હોમ / હેલ્થ ઇન્શ્યોરન્સ / પરિવાર માટે હેલ્થ વૉલેટ

હેલ્થ વૉલેટ ફેમિલી ફ્લોટર- આજ અને આવતીકાલ માટે એક પ્લાન

 

વધતા તબીબી ખર્ચ અને ઉંમર સાથે વધતું હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રિમીયમ એ ચિંતાનો વિષય છે. જો કોઈ પ્લાન, કે જે થોડા વર્ષોમાં રિન્યુ કરવાનો થશે, તે પોતાના જ રિન્યુઅલ માટે ચુકવણી કરવાનું શરું કરે તો કેવું? તમે બરાબર સાંભળ્યું. એચડીએફસી અર્ગોનું હેલ્થ વૉલેટ તમારી જે જરૂરિયાત છે તે, અને તેની સાથે અન્ય વધારાની સુવિધા પણ લાવે છે. રિઝર્વ બેનિફિટ સાથે હેલ્થ ઇન્શ્યોરન્સ ની અવધારણાને પુન:પારિભાષિત કરવા માટે બનાવાયેલ એક ફ્લેક્સિબલ અને વ્યાપક પ્લાન જે થોડા વર્ષોમાં પોતાને જ માટે ચુકવણી કરવાનું શરું કરે છે. અને સાથે અન્ય સુવિધાઓ પણ છે.

હેલ્થ વૉલેટ ફેમિલી હેલ્થ પ્લાન પસંદ કરવાના કારણો

સમ ઇન્શ્યોર્ડ રીસ્ટોર
સમ ઇન્શ્યોર્ડ રીસ્ટોર
રીસ્ટોર બેનિફિટ એ હેલ્થ વૉલેટની અન્ય ધ્યાનાકર્ષક વિશેષતા છે જે, પૉલિસી સમયગાળા દરમિયાન જો બેઝ સમ ઇન્શ્યોર્ડ અને મલ્ટિપ્લાયર બેનિફિટ (જો કોઈ હોય તો) પૂરા થઈ જાય ત્યારે, સમ ઇન્શ્યોર્ડ આપમેળે પુનઃસ્થાપિત કરે છે.
મલ્ટિપ્લાયર લાભ
મલ્ટિપ્લાયર લાભ
હેલ્થ વૉલેટ મલ્ટિપ્લાયર બેનિફિટ નામની એક આકર્ષક સુવિધા સાથે આવે છે. ક્લેઇમ મુક્ત વર્ષના કિસ્સામાં રિન્યુઅલ સમયે તમારી મૂળભૂત સમ ઇન્શ્યોર્ડમાં 50% નો વધારો થશે. અને, જો તમે પૉલિસીના 2nd વર્ષમાં પણ ક્લેઇમ કરતા નથી, તો તમારી બેઝ સમ ઇન્શ્યોર્ડ રકમ બમણી થઈ જાય છે. શું આ આશ્ચર્યજનક નથી?
પ્રતિ વર્ષ પ્રિવેન્ટીવ હેલ્થ ચેક-અપ
પ્રિવેન્ટિવ હેલ્થ ચેક-અપ
હેલ્થ વૉલેટ, કરવામાં આવેલ ક્લેઇમને ધ્યાનમાં લીધા વિના, રિન્યુઅલ સમયે પ્રિવેન્ટીવ હેલ્થ ચેક-અપની સુવિધા આપીને તમારા સ્વાસ્થ્યની સ્થિતિથી માહિતગાર રાખવામાં મદદ કરે છે.. જો કે, હેલ્થ ચેક-અપની પાત્રતા રિઝર્વ બેનિફિટ સં ઇન્શ્યોર્ડ રકમના આધારે નક્કી કરવામાં આવે છે.
રિઝર્વ બેનિફિટ
રિઝર્વ બેનિફિટ
એક લાભ કે જે માત્ર તમારા વર્તમાનને જ નથી આવરી લેતો, પરંતુ સતત વૃદ્ધિ પામે છે અને વૃદ્ધાવસ્થામાં થતાં તબીબી ખર્ચ કે જે પોતે ચૂકવવાના થાય છે, તેમાં મદદ કરે છે. તે એવી રીતે ડિઝાઇન કરેલ છે કે તે આગામી પૉલિસી વર્ષ સુધી ઉપયોગ ન કરેલી રકમને આગલા વર્ષમાં લઈ જાય છે અને તેના પર 6% ના દરે વ્યાજ મળે છે. .

હેલ્થ વૉલેટ ફેમિલી હેલ્થ પ્લાનમાં શું શામેલ નથી?

એડવેન્ચર સ્પોર્ટ્સથી થતી ઈજાઓ
એડવેન્ચર સ્પોર્ટ્સથી થતી ઈજાઓ

એડવેન્ચર સ્પોર્ટ્સ તમને જોશમાં લાવી શકે છે, પરંતુ જ્યારે તેમાં અકસ્માત થાય છે, ત્યારે તે જોખમી હોઇ શકે છે. એડવેન્ચર સ્પોર્ટ્સમાં ભાગ લેવાને કારણે થતાં અકસ્માતને અમારી પૉલિસીમાં કવર કરવામાં આવતા નથી.

પોતાને જ પહોંચાડેલ ઇજાઓ
પોતાને જ પહોંચાડેલ ઇજાઓ

જો તમે જ પોતાને ઈજા પહોંચાડો છો, તો આવી પોતાને કરેલ ઇજાઓને કવર કરવામાં આવતી નથી.

યુદ્ધ
યુદ્ધ

યુદ્ધ વિનાશક અને દુર્ભાગ્યપૂર્ણ હોઈ શકે છે. જો કે, અમારી પૉલિસીમાં યુદ્ધને કારણે કરવામાં આવેલ કોઈપણ ક્લેઇમને કવર કરવામાં આવતો નથી.

સંરક્ષણના કાર્યમાં ભાગ લેવો
સંરક્ષણના કાર્યમાં ભાગ લેવો

જો તમે સંરક્ષણ (ડિફેન્સ) (આર્મી/નેવી/એર ફોર્સ) કામગીરીમાં ભાગ લો છો તો ત્યારે થતા અકસ્માતને અમારી પૉલિસીમાં કવર કરવામાં આવતા નથી.

વેનેરીઅલ અથવા જાતીય રોગો
વેનેરીઅલ અથવા જાતીય રોગો

અમે તમારા રોગની ગંભીરતાને સમજીએ છીએ. જો કે, અમારી પૉલિસીમાં જાતીય સંબંધને કારણે થતી બિમારીઓને કવર કરવામાં આવતી નથી.

મેદસ્વિતાની સારવાર અથવા કોસ્મેટિક સર્જરી
મેદસ્વિતાની સારવાર અથવા કોસ્મેટિક સર્જરી

મેદસ્વીતાની સારવાર અથવા કોસ્મેટિક સર્જરીની સારવારને તમારી ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ કવર કરવામાં આવતી નથી.

સમાવેશ અને બાકાત બાબતની વિગતવાર માહિતી માટે કૃપા કરીને વેચાણ પુસ્તિકા/પૉલિસીની શબ્દાવલીનો સંદર્ભ લો

વેટિંગ પિરિયડ

પૉલિસી શરૂ થયાના પ્રથમ 24 મહિના
પૉલિસી શરૂ થયાના પ્રથમ 24 મહિના

કેટલીક બીમારીઓ અને સારવાર પૉલિસી જારી કર્યાના 2 વર્ષ પછી કવર કરવામાં આવે છે.

પૉલિસી શરૂ થયાના પ્રથમ 36 મહિના

પૉલિસી શરૂ થયાના પ્રથમ 36 મહિના

અરજીના સમયે જાહેર અને/અથવા સ્વીકૃત કરવામાં આવેલી, પહેલાંથી જ હોય તેવી શારીરિક સ્થિતિઓને પ્રથમ 3 વર્ષના સતત રિન્યુઅલ બાદ કવર કરવામાં આવશે.

પૉલિસી શરૂ થયાના પ્રથમ 30 દિવસ
પૉલિસી શરૂ થયાના પ્રથમ 30 દિવસ

ફક્ત આકસ્મિક હૉસ્પિટલાઇઝેશન જ સ્વીકારવામાં આવશે.

વારંવાર પૂછાતા પ્રશ્નો

પુખ્ત: 18 થી 65 વર્ષની ઉંમર
બાળક: 91 દિવસથી 25 વર્ષની ઉંમર
પોતે, જીવનસાથી, આશ્રિત બાળકો અને આશ્રિત માતાપિતા અથવા જીવનસાથીના માતાપિતા
ઈન્ડિવિજ્યુઅલ- એક ઈન્ડિવિજ્યુઅલ પૉલિસીમાં મહત્તમ 6 સભ્યો ઉમેરી શકાય છે. ઈન્ડિવિજ્યુઅલ પૉલિસીમાં, એક જ પૉલિસીમાં વધુમાં વધુ 4 પુખ્તો અને વધુમાં વધુ 5 બાળકોને ઉમેરી શકાય છે. આ 4 પુખ્તોમાં પોતે, જીવનસાથી, પિતા, જીવનસાથીના પિતા, માતા અથવા જીવનસાથીના માતામાંથી કોઈ પણ હોઈ શકે છે.
પરિવાર- એક ફેમિલી ફ્લોટર પૉલિસીમાં મહત્તમ 6 સભ્યો ઉમેરી શકાય છે. એક પૉલિસીમાં વધુમાં વધુ 2 પુખ્ત અને વધુમાં વધુ 5 બાળકોને શામેલ કરી શકાય છે. આ 2 પુખ્તોમાં પોતે, જીવનસાથી, પિતા, જીવનસાથીના પિતા, માતા અથવા જીવનસાથીના માતામાંથી કોઈ પણ હોઈ શકે છે. ફેમિલી ફ્લોટરમાં પરિવાર માટે પ્રીમિયમની ગણતરી કરતી વખતે સૌથી મોટા સભ્યની ઉંમર ધ્યાનમાં લેવામાં આવશે.
જો ઇન્શ્યોરન્સ લેનારને સારવાર માટે 24 કલાકથી વધુ સમય માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે, તો તે માટે થયેલ તબીબી ખર્ચ આ પૉલિસી દ્વારા ચૂકવવામાં આવશે. તે આ પ્રકારના તબીબી ખર્ચાઓને કવર કરે છે • રૂમનું ભાડું,
  • બોર્ડિંગ ખર્ચ,
  • નર્સિંગ,
  • ઇન્ટેન્સિવ કેર યુનિટ,
  • મેડિકલ પ્રેક્ટિશનર,
  • એનેસ્થેશિયા, બ્લડ, ઑક્સિજન, ઑપરેશન થિયેટર શુલ્ક, સર્જિકલ અપ્લાયન્સ,
  • દવાઓ, ડ્રગ્સ અને ઉપભોગ્ય વસ્તુઓ,
  • નિદાન પ્રક્રિયાઓ
જો સર્જીકલ પ્રક્રિયા દરમિયાન આંતરિક રીતે પ્રત્યારોપણ કરવામાં આવે તો પ્રોસ્થેટિક અને અન્ય ઉપકરણો અથવા સાધનોનો ખર્ચ.
હોમ હેલ્થકેર એક અનન્ય^^કૅશલેસ કવર છે, જેના દ્વારા વીમાધારકને કીમોથેરેપી, ગેસ્ટ્રોએન્ટરાઇટિસ, હેપેટાઇટિસ, ફીવર મેનેજમેન્ટ, ડેન્ગ્યુ વગેરે માટે સારવાર કરનાર તબીબી પ્રેક્ટિશનર દ્વારા ભલામણ કરવામાં આવે તો ઘરે સારવાર મેળવી શકે છે
તબીબી ખર્ચ જેમ કે
1. ડૉક્ટરની કન્સલ્ટેશન ફી
2. નિદાન ખર્ચ
3. દવાના બિલ
વિદેશમાં મુસાફરી સમયે પ્રથમ વખત થયેલી બીમારી અથવા પરિસ્થિતિઓની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થવાની અથવા ડે કેર પ્રક્રિયાની જરૂર હતી અને કરવામાં આવી હતી તો વધુમાં વધુ 20 L સુધીના સારવાર ખર્ચને આવરી લેવામાં આવે છે.
રિઝર્વ લાભ એ પ્લાન હેઠળ ઉપલબ્ધ વધારાની સમ ઇન્શ્યોર્ડ છે, રિઝર્વ લાભ માટે સમ ઇન્શ્યોર્ડ એ સમ ઇન્શ્યોર્ડ અને પસંદ કરેલી કપાતપાત્ર રકમ એ બંને પર આધાર રાખે છે.
3 Lacs5 Lacs10 Lacs15 Lacs20 Lacs25 Lacs50 Lacs
રિઝર્વ બેનિફિટ સમ ઇન્શ્યોર્ડકોઈ કપાતપાત્ર નથી500050001000010000150002000025000
200,000 કપાતપાત્ર500050001000010000150002000025000
300,000 કપાતપાત્રકૉમ્બિનેશન ઉપલબ્ધ નથી5000500010000100001500015000
500,000 કપાતપાત્રકૉમ્બિનેશન ઉપલબ્ધ નથીકૉમ્બિનેશન ઉપલબ્ધ નથી500010000100001500015000
10,00,000 કપાતપાત્રકૉમ્બિનેશન ઉપલબ્ધ નથીકૉમ્બિનેશન ઉપલબ્ધ નથીકૉમ્બિનેશન ઉપલબ્ધ નથીકૉમ્બિનેશન ઉપલબ્ધ નથી100001500015000
રિઝર્વ બેનિફિટ એ અતિરિક્ત સમ ઇન્શ્યોર્ડ રકમ છે
આ યોજના હેઠળ લેબલ, રિઝર્વ બેનિફિટ માટે સમ ઇન્શ્યોર્ડ રકમનો આધાર સમ ઇન્શ્યોર્ડ રકમ અને પસંદ કરેલી કપાતપાત્ર રકમ, એ બે પર આધારિત છે.
i. આઉટ-પેશન્ટનો ખર્ચ. આમાં શામેલ છે –
  • નિદાન પરીક્ષણો
  • રસીકરણ
  • ફાર્મસી
  • ડૉક્ટર, ફિઝિયોથેરાપિસ્ટ, ડાયેટિશિયન, સ્પીચ થેરાપિસ્ટ, સાઇકૉલાજિસ્ટ સાથે કન્સલ્ટેશન
  • દાંતની સારવારનો ખર્ચ
  • ચશ્મા, કૉન્ટૅક્ટ લેન્સ
  • હિયરિંગ એઇડ્સ
  • C-PAP, Bi-PAP, બ્લડ પ્રેશર મોનિટર્સ, બ્લડ સુગર મોનિટર્સ અને સપ્લાય, હાર્ટ રેટ મૉનિટર્સ, પોર્ટેબલ ECG, પલ્સ ઑક્સિમીટર્સ, પ્રોસ્થેટિક્સ વગેરે જેવા તબીબી ઉપકરણો.
  • સ્પેશલ હેલ્થ ફૂડ અને સપ્લીમેન્ટ્સ (ડાયાબિટિક્સ/હાઇપરટેન્સિવ અને સ્પેશલ હેલ્થ સ્થિતિઓ, પ્રોટીન્સ અને સપ્લીમેન્ટ્સ વગેરે માટે ભોજન)
ii. આકસ્મિક તબીબી ખર્ચ. આમાં શામેલ છે –
  • કોઈપણ હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમ માટે કો-પેમેન્ટ અને/અથવા કપાતપાત્ર
  • કોઈપણ હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમ હેઠળ સામાન્ય રીતે બિન-ચૂકવવાપાત્ર વસ્તુઓ
  • કોઈપણ મેડિકલ ઇન્શ્યોરન્સ હેઠળ આવરી લેવામાં ન આવતા અન્ય તબીબી ખર્ચ (ઉદાહરણ તરીકે કોસ્મેટિક સારવાર, અલ્ઝાઇમર વગેરે)
તેમનો કુલ સમ ઇન્શ્યોર્ડ હવે ₹20 લાખ છે, તો તેમનો રિઝર્વ લાભ કેટલો હશે?. આવા કિસ્સાઓમાં, અમારા અન્ય પ્લાન અને અને કંપનીની ફિલસૂફી અનુસાર વીમાધારકે વધારાની પૉલિસી ખરીદવાને બદલે ઊંચી સમ ઇન્શ્યોર્ડ રકમ પસંદ કરવી જોઈએ.
બિન-કપાતપાત્ર પ્લાન માટેપ્લાન500010000150002000025000
બિન-કપાતપાત્ર પ્લાન માટેફેમિલી ફ્લોટરઑફર કરેલ નથીપ્રતિ પૉલિસી ₹3000 સુધીપ્રતિ પૉલિસી ₹5000 સુધીપ્રતિ પૉલિસી ₹6000 સુધીપ્રતિ પૉલિસી ₹7000 સુધી
કપાતપાત્ર પ્લાન માટેફેમિલી ફ્લોટરઑફર કરેલ નથીપ્રતિ પૉલિસી ₹2000 સુધીપ્રતિ પૉલિસી ₹4000 સુધીપ્રતિ પૉલિસી ₹5000 સુધીપ્રતિ પૉલિસી ₹5000 સુધી
એવૉર્ડ અને સન્માન
x