રૂરલ ઇન્શ્યોરન્સરૂરલ ઇન્શ્યોરન્સ

અમારા પ્રસ્તાવ

કૅટલ ઇન્શ્યોરન્સ પૉલિસી
ભારતીય કૃષિ ઉદ્યોગ બીજી હરિયાળી ક્રાંતિની અણી પર છે, જેને કારણે ભારતનું કુલ કૃષિ ઉત્પાદન આગામી દસ વર્ષમાં ઓર્ગેનિક રીતે બમણું થવાની સંભાવના છે, જે તેને વધુ લાભદાયી અને નફાકારક બનાવે છે.
કૃષિ સંબંધી પાક
કૃષિ ક્ષેત્ર એ ભારતનું વસ્તીની રીતે સૌથી નોંધપાત્ર અને વ્યાપક આર્થિક ક્ષેત્ર છે. કૃષિ ઉત્પાદનમાં સહેજ નાનકડો ઘટાડો પણ સંપૂર્ણ અર્થવ્યવસ્થા પર અસર કરી શકે છે.
કિસાન સર્વ સુરક્ષા કવચ
ભારત કૃષિ પ્રધાન દેશ છે. ભારતની 70% વસ્તી ગ્રામીણ વિસ્તારોમાં રહે છે પરંતુ તેઓને ઇન્શ્યોરન્સની સુવિધા ઉપલબ્ધ નથી અથવા નહીંવત પ્રમાણમાં ઉપલબ્ધ છે. ઇન્શ્યોરન્સ કંપનીઓએ આ ક્ષેત્રમાં તેમની પ્રોડક્ટ ઓફરિંગ અને ડિસ્ટ્રિબ્યુશનના સંદર્ભે હજી સુધી પ્રયાસ કર્યો નથી.
વરસાદનો સૂચકાંક

હવામાન
મોટાભાગની ભારતીય વસ્તી આજીવિકા માટે કૃષિ પર નિર્ભર છે. તેથી ખેતી ભારતનું સૌથી મહત્વપૂર્ણ ક્ષેત્ર છે. વસ્તીના સંદર્ભમાં ભારતમાં તે સૌથી વધુ વ્યાપક ક્ષેત્ર હોવાના કારણે હવામાન પર પણ ખૂબ જ આધારિત છે.
એચડીએફસી અર્ગો શા માટે?

1 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.
એચડીએફસી અર્ગો શા માટે?

તમારા માટે 24x7 સહાયતા

અમે સમજીએ છીએ કે સંકટના સમયે તાત્કાલિક મદદની આવશ્યકતા હોય છે. અમારી ઇન-હાઉસ ક્લેઇમ ટીમ ઝંઝટ-મુક્ત ક્લેઇમ પ્રોસેસિંગ માટે ચોવીસ કલાક મદદ માટે તત્પર છે. અમે જરૂરિયાતના સમયે સતત તમારી મદદ કરવાની ખાતરી આપીએ છીએ.
એચડીએફસી અર્ગો શા માટે?

કસ્ટમરની જરૂરિયાતોના સાથી

છેલ્લા 16 વર્ષોથી, અમે કસ્ટમરની અસંખ્ય જરૂરિયાતોને અવિરતપણે પૂર્ણ કરી રહ્યા છીએ. તે માટે અમે દરેક પોર્ટફોલિયોના પ્લાનની વિસ્તૃત રેન્જ પ્રદાન કરીએ છીએ.
એચડીએફસી અર્ગો શા માટે?

સંપૂર્ણ પારદર્શિતા

એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ ક્લેઇમને સંપૂર્ણ પારદર્શિતા સાથે અને સરળતાથી સેટલ કરે છે.
એચડીએફસી અર્ગો શા માટે?

Awards

અમને ફાઇનાન્શિયલ વર્ષ 18-19 નો ICAI એવૉર્ડ અને ફાઇનાન્શિયલ રિપોર્ટિંગમાં એક્સેલેન્સ એવોર્ડ પ્રાપ્ત થયો છે.
એચડીએફસી અર્ગો શા માટે?

1 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.

તમારા માટે જરૂરી 24x7 સહાયતા

અમે સમજીએ છીએ કે સંકટના સમયે તાત્કાલિક મદદની આવશ્યકતા હોય છે. અમારી ઇન-હાઉસ ક્લેઇમ ટીમ ઝંઝટ-મુક્ત ક્લેઇમ પ્રોસેસિંગ માટે ચોવીસ કલાક મદદ માટે તત્પર છે. અમે જરૂરિયાતના સમયે સતત તમારી મદદ કરવાની ખાતરી આપીએ છીએ.

કસ્ટમરની જરૂરિયાતોના સાથી

છેલ્લા 16 વર્ષોથી, અમે કસ્ટમરની અસંખ્ય જરૂરિયાતોને અવિરતપણે પૂર્ણ કરી રહ્યા છીએ. તે માટે અમે દરેક પોર્ટફોલિયોના પ્લાનની વિસ્તૃત રેન્જ પ્રદાન કરીએ છીએ.

સંપૂર્ણ પારદર્શિતા

એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ ક્લેઇમને સંપૂર્ણ પારદર્શિતા સાથે અને સરળતાથી સેટલ કરે છે.

Awards

અમને ફાઇનાન્શિયલ 18-19 વર્ષનો ICAI એવૉર્ડ અને રિપોર્ટિંગમાં એક્સેલેન્સ એવોર્ડ પ્રાપ્ત થયો છે.
એવૉર્ડ અને સન્માન
SKOCH ઑર્ડર-ઑફ-મેરિટશ્રેષ્ઠ એમ્પ્લોયર બ્રાન્ડ એવૉર્ડટેક્નોલોજી દ્વારા HR એક્સેલન્સ એવૉર્ડ 2012ઇન્શ્યોરન્સ એવૉર્ડપ્રાઇવેટ સેક્ટરમાં સર્વશ્રેષ્ઠ ઇન્શ્યોરન્સ કંપની - જનરલ 2014ઇન્શ્યોરન્સ એવૉર્ડ iAAA રેટિંગઇન્શ્યોરન્સ એવૉર્ડઇન્શ્યોરન્સ એવૉર્ડગોલ્ડ શિલ્ડ ICAI એવૉર્ડ 2012-13ICAI એવૉર્ડ 2015-16ઇન્શ્યોરન્સ એવૉર્ડઇન્શ્યોરન્સ એવૉર્ડ
x