How is health insurance useful for healthy individuals? Why should you have to pay for your OPD expenses? HDFC ERGO’s Health Wallet is loaded with exactly what you need and something extra too. Designed to redefine and revolutionize the concept of હેલ્થ ઇન્શ્યોરન્સ આ સાથે
આ એક ફ્લેક્સિબલ અને વ્યાપક પ્લાન જે થોડા વર્ષોમાં પોતાને જ માટે ચૂકવણી કરવાનું શરું કરે છે. અને સાથે અન્ય સુવિધાઓ પણ છે. આનાથી વધુ બીજું શું જોઈએ?
દરેક અન્ય હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનની જેમ, અમે તમારા બીમારીઓ અને ઈજાઓને કારણે થતાં હૉસ્પિટલાઇઝેશન ખર્ચને કવર કરીએ છીએ.
તેનો અર્થ એ છે કે તમારા દાખલ થયા પહેલાના 60 દિવસ સુધીના તમામ હૉસ્પિટલાઇઝેશન ખર્ચ અને રજા મળ્યા બાદ 90 દિવસ સુધીના નિદાન, તપાસ વગેરે જેવા ખર્ચને કવર કરી લેવામાં આવે છે.
તબીબી ક્ષેત્રે પ્રગતિ ને કારણે તાત્કાલિક સર્જરી અને સારવાર 24 કલાકથી ઓછા સમયમાં પૂર્ણ કરી શકાય છે, અને અનુમાન કરો કે શું?? અમે 182 ડે-કેર સિસ્ટમ્સને કવર કરીએ છીએ.
જો તમારે જરૂર હોય, કદાચ તમારે ઈમર્જન્સીના કિસ્સામાં હૉસ્પિટલમાં જલ્દી જવા હેતુ. પ્રતિ હૉસ્પિટલાઇઝેશન દીઠ ₹2000 સુધીના તમારા એમ્બ્યુલન્સના ખર્ચને કવર કરવામાં આવે છે.
અંગ દાન એ ઉમદા કાર્ય છે. તેથી, મુખ્ય અંગના પ્રત્યારોપણના હાર્વેસ્ટિંગના, અંગ દાતાના તબીબી અને સર્જિકલ ખર્ચને અમે કવર કરીએ છીએ.
એકવાર અમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન વડે પોતાને સુરક્ષિત કર્યા બાદ તમે નચિંત રહી શકો છો. બ્રેક ફ્રી રિન્યૂઅલ દ્વારા આ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન આજીવન ચાલુ રહે છે.
જો તમારા ડૉક્ટર દ્વારા કૅશલેસ તબીબી સુવિધાઓ વડે તમારી સારવાર ઘરે કરાવવાની ભલામણ કરવામાં આવે છે, તો આ સુવિધા અત્યંત મદદરૂપ બનશે.
આયુષ સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ થવાને કારણે થતાં ખર્ચને આવરી લઈને અમે તમારા આયુર્વેદ, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી જેવા વૈકલ્પિક ઉપચારો પરના ભરોસાને અમે ટેકો આપીએ છીએ.
જો તમારે હૉસ્પિટલમાં રહેવું પડે, તો રૂમના બિલ વિશે કોઈ પણ ચિંતા કર્યા વિના, તમારા માટે આરામદાયક અને સુવિધાજનક રૂમ પસંદ કરો. અમે તમને રૂમ-ભાડા પર સમ ઇન્શ્યોર્ડ રકમ સુધી સંપૂર્ણ કવરેજ આપીએ છીએ.
જો તમારે 10 દિવસથી વધુ સમય માટે હોસ્પિટલમાં રહેવું પડે છે, તો તમારા ઘરેમાં તમારી અનુપસ્થિતિને કારણે થતાં અન્ય નાણાકીય નુકસાન માટે અમે ₹13,000 ની એક સામટી રકમની ચુકવણી કરીએ છીએ.
શું તમે જાણો છો કે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન માત્ર તમારી બચતની સુરક્ષા માટે જ નથી પરંતુ તમને ટૅક્સ બચાવવામાં પણ મદદ કરે છે? હા, તમે એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન હેઠળ ₹75,000 સુધીની બચત કરી શકો છો.
એડવેન્ચર સ્પોર્ટ્સ તમને જોશમાં લાવી શકે છે, પરંતુ જ્યારે તેમાં અકસ્માત થાય છે, ત્યારે તે જોખમી હોઇ શકે છે. એડવેન્ચર સ્પોર્ટ્સમાં ભાગ લેવાને કારણે થતાં અકસ્માતને અમારી પૉલિસીમાં કવર કરવામાં આવતા નથી.
જો તમે જ પોતાને ઈજા પહોંચાડો છો, તો આવી પોતાને કરેલ ઇજાઓને કવર કરવામાં આવતી નથી.
યુદ્ધ વિનાશક અને દુર્ભાગ્યપૂર્ણ હોઈ શકે છે. જો કે, અમારી પૉલિસીમાં યુદ્ધને કારણે કરવામાં આવેલ કોઈપણ ક્લેઇમને કવર કરવામાં આવતો નથી.
જો તમે સંરક્ષણ (ડિફેન્સ) (આર્મી/નેવી/એર ફોર્સ) કામગીરીમાં ભાગ લો છો તો ત્યારે થતા અકસ્માતને અમારી પૉલિસીમાં કવર કરવામાં આવતા નથી.
અમે તમારા રોગની ગંભીરતાને સમજીએ છીએ. જો કે, અમારી પૉલિસીમાં જાતીય સંબંધને કારણે થતી બિમારીઓને કવર કરવામાં આવતી નથી.
મેદસ્વીતાની સારવાર અથવા કોસ્મેટિક સર્જરીની સારવારને તમારી ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ કવર કરવામાં આવતી નથી.
સમાવેશ અને બાકાત બાબતની વિગતવાર માહિતી માટે કૃપા કરીને વેચાણ પુસ્તિકા/પૉલિસીની શબ્દાવલીનો સંદર્ભ લો
કેટલીક બીમારીઓ અને સારવાર પૉલિસી જારી કર્યાના 2 વર્ષ પછી કવર કરવામાં આવે છે.
અરજીના સમયે જાહેર અને/અથવા સ્વીકૃત કરવામાં આવેલી, પહેલાંથી જ હોય તેવી શારીરિક સ્થિતિઓને પ્રથમ 3 વર્ષના સતત રિન્યૂઅલ બાદ કવર કરવામાં આવશે.
ફક્ત આકસ્મિક હૉસ્પિટલાઇઝેશન જ સ્વીકારવામાં આવશે.
3 Lacs | 5 Lacs | 10 Lacs | 15 Lacs | 20 Lacs | 25 Lacs | 50 Lacs | ||
---|---|---|---|---|---|---|---|---|
રિઝર્વ બેનિફિટ સમ ઇન્શ્યોર્ડ | કોઈ કપાતપાત્ર નથી | 5000 | 5000 | 10000 | 10000 | 15000 | 20000 | 25000 |
200,000 કપાતપાત્ર | 5000 | 5000 | 10000 | 10000 | 15000 | 20000 | 25000 | |
300,000 કપાતપાત્ર | કૉમ્બિનેશન ઉપલબ્ધ નથી | 5000 | 5000 | 10000 | 10000 | 15000 | 15000 | |
500,000 કપાતપાત્ર | કૉમ્બિનેશન ઉપલબ્ધ નથી | કૉમ્બિનેશન ઉપલબ્ધ નથી | 5000 | 10000 | 10000 | 15000 | 15000 | |
10,00,000 કપાતપાત્ર | કૉમ્બિનેશન ઉપલબ્ધ નથી | કૉમ્બિનેશન ઉપલબ્ધ નથી | કૉમ્બિનેશન ઉપલબ્ધ નથી | કૉમ્બિનેશન ઉપલબ્ધ નથી | 10000 | 15000 | 15000 |
રિઝર્વ બેનિફિટ સમ ઇન્શ્યોર્ડ | પ્લાન | 5000 | 10000 | 15000 | 20000 | 25000 |
---|---|---|---|---|---|---|
બિન-કપાતપાત્ર પ્લાન માટે | વ્યક્તિગત | ઑફર કરેલ નથી | પ્રતિ વ્યક્તિ ₹1500 સુધી | પ્રતિ વ્યક્તિ ₹2500 સુધી | પ્રતિ વ્યક્તિ ₹3000 સુધી | ₹3500 સુધી, પ્રતિ વ્યક્તિ |
કપાતપાત્ર પ્લાન માટે | વ્યક્તિગત | ઑફર કરેલ નથી | પ્રતિ વ્યક્તિ ₹1000 સુધી | પ્રતિ વ્યક્તિ ₹2000 સુધી | પ્રતિ વ્યક્તિ ₹2500 સુધી | પ્રતિ વ્યક્તિ ₹3000 સુધી |