે જેમાં ડાયમંડ તેમજ શિલ્પો અને ઘડિયાળો પણ શામેલ છે. આ ઍડ ઑન કવરને તમારી ઘરેલું સામગ્રી (વસ્તુઓ) ની સમ ઇન્શ્યોર્ડના મહત્તમ 20% સુધી પસંદ કરી શકાય છે. તમારી જ્વેલરી અને મૂલ્યવાન વસ્તુઓના નુકસાનને પ્રવર્તમાન બજાર મૂલ્યના આધારે કવર કરવામાં આવશે


જો તમારી સામગ્રીની સમ ઇન્શ્યોર્ડ ₹5 લાખ છે, તો તમે તમારી જ્વેલરી અને મૂલ્યવાન વસ્તુઓને 1 લાખ સુધી સુરક્ષિત કરી શકો છો. કલ્પના કરો કે તમારા ઘરમાં ચોરીની ઘટના બને છે અને તમે આવી પરિસ્થિતિ હેઠળ તમારી કિંમતી ઇન્શ્યોર્ડ જ્વેલરીને ગુમાવી દો છો, આવી પરિસ્થિતિમાં તમારે ક્લેઇમને પ્રોસેસ કરવા માટે ખોવાયેલ જ્વેલરીનું મૂળ બિલ અમને સબમિટ કરવાની જરૂર પડશે. વધારાની ચૂકવેલ રકમ અને કપાતપાત્ર લાગુ કરવામાં આવશે.
પેડલ સાયકલ
₹5 લાખ સુધીની તમારી પેડલ સાયકલને કવર કરો

આ કવર હેઠળ અમે સ્થિર વ્યાયામ માટેની સાયકલ તેમજ ગિયરવાળી અથવા ગિયર વિનાની તમારી પેડલવાળી સાયકલના નુકસાનનું ઇન્શ્યોરન્સ કરીએ છીએ. તે આગ, આપત્તિઓ, ચોરી અને અકસ્માતો દ્વારા થતા નુકસાનને કવર કરે છે. અમે તમારા ઇન્શ્યોર્ડ પેડલ સાયકલ દ્વારા કોઈપણ થર્ડ પાર્ટીની વ્યક્તિ અથવા પ્રોપર્ટીને થયેલા નુકસાનની જવાબદારીને સુરક્ષિત કરીએ છીએ. જો કે, ખાસ કરીને જો તમારા પેડલ સાયકલના માત્ર ટાયર ચોરાઈ જાય અથવા ક્ષતિગ્રસ્ત થાય તો તેને કવર કરવામાં આવશે નહીં.


તે કેવી રીતે કામ કરે છે?: રોડ અકસ્માતને કારણે તમારા આગામી સાઇકલિંગ અભિયાનમાં તમારી સાયકલને રિપેર ન થઈ શકે તેવું ભારે નુકસાન થયું હોય તો આવી પરિસ્થિતિ હેઠળ અમે નુકસાનને કવર કરીશું. વધુમાં, જો ઇન્શ્યોરન્સ ધરાવતી સાયકલ દ્વારા થયેલા અકસ્માતને કારણે થર્ડ પાર્ટી વ્યક્તિને ઇજા થઈ જાય તો અમે થર્ડ પાર્ટી ક્લેઇમને પણ કવર કરીશું. અતિરિક્ત ખર્ચ અને કપાતપાત્ર રકમ લાગુ પડશે.
પબ્લિક લાયબિલિટી
થર્ડ પાર્ટીની જવાબદારીઓ માટે 50 લાખ સુધીનું કવર મેળવો

આ કવર એક સુરક્ષા શીલ્ડ તરીકે કાર્ય કરે છે અને થર્ડ પાર્ટીના આકસ્મિક મૃત્યુ, અપંગતા અથવા શારીરિક ઈજાઓ સંબંધિત ક્લેઇમ સામે ઇન્શ્યોર્ડને સુરક્ષિત કરે છે. આમાં ઇન્શ્યોર્ડના નિવાસના કર્મચારી અથવા ઘરેલું સ્ટાફ શામેલ નથી. તે જ રીતે, તે થર્ડ પાર્ટીની પ્રોપર્ટીના આકસ્મિક નુકસાનને પણ કવર કરે છે.


જો તમારા ઘરે કોઈ તમારા પાડોશી આવે છે અને તેમને ઇન્શ્યોર્ડ પરિસરમાં ચાલી રહેલ મોટા નવીકરણ કામને કારણે દુર્ઘટનાથી ઇજા થઈ જાય છે. તો અમે થર્ડ પાર્ટીના ઇજા સંબંધિત ક્લેઇમને કવર કરીએ છીએ. અતિરિક્ત ચુકવેલ રકમ અને કપાતપાત્ર લાગુ કરવામાં આવે છે.
આતંકવાદ માટે કવર
આતંકવાદને કારણે તમારા ઘરને થયેલ નુકસાનને કવર કરે છે

જો તમારું ઘરનું માળખું/સામગ્રી આતંકવાદી હુમલાને કારણે નષ્ટ થઈ જાય તો અમે તેને કવર કરીએ છીએ


તે કેવી રીતે કામ કરે છે?: આતંકવાદી હુમલાને કારણે તમારા ઘરને થયેલ કોઈપણ નુકસાન કવર કરવામાં આવે છે. આમાં આતંકવાદીઓ દ્વારા અથવા સરકારની સંરક્ષણ સેવાઓ દ્વારા સુરક્ષા સ્ક્વૉડને કારણે થયેલ નુકસાન કે બંને શામેલ હોઈ શકે છે.
awards
એચડીએફસી અર્ગો શા માટે?

1.6 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.
awards
awards
એચડીએફસી અર્ગો શા માટે?

તમારા માટે જરૂરી 24x7 સહાયતા

અમે સમજીએ છીએ કે તકલીફના સમયે, તાત્કાલિક મદદની જરૂર હોય હોય છે. અમારી ઇન-હાઉસ ક્લેઇમ ટીમ ઝંઝટ મુક્ત ક્લેઇમના અનુભવને સુનિશ્ચિત કરવા માટે ચોવીસ કલાક સહાય પૂરી પાડે છે. અમે ખાતરી કરીએ છીએ કે જરૂરિયાતના સમયમાં તમને સતત મદદ મળતી રહે છે.
awards
awards
awards
એચડીએફસી અર્ગો શા માટે?

કસ્ટમરની જરૂરિયાતોના સાથી

છેલ્લા 20 વર્ષોથી, અમે કસ્ટમરની અસંખ્ય જરૂરિયાતોને અવિરતપણે પૂર્ણ કરી રહ્યા છીએ, તે માટે અમે દરેક પોર્ટફોલિયો માટે પ્લાન અને ઍડ ઑન કવરની વિસ્તૃત રેન્જ પ્રદાન કરીએ છીએ.
awards
awards
awards
awards
એચડીએફસી અર્ગો શા માટે?

સૌથી શ્રેષ્ઠ પારદર્શિતા

એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ ક્લેઇમ અત્યંત પારદર્શિતા અને સરળતાથી સેટલ કરવામાં આવે છે.
awards
awards
awards
awards
awards
એચડીએફસી અર્ગો શા માટે?

Awards

એચડીએફસી અર્ગોએ FICCI ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રી એવૉર્ડ, 2021 માં "ક્લેઇમ અને કસ્ટમર સર્વિસ એક્સેલન્સ" શ્રેણી હેઠળનો એવૉર્ડ જીત્યો છે.
એચડીએફસી અર્ગો શા માટે?
awards

સુરક્ષિત #1.6+ કરોડ સ્મિત!

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.
awards

તમારા માટે need-24x7 મદદ

અમે સમજીએ છીએ કે સંકટના સમયે તાત્કાલિક મદદની આવશ્યકતા હોય છે. અમારી ઇન-હાઉસ ક્લેઇમ ટીમ ઝંઝટ-મુક્ત ક્લેઇમ પ્રોસેસિંગ માટે ચોવીસ કલાક મદદ માટે તત્પર છે. અમે જરૂરિયાતના સમયે સતત તમારી મદદ કરવાની ખાતરી આપીએ છીએ.
awards

કસ્ટમરની જરૂરિયાતો પૂર્ણ કરવી

છેલ્લા 20 વર્ષથી, અમે દરેક પોર્ટફોલિયો માટે વ્યાપક શ્રેણીના પ્લાન અને ઍડ ઑન કવર પ્રદાન કરીને અનંત કસ્ટમરની જરૂરિયાતોને અવરોધ વગર પૂરી કરી રહ્યા છીએ.
awards

સૌથી શ્રેષ્ઠ પારદર્શિતા

એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ ક્લેઇમ અત્યંત પારદર્શિતા અને સરળતાથી સેટલ કરવામાં આવે છે.
awards

Awards

એચડીએફસી અર્ગોએ FICCI ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રી એવૉર્ડ, 2021 માં "ક્લેઇમ અને કસ્ટમર સર્વિસ એક્સેલન્સ" શ્રેણી હેઠળનો એવૉર્ડ જીત્યો છે.

વારંવાર પૂછાતા પ્રશ્નો

એકવાર ક્લેઇમ રજિસ્ટર્ડ કરવામાં આવે અને જરૂરી ડૉક્યુમેન્ટ સબમિટ કર્યા પછી, ક્લેઇમની વિગતોને વેરિફાઇ કરવા માટે એચડીએફસી અર્ગો દ્વારા સર્વેયરની નિમણૂક કરવામાં આવશે. સર્વે રિપોર્ટ પ્રાપ્ત કરવા પર, ક્લેઇમની રકમ નિર્ધારિત કરવામાં આવે છે અને ઇન્શ્યોર્ડને ચૂકવવામાં આવે છે. કૃપા કરીને નોંધ કરો કે, દરેક ક્લેઇમ માટે ₹5000/- ની અતિરિક્ત રકમ આ પૉલિસી હેઠળ ઇન્શ્યોર્ડ દ્વારા ચૂકવવાપાત્ર છે.
વધારાનું પ્રીમિયમ ચૂકવીને સમ ઇન્શ્યોર્ડને વધારવું શક્ય છે પરંતુ ઘટાડવાની પરવાનગી નથી. ટૂંકા ગાળાના સ્કેલ મુજબ પ્રીમિયમ રીટેન્શનને આધિન ઇન્શ્યોર્ડના વિનંતી કરવા પર રદ્દીકરણ શક્ય છે.
કંપની કોઈપણ પૂર્વ સંમતિ વિના આ ઇન્શ્યોરન્સની કોઈપણ અસાઇનમેન્ટ દ્વારા બાધ્ય થશે નહીં.
હોમ શીલ્ડ પૉલિસી 5 વર્ષ સુધીના સમયગાળા માટે જારી કરી શકાય છે. હકીકતમાં, લોન્ગ ટર્મ પૉલિસી લેવા પર 3% થી 12% સુધીનું ડિસ્કાઉન્ટ પ્રાપ્ત કરી શકાય છે.
જૂના માટે નવું આધારે: જ્યારે આ પદ્ધતિ સામગ્રીનું ઇન્શ્યોરન્સ કરવા માટે પસંદ કરવામાં આવે છે, ત્યારે રિપેર ન થઈ શકે તેમ નુકસાન થયેલી વસ્તુને નવી સાથે બદલવામાં આવશે અથવા ઇન્શ્યોરર તે કેટલી જૂની છે તેને ધ્યાનમાં લીધા વિના બદલવાની સંપૂર્ણ કિંમત ચૂકવશે, જે બદલવાની કિંમતને રજૂ કરતી સમ ઇન્સ્યોર્ડને આધિન રહેશે.
ક્ષતિપૂર્તિ આધારે: સમ ઇન્શ્યોર્ડ, ઇન્શ્યોર્ડ પ્રોપર્ટીને સમાન પ્રકાર અને સમાન ક્ષમતાની નવી પ્રોપર્ટી દ્વારા બદલવાની કિંમતમાંથી યોગ્ય ડેપ્રિશિયેશનની કપાત કરીને પ્રાપ્ત રકમ સમાન રહેશે.
તમારી પ્રોપર્ટી એક રજિસ્ટર્ડ નિવાસ પરિસર હોવું જોઈએ, જેનું નિર્માણ કાર્ય પૂર્ણ થયેલું હોવું જોઈએ.
તમે પૉલિસી ઑનલાઇન ખરીદો પછી તમારું પૉલિસી કવર 1 દિવસથી જ શરૂ થાય છે.
આપણું ઘર આપણી સૌથી વધુ કિંમતી સંપત્તિઓમાંથી એક હોય છે. તેને થતું કોઈપણ નુકસાન, આપણા માટે ભારે ફાઇનાન્શિયલ અડચણ ઉભી કરી શકે છે. હોમ ઇન્શ્યોરન્સ પૉલિસી, તમને આપત્તિઓ, આગની ઘટના અને ચોરીને કારણે થતા નુકસાનથી સુરક્ષિત કરી શકે છે.
જો ઘર કોઈ ભાડૂતને ભાડે આપવામાં આવ્યું છે તો તમે તમારા ઘરના માળખાને કવર કરી શકો છો. ઉપરાંત, જો તે ઘરમાં તમારી કોઈ સામગ્રી છે, તો તમે સામગ્રી માટે પણ હોમ ઇન્શ્યોરન્સ પસંદ કરી શકો છો.
હાઉસ ઓનર્સ ઇન્શ્યોરન્સ એ પ્રોપર્ટી ઇન્શ્યોરન્સનો એક પ્રકાર છે જે વ્યક્તિના ઘર અને ઘરમાં રહેલ સંપત્તિઓના નુકસાન અને ખોટને કવર કરે છે. તે ઘર અથવા પ્રોપર્ટીને થતા અકસ્માતો સામે જવાબદારી કવરેજ પણ પ્રદાન કરે છે.
ઓનર ઑક્યુપાઇડ હોમ ઇન્શ્યોરન્સ ત્યારે લાગુ પડે છે જ્યારે માલિક ઘરમાં રહે છે ત્યારે તે વ્યક્તિના ઘર અને ઘર અંદરની સંપત્તિઓના નુકસાન અને ખોટને કવર કરે છે, એક નોન-ઓનર ઑક્યુપાઇડ હોમ ઇન્શ્યોરન્સ ત્યારે લાગુ પડે છે, જ્યાં ઘરના માલિક ઘરમાં રહેતા નથી, અને ભાડાની ઇન્કમ માટે ખરીદેલી ચાર સુધીની ઇન્વેસ્ટમેન્ટ પ્રોપર્ટીને આના હેઠળ ગણવામાં આવે છે. અહીં કવરેજ માત્ર ઘરની સામગ્રી માટે છે.
એવૉર્ડ અને સન્માન
x