જ્ઞાન કેન્દ્ર
તમારી જરૂરિયાત મુજબ કસ્ટમાઇઝ કરો
કસ્ટમાઇઝ કરો

તમારી જરૂરિયાત મુજબ

શૂન્ય કપાતપાત્ર
ઝીરો

કપાતપાત્ર

પરિવાર સુધી કવરને વિસ્તૃત કરો
વધારવું

પરિવારને કવર કરો

 એકથી વધુ ડિવાઇસ કવર કરવામાં આવે છે
બહુવિધ

કવર કરેલા ડિવાઇસ

હોમ / એચડીએફસી અર્ગો સાઇબર સૅશે ઇન્શ્યોરન્સ

ભારતમાં સાઇબર ઇન્શ્યોરન્સ

સાઇબર ઇન્શ્યોરન્સ

Cyber insurance policy provides a safety shield for businesses and individuals against malware and ransomware cyber-attacks. Financial losses that might occur due to fraudulent activities related to information technology infrastructure and activities are also covered by it. The national cyber agency CERT-In has issued severity warnings for Google Chrome and multiple vulnerabilities in Apple iOS, iPadOS and Apple Safari versions.

ડિજિટલ વિશ્વ પરની નિર્ભરતામાં વધારો થયો હોવાથી, સાઇબર અપરાધોમાં પણ દેશમાં નોંધપાત્ર રીતે વધારો થયો છે. બિઝનેસ ટ્રાન્ઝૅક્શનથી લઈને મેચમેકિંગ સુધી, લગભગ બધું વર્ચ્યુઅલ રીતે કરી શકાય છે. ડિજિટલ નિર્ભરતા એક નિયમ બની ગઈ છે, ત્યારે એપ અને વેબસાઇટ્સમાં વ્યક્તિગત માહિતી શેર કરવા વિશે સાવચેત રહો. જાહેર સિસ્ટમનો ઉપયોગ કરતી વખતે આપણા પાસવર્ડ શેર ન કરવા અને આપણા વ્યક્તિગત એકાઉન્ટમાંથી લૉગ આઉટ કરવા જેવી મૂળભૂત રોકથામ જાળવવા ઉપરાંત, એ મહત્વપૂર્ણ છે કે આપણે પોતાને શ્રેષ્ઠ સાઇબર ઇન્શ્યોરન્સ પૉલિસીથી સુરક્ષિત કરીએ. એચડીએફસી અર્ગો સ્ટૂડન્ટ, ઉદ્યોગસાહસિકો, કાર્યકારી વ્યાવસાયિકો વગેરે માટે સાઇબર ઇન્શ્યોરન્સ પ્લાનની વિશાળ શ્રેણી પ્રદાન કરે છે. તેણે ડિજિટલ દુનિયામાં તમામ પ્રકારના લોકોને સુરક્ષિત કરવા માટે સંપૂર્ણપણે કસ્ટમાઇઝ કરી શકાય તેવા સાઇબર સૅશે ઇન્શ્યોરન્સ પ્લાન પણ વિકસિત કર્યો છે.

તમારે શા માટે સાઇબર ઇન્શ્યોરન્સની જરૂર છે?

તમારે સાઇબર સૅશે ઇન્શ્યોરન્સની જરૂર શા માટે છે?

આપણે એક એવા ડિજિટલ યુગમાં રહીએ છીએ જ્યાં આપણે ઇન્ટરનેટ વગર આપણા એક દિવસની કલ્પના કરી શકતા નથી. ખાસ કરીને કોરોનાવાઇરસ રોગચાળો સમાપ્ત થયો નથી, ત્યારે આપણે હજી પણ દૈનિક બિઝનેસ કામગીરી માટે વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર આધાર રાખીએ છીએ. જો કે, ઇન્ટરનેટના વ્યાપક ઉપયોગ સાથે, કોઈપણ પ્રકારના સાઇબર-હુમલાથી તમારા ડેટાને સુરક્ષિત કરવાની જરૂર છે.

આજકાલ, ડિજિટલ ચુકવણીનું ચલણ બહુ વધી ગયું છે, પરંતુ તેમાં સંદિગ્ધ ઑનલાઇન વેચાણ અને છેતરપિંડીવાળા ટ્રાન્ઝૅક્શન પણ થાય છે. સાયબર ઇન્શ્યોરન્સ તમારા નુકસાનને ઑનલાઇન સુરક્ષિત કરી શકે છે અને જો કંઈપણ ખોટું થતું હોય તો તમે સુરક્ષિત રહો તેની ખાતરી કરે છે. તે તમને સાઇબર ધમકીઓના કારણે ફાઇનાન્શિયલ નુકસાનની સતત ચિંતા કર્યા વિના તમારી ઑનલાઇન પ્રવૃત્તિઓ કરવામાં મદદ કરશે. ઑનલાઇન સર્ફિંગ કરતી વખતે, તમે તમારી પ્રવૃત્તિની પ્રકૃતિના આધારે વિવિધ પ્રકારના જોખમોનો સામનો કરો છો. તેથી, એચડીએફસી અર્ગોએ સાઇબર સૅશે ઇન્શ્યોરન્સ ડિઝાઇન કર્યું છે, જે તમારી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે સંપૂર્ણપણે કસ્ટમાઇઝ કરી શકાય છે અને તેથી તમને કોઈપણ તણાવ અથવા ચિંતા વગર ડિજિટલ રીતે કાર્ય કરવામાં મદદ મળે છે.

તમામ માટે સાઇબર ઇન્શ્યોરન્સ

slider-right
સ્ટૂડન્ટ પ્લાન

સ્ટૂડન્ટ માટે સાઇબર ઇન્શ્યોરન્સ પ્લાન

યુનિવર્સિટી/કોલેજના સ્ટૂડન્ટ સતત સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે, ફાઇલ ટ્રાન્સફર કરે છે અને ઑનલાઇન ટ્રાન્ઝેક્શન કરતા હોય છે. અમારા કસ્ટમાઇઝ્ડ એચડીએફસી અર્ગો સાઇબર સૅશે ઇન્શ્યોરન્સ પ્લાન સાથે છેતરપિંડીયુક્ત ઑનલાઇન ટ્રાન્ઝૅક્શન, સાઇબર બુલિંગ અને સોશિયલ મીડિયા લાયબિલિટીથી પોતાને સુરક્ષિત રાખો.

પ્લાન ખરીદો વધુ જાણો
ફેમિલી પ્લાન

પરિવાર માટે સાઇબર ઇન્શ્યોરન્સ પ્લાન

અણધાર્યા અને ખર્ચાળ હોઈ શકે તેવા સાઇબર જોખમોથી તમારા પરિવારની સુરક્ષા માટે કોમ્પ્રિહેન્સિવ કવરેજ પસંદ કરો. અમારા કસ્ટમાઇઝ્ડ એચડીએફસી અર્ગો સાઇબર સૅશે ઇન્શ્યોરન્સ પ્લાન સાથે છેતરપિંડીયુક્ત ઑનલાઇન ટ્રાન્ઝૅક્શન, ઓળખની ચોરી, તમારા ડિવાઇસ અને સ્માર્ટ હોમ પર માલવેર અટૅકથી સુરક્ષિત રહો

પ્લાન ખરીદો વધુ જાણો
વર્કિંગ પ્રોફેશનલ પ્લાન

વર્કિંગ પ્રોફેશનલ માટે સાઇબર ઇન્શ્યોરન્સ પ્લાન

એક વર્કિંગ પ્રોફેશનલ તરીકે, તમારી સાયબર સુરક્ષાની જરૂરિયાતો હંમેશાં વધતી રહે છે. અમે અમારા કસ્ટમાઇઝ્ડ એચડીએફસી અર્ગો સાઇબર સૅશે ઇન્શ્યોરન્સ પ્લાન સાથે તમને છેતરપિંડીયુક્ત ઑનલાઇન ટ્રાન્ઝૅક્શન, ઓળખની ચોરી, તમારા ડિવાઇસ પર માલવેર હુમલાથી સુરક્ષિત કરીએ છીએ

પ્લાન ખરીદો વધુ જાણો
આંત્રપ્રિન્યોર પ્લાન

ઉદ્યોગસાહસિક માટે સાઇબર ઇન્શ્યોરન્સ પ્લાન

એક ઉભરતા ઉદ્યોગસાહસિક તરીકે, તમારે સુનિશ્ચિત કરવાની જરૂર છે કે તમારી પાસે વધતા સાઇબર જોખમો સામેની સંપૂર્ણ સુરક્ષા છે. અમારા કસ્ટમાઇઝ્ડ એચડીએફસી અર્ગો સાઇબર સૅશે ઇન્શ્યોરન્સ પ્લાન સાથે છેતરપિંડીયુક્ત ઑનલાઇન ટ્રાન્ઝૅક્શન, ઓળખની ચોરી, ગોપનીયતાનું ઉલ્લંઘન અને અન્યથી સુરક્ષિત રહો

પ્લાન ખરીદો વધુ જાણો
શોપહોલિક પ્લાન

શૉપિંગ પ્રેમીઓ માટે સાઇબર ઇન્શ્યોરન્સ પ્લાન

જે લોકો તેમનો સમય ઑનલાઇન શૉપિંગમાં પસાર કરતા હોય તેવા શૉપહોલિક્સ માટે સાઇબર સુરક્ષા મહત્વની છે. અમારા કસ્ટમાઇઝ્ડ એચડીએફસી અર્ગો સાઇબર સૅશે ઇન્શ્યોરન્સ પ્લાન સાથે છેતરપિંડી ઑનલાઇન ટ્રાન્ઝૅક્શન, નકલી વેબસાઇટ્સ અને સોશિયલ મીડિયા લાયબિલિટીથી સુરક્ષિત રહો

પ્લાન ખરીદો વધુ જાણો
તમારો પોતાનો પ્લાન બનાવો

તમારો પોતાનો સાઇબર ઇન્શ્યોરન્સ પ્લાન બનાવો

એચડીએફસી અર્ગો સાઇબર સૅશે ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે, તમારી પાસે તમારો કસ્ટમાઇઝ્ડ સાઇબર પ્લાન બનાવવાની સ્વતંત્રતા પણ છે જ્યાં તમે તમારી પસંદગીનું કવર પસંદ કરી શકો છો અને તમારી ઇચ્છા મુજબ સમ ઇન્શ્યોર્ડ પસંદ કરી શકો છો. વધુમાં તમારા પરિવાર સુધી કવર વિસ્તારવાનો વિકલ્પ પણ છે.

પ્લાન ખરીદો વધુ જાણો
સ્લાઇડર-ડાબી બાજુએ

અમારા સાઇબર ઇન્શ્યોરન્સ દ્વારા ઑફર કરવામાં આવતા કવરેજને સમજો

ફંડની ચોરી - અનધિકૃત ડિજિટલ ટ્રાન્ઝૅક્શન

ફંડની ચોરી - અનધિકૃત ડિજિટલ ટ્રાન્ઝૅક્શન

અમે તમારા બેંક એકાઉન્ટ, ક્રેડિટ/ડેબિટ કાર્ડ, ઑનલાઇન છેતરપિંડીથી ઉદ્ભવતા ડિજિટલ વૉલેટને અનધિકૃત ઍક્સેસ, ફિશિંગ, સ્પૂફિંગ જેવા નાણાંકીય નુકસાનને કવર કરીએ છીએ.

ઓળખની ચોરી

ઓળખની ચોરી

અમે ભોગ બનનાર પીડિત માટે માનસિક પરામર્શ ખર્ચની સાથે તૃતીય પક્ષ દ્વારા ઇન્ટરનેટ પર તમારી વ્યક્તિગત માહિતીના દુરુપયોગથી ઉદ્ભવતા નાણાંકીય નુકસાન, ક્રેડિટ મોનિટરિંગ ખર્ચ, કાનૂની કાર્યવાહીના ખર્ચને કવર કરીએ છીએ

ડેટા રીસ્ટોરેશન/માલવેર ડીકન્ટેમિનેશન

ડેટા રીસ્ટોરેશન/માલવેર ડીકન્ટેમિનેશન

અમે તમારી સાઇબર સ્પેસ પર માલવેર હુમલાઓ દ્વારા થતા તમારા ખોવાયેલ અથવા કરપ્ટ થયેલ ડેટાને રિકવર કરવામાં શામેલ ખર્ચને કવર કરીએ છીએ.

હાર્ડવેરનું રિપ્લેસમેન્ટ

હાર્ડવેરનું રિપ્લેસમેન્ટ

અમે માલવેરના હુમલાને કારણે અસરગ્રસ્ત તમારા વ્યક્તિગત ઉપકરણ અથવા તેના ઘટકોને બદલવામાં શામેલ ખર્ચને કવર કરીએ છીએ.

સાઇબર બુલીઇંગ, સાઇબર સ્ટૉકિંગ અને પ્રતિષ્ઠાનું નુકસાન

સાઇબર બુલીઇંગ, સાઇબર સ્ટૉકિંગ અને પ્રતિષ્ઠાનું નુકસાન

અમે કાનૂની ખર્ચ, સાઇબર-બુલીઝ દ્વારા પોસ્ટ કરવામાં આવેલી વાંધાજનક સામગ્રીને દૂર કરવાનો ખર્ચ અને ભોગ બનનાર માટે મનોવૈજ્ઞાનિક પરામર્શ ખર્ચને કવર કરીએ છીએ

ઑનલાઇન શૉપિંગ

ઑનલાઇન શૉપિંગ

અમે છેતરપિંડી કરનાર વેબસાઇટ પર ઑનલાઇન શૉપિંગ કરવાને કારણે થયેલા નાણાંકીય નુકસાનને કવર કરીએ છીએ, જ્યાં તમને સંપૂર્ણ ઑનલાઇન ચુકવણી કર્યા પછી પણ પ્રૉડક્ટ પ્રાપ્ત થતી નથી

ઑનલાઇન વેચાણ

ઑનલાઇન વેચાણ

અમે છેતરપિંડી કરનાર ખરીદદારને પ્રૉડક્ટના ઑનલાઇન વેચાણને કારણે થયેલા નાણાંકીય નુકસાનને કવર કરીએ છીએ જે તેના માટે ચુકવણી કરતા નથી અને તે જ સમયે પ્રૉડક્ટ પરત કરવાનો ઇનકાર કરે છે.

સોશિયલ મીડિયા અને મીડિયા લાયેબિલિટી

સોશિયલ મીડિયા અને મીડિયા લાયેબિલિટી

જો તમારાથી સોશિયલ મીડિયા પોસ્ટના કારણે ગોપનીયતા કાયદાનો ભંગ થયો હોય અથવા નકલ અંગેના કાયદાનું ઉલ્લંઘન થયું હોય, તો અમે તમને થર્ડ પાર્ટી ક્લેઇમથી બચાવવા માટે થયેલા કાનૂની ખર્ચને કવર કરીએ છીએ.

નેટવર્ક સિક્યોરિટી લાયેબિલિટી

નેટવર્ક સિક્યોરિટી લાયેબિલિટી

જો સમાન નેટવર્ક પર કનેક્ટેડ હોય તેવા તમારા ડિવાઇસમાંથી ઉદ્ભવતા માલવેર દ્વારા થર્ડ પાર્ટીના ડિવાઇસ અસરગ્રસ્ત થયા હોય, તો અમે થર્ડ પાર્ટી ક્લેમથી તમારો બચાવ કરવા માટે કરવામાં આવેલ કાનૂની ખર્ચને કવર કરીએ છીએ

ગોપનીયતા ઉલ્લંઘન અને ડેટા ઉલ્લંઘનની લાયેબિલિટી

ગોપનીયતા ઉલ્લંઘન અને ડેટા ઉલ્લંઘનની લાયેબિલિટી

અમે તમારા ઉપકરણ/એકાઉન્ટમાંથી ગોપનીય ડેટાના અનિચ્છનીય લીકને કારણે થતાં થર્ડ પાર્ટી ક્લેઇમથી તમને બચાવવા માટે થયેલા કાનૂની ખર્ચને કવર કરીએ છીએ.

થર્ડ પાર્ટી દ્વારા થતું ગોપનીયતાનું ઉલ્લંઘન

થર્ડ પાર્ટી દ્વારા થતું ગોપનીયતાનું ઉલ્લંઘન

અમે તમારી ગોપનીય માહિતી અથવા ડેટાને લીક કરવા માટે તૃતીય પક્ષન સામે કેસ કરવા માટે થયેલા કાનૂની ખર્ચને કવર કરીએ છીએ

સ્માર્ટ હોમ કવર

સ્માર્ટ હોમ કવર

અમે તમારા એવા સ્માર્ટ હોમ ડિવાઇસને પુનઃસ્થાપિત કરવા અથવા તેને માલવેર મુક્ત કરવાના ખર્ચને કવર કરીએ છીએ જે માલવેર હુમલાને કારણે પ્રભાવિત થાય છે

આશ્રિત બાળકોને કારણે ઉદ્ભવતી જવાબદારી

આશ્રિત બાળકોને કારણે ઉદ્ભવતી જવાબદારી

બાળકોની સાઇબર પ્રવૃત્તિઓને કારણે થર્ડ પાર્ટી ક્લેઇમથી તમને બચાવવા માટે થયેલા કાનૂની ખર્ચને અમે કવર કરીએ છીએ

ફંડની ચોરી - અનધિકૃત ભૌતિક ટ્રાન્ઝૅક્શન

ફંડની ચોરી - અનધિકૃત ભૌતિક ટ્રાન્ઝૅક્શન

તમારા ક્રેડિટ/ડેબિટ/પ્રીપેડ કાર્ડ પર છેતરપિંડીયુક્ત ATM ઉપાડ, POS છેતરપિંડી વગેરે જેવા ભૌતિક છેતરપિંડીથી થતા કોઈપણ નુકસાનને કવર કરવામાં આવશે નહીં

સાઇબર ખંડણી

સાઇબર ખંડણી

અમે સાઇબર એક્સટોર્શનને ઉકેલવા માટે ચૂકવેલ રેન્સમ અથવા વળતરના માધ્યમથી તમારા દ્વારા થયેલા ફાઇનાન્શિયલ નુકસાનને કવર કરીએ છીએ

કાર્યસ્થળ માટે કવરેજ

કાર્યસ્થળ માટે કવરેજ

કર્મચારી અથવા સ્વ-રોજગાર કરતા વ્યક્તિ તેમજ વ્યાવસાયિક અથવા વ્યવસાયિક પ્રવૃત્તિ તરીકે તમારી ક્ષમતામાં કોઈપણ કાર્યવાહી અથવા ચૂકને કારણે થતું નુકસાન કવર કરવામાં આવશે નહીં

રોકાણની પ્રવૃત્તિઓ માટે કવરેજ

રોકાણની પ્રવૃત્તિઓ માટે કવરેજ

સિક્યોરિટીઝના વેચાણ, ટ્રાન્સફર અથવા નિકાલની મર્યાદા અથવા અસમર્થતા સહિતના રોકાણ અથવા વેપારના નુકસાનને કવર કરવામાં આવતું નથી

પરિવારના સભ્યના કાનૂની દાવા સામે સુરક્ષા

પરિવારના સભ્યના કાનૂની દાવા સામે સુરક્ષા

કાનૂની કેસના કિસ્સામાં તમારી સાથે રહેતી કોઈપણ વ્યક્તિ અથવા તમારા પરિવારના સભ્યો પર કરવામાં આવેલ દાવાના બચાવમાં કરવામાં આવેલા ખર્ચને કવર કરવામાં આવશે નહીં

ઉપકરણોને અપગ્રેડ કરવાનો ખર્ચ

ઉપકરણોને અપગ્રેડ કરવાનો ખર્ચ

જ્યાં સુધી અનિવાર્ય ન હોય, ઇન્શ્યોર્ડ ઘટના બનતા પહેલાં તમારા વ્યક્તિગત ઉપકરણને અપગ્રેડ કરવાનો કોઈપણ ખર્ચ કવર કરવામાં આવશે નહીં

ક્રિપ્ટો-કરન્સીમાં થયેલ નુકસાન

ક્રિપ્ટો-કરન્સીમાં થયેલ નુકસાન

કોઈપણ કે તમામ કોઇન, ટોકન અથવા જાહેર/ખાનગી કી થી થતાં કોઈપણ ક્રિપ્ટો કરન્સીથી ટ્રેડ કરવામાં થતા કોઈપણ નુકશાન/ખોટા સ્થાને મુકવું/નાશ/ફેરફાર/અનુપલબ્ધતા/અપ્રાપ્યતા અને/અથવા વિલંબને કવર કરવામાં આવતું નથી

પ્રતિબંધિત વેબસાઇટનો ઉપયોગ

પ્રતિબંધિત વેબસાઇટનો ઉપયોગ

સંબંધિત પ્રાધિકરણ દ્વારા કોઈપણ પ્રતિબંધિત અથવા વેબસાઇટને ઇન્ટરનેટ પર સતત ઍક્સેસ કરીને તમારા દ્વારા કરવામાં આવતા કોઈપણ નુકસાનને કવર કરવામાં આવતું નથી

જુગાર

જુગાર

ઑનલાઇન તથા અન્ય રીત રમવામાં આવતા જુગારને કવર કરવામાં આવતું નથી

"શું કવર કરવામાં આવ્યું છે/કવર કરવામાં આવેલ નથી" માં ઉલ્લેખિત સ્પષ્ટીકરણો ઉદાહરણરૂપ છે અને પૉલિસીના નિયમો, શરતો અને બાકાત બાબતને આધિન રહેશે. કૃપા કરીને વધુ વિગતો માટે પૉલિસી ડૉક્યુમેન્ટનો સંદર્ભ લો

એચડીએફસી અર્ગો સાઇબર ઇન્શ્યોરન્સ પૉલિસીની મુખ્ય વિશેષતાઓ

મુખ્ય વિશેષતાઓ લાભ
ફંડની ચોરી ઑનલાઇન છેતરપિંડીથી ઉદ્ભવતા ફાઇનાન્શિયલ નુકસાનને કવર કરે છે.
શૂન્ય કપાતપાત્ર કવર કરેલ બાબતના ક્લેઇમ માટે કોઈપણ રકમની ચુકવણી કરવાની જરૂર નથી.
કવર કરેલા ડિવાઇસ બહુવિધ ડિવાઇસ માટે જોખમને કવર કરવાની સુવિધા.
વ્યાજબી પ્રીમિયમ એક દિવસના ₹ 2 થી પ્લાન શરૂ*.
ઓળખની ચોરી ઇન્ટરનેટ પર વ્યક્તિગત માહિતીના દુરુપયોગને કારણે ફાઇનાન્શિયલ નુકસાન માટે કવરેજ.
પૉલિસીનો સમયગાળો 1 વર્ષ
સમ ઇન્શ્યોર્ડ ₹10,000 થી ₹5 કરોડ
ડિસ્ક્લેમર - ઉપરોક્ત સુવિધાઓ અમારા કેટલાક સાઇબર ઇન્શ્યોરન્સ પ્લાનમાં ઉપલબ્ધ ન હોઈ શકે. કૃપા કરીને અમારા સાઇબર ઇન્શ્યોરન્સ પ્લાન વિશે વધુ જાણવા માટે પૉલિસી નિયમાવલી, બ્રોશર અને પ્રોસ્પેક્ટસ વાંચો.

પસંદ કરવાના કારણો એચડીએફસી અર્ગો

એચડીએફસી અર્ગો પસંદ કરવાના કારણો

અમારો સાઇબર ઇન્શ્યોરન્સ પ્લાન સાઇબર જોખમોની વિશાળ શ્રેણીને ધ્યાનમાં રાખીને સૌથી વ્યાજબી પ્રીમિયમ સાથે ડિઝાઇન કરવામાં આવ્યો છે.

તમારો પ્લાન પસંદ કરવાની સુગમતા
તમારો પોતાનો પ્લાન પસંદ કરવાની સુગમતા
 કોઈ કપાતપાત્ર નથી
કોઈ કપાતપાત્ર નથી
શૂન્ય સેક્શનલ સબ-લિમિટ
કોઈ ઉપ-મર્યાદા નથી
તમને તણાવ-મુક્ત રાખે છે
તમારા બધા ડિવાઇસ માટે કવરેજ લઈ શકાય છે
 તમને તણાવ-મુક્ત રાખે છે
તમને તણાવ-મુક્ત રાખે છે
સાઇબર જોખમો સામે સુરક્ષા
સાઇબર જોખમો સામે સુરક્ષા

લેટેસ્ટ સાઇબર ઇન્શ્યોરન્સ ન્યૂઝ

slider-right
Exploring AI Integration for iOS182 મિનિટ વાંચો

Exploring AI Integration for iOS18

Apple is reportedly in talks with OpenAI and Google's Gemini for AI technology integration into iOS18. Discussions focus on incorporating OpenAI's AI into the latest iPhone OS for generating "human-sounding text". Users anticipate AI-driven updates, with details possibly revealed during the Worldwide Developers Conference (WWDC) event on June 10th-14th, 2024.

વધુ વાંચો
30 એપ્રિલ, 2024 ના રોજ પ્રકાશિત
Urgent Calls to Regulate AI in Autonomous Weapons Systems2 મિનિટ વાંચો

Urgent Calls to Regulate AI in Autonomous Weapons Systems

Leaders in Vienna convene to address the urgent need for regulation of AI in autonomous weapons systems (AWS). With over 900 delegates from 143 countries, the conference aims to tackle ethical and legal challenges posed by "killer robots". Rapid AI advancements demand international rules to ensure human control over life-and-death decisions.

વધુ વાંચો
30 એપ્રિલ, 2024 ના રોજ પ્રકાશિત
Safeguarding Privacy on Google's Play Store2 મિનિટ વાંચો

Safeguarding Privacy on Google's Play Store

Google's Play Store blocked 2.28 million apps for privacy violations last year and banned 333,000 accounts for malware. Another 200K submissions were rejected for dubious permissions. Efforts include partnerships targeting sensitive data access and labeling VPN apps with security audits. Yet, privacy concerns persist, with some apps connecting to servers in China and Russia.

વધુ વાંચો
30 એપ્રિલ, 2024 ના રોજ પ્રકાશિત
રેન્સમવેર ટાસ્ક ફોર્સ રિપોર્ટ અલાર્મિંગ ટ્રેન્ડ અને અનિવાર્ય પડકારોને જાહેર કરે છે2 મિનિટ વાંચો

રેન્સમવેર ટાસ્ક ફોર્સ રિપોર્ટ અલાર્મિંગ ટ્રેન્ડ અને અનિવાર્ય પડકારોને જાહેર કરે છે

The Ransomware Task Force (RTF) reports a surge in ransomware attacks, surpassing $1 billion in payments in 2023. Despite partial progress on recommendations, half remain unaddressed, urging a 'doubling down' on efforts. Key concerns include rising attacks on critical infrastructure, urging enhanced collaboration and financial commitment to deter ransomware.

વધુ વાંચો
25 એપ્રિલ, 2024 ના રોજ પ્રકાશિત
ટિકટોક CEO એ US સેનેટના એપને પ્રતિબંધિત કરવાના પગલા પર પ્રતિક્રિયા આપી2 મિનિટ વાંચો

ટિકટોક CEO એ US સેનેટના એપને પ્રતિબંધિત કરવાના પગલા પર પ્રતિક્રિયા આપી

TikTok CEO Shou Zi Chew vows to fight US Senate's move to ban the app unless its Chinese parent company, ByteDance, divests within 270 days. Chew stresses TikTok's role in fostering community and voices of millions of Americans. The battle underscores concerns over data security and the ongoing tech rivalry between Washington and Beijing.

વધુ વાંચો
25 એપ્રિલ, 2024 ના રોજ પ્રકાશિત
ગૂગલ UK નિયમનકારી ચકાસણી વચ્ચે થર્ડ-પાર્ટી કૂકીઝના અવમૂલ્યનમાં વિલંબ કરે છે2 મિનિટ વાંચો

ગૂગલ UK નિયમનકારી ચકાસણી વચ્ચે થર્ડ-પાર્ટી કૂકીઝના અવમૂલ્યનમાં વિલંબ કરે છે

Google postpones the phasing out of third-party cookies in Chrome until early next year, aiming to address concerns from U.K. regulators regarding its Privacy Sandbox initiative. The delay marks the third extension since 2020. Meanwhile, the Information Commissioner's Office reveals gaps in Google's proposed alternatives, potentially compromising user privacy.

વધુ વાંચો
25 એપ્રિલ, 2024 ના રોજ પ્રકાશિત
સ્લાઇડર-ડાબી બાજુએ

લેટેસ્ટ સાઇબર ઇન્શ્યોરન્સ બ્લૉગ વાંચો

slider-right
Cyber Insurance Checklist 2024 - Things to Keep in Mind

Cyber Insurance Checklist 2024 - Things to Keep in Mind

વધુ વાંચો
19 એપ્રિલ, 2024 ના રોજ પ્રકાશિત
સાઇબર સિક્યોરિટી ઇન્શ્યોરન્સ: શું તે તમારા ઇન્વેસ્ટમેન્ટ માટે યોગ્ય છે?

સાઇબર સિક્યોરિટી ઇન્શ્યોરન્સ: શું તે તમારા ઇન્વેસ્ટમેન્ટ માટે યોગ્ય છે?

વધુ વાંચો
19 એપ્રિલ, 2024 ના રોજ પ્રકાશિત
ડિજિટલ માર્કેટિંગ ધોરણોને ટાળવા માટે અંતિમ માર્ગદર્શિકા

ડિજિટલ માર્કેટિંગ ધોરણોને ટાળવા માટે અંતિમ માર્ગદર્શિકા

વધુ વાંચો
11 એપ્રિલ, 2024 ના રોજ પ્રકાશિત
ડિજિટલ બેન્કિંગ છેતરપિંડી અને તેમના વિશે જાગરૂક રહેવાની ટિપ્સ

ડિજિટલ બેન્કિંગ છેતરપિંડી અને તેમના વિશે જાગરૂક રહેવાની ટિપ્સ

વધુ વાંચો
11 એપ્રિલ, 2024 ના રોજ પ્રકાશિત
PAN કાર્ડના ઘોટાળા કે જેના વિશે તમારે જાણવું આવશ્યક છે

PAN કાર્ડના ઘોટાળા કે જેના વિશે તમારે જાણવું આવશ્યક છે

વધુ વાંચો
08 એપ્રિલ, 2024 ના રોજ પ્રકાશિત
સ્લાઇડર-ડાબી બાજુએ

અન્ય લાભ

વર્કિંગ પ્રોફેશનલ
વર્કિંગ પ્રોફેશનલ

કોઈપણ જોખમ વગર ઑનલાઇન કામ કરો

વિદ્યાર્થી
વિદ્યાર્થી

અતિરિક્ત સુરક્ષા સાથે ઑનલાઇન અભ્યાસ

ઉદ્યોગસાહસિક
ઉદ્યોગસાહસિક

સુરક્ષિત ઑનલાઇન બિઝનેસ માટે

તમારો પોતાનો પ્લાન બનાવો
તમારો પોતાનો પ્લાન બનાવો

તમારી જરૂરિયાતો અનુસાર પ્લાનને કસ્ટમાઇઝ કરો

સાઇબર ઇન્શ્યોરન્સ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો

18 વર્ષ અને તેનાથી વધુની વય ધરાવતી કોઈપણ વ્યક્તિ આ પૉલિસી ખરીદી શકે છે. તમે ફેમિલી કવરના ભાગ રૂપે તમારા સગીર બાળકોને પણ શામેલ કરી શકો છો

પૉલિસીનો સમયગાળો 1 વર્ષ છે (વાર્ષિક પૉલિસી)

આ પૉલિસી તમામ પ્રકારના સાઇબર જોખમોને પહોંચી વળવા માટે સેક્શનની વિશાળ શ્રેણી પ્રદાન કરે છે, જેનો ડિજિટલ દુનિયામાં સામનો થઈ શકે છે. આ સેક્શનનો ઉલ્લેખ નીચે કરવામાં આવ્યો છે:

1. ભંડોળની ચોરી (અનધિકૃત ડિજિટલ ટ્રાન્ઝૅક્શન અને અનધિકૃત ભૌતિક ટ્રાન્ઝૅક્શન)

2. ઓળખની ચોરી

3. ડેટા રીસ્ટોરેશન / માલવેર ડિકન્ટેમિનેશન

4. હાર્ડવેરનું રિપ્લેસમેન્ટ

5. સાઇબર બુલીઇંગ, સાઇબર સ્ટૉકિંગ અને પ્રતિષ્ઠાનું નુકસાન

6. સાઇબર ખંડણી

7. ઑનલાઇન શૉપિંગ

8. ઑનલાઇન વેચાણ

9. સોશિયલ મીડિયા અને મીડિયા લાયેબિલિટી

10. નેટવર્ક સિક્યોરિટી લાયેબિલિટી

11. ગોપનીયતા ઉલ્લંઘન અને ડેટા ઉલ્લંઘનની લાયેબિલિટી

12. થર્ડ પાર્ટી દ્વારા ગોપનીયતા અને ડેટાનું ઉલ્લંઘન

13. સ્માર્ટ હોમ કવર

14. આશ્રિત બાળકોને કારણે ઉદ્ભવતી જવાબદારી

તમે તમારી સાઇબર ઇન્શ્યોરન્સની જરૂરિયાતો મુજબ ઉપલબ્ધ કવરનું કોઈપણ સંયોજન પસંદ કરી શકો છો.

તમે નીચેના પગલાંઓમાં પોતાનો પ્લાન બનાવી શકો છો:

• તમે જે કવર ઈચ્છો છો તે પસંદ કરો

• તમને જોઈતી સમ ઇન્શ્યોર્ડ પસંદ કરો

• જો જરૂરી હોય તો તમારા પરિવાર સુધી કવર વિસ્તૃત કરો

• તમારો કસ્ટમાઇઝ્ડ સાઇબર પ્લાન તૈયાર છે

પૉલિસી હેઠળ ઉપલબ્ધ સમ ઇન્શ્યોર્ડની શ્રેણી ₹10,000 થી ₹5 કરોડ છે. જો કે, આ અન્ડરરાઇટિંગ માર્ગદર્શિકાને આધિન છે. નવીનતમ માર્ગદર્શિકા જાણવા માટે કૃપા કરીને અમારો સંપર્ક કરો

તમે નીચેના આધારે સમ ઇન્શ્યોર્ડ પસંદ કરી શકો છો:

• પ્રતિ સેક્શન: દરેક પસંદ કરેલ સેક્શન માટે અલગ સમ ઇન્શ્યોર્ડ પ્રદાન કરો અથવા

• ફ્લોટર: એક નિશ્ચિત સમ ઇન્શ્યોર્ડ પ્રદાન કરો જે પસંદ કરેલા સેક્શન પર ફ્લોટ થશે

જો તમે પ્રતિ સેક્શન સમ ઇન્શ્યોર્ડ પસંદ કરો છો, તો નીચેનું ડિસ્કાઉન્ટ લાગુ પડશે:

• મલ્ટિપલ કવર ડિસ્કાઉન્ટ: જ્યારે તમે તમારી પૉલિસીમાં 3 અથવા વધુ સેક્શન/કવર પસંદ કરો છો ત્યારે 10% નું ડિસ્કાઉન્ટ લાગુ પડશે

જો તમે ફ્લોટર સમ ઇન્શ્યોર્ડ પસંદ કરો છો, તો નીચેનું ડિસ્કાઉન્ટ લાગુ પડશે:

• ફ્લોટર ડિસ્કાઉન્ટ: જ્યારે તમે ફ્લોટર સમ ઇન્શ્યોર્ડના આધારિત પ્રૉડક્ટ હેઠળ બહુવિધ કવર પસંદ કરો છો, ત્યારે નીચેની છૂટ ઑફર કરવામાં આવશે:

કવરની સંખ્યા % ડિસ્કાઉન્ટ
2 10%
3 15%
4 25%
5 35%
>=6 40%

ના. પૉલિસી હેઠળ કોઈ કપાતપાત્ર નથી

ના. કોઈ વેટિંગ પિરિયડ લાગુ નથી

ના. પૉલિસીના કોઈપણ સેક્શન હેઠળ કોઈ સબ-લિમિટ લાગુ પડતી નથી

જો તમે પસંદ કરેલી સમ ઇન્શ્યોર્ડને આધિન, સંબંધિત કવર/સેક્શન પસંદ કર્યા હોય, તો તમે એવા તમામ સાઇબર અપરાધો માટે ક્લેઇમ કરવા પાત્ર રહેશો જેનો તમે ભોગ બન્યા હોય

હા.. તમે પરિવારના વધુમાં વધુ 4 સભ્યો સુધી કવર લંબાવી શકો છો (પ્રપોઝર સહિત). એકજ ઘરમાં રહેતા અને વધુમાં વધુ 4 સભ્યો સુધી તમે, તમારા જીવનસાથી, તમારાં બાળકો, ભાઈ-બહેનો, માતા-પિતા અથવા સાસુ-સસરા સુધી ફેમિલી કવરનું વિસ્તરણ કરી શકાય છે

હા.. તમે અમારી સાથે પરામર્શ કર્યા પછી, કાનૂની કાર્યવાહી માટે તમારા પોતાના વકીલની નિમણૂક કરી શકો છો.

હા.. તમને અમારી વેબસાઇટ પરથી સીધી ખરીદેલી પૉલિસીઓ પર 5% ની છૂટ મળશે

કવર કરવામાં આવતા ડિવાઇસની સંખ્યામાં કોઈ મર્યાદા નથી

તમે આ 5 ઝડપી, સરળ પગલાંઓને ધ્યાનમાં રાખીને સાઇબર હુમલાને રોકી શકો છો:

• હંમેશા મજબૂત પાસવર્ડનો ઉપયોગ કરો અને નિયમિત પાસવર્ડ અપડેટ કરો

• હંમેશા તમે જે સૉફ્ટવેરનો ઉપયોગ કરી રહ્યા હોવ તેને અપડેટ કરો

• તમારી સોશિયલ મીડિયા ગોપનીયતા સેટિંગને મેનેજ કરો

• ખાતરી કરો કે તમારું હોમ નેટવર્ક સુરક્ષિત છે

• મુખ્ય સુરક્ષા ઉલ્લંઘન વિશે અપ-ટુ-ડેટ રહો

તમે અમારી કંપનીની વેબસાઇટ પરથી આ પૉલિસી ખરીદી શકો છો. ખરીદીની પ્રોસેસ સંપૂર્ણપણે ડિજિટલ છે અને આ પૉલિસી ખરીદવા માટે કોઈ વધારાના ડૉક્યૂમેન્ટેશનની જરૂર નથી

હા.. તમે પૉલિસી ખરીદ્યા બાદ તેને કૅન્સલ કરી શકો છો. તમે નીચે આપેલ કોષ્ટક મુજબ પ્રીમિયમના રિફંડ માટે પાત્ર રહેશો:

ટૂંકા સમયગાળાના સ્કેલનું કોષ્ટક
જોખમની અવધિ (વધુ નથી) વાર્ષિક પ્રીમિયમના % રિફંડ
1 મહિનો 85%
2 મહિના 70%
3 મહિના 60%
4 મહિના 50%
5 મહિના 40%
6 મહિના 30%
7 મહિના 25%
8 મહિના 20%
9 મહિના 15%
9 મહિનાથી વધુના સમયગાળા માટે 0%

એવૉર્ડ અને સન્માન

છબી

BFSI લીડરશિપ એવૉર્ડ 2022 -
પ્રોડક્ટ ઇનોવેટર ઑફ ધ યર (સાયબર સૅશે)

ETBFSI એક્સેલન્સ એવૉર્ડ 2021

FICCI ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રી
એવૉર્ડ સપ્ટેમ્બર 2021

ICAI એવૉર્ડ 2015-16

SKOCH ઑર્ડર-ઑફ-મેરિટ

શ્રેષ્ઠ કસ્ટમર એક્સપિરિયન્સ
એવૉર્ડ ઑફ ધ યર

ICAI એવૉર્ડ 2014-15

છબી

CMS ઉત્કૃષ્ટ સંલગ્ન વર્લ્ડ-ક્લાસ સર્વિસ અવૉર્ડ 2015

છબી

iAAA રેટિંગ

છબી

ISO પ્રમાણપત્ર

છબી

પ્રાઇવેટ સેક્ટરમાં સર્વશ્રેષ્ઠ ઇન્શ્યોરન્સ કંપની - જનરલ 2014

slider-right
સ્લાઇડર-ડાબી બાજુએ
તમામ એવૉર્ડ જુઓ