હોમ / હોમ ઇન્શ્યોરન્સ / રેફ્રિજરેટર માટે ઇન્શ્યોરન્સ

તમારા ઘર માટે રેફ્રિજરેટર ઇન્શ્યોરન્સ કવરેજ

રેફ્રિજરેટર વિના આધુનિક ઘરોની કલ્પના કરવી અશક્ય છે. ટેક્નોલોજીમાં પ્રગતિને કારણે, મોટાભાગના રેફ્રિજરેટર આજે અદ્યતન સુવિધાઓથી સજ્જ છે, જે યૂઝરની સુવિધામાં વધારો કરવા માટે તેમની મૂળભૂત કાર્યક્ષમતાને વધારે છે. કહેવાની જરૂર નથી, આ મોંઘા છે અને તેમના માટે ખૂબ મોટું ઇન્વેસ્ટમેન્ટ જરૂરી છે. આ કારણ છે કે, હોમ ઇન્શ્યોરન્સ લેતી વખતે, તમારી પૉલિસી હેઠળ રેફ્રિજરેટર જેવા ઉપકરણોને કવર કરવું મહત્વપૂર્ણ છે.

ઉપરાંત, તમે આ ઉપકરણ ખરીદવા માટે ખૂબ જ વિચાર કર્યો હોવાથી, તમે દેખીતી રીતે તેને સુરક્ષિત કરવા અને વધારાની કાળજી સાથે તેનો ઉપયોગ કરવા ઇચ્છશો, જેથી કોઈપણ નુકસાન અથવા બ્રેકડાઉનને અટકાવી શકાય. આખરે, એકદમ નાની મુશ્કેલી પણ તમારા ફાઇનાન્સ માટે એક મોટી આફત બની શકે છે. પરંતુ, તમે ગમે તેટલા સાવચેત રહો, તમે દરેક નાની પરિસ્થિતિને નિયંત્રિત કરી શકતા નથી, અને ચોરી અથવા ઘરફોડીનો ઉલ્લેખ ન કરીએ તો પણ, આગ, વીજળી, ચક્રવાત, ભૂકંપ, પૂર વગેરેને કારણે નુકસાન થઈ શકે છે. તેથી, એક એવો ઇન્શ્યોરન્સ ખરીદવો જરૂરી છે જે રેફ્રિજરેટરને થતાં નુકસાનને કવર કરતી વિશાળ શ્રેણીના જોખમોને કવર કરે. જો કે ઘણી હોમ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ ઇલેક્ટ્રોનિક ઉપકરણો માટે ઍડ-ઑન કવર ઑફર કરે છે, પરંતુ ખાતરી કરો કે તમે તેને વધુ વ્યાપક બનાવવા માટે રેફ્રિજરેટર કવરેજને શામેલ કરો છો.

રેફ્રિજરેટર ઇન્શ્યોરન્સના લાભો

  • ઉચ્ચ કવરેજના લાભો સાથે વ્યાજબી પ્રીમિયમ

  • સમયગાળો: ચોરી/ઘરફોડી, આગ/ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ બ્રેકડાઉન અને અન્ય આકસ્મિક નુકસાનને કારણે થતા હાનિ/નુકસાન સામે સંપૂર્ણ કવરેજ

  • 24x7 સપોર્ટ સાથે સરળ અને ઝંઝટ મુક્ત ક્લેઇમનું પ્રોસેસિંગ

  • સમયગાળો: પ્રોડક્ટ વોરંટી કરતાં વધુ વ્યાપક કવરેજ, જે પ્રોડક્ટ સાથે આવે છે. વોરંટી પ્લાનમાં મર્યાદિત કવરેજ હોય છે


પ્રીમિયમને અસર કરતા પરિબળો

પ્રીમિયમની રકમ એવા ઘણા પરિબળો પર આધારિત છે જે પ્રીમિયમ ખર્ચ તેમજ તેની સાથે આવતા કવરેજને પ્રભાવિત કરે છે. અહીં તેના પર જ એક નજર નાખવામાં આવી છે:

  • રેફ્રિજરેટરની સમ ઇન્શ્યોર્ડ: પસંદ કરેલ સમ ઇન્શ્યોર્ડના આધારે, રેફ્રિજરેટરના વિવિધ મોડલ માટે અલગ-અલગ પ્રીમિયમ વસૂલવામાં આવે છે.

  • સમયગાળો: પ્લાનના સમયગાળા અને કવરેજ મુજબ પ્રીમિયમની રકમ બદલાશે.


રેફ્રિજરેટર ઇન્શ્યોરન્સમાં શું શામેલ છે?

આગ
આગ

આગને કારણે થયેલા કોઇપણ નુકસાન સામે રેફ્રિજરેટર માટે કવરેજ ઑફર કરવામાં આવે છે.

ઘરફોડી અને ચોરી
ઘરફોડી અને ચોરી

તમારા ટેલિવિઝનનું ચોરાઇ જવા વિશે વિચારવું પણ દુઃખદાયક છે. ચોરી અથવા ઘરફોડીના કિસ્સામાં ફાઇનાન્શિયલ કવરેજ આપવામાં આવે છે

આકસ્મિક નુકસાન કવરેજ
આકસ્મિક નુકસાન કવરેજ

કોઈપણ બાહ્ય અકસ્માતને કારણે થયેલા નુકસાન અથવા રેફ્રિજરેટર પરિવહનમાં હોય ત્યારે થયેલા કોઈપણ નુકસાનને (હવાઈ નહીં) રેફ્રિજરેટર ઇન્શ્યોરન્સ દ્વારા કવર કરવામાં આવે છે

મિકેનિકલ અથવા ઇલેક્ટ્રિકલ બ્રેકડાઉન કવરેજ
મિકેનિકલ અથવા ઇલેક્ટ્રિકલ બ્રેકડાઉન કવરેજ

કોઇપણ મિકેનિકલ અથવા ઇલેક્ટ્રિકલ ખોટને કારણે બ્રેકડાઉન કવરેજ. આ કિસ્સામાં રિપેર અને રિપ્લેસમેન્ટનો ખર્ચ કવર કરવામાં આવે છે

રેફ્રિજરેટર ઇન્શ્યોરન્સમાં શું શામેલ નથી?

ઘસારો
ઘસારો

સામાન્ય ઘસારાને કારણે અથવા પુનઃસ્થાપનને કારણે ઉદ્ભવતા નુકસાનને કવર કરવામાં આવતા નથી

મેન્યુફેક્ચરિંગ ખામીઓ
મેન્યુફેક્ચરિંગ ખામીઓ

ઉત્પાદનની ખામીઓ અથવા ઉત્પાદકની ભૂલને કારણે ઉદ્ભવતી ખામીઓ કવર કરવામાં આવશે નહીં. આ કિસ્સામાં ઇન્શ્યોર્ડ વ્યક્તિએ ઉત્પાદક સામે ક્લેઇમ ફાઇલ કરવો પડશે

અનધિકૃત દ્વારા રિપેર
અનધિકૃત દ્વારા રિપેર

જો તમે તમારી જાતે રિપેર કરાવ્યા પછી ક્લેઇમ ફાઇલ કરો છો, તો તમારો ક્લેઇમ નકારવામાં આવશે

એસ્થેટિક ખામીઓ
એસ્થેટિક ખામીઓ

સૌંદર્યલક્ષી ખામીઓ જેમ કે ઉઝરડા, ડાઘા અને સામગ્રીની ગુણવત્તા સાથેની કોઇપણ સમસ્યા ઇન્શ્યોરન્સ દ્વારા કવર કરવામાં આવતી નથી

યુદ્ધ અને પરમાણુ જોખમો
યુદ્ધ અને પરમાણુ જોખમો

યુદ્ધ અથવા પરમાણુ આફતોના કિસ્સામાં તમારા રેફ્રિજરેટરને થયેલા કોઇપણ નુકસાનના ખર્ચને કવર કરે છે

1 વર્ષથી વધુ જૂની વસ્તુઓ
1 વર્ષથી વધુ જૂની વસ્તુઓ

ખરીદીની તારીખથી 365 દિવસથી વધુ જૂના ટેલિવિઝન માટે, ઇન્શ્યોરન્સ માન્ય નથી, કારણ કે પૉલિસીને ખરીદીના પ્રથમ વર્ષમાં લેવી જરૂરી છે

ખામી જાહેર ન કરવી
ખામી જાહેર ન કરવી

પૉલિસી લેતી વખતે, ઇન્શ્યોર્ડ પારદર્શક રીતે પ્રોડક્ટ વિશે સાચી માહિતી પ્રદાન કરે તે આવશ્યક છે. જો કોઇ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરવામાં આવતી નથી અથવા ઇરાદાપૂર્વક છુપાવવામાં આવે છે, તો તેને ઇન્શ્યોરન્સ દ્વારા કવર કરી લેવામાં આવશે નહીં

ઇરાદાપૂર્વક બરબાદી
ઇરાદાપૂર્વક બરબાદી

માલિકો દ્વારા ઇરાદાપૂર્વક કરવામાં આવેલા નુકસાનને આ પૉલિસી હેઠળ કવર કરવામાં આવતું નથી. પાર્ટ્સને અકસ્માતે તોડવા અથવા નુકસાન કરવું, જેમ કે તેમને ફ્લોર પર પાડી દેવુ, તેને કવર કરવામાં આવતા નથી

ઈરાદાપૂર્વકની બેદરકારી
ઈરાદાપૂર્વકની બેદરકારી

વસ્તુ ઇન્શ્યોર્ડ હોવાથી, ઇન્શ્યોરન્સમાં માલિકોની ઇરાદાપૂર્વકની બેદરકારીને કારણે થયેલા નુકસાનને કવર કરવામાં આવતું નથી. માલિકોની બેદરકારીને કારણે થયેલા નુકસાન, જેમ કે ગેરવ્યવસ્થા અથવા દુરુપયોગને કવર કરવામાં આવતું નથી

Awards
એચડીએફસી અર્ગો શા માટે?

1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.
Awards
Awards
એચડીએફસી અર્ગો શા માટે?

તમારા માટે 24x7 સહાયતા

અમે સમજીએ છીએ કે તકલીફના સમયે, તાત્કાલિક મદદની જરૂર હોય હોય છે. અમારી ઇન-હાઉસ ક્લેઇમ ટીમ ઝંઝટ મુક્ત ક્લેઇમના અનુભવને સુનિશ્ચિત કરવા માટે ચોવીસ કલાક સહાય પૂરી પાડે છે. અમે ખાતરી કરીએ છીએ કે જરૂરિયાતના સમયમાં તમને સતત મદદ મળતી રહે છે.
Awards
Awards
Awards
એચડીએફસી અર્ગો શા માટે?

કસ્ટમરની જરૂરિયાતોના સાથી

છેલ્લા 20 વર્ષોથી, અમે કસ્ટમરની અસંખ્ય જરૂરિયાતોને અવિરતપણે પૂર્ણ કરી રહ્યા છીએ, તે માટે અમે દરેક પોર્ટફોલિયો માટે પ્લાન અને ઍડ ઑન કવરની વિસ્તૃત રેન્જ પ્રદાન કરીએ છીએ.
Awards
Awards
Awards
Awards
એચડીએફસી અર્ગો શા માટે?

સંપૂર્ણ પારદર્શિતા

એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ ક્લેઇમને સંપૂર્ણ પારદર્શિતા સાથે અને સરળતાથી સેટલ કરે છે.
Awards
Awards
Awards
Awards
Awards
એચડીએફસી અર્ગો શા માટે?

Awards

એચડીએફસી અર્ગોએ ફિક્કી (ficci) ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રી એવોર્ડ, 2021 નો "ક્લેઇમ અને કસ્ટમર સર્વિસ એક્સીલેન્સ" કેટેગરી હેઠળનો એવોર્ડ જીત્યા છે.
એચડીએફસી અર્ગો શા માટે?
Awards

​​#1.5+ કરોડ સ્મિતની સુરક્ષા કરી છે

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.
Awards

તમારા માટે જરૂરી 24x7 સહાયતા

અમે સમજીએ છીએ કે સંકટના સમયે તાત્કાલિક મદદની આવશ્યકતા હોય છે. અમારી ઇન-હાઉસ ક્લેઇમ ટીમ ઝંઝટ-મુક્ત ક્લેઇમ પ્રોસેસિંગ માટે ચોવીસ કલાક મદદ માટે તત્પર છે. અમે જરૂરિયાતના સમયે સતત તમારી મદદ કરવાની ખાતરી આપીએ છીએ.
Awards

કસ્ટમરની જરૂરિયાતોના સાથી

છેલ્લા 20 વર્ષોથી, અમે કસ્ટમરની અસંખ્ય જરૂરિયાતોને અવિરતપણે પૂર્ણ કરી રહ્યા છીએ, તે માટે અમે દરેક પોર્ટફોલિયો માટે પ્લાન અને ઍડ ઑન કવરની વિસ્તૃત રેન્જ પ્રદાન કરીએ છીએ.
Awards

સંપૂર્ણ પારદર્શિતા

એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ ક્લેઇમને સંપૂર્ણ પારદર્શિતા સાથે અને સરળતાથી સેટલ કરે છે.
Awards

Awards

એચડીએફસી અર્ગોએ ફિક્કી (ficci) ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રી એવોર્ડ, 2021 નો "ક્લેઇમ અને કસ્ટમર સર્વિસ એક્સીલેન્સ" કેટેગરી હેઠળનો એવોર્ડ જીત્યા છે.

અમારું નેટવર્ક
બ્રાન્ચ

100+

સરળ અને અતિ ઝડપી ક્લેઇમ સેટલમેન્ટ


તમારા ક્લેઇમને રજિસ્ટર કરો અને ટ્રૅક કરો

તમારી નજીકની
બ્રાન્ચ શોધો

તમારા મોબાઇલ પર
અપડેટ પ્રાપ્ત કરો

તમારી મનપસંદ ક્લેઇમ પદ્ધતિ
પસંદ કરો

હોમ ઇન્શ્યોરન્સ સંબંધિત લેખ

 

અન્ય સંબંધિત લેખો

 

વારંવાર પૂછાતા પ્રશ્નો

તમારે ફક્ત ઇન્શ્યોરન્સ પ્રદાતાની વેબસાઇટ પર ઑનલાઇન એપ્લિકેશન ફોર્મ ભરવાની જરૂર છે, પ્રીમિયમ ચૂકવવું પડશે, અને તમે પૉલિસી ડૉક્યુમેન્ટ ઇમેઇલ દ્વારા અને પોસ્ટ દ્વારા પણ મેળવી શકો છો
તમારે નુકસાનની તારીખથી 14 દિવસની અંદર હાનિ/નુકસાન વિશે લેખિતમાં જાણ કરવી પડશે. ક્લેઇમ ફોર્મ ભરો અને તેને જરૂરી ડૉક્યુમેન્ટ સાથે સબમિટ કરો, જેમ કે રેફ્રિજરેટર બિલ, રિપેર કાર્ય માટેનું બિલ, જો હોય તો, ઇન્શ્યોરન્સ પૉલિસીની ફોટોકૉપી વગેરે. એકવાર ફોર્મ અને ડૉક્યુમેન્ટ પ્રાપ્ત થઈ જાય ત્યારબાદ, ક્લેઇમને વેરિફાઇ કરવા માટે સર્વેક્ષકની નિમણૂક કરવામાં આવશે. સર્વેક્ષણ રિપોર્ટ પ્રાપ્ત થયા પછી, ક્લેઇમની રકમ નિર્ધારિત કરવામાં આવશે અને પછી વિતરિત કરવામાં આવશે. કૃપા કરીને નોંધ કરો કે દરેક ક્લેઇમ માટે અતિરિક્ત ક્લેઇમ પ્રોસેસિંગ ફી ₹5000 લાગુ પડે છે.
ક્લેઇમ ડૉક્યૂમેન્ટ સબમિટ કરવાની તારીખથી, સેટલમેન્ટની રકમ રિલીઝ કરવામાં સામાન્ય રીતે 30 દિવસ લાગે છે.
એવૉર્ડ અને સન્માન
x