આપણું ઘર માત્ર થોડી દિવાલો અને આપણા માથા પરની છત કરતાં પણ વધુ છે. તે એવી જગ્યા છે જે આપણને તમામ પ્રકારની મુશ્કેલીઓથી બચાવે છે અને જ્યાં આપણે આપણા મનપસંદ લોકો અને વસ્તુઓ સાથે આરામદાયક જીવન જીવીએ છીએ. જો કે, દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓને કારણે થતા નુકસાન અને ખોટ માટે તે પ્રતિરોધક નથી. ચોમાસાની ઋતુ દરમિયાન આવી સમસ્યાઓ સતત બનતી હોય છે જ્યારે વાવાઝોડું, પૂર, ભૂસ્ખલન વગેરેનું જોખમ વધુ રહે છે. આવા નુકસાન/ક્ષતિથી તમારા ઘર અને તેની સામગ્રીને સુરક્ષિત કરવા માટે, મોન્સૂન ઇન્શ્યોરન્સ કવરેજ ખરીદવાનું વિચારો. તમે એચડીએફસી અર્ગોનો તમારા ઘર માટે સરળતાથી વ્યાજબી અને વિશેષતા-યુક્ત મોન્સૂન ઇન્શ્યોરન્સ કવરેજ મેળવી શકો છો.
ઘર માટે મોનસૂન ઇન્શ્યોરન્સ કવરેજમાં ઇન્વેસ્ટ કરવાના ઘણા લાભો છે, જેમ કે ;
લાભ | વિગતો |
તમારા ઘર અને સામાનને સુરક્ષિત કરે છે | મોનસૂન ઇન્શ્યોરન્સ કવરેજ સાથે, તમે માત્ર તમારા ઘરના માળખાને જ નહીં પરંતુ વિવિધ જોખમો સામે તમારી ઘરવખરીને પણ સુરક્ષિત કરી શકો છો. |
વિસ્તૃત સુરક્ષા પ્રદાન કરે છે | ચોમાસા દરમિયાન તમારા ઘરને વાવાઝોડું, પૂર, ભૂસ્ખલન વગેરેથી થતાં નુકસાન વિશે ચિંતિત છો? સારું, ચિંતા ન કરો. ઘર માટે મોનસૂન ઇન્શ્યોરન્સ કવરેજ માનવ-નિર્મિત જોખમો, ચોરી અને ઘરફોડી, આગ અકસ્માતો વગેરે સાથે કુદરતી આફતો દ્વારા થયેલા નુકસાન કવર કરે છે. |
તમને આર્થિક રીતે સધ્ધર રાખે છે | ચોમાસાની ઋતુ દરમિયાન તમારા ઘર અને/અથવા તેની સામગ્રીને થયેલા નુકસાન અને ખોટને ઠીક કરવું અને બદલવું ખૂબ જ ખર્ચાળ હોઈ શકે છે. ઘરો માટે ચોમાસાના ઇન્શ્યોરન્સ કવરને કારણે, તમે તમારા બેંક એકાઉન્ટમાંથી ખર્ચ કર્યા વિના આવા નુકસાનની કાળજી લઈ શકો છો. |
તમારા માથા ઉપર છત સુનિશ્ચિત કરે છે | જો કવર કરેલ જોખમને કારણે તમારું ઘર રહેવા માટે અયોગ્ય બને છે, તો પૉલિસી વૈકલ્પિક રહેઠાણના ખર્ચને કવર કરી શકે છે. તેથી, તમારે ચોમાસા દરમિયાન અસ્થાયી આશ્રય શોધવા અંગે ચિંતા કરવાની જરૂર નથી. |
જવાબદારીઓ સામે સુરક્ષા પ્રદાન કરે છે | ભારે વરસાદ પછી ભીનો ફ્લોર? કાદવવાળો બગીચો? આ તમામ પરિસ્થિતિઓ તમારી પ્રોપર્ટી પર અકસ્માતનું જોખમ વધારી શકે છે. જો આવા અકસ્માત થાય છે જ્યાં થર્ડ પાર્ટીને નુકસાન થાય છે, તો મોન્સૂન ઇન્શ્યોરન્સ કવરેજ ઉદ્ભવતી જવાબદારીઓને સંભાળશે. |
ચિંતાઓ દૂર કરે છે | મોન્સૂન ઇન્શ્યોરન્સ કવરેજ હેઠળ વ્યાપક કવરેજ અને નાણાંકીય સહાય ચોમાસાની ઋતુ દરમિયાન ઘરમાલિકને થઈ શકે તેવી વિવિધ ચિંતાઓને દૂર કરે છે. તે યોગ્ય માનસિક શાંતિ પ્રદાન કરે છે અને તે તણાવ-મુક્ત જીવન જીવવાની ચાવી છે. |
આ કોષ્ટક તમારા ઘર અને ઘરવખરી માટે મોનસૂન (ચોમાસાના) કવરેજની કેટલીક સૌથી આવશ્યક સુવિધાઓ દર્શાવે છે.
મુખ્ય વિશેષતાઓ | વિગતો |
હોમ સ્ટ્રક્ચર કવરેજ | ઘરના માળખા માટે ₹10 કરોડ સુધીનું કવરેજ |
બિલોન્ગિંગ કવરેજ | ઘરના માળખા માટે ₹10 કરોડ સુધીનું કવરેજ |
હોમ કન્ટેન્ટ કવરેજ | માલમતા માટે ₹25 લાખ સુધીનું કવરેજ |
ઍડ-ઑનની પસંદગી | પસંદ કરવા માટે 5 વ્યાવહારિક ઍડ-ઑનની સૂચિ પ્રદાન કરે છે |
અતિરિક્ત ડિસ્કાઉન્ટ | 45% સુધીનું પ્રભાવશાળી ડિસ્કાઉન્ટ |
અતિરિક્ત કવરેજ | 15 પ્રકારના સામાન અને જોખમો કવર કરવામાં આવે છે |
તમારા ઘર માટે કયો મોનસૂન ઇન્શ્યોરન્સ પ્લાન લેવો તેની જાણ નથી? એચડીએફસી અર્ગો દ્વારા ઑફર કરાયેલ વિકલ્પો અહીં આપેલ છે ;
ઘર માટે મોનસૂન ઇન્શ્યોરન્સ કવરેજ એક વ્યાપક છે. તે સામાન્ય રીતે કવર કરે છે ;
ઘર માટે મોનસૂન ઇન્શ્યોરન્સ કવરેજ આગના અકસ્માતને કારણે તમારા ઘરને બરબાદ થવા દેતું નથી. તે આગના અકસ્માતને કારણે થયેલા નુકસાનને કવર કરે છે અને તમારા ઘરને ફરીથી બનાવવામાં અને રિસ્ટોર કરવામાં મદદ કરે છે.
ચોર વિશે ચિંતિત છો? ઘર માટે મોનસૂન ઇન્શ્યોરન્સ કવરેજ ચોરી અને ઘરફોડીથી ઉદ્ભવતા નુકસાન સામે તમારા ઘર અને તેની સામગ્રીને પણ સુરક્ષિત કરે છે.
પાવર સર્જ, શોર્ટ સર્કિટ વગેરે દ્વારા થયેલા નુકસાનને પણ પ્લાન હેઠળ કવર કરવામાં આવે છે.
ચોમાસા દરમિયાન કુદરતી આફતો એક સમસ્યા છે, પરંતુ માનવ-નિર્મિત સંકટો પણ એક મોટું જોખમ બને છે. આ પૉલિસી તમારા ઘર અને/અથવા તેમાંની સામગ્રીને આવી ઘટનાઓ, જેમ કે રમખાણો, હડતાલ, દુર્ભાવનાપૂર્ણ નુકસાન વગેરે સામે કવર કરે છે.
જો તમારું ઘર કોઈ ઇન્શ્યોર્ડ જોખમના કારણે નુકસાનથી રહેવા યોગ્ય ન રહે, તો તમારી પૉલિસી સમારકામ સુધી તમારા કામચલાઉ રહેઠાણના ખર્ચની કાળજી લઈ શકે છે.
કોઈપણ અનિચ્છનીય અને અનપેક્ષિત બાહ્ય કાર્યને કારણે આકસ્મિક નુકસાનના કિસ્સામાં, ઘર માટે મોનસૂન ઇન્શ્યોરન્સ કવરેજ નુકસાનને સંભાળશે.
ચોમાસામાં વાવાઝોડું, ચક્રવાત, પૂર, ભૂસ્ખલન વગેરેનું જોખમ વધુ રહે છે. પૉલિસી ભૂકંપ, ખડકો ધસી પડવી વગેરે જેવી કુદરતી આફતો સાથે આવી ઘટનાઓને પણ આવરી લે છે.
ઘર માટે મોનસૂન ઇન્શ્યોરન્સ કવરેજમાં વિસ્તૃત કવરેજ હોય છે, પરંતુ કેટલીક બાબતો એવી હોય છે જે તે આવરી લેવામાં આવતી નથી, જેમ કે ;
ઘર માટે મોનસૂન કવરેજ આક્રમણ, યુદ્ધ, વિદેશી શત્રુઓ વગેરેની ઘટનાઓને કારણે થતા નુકસાન/ક્ષતિને કવર કરતું નથી.
ચોમાસા માટે હોમ ઇન્શ્યોરન્સ કલાકૃતિઓ, સિક્કાઓ, સ્ટેમ્પ અથવા અન્ય કોઈપણ કિંમતી સંગ્રહયોગ્ય વસ્તુઓને નુકસાન થવાથી થતી ખોટને કવર કરતો નથી.
જો કોઈ સામગ્રી 10 વર્ષથી જૂની હોય, તો ચોમાસા માટે હોમ ઇન્શ્યોરન્સ તેના નુકસાન/ખોટને કવર કરશે નહીં.
ઘર માટે મોનસૂન ઇન્શ્યોરન્સ કવરેજમાં પરિણામી નુકસાનનો સમાવેશ થતો નથી.
ઇરાદાપૂર્વક થયેલ નુકસાન/ખોટના કિસ્સામાં, ઘર માટે મોનસૂન ઇન્શ્યોરન્સ કવરેજ તેને કવર કરશે નહીં.
કોઈપણ થર્ડ પાર્ટી બાંધકામ દ્વારા તમારા ઘર અને/અથવા તેની સામગ્રીને થયેલા નુકસાન/ખોટને પૉલિસી હેઠળ કવર કરવામાં આવશે નહીં.
ઘર માટે મોનસૂન ઇન્શ્યોરન્સ કવરેજ સામાન્ય ઘસારો અથવા જાળવણી/નવીનીકરણને કવર કરતું નથી.
આ પરિસ્થિતિમાં, ઘર માટે મોનસૂન ઇન્શ્યોરન્સ કવરેજ જમીનની કિંમતને કવર નહીં કરે.
હાલમાં બાંધકામ હેઠળની પ્રોપર્ટીને ઘર માટે મોનસૂન ઇન્શ્યોરન્સ કવરેજ હેઠળ કવર કરવામાં આવશે નહીં.
ચોમાસા દરમિયાન વધુ વિસ્તૃત સુરક્ષા માટે તમારા કવરેજનો વિસ્તાર કરવાની જરૂર છે? સારું, ચોમાસા માટે હોમ ઇન્શ્યોરન્સ સાથે આ ઍડ-ઑનને ધ્યાનમાં લો ;
મુસાફરી કરતી વખતે લૅપટૉપ, કેમેરા વગેરે જેવા તમારા પોર્ટેબલ ઇલેક્ટ્રોનિક ઉપકરણોને નુકસાન થાય કે ખોવાઈ જાય તે વિશે ચિંતા કરવાની જરૂર નથી. આ ઍડ-ઑન તેના રિપેર/રિપ્લેસમેન્ટના ખર્ચને કવર કરે છે.
ચોરી, કુદરતી આફતો, આગ અકસ્માત વગેરેને કારણે નુકસાન/ક્ષતિ સામે સુરક્ષિત રહેવા માટે આ ઍડ-ઑન સાથે તમારી કસરતની બાઇક અથવા સાઇકલને કવર કરો. તે અકસ્માતમાં ઇન્શ્યોર્ડ સાઇકલ દ્વારા થર્ડ-પાર્ટીની જવાબદારીઓને પણ કવર કરે છે.
આ ઍડ-ઑન તમારી જ્વેલરી અને અન્ય મૂલ્યવાન વસ્તુઓ જેમ કે ઘડિયાળો, પેઇન્ટિંગ, શિલ્પો વગેરેને સુરક્ષિત કરે છે. જો તેમને નુકસાન થાય અથવા ચોરાઈ જાય, તો આ કવર સામાનના મૂલ્યના 20% સુધીની સમ ઇન્શ્યોર્ડ ઑફર કરશે.
તમારા ઘરના કારણે થર્ડ-પાર્ટીના નુકસાન/ઈજાને કવર કરવા માટે આ ઍડ-ઑન દ્વારા ₹50 લાખ સુધીની સમ ઇન્શ્યોર્ડ ઑફર કરવામાં આવે છે.
સીધા આતંકવાદી હુમલા અથવા અધિકારીઓ દ્વારા લેવામાં આવેલા રક્ષણાત્મક પગલાંને કારણે તમારા ઘરને થયેલા નુકસાન/ક્ષતિને આ ઍડ-ઑન કવર કરે છે.
એચડીએફસી અર્ગોના તમારા ઘર માટે મોન્સૂન ઇન્શ્યોરન્સ કવરેજ ઑનલાઇન ખરીદવા માટે, તમારે અનુસરવાના પગલાં અહીં આપેલ છે ;
1. ઘર માટે એચડીએફસી અર્ગો મોનસૂન ઇન્શ્યોરન્સના અધિકૃત પેજ પર જાઓ.
2. "હમણાં ખરીદો" પસંદ કરો અને પસંદ કરો કે તમે મકાનમાલિકો માટે પૉલિસી ઇચ્છો છો કે ભાડૂઆતો માટે.
3. તમે ઘરના માળખા અને/અથવા સામગ્રીને કવર કરવા માંગો છો કે નહીં તે પસંદ કરો,
4. તમારા ઘરનું બજાર મૂલ્ય, બિલ્ડિંગની ઉંમર, પસંદગીની પૉલિસીની મુદત, ઍડ-ઑન વગેરે જેવી તમામ જરૂરી વિગતો ભરો.
5. ઘર માટે મોનસૂન ઇન્શ્યોરન્સ કવરેજનું પ્રીમિયમ જાણો અને ખરીદીની પુષ્ટિ કરવા માટે તેની ઑનલાઇન ચુકવણી કરો.
એચડીએફસી અર્ગો તરફથી તમારા ઘર માટે મૉનસૂન ઇન્શ્યોરન્સ કવરેજને ઑનલાઇન રિન્યૂ કરવું એ એક સરળ કાર્ય છે. તેના માટેના પગલાં અહીં આપેલ છે ;
1. અધિકૃત એચડીએફસી અર્ગોની વેબસાઇટની મુલાકાત લો,
2. "રિન્યૂ" પર ક્લિક કરો અને હાલના પ્લાનનો સંપૂર્ણ પૉલિસી નંબર દાખલ કરો.
3. રિન્યૂઅલ માટે પ્લાન પસંદ કરો અને જરૂરી એડજસ્ટમેન્ટ કરો (જો કોઈ હોય તો).
4. રિન્યૂઅલ પૂર્ણ કરવા માટે ઘર માટે ઑનલાઇન મૉનસૂન ઇન્શ્યોરન્સ કવરેજની રિન્યૂઅલ કિંમતની ચુકવણી કરો.
એચડીએફસી અર્ગો સાથે કોન્ડો ઇન્શ્યોરન્સ ક્લેઇમ કરવા માટે, તમારે શું કરવાની જરૂર છે તે અહીં આપેલ છે ;
1. Register your claim with HDFC ERGO by calling the helpline no. 022 6158 2020 or by sending an email to the customer service desk at care@hdfcergo.com.
2. ક્લેઇમની સૂચના આપ્યા પછી, અમારા અધિકારી દ્વારા નિર્દેશિત વધુ સૂચનાઓને અનુસરો,
3. ક્લેઇમ માટે જરૂરી ડૉક્યુમેન્ટ સબમિટ કરો, જેમ કે નુકસાન, એસેટ રજિસ્ટર/લૉગબુક/આઇટમ લિસ્ટ, પૉલિસી અથવા અન્ડરરાઇટિંગ બુકલેટ, તમામ લાગુ સર્ટિફિકેટ, FIR ની કૉપી (જો લાગુ હોય તો), યોગ્ય રીતે ભરેલ અને સહી કરેલ ક્લેઇમ ફોર્મ વગેરે.,
4. ડૉક્યુમેન્ટ સબમિટ કર્યા પછી, એચડીએફસી અર્ગો ક્લેઇમ વેરિફાઇ અને પ્રોસેસ કરશે અને વહેલી તકે તેને સેટલ કરશે.
ચોમાસાના કવરેજ સાથે તમારા એચડીએફસી અર્ગો હોમ ઇન્શ્યોરન્સ માટે ક્લેઇમ કરવાની જરૂર છે? તેના માટેના પગલાં અહીં આપેલ છે ;
તમારો ક્લેઇમ રજિસ્ટર કરવા માટે ટોલ-ફ્રી નંબર 022 6158 2020 પર કૉલ કરો અથવા care@hdfcergo.com પર ઇમેઇલ મોકલો.
2. તે પછી, અમારી ટીમ તમને પ્રોસેસમાં મદદ કરશે.
3. ક્લેઇમ દરમિયાન, તમારે પૉલિસી બુકલેટ, ભરેલ ક્લેઇમ ફોર્મ, FIR ની કૉપી (જો લાગુ હોય તો) વગેરે જેવા કેટલાક ડૉક્યુમેન્ટ અપલોડ/સબમિટ કરવાની જરૂર પડી શકે છે.
4. અંતિમ નિર્ણયની રાહ જુઓ. ક્લેઇમ મંજૂર કરવામાં આવ્યો છે કે નકારવામાં આવ્યો છે કે નહીં તે તમને સૂચિત કરવામાં આવશે.
તમારે તમારા ઘર માટે મોનસૂન ઇન્શ્યોરન્સમાં શા માટે ઇન્વેસ્ટ કરવાની જરૂર છે, જેમ કે ;
જોકે દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ કોઈપણ સમયે થઈ શકે છે, પરંતુ ચોમાસામાં પાણીથી નુકસાન, લીક, ભૂસ્ખલન, પૂર, શોર્ટ સર્કિટ વગેરેનું જોખમ વધે છે. આવા નુકસાન/ક્ષતિથી તમારા ઘરને સુરક્ષિત કરવા માટે, તમારે મોન્સૂન ઇન્શ્યોરન્સમાં ઇન્વેસ્ટ કરવાની જરૂર છે.
ચોમાસા માટે હોમ ઇન્શ્યોરન્સ ઘરના માળખા માટે ₹10 કરોડ સુધી અને સામાન માટે ₹25 લાખ સુધીને કવર કરે છે. તેથી, જો તમારા ઘરના માળખા અને/અથવા સામાનને ઇન્શ્યોર્ડ જોખમ દ્વારા નુકસાન થાય છે, તો પૉલિસી તમારી બચતને ખર્ચ કર્યા વિના તેમને બદલવામાં/રિપેર કરવામાં મદદ કરશે.
કુદરતી આફતોને આવરી લેવા ઉપરાંત, ચોમાસા માટે હોમ ઇન્શ્યોરન્સનું વ્યાપક કવરેજ ચોરી અને ઘરફોડ, આકસ્મિક આગ, માનવસર્જિત જોખમો, જવાબદારીઓ વગેરે જેવા અન્ય જોખમોને કવર કરે છે.
ધારો કે કવર કરેલ જોખમ દ્વારા થયેલા મોટા નુકસાનને કારણે તમારું ઘર રહેવા લાયક રહેતું નથી. આવા કિસ્સાઓમાં, ચોમાસા દરમિયાન વૈકલ્પિક કામચલાઉ રહેવાની વ્યવસ્થા કરવી એ ત્રાસદાયક અને મોંઘું હોઈ શકે છે. પરંતુ ચોમાસા માટે હોમ ઇન્શ્યોરન્સ હોવાથી, આફત, આવા ખર્ચને સરળતાથી કવર કરી શકાય છે, જે સુનિશ્ચિત કરે છે કે તમારી પાસે તમારા માથા પર છત હોય.
ચોમાસા દરમિયાન તમારા ઘરને કેવી રીતે સુરક્ષિત કરવું તે વિશે સલાહની જરૂર છે? સારું, અહીં કેટલીક ઉપયોગી ટિપ્સ આપેલ છે ;
તમે જે પ્રથમ સાવચેતીનું પગલું લઈ શકો છો તે છે તમારી દિવાલ અને છતને વોટરપ્રૂફ કોટિંગથી વોટરપ્રૂફ કરવી. તેનાથી તિરાડો અને ખાડાઓમાંથી પાણી ટપકવાનું ઓછું કરવામાં મદદ મળી શકે છે.
પાણી સરળતાથી વહેતું રહે અને પાણીનો ભરાવો ન થાય કે સંગ્રહિત ન થાય તેની ખાતરી કરવા માટે ગટર સાફ કરો અને જૂના પાઈપોનું સમારકામ કરો.
ઘરની આસપાસનું ખુલ્લું વાયરિંગ તપાસો. જો તે વરસાદી પાણીના સંપર્કમાં આવે તો તેનાથી વીજ કરંટ અને વીજળીથી આગ લાગવાનો ગંભીર ખતરો પેદા કરી શકે છે.
તમારા ઘરના દરવાજા અને બારીઓ જેવા ખુલ્લા ભાગો બંધ હોય ત્યારે યોગ્ય રીતે સીલ કરેલા છે કે નહીં તે તપાસો. જો નહીં, તો તેમાંથી વરસાદનું પાણી ઘરમાં પ્રવેશી શકે છે અને ઘરને નુકસાન પહોંચી શકે છે.
જાડા પડદા બદલીને પાતળા પડદા લગાવો, જેથી ઘરમાં વધુમાં વધુ સૂર્યપ્રકાશ આવી શકે. જેનાથી ઘરનું વાતાવરણ તાજગીભર્યું રહેશે અને ભેજ ઓછો થશે.
ચોમાસાની ઋતુ દરમિયાન લેવા જેવી કેટલીક સામાન્ય ટિપ્સ અને સાવચેતીઓ અહીં આપેલ છે ;
1. તમારા ઘરમાં અથવા તેની આસપાસ પાણીનો ભરાવો થતો અટકાવો.
2. વરસાદમાં વારંવાર ભીના ન થાઓ.
3. હંમેશા તમારી સાથે છત્રી અથવા રેનકોટ રાખો.
4. વરસાદી પાણીથી ભરેલા રસ્તાઓને ઢાંકવાનું ધ્યાન રાખો, કારણ કે તેમાં ખાડા પડી શકે છે.
ચોમાસા દરમિયાન સુરક્ષિત રહેવા માટે, વારંવાર વરસાદમાં પલળવાનું ટાળો, સુનિશ્ચિત કરો કે તમારા ઘરમાં/નજીકમાં સ્થિર પાણી એકત્રિત ન થાય, પાણી ભરેલા રસ્તાઓને પાર કરતી વખતે સાવચેત રહો. ઘરની સુરક્ષાના સંદર્ભમાં, તમે વૉટરપ્રૂફિંગનો ઉપયોગ કરવો, નાનું રિપેર કરવું વગેરે જેવા સાવચેતીના પગલાં લઈ શકો છો. ઉપરાંત, ચોમાસા માટે હોમ ઇન્શ્યોરન્સમાં ઇન્વેસ્ટ કરવાની ભલામણ કરવામાં આવે છે.
ઘરનો મોન્સૂન ઇન્શ્યોરન્સ એ એક પ્રકારની હોમ ઇન્શ્યોરન્સ પૉલિસી છે જે ચોમાસાની ઋતુ દરમિયાન તમારા ઘર અને/અથવા તેની સામગ્રીને પૂર, પાણીનું લીકેજ, ભૂસ્ખલન વગેરેના ઉચ્ચ જોખમ સહિતના વિવિધ જોખમો સામે સુરક્ષિત રાખવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.
આ એક પ્રકારનો એવો ઇન્શ્યોરન્સ છે જે ચોક્કસ પ્રકારના હવામાન સામે સુરક્ષિત કરવા માટે ડિઝાઇન કરેલ છે. એચડીએફસી અર્ગોના હોમ ઇન્શ્યોરન્સ સાથે, તમે માત્ર ચોમાસા દરમિયાન જ નહીં પરંતુ કોઈપણ મોસમ દરમિયાન તમારા ઘર અને તેની સામગ્રીને સુરક્ષિત કરી શકો છો.
ચોમાસાના કવર માટેના કેટલાક આવશ્યક હોમ ઇન્શ્યોરન્સમાં ફ્લોર ડેમેજ, શોર્ટ સર્કિટ, ફર્નિચર ડેમેજ, સ્ટ્રક્ચરલ ડેમેજ, પાણી લીકેજ વગેરે સામે કવરેજનો સમાવેશ થાય છે.
મોન્સૂન ઇન્શ્યોરન્સ કવરેજની કિંમત તમે પસંદ કરો છો તે કવરેજના પ્રકાર, ઍડ-ઑન, ઘરના માળખા અને સામગ્રીનું મૂલ્ય,ઘર કેટલું જૂનું વગેરેના આધારે અલગ હોય છે. તમે એચડીએફસી અર્ગો પર ચોમાસા માટે હોમ ઇન્શ્યોરન્સ અંગેનું ક્વોટેશન મેળવી શકો છો.