હોમ / હોમ ઇન્શ્યોરન્સ / હાઉસિંગ સોસાયટી ઇન્શ્યોરન્સ
  • પરિચય
  • શું શામેલ છે?
  • શું શામેલ નથી?
  • એચડીએફસી અર્ગો શા માટે પસંદ કરવું?
  • FAQ

હાઉસિંગ સોસાયટી ઇન્શ્યોરન્સ

તમને ખ્યાલ પણ ન આવે તે પહેલાં, તમારી હાઉસિંગ સોસાયટી અનેક પરિવારના સભ્યોવાળું એક વિશાળ ઘર બની જાય છે. એચડીએફસી અર્ગો હાઉસિંગ સોસાયટી ઇન્શ્યોરન્સ તમારી સોસાયટીને આવનાર પેઢીઓ માટે સલામત અને સુરક્ષિત રાખવા માટે બહુવિધ પરિબળો સામે સંપૂર્ણ સુરક્ષા પ્રદાન કરે છે!

એક ઇન્શ્યોરન્સમાં ઘણા ઘર ઇન્શ્યોર્ડ કરવામાં આવે છે

એક વર્ષ માટે સુરક્ષિત રહો
એક વર્ષ માટે સુરક્ષિત રહો
એક મોટી સોસાયટીને મેનેજ કરવું બહુવિધ જોખમો ધરાવે છે અને તેથી તેના માટે વિશેષ સુરક્ષાની જરૂર પડે છે. એચડીએફસી અર્ગો હાઉસિંગ સોસાયટી ઇન્શ્યોરન્સ પ્લાન સાથે એક વર્ષ માટે તમારી સંપૂર્ણ હાઉસિંગ સોસાયટીને સુરક્ષિત કરો. એક જ ઇન્શ્યોરન્સ પ્લાન સાથે મનની શાંતિ મેળવો જે સંપૂર્ણ વર્ષ રહે છે.
મોટી પ્રોપર્ટી માટે ઉચ્ચતમ કવરેજ
મોટી પ્રોપર્ટી માટે ઉચ્ચતમ કવરેજ
તમારા હાઉસિંગ સોસાયટીના સાઇઝના આધારે, તમને પૂરતી લાગે એટલે કવરેજ રકમ પસંદ કરવાની અનુકૂળતા મળે છે. 1 લાખથી 3 કરોડની વચ્ચે ક્યાંય પણ એક યોગ્ય નંબર પસંદ કરો અને સંપૂર્ણ સોસાયટીને જોખમો સામે સુરક્ષિત રાખો.
એક ઇન્શ્યોરન્સ; મોટું ડિસ્કાઉન્ટ
એક ઇન્શ્યોરન્સ; મોટું ડિસ્કાઉન્ટ
એક કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ પ્લાન મેળવવા કરતાં વધુ સારું શું છે જે તમારા સંપૂર્ણ હાઉસિંગ સોસાયટીને સુરક્ષિત કરે છે? તેને 50% ની છૂટ પર મેળવો! હવે તમારી સંપત્તિઓને સુરક્ષિત કરો વધુ વાંચો...
સામાન્ય સુવિધાઓને કવર કરી લે છે
સામાન્ય સુવિધાઓને કવર કરી લે છે
અમે જાણીએ છીએ કે તમને તમારા જિમ વિસ્તાર અને પ્લે કોર્ટ ખુબજ પ્રિય છે, એક કમનસીબ આગની ઘટના સામાન્ય સુવિધાઓ અને સોસાયટીના કમ્પાઉન્ડને નુકસાન પહોંચાડી શકે છે. ચિંતા ન કરો, એચડીએફસી અર્ગો સામાન્ય સુવિધાઓને કવર કરી લે છે.

આમાં શું શામેલ છે?

આગ
આગ

માત્ર એક આગ કેવી રીતે તમારી હિંમતને તોડી શકે છે, અમે તમારા હાઉસિંગ સોસાયટીમાં લાગેલ આગને કારણે થતા નુકસાનને કવર કરીશું.

કુદરતી આપત્તિઓ
કુદરતી આપત્તિઓ

શું તમે જાણો છો કે ભારતની 68% જમીન દુષ્કાળ, 60% ભૂકંપ, 12% પૂર અને 8% ચક્રવાતના જોખમ હેઠળ છે? વધુ વાંચો...

માનવીય જોખમો
માનવીય જોખમો

મુશ્કેલ સમય તમારા ઘર તેમજ તમારા મનની શાંતિને અસર કરી શકે છે. તેને હડતાળ, દંગા, આતંકવાદ અને અન્ય દુષ્ટ કાર્યો સામે સુરક્ષિત રાખો.

આકસ્મિક નુકસાન
આકસ્મિક નુકસાન

જો તમારી ઇમારત અને સામાજિક સુવિધાઓને કોઈપણ અકસ્માત નુકસાન થવાના કિસ્સામાં, અમે તમને કવર કરીશું. આમાં પાણીની ટાંકીનું તૂટવું અથવા ઑટોમેટિક સ્પ્રિંકલર ઇન્સ્ટોલેશનમાંથી લીકેજ જેવી દુર્ઘટનાઓ શામેલ છે વધુ વાંચો...

આતંકવાદ વૈકલ્પિક કવર
આતંકવાદ વૈકલ્પિક કવર

અમે તમને નજીવા પ્રીમિયમ પર આતંકવાદની ઘટના સામે વૈકલ્પિક કવર પણ પ્રદાન કરીએ છીએ.

આમાં શું શામેલ નથી?

લોન્ગ ટર્મ પ્લાન્સ
લોન્ગ ટર્મ પ્લાન્સ

અમે કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીઓ માટે લોન્ગ ટર્મ પ્લાન્સ ઑફર કરતા નથી.

પરિણામી નુકસાન
પરિણામી નુકસાન

પરિણામી નુકસાન એ એવા નુકસાન છે પૉલિસીમાં જણાવેલ ઘટનાને કારણે થતું નથી, આવા નુકસાન કવર કરવામાં આવશે નહીં

જમીનનો ખર્ચ
જમીનનો ખર્ચ

અમે તમારી જમીન હોલ્ડ કરવાનું મૂલ્ય સમજીએ છીએ, જોકે અમારી પૉલિસી જમીનની કિંમત માટે ચુકવણી કરતી નથી.

નિર્માણ હેઠળની પ્રોપર્ટી
નિર્માણ હેઠળની પ્રોપર્ટી

અમે તમારા ઘરને કવર કરીએ છીએ જ્યાં તમે રહો છો, કોઈપણ પ્રોપર્ટી જે કબજામાં નથી અથવા જેનું નિર્માણ કાર્ય હજુ ચાલી રહ્યું છે તેને કવર કરતા નથી.

જાણીજોઈને ગેરવર્તન કરવું
જાણીજોઈને ગેરવર્તન કરવું

અમે ખાતરી કરીએ છીએ કે તમારા અણધાર્યા નુકસાનને કવર કરવામાં આવે છે, જોકે તમારી પ્રોપર્ટીને ઇરાદાપૂર્વક નુકસાન કરવામાં આવે, તે પૉલિસીના કવરેજ સ્કોપમાંથી સંપૂર્ણપણે બહાર રહે છે.

વપરાશ અને ઘસારો
વપરાશ અને ઘસારો

અમે સમજીએ છીએ કે તમારી પ્રોપર્ટી ધીમે ધીમે જૂની થતી જાય છે અને તેમાં તિરાડો પડી શકે છે અથવા તેના રિપેરની જરૂર પડે છે, જો કે ઇન્શ્યોરન્સ કવર ઇમારતની જાળવણી માટે કવરેજ ઑફર કરશે નહીં.

Awards
એચડીએફસી અર્ગો શા માટે?

1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.
Awards
Awards
એચડીએફસી અર્ગો શા માટે?

તમારા માટે 24x7 સહાયતા

અમે સમજીએ છીએ કે તકલીફના સમયે, તાત્કાલિક મદદની જરૂર હોય હોય છે. અમારી ઇન-હાઉસ ક્લેઇમ ટીમ ઝંઝટ મુક્ત ક્લેઇમના અનુભવને સુનિશ્ચિત કરવા માટે ચોવીસ કલાક સહાય પૂરી પાડે છે. અમે ખાતરી કરીએ છીએ કે જરૂરિયાતના સમયમાં તમને સતત મદદ મળતી રહે છે.
Awards
Awards
Awards
એચડીએફસી અર્ગો શા માટે?

કસ્ટમરની જરૂરિયાતોના સાથી

છેલ્લા 20 વર્ષોથી, અમે કસ્ટમરની અસંખ્ય જરૂરિયાતોને અવિરતપણે પૂર્ણ કરી રહ્યા છીએ, તે માટે અમે દરેક પોર્ટફોલિયો માટે પ્લાન અને ઍડ ઑન કવરની વિસ્તૃત રેન્જ પ્રદાન કરીએ છીએ.
Awards
Awards
Awards
Awards
એચડીએફસી અર્ગો શા માટે?

સંપૂર્ણ પારદર્શિતા

એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ ક્લેઇમને સંપૂર્ણ પારદર્શિતા સાથે અને સરળતાથી સેટલ કરે છે.
Awards
Awards
Awards
Awards
Awards
એચડીએફસી અર્ગો શા માટે?

Awards

એચડીએફસી અર્ગોએ ફિક્કી (ficci) ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રી એવોર્ડ, 2021 નો "ક્લેઇમ અને કસ્ટમર સર્વિસ એક્સીલેન્સ" કેટેગરી હેઠળનો એવોર્ડ જીત્યા છે.
એચડીએફસી અર્ગો શા માટે?
Awards

​​#1.5+ કરોડ સ્મિતની સુરક્ષા કરી છે

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.
Awards

તમારા માટે જરૂરી 24x7 સહાયતા

અમે સમજીએ છીએ કે સંકટના સમયે તાત્કાલિક મદદની આવશ્યકતા હોય છે. અમારી ઇન-હાઉસ ક્લેઇમ ટીમ ઝંઝટ-મુક્ત ક્લેઇમ પ્રોસેસિંગ માટે ચોવીસ કલાક મદદ માટે તત્પર છે. અમે જરૂરિયાતના સમયે સતત તમારી મદદ કરવાની ખાતરી આપીએ છીએ.
Awards

કસ્ટમરની જરૂરિયાતોના સાથી

છેલ્લા 20 વર્ષોથી, અમે કસ્ટમરની અસંખ્ય જરૂરિયાતોને અવિરતપણે પૂર્ણ કરી રહ્યા છીએ, તે માટે અમે દરેક પોર્ટફોલિયો માટે પ્લાન અને ઍડ ઑન કવરની વિસ્તૃત રેન્જ પ્રદાન કરીએ છીએ.
Awards

સંપૂર્ણ પારદર્શિતા

એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ ક્લેઇમને સંપૂર્ણ પારદર્શિતા સાથે અને સરળતાથી સેટલ કરે છે.
Awards

Awards

એચડીએફસી અર્ગોએ ફિક્કી (ficci) ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રી એવોર્ડ, 2021 નો "ક્લેઇમ અને કસ્ટમર સર્વિસ એક્સીલેન્સ" કેટેગરી હેઠળનો એવોર્ડ જીત્યા છે.

અન્ય સંબંધિત લેખો

 

અન્ય સંબંધિત લેખો

 

વારંવાર પૂછાતા પ્રશ્નો

તમારું ઇન્શ્યોરન્સ કવર પૉલિસી શેડ્યૂલ પર દર્શાવેલ પ્રારંભ તારીખથી શરૂ થાય છે, તો આ પ્રીમિયમની ચુકવણીની તારીખ પછીની કોઈપણ પસંદ કરેલી તારીખ (15 દિવસ કરતાં મોડી નહીં) હોઈ શકે છે.
જો મિલકતમાં તમારું માલિક તરીકે અથવા ભાડે આપનાર તરીકે ફાઇનાન્શિયલ હિત હોય તો તમે મિલકતનો ઇન્શ્યોરન્સ લઈ શકો છો.
ક્લેઇમ રજિસ્ટ્રેશનના 7 દિવસની અંદર તમારો ક્લેઇમ રજિસ્ટર કરો અને અમને 15 દિવસની અંદર ઉલ્લેખિત તમામ ડૉક્યુમેન્ટ સાથે યોગ્ય રીતે હસ્તાક્ષરિત ક્લેઇમ ફોર્મ મોકલો અને તમારું કાર્ય પૂર્ણ થયું. મંજૂર કરેલ ક્લેઇમ 30 દિવસની અંદર ચૂકવવામાં આવશે.
માલિકી હક ટ્રાન્સફર થતાં જ, પૉલિસી રદ થઈ જાય છે અને ઇન્શ્યોર્ડ વ્યક્તિનું ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ રદ મનાય છે. ત્યારબાદ અમે બાકી ઇન્શ્યોર્ડ સમયગાળાનું પ્રીમિયમ રિફંડ કરીશું.
સર્વેયર 48 કલાકમાં કસ્ટમરનો સંપર્ક કરે છે. ક્લેઇમ ફોર્મ 7 કાર્યકારી દિવસની અંદર કસ્ટમરના પત્રવ્યવહારના સરનામાં પર મોકલવામાં આવે છે.
હા, કંપની કાટમાળ દૂર કરવા માટે ક્લેઇમની કુલ રકમના મહત્તમ 1% ચૂકવશે.
એવૉર્ડ અને સન્માન
x