હોમ / હોમ ઇન્શ્યોરન્સ / બિલ્ડિંગ ઇન્શ્યોરન્સ

બિલ્ડિંગનું ઇન્શ્યોરન્સ

કુદરતી આફતો અણધારી હોય છે અને આજના સમયમાં આવી ઘટનાઓમાં ખૂબ વધારો જોવામાં આવ્યો છે, પછી તે કેરળનું પૂર હોય, પશ્ચિમ બંગાળ અને ઉડીસામાં આવેલુ એમ્ફાન વાવાઝોડું હોય અથવા નિસર્ગ તોફાન હોય, જે મુંબઈ અને સૂરતના તટવર્તી ક્ષેત્રને અસર કરવાની શક્યતા ધરાવે છે. આ આફત ઘરો, વૃક્ષોનો નાશ કરીને વિનાશ સર્જે છે અને સમગ્ર આજીવિકાને અસર કરે છે. આવી પરિસ્થિતિ દરમિયાન, તમારું ઘર જે તમારી સુરક્ષાનું આશ્રય છે તેના ઉપર પણ જોખમ આવે છે. મોટાભાગની આફતોએ ઊંચી ઇમારતોને વ્યાપક રીતે ભય અને ફાઇનાન્શિયલ નુકસાન સાથે અસર કરવામાં કોઈ કસર બાકી રાખતી નથી. આ કુદરતી આફતોથી તમારા ફાઇનાન્સની સુરક્ષા અને તમારા બિલ્ડિંગ માળખાને સુરક્ષિત કરવા માટે અમે તમને તમારા બિલ્ડિંગને કવર કરવા માટે હોમ શીલ્ડ ઇન્શ્યોરન્સ ખરીદવાની ભલામણ કરીએ છીએ. જેથી તમારું પોતાનું પ્રિય ઘર એચડીએફસી અર્ગો સાથે કુદરતી આપત્તિઓ સામે સુરક્ષિત રહે.

બિલ્ડિંગ ઇન્શ્યોરન્સના પ્રીમિયમને અસર કરતા પરિબળો

  • સ્થળ
    જો તમારું બિલ્ડિંગ પૂર-ગ્રસ્ત વિસ્તારમાં અથવા એવા વિસ્તારમાં હોય જ્યાં ભૂકંપ ખૂબ જ વારંવાર આવતો હોય, તો તમારું પ્રીમિયમ થોડું વધારે હોઈ શકે છે.

  • તમારી બિલ્ડિંગની ઉંમર અને માળખું મહત્વપૂર્ણ છે
    જો તમારી બિલ્ડિંગ થોડી જૂની હોય અને માળખાકીય પડકારો ધરાવતી હોય, તો તમારું પ્રીમિયમ થોડું વધારે હોઈ શકે છે.

  • ઘરની સુરક્ષા
    જો તમારી બિલ્ડિંગમાં તમામ સુરક્ષા વ્યવસ્થાઓ યોગ્ય હોય તો ચોરીની સંભાવના ઓછી હોઈ શકે છે, જેથી આવી પરિસ્થિતિમાં તમારું પ્રીમિયમ ઓછું થઈ શકે છે.
  • સામગ્રીમાં સામાનની રકમ
    જો તમારા ઘરમાં ખૂબ જ મૂલ્યવાન સામગ્રી હોય જેનો તમે ઇન્શ્યોરન્સ કરવાનું પસંદ કરો છો તો તે કિસ્સામાં તમારું પ્રીમિયમ તમે જે સામગ્રીનો ઇન્શ્યોરન્સ લેવાનું પસંદ કરો છો તેના મૂલ્ય પર આધારિત હોઈ શકે છે.
  • તમારા ઘરનો સમ ઇન્શ્યોર્ડ અથવા કુલ મૂલ્ય
    પ્રીમિયમ નક્કી કરતી વખતે તમારા ઘરનું કુલ મૂલ્ય મહત્વપૂર્ણ છે. જો તમારા ઘરના માળખાનું મૂલ્ય વધુ હોય તો તમારું પ્રીમિયમ વધવાની સંભાવના છે અને તેવી જ રીતે વિપરીત પણ લાગુ પડે છે. તેને તમારા ઘરનું બજાર મૂલ્ય પણ માનવામાં આવી શકે છે, કારણ કે જો તમારા ઘરનું બજાર મૂલ્ય વધુ હશે તો સમ ઇન્શ્યોર્ડ પણ વધુ રહેશે.

એચડીએફસી અર્ગો સાથે તમારા બિલ્ડિંગને કવર કરવાના કારણો

ટૂંકી અવધિ? લાંબા લાભો
ટૂંકી અવધિ? લાંબા લાભો

તમારું હોમ ઇન્શ્યોરન્સ વ્યર્થ જશે તેની ચિંતા છે? ચિંતા છોડો અમારા હોમ ઇન્શ્યોરન્સ પ્લાન તમને મુદત પસંદ કરવાની સુવિધા પ્રદાન કરે છે. અમારા હોમ ઇન્શ્યોરન્સ સોલ્યુશન્સની મુદત 1 વર્ષથી શરૂ થાય છે અને 5 વર્ષ સુધીની છે.

45% સુધીના ડિસ્કાઉન્ટનો આનંદ માણો
45% સુધીના ડિસ્કાઉન્ટનો આનંદ માણો
હવે એચડીએફસી અર્ગો રેન્ટરના હોમ ઇન્શ્યોરન્સ સાથે તમારા સપનાના ઘરને સુરક્ષિત કરો, તમને અસંખ્ય ડિસ્કાઉન્ટ મળે છે - સિક્યોરિટી ડિસ્કાઉન્ટ, પગારદારનું ડિસ્કાઉન્ટ, ઇન્ટરકોમ ડિસ્કાઉન્ટ, લાંબા ગાળાની છૂટ વગેરે.
₹25 લાખ સુધીની સામગ્રીને કવર કરવામાં આવે છે
₹25 લાખ સુધીની સામગ્રીને કવર કરવામાં આવે છે
તમારી માલિકીની વસ્તુઓ માત્ર તમારી ભૌતિક સંપત્તિ નથી. તે સ્મૃતિઓ અને બદલી ન શકાય તેવું ભાવનાત્મક મૂલ્ય ધરાવે છે. એચડીએફસી અર્ગો હોમ ઇન્શ્યોરન્સ પ્લાન્સ તમને ઘરની કોઈપણ ચોક્કસ સૂચિ શેર કર્યા વિના તમારી તમામ વસ્તુઓને (₹25 લાખ સુધી) કવર કરવાનો વિકલ્પ આપે છે.
પોર્ટેબલ ઇલેક્ટ્રોનિક્સ કવર કરવામાં આવે છે
પોર્ટેબલ ઇલેક્ટ્રોનિક્સ કવર કરવામાં આવે છે
ક્યારેય વિચાર્યું છે કે તમારા ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ વિનાનું જીવન કેવું હશે? અમે ઈચ્છીએ છીએ કે તમે તે માર્ગે જશો નહીં. પછી ભલે તે તમારી દાયકાઓની યાદો અને મૂલ્યવાન માહિતી સાથેનું લેપટોપ હોય કે અન્ય કોઈપણ ઈલેક્ટ્રોનિક ઉપકરણ હોય, વધુ વાંચો...

બિલ્ડિંગ ઇન્શ્યોરન્સ પૉલિસી કવરેજ - શું શામેલ છે?

આગ
આગ

આગ તમારા સપનાના ઘરનો નાશ કરી શકે છે. અમે આગ કારણે થયેલા નુકસાનને કવર કરીએ છીએ જેથી તમે તમારા ઘરને ફરીથી બનાવી શકો.

ઘરફોડી અને ચોરી
ઘરફોડી અને ચોરી

ચોર તમારી કિંમતી જ્વેલરી અથવા અન્ય મૂલ્યવાન વસ્તુઓ લઈને ભાગી શકે છે. જો તમે તેમનું કવર લીધેલું છે તો તમે નિશ્ચિંત થઈ રહી શકો છો

ઇલેક્ટ્રિકલ બ્રેકડાઉન
ઇલેક્ટ્રિકલ બ્રેકડાઉન

ઉપકરણો વગર આપણા જીવનની કલ્પના કરી શકતા નથી... ઇલેક્ટ્રિકલ બ્રેકડાઉનની સ્થિતિમાં તેમનું કવરેજ મેળવવા માટે તેમને ઇન્શ્યોર કરો

કુદરતી આપત્તિઓ
કુદરતી આપત્તિઓ

શું તમે જાણો છો કે ભારતની 68% જમીન દુષ્કાળ, 60% ભૂકંપ, 12% પૂર આવવા અને 8% ચક્રવાતના જોખમ હેઠળ છે? તમે વધુ વાંચો...

માનવનિર્મિત જોખમો
માનવનિર્મિત જોખમો

મુશ્કેલ સમય તમારા ઘર તેમજ તમારા મનની શાંતિને અસર કરી શકે છે. હડતાલ, રમખાણો, આતંકવાદ અને દૂષિત કૃત્યો સામે અમારા હોમ ઇન્શ્યોરન્સ ઉકેલો સાથે તેને સુરક્ષિત રાખો.

આકસ્મિક નુકસાન
આકસ્મિક નુકસાન

હમણાં જ ફિક્સચર્સ અને સેનિટરી ફિટિંગ્સ પર વિશાળ ખર્ચ કર્યો છે? અમારા હોમ ઇન્શ્યોરન્સ પ્લાન્સ સાથે આકસ્મિક નુકસાન સામે તેમને સુરક્ષિત કરીને ચિંતામુક્ત રહો.

વૈકલ્પિક આવાસ
વૈકલ્પિક આવાસ

સ્થળાંતરના ખર્ચા, વૈકલ્પિક/હોટલ નિવાસ માટે ભાડું, ઇમરજન્સીની ખરીદી, અને દલાલી ખર્ચ મેળવો, તે કિસ્સામાં જયારે વધુ વાંચો...

બિલ્ડિંગ ઇન્શ્યોરન્સ કવરેજ - શું શામેલ નથી?

યુદ્ધ
યુદ્ધ

યુદ્ધ, આક્રમણ, વિદેશી શત્રુ, વિરોધીના કાર્ય, સહિતની ઘટનાઓથી ઉદ્ભવતા નુકસાન/ખોટ. કવર કરવામાં આવતા નથી.

કિંમતી વસ્તુઓનો સંગ્રહ
કિંમતી વસ્તુઓનો સંગ્રહ

બુલિયન, સ્ટેમ્પ, કલા કામ, સિક્કા વગેરેને નુકસાન થવાથી ઉદ્ભવતા નુકસાનને કવર કરવામાં આવશે નહીં.

જૂની સામગ્રી
જૂની સામગ્રી

અમે સમજીએ છીએ કે તમારી બધી કિંમતી વસ્તુઓ ભાવનાત્મક મૂલ્ય ધરાવે છે પરંતુ 10 વર્ષથી વધુ જૂની કોઈપણ વસ્તુ આ હોમ ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ કવર કરવામાં આવશે નહીં.

પરિણામી નુકસાન
પરિણામી નુકસાન

પરિણામી નુકસાન એવું નુકસાન છે જે પૉલિસીમાં આપેલ ઘટનાને કારણે થતું નથી, આવા નુકસાન કવર કરવામાં આવતા નથી

જાણીજોઈને ગેરવર્તન કરવું
જાણીજોઈને ગેરવર્તન કરવું

અમે ખાતરી કરીએ છીએ કે તમારા અણધાર્યા નુકસાનને કવર કરવામાં આવે છે, જોકે જો નુકસાન જાણીજોઈને કરવામાં આવ્યું હોય તો તે કવર કરવામાં આવતું નથી

થર્ડ પાર્ટીના બાંધકામનું નુકસાન
થર્ડ પાર્ટીના બાંધકામનું નુકસાન

થર્ડ પાર્ટી નિર્માણને કારણે તમારી પ્રોપર્ટીને થયેલ કોઈપણ નુકસાન કવર કરવામાં આવતું નથી.

વપરાશ અને ઘસારો
વપરાશ અને ઘસારો

તમારું હોમ ઇન્શ્યોરન્સ સામાન્ય ઘસારા અને ટૂટફૂટ અથવા જાળવણી/નવીનીકરણને કવર કરતું નથી.

જમીનનો ખર્ચ
જમીનનો ખર્ચ

પરિસ્થિતિઓમાં આ હોમ ઇન્શ્યોરન્સ પૉલિસી જમીનની કિંમતને કવર કરશે નહીં.

ચાલુ બાંધકામ
ચાલુ બાંધકામ

હોમ ઇન્શ્યોરન્સ કવર તમારા ઘર માટે છે જ્યાં તમે રહો છો કોઇપણ ચાલુ નિર્માણ હેઠળની પ્રોપર્ટી કવર કરવામાં આવશે નહીં.

યુદ્ધ
યુદ્ધ

યુદ્ધ, આક્રમણ, વિદેશી શત્રુ, વિરોધીના કાર્ય, સહિતની ઘટનાઓથી ઉદ્ભવતા નુકસાન/ખોટ. કવર કરવામાં આવતા નથી.

કિંમતી વસ્તુઓનો સંગ્રહ
કિંમતી વસ્તુઓનો સંગ્રહ

બુલિયન, સ્ટેમ્પ, કલા કામ, સિક્કા વગેરેને નુકસાન થવાથી ઉદ્ભવતા નુકસાનને કવર કરવામાં આવશે નહીં.

જૂની સામગ્રી
જૂની સામગ્રી

અમે સમજીએ છીએ કે તમારી બધી કિંમતી વસ્તુઓ ભાવનાત્મક મૂલ્ય ધરાવે છે પરંતુ 10 વર્ષથી વધુ જૂની કોઈપણ વસ્તુ આ હોમ ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ કવર કરવામાં આવશે નહીં.

પરિણામી નુકસાન
પરિણામી નુકસાન

પરિણામી નુકસાન એવું નુકસાન છે જે પૉલિસીમાં આપેલ ઘટનાને કારણે થતું નથી, આવા નુકસાન કવર કરવામાં આવતા નથી

જાણીજોઈને ગેરવર્તન કરવું
જાણીજોઈને ગેરવર્તન કરવું

અમે ખાતરી કરીએ છીએ કે તમારા અણધાર્યા નુકસાનને કવર કરવામાં આવે છે, જોકે જો નુકસાન જાણીજોઈને કરવામાં આવ્યું હોય તો તે કવર કરવામાં આવતું નથી

થર્ડ પાર્ટીના બાંધકામનું નુકસાન
થર્ડ પાર્ટીના બાંધકામનું નુકસાન

થર્ડ પાર્ટી નિર્માણને કારણે તમારી પ્રોપર્ટીને થયેલ કોઈપણ નુકસાન કવર કરવામાં આવતું નથી.

વપરાશ અને ઘસારો
વપરાશ અને ઘસારો

તમારું હોમ ઇન્શ્યોરન્સ સામાન્ય ઘસારા અને ટૂટફૂટ અથવા જાળવણી/નવીનીકરણને કવર કરતું નથી.

જમીનનો ખર્ચ
જમીનનો ખર્ચ

પરિસ્થિતિઓમાં આ હોમ ઇન્શ્યોરન્સ પૉલિસી જમીનની કિંમતને કવર કરશે નહીં.

ચાલુ બાંધકામ
ચાલુ બાંધકામ

હોમ ઇન્શ્યોરન્સ કવર તમારા ઘર માટે છે જ્યાં તમે રહો છો કોઇપણ ચાલુ નિર્માણ હેઠળની પ્રોપર્ટી કવર કરવામાં આવશે નહીં.

હોમ બિલ્ડિંગ ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ વૈકલ્પિક કવર

પોર્ટેબલ ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ કવર
તમે સફરમાં પણ તમારા ઇલેક્ટ્રોનિક ગેજેટને સુરક્ષિત કરો.

લૅપટૉપ, કેમેરા, બાઇનોક્યુલર્સ, સંગીતના ઉપકરણો; સ્પોર્ટ્સ ગિયર સહિત પોર્ટેબલ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ માત્ર ખર્ચાળ નથી પરંતુ તેમની ગેરહાજરી આપણા દૈનિક કાર્ય જીવનને અસર કરી શકે છે, તેઓ અહીં કવર કરી લેવામાં આવે છે, પરંતુ પૉલિસીમાં 10 વર્ષથી વધુ જુના ઉપકરણોને કવરેજ લાભોથી બાકાત રાખવામાં આવે છે.


ધારો કે તમે વેકેશન પર ગયા છો અને તમારા કેમેરાને અકસ્માતથી નુકસાન થઈ જાય છે, તો અમે કેમેરાના નુકસાનને કવર કરીશું, જોકે તે એક ઇરાદાપૂર્વક કરેલું નુકસાન ન હોવું જોઈએ. એક પૉલિસીમાં નજીવો વધારો અને કપાતપાત્ર લાગુ થશે જે જ્વેલરી અને મૂલ્યવાન વસ્તુઓ માટે નજીવો રહેશે.
જ્વેલરી અને મૂલ્યવાન વસ્તુઓ
હવે, તમારી કિંમતી જ્વેલરી ચોરીના કોઈપણ જોખમથી સુરક્ષિત છે

જ્વેલરી અને મૂલ્યવાનનો અર્થ સોના અને ચાંદી અથવા તો કોઈપણ કિંમતી ધાતુઓથી બનેલા અથવા આભૂષણોથી છે જેમાં ડાયમંડ તેમજ શિલ્પો અને ઘડિયાળો પણ શામેલ છે. આ ઍડ ઑન કવરને તમારી ઘરેલું સામગ્રી (વસ્તુઓ) ની સમ ઇન્શ્યોર્ડના મહત્તમ 20% સુધી પસંદ કરી શકાય છે. તમારી જ્વેલરી અને મૂલ્યવાન વસ્તુઓના નુકસાનને પ્રવર્તમાન બજાર મૂલ્યના આધારે કવર કરવામાં આવશે


જો તમારી સામગ્રીની સમ ઇન્શ્યોર્ડ ₹5 લાખ છે, તો તમે તમારી જ્વેલરી અને મૂલ્યવાન વસ્તુઓને 1 લાખ સુધી સુરક્ષિત કરી શકો છો. ધારો કે તમારા ઘરમાં ચોરીની ઘટના થઈ છે અને તમે આવી પરિસ્થિતિમાં તમારી કિંમતી ઇન્શ્યોર્ડ જ્વેલરીને ગુમાવી દો છો, તમારે ક્લેઇમને પ્રોસેસ કરવા માટે ખોવાયેલી જ્વેલરીનું અસલ બિલ અમને સબમિટ કરવાની જરૂર પડશે. અતિરિક્ત ખર્ચ અને કપાતપાત્ર રકમ લાગુ પડશે.
પેડલ સાયકલ
₹5 લાખ સુધીની તમારી પેડલ સાયકલને કવર કરો

આ કવર હેઠળ અમે સ્થિર વ્યાયામ માટેની સાયકલ તેમજ ગિયરવાળી અથવા ગિયર વિનાની તમારી પેડલવાળી સાયકલના નુકસાનનું ઇન્શ્યોરન્સ કરીએ છીએ. તે આગ, આપત્તિઓ, ચોરી અને અકસ્માતો દ્વારા થતા નુકસાનને કવર કરે છે. અમે તમારા ઇન્શ્યોર્ડ પેડલ સાયકલ દ્વારા કોઈપણ થર્ડ પાર્ટીની વ્યક્તિ અથવા પ્રોપર્ટીને થયેલા નુકસાનની જવાબદારીને સુરક્ષિત કરીએ છીએ. જો કે, ખાસ કરીને જો તમારા પેડલ સાયકલના માત્ર ટાયર ચોરાઈ જાય અથવા ક્ષતિગ્રસ્ત થાય તો તેને કવર કરવામાં આવશે નહીં.


તે કેવી રીતે કામ કરે છે?: રોડ અકસ્માતને કારણે તમારા આગામી સાઇકલિંગ અભિયાનમાં તમારી સાયકલને રિપેર ન થઈ શકે તેવું ભારે નુકસાન થયું હોય તો આવી પરિસ્થિતિ હેઠળ અમે નુકસાનને કવર કરીશું. વધુમાં, જો ઇન્શ્યોરન્સ ધરાવતી સાયકલ દ્વારા થયેલા અકસ્માતને કારણે થર્ડ પાર્ટી વ્યક્તિને ઇજા થઈ જાય તો અમે થર્ડ પાર્ટી ક્લેઇમને પણ કવર કરીશું. અતિરિક્ત ખર્ચ અને કપાતપાત્ર રકમ લાગુ પડશે.
આતંકવાદ માટે કવર
આતંકવાદને કારણે તમારા ઘરને થયેલ નુકસાનને કવર કરે છે

જો તમારું ઘરનું માળખું/સામગ્રી આતંકવાદી હુમલાને કારણે નષ્ટ થઈ જાય તો અમે તેને કવર કરીએ છીએ


તે કેવી રીતે કામ કરે છે?: આતંકવાદી હુમલાને કારણે તમારા ઘરને થયેલ કોઈપણ નુકસાન કવર કરવામાં આવે છે. આમાં આતંકવાદીઓ દ્વારા અથવા સરકારની સંરક્ષણ સેવાઓ દ્વારા સુરક્ષા સ્ક્વૉડને કારણે થયેલ નુકસાન કે બંને શામેલ હોઈ શકે છે.

વારંવાર પૂછાતા પ્રશ્નો

હા, અમારો અર્થ એ છે કે જો તમે કોઈ બિલ્ડિંગમાં રહો છો તો તમે અમારા હોમ શીલ્ડ ઇન્શ્યોરન્સ પ્લાન સાથે તમારા ઘરને સુરક્ષિત કરી શકો છો. પ્રીમિયમ દરો ચેક કરવા માટે અહીં ક્લિક કરો
સંપૂર્ણપણે ના, જો કે, આજે કુદરતી આફતો, આગની ઘટનાઓ અથવા ચોરીના કિસ્સાઓ ખરીદદારોને હોમ ઇન્શ્યોરન્સ પ્લાન સાથે તેમની સૌથી મૂલ્યવાન સંપત્તિને સુરક્ષિત કરવા પ્રોત્સાહિત કરે છે.
એ કહેવું મુશ્કેલ છે કે કયો હોમ ઇન્શ્યોરન્સ અથવા બિલ્ડિંગ કવર સૌથી સસ્તો હશે. તમે તમારા ખિસ્સાને પોસાય તેવા કવર મેળવવા માટે અમારા હોમ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ અને યોગ્ય પ્લાન તપાસી શકો છો.
હા, અમે તમારા ઘરની સામગ્રી જેમ કે ફર્નિચર, મૂલ્યવાન વસ્તુઓ, પોર્ટેબલ ઇલેક્ટ્રોનિક્સને સુરક્ષિત કરીએ છીએ.
અમે તમારા ઘરને માળખાકીય નુકસાનના કિસ્સામાં વૈકલ્પિક આવાસ માટે કવર કરીએ છીએ, તેથી અમે તમને વૈકલ્પિક રોકાણ માટે મૂવિંગ અને પૅકિંગ, ભાડું અને દલાલી માટે કવર આપીએ છીએ.
તમે ઘરના વાસ્તવિક માલિકના નામ પર પ્રોપર્ટી ઇન્શ્યોરન્સ કરાવી શકો છો. ઉપરાંત, તમે સંયુક્ત રીતે માલિક અને પોતાના નામથી ઇન્શ્યોરન્સ કરાવી શકો છો.
તમે વ્યક્તિગત રેસિડેન્શિયલ પરિસરને ઇન્શ્યોર કરી શકો છો. એક ભાડૂત તરીકે તમે તમારા ઘરના સામાનને કવર કરી શકો છો.
ચાલતા બાંધકામ હેઠળની પ્રોપર્ટી હોમ ઇન્શ્યોરન્સ હેઠળ કવર કરી શકાતી નથી. ઉપરાંત, કાચું નિર્માણ પણ કવર કરવામાં આવતું નથી.
કાટમાળને કાઢી નાંખવા માટે નિર્ધારિત સમ ઇન્શ્યોર્ડ એ, ઇન્શ્યોરન્સ ક્લેઇમની રકમનું 1% છે.
ચોરીના ક્લેઇમના કિસ્સામાં FIR એક ફરજિયાત આવશ્યકતા છે.
તમારા ઘરના સામાનને રિપ્લેસમેન્ટના આધારે કવર કરવામાં આવશે, એટલે કે જૂના માટે નવા. સામગ્રીનું મૂલ્ય આજની તારીખમાં સમાન નિર્માણ, મોડેલ, ક્ષમતાની નવી સામગ્રી ખરીદવાની કિંમતને સમાન હોવું જોઈએ. આ તે કિંમત કરતાં વધુ અથવા તેનાથી ઓછી હોઈ શકે છે જે કિંમત પર તેને અગાઉમાં ખરીદવામાં આવી હતી. 10 લાખ સુધીની સમ ઇન્શ્યોર્ડ માટેના નુકસાનની લિમિટ માટે અમે તમે કવર કરીએ છીએ.
ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટને કારણે થતી આગને ઘરની પૉલિસી હેઠળ કવર કરવામાં આવશે.
જ્યારે સામાન્ય રીતે હોમ ઇન્શ્યોરન્સ પૉલિસી તમને પુનર્નિર્માણના ખર્ચ માટે કવર કરે છે, ત્યારે તમારી પ્રોપર્ટીનું વાસ્તવિક મૂલ્ય ઘણું વધુ હોય છે. એચડીએફસી અર્ગો સાથે અમે રજિસ્ટર્ડ એગ્રીમેન્ટ મૂલ્ય અથવા રેડી રેકનર રેટ પર તમારા ઘરને ઇન્શ્યોરન્સ આપીને તમને વ્યાપક કવરેજ આપવા માટે પ્રતિબદ્ધ છીએ.
તમે અમારી વેબસાઇટ hdfcergo.com દ્વારા તમારી પૉલિસીની વિગતોને ઑનલાઇન બદલી શકો છો. વેબસાઇટ પર 'મદદ' સેક્શનની મુલાકાત લો અને વિનંતી કરો. વિનંતી કરવા અથવા સર્વિસિસ શોધવા માટે, અહીં ક્લિક કરો
હોમ ઇન્શ્યોરન્સ અલગ હોય તેવા ગેરેજ અને છાપરાંને સુરક્ષિત કરે છે જ્યારે પ્રોપર્ટી ઇન્શ્યોરન્સ તેમને કવર કરતું નથી. વ્યક્તિગત પ્રોપર્ટી જેમાં તમારું ફર્નિચર, કપડાં, મોટા અને નાના ઉપકરણો શામેલ છે, એ હોમ ઇન્શ્યોરન્સમાં કવર કરવામાં આવે છે અને પ્રોપર્ટી ઇન્શ્યોરન્સમાં નહીં. જો તમારા ઘરને નુકસાન થયું હોય અને તે રહેવા લાયક ન હોય તો અસ્થાયી રહેવાસ માટે ખર્ચની ભરપાઈ હોમ ઇન્શ્યોરન્સ હેઠળ આપવામાં આવે છે અને પ્રોપર્ટી ઇન્શ્યોરન્સ હેઠળ નહીં.
ચોક્કસપણે ઘર સૌથી ખર્ચાળ સંપત્તિમાંથી એક છે અને સૌથી વધુ વ્હાલી અમુલ્ય વસ્તુ પણ છે. ભૂકંપ અને અન્ય કુદરતી આપત્તિઓને કારણે થતી કોઈપણ નુકસાની તમારા ઘરના માળખાને ગંભીરતાથી નુકસાન પહોંચાડી શકે છે. આ કોઈપણ 1 ને કવર કરે છે. મહેમાન અને અન્ય થર્ડ પાર્ટીને થતી ઇજાથી ઉદ્ભવેલી જવાબદારી 2. કુદરતી આપત્તિઓ અને માનવનિર્મિત ઘટનાઓને કવર કરે છે 3. અસ્થાયી રહેવાસના ખર્ચનું કવરેજ 4. વ્યક્તિગત મૂલ્યવાન સંપત્તિઓ અને કિંમતી વસ્તુઓને નુકસાન સામે કવરેજ
જો તમે ભાડે રહેતા હોવ, તો પણ તમારે તમારા પોતાના વ્યક્તિગત સામાન, જે મૂલ્યવાન હોઈ શકે છે, માટે કવરેજની જરૂર પડશે. જો ઘરના માલિક પાસે હોમ ઇન્શ્યોરન્સ હોય, તો પણ તમારા વ્યક્તિગત સામાનને કવર કરવામાં આવશે નહીં. તેથી કુદરતી આપત્તિઓ અથવા માનવનિર્મિત ઘટનાઓના નુકસાન સામે તમારી મૂલ્યવાન વસ્તુઓ માટે કવરેજ મેળવવા માટે તમારે હોમ ઇન્શ્યોરન્સ ખરીદવું પડશે.
હા, તેમાંથી દરેકને તેમની પ્રોપર્ટીના ભાગ માટે અલગ હોમ ઇન્શ્યોરન્સ લેવું પડશે.

અન્ય સંબંધિત લેખો

 

અન્ય સંબંધિત લેખો

 
એવૉર્ડ અને સન્માન
x