Fire & Special PerilsFire & Special Perils

સ્ટાન્ડર્ડ ફાયર એન્ડ સ્પેશલ પેરિલ્સ
ઇન્શ્યોરન્સ પૉલિસી

  • પરિચય
  • શું કવર કરવામાં આવે છે?
  • શું કવર કરવામાં આવતું નથી?
  • એચડીએફસી અર્ગો શા માટે પસંદ કરવું?

સ્ટાન્ડર્ડ ફાયર એન્ડ સ્પેશલ પેરિલ્સ ઇન્શ્યોરન્સ પૉલિસી

અમે સમજીએ છીએ કે તમે કેવી રીતે તમારા બિઝનેસનું નિર્માણ કરવામાં સમય, સખત મહેનત અને નોંધપાત્ર પૈસા લગાવ્યા છે. જ્યારે તમે ધાર્યું ન હોય ત્યારે કમનસીબે થતી હડતાલ સમયે તમારી જરૂરિયાતોને પણ અમે સમજીએ છીએ. કોઈપણ સમયે કંઈ પણ થઈ શકે છે - એક શોર્ટ સર્કિટ તમારી સંપત્તિઓને રાખ કરી શકે છે, એક ફૂટેલી પાઇપ તમારા પરિસરમાં પૂર લાવી શકે છે, દંગા અથવા આતંકવાદનું કૃત્ય વર્ષોની તમારી મહેનતને બરબાદ કરી શકે છે.

આવી અનિશ્ચિતતાઓ સામે તમારા બિઝનેસને સુરક્ષિત કરવામાં તમારી મદદ કરવા માટે, એચડીએફસી અર્ગો આગ અને સંબંધિત જોખમો માટે ઉદ્યોગમાં શ્રેષ્ઠ પ્રૉડક્ટ પ્રદાન કરે છે. અમે તમને મજબુત ફાઇનાન્શિયલ ક્ષમતા દ્વારા સમર્થિત અમારી વ્યાપક સુરક્ષા પ્રદાન કરવામાં ગર્વ અનુભવીએ છીએ.

જેમને પ્રોપર્ટી અને બિઝનેસનો વિનાશ કરી શકે તેવી અનિયંત્રિત પરિસ્થિતિઓ સામે કવરેજની જરૂર છે - તેવા SME અને કોર્પોરેટ માટે આ એક આદર્શ પૉલિસી છે.

 

શું કવર કરવામાં આવે છે?

What’s Covered

આ પૉલિસી તમને "નામાંકિત જોખમો"ના પરિણામે ફાઇનાન્શિયલ નુકસાનથી સુરક્ષિત કરે છે. કવર કરાયેલ સ્ટાન્ડર્ડ જોખમો છે: વધુ વાંચો...

શું કવર કરવામાં આવતું નથી?

Willful acts or gross negligence

ઇરાદાપૂર્વકના કાર્યો અથવા સાવ બેદરકારી

Forest Fire, War and Nuclear group of perils

દાવાનળ, યુદ્ધ અને પરમાણુથી સબંધિત જોખમો

Destruction/Damage

પોતાના ફર્મેન્ટેશન દ્વારા વિનાશ/નુકસાન, કુદરતી ગરમી અથવા સ્પોન્ટેનિયસ કમ્બશન, બોઈલરમાં વિસ્ફોટ/ઈમ્પ્લોઝન દ્વારા નુકસાન, સેન્ટ્રીફયુગલ ફોર્સ દ્વારા થતું નુકસાન

Unspecified precious

જ્યાં સુધી ચોક્કસ રીતે જાહેર ન કરવામાં આવે ત્યાં સુધી અનસ્પેસિફાઇડ કિંમતી રત્નો, ચેક, ચલણી નોટો, ડોક્યુમેન્ટ વગેરે

Consequential Losses

કોઈ ઘટનાને પરિણામે નુકસાન, સંબંધિત જોખમ દરમિયાન/પછી ચોરી

Terrorism

આતંકવાદ

સમ ઇન્શ્યોર્ડ

અમે ભલામણ કરીએ છીએ કે તમારી સંપત્તિઓ માટે નુકસાન સામે સંપૂર્ણ સુરક્ષા મેળવવા માટે રિપ્લેસમેન્ટ/રીઇન્સ્ટેટમેન્ટ ખર્ચના આધારે ઇન્શ્યોરન્સ કરાવો.

પ્રીમિયમ

પ્રીમિયમ, વ્યવસાયનો પ્રકાર, પસંદ કરેલ કવર, ક્લેઇમનો અનુભવ, આગ સુરક્ષા ઉપકરણો અને પૉલિસી હેઠળ પસંદ કરેલ કપાતપાત્ર રકમ પર આધારિત રહેશે

અતિરિક્ત રકમ

આ પૉલિસી પર સમ ઇન્શ્યોર્ડ અનુસાર ફરજિયાત કપાત લાગુ પડે છે.

એક્સ્ટેન્શન્સ
  • ભૂકંપ (આગ અને શૉક)
  • સ્પોન્ટેનિયસ કમ્બશન
  • કોલ્ડ સ્ટોરેજમાં સ્ટોકમાં ખરાબી
  • પોતાના જ વાહનો અથડાવાને કારણે થયેલું નુકસાન
  • એડિશન ઇન્શ્યોર કરવા માટે ઓમિશન
  • આર્કિટેક્ટ, સર્વેયર અને કન્સલ્ટિંગ એન્જિનિયરની, ક્લેઇમની રકમના 3% કરતાં વધુમાં ફી
  • કચરો ખસેડવા માટે ક્લેઇમની રકમના 1% કરતાં વધુ
  • આતંકવાદ
  • અપ્રેઝમેન્ટની કલમ
  • ફિક્સ્ડ ગ્લાસ અને આઉટડોર ચિહ્નો તૂટી જવાને કારણે નુકસાન
  • સિવિલ ઓથોરિટીઝ કલૉઝ/ઍકટ્સ ઑફ સિવિલ ઓથોરિટીઝ
  • ઇમિજિયેટ રિપેર કલૉઝ
  • સૂ એન્ડ લેબર કલૉઝ
  • બ્રાન્ડ્સ અને ટ્રેડમાર્ક્સ કલૉઝ/બ્રાન્ડ્સ અને લેબલ્સ કલૉઝ (ક્ષતિ પામેલ માલનું નુકસાન પણ)
  • પેમેન્ટ કલૉઝના કારણે
  • 72 કલાકનો કલૉઝ
  • ઇલેક્ટ્રિકલ કલૉઝ/ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન/ઇલેક્ટ્રિકલ સંબંધિત ઈજા/ઇલેક્ટ્રિકલ બ્રેકડાઉન કલૉઝ
  • ઑટોમેટિક એક્સટેન્શન કલૉઝ
  • ઑબ્સોલિટ પાર્ટ્સ કલૉઝ
  • ડ્રેઇન સાફ કરવાના ખર્ચનો ક્લૉઝ
  • બ્રૉડ વૉટર ડેમેજ ક્લૉઝ
એચડીએફસી અર્ગો શા માટે?

1 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.
એચડીએફસી અર્ગો શા માટે?

તમારા માટે જરૂરી 24x7 સહાયતા

અમે સમજીએ છીએ કે સંકટના સમયે તાત્કાલિક મદદની આવશ્યકતા હોય છે. અમારી ઇન-હાઉસ ક્લેઇમ ટીમ ઝંઝટ-મુક્ત ક્લેઇમ પ્રોસેસિંગ માટે ચોવીસ કલાક મદદ માટે તત્પર છે. અમે જરૂરિયાતના સમયે સતત તમારી મદદ કરવાની ખાતરી આપીએ છીએ.
એચડીએફસી અર્ગો શા માટે?

કસ્ટમરની જરૂરિયાતો પૂર્ણ કરવી

છેલ્લા 16 વર્ષોથી, અમે કસ્ટમરની અસંખ્ય જરૂરિયાતોને અવિરતપણે પૂર્ણ કરી રહ્યા છીએ. તે માટે અમે દરેક પોર્ટફોલિયોના પ્લાનની વિસ્તૃત રેન્જ પ્રદાન કરીએ છીએ.
એચડીએફસી અર્ગો શા માટે?

સૌથી શ્રેષ્ઠ પારદર્શિતા

એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ ક્લેઇમ અત્યંત પારદર્શિતા અને સરળતાથી સેટલ કરવામાં આવે છે.
એચડીએફસી અર્ગો શા માટે?

Awards

અમને ફાઇનાન્શિયલ વર્ષ 18-19 નો ICAI એવૉર્ડ અને ફાઇનાન્શિયલ રિપોર્ટિંગમાં એક્સેલેન્સ એવોર્ડ પ્રાપ્ત થયો છે.
એચડીએફસી અર્ગો શા માટે?

1 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.

તમારા માટે need-24x7 મદદ

અમે સમજીએ છીએ કે સંકટના સમયે તાત્કાલિક મદદની આવશ્યકતા હોય છે. અમારી ઇન-હાઉસ ક્લેઇમ ટીમ ઝંઝટ-મુક્ત ક્લેઇમ પ્રોસેસિંગ માટે ચોવીસ કલાક મદદ માટે તત્પર છે. અમે જરૂરિયાતના સમયે સતત તમારી મદદ કરવાની ખાતરી આપીએ છીએ.

કસ્ટમરની જરૂરિયાતો પૂર્ણ કરવી

છેલ્લા 16 વર્ષોથી, અમે કસ્ટમરની અસંખ્ય જરૂરિયાતોને અવિરતપણે પૂર્ણ કરી રહ્યા છીએ. તે માટે અમે દરેક પોર્ટફોલિયોના પ્લાનની વિસ્તૃત રેન્જ પ્રદાન કરીએ છીએ.

સૌથી શ્રેષ્ઠ પારદર્શિતા

એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ ક્લેઇમ અત્યંત પારદર્શિતા અને સરળતાથી સેટલ કરવામાં આવે છે.

Awards

અમને ફાઇનાન્શિયલ 18-19 વર્ષનો ICAI એવૉર્ડ અને રિપોર્ટિંગમાં એક્સેલેન્સ એવોર્ડ પ્રાપ્ત થયો છે.
એવૉર્ડ અને સન્માન
x