Knowledge Centre
Happy Customer
#1.4 કરોડ+

સંતુષ્ટ કસ્ટમર

Cashless network
લગભગ 15000+ˇ

કૅશલેસ નેટવર્ક

Customer Ratings
પ્રીમિયમ શરૂ થાય છે

માત્ર ₹19/દિવસ માં **

2 Claims settled every minute
2 ક્લેઇમ સેટલ કરવામાં આવ્યા છે

દર મિનિટે*

હોમ / હેલ્થ ઇન્શ્યોરન્સ / ઑપ્ટિમા રિસ્ટોર ફેમિલી ફ્લોટર

ઑપ્ટિમા રિસ્ટોર ફેમિલી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન

health insurance plan

જ્યારે તમારા પરિવારના સ્વાસ્થ્યની સુરક્ષાની વાત આવે છે, ત્યારે યોગ્ય હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઑપ્ટિમા રીસ્ટોર સાથે, તમને માત્ર અમારા નેટવર્ક હૉસ્પિટલોમાં કૅશલેસ સારવારનો લાભ મળતો નથી, પરંતુ તમારી તમામ હેલ્થકેર જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે અન્ય શ્રેષ્ઠ સુવિધાઓ પણ મળે છે.

ઑપ્ટિમા રિસ્ટોર ફેમિલી હેલ્થ પ્લાન પસંદ કરવાના કારણો

100% Restore Benefit

100% રીસ્ટોર લાભ

પ્રથમ ક્લેઇમ પછી તરત જ તમારી મૂળભૂત સમ ઇન્શ્યોર્ડના 100% મેળવો. ઑપ્ટિમા રિસ્ટોર એ એક અનન્ય હેલ્થ પ્લાન છે જે તમારી ભવિષ્યની જરૂરિયાતો માટે તમારા હેલ્થ કવરના આંશિક અથવા સંપૂર્ણ ઉપયોગ પર તમારી સમ ઇન્શ્યોર્ડને ફરીથી સ્ટોર કરે છે.

2X Multiplier Benefit

2 ગણો મલ્ટિપ્લાયર લાભ

પૉલિસીની મુદત દરમિયાન કરેલા કોઈપણ ક્લેઇમને ધ્યાનમાં લીધા વિના, સમાપ્ત થતી પૉલિસીમાંથી મૂળ સમ ઇન્શ્યોર્ડના 50% જેટલો મલ્ટિપ્લાયર લાભ રિન્યૂઅલ પર પ્રદાન કરવામાં આવશે. આ લાભ મૂળ સમ ઇન્શ્યોર્ડના મહત્તમ 100% સુધી એકત્રિત કરી શકે છે.

Complimentary Health Check-Up

કમ્પ્લિમેન્ટરી હેલ્થ ચેક-અપ

નિયમિત હેલ્થ ચેક-અપ તમારી સુખાકારીને ટ્રૅક કરે છે અને બીમારીઓના પ્રારંભિક નિદાનમાં મદદ કરે છે. રિન્યુઅલના સમયે ઑપ્ટિમા રિસ્ટોર સાથે ₹10,000 સુધીના પ્રિવેન્ટિવ હેલ્થ ચેક-અપનો આનંદ માણો.

Daily Hospital Cash

દૈનિક હૉસ્પિટલ કૅશ

હૉસ્પિટલાઇઝેશનના કિસ્સામાં પોતાના ખિસ્સામાંથી થતા ખર્ચ વિશે ચિંતિત છો? ઑપ્ટિમા રિસ્ટોર સાથે નેટવર્ક હૉસ્પિટલમાં શેર કરેલ આવાસ પસંદ કરવા પર હૉસ્પિટલાઇઝેશન દીઠ દરરોજ ₹1,000 સુધી અને મહત્તમ ₹6,000 સુધીનું દૈનિક રોકડ મેળવો.

સમાવેશ અને બાકાત બાબતની વિગતવાર માહિતી માટે, કૃપા કરીને સેલ્સ બ્રોશર/પૉલિસીના શબ્દોનો સંદર્ભ લો
નિયમો અને શરતો વિશે વધુ જાણવા માટે, કૃપા કરીને તપાસો પૉલિસી નિયમાવલી ડૉક્યુમેન્ટ

હમણાં જ લૉન્ચ થયેલ

નવો લૉન્ચ કરેલ વૈકલ્પિક લાભ - અનલિમિટેડ રિસ્ટોર

Newly Launched Optional Benefit -Unlimited Restore

આ વૈકલ્પિક લાભ પૉલિસી વર્ષ દરમિયાન રિસ્ટોર લાભ અથવા અમર્યાદિત રિસ્ટોર લાભના સંપૂર્ણ અથવા આંશિક ઉપયોગ પર (લાગુ પડેલ મુજબ) મૂળભૂત સમ ઇન્શ્યોર્ડના 100% ત્વરિત વધારો પ્રદાન કરશે. આ વૈકલ્પિક કવર અમર્યાદિત વખત ચાલુ થશે અને પૉલિસી વર્ષમાં તમામ આગામી ક્લેઇમ માટે ઉપલબ્ધ રહે છે.

નિયમો અને શરતો વિશે વધુ જાણવા માટે, કૃપા કરીને તપાસો પૉલિસી નિયમાવલી ડૉક્યુમેન્ટ.

ઑપ્ટિમા રિસ્ટોર ફેમિલી પૉલિસી દ્વારા શું કવર કરવામાં આવે છે તે સમજો

hospitalization expenses covered by hdfc ergo

હોસ્પિટલમાં ભરતી થવાના ખર્ચથી તમારા પરિવારને સુરક્ષિત કરો

તમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનથી રાખેલ તમારી અપેક્ષા અનુસાર - અમે તમને બીમારીઓ અને ઈજાઓને કારણે હૉસ્પિટલાઇઝેશન માટે કવર કરીએ છીએ.

Pre and Post Hospitalisation Coverage by HDFC ERGO Health Insurance

હૉસ્પિટલાઇઝેશન પહેલાં અને પછી

નિદાન અને ફૉલો અપ કન્સલ્ટેશન માટેના તમારા ખર્ચને પણ કવર કરવામા આવે છે. તમારા દાખલ થવાના 60 દિવસ પહેલાના બધા પ્રી-હૉસ્પિટલાઇઝેશનના ખર્ચ અને ડિસ્ચાર્જ પછી 180 દિવસ સુધીના ખર્ચ શામેલ છે.

daycare procedures covered

ડે-કેર પ્રોસીઝર

તબીબી ક્ષેત્રે પ્રગતિ ને કારણે તાત્કાલિક સર્જરી અને સારવાર 24 કલાકથી ઓછા સમયમાં પૂર્ણ કરી શકાય છે, અને તમને ખબર છે? અમે તમારી તમામ ડે કેર પ્રોસીઝરને કવર કરીએ છીએ.

Road Ambulance Coverage by HDFC ERGO Health Insurance

ઈમર્જન્સી રોડ એમ્બ્યુલન્સ

જો તમારે કદાચ તમારે ઈમર્જન્સીના કિસ્સામાં હૉસ્પિટલમાં જલ્દી જવાની જરૂર પડે, તો તમારા એમ્બ્યુલન્સના ખર્ચને દરેક હૉસ્પિટલાઇઝેશન દીઠ ₹2000 સુધી કવર કરવામાં આવે છે.

Organ Donor Expenses Coverage by HDFC ERGO Health Insurance

અંગદાતા સંબંધી ખર્ચ

અંગ દાન એક મહાન કાર્ય છે. તેથી, અમે એક મુખ્ય અંગ પ્રત્યારોપણ કરતી વખતે અંગ દાતાના તબીબી અને સર્જરીના ખર્ચને કવર કરી લઇએ છીએ.

No sub-limit on room rent

રૂમના ભાડા પર કોઈ ઉપ-મર્યાદા નથી

જો તમારે હૉસ્પિટલમાં રહેવું પડે, તો રૂમના બિલ વિશે કોઈ પણ ચિંતા કર્યા વિના, તમારા માટે આરામદાયક અને સુવિધાજનક રૂમ પસંદ કરો. અમે તમને રૂમ-ભાડા પર સમ ઇન્શ્યોર્ડ રકમ સુધી સંપૂર્ણ કવરેજ આપીએ છીએ.

Daily Hospital Cash Coverage by HDFC ERGO Health Insurance

ટૅક્સની બચત

હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર ટૅક્સ લાભો સાથે વધુ બચત કરો. હા, તમે એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન સાથે ₹75,000 સુધીનું ટૅક્સ બચાવી શકો છો.

E Opinion for 51 illnesses Coverage by HDFC ERGO Health Insurance

આધુનિક સારવાર પદ્ધતિઓ

તમે શ્રેષ્ઠ અને નવીનતમ તબીબી સારવારના પાત્ર છો. તેથી અમારું ઑપ્ટિમા રિસ્ટોર રોબોટિક સર્જરી, સ્ટેમ સેલ થેરેપી અને ઓરલ કીમોથેરેપી જેવી ઍડવાન્સ્ડ પ્રક્રિયાઓને પણ કવર કરી લે છે.

Lifelong Renewability Coverage by HDFC ERGO Health Insurance

લાઇફટાઇમ રિન્યૂઅલ

ઉપરાંત, જીવનભર સુરક્ષાનો આનંદ માણો જ્યાં સુધી તમે તમારા હેલ્થ પ્લાનને સતત રિન્યુ કરી શકો છો, ભલે પછી તમે 65 વર્ષની ઉંમર વટાવી જાવ છો.

Organ Donor Expenses Coverage by HDFC ERGO Health Insurance

પરિવારની છૂટ

આમાં હજી વધુ છે. જો 2 અથવા વધુ પરિવારના સભ્યોને ઑપ્ટિમા રિસ્ટોર ઈન્ડિવિજ્યુઅલ સમ ઇન્શ્યોર્ડ પ્લાન હેઠળ કવર કરવામાં આવે તો 10% ની ફેમિલી છૂટ મેળવી શકો છો

Treatment availed outside India

ભારતની બહાર મેળવેલ સારવાર

વિદેશમાં/ભારતની બહાર મેળવેલ કોઈપણ સારવાર આ પૉલિસીના કાર્યક્ષેત્રમાંથી બાકાત રહે છે

self-inflicted injuries not covered

પોતાને જ પહોંચાડેલ ઇજાઓ

અમારી પૉલિસી જાતે-પહોંચાડેલી ઈજાઓને કવર કરતી નથી.

War Coverage by HDFC ERGO Health Insurance

યુદ્ધ

યુદ્ધ વિનાશક અને દુર્ભાગ્યપૂર્ણ હોઈ શકે છે. જો કે, અમારી પૉલિસીમાં યુદ્ધને કારણે કરવામાં આવેલ કોઈપણ ક્લેઇમને કવર કરવામાં આવતો નથી.

Excluded Providers Coverage by HDFC ERGO Health Insurance

મેદસ્વિતાની સારવાર અથવા કોસ્મેટિક સર્જરી

આ ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ સ્થૂળતાની સારવાર અથવા કોસ્મેટિક સર્જરીની સારવાર કવરેજ માટે પાત્ર નથી.

સમાવેશ અને બાકાત બાબતની વિગતવાર માહિતી માટે કૃપા કરીને વેચાણ પુસ્તિકા/પૉલિસીની શબ્દાવલીનો સંદર્ભ લો

વેટિંગ પિરિયડ

First 24 Months From Policy Inception by hdfc ergo

પૉલિસી શરૂ થયાના પ્રથમ 24 મહિના

પૉલિસી જારી કર્યાના બે વર્ષ પછી કેટલીક બીમારીઓ અને સારવાર કવર કરવામાં આવે છે.

First 36 Months from Policy Inception

પૉલિસી શરૂ થયાના પ્રથમ 36 મહિના

અરજીના સમયે જાહેર કરવામાં આવેલી અથવા સ્વીકૃત પહેલાંથી હાજર શરતોને શરૂઆતની તારીખ પછી સતત કવરેજના 36 મહિના પછી કવર કરવામાં આવશે

First 30 Days from Policy Inception

પૉલિસી શરૂ થયાના પ્રથમ 30 દિવસ

પૉલિસી જારી કરવાની તારીખથી પ્રથમ 30 દિવસોમાં માત્ર આકસ્મિક હૉસ્પિટલાઇઝેશન જ સ્વીકાર્ય રહેશે.

15,000+
સમગ્ર ભારતમાં કૅશલેસ નેટવર્ક

તમારા નજીકના કૅશલેસ નેટવર્ક શોધો

search-icon
અથવાતમારી નજીકની હૉસ્પિટલ શોધો
Find 16,000+ network hospitals across India
જસલોક મેડિકલ સેન્ટર
call
navigator

ઍડ્રેસ

C-1/15A યમુના વિહાર, પિનકોડ-110053

રૂપાલી મેડિકલ
સેન્ટર પ્રાઇવેટ લિમિટેડ
call
navigator

ઍડ્રેસ

C-1/15A યમુના વિહાર, પિનકોડ-110053

જસલોક મેડિકલ સેન્ટર
call
navigator

ઍડ્રેસ

C-1/15A યમુના વિહાર, પિનકોડ-110053

અમારા ખુશ ગ્રાહકો પાસેથી જાણો

4.4/5 સ્ટાર
rating

અમારા કસ્ટમરએ અમને રેટિંગ આપેલ છે

 reviews slider right
quote-icons
female-face
વિપુલ ઈશ્વરલાલ સોની

ઑપ્ટિમા રિસ્ટોર

24 નવેમ્બર 2022

એચડીએફસી અર્ગો એ મેં અત્યાર સુધીમાં જોઈ તેમાંથી શ્રેષ્ઠ ઇન્શ્યોરન્સ કંપની છે. તમારી પ્રોસેસ ખૂબ જ પારદર્શક અને ઝડપી છે. અમને જે સૌથી વધુ ગમ્યું તે એ છે કે તમે તમારા કસ્ટમરની કાળજી લો છો જે બાબતનો આજે માર્કેટમાં ઉપલબ્ધ ઘણી વીમા કંપનીઓમાં અભાવ જોવા મળે છે. આ ખૂબી જાળવી રાખજો અને અમને આવી રીતે જ સર્વિસ આપતા રહેજો. અમને તમારા પર વિશ્વાસ છે અને અમે હંમેશા તમારી સાથે રહીશું.

quote-icons
female-face
જીગ્નેશ ઘિયા

ઑપ્ટિમા રિસ્ટોર

22 નવેમ્બર 2022

મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે એપમાં ક્લેઇમ કરવાની સરળતા, ક્લેઇમની મંજૂરીની પ્રોસેસ, ક્લેઇમ અને ક્રેડિટની ભરપાઈ આટલી ઝડપી હશે. કસ્ટમર કેર સર્વિસ પણ યોગ્ય જવાબો સાથે અદ્ભુત છે. આભાર અને તેને આમ જ જાળવી રાખજો.

quote-icons
male-face
દુગ્ગીરેડ્ડી વિજયભાસ્કર રેડ્ડી

ઑપ્ટિમા રિસ્ટોર

31 ઓગસ્ટ 2021

ક્લેઇમની સર્વિસ ખૂબ જ સારી છે

quote-icons
female-face
નિર્મલા દેવી

ઑપ્ટિમા રિસ્ટોર

31 ઓગસ્ટ 2021

ઉત્તમ

quote-icons
male-face
અમેય પ્રકાશ તત્તુ

ઑપ્ટિમા રિસ્ટોર

19 ઓગસ્ટ 2021

ઝડપી ક્લેઇમ સેટલમેન્ટ

quote-icons
female-face
સુનીતા રાની

હેલ્થ સુરક્ષા ફેમિલી પૉલિસી

7 જુલાઈ 2021

શ્રેષ્ઠ સર્વિસ

quote-icons
male-face
ફૈઝલ ખાન

હેલ્થ સુરક્ષા ફેમિલી પૉલિસી

મારું નામ ફૈઝલ છે અને હું તમને જણાવવા માંગુ છું કે એચડીએફસી અર્ગોની સર્વિસથી હું ખૂબ ખુશ છું. મેં ક્લેઇમ કરેલ હતો જે થોડી જ ક્ષણોમાં મંજૂર થઈ ગયો હતો અને વળતર પણ તે જ દિવસે ખાતામાં જમા કરવામાં આવ્યું હતું.

reviews slider left

લેટેસ્ટ હેલ્થ ઇન્શ્યોરન્સ બ્લૉગ વાંચો

blogs slider right
Image

મોટી સમ ઇન્શ્યોર્ડનો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન શા માટે ઉપયોગી છે

વધુ વાંચો
Image

ઑપ્ટિમા રિસ્ટોર સાથે શ્રેષ્ઠ મેડિકલ ઇન્શ્યોરન્સ લો

વધુ વાંચો
Image

ઍક્ટિવ રહો અને ઑપ્ટિમા રિસ્ટોર સાથે રિવૉર્ડ મેળવો

વધુ વાંચો
Image

હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદતી વખતે આ પરિબળોને ધ્યાનમાં રાખો

વધુ વાંચો
blogs slider left

વારંવાર પૂછાતા પ્રશ્નો

- બેસ કવરનો આંશિક ઉપયોગ

- બેસ કવરનો સંપૂર્ણ ઉપયોગ

આ લાભ તમારા ભવિષ્યના ક્લેઇમ માટે બંને પરિસ્થિતિઓમાં તમારી મૂળ સમ ઇન્શ્યોર્ડને સમાન રકમ સુધી રિસ્ટોર કરશે.

અમારી સૌથી વધુ વેચાતી, વ્યાપક પૉલિસીમાં એમ્બ્યુલન્સ, રૂમ ભાડા અને ડે કેર પ્રક્રિયાઓ જેવા સંબંધિત ખર્ચ સાથે હૉસ્પિટલાઇઝેશનના પહેલાં અને પછીના ખર્ચને કવર કરવામાં આવે છે. સંપૂર્ણ વિગતો માટે, પૉલિસી નિયમાવલી ડૉક્યુમેન્ટને નિસંકોચ થઈ ડાઉનલોડ કરો.

આ પ્લાન ₹1 કરોડ સુધીનું ઇન્શ્યોરન્સ કવર પ્રદાન કરે છે.

અમારો એક અલગ પ્રકારનો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન પ્રથમ ક્લેઇમ પછી તરત જ તમારી મૂળભૂત સમ ઇન્શ્યોર્ડનું 100% રિસ્ટોરેશન પ્રદાન કરે છે, જેથી તમે અને તમારો પરિવાર ભવિષ્યમાં આત્મવિશ્વાસ સાથે આગળ વધી શકો. રિસ્ટોર બેનિફિટ, પૉલિસી વર્ષ દરમિયાન મૂળભૂત સમ ઇન્શ્યોર્ડ અને મલ્ટીપલ બેનિફિટ (જો લાગુ હોય તો)ના સંપૂર્ણ અથવા આંશિક ઉપયોગ થવા પર અને ઇન-પેશન્ટ બેનિફિટ હેઠળ આગામી ક્લેઇમ માટે બધા વીમાધારક વ્યક્તિઓ માટે ઉપલબ્ધ થશે.

પૉલિસી પ્રીમિયમની રકમ તમે પસંદ કરેલા પ્લાનના પ્રકાર, તમે પસંદ કરેલ કવરની રકમ અને તમે જે શહેરમાં રહો છો તે શહેર અને પછી ભલે તમે માત્ર તમારો અથવા તમારા પરિવારનો ઇન્શ્યોરન્સ ખરીદી રહ્યા હોવ તેના પર આધારિત છે. જો તમને યોગ્ય પ્લાન પસંદ કરવામાં અને તમારા માટે કવર પસંદ કરવામાં વધુ મદદ જોઈતી હોય, તો નિસંકોચપણે અમારી ટીમનો સંપર્ક કરો!

રિસ્ટોર લાભનો ઉપયોગ આજીવન દરેક પૉલિસી વર્ષમાં એકવાર કરી શકાય છે, જોકે તમારે તમારી પૉલિસીને રિન્યુ કરેલ હોવી જોઈએ. વધુમાં, જો તમે અમારા નવા લૉન્ચ કરેલ અનલિમિટેડ રિસ્ટોર (વૈકલ્પિક લાભ) પસંદ કરો છો, તો તમને એક પૉલિસી વર્ષમાં નજીવા ખર્ચ પર અનલિમિટેડ રિસ્ટોરેશન મળશે.

બિલકુલ નહીં. જ્યારે સમ ઇન્શ્યોર્ડને રિસ્ટોર કરવામાં આવે છે ત્યારે કસ્ટમરે કોઈ વધારાનું પ્રીમિયમ ચૂકવવું પડતું નથી.

એવૉર્ડ અને સન્માન

Image

BFSI લીડરશિપ એવૉર્ડ 2022 - પ્રૉડક્ટ ઇનોવેટર ઑફ ધ ઇયર (ઑપ્ટિમા સિક્યોર)

BFSI એક્સેલન્સ એવૉર્ડ 2021

FICCI ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રી
એવૉર્ડ સપ્ટેમ્બર 2021

ICAI એવૉર્ડ 2015-16

SKOCH ઑર્ડર-ઑફ-મેરિટ

શ્રેષ્ઠ કસ્ટમર એક્સપિરિયન્સ
એવૉર્ડ ઑફ ધ યર

ICAI એવૉર્ડ 2014-15

Image

CMS ઉત્કૃષ્ટ સંલગ્ન વર્લ્ડ-ક્લાસ સર્વિસ અવૉર્ડ 2015

Image

iAAA રેટિંગ

Image

ISO પ્રમાણપત્ર

Image

પ્રાઇવેટ સેક્ટરમાં સર્વશ્રેષ્ઠ ઇન્શ્યોરન્સ કંપની - જનરલ 2014

Scroll Right
Scroll Left
તમામ એવૉર્ડ જુઓ
willing to buy a health insurance plan?
બધી માહિતી વાંચી લીધી? હવે હેલ્થ પ્લાન ખરીદવા માટે તૈયાર છો?