તમારો રજિસ્ટર્ડ પૉલિસી નંબર અથવા મોબાઇલ નંબર અથવા ઇમેઇલ ID દાખલ કરો
Health insurance provides a financial protection from unexpected medical emergency that can occur due to any illnesses or accident. HDFC ERGO brings a variety of health insurance products for different needs which provides benefits like cashless hospitalisation through its large network, tax savings under section 126 Benefit, no-claim bonus and many more. Explore more
કાર ઇન્શ્યોરન્સ, જે મોટર ઇન્શ્યોરન્સ તરીકે પણ ઓળખાય છે, જે તમને અકસ્માત, કુદરતી આફતો, ચોરી કે લૂંટ દરમિયાન તમારી કારને થતા નુકસાન દરમિયાન ફાઇનાન્શિયલ કવચ પ્રદાન કરે છે. આ થર્ડ- પાર્ટી વ્યક્તિ અથવા સંપત્તિને થતા નુકસાન સામે સુરક્ષા કવચ પૂરું પાડે છે. હમણાં જ તમારો કાર ઇન્શ્યોરન્સ ઓનલાઇન મેળવો અને તણાવ-મુક્ત ડ્રાઇવ માટે તમારા વાહનને બધાજ પ્રકારનાં જોખમો સામે સુરક્ષિત કરો. વધુ જાણો
ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ અથવા બાઇક ઇન્શ્યોરન્સ અકસ્માત, કુદરતી આફતો, ચોરી અને ઘરફોડીને કારણે થતા નુકસાનથી તમારા વાહનને કવર કરે છે. તે થર્ડ-પાર્ટી વ્યક્તિ અથવા પ્રોપર્ટી સાથે અકસ્માતને કારણે ઉદ્ભવતા ફાઇનાન્શિયલ નુકસાનથી પણ તમારા વાહનને સુરક્ષિત કરે છે. એચડીએફસી અર્ગો તરફથી બાઇક ઇન્શ્યોરન્સ ઑનલાઇન ખરીદવું ખૂબ સરળ છે અને તેને કોઈપણ સમયે ખરીદી શકાય છે. વધુ જાણો
Unwanted events like medical emergencies, luggage loss, flight delays, checked-in baggage delays and other journey-related risks could lead to financial expenses and jeopardize your trip. HDFC ERGO Travel insurance safeguards you against all these financial losses and ensure that you have a hassle free and uninterrupted travel experience.
હોમ ઇન્શ્યોરન્સ ચોરી, આગ, કુદરતી આપત્તિઓ અને માનવ-નિર્મિત પ્રવૃત્તિઓ (રમખાણો અને આતંકવાદ) જેવી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ સામે તમારા રહેઠાણનું માળખું અને તેની સામગ્રીને સુરક્ષિત કરે છે. કુદરતી આપત્તિની ઘટનાઓમાં તાજેતરમાં વધારો, એચડીએફસી અર્ગો હોમ ઇન્શ્યોરન્સ ખરીદવો જરૂરી છે કારણ કે તે તમને આ તમામ જોખમોને કારણે થતા ફાઇનાન્શિયલ નુકસાનથી તણાવ-મુક્ત રાખશે. વધુ જાણો
શું તમારું પાળતું પ્રાણી જીવનમાં આવતી અણધારી સમસ્યાઓ માટે ખરેખર કવર કરવામાં આવેલ છે? અમે માનીએ છીએ કે, આ દરેક પૂંછડી વાળા પ્રાણીના મીઠા અવાજ અને સાહસો, સંરક્ષણને પાત્ર છે. પાળતુ પ્રાણીના પેરેન્ટ્સથી લઈને બ્રીડર્સ સુધી, અમે તમને વ્યાપક અને અનુકૂળ ઇન્શ્યોરન્સ સોલ્યુશન્સ સાથે કવર કર્યા છે. પાળતુ પ્રાણીઓના માતાપિતા માટેના ઇન્શ્યોરન્સ સાથે, ભારે મેડિકલ બિલની જગ્યાએ તમારા પ્રિય પરિવારના સભ્યો સાથે સ્થાયી યાદો બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરો. બ્રીડર્સ માટેના ઇન્શ્યોરન્સ સાથે, જવાબદાર બ્રીડર્સની અનન્ય જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે તૈયાર કરેલ પ્લાન સાથે તમારા બ્રીડિંગ પ્રોગ્રામને અનપેક્ષિત પડકારોથી સુરક્ષિત કરો. વધુ જાણો
એચડીએફસી અર્ગો વિશ્વાસના આધારે સંબંધોની નવી વ્યાખ્યા ઘડે છે. અમે સતત ઇન્શ્યોરન્સને સરળ, વધુ વ્યાજબી અને વધુ ભરોસાપાત્ર બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ.
તકલીફના સમયે, ત્વરિત મદદ એ સમયની જરૂરિયાત હોય છે. અમારી ઇન-હાઉસ ક્લેઇમ ટીમ હંમેશા ઝંઝટ મુક્ત ક્લેઇમનો અનુભવ પ્રદાન કરવા માટે હાજર છે.
છેલ્લા 24 વર્ષથી, અમે લોકોની લાગણીઓને માન આપી ટેક્નોલૉજી આધારિત ઇન્શ્યોરન્સ ઉકેલો સાથે ભારતમાં સર્વિસ આપવા માટે પ્રતિબદ્ધ છીએ.
એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ ક્લેઇમ સર્વોત્તમ પારદર્શિતા અને સરળતાથી સેટલ કરવામાં આવે છે.
એચડીએફસી અર્ગોને ઇન્શ્યોરન્સ ઍલર્ટ દ્વારા આયોજિત 7th વાર્ષિક ઇન્શ્યોરન્સ કોન્ક્લેવ અને એવૉર્ડ- 2024 માં 'બેસ્ટ જનરલ ઇન્શ્યોરન્સ કંપની' તરીકે માન્યતા આપવામાં આવી છે.
16000+ˇˇ કૅશલેસ હેલ્થકેર પ્રદાતાઓ અને 12200+ કૅશલેસ મોટર ગેરેજ ˇ ના અમારા મજબૂત નેટવર્ક સાથે અમે મદદ માટે તત્પર છીએ.
ફેબ્રુઆરી 2024
પલવલ
ફેબ્રુઆરી 2024
હૈદરાબાદ
મે 2024
ગાઝિયાબાદ
એપ્રિલ 2024
પાલક્કાડ
ફેબ્રુઆરી 2024
મુંબઈ
ફેબ્રુઆરી 2024
થાણે
માર્ચ 2024
હિસાર
ફેબ્રુઆરી 2024
સિવની
ફેબ્રુઆરી 2024
જાલના
ફેબ્રુઆરી 2024
મુંબઈ
ફેબ્રુઆરી 2024
અમૃતસર
ફેબ્રુઆરી 2024
ગુડ઼ગાંવ
મે 2024
બેંગલુરુ
ફેબ્રુઆરી 2024
બુલંદશહર
ફેબ્રુઆરી 2024
નૉર્થ ગોવા
ફેબ્રુઆરી 2024
લાતૂર
ફેબ્રુઆરી 2024
થાણે
ફેબ્રુઆરી 2024
ઉડુપી
માર્ચ 2024
મુંબઈ
નવેમ્બર 2023
બેંગલુરુ





















ઑપ્ટિમા સિક્યોર સાથે મારી ઢળતી ઉંમરે માનસિક શાંતિનો અનુભવ કરી રહ્યા છીએ.

જાણો કેવી રીતે ઑપ્ટિમા સિક્યોરના લાભો આપણા પરિવારને સુરક્ષિત કરવામાં મદદ કરે છે!

ઑપ્ટિમા સિક્યોર: 4X કવરેજ જેના વિશે તમારે જાણવું જરૂરી છે!

ઑપ્ટિમા સિક્યોર સાથે તમારા હેલ્થ કવરેજમાં વધારો કરો!

શુભ દિવાળી, સુરક્ષિત દિવાળી

આઝાદી હજુ બાકી છે!

'ઑપ્ટિમા સિક્યોર' વિશે તમારે આ જાણવું જરૂરી છે!

એચડીએફસી અર્ગો સેલ્ફ-ઇન્સ્પેક્શન એપ્લીકેશન

એચડીએફસી અર્ગો મોટર ઇન્શ્યોરન્સ વિશે તમારે જાણવાની જરૂર છે તે બધું!

સાઇબર સૅશે ઇન્શ્યોરન્સ - પ્રતિષ્ઠામાં નુકસાન

તમારી પૉલિસી વિશે જાણો

તમારી પૉલિસીની કૉપી કેવી રીતે મેળવવી

તમારું ટૅક્સ સર્ટિફિકેટ કેવી રીતે મેળવવું

ક્લેઇમ માટે કેવી રીતે રજિસ્ટર કરવો

નવા ઍડ-ઑન કવર સાથે ઑપ્ટિમા સિક્યોર

માય: ઑપ્ટિમા સિક્યોર ગ્લોબલ પ્લાન

એચડીએફસી અર્ગો એક્સપ્લોરર

ઑપ્ટિમા વેલ-બીઇંગ

વહેલા ડિસ્ચાર્જ પર કૅશલેસ મંજૂરી

જૂની બીમારીઓ માટે કૅશલેસ મંજૂરી
કૃપા કરીને માન્ય મોબાઈલ નંબર દાખલ કરો.
ઉત્પાદન પસંદ કરો
સમસ્યા પસંદ કરો

અમે અમારી સાથે તમારો કૉલ શેડ્યૂલ કર્યો છે, અમારા પ્રતિનિધિ તમને તમારી પસંદ કરેલી તારીખ અને સમય પર કૉલ કરશે. અમને તમને અમારી પ્રોડક્ટ અને ઑફર/ડિસ્કાઉન્ટ અંગે જણાવવામાં ખુશી થશે.
વિન્ડો 10 સેકંડ પછી બંધ થશેહાલની પૉલિસી સંબંધિત ક્લેઇમ, રિન્યુઅલ, પ્રશ્નો માટે. અમને આના પર કૉલ કરો
022-6234-6234 0120-6234-6234શું તમે જે શોધી રહ્યા છો તે શોધી શકતા નથી?
કૃપા કરીને માન્ય મોબાઈલ નંબર દાખલ કરો.
ઉત્પાદન પસંદ કરો
સમસ્યા પસંદ કરો
આવશ્યક




મેનૂ
પૅટ ઇન્શ્યોરન્સ
અમે તમને કેવી રીતે મદદ કરી શકીએ છીએ?




