Knowledge Centre
Call Icon
મદદની જરૂર છે? અમારા નિષ્ણાતો સાથે વાત કરો 022-62426242
No Cost Instalment Available on debit/credit cards
નો કોસ્ટ ઇન્સ્ટૉલમેન્ટ*^ ડેબિટ/ક્રેડિટ કાર્ડ પર
15000+ˇ Cashless Healthcare Networkˇ
15000+ˇ કૅશલેસ

હેલ્થકેર નેટવર્કˇ

હોમ / હેલ્થ ઇન્શ્યોરન્સ / ઑપ્ટિમા સિક્યોર

માય:ઑપ્ટિમા સિક્યોર હેલ્થ ઇન્શ્યોરન્સ

health insurance plan

Introducing my:Optima Secure health insurance, which redefines the value you get from health insurance, with SO MUCH benefits that give an incredible 4X Coverage at no additional cost. You can now enhance your plan with our new add-ons that offer extra coverage you've always wanted. But that's not all – we're going global, extending our coverage worldwide

આટલું જ નહીં! હવે તમે ઑપ્ટિમા સિક્યોર ખરીદવા માટે અમારા નો કોસ્ટ ઇન્સ્ટૉલમેન્ટ*^સુવિધાનો લાભ મેળવી શકો છો, એ પણ કોઈ અતિરિક્ત ખર્ચ વગર. આ વિકલ્પ તમામ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ ધારકો માટે ઉપલબ્ધ છે.

અમે તમને રૂમ ભાડાની મર્યાદા વિના, હૉસ્પિટલાઇઝેશન પહેલા અને પછી વિશાળ કવરેજ, અમર્યાદિત ડે-કેર પ્રક્રિયાઓ અને આકર્ષક છૂટ વિકલ્પો જેવા ઘણા લાભો પણ પ્રદાન કરીએ છીએ. અમે કહીએ છીએ કે જ્યારે તમે તમારો ભરોસો તોડયા વિના શ્રેષ્ઠ હેલ્થકેર સુવિધાઓમાંથી એકનો લાભ લઈ શકો છો ત્યારે ઓછા સાથે સમાધાન કરશો નહીં.

 

Get hdfc ergo health insurance plan
અમારા નો કોસ્ટ ઇન્સ્ટૉલમેન્ટ*^ પ્લાન સાથે ઑપ્ટિમા સિક્યોર ખરીદવું હવે સરળ છે!

માય: ઑપ્ટિમા સિક્યોર હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન રેટિંગમાં 2nd સ્થાન ધરાવે છે

હાલમાં પ્રચલિત!
Newly Launched Optional Benefit -Unlimited Restore

એચડીએફસી અર્ગોની હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ ઑપ્ટિમા સિક્યોરમિન્ટ બેશક ઇન્શ્યોરન્સ રેટિંગમાં 2nd રેન્ક પ્રાપ્ત કરેલ છે. આ રેન્ક ઇન્શ્યોરન્સ કંપનીઓના પ્રૉડક્ટ અને ક્લેઇમ અંગે અનુભવના ટ્રેક રેકોર્ડનું સંયોજન છે. જેમાં પ્લાન, પ્રૉડક્ટ રેટિંગ, ક્લેઇમ ટ્રેક રેકોર્ડ રેટિંગ, પ્રીમિયમ વ્યાજબીપણાના આધારે નક્કી કરવામાં આવ્યા હતા.

સ્ત્રોત: લાઇવમિન્ટ

તમારું ઑપ્ટિમા સિક્યોર હેલ્થ કવર કેવી રીતે પસંદ કરવું?

 

Choose Sum Insured
1X

તમારું હેલ્થ કવર પસંદ કરો

તમારી સમ ઇન્શ્યોર્ડ પસંદ કરો

તમારા બજેટ અને આવશ્યકતાઓને અનુરૂપ, તમે જે કવરેજ ઈચ્છો છો તે પસંદ કરો. ઉદાહરણ તરીકે, ચાલો વિચારીએ કે તમે ₹10 લાખની સમ ઇન્શ્યોર્ડ પસંદ કરો છો.

Secure Benefits
2X

સિક્યોર બેનિફિટ'*

1 દિવસથી જ 2X કવરેજ

તમારું બેસ કવર તેને ક્લેઇમ કર્યા વગર, તરત જ ખરીદી પર ડબલ થઈ જાય છે. આ લાભ તરત જ કોઈ અતિરિક્ત ખર્ચ વગર તમારા ₹10 લાખના બેસ કવરને ₹20 લાખ સુધી વધારશે.

Plus Benefit
3X

પ્લસ બેનિફિટ

કવરેજમાં 100% વધારો

1st રિન્યૂઅલ પર, તમારું બેસ કવર 1 વર્ષ પછી 50% અને 2 વર્ષ પછી 100% સુધી વધે છે, જે તેને અનુક્રમે ₹15 લાખ અને ₹20 લાખનું બનાવે છે. હવે તમારું કુલ કવર ₹30 લાખ બની જાય છે એટલે કે તમારા બેસ કવરનું 3X.

Restore Benefit
4X

રિસ્ટોર બેનિફિટ

100% રિસ્ટોર કવરેજ.

કોઈપણ સમયે તમે ભલે આંશિક અથવા કુલ ₹10 લાખના બેસ કવરનો ક્લેઇમ કરો છો, તે સમાન વર્ષમાં કોઈપણ પછીના ક્લેઇમ માટે 100% રિસ્ટોર કરવામાં આવે છે.

વધુ લાભોઉમેરીને વધુ સુરક્ષા

તમે માય:ઑપ્ટિમા સિક્યોર પ્લાન સાથે તમારા અને તમારા પરિવાર માટે સંપૂર્ણ સુરક્ષા બનાવતી વખતે નીચેના વિકલ્પો પસંદ કરી શકો છો

1

નો કોસ્ટ ઇન્સ્ટૉલમેન્ટ*^ વિકલ્પ

તમે સરળ હપ્તાના લાભ નો ઉપયોગ કરીને એચડીએફસી અર્ગોનો ઑપ્ટિમા સિક્યોર ખરીદી શકો છો. આ લાભ તમામ પૉલિસીની મુદત માટે ઉપલબ્ધ છે. તમે હપ્તાના વિવિધ વિકલ્પો: માસિક, ત્રિમાસિક, અર્ધ-વાર્ષિક અને વાર્ષિકમાંથી કોઈપણ પસંદ કરી શકો છો (નોંધ: હપ્તાના વિકલ્પો પર લાંબા ગાળાનું ડિસ્કાઉન્ટ લાગુ થશે નહીં).

2

અનલિમિટેડ રિસ્ટોર

આ વૈકલ્પિક લાભ પૉલિસી વર્ષ દરમિયાન રિસ્ટોર લાભ અથવા અમર્યાદિત રિસ્ટોર લાભ (લાગુ પડેલ મુજબ) ના સંપૂર્ણ કે આંશિક ઉપયોગ કરવા પર મૂળભૂત સમ ઇન્શ્યોર્ડમાં 100% નો ત્વરિત વધારો પ્રદાન કરશે. આ વૈકલ્પિક કવર અસંખ્ય વખત લાગુ થશે અને એક પૉલિસી વર્ષમાં તમામ આગામી ક્લેઇમ માટે ઉપલબ્ધ રહે છે.

3

માય:હેલ્થ હૉસ્પિટલ કૅશ લાભ

માય:હેલ્થ હૉસ્પિટલ કૅશ લાભ તમારા વ્યક્તિગત ખર્ચ, ભોજન, પરિવહન, ચુકવણીનું નુકસાન અને અન્ય માટે નિશ્ચિત દૈનિક રોકડ સાથે ઍડ-ઑન તમારી દૈનિક જરૂરિયાતોને પૂર્ણ કરે છે. તેથી તમારા દૈનિક ખર્ચનો અંદાજ લગાવો અને આવતીકાલે અસહાય અનુભવ કરવાને બદલે આજે એક નાની રકમ ચૂકવો.

ઑપ્ટિમા સિક્યોર ઇન્શ્યોરન્સના લાભો

  • Protect Benefit

    પ્રોટેક્ટ બેનિફિટ

    ખિસ્સા ખર્ચને કવર કરે છે°
  • Aggregate deductible Discount

    કુલ કપાતપાત્ર ડિસ્કાઉન્ટ

  • So Much Savings

    ઘણી બધી બચત

    ઑનલાઇન, લોન્ગ-ટર્મ અને ઘણી બધી છૂટ
  • So Much Choices

    ઘણી બધી પસંદગીઓ

    2 કરોડ સુધીનું કવર અને 3 વર્ષ સુધીની મુદત
Protect Benefit
પ્રોટેક્ટ બેનિફિટ
Procedure Charges Covered
પ્રક્રિયા શુલ્ક કવર કરવામાં આવે છે
Cost of Disposables Covered
ડિસ્પોઝેબલ ખર્ચ કવર કરવામાં આવે છે
Cost of Consumables Covered Cost of Consumables Covered
કન્ઝ્યુમેબલ્સનો ખર્ચ કવર કરવામાં આવે છે

મુખ્ય વિશેષતાઓ

  • સપોર્ટ ડિવાઇસ: અમે સર્વાઇકલ કૉલર, બ્રેસ, બેલ્ટ વગેરે માટેના ખર્ચને કવર કરીએ છીએ
  • ડિસ્પોઝેબલનો ખર્ચ: હૉસ્પિટલાઇઝેશન દરમિયાન બડ, ગ્લવ્સ, નેબ્યુલાઇઝેશન કિટ અને અન્ય કન્ઝ્યુમેબલ્સ જેવી ડિસ્પોઝેબલ વસ્તુઓ માટે ઇન-બિલ્ટ કવરેજ સાથે કૅશલેસ રહો
  • કિટ્સનો ખર્ચ: અમે ડિલિવરી કિટ, ઑર્થોકિટ અને રિકવરી કિટના ખર્ચને કવર કરીએ છીએ.
  • પ્રક્રિયા શુલ્ક: અમે ગૌઝ, કૉટન, ક્રેપ બેન્ડેજ, સર્જિકલ ટેપ વગેરેના ખર્ચને કવર કરીએ છીએ
tab4
કુલ કપાતપાત્ર ડિસ્કાઉન્ટ
Twenty Five Percent Off
પચીસ ટકાની છૂટ
Sixty five percent Off
પાંસઠ
ટકાની છૂટ
Fifty percent Off
માફીનો સમય
5 વર્ષ
  • કપાતપાત્ર એ એવી રકમ છે જે તમે પૉલિસી વર્ષમાં એકવાર ક્લેઇમના સમયે ચુકવણી કરવા માટે સંમત થાવ છો, જેના પછી અમારું કવરેજ શરૂ થાય છે
  • મુખ્ય વિશેષતાઓ

    • તમે પૉલિસી વર્ષમાં ક્લેઇમના પ્રથમ ₹25,000 (પસંદ કરેલ કપાતપાત્ર) ની ચુકવણી કરીને દર વર્ષે તમારું પ્રીમિયમ 25% સુધી ઘટાડી શકો છો
    • તમે થોડી વધુ ચુકવણી કરવાનું પસંદ કરીને દર વર્ષે 65% સુધીના ડિસ્કાઉન્ટનો આનંદ માણી શકો છો
    • બાય-બૅક: આ પૉલિસી હેઠળ 5 વર્ષ પૂર્ણ થયા પછી રિન્યૂઅલ વખતે તમારી પસંદ કરેલી કપાતપાત્રને હટાવવાની સુવિધા પણ તમારી પાસે છે. @
    tab2
    ઘણી બધી બચત
    Family Discount
    ફેમિલી ડિસ્કાઉન્ટ
    Online Discount
    ઑનલાઇન ડિસ્કાઉન્ટ
    Long term discount
    લોન્ગ ટર્મ ડિસ્કાઉન્ટ

    ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે

    • ઑનલાઇન ડિસ્કાઉન્ટ: જો તમે અમારી વેબસાઇટ દ્વારા ઑનલાઇન હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદો છો તો બેસ પ્રીમિયમ પર 5% પ્રીમિયમની ડિસ્કાઉન્ટ મેળવો
    • ફેમિલી છૂટ: જો વ્યક્તિગત સમ ઇન્શ્યોર્ડના આધારે એક ઑપ્ટિમા સિક્યોર પૉલિસીમાં 2 અથવા વધુ સભ્યોને કવર કરવામાં આવે છે તો 10% ફેમિલી છૂટ મેળવો
    • લોન્ગ ટર્મ ડિસ્કાઉન્ટ: જો પ્રીમિયમ 2 અથવા 3 વર્ષની પૉલિસીની મુદત માટે ઍડવાન્સમાં ચૂકવવામાં આવે, તો તમને અનુક્રમે 7.5% અને 10% નું પ્રીમિયમ ડિસ્કાઉન્ટ મળે છે. નોંધ: હપ્તાના વિકલ્પો પર લોન્ગ ટર્મ ડિસ્કાઉન્ટ લાગુ પડશે નહીં
    • લૉયલ્ટી છૂટ:જો તમારી પાસે ₹2000 થી વધુના પ્રીમિયમ સાથે અમારી સાથે ઍક્ટિવ રિટેલ ઇન્શ્યોરન્સ પૉલિસી છે તો બેસ પ્રીમિયમ પર 2.5% પ્રીમિયમની છૂટ મળે છે
    tab5
    ઘણો બધો વિશ્વાસ
    Expanded Coverage
    વિસ્તૃત કવરેજ
    Policy Options
    પૉલિસીના વિકલ્પો
    Tenure
    મુદત

    મુખ્ય વિશેષતાઓ

    • કવરેજ: ₹5 લાખથી 2 કરોડ સુધીની વિશાળ શ્રેણીથી બેસ કવર પસંદ કરો
    • પૉલિસી વિકલ્પો: તમે વ્યક્તિગત અને ફેમિલી ફ્લોટર વિકલ્પો ખરીદી શકો છો
    • મુદત: 1, 2 અને 3 વર્ષમાંથી પૉલિસીની મુદત પસંદ કરો. હપ્તાના વિકલ્પો પર લોન્ગ ટર્મ ડિસ્કાઉન્ટ લાગુ પડશે નહીં
    • નો કોસ્ટ ઇન્સ્ટૉલમેન્ટ*^ વિકલ્પ: ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ધારકો હવે નો કોસ્ટ ઇન્સ્ટૉલમેન્ટ*^ વિકલ્પ પસંદ કરી શકે છે

    કસ્ટમર શા માટે અમારા પર વિશ્વાસ કરે છે?

    Why Choose HDFC ERGO health insurance

    પાછલા 18 વર્ષોમાં #1.6 કરોડ+ સંતુષ્ટ ગ્રાહકોના વિશ્વાસ દ્વારા સમર્થિત. એચડીએફસી અર્ગોમાં, અમે સતત ઇન્શ્યોરન્સને વ્યાજબી, સરળ અને વધુ આશ્રિત બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. અહીં, વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમ પૂર્ણ કરવામાં આવે છે અને જીવનને ખૂબ જ પ્રતિબદ્ધતા સાથે પોષિત કરવામાં આવે છે.

    12,000+ˇ Cashless Healthcare Networkˇ
    16000+ˇ કૅશલેસ હેલ્થકેર નેટવર્કˇ
    ₹7,500+ crores Claims Settled
    ₹17,750+ કરોડ
    દાવાઓનું સમાધાન કરવામાં આવ્યું^*
    1 claim processed every minute^^
    દરેક મિનિટમાં 1 ક્લેઇમની પ્રક્રિયા કરવામાં આવી છે^^
    24x7 support in 10 languages
    10 ભાષાઓમાં 24x7 સપોર્ટ
    1.6 Crore+ Happy Customers@
    1.6 કરોડ+
    સંતુષ્ટ ગ્રાહકો@
    99% Claim
    99% ક્લેઇમ
    સેટલમેન્ટ રેશિયો^
    હમણાં જ ખરીદો

    જાણો કે ઑપ્ટિમા સિક્યોર બેનિફિટ તમારા હેલ્થ કવરને કેવી રીતે વધારે છે?

    જો અમે તમને જણાવીએ છીએ કે તમે ઑપ્ટિમા સિક્યોર હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદો ત્યારે તમારું હેલ્થ કવર ડબલ થઈ જાય છે તો કેવું લાગશે? અમારા પર વિશ્વાસ નથી? સારું, આ સાચે જ એક હકીકત છે. સિક્યોર બેનિફિટ તરત જ તેના ₹10 લાખના બેસ કવરને ₹20 લાખનું બનાવે છે, કોઈ પણ અતિરિક્ત ખર્ચ વગર.

    health-insurance-plan-recommendation-health-suraksha

    તે કેવી રીતે કામ કરે છે?

    ધારો, શ્રીમાન શર્માજીએ ₹10 લાખની સમ ઇન્શ્યોર્ડ સાથે ઑપ્ટિમા સિક્યોર હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદ્યું છે, પછી આ કિસ્સામાં તેમની સમ ઇન્શ્યોર્ડ તરત ડબલ થઈ જશે અને તેમને કુલ ₹20 લાખનું હેલ્થ કવર ઑફર કરશે. આ વધારાની રકમનો ઉપયોગ કોઈપણ સ્વીકાર્ય ક્લેઇમ માટે કરી શકાય છે.

    અમને એ હકીકત ગમે છે કે તમે અમને તમારી સ્વાસ્થ્ય યાત્રા પર તમારા ભાગીદાર બનાવવાનું પસંદ કરી રહ્યાં છો. અને, તેથી અમે કોઈપણ ક્લેઇમને ધ્યાનમાં લીધા વિના પ્રથમ રિન્યૂઅલ વખતે બેઝ કવરમાં 50% વધારો અને 2જા-વર્ષ પછીના રિન્યુઅલમાં 100% વધારો ઑફર કરીને તમારા વિશ્વાસ અને વફાદારી બદલ તમને રિવૉર્ડ આપવાનું પસંદ કરીશું.

    health-insurance-plan-recommendation-suraksha-gold
    health-insurance-plan-recommendation-suraksha-gold

    તે કેવી રીતે કામ કરે છે?

    જ્યારે શ્રીમાન શર્મા તેના 1 વર્ષ માટે ઑપ્ટિમા સિક્યોર હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનને રિન્યુ કરે છે, ત્યારે પ્લસ બેનિફિટ તેના ₹10 લાખના બેસ કવરને 50% સુધી અને 2જા વર્ષમાં 100% સુધીનો વધારો કરે છે, જે તેને અનુક્રમે ₹15 લાખ અને ₹20 લાખ બનાવે છે. પ્લસ બેનિફિટ અને સિક્યોર બેનિફિટ એક સાથે કુલ કવરેજને ₹30 લાખ સુધી લઈ જાય છે.

    ઑપ્ટિમા સિક્યોર પ્લાન કોઈપણ બીમારી અથવા આકસ્મિક હૉસ્પિટલાઇઝેશન માટે, આગામી ક્લેઇમ માટે તમારી બેસ સમ ઇન્શ્યોર્ડને 100% સુધી રિસ્ટોર કરે છે. જ્યારે તમે એક અથવા અનેક ક્લેઇમને કારણે તમારી હાલની વીમાકૃત રકમ સમાપ્ત કરો છો ત્યારે આ લાભ ઉપયોગી બને છે. 

    health-insurance-plan-recommendation-my-health-suraksha

    તે કેવી રીતે કામ કરે છે?

    એવી પરિસ્થિતિની કલ્પના કરો જ્યાં શ્રીમાન શર્મા આંશિક અથવા કુલ ₹10 લાખનું બેસ કવરનું ક્લેઇમ કરે છે, તેને 100% રીસ્ટોર કરવામાં આવે છે, જે તેને ₹30 + ₹10= ₹40 લાખનું બનાવે છે. તેથી, તેમને ₹10 લાખ બેસ કવર અથવા ₹20 લાખ સિક્યોર બેનિફિટ સુધી તેમના ક્લેઇમને મર્યાદિત કરવાની જરૂર નથી, તેમને ક્લેઇમ સેટલ કરવા માટે રિસ્ટોર લાભ તરીકે અતિરિક્ત ₹10 લાખ મળશે.

    આ બિન-તબીબી ખર્ચ છે જે ખરેખર તમારા ખિસ્સાને સાચે જ ખાલી કરે છે. સારું, અમે તમને ટેકો આપવા તૈયાર છીએ. અમારા માય:ઑપ્ટિમા સિક્યોર હેલ્થ પ્લાન સાથે કૅશલેસ રહો, જેમાં હૉસ્પિટલાઇઝેશન દરમિયાન સૂચિબદ્ધ બિન-ચૂકવવાપાત્ર વસ્તુઓ જેમ કે ગ્લવ્સ, માસ્ક, ખોરાકના ખર્ચ અને અન્ય ઉપભોગ્ય વસ્તુઓ માટે ઇન-બિલ્ટ કવરેજ શામેલ છે. સામાન્ય રીતે, આ ડિસ્પોઝેબલ વસ્તુઓ ઇન્શ્યોરન્સ પૉલિસી દ્વારા આવરી લેવામાં આવતી નથી અથવા અતિરિક્ત ખર્ચ પર વૈકલ્પિક કવર તરીકે ઑફર કરવામાં આવે છે. જો કે, આ પ્લાન સાથે, હૉસ્પિટલાઇઝેશન દરમિયાન સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવતી 68 સૂચિબદ્ધ બિન-તબીબી વસ્તુઓ માટે તમારા તમામ ખર્ચને કોઈપણ અતિરિક્ત પ્રીમિયમ વગર કવર કરી લેવામાં આવે છે.

    health-insurance-policy-recommendation-health-suraksha

    તે કેવી રીતે કામ કરે છે?

    હૉસ્પિટલાઇઝેશન દરમિયાન, તેમના બિન-તબીબી ખર્ચ કે જે કુલ બિલ રકમમાં 10-20% સુધી ઉમેરે છે, તેને પ્રોટેક્ટ બેનિફિટ દ્વારા કવર કરી લેવામાં આવે છે. ઑપ્ટિમા સિક્યોર પ્લાન સાથે તમે ખાતરી રાખી શકો છો કે 68 બિન-તબીબી ખર્ચની કાળજી લેવામાં આવશે. શ્રીમાન શર્માને આ બિન-તબીબી ખર્ચ માટે અતિરિક્ત પૈસા ખર્ચ કરવાની જરૂર નથી. આ પ્લાન હેઠળ ડિસ્પોઝેબલ, કન્ઝ્યુમેબલ વસ્તુઓ અને બિન-તબીબી ખર્ચ જેમ કે ગ્લવ્સ, ફૂડ ચાર્જિસ, ડાયપર્સ, બેલ્ટ્સ, બ્રેસ વગેરે કવર કરી લેવામાં આવશે.

    ઑપ્ટિમા સિક્યોર પ્લાન તે લોકો માટે તૈયાર કરવામાં આવે છે જે તેમના પરિવાર માટે સૌથી વધુ પ્રીમિયમ હેલ્થકેર કરતાં કંઈ પણ ઓછા સાથે સેટલ કરવા માંગતા નથી. આ પ્લાન તમને કોઈપણ હૉસ્પિટલમાં કોઈપણ કેટેગરીના રૂમ માટે યોગ્ય બનાવે છે. આ સુવિધા કસ્ટમરને તેમના ખિસ્સામાંથી ખર્ચ ઘટાડવામાં મદદ કરે છે અને વધુમાં તેમની પસંદગીના હૉસ્પિટલાઇઝેશન રૂમને પસંદ કરવાની સ્વતંત્રતા આપે છે.

    health-insurance-plan-recommendation-women-suraksha

    તે કેવી રીતે કામ કરે છે?

    ઑપ્ટિમા સિક્યોર કોઈ બીમારીના સંદર્ભમાં ક્લેઇમ પ્રતિબંધ મૂકતું નથી. ઉદાહરણ તરીકે, જો શ્રીમાન શર્માને કિડની સ્ટોન કઢાવવાની પ્રક્રિયા કરવી પડશે, તો અન્ય પરંપરાગત ઇન્શ્યોરન્સ પ્લાન્સથી વિપરીત, ઑપ્ટિમા સિક્યોરમાં ₹1 લાખની કોઈ કેપિંગ નથી અથવા તેથી બીમારી માટે ક્લેઇમપાત્ર રકમ માટે પણ નથી. તે સારવારના ખર્ચ અનુસાર ઉપલબ્ધ સમ ઇન્શ્યોર્ડ સુધીનો ક્લેઇમ કરી શકે છે. આ ઉપરાંત, પ્રતિ દિવસ રૂમના ભાડા અથવા એમ્બ્યુલન્સ શુલ્કના સંદર્ભમાં કોઈ કેપિંગ નથી.

    buy a health insurance plan
    ઑપ્ટિમા સિક્યોરે BFSI લીડરશીપ એવૉર્ડ 2022 માં 'પ્રૉડક્ટ ઇનોવેટર' ઑફ ધ યર નો ખિતાબ જીત્યો છે

    ઑપ્ટિમા સિક્યોર હેલ્થ ઇન્શ્યોરન્સ દ્વારા શું કવર કરવામાં આવે છે

    hospitalization expenses covered by hdfc ergo

    હૉસ્પિટલાઇઝેશન (કોવિડ-19 સહિત)

    અમે બિમારીઓ અને ઈજાઓને કારણે થતાં તમારા હૉસ્પિટલાઇઝેશનના તમામ ખર્ચને કવર કરીએ છીએ. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે ઑપ્ટિમા સિક્યોર પ્લાનમાં કોવિડ-19ની સારવારનો ખર્ચ પણ કવર કરવામાં આવેલ છે.

    pre & post hospitalisation covered

    હૉસ્પિટલાઇઝેશન પહેલાં અને પછી

    સામાન્ય રીતે મળતા 30 અને 90 દિવસોને બદલે 60 અને 180 દિવસનો પ્રી અને પોસ્ટ હોસ્પિટલાઇઝેશન મેડિકલ ખર્ચ કવર કરો.

    daycare procedures covered

    તમામ ડે કેર સારવાર

    તબીબી ક્ષેત્રે થયેલ પ્રગતિઓ મહત્વપૂર્ણ સર્જરી અને સારવારને 24 કલાકથી ઓછા સમયમાં પૂર્ણ કરવામાં મદદ કરે છે, અને શું જાણો છો? કે અમે તમને તે માટે પણ કવર કરીએ છીએ.

    free renewal health check-up

    કોઈ પણ ખર્ચ વિના પ્રિવેન્ટિવ હેલ્થ ચેક-અપ

    ઉપચાર કરતાં નિવારણ ચોક્કસપણે વધુ સારો છે અને તેથી તમે જ્યારે અમારી સાથે હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી રિન્યુ કરાવો છો ત્યારે તમને નિ:શુલ્ક હેલ્થ ચેક-અપની સુવિધા આપીએ છીએ.

    Road Ambulance

    ઈમર્જન્સી એર એમ્બ્યુલન્સ

    ઑપ્ટિમા સિક્યોર પ્લાન ₹5 લાખ સુધીના એર એમ્બ્યુલન્સ ટ્રાન્સપોર્ટના ખર્ચની ભરપાઈ માટે બનાવવામાં આવેલ છે.

    cashless home health care covered by hdfc ergo

    રોડ એમ્બ્યુલન્સ

    ઑપ્ટિમા સિક્યોર પ્લાન સમ ઇન્શ્યોર્ડ સુધીના રોડ એમ્બ્યુલન્સ ખર્ચને કવર કરે છે.

    free renewal health check-up

    દૈનિક હૉસ્પિટલ કૅશ

    ઑપ્ટિમા સિક્યોર પ્લાન હેઠળ હૉસ્પિટલાઇઝેશન પર પ્રતિ દિન, મહત્તમ ₹4800 સુધી, ₹800 રોકડ મેળવો.

    Road Ambulance

    51 બીમારીઓ માટે ઈ-ઓપિનિયન

    ઑપ્ટિમા સિક્યોર પ્લાન હેઠળ ભારતમાં નેટવર્ક પ્રદાતા દ્વારા 51 ગંભીર બીમારીઓ માટે ઈ-ઓપિનિયન મેળવો.

    cashless home health care covered by hdfc ergo

    હોમ હેલ્થકેર

    જો ડૉક્ટરની સલાહ પર ઘરે સારવાર કરવામાં આવેલ હશે તો તેના માટે તમારા દ્વારા થયેલા તબીબી ખર્ચની ચુકવણી કૅશલેસ આધારે કરવામાં આવશે.

    organ donor expenses

    અંગદાતા સંબંધી ખર્ચ

    જે કિસ્સામાં અંગ મેળવનાર વ્યક્તિ વીમેદાર છે, તે કિસ્સામાં અમે દાતાના શરીરમાંથી કોઈ મુખ્ય અંગના હાર્વેસ્ટિંગ માટેના તબીબી ખર્ચને કવર કરીએ છીએ.

    ayush benefits covered

    વૈકલ્પિક સારવારો

    આયુર્વેદ, યુનાની, સિદ્ધ, હોમિયોપેથી, યોગ અને નેચરોપેથી જેવી વૈકલ્પિક ઉપચારો માટે ઇન-પેશન્ટ કેર તરીકે સમ ઇન્શ્યોર્ડ રકમ સુધીના સારવારના ખર્ચને કવર કરવામાં આવે છે.

    lifetime renewability

    આજીવન રિન્યુ કરી શકાય છે

    ઑપ્ટિમા સિક્યોર પ્લાન તમારી સુરક્ષા કરે છે. અમારી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી બ્રેક ફ્રી રિન્યૂઅલ પર આજીવન તમારા તબીબી ખર્ચાઓને કવર કરે છે.

    કૃપા કરીને માય ઑપ્ટિમા સિક્યોર વિશે વધુ જાણવા માટે પૉલિસીની શબ્દાવલી, બ્રોશર અને પ્રોસ્પેક્ટસ વાંચો.

    adventure sport injuries

    એડવેન્ચર સ્પોર્ટ્સથી થતી ઈજાઓ

    સાહસો તમને તીવ્ર ઉત્તેજના આપી શકે છે, પરંતુ જ્યારે અકસ્માત સાથે જોડાયેલ હોય, ત્યારે તે જોખમી હોઈ શકે છે. અમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન એડવેન્ચર સ્પોર્ટ્સમાં ભાગ લેતી વખતે થયેલા અકસ્માતોને કવર કરતા નથી.

    self-inflicted injuries not covered

    કાયદાનો ભંગ

    અમે કોઈપણ વીમાધારક વ્યક્તિ દ્વારા ગુનાહિત ઈરાદા સાથે કાયદાનો ભંગ કરવા અથવા કરવાનો પ્રયાસ કરવાને કારણે ઉદ્ભવતા સીધા કે પરિણામી સારવારના ખર્ચને આવરી લેતા નથી.

    injuries in war is not covered

    યુદ્ધ

    યુદ્ધ વિનાશક અને દુર્ભાગ્યપૂર્ણ હોઈ શકે છે. જો કે, અમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં યુદ્ધના કારણે થયેલા કોઈપણ ક્લેઇમને કવર કરતા નથી.

    Participation in defence operations not covered

    એક્સકલુડેડ પ્રોવાઇડર્સ

    અમે કોઈપણ હૉસ્પિટલમાં અથવા કોઈપણ મેડિકલ પ્રેક્ટિશનર અથવા ઇન્શ્યોરર દ્વારા વિશિષ્ટ રીતે બાકાત કરેલા કોઈપણ અન્ય પ્રદાતા દ્વારા સારવાર માટેના ખર્ચને આવરી લેતા નથી. (પેનલ પરની હૉસ્પિટલની યાદી માટે અમારો સંપર્ક કરો)

    Congenital external diseases, defects or anomalies,

    જન્મજાત બાહ્ય રોગો, ખામીઓ અથવા અસંગતિઓ,

    અમે સમજીએ છીએ કે જન્મજાત બાહ્ય રોગ માટેની સારવાર મહત્વપૂર્ણ છે, જો કે, અમે જન્મજાત બાહ્ય રોગોની ખામીઓ અથવા અસંગતિઓ માટે થયેલા તબીબી ખર્ચને આવરી લેતા નથી.
    (જન્મજાત રોગો જન્મજાત ખામીઓનો ઉલ્લેખ કરે છે).

    treatment of obesity or cosmetic surgery not covered

    આલ્કોહોલ અને ડ્રગના દુરુપયોગની સારવાર

    આલ્કોહોલ, ડ્રગ અથવા માદક દ્રવ્યોના દુરુપયોગ અથવા કોઈપણ વ્યસનની સ્થિતિ અને તેના પરિણામોની સારવાર આવરી લેવામાં આવતી નથી.

    તમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ગણતરી કેવી રીતે કરવી

    know your health insurance premium
    know your health insurance premium

    પગલું 1

    આના પર ક્લિક કરો હમણાં જ ખરીદો
    to proceed

    know-health-insurance-premium
    screen-2-new

    પગલું 2

    સભ્યો, સમ ઇન્શ્યોર્ડ પસંદ કરો અને
    પ્રીમિયમની ગણતરી કરો

    know-health-insurance-premium
    screen-3

    પગલું 3

    અને બસ! Here is
    your premium

    slider-right
    slider-left
    protect against coronavirus hospitalization expenses
    કોરોનાવાઇરસને કારણે
    હૉસ્પિટલાઇઝેશન ખર્ચ

      તમારા એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ હેઠળ ક્લેઇમ કેવી રીતે કરવો  

    હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવાનો એકમાત્ર હેતુ મેડિકલ ઇમર્જન્સી સમયે નાણાંકીય સહાય મેળવવાનો છે. તેથી, હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમની પ્રોસેસ કૅશલેસ ક્લેઇમ અને વળતર ક્લેઇમની વિનંતીઓ માટે કેવી રીતે અલગ રીતે કાર્ય કરે છે તે જાણવા માટે નીચેના પગલાં વાંચવા મહત્વપૂર્ણ છે.

    દરેક મિનિટમાં 2 ક્લેઇમની પ્રક્રિયા કરવામાં આવે છે^^

    HDFC ERGO Claim settlement : Fill pre-auth form for cashless approval
    1

    સૂચના

    કૅશલેસ મંજૂરી માટે નેટવર્ક હૉસ્પિટલમાં પ્રી-ઑથ ફોર્મ ભરો

    HDFC ERGO Claim settlement: Health Claim Approval Status
    2

    મંજૂરી/નકારવું

    એકવાર હૉસ્પિટલ અમને સૂચિત કરે તે પછી, અમે તમને સ્ટેટસ અપડેટ મોકલીએ છીએ

    HDFC ERGO Claim settlement : Hospitalization after approval
    3

    હૉસ્પિટલાઇઝેશન

    પ્રી-ઑથ મંજૂરીના આધારે હૉસ્પિટલાઇઝેશન કરી શકાય છે

    HDFC ERGO Medical Claims Settlement with the Hospital
    4

    ક્લેઇમ સેટલમેન્ટ

    ડિસ્ચાર્જ સમયે, અમે સીધા હૉસ્પિટલ સાથે ક્લેઇમ સેટલ કરીએ છીએ

    દરેક મિનિટમાં 2 ક્લેઇમની પ્રક્રિયા કરવામાં આવે છે^^

    Hospitalization
    1

    હૉસ્પિટલાઇઝેશન

    તમારે શરૂઆતમાં બિલની ચુકવણી કરવી પડશે અને અસલ બિલને સાચવી રાખવા પડશે

    claim registration
    2

    ક્લેઇમ રજિસ્ટર કરો

    હૉસ્પિટલથી ડિસ્ચાર્જ થયા પછી અમને તમારા બધા બિલ અને સારવારના ડૉક્યુમેન્ટ મોકલો

    claim verifcation
    3

    વેરિફિકેશન

    અમે તમારા ક્લેઇમ સંબંધિત બિલ અને સારવારના ડૉક્યુમેન્ટને વેરિફાઇ કરીએ છીએ

    claim approval
    4

    ક્લેઇમ સેટલમેન્ટ

    અમે તમારા બેંક એકાઉન્ટમાં મંજૂર કરેલ ક્લેઇમની રકમ મોકલીએ છીએ.

    15,000+
    સમગ્ર ભારતમાં કૅશલેસ નેટવર્ક

    તમારા નજીકના કૅશલેસ નેટવર્ક શોધો

    search-icon
    અથવાતમારી નજીકની હૉસ્પિટલ શોધો
    Find 16,000+ network hospitals across India
    જસલોક મેડિકલ સેન્ટર
    call
    navigator

    ઍડ્રેસ

    C-1/15A યમુના વિહાર, પિનકોડ-110053

    રૂપાલી મેડિકલ
    સેન્ટર પ્રાઇવેટ લિમિટેડ
    call
    navigator

    ઍડ્રેસ

    C-1/15A યમુના વિહાર, પિનકોડ-110053

    જસલોક મેડિકલ સેન્ટર
    call
    navigator

    ઍડ્રેસ

    C-1/15A યમુના વિહાર, પિનકોડ-110053

    હેલ્થ ઇન્શ્યોરન્સ રિવ્યૂ અને રેટિંગ

    4.4/5 સ્ટાર
    rating

    અમારા કસ્ટમરએ અમને રેટિંગ આપેલ છે

    slider-right
    quote-icons
    male-face
    ફિરદોસ બેગમ

    માય:ઑપ્ટિમા સિક્યોર

    23 નવેમ્બર 2022

    તેલંગાણા

    હું એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સથી ખૂબ જ ખુશ છું. ઑપ્ટિમા સિક્યોર એ એચડીએફસી અર્ગોની ખરેખર સારી પ્રોડક્ટ છે. આ મારો 2જો ક્લેઇમ છે, જ્યાં મને 100% ક્લેઇમ મળ્યો છે. હું તેની અન્યને વ્યક્તિગત રીતે ભલામણ કરીશ. આભાર.

    quote-icons
    male-face
    નેલ્સન

    ઑપ્ટિમા સિક્યોર

    10 જૂન 2022

    ગુજરાત

    મને કૉલ કરવા બદલ આભાર. કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સના વિવિધ પ્રોડક્ટ વિશે ખૂબ જ સ્પષ્ટ અને વ્યવસ્થિત માહિતી ધરાવતા હતા. તેઓની સાથે વાત કરવી એ શ્રેષ્ઠ અનુભવ હતો.

    quote-icons
    male-face
    એ વી રામમૂર્તિ

    ઑપ્ટિમા સિક્યોર

    26 મે 2022

    મુંબઈ

    મને કૉલ કરવા અને ઑપ્ટિમા સિક્યોર અને એનર્જી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીની વિવિધ વિશેષતાઓની વિગતવાર સમજાવવા બદલ આભાર. કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવ એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સના વિવિધ પ્રોડક્ટ વિશે ખૂબ જ સ્પષ્ટ, વ્યવસ્થિત અને સંપૂર્ણ જ્ઞાન ધરાવતા હતા. તેમની સાથે વાત કરવી એ ખૂબ જ સારો અનુભવ હતો.

    quote-icons
    male-face
    અરવિંથ મનોહરન

    ઑપ્ટિમા સિક્યોર

    22 માર્ચ 2022

    બેંગલુરુ

    હું તમારી ટીમના મેમ્બર જયાલક્ષ્મીને તેમના ફોલો અપ, ધૈર્ય અને પૉલિસીને વિગતવાર સમજાવવા માટે સમય આપવા અને મારા માટે યોગ્ય પ્લાન પસંદ કરવામાં મને મદદ કરવા બદલ પ્રશંસા કરું છું. પૉલિસી મેળવવાની પ્રક્રિયામાં તેમની સહાયતા ખૂબ જ ઉત્કૃષ્ટ હતી.

    slider-left
    બધું વાંચી લીધું? "ઘણાં બધા" લાભો મેળવવા માટે તૈયાર છો

    લેટેસ્ટ હેલ્થ ઇન્શ્યોરન્સ બ્લૉગ વાંચો

    blogs slider right
    Image

    ઑપ્ટિમા સિક્યોર-બેસ્ટ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન

    વધુ વાંચો
    Image

    હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદતા પહેલાં ધ્યાનમાં લેવાના મુખ્ય મુદ્દાઓ કયા છે?

    વધુ વાંચો
    Image

    વિશાળ સમ ઇન્શ્યોર્ડના હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન શા માટે ઉપયોગી છે?

    વધુ વાંચો
    Image

    તમારા પરિવારને શા માટે ઑપ્ટિમા સિક્યોરની જરૂર છે?

    વધુ વાંચો
    Image

    ઑપ્ટિમા સિક્યોરના સિક્યોર બેનિફિટ અને પ્રોટેક્ટ બેનિફિટ કેવી રીતે કામ કરે છે?

    વધુ વાંચો
    Image

    ઑપ્ટિમા સિક્યોર ખરીદવાના અનન્ય લાભો કયા છે?

    વધુ વાંચો
    blogs slider left

    ઑપ્ટિમા સિક્યોર હેલ્થ ઇન્શ્યોરન્સ પર વારંવાર પૂછાતા પ્રશ્નો

    હા, આ સુવિધા તમામ પૉલિસીની મુદત માટે ઉપલબ્ધ છે. તેનો લાભ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ ધારકો દ્વારા લઈ શકાય છે.

    આ શબ્દ સિક્યોર સુરક્ષિત અને તણાવ-મુક્ત હોવાને દર્શાવે છે. ઑપ્ટિમા સિક્યોર પ્લાન હેઠળ, અમે તમને સુરક્ષાનો લાભ પ્રદાન કરીએ છીએ. આ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન કોઈ અતિરિક્ત શુલ્ક વગર ખરીદી પર તરત જ બેસ સમ ઇન્શ્યોર્ડના 100% સુધીનું અતિરિક્ત કવરેજ પ્રદાન કરે છે. આ વધારાની રકમનો ઉપયોગ કોઈપણ સ્વીકાર્ય ક્લેઇમ માટે કરી શકાય છે. હવે શું આ ખરેખર એવો લાભ નથી જે તમને સુરક્ષિત રાખી શકે છે.

    ઉદાહરણ: તમે હેલ્થ કવર અથવા ₹5 લાખની સમ ઇન્શ્યોર્ડ રકમ સાથે ઑપ્ટિમા સિક્યોર હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદ્યું છે. આ કિસ્સામાં, તમારી સમ ઇન્શ્યોર્ડ તમને બેસિક ₹5 લાખના હેલ્થ કવરને બદલે ₹10 લાખનું કુલ હેલ્થ કવર પ્રદાન કરવા માટે તરત ડબલ થઈ જાય છે, જેના માટે તમે તમારા મૂલ્યવાન પ્રીમિયમની ચુકવણી કરી છે. કોઈપણ સ્વીકાર્ય ક્લેઇમ માટે આ અતિરિક્ત રકમનો ઉપયોગ કરી શકાય છે. તેનો અર્થ એ છે કે હવે તમે ₹5 લાખના બદલે ₹10 લાખ સુધીના ક્લેઇમ કરી શકો છો.

    હા, તમે ઑપ્ટિમા સિક્યોર પ્લાન સાથે AC સિંગલ રૂમ પસંદ કરી શકો છો. અમે તમને કોઈપણ હૉસ્પિટલમાં સારવાર/સર્જરી કરાવવા માટે AC સિંગલ રૂમ પસંદ કરવાની સુવિધા આપીએ છીએ. જો તમને નેટવર્ક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે તો તમે કૅશલેસ આધારે આ સુવિધાનો લાભ લઈ શકો છો. કોઈ બીમારી માટેની કોઈ કેપિંગ કે મર્યાદા પણ નથી. તમે કોઈપણ બીમારીની સારવાર મેળવી શકો છો અને તમારી સમ ઇન્શ્યોર્ડનો ઉપયોગ કરી શકો છો. હૉસ્પિટલાઇઝેશનના સમયે રૂમના ભાડા વિશે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે અમે ઈચ્છીએ છીએ કે તમે કોઈપણ ચિંતા વગર ક્વૉલિટીની સારવાર મેળવો.

    આ વિકલ્પ તમને ઓછા ખર્ચ પર તમારી જરૂરિયાત મુજબ સમ ઇન્શ્યોર્ડને વધારવાની મંજૂરી આપે છે. એચડીએફસી અર્ગો એક પૉલિસી વર્ષમાં પસંદ કરેલી કપાતપાત્ર રકમથી વધુના કોઈપણ ક્લેઇમને સહન કરશે અને તમે તમારું પ્રીમિયમ 50% સુધી ઘટાડી શકો છો. અવગણી શકતા નથી, બરાબર? પૉલિસી પ્રીમિયમ પર નીચેની છૂટ લાગુ થશે:

    કપાતપાત્ર રકમ20 લાખ સુધીની બેસ સમ ઇન્શ્યોર્ડ20 લાખથી વધુની બેસ સમ ઇન્શ્યોર્ડ
    25,00025% 15%
    50,000 40% 30%
    100,000 50% 40%

     

    3 વર્ષ એક લાંબા ગાળાનો સંબંધ છે, અને રિવૉર્ડની અપેક્ષા રાખવી કુદરતી છે. ઑપ્ટિમા સિક્યોર તમને નિરાશ કરશે નહીં; તમે એક વફાદાર કસ્ટમર છો; તેથી, તમે લૉયલ્ટી છૂટના પાત્ર છો. જો તમારી પાસે અમારી સાથે ₹ 2,000 થી વધુના પ્રીમિયમ સાથે ઍક્ટિવ રિટેલ ઇન્શ્યોરન્સ પૉલિસી છે તો તમે બેસ પ્રીમિયમ પર 2.5% ની છૂટ મેળવવા માટે પાત્ર બનશો. આનો અર્થ એ છે કે જો તમે એચડીએફસી અર્ગો સાથે હાલના રિટેલ પૉલિસીધારક (2 વ્હીલર, મોટર, ટ્રાવેલ, હોમ, હેલ્થ, સાઇબર સુરક્ષા ઇન્શ્યોરન્સ) છો, તો તમે ઑપ્ટિમા સિક્યોર પ્રીમિયમ પર 2.5% લૉયલ્ટી છૂટ માટે પાત્ર રહેશો. શ્રેષ્ઠ ભાગ એ છે કે તમારો ક્લેઇમ ઇતિહાસ આ લાભને અસર કરશે નહીં.

    આ મહામારીના સમયમાં, ઑર્થો કિટ્સ, ગ્લવ્સ, માસ્ક વગેરે હૉસ્પિટલાઇઝેશન દરમિયાન ખૂબ જ વ્યાપક રીતે ઉપયોગમાં લેવામાં આવે છે. આને ડિસ્પોઝેબલ વસ્તુઓ માનવામાં આવે છે અને હૉસ્પિટલાઇઝેશન બિલના બિન-તબીબી ખર્ચ તરીકે શામેલ હોય છે. પરંતુ, મોટાભાગની હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ, ડિસ્પોઝેબલ વસ્તુઓ કવર કરવામાં આવતી નથી. ઑપ્ટિમા સિક્યોર પ્લાન સાથે, તમે કોઈપણ અતિરિક્ત પ્રીમિયમ વગર હૉસ્પિટલાઇઝેશન દરમિયાન સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી 68 બિન-તબીબી વસ્તુઓ માટે સરળતાથી ચુકવણી કરી શકો છો.

    એકદમ સાચું. અકસ્માતને કારણે ક્લેઇમ માટે કોઈ વેટિંગ પિરિયડ નથી. કોઈપણ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ, વેટિંગ પિરિયડની કલમ હોય છે. આનો અર્થ એ છે કે પૉલિસી નિયમાવલીમાં ઉલ્લેખિત ચોક્કસ દિવસો પૂર્ણ થયા પછી જ તમે ક્લેઇમ ફાઇલ કરવા માટે પાત્ર છો. ઑપ્ટિમા સિક્યોર સાથે, અકસ્માતના ક્લેઇમ સિવાય 30 દિવસનો વેટિંગ પિરિયડ છે, વિશિષ્ટ અને સૂચિબદ્ધ બીમારીઓ અને સર્જિકલ પ્રક્રિયાઓ પર 24 મહિનાનો વેટિંગ પિરિયડ અને પહેલાંથી હાજર બીમારીઓ પર 36 મહિનાનો વેટિંગ પિરિયડ છે. આનો અર્થ એ છે કે આકસ્મિક ક્લેઇમ પૉલિસી શરૂ થવાની તારીખથી તરત જ કવર કરી લેવામાં આવે છે.

    હા, તમે તમારા બાળકને તમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન હેઠળ શામેલ કરી શકો છો. વાસ્તવમાં, તમે તમારા બાળકના જન્મના 90 દિવસ પછીથી 25 વર્ષની ઉંમર સુધી શામેલ કરી શકો છો. વહેલી ઉંમરે બાળકને પૉલિસીમાં ઉમેરવું એ સારી બાબત છે.

    ઑપ્ટિમા સિક્યોર હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન કોઈપણ બીમારી અથવા કોઈપણ ઇન્શ્યોર્ડ વ્યક્તિ માટે આગામી ક્લેઇમ માટે તમારી બેસ સમ ઇન્શ્યોર્ડના 100% સુધી રિસ્ટોર કરે છે. તમારી બેસ સમ ઇન્શ્યોર્ડ એ વાસ્તવિક સમ ઇન્શ્યોર્ડ છે જેને તમે પૉલિસી ખરીદતી વખતે પસંદ કરી હતી. જો તમે કોઈપણ ક્લેઇમ અથવા વધુ ક્લેઇમ કરીને તમારી હાલની સમ ઇન્શ્યોર્ડ રકમને વાપરી નાખો છો તો આ તમને મદદ કરે છે. ધારો કે આજે તમે હેલ્થ કવર અથવા ₹5 લાખની સમ ઇન્શ્યોર્ડ સાથે ઑપ્ટિમા સિક્યોર હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદ્યું છે, અને, તમે પહેલા વર્ષમાં ₹8 લાખનો ક્લેઇમ રજિસ્ટર કરો છો. આવી પરિસ્થિતિમાં, તમે તમારી બેસ સમ ઇન્શ્યોર્ડમાંથી ₹5 લાખના મૂલ્યના હૉસ્પિટલ બિલ અને તમારા સિક્યોર બેનિફિટમાંથી બાકીના ₹3 લાખને સેટલ કરી શકશો. જો સમાન પૉલિસી વર્ષમાં કોઈ આગામી ક્લેઇમ છે, તો તમારી પાસે તમારા તાત્કાલિક ઉપયોગ માટે તમારી બેસ સમ ઇન્શ્યોર્ડ સુધીનો ઑટોમેટિક રિસ્ટોરનો લાભ હશે. એકવાર તમારી બેસ સમ ઇન્શ્યોર્ડ સમાપ્ત થયા પછી તમારા 2nd ક્લેઇમથી ઑટોમેટિક રિસ્ટોર લાભ શરુ થાય છે, પ્લસ બેનિફિટ (1st વર્ષ પછી), સિક્યોર બેનિફિટ (આ ક્રમમાં) દરેક પૉલિસી વર્ષમાં ઉપલબ્ધ છે. ઉપયોગ ન કરેલ ઑટોમેટિક રિસ્ટોરનો લાભ આગામી પૉલિસી વર્ષ પર આગળ લઈ જવામાં આવતો નથી.

    ઑપ્ટિમા સિક્યોર પ્લાન ₹2 કરોડ સુધીની સમ ઇન્શ્યોર્ડ માટે ઉપલબ્ધ છે. વિવિધ સમ ઇન્શ્યોર્ડના વિકલ્પો ઉપલબ્ધ છે જેમ કે ₹5, ₹10, ₹15, ₹20, ₹25, ₹50 લાખ અને ₹1 કરોડ. તમે તમારી જરૂરિયાતોને શ્રેષ્ઠ રીતે અનુકૂળ હોય તેવી સમ ઇન્શ્યોર્ડથી શ્રેષ્ઠ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદી શકો છો.

    હા, તમામ કોવિડ- 19 ખર્ચ ઑપ્ટિમા સિક્યોર પ્લાન હેઠળ કવર કરવામાં આવે છે. જ્યારે તમે એક પૉલિસી હેઠળ તે બધું મેળવો છો ત્યારે તમારે અલગ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવાની જરૂર નથી.

    અમે નેટવર્ક પ્રદાતા દ્વારા મેડિકલ પ્રેક્ટિશનર પાસેથી મેળવેલ નિર્ધારિત ગંભીર બીમારી માટે તમારા દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલા ઇ-ઓપિનિયનના ખર્ચની ચુકવણી કરીશું. અમે સમજીએ છીએ કે ડિજિટલ અભિપ્રાય ભવિષ્ય છે, અને અમે તમારા જીવનને સરળ બનાવવામાં વિશ્વાસ રાખીએ છીએ.

    એવૉર્ડ અને સન્માન

    Image

    BFSI લીડરશિપ એવૉર્ડ 2022 - પ્રૉડક્ટ ઇનોવેટર ઑફ ધ ઇયર (ઑપ્ટિમા સિક્યોર)

    BFSI એક્સેલન્સ એવૉર્ડ 2021

    FICCI ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રી
    એવૉર્ડ સપ્ટેમ્બર 2021

    ICAI એવૉર્ડ 2015-16

    SKOCH ઑર્ડર-ઑફ-મેરિટ

    શ્રેષ્ઠ કસ્ટમર એક્સપિરિયન્સ
    એવૉર્ડ ઑફ ધ યર

    ICAI એવૉર્ડ 2014-15

    Image

    CMS ઉત્કૃષ્ટ સંલગ્ન વર્લ્ડ-ક્લાસ સર્વિસ અવૉર્ડ 2015

    Image

    iAAA રેટિંગ

    Image

    ISO પ્રમાણપત્ર

    Image

    પ્રાઇવેટ સેક્ટરમાં સર્વશ્રેષ્ઠ ઇન્શ્યોરન્સ કંપની - જનરલ 2014

    Scroll Right
    Scroll Left
    તમામ એવૉર્ડ જુઓ