Agriculture Crop Insurance PolicyAgriculture Crop Insurance Policy

એગ્રીકલ્ચર ક્રૉપ ઇન્શ્યોરન્સ પૉલિસી

  • પરિચય
  • શું કવર કરવામાં આવે છે?
  • શું કવર કરવામાં આવતું નથી?
  • એચડીએફસી અર્ગો શા માટે પસંદ કરવું?

એગ્રીકલ્ચર ક્રૉપ ઇન્શ્યોરન્સ પૉલિસી

કૃષિ ક્ષેત્ર એ ભારતનું વસ્તીની રીતે સૌથી નોંધપાત્ર અને વ્યાપક આર્થિક ક્ષેત્ર છે. કૃષિ ઉત્પાદનમાં સહેજ નાનકડો ઘટાડો પણ સંપૂર્ણ અર્થવ્યવસ્થા પર અસર કરી શકે છે. ઘણા પ્રકારની પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સીધો પ્રભાવ ઉત્પાદન પર પડે છે, જેમકે જીવાતનો હુમલો, વરસાદ, તાપમાન, ભેજ વગેરે જેવી હવામાનની સ્થિતિઓ. આમ, આજના સમયની માંગ છે, ઉત્પાદન અને ઉત્પાદન સંબંધિત નુકસાનની સુરક્ષા.

એટલે, એચડીએફસી અર્ગો ઉત્પાદનથી સંબંધિત એ જોખમોને કવર કરવાના ઉદ્દેશ્યથી વેધર ઇન્શ્યોરન્સ સાથે કૉમ્પ્રિહેંવ ઉત્પાદન આધારિત ક્રૉપ ઇન્શ્યોરન્સ પૉલિસી ઑફર કરી રહી છે, જેનો સામનો એગ્રીકલ્ચરલ સેક્ટરને કરવો પડે છે. આ પૉલિસી અંતર્ગત કુદરતી આગ અને વિજળી, તોફાન, અતિવૃષ્ટી, સાઇક્લોન, ટાઇફૂન, હરિકેન, ટોર્નેડો, પૂર, જળબંબાકારની સ્થિતિ, દુષ્કાળ, વરસાદ ખેંચાવો, જીવાત/રોગ વગેરેના કારણે ઉપજમાં થતી કોઇપણ ખામીને આવરી લે છે.

શું કવર કરવામાં આવે છે?

Death of cattleપશુધનનું મૃત્યુ

કુદરતી કારણોથી આગ લાગવી અને વિજળી પડવી, તોફાન, અતિવૃષ્ટી, સાઇક્લોન, ટાઇફૂન, વાવાઝોડું, હરિકેન, ટોર્નેડો, પૂર, જળબંબાકારની સ્થિતિ, લેન્ડ સ્લાઇડ, દુષ્કાળ, વરસાદ ખેંચાવો, જીવાત/રોગ વગેરેના કારણે ઉપજમાં ઘટાડો થવો.

શું કવર કરવામાં આવતું નથી?

What’s not covered?

કોઇપણ સામુહિક કાર્ય અથવા ભૂમિગત આગના કારણે સંપત્તિ બળવી

What’s not covered?

પાક લણતી વખતે હાર્વેસ્ટર અને/અથવા ટ્રેક્ટરનું એન્જિન ઍગ્ઝોન્ટ અને/અથવા મશીનનો કોઇ બીજો ભાગ ગરમ થતાં પેદા થતી ચિંગારીના કારણે આગ લાગવી

What’s not covered?

નિયંત્રિત કરી શકાય તેવી બીમારીઓ, નીંદણ અને/અથવા નિયંત્રિત કરી શકાય તેવાં જીવાત સંક્રમણો

What’s not covered?

ઇન્શ્યોર્ડ પાકની ચોરી/ ગેરકાયદેસર વેચાણ

What’s not covered?

ખરાબ બીજ / સેપલિંગ અથવા વાવણી સમળે પ્રતિકૂળ પરિસ્થિતિ હોવાના કારણે પાક સરખી રીતે ન ઉગવો.

What’s not covered?

પક્ષીઓ અને પશુઓના કારણે પાક નષ્ટ થવો.

What’s not covered?

આતંકવાદી કાર્યોના કારણે નુકસાન અથવા ક્ષતિ

What’s not covered?

ઔદ્યોગિક પ્રદૂષણ અને/અથવા ઝેરી કચરાના કારણે થતું નુકસાન

What’s not covered?

અમારા નુકસાન મૂલ્યાંકનકાર દ્વારા નિરીક્ષણ પહેલાં લણણી કરેલ કોઇપણ પાકને થયેલ કોઇપણ પ્રકારનું નુકસાન.

આ પૉલિસી કોણ લઈ શકે છે?
  • ખેડુતો
  • બેંકો
  • કૃષિ સંબંધિત એ કાર્યો માટે ક્રેડિટ સુવિધા પ્રદાન કરતી ફાઇનાન્શિયલ સંસ્થા/કંપનીઓ, જેનું રીપેમેન્ટ ઉપજના કારણે પ્રભાવિત થયું છે.
આ પૉલિસી હેઠળ શું કવર કરવામાં આવે છે?

કુદરતી કારણોથી આગ લાગવી અને વિજળી પડવી, તોફાન, અતિવૃષ્ટી, સાઇક્લોન, ટાઇફૂન, વાવાઝોડું, હરિકેન, ટોર્નેડો, પૂર, જળબંબાકારની સ્થિતિ, લેન્ડ સ્લાઇડ, દુષ્કાળ, વરસાદ ખેંચાવો, જીવાત/રોગ વગેરેના કારણે ઉપજમાં ઘટાડો થવો.

પ્રીમિયમ

પ્રીમિયમ શુલ્કપાત્ર વિવિધ પરિબળો પર આધાર રાખે છે જેમ કે પાકનો પ્રકાર, સ્થાન, ઐતિહાસિક ઉપજ ડેટા, નિર્દિષ્ટ વિસ્તારમાં આફતના વર્ષો અને ઉપજ પાકનું નુકસાની સ્તર.

ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
  • જમીન રેકોર્ડ દસ્તાવેજ (જે ઊભા પાક માટે ઇન્શ્યોરન્સ લેવામાં આવેલ છે તેનો)
  • ફોટો ID પુરાવો
ક્લેઇમ પ્રોસેસ

આ પૉલિસી અંતર્ગત ક્લેમનું અનુમાન ઇન્શ્યોર્ડ ક્ષેત્રમાં કરવામાં આવેલ પાકની લણણીના પ્રયોગની મદદથી કરવામાં આવશે

લણણી પહેલાંના અને લણણી પછીના તબક્કાઓમાં નુકસાનની ખાતરી કરવા માટે ઇન્શ્યોર્ડ વિસ્તારમાં વ્યક્તિગત મૂલ્યાંકન કરવામાં આવશે.

આ પૉલિસી હેઠળ ક્લેઇમ માટે એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડનો ટોલ ફ્રી નંબર 1800-2-700-700 પર સંપર્ક કરો (માત્ર ભારતમાંથી કરવામાં આવતા કૉલ માટે)

અથવા ક્લેઇમ મેનેજર 6th માળ, લીલા બિઝનેસ પાર્ક, અંધેરી કુર્લા રોડ, અંધેરી (પૂર્વ), મુંબઈ, પિન- 400059 ને પત્ર લખો

ક્લેઇમ ડૉક્યૂમેન્ટની જરૂર છે:

યોગ્ય રીતે પૂર્ણ ભરેલ ક્લેઇમ ફોર્મ

સરકારી ધોરણો મુજબ જમીનના રેકોર્ડ

સરકાર દ્વારા નામાંકિત અથવા કંપની દ્વારા અધિકૃત પ્રમાણિત એજન્સી તરફથી પ્રમાણપત્ર

સરકારી સબસિડીવાળી યોજના સિવાય, ઇન્શ્યોર્ડ પાકના નુકસાન અથવા નુકસાનના બે ફોટોગ્રાફ જે પૉલિસી હેઠળ નુકસાન દર્શાવે છે

એચડીએફસી અર્ગો શા માટે?

1 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.
એચડીએફસી અર્ગો શા માટે?

તમારા માટે જરૂરી 24x7 સહાયતા

અમે સમજીએ છીએ કે સંકટના સમયે તાત્કાલિક મદદની આવશ્યકતા હોય છે. અમારી ઇન-હાઉસ ક્લેઇમ ટીમ ઝંઝટ-મુક્ત ક્લેઇમ પ્રોસેસિંગ માટે ચોવીસ કલાક મદદ માટે તત્પર છે. અમે જરૂરિયાતના સમયે સતત તમારી મદદ કરવાની ખાતરી આપીએ છીએ.
એચડીએફસી અર્ગો શા માટે?

કસ્ટમરની જરૂરિયાતો પૂર્ણ કરવી

છેલ્લા 16 વર્ષોથી, અમે કસ્ટમરની અસંખ્ય જરૂરિયાતોને અવિરતપણે પૂર્ણ કરી રહ્યા છીએ. તે માટે અમે દરેક પોર્ટફોલિયોના પ્લાનની વિસ્તૃત રેન્જ પ્રદાન કરીએ છીએ.
એચડીએફસી અર્ગો શા માટે?

સૌથી શ્રેષ્ઠ પારદર્શિતા

એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ ક્લેઇમ અત્યંત પારદર્શિતા અને સરળતાથી સેટલ કરવામાં આવે છે.
એચડીએફસી અર્ગો શા માટે?

Awards

અમને ફાઇનાન્શિયલ વર્ષ 18-19 નો ICAI એવૉર્ડ અને ફાઇનાન્શિયલ રિપોર્ટિંગમાં એક્સેલેન્સ એવોર્ડ પ્રાપ્ત થયો છે.
એચડીએફસી અર્ગો શા માટે?

1 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.

તમારા માટે need-24x7 મદદ

અમે સમજીએ છીએ કે સંકટના સમયે તાત્કાલિક મદદની આવશ્યકતા હોય છે. અમારી ઇન-હાઉસ ક્લેઇમ ટીમ ઝંઝટ-મુક્ત ક્લેઇમ પ્રોસેસિંગ માટે ચોવીસ કલાક મદદ માટે તત્પર છે. અમે જરૂરિયાતના સમયે સતત તમારી મદદ કરવાની ખાતરી આપીએ છીએ.

કસ્ટમરની જરૂરિયાતો પૂર્ણ કરવી

છેલ્લા 16 વર્ષોથી, અમે કસ્ટમરની અસંખ્ય જરૂરિયાતોને અવિરતપણે પૂર્ણ કરી રહ્યા છીએ. તે માટે અમે દરેક પોર્ટફોલિયોના પ્લાનની વિસ્તૃત રેન્જ પ્રદાન કરીએ છીએ.

સૌથી શ્રેષ્ઠ પારદર્શિતા

એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ ક્લેઇમ અત્યંત પારદર્શિતા અને સરળતાથી સેટલ કરવામાં આવે છે.

Awards

અમને ફાઇનાન્શિયલ 18-19 વર્ષનો ICAI એવૉર્ડ અને રિપોર્ટિંગમાં એક્સેલેન્સ એવોર્ડ પ્રાપ્ત થયો છે.
એવૉર્ડ અને સન્માન
x