જ્યારે તમે તમારી મેડિકલ ઇન્શ્યોરન્સ પૉલીસી પાસેથી કંઈક વધુ ઈચ્છો છો ત્યારે એચડીએફસી અર્ગોની હેલ્થ સુરક્ષા ટૉપ અપ પ્લસ વિશે વિચારી શકો છો. અમારો ટૉપ અપ પ્લાન તમારા પ્રાથમિક પ્લાનના પૂરક તરીકે કામ કરે છે એટલું જ નહીં હેલ્થ ઇન્શ્યોરન્સ cover at a low cost, but also comes with a host of additional benefits.
અમારો હેલ્થ સુરક્ષા ટૉપ અપ પ્લસ રૂમના ભાડા પર કોઈ મર્યાદા વગર તમારી જરૂરિયાતોને અનુરૂપ લાભો આપે છે, કોઈ ઉપ મર્યાદા નથી અને આજીવન નવીકરણ કરવાનો વિકલ્પ છે.
હૉસ્પિટલમાં રહેવાનું નિરાશાજનક હોઈ શકે છે પરંતુ અમે બધું જ સરળ અને આરામદાયક બનાવીએ છીએ. વધુ જાણો...
મેડિકલ પ્રક્રિયાઓ પર સમ ઇન્શ્યોર્ડ સુધીનું સંપૂર્ણ કવરેજ મેળવો જેમાં 24 કલાકથી ઓછો સમય લાગે છે.
અંગ દાન જેવા મહાન કાર્ય માટે, અમે દાતાને થયેલા અંગ કપાતના ખર્ચને કવર કરીએ છીએ.
એડવેન્ચર સ્પોર્ટ્સ તમારામાં ઉત્તેજનાનો અનુભવ લાવી શકે છે, પરંતુ જ્યારે તેમાં અકસ્માત થાય છે, ત્યારે તે જોખમી બની શકે છે. એડવેન્ચર સ્પોર્ટ્સમાં ભાગ લેવાને કારણે થતાં અકસ્માતને અમારી પૉલિસીમાં કવર કરવામાં આવતા નથી.
તમે પોતાને ઈજા પહોંચાડવાનું વિચારી શકો છો, પરંતુ અમે તેમ નથી ઇચ્છતા. અમારી પૉલિસીમાં પોતાને જ પહોંચાડેલી ઈજાઓને કવર કરવામાં આવતી નથી.
યુદ્ધ વિનાશક અને દુર્ભાગ્યપૂર્ણ હોઈ શકે છે. જો કે, અમારી પૉલિસીમાં યુદ્ધને કારણે કરવામાં આવેલ કોઈપણ ક્લેઇમને કવર કરવામાં આવતો નથી.
જો તમે સંરક્ષણ (ડિફેન્સ) (આર્મી/નેવી/એર ફોર્સ) કામગીરીમાં ભાગ લો છો તો ત્યારે થતા અકસ્માતને અમારી પૉલિસીમાં કવર કરવામાં આવતા નથી.
અમે તમારા રોગની ગંભીરતાને સમજીએ છીએ. જો કે, અમારી પૉલિસીમાં જાતીય સંબંધને કારણે થતી બિમારીઓને કવર કરવામાં આવતી નથી.
મેદસ્વીતાની સારવાર અથવા કોસ્મેટિક સર્જરીની સારવારને તમારી ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ કવર કરવામાં આવતી નથી.
સમાવેશ અને બાકાત બાબતની વિગતવાર માહિતી માટે કૃપા કરીને વેચાણ પુસ્તિકા/પૉલિસીની શબ્દાવલીનો સંદર્ભ લો
કપાતપાત્ર એ વીમા કંપની દ્વારા તબીબી ખર્ચની બાકીની રકમ ચૂકવવામાં આવે તે પહેલા વીમેદાર દ્વારા ચૂકવવામાં આવતી નિશ્ચિત રકમ છે.
પૉલિસીના સમયગાળા દરમિયાન વીમેદાર દ્વારા કરવામાં આવેલ તમામ ક્લેઇમની કુલ રકમ.
ધારો કે તમે ₹7.5 લાખનો સમ ઇન્શ્યોર્ડ અને ₹3 લાખના એકંદર કપાતપાત્રની હેલ્થ સુરક્ષા ટૉપ-અપ પૉલિસી ખરીદો છો. જો પૉલિસીના સમયગાળા દરમિયાન ₹3 લાખથી વધુનો એક કે તેથી વધુ ક્લેઇમ કરવામાં આવે છે, તો હેલ્થ સુરક્ષા ટૉપ-અપ હેઠળ મહત્તમ 7 લાખ સુધીની બૅલેન્સ રકમ ચૂકવવામાં આવશે.
હેલ્થ સુરક્ષા ટૉપ-અપ પૉલિસીની કાર્યપદ્ધતિ
ક્લેઇમ 1 | 75,000 |
ક્લેઇમ 2 | 50,000 |
ક્લેઇમ 3 | 1 Lac |
ક્લેઇમ 4 | 1 Lac |
કુલ ક્લેઇમ | 3.25 Lacs |
પૉલિસી મુજબ એકંદર કપાતપાત્ર | 3 Lacs |
કુલ સમ ઇન્શ્યોર્ડ | 7 Lacs |
ચૂકવવાપાત્ર બાકી ક્લેઇમ | 25000 |
બાકી સમ ઇન્શ્યોર્ડ | 7.25 Lacs |
અમારું કૅશલેસ
હૉસ્પિટલ નેટવર્ક
16,000+
સરળ અને આસાન ક્લેઇમ! ખાતરીપૂર્વક
1.4 કરોડથી વધુ લોકોના ચહેરા પર સ્મિત લાવી ચૂક્યા છીએ!
તમારા માટે need-24x7 મદદ
દરેક પગલે પારદર્શિતા!
વેલનેસ એપ.
પેપરલેસ રીતે આગળ વધો!
1.4 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા
દરેક પગલે પારદર્શિતા!
ઇન્ટિગ્રેટેડ વેલનેસ એપ.
પેપરલેસ રીતે આગળ વધો!
વારંવાર પૂછાતા પ્રશ્નો