વાહન ઇન્શ્યોરન્સ ખરીદો
પ્રીમિયમ શરૂ થાય છે ₹2072થી ^

પ્રીમિયમ શરૂ થાય છે

₹2072થી*
6700+ કૅશલેસ નેટવર્ક ગેરેજ ^

6700+ કૅશલેસ

ગેરેજનું નેટવર્ક**
ઓવરનાઇટ કાર રિપેર સર્વિસ ^

ઓવરનાઇટ કાર

રિપેર સર્વિસ¯
4.4 કસ્ટમર રેટિંગ ^

4.4

કસ્ટમર રેટિંગ
હોમ / મોટર ઇન્શ્યોરન્સ / વાહન ઇન્શ્યોરન્સ

વાહન ઇન્શ્યોરન્સ વડે તમારા વાહનોનું રક્ષણ કરવા માટે

 થોડો વધુ પ્રયત્ન કરો
મોટર ઇન્શ્યોરન્સ
તમારું વાહન તમારી કિંમતી સંપત્તિ છે; અમે સમજીએ છીએ. એ તમે તમારી મહેનતથી કમાયેલા પૈસાને બચાવીને વસાવેલી છે. તમે તેના ઉપયોગ દરમિયાન એને કોઈ પણ અણધારી મુશ્કેલી સામે સુરક્ષિત કરવા માટે કંઇ પણ કરી શકો છો. પરંતુ કેટલીક જવાબદારીઓ છે જે તમારે પૂર્ણ કરવાની જરૂર છે - જેમાં સૌથી પ્રથમ છે તમારા વાહનનો ઇન્શ્યોરન્સ ખરીદવાની.
તેથી, તમારું વાહન કોઈ પણ હોય, એચડીએફસી અર્ગોના વાહનના ઇન્શ્યોરન્સ હેઠળ તે સૌને આવરી લેવામાં આવે છે. કાર, બસ, ટ્રક, બાઇક અથવા રસ્તા પર ચાલતું કોઈપણ અન્ય વાહન હોય, તે સૌને અકસ્માતને કારણે થતું ઓન ડેમેજ, ચોરી, કુદરતી આપત્તિઓ તેમજ થર્ડ પાર્ટીના વ્યક્તિ/સંપત્તિના નુકસાન સામે આવરી લેવામાં આવે છે.

આમ, તમે તમારી આગામી રાઇડ માટે તૈયાર થાઓ તે પહેલાં તમારા વાહનને એચડીએફસી અર્ગોની વાહન ઇન્શ્યોરન્સ પૉલિસી વડે સુરક્ષિત કરો અને નચિંત બનો, તે પણ વ્યાજબી કિંમતે!

આ 6 કારણથી એચડીએફસી અર્ગોનો વ્હીકલ ઇન્શ્યોરન્સ તમારી પ્રથમ પસંદગી હોવી જોઈએ

પ્રીમિયમ પર 70%^ સુધીની છૂટ
પ્રીમિયમ પર 70% સુધીની છૂટ
તમારી બધી ખરીદીઓ પર છૂટ મેળવવાનો આનંદ માણો, વાહન ઇન્શ્યોરન્સ પર પણ. અમે વચન આપીએ છીએ કે આ તક ચૂકવા જેવી નથી!
6700+ કૅશલેસ ગેરેજનું નેટવર્ક:**
6700+ કૅશલેસ ગેરેજનું નેટવર્ક**
તમે ક્યાંય પણ જઈ રહ્યા હોવ, અમે 6700+ કૅશલેસ ગેરેજના વ્યાપક નેટવર્ક સાથે તમારે માટે દરેક માઇલસ્ટોન પર હાજર છીએ!
ત્વરિત પૉલિસી અને ઝીરો ડૉક્યુમેન્ટેશન
સરળ પ્રક્રિયા અને ત્વરિત ઑનલાઇન પૉલિસી
જ્યારે તમે સીધો જ અમારો સંપર્ક કરી શકો છો, તો વચેટિયાઓની શું જરૂર છે?! હવે કોઈપણ ઝંઝટ વગર તમારા વાહન માટે ઇન્શ્યોરન્સ ખરીદો!
ઓવરનાઇટ રિપેર સર્વિસ^
24*7 કસ્ટમર સપોર્ટ
અમે તમારે માટે હંમેશા ઉપલબ્ધ છીએ, અને તમે અમારી એ વાત પર વિશ્વાસ મૂકી શકો છો. તમારા માટે અમારી સહાયતા- કોઈપણ સમયે. ક્યાંય પણ!
અફોર્ડેબલ કાર ઇન્શ્યોરન્સ
અમર્યાદિત ક્લેઇમ
તમારા પ્રિય વાહન માટે વર્ષભર ક્લેઇમ કરી શકાય તેવી સગવડ ઇચ્છો છો? તો એચડીએફસી અર્ગોમાં એમ કરી શકો છો!
50% સુધીનો નો ક્લેઇમ બોનસ
50% સુધીનો નો ક્લેઇમ બોનસ
હવે ક્લેઇમ ન કરવો એ પણ તમારા માટે ફાયદાકારક હોઈ શકે છે. તમારા પ્રીમિયમ પર નો ક્લેઇમ બોનસના 50% સુધી મેળવો.

વ્હીકલ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં કવર કરવામાં આવેલી તથા બાકાત બાબતો

કાર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં શું કવર કરવામાં આવે છે - અકસ્માત

અકસ્માત

જ્યારે તમે સ્વસ્થ થવાનો પ્રયત્ન કરી રહ્યા છો, ત્યારે અમે તમારા વાહનને થયેલા નુકસાન અથવા ખોટને કવર કરીએ છીએ!

કાર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં શું કવર કરવામાં આવે છે - આગ લાગવાને કારણે વિસ્ફોટ

આગ અને વિસ્ફોટ

તમારું વાહન અનપેક્ષિત આગ અથવા વિસ્ફોટને કારણે સંપૂર્ણ નાશ પામી શકે છે, પરંતુ અમારી પૉલિસી હેઠળ તમે આર્થિક રીતે સુરક્ષિત છો.

કાર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં શું કવર કરવામાં આવે છે - ચોરી

ચોરી

તમે શાંતિથી સૂઈ શકો તે માટે અમે ચોવીસે કલાક કામ કરીએ છીએ. તમારું વાહન ચોરાઇ જવાને કારણે થતા નુકસાનને અમારી પૉલિસીમાં કવર કરવામાં આવે છે.

કાર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં શું કવર કરવામાં આવે છે - આપત્તિઓ

કુદરતી આપત્તિઓ

અમે તમને અચાનક આવી પડતી કુદરતી આપત્તિઓને સામે સુરક્ષિત કરીએ છીએ. આવી ઘટનાઓથી ઉદ્ભવતા કોઈપણ નુકસાન અથવા ખોટને કવર કરી લેવામાં આવે છે.

કાર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં શું કવર કરવામાં આવે છે - વ્યક્તિગત અકસ્માત

વ્યક્તિગત અકસ્માત

તમારી સુરક્ષા અમારી સૌથી વધુ પ્રાથમિકતા છે! આમ, અકસ્માતના કિસ્સામાં તમારા સારવારના ખર્ચને આવરી લેવા માટે અમે ફરજિયાત વ્યક્તિગત અકસ્માત કવર પ્રદાન કરીએ છીએ.

કાર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં શું કવર કરવામાં આવે છે - થર્ડ પાર્ટી લાયેબિલિટી

થર્ડ પાર્ટી લાયબિલિટી

થર્ડ પાર્ટીને થયેલી ઈજાઓ અથવા તેમની સંપત્તિને થયેલા કોઈપણ નુકસાનને અમારી થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ સુવિધા દ્વારા આવરી લેવામાં આવે છે

હવે તમે વ્હીકલ ઇન્શ્યોરન્સ ક્વોટેશન સ્માર્ટ રીતે મેળવી શકો છો

કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ગણતરી કરવા માટે પગલું 1

પગલું 1

તમારો નોંધણી નંબર દાખલ કરો

પગલું 2 - પૉલિસી કવર પસંદ કરો- કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ગણતરી કરો

પગલું 2

તમારું પૉલિસી કવર પસંદ કરો*
(જો અમે તમારા વાહનને ઑટોમેટિક રીતે પ્રાપ્ત કરી શકતા નથી, તો
અમને કારની કેટલીક વિગતોની જરૂર પડશે જેમ કે, મેક,
મોડેલ, વેરિયન્ટ, રજિસ્ટ્રેશન વર્ષ, અને શહેર)

 

પગલું 3- પાછલી કાર ઇન્શ્યોરન્સ પૉલિસીની વિગતો

પગલું 3

તમારી પાછલી પૉલિસી
અને નો ક્લેઇમ બોનસ (NCB)ની સ્થિતિ પ્રદાન કરો

પગલું 4- તમારું કાર ઇન્શ્યોરન્સ પ્રીમિયમ મેળવો

પગલું 4

તમારા વાહન ઇન્શ્યોરન્સનો ક્વોટ તરત મેળવો!

હવે લાંબો સમય રાહ જોવાની કે વચેટિયાઓની ઝંઝટમાંથી મુક્તિ, તમે તમારી વાહન ઇન્શ્યોરન્સ પૉલિસીનો ક્વોટ માત્ર થોડીજ ક્લિકમાં મેળવી શકો છો. બસ આટલું જ નહી.. હવે તમે તમારી જરૂરિયાત અનુસાર અને ચુકવણી કરવા માટે ક્વોટને પર્સનલાઇઝ કરી શકો છો! સારું છે, ખરું ને?

અમે તમારા માટે વ્હીકલ ઇન્શ્યોરન્સ ક્લેઇમને સરળ બનાવી દીધો

એકવાર તમે અમારી વાહન ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદો ત્યાર બાદ ક્લેઇમ સંબંધિત તમારી ચિંતાઓ, આ ચાર ઝડપી, સરળ પગલાંઓ સાથે અમારી પર છોડી દો

  • પગલું #1
    પગલું #1
    અતિશય પેપરવર્ક અને લાંબી લાઇનોને અલવિદા કહો, અને તમારા ક્લેઇમને રજિસ્ટર કરવા માટે તમારા ડૉક્યુમેન્ટ ઑનલાઇન શેર કરો.
  • પગલું #2
    પગલું #2
    સર્વેક્ષક અથવા વર્કશોપ ભાગીદાર દ્વારા તમારા ટૂ-વ્હીલરનું સ્વ-નિરીક્ષણ અથવા ડિજિટલ નિરીક્ષણ પસંદ કરો.
  • પગલું #3
    પગલું #3
    અમારા સ્માર્ટ એઆઈ-સક્ષમ ક્લેઇમ ટ્રેકર દ્વારા તમારા ક્લેઇમની સ્થિતિને ટ્રૅક કરો
  • પગલું #4
    પગલું #4
    જ્યાં સુધી અમારા વ્યાપક નેટવર્ક ગેરેજ સાથે તમારો ક્લેઇમ મંજૂર અને સેટલ કરવામાં આવે ત્યાં સુધી આરામ કરો!

તમારા વાહન માટે અમારા ઍડ-ઑન કવર વડે અતિરિક્ત સુરક્ષા મેળવો

તમારા કવરેજને વધારો
ઝીરો ડેપ્રીશિએશન કવર - વાહન માટે ઇન્શ્યોરન્સ

જેમ જેમ તમારી કારને ઘસારો પહોંચે છે, તેમ તેમ તેની અસર તમારા ક્લેઇમની ચુકવણી પર પણ થાય છે! જો કે, અમારા ઝીરો ડેપ્રિશિયેશન કવર સાથે, તમારે તમારા પૈસા ગુમાવવા વિશે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તે આવી પરિસ્થિતિમાં તમારા ફાઇનાન્સને સુરક્ષિત કરે છે.

NCB પ્રોટેક્શન (કાર માટે) - કાર ઇન્શ્યોરન્સ રિન્યુઅલ

અનિવાર્ય ક્લેઇમ ફાઇલ કરવાને કારણે તમે NCB લાભો ગુમાવવા વિશે ચિંતિત છો? આવી સ્થિતિમાં નો ક્લેઇમ બોનસ પ્રોટેક્શન ઍડ-ઑન ઉપયોગમાં આવે છે. આ કવર તમારા વર્ષોથી એકત્રિત કરેલા NCBને અકબંધ રાખે છે અને આગામી સ્લેબ પર લઈ જાય છે.

ઇમર્જન્સી આસિસ્ટન્સ કવર - કાર ઇન્શ્યોરન્સ ક્લેઇમ

તમે રાત્રે 3 વાગે ફોન કરી શકો એવો તમારો કોઈ મિત્ર ન હોય એમ બની શકે છે, પરંતુ અમારું ઇમરજન્સી સહાય ઍડ-ઑન કવર તમારે જે મિત્રની જરૂર છે તેની ગરજ સારે છે. આ કવર 24x7 વિવિધ સેવાઓ પ્રદાન કરે છે, જેમાં રિફ્યૂઅલિંગ, ટાયર બદલવું, ટોઇંગ વગેરે સહાય શામેલ છે

તમારા કવરેજને વધારો
રિટર્ન ટુ ઇનવોઇસ (કાર માટે) - કાર માટે ઇન્શ્યોરન્સ પૉલિસી

તમને કદાચ વિશ્વાસ ન બેસે, પરંતુ અમારું રિટર્ન ટૂ ઇનવૉઇસ ઍડ-ઑન કવર તમારું વાહન ચોરાઈ જાય અથવા તેને રિપેર ન થઈ શકે તેવું નુકસાન થાય તો તમને તમારું ફાઇનાન્શિયલ નુકસાન રિકવર કરવામાં સહાયરૂપ બને છે. આ ઍડ-ઑન ઇન્શ્યોર્ડ ડિક્લેયર્ડ વેલ્યૂ (IDV) અને વાસ્તવિક બિલ મૂલ્યને કવર કરે છે, જેમાં રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ફી શામેલ છે.

શ્રેષ્ઠ કાર ઇન્શ્યોરન્સ પ્રોવાઇડર દ્વારા એન્જિન અને ગિયરબૉક્સ પ્રોટેક્ટર

તમારું વાહન તમારા હૃદયનો હિસ્સો હોઈ શકે છે, પરંતુ તમારે તેના હૃદયને પણ સુરક્ષિત કરવા માટે વધુ ધ્યાન આપવાની જરૂર છે! અમારા એન્જિન એન્ડ ગિયરબૉક્સ પ્રોટેક્ટર ઍડ-ઑન કવર સાથે તમારી કારના એન્જિન અને ગિયરબૉક્સને સુરક્ષિત કરો. આ કવર તમને આ મહત્વપૂર્ણ કારના ભાગોને નુકસાનના કિસ્સામાં પડતી ફાઇનાન્શિયલ અગવડ સામે સુરક્ષિત કરે છે.

ડાઉનટાઇમ પ્રોટેક્શન - ભારતમાં શ્રેષ્ઠ કાર ઇન્શ્યોરન્સ

જ્યારે તમારું વાહન ગેરેજમાં હોય ત્યારે મુસાફરીના ખર્ચ વિશે ચિંતિત છો? • ઘબરાશો નહીં!! અમારું ડાઉનટાઇમ પ્રોટેક્શન ઍડ-ઑન કવર તમને તમારા પરિવહન ખર્ચને પહોંચી વળવા માટે વૈકલ્પિક પરિવહન અથવા પૂર્વ-નિર્ધારિત દૈનિક નાણાંકીય સહાયની સુવિધા પ્રદાન કરે છે.

તમારા વાહન ઇન્શ્યોરન્સ પ્રીમિયમને અસર કરતા પરિબળો

તમે જે પ્રીમિયમ ચૂકવો છો તે તમે જે પૉલિસી ખરીદો છો તેનાથી ઉપર છે. તમારા માટે વાહન ઇન્શ્યોરન્સ ક્વોટ તૈયાર કરતાં પહેલાં કેટલાક પરિબળો ધ્યાનમાં લેવામાં આવે છે. ચાલો તમારા વાહન ઇન્શ્યોરન્સ પ્રીમિયમને અસર કરતા અગત્યના પરિબળો પર ધ્યાન આપીએ:

તમારું વાહન કેટલું જૂનું છે? પ્રીમિયમ

તમારું વાહન કેટલું જૂનું છે?

શું તમારું વાહન બજારમાં નવીનતમ છે કે તમે જેને છોડવા નથી માંગતા તેવું જૂનું મોડેલ છે? તમે જે પ્રીમિયમ ચૂકવો છો તે નક્કી કરવામાં વાહન કેટલું જૂનું છે તે મહત્વનો ભાગ ભજવે છે?. આમ શા માટે? વાહન જેટલું જૂનું, તેના ઇન્શ્યોરન્સના પ્રીમિયમ માટે ચૂકવવી પડતી રકમ એટલી વધુ.

તમે ક્યુ વાહન ચલાવો છો? - કાર ઇન્શ્યોરન્સ

તમે ક્યુ વાહન ચલાવો છો?

તમને લક્ઝરી વાહન પસંદ છે મિડ-રેન્જ સેગમેન્ટ? તમારી વ્યક્તિગત પસંદગી તમારા પ્રીમિયમને કેવી રીતે નિર્ધારિત કરે છે તે વિશે હજુ પણ વિચારી રહ્યા છો? દરેક વાહનનું પ્રીમિયમ તેના મેક અને મોડેલના આધારે અલગ અલગ હોય છે.

તમારા વાહનની એન્જિન ક્ષમતા અને ઇંધણનો પ્રકાર શું છે?

તમારા વાહનની એન્જિન ક્ષમતા અને ઇંધણનો પ્રકાર શું છે?

1500cc અથવા ઓછી એન્જિન ક્ષમતા ધરાવતા વાહનને પસંદ કરવું, અથવા પેટ્રોલ અથવા ડીઝલ વેરિયન્ટનું વાહન પસંદ કરવું - આ પસંદગીઓ, જેમ કે એન્જિન ક્ષમતા અને ઇંધણનો પ્રકાર, તમારા વાહન ઇન્શ્યોરન્સ પ્રીમિયમની રકમ નક્કી કરવામાં મહત્વપૂર્ણ પરિબળો છે.

તમે ક્યાં રહો છો?

તમે ક્યાં રહો છો?

શું તમારા રહેઠાણના સ્થળે સુરક્ષાનો અભાવ છે કે અત્યાધુનિક સુરક્ષા ધરાવે છે કે અપરાધ માટે કુખ્યાત વિસ્તાર છે? તમારે કેટલી રકમ ચૂકવવાની થશે તેનો આધાર તમારા આ જવાબ પર રહેલો છે.

ક્લેઇમ સંબંધિત ચિંતાઓ? હવે નહીં!

વાહનની માલિકી તેની જવાબદારી અને ચિંતાઓ સાથે જ આવે છે, જો તમારે તમારી કાર અથવા બાઇકના નુકસાન પર ક્લેઇમ કરવાની જરૂર હોય તો આમાંથી કોઈ એક ઝંઝટનો તમારે સામનો કરવો પડે છે. એચડીએફસી અર્ગો સાથે તમારી ક્લેઇમ સંબંધિત ચિંતાઓ ભૂલી જાઓ, અમે અમારી સફળતાની માત્ર વાતો જ નથી કરતા, બધું વાંચો અને પછી અમારી સાથે સંમત થાવ:

પરિસ્થિતિ 1
અમારી કારના 80% ક્લેઇમ પ્રાપ્ત થવાના એક દિવસની અંદર સેટલ કરવામાં આવે છેˇ
કોઈને લાંબા સમય સુધી રાહ જોવી ગમતી નથી, અમે સમજીએ છીએ! અને તેથી અમે રસીદના પ્રાપ્ત થવાના એક દિવસની અંદર અમારા 80% ક્લેઇમને પ્રોસેસ કરીએ છીએ.
પરિસ્થિતિ 2
અમે અમર્યાદિત ક્લેઇમ ઑફર કરીએ છીએ
વારંવાર ક્લેઇમ નકારવામાં આવે તે વિશે ચિંતિત છો? અમે નથી ઇચ્છા કે તે વિચારથી તમને લાચારીનો અનુભવ થાય તેથી અમે તમારી કાર અથવા ટૂ-વ્હીલરના નુકસાન માટે અમર્યાદિત ક્લેઇમ ઑફર કરીએ છીએ.
પરિસ્થિતિ 3
રેટિંગ iAAA: ઉચ્ચતમ દાવાઓની ચુકવણીની ક્ષમતા
આ અમે નથી કહેતા, તેઓ કહે છે! તમે સાચું જ સાંભળ્યું છે! અમને ICRA દ્વારા iAAA રેટિંગ આપવામાં આવી છે, જે અમારી ઉચ્ચતમ ક્લેઇમ ચુકવણીની ક્ષમતાને દર્શાવે છે.
પરિસ્થિતિ 4
એઆઈ-સક્ષમ ટૂલ
દુનિયા ડિજિટલ થઈ ગઈ છે અને તેથી અમારી ક્લેઇમ પ્રોસેસ પણ ડિજિટલ થઈ છે. એકવાર તમે તમારો ક્લેઇમ ફાઇલ કરો પછી, અમારા AI-સક્ષમ ટૂલ સાથે સ્ટેટસને ટ્રૅક કરવું સરળ છે. તો જટિલ ક્લેઇમ પ્રોસેસને કહો ગુડબાય!
પરિસ્થિતિ 5
પેપરલેસ ક્લેઇમ
અમે ઇન્શ્યોરન્સને સરળ બનાવવામાં વિશ્વાસ કરીએ છીએ, એક સમયે એક જ પગલું! અમે અમારા ક્લેઇમને પેપરલેસ તેમજ સ્માર્ટ ફોન સક્ષમ કરેલ છે. હવે વિડિઓ નિરીક્ષણનો ઉપયોગ કરીને તમારા નુકસાનને સ્વયં તપાસો અને તમારા મોબાઇલ દ્વારા ક્લેઇમ કરવા માટે માર્ગદર્શિત પ્રોસેસને અનુસરો. છે ને સાવ સરળ?
અમારી કારના 80% ક્લેઇમ પ્રાપ્ત થવાના એક દિવસની અંદર સેટલ કરવામાં આવે છેˇ
કોઈને લાંબા સમય સુધી રાહ જોવી ગમતી નથી, અમે સમજીએ છીએ! અને તેથી અમે રસીદના પ્રાપ્ત થવાના એક દિવસની અંદર અમારા 80% ક્લેઇમને પ્રોસેસ કરીએ છીએ.
અમે અમર્યાદિત ક્લેઇમ ઑફર કરીએ છીએ
વારંવાર ક્લેઇમ નકારવામાં આવે તે વિશે ચિંતિત છો? અમે નથી ઇચ્છા કે તે વિચારથી તમને લાચારીનો અનુભવ થાય તેથી અમે તમારી કાર અથવા ટૂ-વ્હીલરના નુકસાન માટે અમર્યાદિત ક્લેઇમ ઑફર કરીએ છીએ.
રેટિંગ iAAA: ઉચ્ચતમ દાવાઓની ચુકવણીની ક્ષમતા
આ અમે નથી કહેતા, તેઓ કહે છે! તમે સાચું જ સાંભળ્યું છે! અમને ICRA દ્વારા iAAA રેટિંગ આપવામાં આવી છે, જે અમારી ઉચ્ચતમ ક્લેઇમ ચુકવણીની ક્ષમતાને દર્શાવે છે.
AI સક્ષમ ટૂલ
દુનિયા ડિજિટલ થઈ ગઈ છે અને તેથી અમારી ક્લેઇમ પ્રોસેસ પણ ડિજિટલ થઈ છે. એકવાર તમે તમારો ક્લેઇમ ફાઇલ કરો પછી, અમારા AI-સક્ષમ ટૂલ સાથે સ્ટેટસને ટ્રૅક કરવું સરળ છે. તો જટિલ ક્લેઇમ પ્રોસેસને કહો ગુડબાય!
પેપરલેસ ક્લેઇમ
અમે ઇન્શ્યોરન્સને સરળ બનાવવામાં વિશ્વાસ કરીએ છીએ, એક સમયે એક જ પગલું! અમે અમારા ક્લેઇમને પેપરલેસ તેમજ સ્માર્ટ ફોન સક્ષમ કરેલ છે. હવે વિડિઓ નિરીક્ષણનો ઉપયોગ કરીને તમારા નુકસાનને સ્વયં તપાસો અને તમારા મોબાઇલ દ્વારા ક્લેઇમ કરવા માટે માર્ગદર્શિત પ્રોસેસને અનુસરો. છે ને સાવ સરળ?
કૅશલેસ ગેરેજ નેટવર્ક
6700+** ગેરેજનું નેટવર્ક
ભારતભરમાં

એવૉર્ડ અને સન્માન

છેલ્લું અપડેટ: 2023-02-20

તમામ એવૉર્ડ જુઓ