10,000 + કૅશલેસ નેટવર્ક હૉસ્પિટલો ક્લેઇમ સેટલમેન્ટને સરળ બનાવે છે !

હોમ / હેલ્થ ઇન્શ્યોરન્સ / પર્સનલ એક્સિડન્ટ ઇન્શ્યોરન્સ પૉલિસી
Call Icon
મદદની જરૂર છે? અમારા નિષ્ણાતો સાથે વાત કરો 022-62426242
  • પરિચય
  • શું શામેલ છે?
  • શું શામેલ નથી?
  • FAQ

પર્સનલ એક્સિડેન્ટ ઇન્શ્યોરન્સ

અકસ્માત લોકોને ભાવનાત્મક રીતે, શારીરિક રીતે અને ફાઇનાન્શિયલ રીતે તોડી નાખે છે અને જીવનભરની બચતને ખાલી કરી નાંખે છે. અચાનક તમારી ખુશી ખતમ કરી નાખે છે અને તમને આઘાત અને ફાઇનાન્શિયલ બોજ સાથે એકલા છોડી દે છે. એચડીએફસી અર્ગો આ મુશ્કેલ સમય દરમિયાન તમારી મદદ કરવા માટે પ્રસ્તુત કરે છે પર્સનલ એક્સિડેન્ટ ઇન્શ્યોરન્સ. આ health insurance policy આકસ્મિક તબીબી ખર્ચને કવર કરવા માટે એક જ ટ્રાન્ઝૅક્શનમાં એક સામટી રકમનું વળતર આપે છે. તમારી ગેરહાજરીમાં તમારા પરિવારના રોજિંદા જીવનને સુરક્ષિત કરવા માટે, વ્યક્તિગત અકસ્માત ઇન્શ્યોરન્સ મેળવવું જરૂરી છે.

એચડીએફસી અર્ગોનો પર્સનલ એક્સિડેન્ટ ઇન્શ્યોરન્સ પસંદ કરવાના કારણો

Worldwide Coverage
વિશ્વવ્યાપી કવરેજ
શું તમે પ્રાદેશિક મર્યાદા સુધી પ્રતિબંધિત તમારી પૉલિસી વિશે ચિંતિત છો? ચિંતા ન કરો, અમારી પૉલિસીઓ સમગ્ર ભૌગોલિક ભાગોમાં વિશ્વવ્યાપી કવરેજ પ્રદાન કરે છે.
Option to cover family
પરિવારને કવર કરવાનો વિકલ્પ
શું તમે તમારા વધતા પરિવારને કવર કરવા વિશે ચિંતા કરો છો? સારું, અમે પણ પરિવારના લોકોમાં રહેલ પરસ્પર પ્રેમને પસંદ કરીએ છીએ અને તમારા પરિવારને એક જ પૉલિસીમાં કવર કરી લેવાની પૉલિસી ધરાવીએ છીએ.
Lifelong Renewability
આજીવન રિન્યુ કરી શકાય છે
તમારી પૉલિસીને રિન્યુ કરવાથી તમને તમારી ઉંમર મર્યાદા પ્રતિબંધિત કરી રહી છે? અમારી સાથે, તમે જીવનભર પૉલિસીઓને રિન્યુ કરવાના વિકલ્પો સાથે ઉંમરના અવરોધને પાર કરી સન્માન સાથે ઉંમરમાં આગળ વધી શકો છો.
No medical checkups
કોઈ મેડિકલ ચેકઅપ નથી
શું તમે તમારી પૉલિસી મેળવવા માટે અસંખ્ય મેડિકલ ચેક અપ કરાવીને થાકી ગયા છો? તો સારો સમાચાર એ છે, તમારે હવે વધુ મેડિકલ ચેકઅપની જરૂર નથી.

શું શામેલ છે?

Accidental Death
આકસ્મિક મૃત્યુ

ગંભીર અકસ્માતથી મૃત્યુ થઈ શકે છે. જો ઇન્શ્યોર્ડ કોઈ અકસ્માતમાં જીવ ગુમાવે છે તો અમારી પૉલિસી સમ ઇન્શ્યોર્ડના 100% સુધી પ્રદાન કરે છે.

Permanent Total Disability
કાયમી સંપૂર્ણ વિકલાંગતા

મોટા અકસ્માત લોકોનું ભાગ્ય નક્કી કરે છે. જો ઇન્શ્યોર્ડ અકસ્માતમાં કાયમ માટે અપંગ થાય તો અમે સમ ઇન્શ્યોર્ડના આધારે લાભો પ્રદાન કરીએ છીએ.

Broken Bones
બ્રોકન બોન્સ

હાડકાં વગર હલનચલન અશક્ય છે. જો અકસ્માતના પરિણામે હાડકાં તૂટે છે તો અમારી પૉલિસી સમ ઇન્શ્યોર્ડના આધારે લાભો પ્રદાન કરે છે.

Burns
બર્ન્સ

આગ તમારી ખુશીઓને પ્રભાવિત કરી શકે છે. જો ઇન્શ્યોર્ડ વ્યક્તિ સામેલ હોય તો અમારી પૉલિસી સમ ઇન્શ્યોર્ડના આધારે લાભો પ્રદાન કરે છે વધુ જાણો...

Ambulance costs
એમ્બ્યુલન્સ ખર્ચ

સમયસર મદદનો અભાવ જીવ માટે જોખમી સાબિત થઈ શકે છે. અમારી પૉલિસીમાં નજીકની હૉસ્પિટલ સુધી પહોંચવામાં થયેલ પરિવહન ચૂકવવવામાં આવે છે, વધુ જાણો...

Hospital Cash
હૉસ્પિટલ કૅશ

અકસ્માતમાં રોકડની તંગી થઈ શકે છે. અમે અકસ્માતથી થતાં હૉસ્પિટલાઇઝેશન માટે દૈનિક રોકડ ભથ્થું પ્રદાન કરીએ છીએ.

ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ શું કવર કરતું નથી?

Adventure Sport injuries
એડવેન્ચર સ્પોર્ટ્સથી થતી ઈજાઓ

એડવેન્ચર સ્પોર્ટ્સ તમારામાં ઉત્તેજનાનો અનુભવ લાવી શકે છે, પરંતુ જ્યારે તેમાં અકસ્માત થાય છે, ત્યારે તે જોખમી બની શકે છે. એડવેન્ચર સ્પોર્ટ્સમાં ભાગ લેવાને કારણે થતાં અકસ્માતને અમારી પૉલિસીમાં કવર કરવામાં આવતા નથી.

Self-inflicted injuries
પોતાને જ પહોંચાડેલ ઇજાઓ

તમે પોતાને ઈજા પહોંચાડવાનું વિચારી શકો છો, પરંતુ અમે તેમ નથી ઇચ્છતા. અમારી પૉલિસીમાં પોતાને જ પહોંચાડેલી ઈજાઓને કવર કરવામાં આવતી નથી.

War
યુદ્ધ

યુદ્ધ વિનાશક અને દુર્ભાગ્યપૂર્ણ હોઈ શકે છે. જો કે, અમારી પૉલિસીમાં યુદ્ધને કારણે કરવામાં આવેલ કોઈપણ ક્લેઇમને કવર કરવામાં આવતો નથી.

Participation in defense operations
સંરક્ષણના કાર્યમાં ભાગ લેવો

જો તમે સંરક્ષણ (ડિફેન્સ) (આર્મી/નેવી/એર ફોર્સ) કામગીરીમાં ભાગ લો છો તો ત્યારે થતા અકસ્માતને અમારી પૉલિસીમાં કવર કરવામાં આવતા નથી.

Venereal or Sexually transmitted diseases
વેનેરીઅલ અથવા જાતીય રોગો

અમે તમારા રોગની ગંભીરતાને સમજીએ છીએ. જો કે, અમારી પૉલિસીમાં જાતીય સંબંધને કારણે થતી બિમારીઓને કવર કરવામાં આવતી નથી.

Treatment of Obesity or Cosmetic Surgery
મેદસ્વિતાની સારવાર અથવા કોસ્મેટિક સર્જરી

મેદસ્વીતાની સારવાર અથવા કોસ્મેટિક સર્જરીની સારવારને તમારી ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ કવર કરવામાં આવતી નથી.

સમાવેશ અને બાકાત બાબતની વિગતવાર માહિતી માટે કૃપા કરીને વેચાણ પુસ્તિકા/પૉલિસીની શબ્દાવલીનો સંદર્ભ લો

પર્સનલ એક્સિડેન્ટ ઇન્શ્યોરન્સ ખરીદવું શા માટે મહત્વપૂર્ણ છે?

Round the clock coverage
રાઉન્ડ ધ ક્લૉક કવરેજ

જયારે દુનિયા રાતે ઊંઘી જાય છે, ત્યારે અમે સુનિશ્ચિત કરીએ છીએ કે તમને 24 કલાક કવર કરવામાં આવે છે, રાત-દિવસ, હંમેશા

Covers Age 18-70 Years
18-70 વર્ષની ઉંમર સુધી કવર કરે છે

અમે જાણીએ છીએ કે તમે તમારા માતાપિતાની સંભાળ લો છે. અમે તમારા માતાપિતાને 70 વર્ષ સુધી અને કોઈપણને 65 વર્ષ સુધી કવર કરીને અમારી સહાયતા પ્રદાન કરીએ છીએ.

Worldwide Coverage
વિશ્વવ્યાપી કવરેજ

અમે ભૌગોલિક સીમાઓ પાર કરીએ છીએ અને તમને વિશ્વવ્યાપી કવરેજ પ્રદાન કરીએ છીએ.

Lifelong Renewability
આજીવન રિન્યુ કરી શકાય છે

અમે જીવનભરની રિન્યુ કરી શકાય તેવી પૉલિસીઓ પ્રદાન કરીએ છીએ જેથી તમારી ઉંમર તમને મૂંઝવે, ત્યારે અમે તમારી પૉલિસીને રિન્યુ કરવામાં તમારી મદદ કરવા માટે એક પગલું આગળ વધીએ છીએ.

Free Look Cancellation
ફ્રી લુક કૅન્સલેશન

જોકે અમે તમને સેવા આપવા માંગીએ છીએ, પરંતુ અમારી સાથે પૉલિસી રદ કરવાનો હક તમારી પાસે જ રહેશે. અમે ફ્રી લુક કૅન્સલેશનની પરવાનગી આપીએ છીએ.

Long Term Discount
લોન્ગ ટર્મ ડિસ્કાઉન્ટ

અમે અમારા પર તમારા વિશ્વાસને સ્વીકારીએ છીએ અને અમે લોન્ગ ટર્મ પૉલિસી માટે છૂટ આપીએ છીએ.

વારંવાર પૂછાતા પ્રશ્નો

હવે તમે અકસ્માતની ઈજાઓ સામે પર્સનલ એક્સિડન્ટ ઇન્શ્યોરન્સ વડે તમારા સંપૂર્ણ પરિવારને સુરક્ષિત કરી શકો છો. આ પૉલિસી તમને અને તમારા પરિવારને આકસ્મિક મૃત્યુ, કાયમી અપંગતા, તૂટેલાં હાડકા, દુર્ઘટનાને કારણે દાઝવાની સારવારમાં થતી નાણાકીય ક્ષતિપૂર્તીનો લાભ પ્રદાન કરે છે. તે એમ્બ્યુલન્સ ખર્ચ અને હૉસ્પિટલ રોકડનો લાભ પણ પ્રદાન કરે છે.
તમે ફેમિલી પ્લાન હેઠળ તમારા જીવનસાથી તેમજ બે આશ્રિત બાળકોનો સમાવેશ કરી શકો છો.
હા, તમે 70 વર્ષની ઉંમર સુધીના તમારા આશ્રિત માતા-પિતાને શામેલ કરી શકો છો. પર્સનલ એક્સિડેન્ટ ઇન્શ્યોરન્સ તમારા આશ્રિત માતા-પિતાને વ્યાજબી ફ્લેટ દર સાથે ઍડ ઑન લાભ પ્રદાન કરે છે. હવે તમે તમારા માતા-પિતાના જીવનભરના પ્રેમ બદલ તેઓને આ નાની ભેટ આપી શકો છો.
એચડીએફસી અર્ગો તમને ₹2.5 લાખથી 15 લાખ સુધીની સમ ઇન્શ્યોર્ડની વિશાળ શ્રેણીના ચાર પ્લાન વિકલ્પો પસંદ કરવા માટે આપે છે.
  1. સેલ્ફ પ્લાન
  2. સેલ્ફ અને ફેમિલી પ્લાન
  3. સેલ્ફ + આશ્રિત માતાપિતા માટે ઍડ-ઑન.
  4. સેલ્ફ અને ફેમિલી પ્લાન+આશ્રિત માતાપિતા ઍડ-ઑન
આશ્રિત બાળકનો અર્થ એ છે કે એક બાળક (પ્રાકૃતિક અથવા કાનૂની રીતે અપનાવવામાં આવેલ), જે 91 દિવસ અને 25 વર્ષની વચ્ચે છે અવિવાહિત છે, જે પ્રાથમિક ઇન્શ્યોર્ડ અથવા પ્રસ્તાવકર્તા પર નાણાંકીય રીતે નિર્ભર છે અને તેમની ઇન્કમના સ્વતંત્ર સ્રોતો નથી.
18 વર્ષથી 65 વર્ષ સુધીની કોઈપણ વ્યક્તિ વ્યક્તિગત અકસ્માત ઇન્શ્યોરન્સ લઈ શકે છે.
તમે 022-6234 6234 (માત્ર ભારતમાંથી ઍક્સેસિબલ) અથવા 022 66384800 (લોકલ/STD શુલ્ક લાગુ) પર કૉલ કરીને ક્લેઇમ કરી શકો છો. ત્યારબાદ અમે તમને જરૂરી ડૉક્યુમેન્ટ સબમિટ કરવામાં મદદ કરીશું અને એકવાર બધા જરૂરી ડૉક્યુમેન્ટ સબમિટ થયા પછી પ્રોસેસને 7 કાર્યકારી દિવસોમાં પૂર્ણ કરવામાં આવશે.
આ પૉલિસી ફોર્મ અને પ્રીમિયમ ચુકવણીની પ્રાપ્તિની તારીખથી 15 દિવસની અંદર શરૂ થશે.
આ પૉલિસીનો શ્રેષ્ઠ ભાગ એ છે કે તેમાં ઝંઝટમુક્ત ડૉક્યુમેન્ટેશન છે. તમારે માત્ર સંબંધિત વિગતો સાથે સંપૂર્ણ પ્રપોઝલ ફોર્મ ભરવું અને તેના પર હસ્તાક્ષર કરવા પડશે. કોઈપણ એક પ્લાનને ટિક કરો અને ચેક જોડો અથવા ફોર્મમાં ક્રેડિટ કાર્ડની વિગતો ભરો.
જો અકસ્માતમાં હાડકા તૂટે (બ્રોકન બોન્સ) તો (આશ્રિત માતાપિતા માટે) સમ ઇન્શ્યોર્ડના 10% વધુમાં વધુ 50,000 સુધીની રકમ ચૂકવવામાં આવે છે.
એવૉર્ડ અને સન્માન
x