13,000 + કૅશલેસ હૉસ્પિટલનું નેટવર્ક ક્લેઇમ સેટલમેન્ટને સરળ બનાવે છે !

હોમ / હેલ્થ ઇન્શ્યોરન્સ / હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કેલ્ક્યુલેટર ઑનલાઇન

હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કૅલ્ક્યૂલેટર ઑનલાઇન

હેલ્થ ઇન્શ્યોરન પ્લાન્સ તબીબી કટોકટીના સમયે તમારું આર્થિક ભારણ ઘટાડવા માટે વ્યાપક હેલ્થ કવરેજ પ્રદાન કરવા માટે તૈયાર કરવામાં આવેલ છે. ખરીદતા પહેલાં હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ઑનલાઇન, શું આવરી લેવામાં આવેલ છે, શું બાકાત છે અને વેટિંગ પિરિયડ કેટલો છે તે વિશે વાંચી લેવું સલાહભર્યું છે. તે જ રીતે, પ્રીમિયમની ગણતરી પણ તેટલી જ મહત્વની છે. હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ કેલ્ક્યુલેટર વડે તમે તમારી જરૂરિયાત અનુસાર વિવિધ પ્લાનને સરખાવી શકો છો. જોકે, હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન માત્ર પ્રીમિયમના આધારે પસંદ ન કરવો જોઈએ. તે તમને યોગ્ય પ્લાન પસંદ કરવા માટે ક્વોટેશન જાણવામાં મદદ કરે છે.

મેડિકલ ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ગણતરી કેવી રીતે કરવી?

એચડીએફસી અર્ગોના હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ગણતરી સરળ, આસાન અને સુવિધાજનક છે. "મારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ગણતરી કરો" પર ક્લિક કરો અને આસાનીથી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ જનરેટ કરો. તમારી વ્યક્તિગત માહિતી અને ઇન્શ્યોર્ડ અને તેમની ઉંમર દાખલ કરીને તમે સરળતાથી તમારા પ્રીમિયમની ગણતરી કરી શકો છો.

1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ શા માટે પસંદ કરવો?

1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.
1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા
એચડીએફસી અર્ગો શા માટે?

તમારા માટે જરૂરી 24x7 સહાયતા

અમે સમજીએ છીએ કે તકલીફના સમયે, ત્વરિત મદદ એ સમયની માંગ હોય છે. અમારી 24x7 કસ્ટમર કેર અને સમર્પિત ક્લેઇમ અપ્રૂવલ ટીમની મદદથી અમે જરૂરિયાતના સમયે સતત તમારી સહાયતા માટે હાજર છીએ.
1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા
દરેક પગલે પારદર્શિતા!
એચડીએફસી અર્ગો શા માટે?

દરેક પગલે પારદર્શિતા!

ક્લેઇમ એ ઇન્શ્યોરન્સ પૉલિસીનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે અને અમે અવરોધ વગરની ક્લેઇમ પ્રક્રિયાને સૌથી વધુ મહત્તમ આપીએ છીએ.
1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા
દરેક પગલે પારદર્શિતા!
ઇન્ટિગ્રેટેડ વેલનેસ એપ.
એચડીએફસી અર્ગો શા માટે?

વેલનેસ એપ.

અમે હેલ્થ ઇન્શ્યોરન્સથી પણ વધારે, તમારા શરીર તેમજ મનની કાળજી રાખીએ છીએ. માય:હેલ્થ સર્વિસ એપ્લિકેશન તમને સ્વસ્થ લાઇફસ્ટાઇલ અપનાવવામાં મદદ કરશે. તમારું હેલ્થ કાર્ડ મેળવો, તમારા દ્વારા લેવામાં આવતી કૅલરીના પ્રમાણને ટ્રેક કરો, તમારી શારીરિક પ્રવૃત્તિનું ધ્યાન રાખો અને સ્વસ્થતાનો આનંદ માણો.
1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા
દરેક પગલે પારદર્શિતા!
ઇન્ટિગ્રેટેડ વેલનેસ એપ.
પેપરલેસ રીતે આગળ વધો!
એચડીએફસી અર્ગો શા માટે?

પેપરલેસ રીતે આગળ વધો!

અમને પણ પેપરવર્ક પસંદ નથી. આ ઝડપી દુનિયામાં, ઓછામાં ઓછા ડૉક્યુમેન્ટ અને સરળ ચુકવણી પદ્ધતિ થકી તમારી પૉલિસી ઑનલાઇન મેળવો.
એચડીએફસી અર્ગો શા માટે?
1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!

1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.
તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા

તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા

અમે સમજીએ છીએ કે તકલીફના સમયે, ત્વરિત મદદ એ સમયની માંગ હોય છે. અમારી 24x7 કસ્ટમર કેર અને સમર્પિત ક્લેઇમ અપ્રૂવલ ટીમની મદદથી અમે જરૂરિયાતના સમયે સતત તમારી સહાયતા માટે હાજર છીએ.
દરેક પગલે પારદર્શિતા!

દરેક પગલે પારદર્શિતા!

ક્લેઇમ એ ઇન્શ્યોરન્સ પૉલિસીનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે અને અમે અવરોધ વગરની ક્લેઇમ પ્રક્રિયાને સૌથી વધુ મહત્તમ આપીએ છીએ.
ઇન્ટિગ્રેટેડ વેલનેસ એપ.

ઇન્ટિગ્રેટેડ વેલનેસ એપ.

અમે હેલ્થ ઇન્શ્યોરન્સથી પણ વધારે, તમારા શરીર તેમજ મનની કાળજી રાખીએ છીએ. માય:હેલ્થ સર્વિસ એપ્લિકેશન તમને સ્વસ્થ લાઇફસ્ટાઇલ અપનાવવામાં મદદ કરશે. તમારું હેલ્થ કાર્ડ મેળવો, તમારા દ્વારા લેવામાં આવતી કૅલરીના પ્રમાણને ટ્રેક કરો, તમારી શારીરિક પ્રવૃત્તિનું ધ્યાન રાખો અને સ્વસ્થતાનો આનંદ માણો.
પેપરલેસ રીતે આગળ વધો!

પેપરલેસ રીતે આગળ વધો!

અમને પણ પેપરવર્ક પસંદ નથી. આ ઝડપી દુનિયામાં, ઓછામાં ઓછા ડૉક્યુમેન્ટ અને સરળ ચુકવણી પદ્ધતિ થકી તમારી પૉલિસી ઑનલાઇન મેળવો. તમારી પૉલિસી તમને તુરત જ ઇ-મેઇલમાં મોકલવામાં આવે છે.

અન્ય સંબંધિત લેખો

અન્ય સંબંધિત લેખો

વારંવાર પૂછાતા પ્રશ્નો

પ્રીમિયમ વિવિધ પરિબળો પર નક્કી કરવામાં આવે છે જેમ કે
ઉંમર: જેમ ઉંમર વધુ, તેમ તબીબી સમસ્યાઓ થવાની સંભાવના વધુ રહે છે, તેથી પ્રીમિયમ વધુ હોય છે.
આવરી લેવામાં આવેલા લોકોની સંખ્યા: વ્યક્તિગત કવર માટેનું પ્રીમિયમ ફેમિલી ફ્લોટરની સરખામણીમાં ઓછું હશે.
જો પહેલાંથી કોઈ બિમારી હોય કે ફેમીલી હિસ્ટ્રી હોય તો પ્રીમિયમની રકમ વધી શકે છે
ઇરડા (IRDAI) તરફથી સ્વીકૃતિ મેળવ્યા બાદ એચડીએફસી અર્ગો ઑફર કરેલા તમામ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન માટે પ્રીમિયમ નક્કી કરે છે.
"હમણાં ખરીદો" બટન પર ક્લિક કરીને તમે સરળતાથી ક્વોટેશન મેળવી શકો છો. તમે અમને 1800 2700 700 પર કૉલ કરી શકો છો અથવા અમને buy@hdfcergo.com પર ઇમેઇલ કરી શકો છો
પ્રક્રિયા એક સરખી જ રહે છે, તમારે પ્રીમિયમની ગણતરી માટે ઉંમર અને જેટલા વ્યક્તિઓ માટે વીમો લેવાનો હોય તેમની સંખ્યા દાખલ કરવાની રહેશે. જો કે, તમારા માતા-પિતાની પૉલિસી ખરીદતાં પહેલા તેમની આરોગ્ય તપાસ કરાવવી પડી શકે છે.
પ્રક્રિયા એક સરખી જ રહે છે, તમારે પ્રીમિયમની ગણતરી માટે ઉંમર અને જેટલા વ્યક્તિઓ માટે વીમો લેવાનો હોય તેમની સંખ્યા દાખલ કરવાની રહેશે.
પ્રીમિયમની ગણતરી કરીને, કવરેજ અને એકસકલુઝન સરખાવીને તમે તમારા પરિવારની તબીબી જરૂરિયાતોને સુરક્ષિત કરવા માટે શ્રેષ્ઠ પૉલિસી પસંદ કરી શકો છો.
એવૉર્ડ અને સન્માન
x