Workmen's Compensation Insurance Policy

કિસાન સર્વ સુરક્ષા
કવચ

  • પરિચય
  • શું કવર કરવામાં આવે છે?
  • શું કવર કરવામાં આવતું નથી?
  • એચડીએફસી અર્ગો શા માટે પસંદ કરવું?

કિસાન સર્વ સુરક્ષા કવચ

 

ભારત કૃષિ પ્રધાન દેશ છે. ભારતની 70% વસ્તી ગ્રામીણ વિસ્તારોમાં રહે છે પરંતુ તેઓને ઇન્શ્યોરન્સની સુવિધા ઉપલબ્ધ નથી અથવા નહીંવત પ્રમાણમાં ઉપલબ્ધ છે. ઇન્શ્યોરન્સ કંપનીઓએ આ ક્ષેત્રમાં તેમની પ્રોડક્ટ ઓફરિંગ અને ડિસ્ટ્રિબ્યુશનના સંદર્ભે હજી સુધી પ્રયાસ કર્યો નથી. હવે ગ્રામીણ વિસ્તારોમાં પણ ઇન્વેસ્ટમેંટ આવતાની સાથે જ પરિસ્થિતિ બદલી રહી છે. ટકાઉ અને સતત વિકાસ માટે નવું માર્કેટ વિકસિત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સેગમેન્ટમાં વૃદ્ધિને ધ્યાનમાં રાખીને, ઘણું દાવ પર છે. આ ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રીને ગ્રામીણ બજારની ક્ષમતાનો લાભ લેવાની તક આપે છે. આ પૃષ્ઠભૂમિ સાથે, એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ કો. લિમિટેડએ સંભવિતતાનો લાભ લેવા માટે માર્કેટમાં સાહસ કરવાનો નિર્ણય લીધો છે.

કિસાન સર્વ સુરક્ષા કવચ પૉલિસી એ કોમ્પ્રિહેન્સિવ પૅકેજ પૉલિસી, જે ખેડૂતો અને કૃષિ વેપારીઓની વિવિધ સંપત્તિઓ માટે વિશાળ શ્રેણીના જોખમો સામે કવરેજ પ્રદાન કરે છે. પૉલિસી હેઠળ ઉપલબ્ધ એક અથવા વધુ સેક્શનને પસંદ કરીને કવરેજને કસ્ટમાઇઝ કરી શકાય છે. એકલ કવરેજ હેઠળ સામગ્રીઓ, પંપ સેટ અને પ્રાણીથી ચાલતા ગાડા માટે કવર પ્રદાન કરી શકાય છે. વ્યક્તિગત અકસ્માત કવરની વ્યવસ્થા પણ કવરેજ સાથે કરી શકાય છે.

 

શું કવર કરવામાં આવે છે?

Standard Fire and Special Perils
સ્ટાન્ડર્ડ ફાયર અને સ્પેશલ પેરિલ્સ

આ સેક્શનમાં તમારી બિલ્ડિંગ, સામગ્રી અને કૃષિ વસ્તુઓને વિવિધ ઘટનાઓ સામે કવર કરવામાં આવે છે, જેમ કે આગ અને વિશેષ જોખમો, ભૂકંપ, વીજળી, દંગા, હડતાલ, ચક્રવાત, વાવાઝોડા, ટોર્નેડો, ભૂસ્ખલન, વિસ્ફોટ, ઘરફોડી અને ચોરી વગેરે સામે કવર કરવામાં આવે છે.

Agriculture Pump set
કૃષિ પંપ સેટ 

સેક્શન ડ્રાઇવિંગ યુનિટ, સ્વિચ, વાયરિંગ અને સ્ટાર્ટર સહિત તમારા સબમર્સિબલ અથવા બિન-સબમર્સિબલ પમ્પ માટે કવરેજ પ્રદાન કરે છે, જેમાં આગ, વીજળી, ઘરફોડી, મિકેનિકલ/ઇલેક્ટ્રિકલ બ્રેકડાઉન અને દંગા, હડતાળ અથવા દુર્ભાવનાથી કરવામાં આવેલ નુકસાન શામેલ છે.

Personal Accident Insurance 
પર્સનલ એક્સિડેન્ટ ઇન્શ્યોરન્સ 

આકસ્મિક મૃત્યુ અને કાયમી અપંગતા સામે તમને અને તમારા પરિવારના સભ્યોને કવર કરે છે.

Animal Driven Cart Insurance
એનિમલ ડ્રીવન કાર્ટ ઇન્શ્યોરન્સ

તમારા ગાડાને અને/અથવા તેની ઍક્સેસરીઝને, આગ, વીજળી, પૂર, ઘર ફોડી, ઘર લૂંટ અથવા ચોરી અને પરિવહન દરમિયાન અકસ્માતથી થતાં નુકસાનથી સુરક્ષિત કરે છે.

શું કવર કરવામાં આવતું નથી?

What’s not covered?

પ્રદૂષણ અને સંદૂષણને કારણે પ્રોપર્ટીને નુકસાન

What’s not covered?

ઘસારા અને આંચકા, ધીમે ધીમે બગડવું અથવા ધીમે ધીમે વિકસતી ખામીઓને કારણે થતું નુકસાન કે ક્ષતિ.

What’s not covered?

પરિણામી નુકસાન

What’s not covered?

ઇરાદાપૂર્વકની ગેરવર્તણૂક અથવા બેદરકારી

What’s not covered?

જ્યારે પરિસર નિર્માણ હેઠળ હોય અથવા કાચ કાઢવામાં આવી રહી હોય ત્યારે કાચનું તૂટવું.

What’s not covered?

ક્ષતિપૂર્તિ નુકસાનની વૃદ્ધિના પરિણામે અર્થદંડ, દંડ, દંડાત્મક અથવા અનુકરણીય નુકસાન અથવા કોઈપણ અન્ય નુકસાન.

What’s not covered?

જ્યાં સુધી સ્પષ્ટપણે જાહેર ન કરવામાં આવે ત્યાં સુધી જ્વેલરી, કિંમતી રત્નો, પૈસા, બુલિયન અથવા કોઈપણ પ્રકારના ડૉક્યુમેન્ટનું નુકસાન અને/અથવા ક્ષતિ.

What’s not covered?

પરિવારના સભ્યો દ્વારા ઘરફોડી અને/અથવા ઘર લુંટ અથવા ચોરી.

What’s not covered?

પ્રાણીઓ, મોટર વાહન અને પેડલ સાઇકલને થતું નુકસાન.

What’s not covered?

રિપેરની દુકાનમાં પંપ સેટને ખોલવાનો અને ત્યાં લઈ જવા અને ત્યાંથી પાછું પરિસરમાં લાવવામાં થતો પરિવહન ખર્ચ.

સમ ઇન્શ્યોર્ડ પ્લાન

પાંચ પ્લાન ઉપલબ્ધ છે અને ઇન્શ્યોર્ડ પાસે પસંદ કરેલ પ્લાન આધારે સમ ઇન્શ્યોર્ડની મર્યાદા પસંદ કરવાની સુવિધા છે.

કોઈપણ પ્લાન માટે, સેક્શન I ફરજિયાત છે અને વધુમાં કોઈપણ એક સેક્શન પસંદ કરી શકાય છે.

ચૂકવવાપાત્ર પ્રીમિયમ ઇન્શ્યોર્ડ દ્વારા પસંદ કરેલા પ્લાન અને સેક્શન પર આધારિત હોય છે.

સમ ઇન્શ્યોર્ડ

વિભાગ સેક્શનનું નામ પ્લાન - I પ્લાન - II પ્લાન - III પ્લાન - IV પ્લાન - V
1 પ્રોપર્ટીનું નુકસાન 50,000 100,000 150,000 200,000 250,000
2 કૃષિ માટેના પંપસેટ 25,000 25,000 25,000 50,000 75,000
 વ્યક્તિગત અકસ્માત      
 ઇન્શ્યોર્ડ વ્યક્તિ 25,000 25,000 25,000 50,000 100,000
3 આશ્રિત (નોન અર્નિંગ) જીવનસાથી 12,500 12,500 12,500 25,000 50,000
 1st 2 બાળકો - દરેક માટે 10,000 10,000 10,000 20,000 40,000
4 એનિમલ ડ્રીવન કાર્ટ ઇન્શ્યોરન્સ 20,000 20,000 20,000 20,000 20,000
એચડીએફસી અર્ગો શા માટે?

1 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.
એચડીએફસી અર્ગો શા માટે?

તમારા માટે જરૂરી 24x7 સહાયતા

અમે સમજીએ છીએ કે સંકટના સમયે તાત્કાલિક મદદની આવશ્યકતા હોય છે. અમારી ઇન-હાઉસ ક્લેઇમ ટીમ ઝંઝટ-મુક્ત ક્લેઇમ પ્રોસેસિંગ માટે ચોવીસ કલાક મદદ માટે તત્પર છે. અમે જરૂરિયાતના સમયે સતત તમારી મદદ કરવાની ખાતરી આપીએ છીએ.
એચડીએફસી અર્ગો શા માટે?

કસ્ટમરની જરૂરિયાતો પૂર્ણ કરવી

છેલ્લા 16 વર્ષોથી, અમે કસ્ટમરની અસંખ્ય જરૂરિયાતોને અવિરતપણે પૂર્ણ કરી રહ્યા છીએ. તે માટે અમે દરેક પોર્ટફોલિયોના પ્લાનની વિસ્તૃત રેન્જ પ્રદાન કરીએ છીએ.
એચડીએફસી અર્ગો શા માટે?

સૌથી શ્રેષ્ઠ પારદર્શિતા

એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ ક્લેઇમ અત્યંત પારદર્શિતા અને સરળતાથી સેટલ કરવામાં આવે છે.
એચડીએફસી અર્ગો શા માટે?

Awards

અમને ફાઇનાન્શિયલ વર્ષ 18-19 નો ICAI એવૉર્ડ અને ફાઇનાન્શિયલ રિપોર્ટિંગમાં એક્સેલેન્સ એવોર્ડ પ્રાપ્ત થયો છે.
એચડીએફસી અર્ગો શા માટે?

1 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.

તમારા માટે need-24x7 મદદ

અમે સમજીએ છીએ કે સંકટના સમયે તાત્કાલિક મદદની આવશ્યકતા હોય છે. અમારી ઇન-હાઉસ ક્લેઇમ ટીમ ઝંઝટ-મુક્ત ક્લેઇમ પ્રોસેસિંગ માટે ચોવીસ કલાક મદદ માટે તત્પર છે. અમે જરૂરિયાતના સમયે સતત તમારી મદદ કરવાની ખાતરી આપીએ છીએ.

કસ્ટમરની જરૂરિયાતો પૂર્ણ કરવી

છેલ્લા 16 વર્ષોથી, અમે કસ્ટમરની અસંખ્ય જરૂરિયાતોને અવિરતપણે પૂર્ણ કરી રહ્યા છીએ. તે માટે અમે દરેક પોર્ટફોલિયોના પ્લાનની વિસ્તૃત રેન્જ પ્રદાન કરીએ છીએ.

સૌથી શ્રેષ્ઠ પારદર્શિતા

એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ ક્લેઇમ અત્યંત પારદર્શિતા અને સરળતાથી સેટલ કરવામાં આવે છે.

Awards

અમને ફાઇનાન્શિયલ 18-19 વર્ષનો ICAI એવૉર્ડ અને રિપોર્ટિંગમાં એક્સેલેન્સ એવોર્ડ પ્રાપ્ત થયો છે.
એવૉર્ડ અને સન્માન
x