• પરિચય
  • શું શામેલ છે?
  • શું શામેલ નથી?
  • એચડીએફસી અર્ગો શા માટે પસંદ કરવું?
  • FAQ

વિમેન કૅન્સર પ્લાન

કૅન્સર એ મહિલાઓને જીવનના કોઈપણ તબક્કા દરમિયાન અસર કરી શકે છે. આજે, જ્યારે મહિલાઓએ સમાનરૂપે જવાબદારીઓ ઉપાડી લીધી છે, ત્યારે જો આ ભયાનક રોગ થાય તો તેની સામે લડવા માટે ફાઇનાન્શિયલ બૅક-અપની ખાતરી કરવી મહત્વપૂર્ણ બની ગઈ છે. કૅન્સર સામે સુરક્ષા અને તેની સારવાર માટે સંપૂર્ણ કવર સુનિશ્ચિત કરવા માટે, એચડીએફસી અર્ગો માય:હેલ્થ વિમેન સુરક્ષા હેઠળ કૅન્સર પ્લાન લાવ્યું છે, જે તમને ગુણવત્તાસભર તબીબી સારવાર અને સંભાળ દ્વારા રોગ સામે લડવા માટે આર્થિક સુરક્ષા કવચ પૂરું પાડે છે. જોકે કૅન્સર માનસિક, શારીરિક અને ભાવનાત્મક રીતે ખૂબ જ અસર કરે છે, પરંતુ આ ઇન્શ્યોરન્સ કવર વડે તમે ઓછામાં ઓછું તમારી આર્થિક સુરક્ષા નિશ્ચિત કરી શકો છો.

વિમેન કૅન્સર પ્લાન પસંદ કરવાના કારણો

મહિલાઓ સંબંધિત કૅન્સરને આવરી લેવામાં આવે છે
જીવનમાં સીમાચિન્હો પ્રાપ્ત કરવાના રસ્તામાં આ ભયાનક રોગને અડચણરૂપ બનવા દેશો નહીં. અમે કૅન્સરનું નિદાન થયા બાદ મલિન્યોન્ટ કૅન્સરને આવરી લેવાની સાથે સાથે ગર્ભાશય કે સ્તનનું કૅન્સર ઇન-સિટ્યુ કે તેના પ્રારંભિક તબક્કામાં હોય ત્યારે પણ આવરી લઈએ છીએ.
અન્ય ગંભીર કૅન્સર આવરી લેવામાં આવે છે
કોઈ પણ પ્રકારનું કૅન્સર તમને અસર કરે છે અને જીવનને થંભાવી દે છે. તેથી, અમે તમને માત્ર મહિલા સંબંધિત કૅન્સર સામે જ નહીં, પરંતુ મોટાભાગના કૅન્સર સામે પણ સુરક્ષા પૂરી પાડીએ છીએ, જેથી તમે સંપૂર્ણ સુરક્ષા પ્રાપ્ત કરી શકો.
સ્વ-સશક્તિકરણ વૈકલ્પિક કવર
મહિલાઓને જીવનના ધ્યેયો હાંસલ કરવામાં જે રોકે છે, તે તેમના માર્ગમાં અવરોધ ન સર્જે તેની ખાતરી કરવા માટે કાળજીપૂર્વક વ્યવહાર કરવો જોઈએ. અમે નોકરી, ગર્ભાવસ્થા અને નવજાત બાળકની જટિલતાઓ અને નિદાન પછીના સપોર્ટ માટે વૈકલ્પિક કવર પ્રદાન કરીએ છીએ.
અવિરત પૉલિસી ચાલુ રાખવી
કોઈ નાની બીમારી માટે કરવામાં આવતા એક ક્લેઇમને કારણે આ પૉલિસી સમાપ્ત થઈ જશે તે અંગે ચિંતાતુર છો? ના, જો તમે કોઈપણ નાની બીમારી માટે ક્લેઇમ કરો છો તો પણ તમારી પૉલિસી હેઠળ તમે બાકીની સમ ઇન્શ્યોર્ડ વડે મુખ્ય બીમારીઓ અને સર્જરી સામે આવરી લેવામાં આવેલ છો.

શું શામેલ છે?

cov-acc

મહિલાઓ સંબંધિત કૅન્સર

જ્યારે કેન્સરના કોષોમાં વૃદ્ધિ થવાની સાથે તે તમારા શરીરના અન્ય કોષોમાં ફેલાય છે ત્યારે તેને મલિન્યોન્ટ કૅન્સર તરીકે ઓળખવામાં આવે છે. અમે મહિલાઓને લગતા તમામ કૅન્સર માટે 100% વીમાકૃત રકમ ઑફર કરીએ છીએ. વધુ જાણો...

cov-acc

સિટયૂમાં કાર્સિનોમા

જ્યારે કોષોની અસામાન્ય વૃદ્ધિ સ્થાનિક જગ્યા પૂરતી મર્યાદિત રહે છે અને શરીરના અન્ય કોષો કે અંગો સુધી ફેલાતી નથી, કે જેને સામાન્ય રીતે કારસિનોમા ઇન-સિટયુ કહેવામાં આવે છે, તે તબક્કાને દવા અને સારવાર દ્વારા અસરકારક રીતે પાર પાડી શકાય છે. અમે તમને આ તબક્કે પણ આવરી લઈએ છીએ.વધુ જાણો...

cov-acc

અન્ય ગંભીર કૅન્સર

એક જ પ્લાન હેઠળ કૅન્સર માટે સંપૂર્ણ કવર પ્રદાન કરવા કરતો વિમેન સુરક્ષા કૅન્સર પ્લાન એ મહિલાઓને લગતા કૅન્સર સિવાય અન્ય ગંભીર કૅન્સર માટે 100% સમ ઇન્શ્યોર્ડ રકમ ઑફર કરે છે, જે તમને ગુણવત્તાસભર તબીબી સારવાર મેળવીને ઝડપી રિકવરી મેળવવા પૂરતી આર્થિક સહાય કરે છે.

ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ શું કવર કરતું નથી?

Adventure Sport injuries
એડવેન્ચર સ્પોર્ટ્સથી થતી ઈજાઓ

એડવેન્ચર સ્પોર્ટ્સ તમારામાં ઉત્તેજનાનો અનુભવ લાવી શકે છે, પરંતુ જ્યારે તેમાં અકસ્માત થાય છે, ત્યારે તે જોખમી બની શકે છે. એડવેન્ચર સ્પોર્ટ્સમાં ભાગ લેવાને કારણે થતાં અકસ્માતને અમારી પૉલિસીમાં કવર કરવામાં આવતા નથી.

Self-inflicted injuries
પોતાને જ પહોંચાડેલ ઇજાઓ

તમે પોતાને ઈજા પહોંચાડવાનું વિચારી શકો છો, પરંતુ અમે તેમ નથી ઇચ્છતા. અમારી પૉલિસીમાં પોતાને જ પહોંચાડેલી ઈજાઓને કવર કરવામાં આવતી નથી.

War
યુદ્ધ

યુદ્ધ વિનાશક અને દુર્ભાગ્યપૂર્ણ હોઈ શકે છે. જો કે, અમારી પૉલિસીમાં યુદ્ધને કારણે કરવામાં આવેલ કોઈપણ ક્લેઇમને કવર કરવામાં આવતો નથી.

Participation in defense operations
સંરક્ષણના કાર્યમાં ભાગ લેવો

જો તમે સંરક્ષણ (ડિફેન્સ) (આર્મી/નેવી/એર ફોર્સ) કામગીરીમાં ભાગ લો છો તો ત્યારે થતા અકસ્માતને અમારી પૉલિસીમાં કવર કરવામાં આવતા નથી.

Venereal or Sexually transmitted diseases
વેનેરીઅલ અથવા જાતીય રોગો

અમે તમારા રોગની ગંભીરતાને સમજીએ છીએ. જો કે, અમારી પૉલિસીમાં જાતીય સંબંધને કારણે થતી બિમારીઓને કવર કરવામાં આવતી નથી.

Treatment of Obesity or Cosmetic Surgery
મેદસ્વિતાની સારવાર અથવા કોસ્મેટિક સર્જરી

મેદસ્વીતાની સારવાર અથવા કોસ્મેટિક સર્જરીની સારવારને તમારી ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ કવર કરવામાં આવતી નથી.

સમાવેશ અને બાકાત બાબતની વિગતવાર માહિતી માટે કૃપા કરીને વેચાણ પુસ્તિકા/પૉલિસીની શબ્દાવલીનો સંદર્ભ લો

પ્રતીક્ષા અવધિ / સર્વાઇવલ સમયગાળો

cov-acc

90 દિવસની પ્રતીક્ષા અવધિ

"ગંભીર" તરીકે વર્ગીકૃત તમામ બીમારીઓ/પ્રોસીજર પર 90 દિવસની પ્રતીક્ષા અવધિ લાગુ.

cov-acc

180 દિવસની પ્રતીક્ષા અવધિ

તમામ "માઇનર" તરીકે વર્ગીકૃત બીમારીઓ/પ્રોસીજર પર 180 દિવસની પ્રતીક્ષા અવધિ લાગુ

cov-acc

1 વર્ષની પ્રતીક્ષા અવધિ

ગર્ભાવસ્થા અને નવજાત શિશુને લગતી જટિલતાઓના કવર હેઠળના તમામ ક્લેઇમ માટે 1 વર્ષનો પ્રતિક્ષા અવધિ લાગુ.

cov-acc

7 દિવસનો સર્વાઇવલ પીરિયડ

માતૃત્વને લગતી જટિલતાઓ સહિતની બીમારીઓ/પ્રોસીજર પર 7 દિવસનો સર્વાઇવલ સમયગાળો

cov-acc

30 દિવસનો સર્વાઇવલ પીરિયડ

નવજાત બાળકની જટિલતાઓ અને પરિસ્થિતિ માટે ડિલિવરીની તારીખથી 30 દિવસનો સર્વાઇવલ સમયગાળો, બાળકની ડિલિવરીથી બે વર્ષની અંદર નિદાન થયેલું હોવું આવશ્યક છે

માય:હેલ્થ વિમેન સુરક્ષા કેવી રીતે 360 ડિગ્રી ઇન્શ્યોરન્સ પ્લાન છે?

cov-acc

સામટી રકમની ચુકવણી - બેનિફિટ પ્લાન

રોગોની ગંભીરતા અને આર્થિક સહાયની જરૂરિયાતને સમજીને, અમે ત્વરિત અને એકસાથે ચુકવણી કરીએ છીએ, એટલે કે તમારી સમ ઇન્શ્યોર્ડ રકમ એક જ વારમાં ચૂકવવામાં આવે છે.

cov-acc

સમ ઇન્શ્યોર્ડ રકમની વિશાળ શ્રેણી ઉપલબ્ધ છે

તમારા સ્વાસ્થ્યના ઇતિહાસ તેમજ તમને અનુકૂળ પ્રીમિયમ અનુસાર 3 લાખથી 1 કરોડ સુધીનો ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કરો.

cov-acc

આકર્ષક ડિસ્કાઉન્ટ

ઑનલાઇન પૉલિસી પર 5% સુધીની છૂટ મેળવો. તમને 2 વર્ષની પૉલિસી પર 7.5%ની અને 3 વર્ષની પૉલિસીની મુદત પર 12.5%ની છૂટ મેળવો.

cov-acc

લાઇફટાઇમ રિન્યુએબિલિટી

આ સુવિધા એચડીએફસી અર્ગો વિમેન હેલ્થ સુરક્ષાને તમારો હેલ્થકેર પાર્ટનર બનાવે છે અને અને તમે અમર્યાદિત કવરેજ મેળવી શકો છો.

cov-acc

નિ:શુલ્ક પ્રિવેન્ટિવ હેલ્થ ચેક અપ

બીમારીની વહેલી તકે તપાસ કરવા માટે દરેક રિન્યૂઅલ પર મફત પ્રિવેન્ટિવ હેલ્થ ચેક-અપ મેળવો.

cov-acc

ટૅક્સ બેનિફિટ

કલમ 80 D હેઠળ કર લાભ મેળવો.

cov-acc

વેલનેસ કોચ

વેલનેસ કોચ વડે તમે તમારી કસરત અને કૅલરીની ગણતરીની સરળતાથી નોંધ રાખી શકો છો. તે તમને ફિટ લાઇફસ્ટાઇલ આપવામાં મદદ કરે છે.

cov-acc

ફ્રી લુક કૅન્સલેશન

ફરજિયાત નથી. જો તમને પૉલિસી તમારી જરૂરિયાત અનુસારની ન જણાય તો પૉલિસી ડૉક્યુમેન્ટ પ્રાપ્ત થયાની તારીખથી 15 દિવસની અંદર તમે તેને કૅન્સલ કરાવી શકો છો.

Secured Over 1.4 Crore+ Smiles!
એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ શા માટે પસંદ કરવો?

1.4 કરોડથી વધુ લોકોના ચહેરા પર સ્મિત લાવી ચૂક્યા છીએ!

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.
Secured Over 1.4 Crore+ Smiles!
All the support you need-24 x 7
એચડીએફસી અર્ગો શા માટે?

તમારા માટે need-24x7 મદદ

અમે સમજીએ છીએ કે તકલીફના સમયે, ત્વરિત મદદ એ સમયની માંગ હોય છે. અમારી 24x7 કસ્ટમર કેર અને સમર્પિત ક્લેઇમ અપ્રૂવલ ટીમની મદદથી અમે જરૂરિયાતના સમયે સતત તમારી સહાયતા માટે હાજર છીએ.
Secured Over 1.4 Crore+ Smiles!
All the support you need-24 x 7
Transparency In Every Step!
એચડીએફસી અર્ગો શા માટે?

દરેક પગલે પારદર્શિતા!

ક્લેઇમ એ ઇન્શ્યોરન્સ પૉલિસીનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે અને અમે અવરોધ વગરની ક્લેઇમ પ્રક્રિયાને સૌથી વધુ મહત્તમ આપીએ છીએ.
Secured Over 1.4 Crore+ Smiles!
All the support you need-24 x 7
Transparency In Every Step!
Integrated Wellness App.
એચડીએફસી અર્ગો શા માટે?

વેલનેસ એપ.

અમે હેલ્થ ઇન્શ્યોરન્સથી પણ વધારે, તમારા શરીર તેમજ મનની કાળજી રાખીએ છીએ. માય:હેલ્થ સર્વિસ એપ્લિકેશન તમને સ્વસ્થ લાઇફસ્ટાઇલ અપનાવવામાં મદદ કરશે. તમારું હેલ્થ કાર્ડ મેળવો, તમારા દ્વારા લેવામાં આવતી કૅલરીના પ્રમાણને ટ્રેક કરો, તમારી શારીરિક પ્રવૃત્તિનું ધ્યાન રાખો અને સ્વસ્થતાનો આનંદ માણો.
Secured Over 1.4 Crore+ Smiles!
All the support you need-24 x 7
Transparency In Every Step!
Integrated Wellness App.
Go Paperless!
એચડીએફસી અર્ગો શા માટે?

પેપરલેસ રીતે આગળ વધો!

અમને પણ પેપરવર્ક પસંદ નથી. આ ઝડપી દુનિયામાં, ઓછામાં ઓછા ડૉક્યુમેન્ટ અને સરળ ચુકવણી પદ્ધતિ થકી તમારી પૉલિસી ઑનલાઇન મેળવો.
એચડીએફસી અર્ગો શા માટે?
Secured Over 1.4 Crore+ Smiles!

1.4 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.
All the support you need-24 x 7

તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા

અમે સમજીએ છીએ કે તકલીફના સમયે, ત્વરિત મદદ એ સમયની માંગ હોય છે. અમારી 24x7 કસ્ટમર કેર અને સમર્પિત ક્લેઇમ અપ્રૂવલ ટીમની મદદથી અમે જરૂરિયાતના સમયે સતત તમારી સહાયતા માટે હાજર છીએ.
Transparency In Every Step!

દરેક પગલે પારદર્શિતા!

ક્લેઇમ એ ઇન્શ્યોરન્સ પૉલિસીનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે અને અમે અવરોધ વગરની ક્લેઇમ પ્રક્રિયાને સૌથી વધુ મહત્તમ આપીએ છીએ.
Integrated Wellness App.

ઇન્ટિગ્રેટેડ વેલનેસ એપ.

અમે હેલ્થ ઇન્શ્યોરન્સથી પણ વધારે, તમારા શરીર તેમજ મનની કાળજી રાખીએ છીએ. માય:હેલ્થ સર્વિસ એપ્લિકેશન તમને સ્વસ્થ લાઇફસ્ટાઇલ અપનાવવામાં મદદ કરશે. તમારું હેલ્થ કાર્ડ મેળવો, તમારા દ્વારા લેવામાં આવતી કૅલરીના પ્રમાણને ટ્રેક કરો, તમારી શારીરિક પ્રવૃત્તિનું ધ્યાન રાખો અને સ્વસ્થતાનો આનંદ માણો.
Go Paperless!

પેપરલેસ રીતે આગળ વધો!

અમને પણ પેપરવર્ક પસંદ નથી. આ ઝડપી દુનિયામાં, ઓછામાં ઓછા ડૉક્યુમેન્ટ અને સરળ ચુકવણી પદ્ધતિ થકી તમારી પૉલિસી ઑનલાઇન મેળવો. તમારી પૉલિસી તમને તુરત જ ઇ-મેઇલમાં મોકલવામાં આવે છે.

વારંવાર પૂછાતા પ્રશ્નો

માય:હેલ્થ વિમેન સુરક્ષા માટે પ્રવેશની ન્યૂનતમ અને મહત્તમ ઉંમર મૂળભૂત કવર માટે અનુક્રમે 18 અને 45 વર્ષ છે, અને ગર્ભાવસ્થા અને નવજાત બાળકની જટિલતાઓના વૈકલ્પિક કવર માટે અનુક્રમે 18 અને 40 વર્ષ છે.
મહિલાઓમાં સામાન્ય રીતે જોવા મળે છે તેવી લગભગ તમામ બિમારીઓ વિવિધ પ્લાન્સ હેઠળ આ પ્રોડક્ટ હેઠળ આવરી લેવામાં આવે છે. આમાં કૅન્સર, રુમેટોઇડ આર્થરાઇટિસ, ઓસ્ટીયોપોરોસિસ, હ્રદયને લગતી બિમારીઓ, મોટી સર્જરીઓ અને 41 ગંભીર બીમારીઓ શામેલ છે.
ગર્ભાવસ્થા આવરી લેવામાં આવતી નથી, પરંતુ ગર્ભાવસ્થા અને નવજાત બાળકની જટિલતાઓ વધારાના પ્રીમિયમની ચુકવણી પર વૈકલ્પિક કવર તરીકે ઉપલબ્ધ છે.
જે પૉલિસીમાં ક્લેઇમના સમયે એકસામટી રકમ ચૂકવવામાં આવે છે તેને બેનિફિટ પૉલિસી કહેવામાં આવે છે. માય:હેલ્થ વિમેન સુરક્ષા એક બેનિફિટ પૉલિસી છે, કારણ કે, જો ઇન્શ્યોરન્સ લેનારને કોઈ બીમારી (જે પસંદ કરેલ પ્લાનનો ભાગ છે) હોય અને ઇન્શ્યોરન્સ લેનાર નિદાનની તારીખથી 7 દિવસ સુધી જીવિત રહે છે, તો રોગની કેટેગરીના આધારે એકસામટી રકમ (આંશિક અથવા સંપૂર્ણ) ચૂકવવામાં આવે છે.
પસંદ કરેલ પ્લાન મુજબ, પૉલિસી હેઠળ ક્લેઇમ કરવા માટે બીમારીના નિદાન બાદ ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિ નિર્ધારિત કરેલ ઓછામાં ઓછા જે સમયગાળા માટે જીવિત રહે, તે સમયગાળાને સર્વાઇવલ સમયગાળો કહેવામાં આવે છે. પરંપરાગત રીતે, કોઈપણ ગંભીર બીમારી પૉલિસીનો સર્વાઇવલ સમયગાળો 30 દિવસ હોય છે. જો કે, માય:હેલ્થ વિમેન સુરક્ષા માટે સર્વાઇવલ બેનિફિટ માત્ર 7 દિવસ છે.
1. આ બીમારી મુખ્યત્વે 2 પ્રકારોમાં વર્ગીકૃત કરવામાં આવે છે, જેમ કે માઇનર અને મેજર સ્થિતિ.
  • 2. જો પૉલિસીમાં સૂચિબદ્ધ કોઈપણ માઇનર સ્થિતિ હેઠળ ક્લેઇમ સ્વીકાર્ય છે, તો ક્લેઇમની રકમ જેમ કે: સમ ઇન્શ્યોર્ડના 25%, મહત્તમ ₹10 લાખ સુધીની રકમ ચૂકવવામાં આવે છે. રિન્યુઅલના સમયે બાકીની સમ ઇન્શ્યોર્ડ આગળ લઇ જવામાં આવે છે. માત્ર એટલું જ નહીં, ત્યાર બાદના 5 રિન્યુઅલનું પ્રીમિયમ પણ 50% સુધી માફ કરવામાં આવે છે.
  • 3. આગળ લઇ જવામાં આવેલ સમ ઇન્શ્યોર્ડ પર ભવિષ્યમાં કોઈપણ મોટી બિમારી માટે ક્લેઇમ કરી શકાય છે.
  • પૉલિસીના જીવનકાળ દરમિયાન નીચે આપેલા દરેક તબક્કા હેઠળ માત્ર એક જ ક્લેઇમ ચૂકવવાપાત્ર છે.


    માઇનર સ્ટેજ
    : પૉલિસી હેઠળ માઇનર સ્ટેજ હેઠળ દાવાની સ્વીકાર્યતા પર, અન્ય તમામ માઇનર સ્ટેજની સ્થિતિઓ માટે કવરેજ ઉપલબ્ધ રહેશે નહીં. મેજર સ્ટેજની સ્થિતિ માટે બાકી રહેલ સમ ઇન્શ્યોર્ડ ઉપલબ્ધ રહે છે.

    મેજર સ્ટેજ: મેજર સ્ટેજની સ્થિતિ હેઠળ ક્લેઇમ સ્વીકારાયા બાદ પૉલિસી હેઠળ કવરેજ મળતું નથી.


    આજે પરિવારની આર્થિક જરૂરિયાતો પૂરી કરવામાં મહિલાઓનો પણ સમાન ફાળો હોય છે. જો તેમને કોઈપણ ગંભીર બીમારીને કારણે તેમની નોકરી છોડવી પડે, તો LOJ કવર તેમના પરિવારની મૂળભૂત આર્થિક જરૂરિયાતો પૂરી કરે છે, EMI ડિફૉલ્ટ નથી થતી, અને તેની સાથે મળતો એકસામતી રકમનો લાભ તેમની તબીબી સારવારની કાળજી લે છે. તે તકલીફના સમયે હૂંફ આપવાનું કામ કરે છે.
    1. Insured person has to be a full time salaried employee at time of policy inception. 2. Sum Insured for Loss of Job cover is calculated based on Insured person's monthly salary. It is 50% of the monthly salary for 6 months or base sum insured, whichever is less.
    અમારી પાસેથી ખરીદેલી પૉલિસીના દરેક નવીનીકરણ બાદ વીમાધારક વ્યક્તિ, અમારા નેટવર્ક ડાયગ્નોસ્ટિક સેન્ટર અથવા હૉસ્પિટલોમાં , ટેસ્ટની સૂચિ તથા પાત્રતાના માપદંડ મુજબ પૉલિસીની રિન્યુ તારીખના 60 દિવસની અંદર પ્રિવેન્ટીવ હેલ્થ ચેક-અપ માટે હકદાર બને છે.
    When one is diagnosed with a Critical Illness especially Cancer, the treatment has to be managed meticulously. Post Diagnosis Support cover offers the following support: 1. A second medical opinion for you to be doubly sure of the diagnosis and treatment planned. 2. Post-diagnosis assistance to help you financially towards outpatient counselling for maximum of 6 sessions. Benefit under this cover is applicable up to Rs. 3000/- per session. 3. Molecular Gene Expression Profiling tests to help predict one's risk of cancer recurrence, help doctors determine who may benefit from additional (adjuvant) treatment after surgery. Can be Availed once during the policy period and the benefit amount payable shall not exceed Rs. 10,000.
    તમે પૉલિસી હેઠળ ક્લેઇમ કરેલ ન હોય તો, તેમજ લાગુ અન્ડરરાઇટિંગ ગાઇડલાઇન અનુસાર રિન્યુઅલના સમયે પ્લાન અને સમ ઇન્શ્યોર્ડ બદલી શકો છો .
    વૈકલ્પિક એવું પોસ્ટ-ડાયગ્નોસિસ સપોર્ટ કવર પસંદ કરનાર વ્યક્તિ, જો તેમને કૅન્સર હોવાનું નિદાન કરવામાં આવે છે, તો તેઓ 'મોલિક્યુલર જીન એક્સ્પ્રેશન પ્રોફાઇલિંગ ટેસ્ટ' કરાવી શકે છે અને પૉલિસી હેઠળ તેણો સ્વીકાર્ય ક્લેઇમ કરવામાં આવે છે. મોલેક્યુલર જીન એક્સપ્રેશન પ્રોફાઇલિંગ ટેસ્ટનો ઉપયોગ, ભારતની મહિલાઓ કેન્સરના સૌથી વધુ જોવા મળતા પ્રકાર, એટલે કે સ્તન કેન્સરની સારવારનો પ્રોટોકોલ નિર્ધારિત કરવા માટે વ્યાપક રીતે કરવામાં આવે છે.
    પૉલિસી હેઠળ કવર કરી લેવામાં આવતી ગંભીર બીમારી/તબીબી પ્રક્રિયાના સંદર્ભમાં તબીબી પ્રેક્ટિશનર પાસેથી મેળવેલ બીજા તબીબી અભિપ્રાય માટેના ખર્ચ; • પૉલિસીના સમયગાળામાં આ કવરના લાભ માટે માત્ર એક વખત ક્લેઇમ કરી શકાય છે. • આ કવર હેઠળ મહત્તમ લાભ રૂ. 10,000 થી વધુ ન હોવો જોઈએ
    હા, આ પૉલિસી હેઠળ સેક્શન 80D હેઠળ કર લાભ મેળવી શકાય છે.
    માય:હેલ્થ વિમેન સુરક્ષા ઑનલાઇન પૉલિસી ખરીદતી વખતે તમે 3 લાખથી 24 લાખ સુધીની પસંદગી કરી શકો છો, વધુ સમ ઇન્શ્યોર્ડ રકમ માટે કૃપા કરીને અમારી નજીકની શાખાની મુલાકાત લો.
    એવૉર્ડ અને સન્માન
    x