તમામ જરૂરી ડૉક્યુમેન્ટ પ્રાપ્ત થયા બાદ એચડીએફસી અર્ગો દ્વારા છેલ્લો ડૉક્યુમેન્ટ પ્રાપ્ત થયાના 15 દિવસમાં ક્લેઇમની ચુકવણી કરવામાં આવશે અને મંજૂર ક્લેઇમની ચુકવણીની પ્રક્રિયા કરવામાં આવશે. ચુકવણી તમારા બેંક એકાઉન્ટમાં NEFT દ્વારા કરવામાં આવશે.
(કૃપા કરીને નોંધ કરો કે કોઈપણ આંતરિક વેરિફિકેશનના કિસ્સામાં, એચડીએફસી અર્ગો/ TPA દ્વારા છેલ્લા ડૉક્યુમેન્ટ પ્રાપ્ત થયાના 30 દિવસની અંદર અંતિમ નિર્ણય કન્ફર્મ કરવામાં આવશે)