એચડીએફસી અર્ગો સાથે ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ
એચડીએફસી અર્ગો સાથે ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ
પ્રીમિયમ શરૂ થાય છે ₹538થી*

વાર્ષિક પ્રીમિયમ શરૂ થાય છે

માત્ર ₹538 માં*
2000+ કૅશલેસ નેટવર્ક ગેરેજ ^

2000+ કૅશલેસ

ગેરેજનું નેટવર્કˇ
ઈમર્જન્સી રોડસાઇડ આસિસ્ટન્સ

ઈમર્જન્સી રોડસાઇડ

સહાયતા
4.4 કસ્ટમર રેટિંગ ^

4.4

કસ્ટમર રેટિંગ
હોમ / ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ / મહિન્દ્રા ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ

મહિન્દ્રા ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ

મહિન્દ્રા ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ

જો તમે કોઈપણ બાઇકના માલિકને પૂછો કે તેમનીનું બાઇક શું મૂલ્ય છે, તો તેઓ સ્પષ્ટપણે જવાબ આપશે કે તે અમૂલ્ય છે. અને, કારણ કે તેઓ તેની સાથે પ્રવાસ કરે છે, તેના કારણે વાહન વ્યક્તિની બહુમૂલ્ય સંપત્તિ દર્શાવે છે. જો બ્રાન્ડ એક ઉચ્ચ-શ્રેણીની છે, જેમ કે મહિન્દ્રા, જે ભારતીય રસ્તાઓ અને જરૂરિયાતો અનુસાર તૈયાર કરવામાં આવે છે, તો વાહન વધુ મૂલ્યવાન બને છે અને આમ, તેને સુરક્ષિત કરવું આવશ્યક છે. અહીં, અમે એવા અસંખ્ય મહિન્દ્રા મોડલ અંગે ચર્ચા કરીશું કે જેનો ઉપયોગ લોકો કરી રહ્યા છે, તેમજ જૂના/બંધ થયેલા અને નવા એમ બંને મોડલ અંગે અને એચડીએફસી અર્ગો કેવી રીતે તેમની બધી ઇન્શ્યોરન્સની જરૂરિયાતોને પૂર્ણ કરે છે તેના વિશે જાણીશું.

લોકપ્રિય મહિન્દ્રા ટૂ-વ્હીલર મોડેલ્સ

1
મહિન્દ્રા ડ્યુરો Dz
આ મહિન્દ્રાની સૌથી વ્યાજબી ટૂ-વ્હીલર છે. જેમાં 125cc એન્જિન 8.1 PS છે અને તે 9 NM ટૉર્ક બનાવે છે. તેમાં સીટ હેઠળનું સ્ટોરેજ તેમજ સીટની આગળ પણ થોડુંક સ્ટોરેજ છે. શોરૂમ ભાવ ₹46.24 હજાર થી ₹47 હજાર સુધી છે.
2
મહિન્દ્રા મોજો
મોજોને તેની શરૂઆતથી જ તેના વર્ગમાં ટોચના પ્રવાસીઓમાંથી એક સર્વોચ્ચ પ્રવાસી વાહન તરીકે ગણવામાં આવ્યો છે. મહિન્દ્રાનું મુખ્ય મોડેલ, મોજો, કંપનીનું અત્યાર સુધીની સૌથી સ્પોર્ટી અને સૌથી શક્તિશાળી મોટરસાઇકલ છે. આ મોજો એક 295cc સિંગલ-સિલિન્ડર, લિક્વિડ-કૂલ્ડ, DOHC, 4-વાલ્વ એન્જિન દ્વારા સંચાલિત છે, જે 27 PS અને 30 NM ડિલિવર કરે છે. તમારા સ્થળના આધારે, શોરૂમની કિંમત ₹1.73 લાખથી શરૂ થાય છે.
3
મહિન્દ્રા ગુસ્તો
ગુસ્તો 110 ભારતમાં ઉપલબ્ધ સૌથી વધુ સુવિધાજનક સ્કૂટરમાંથી એક છે. માત્ર તેનો મોટા ભાઈ, ગુસ્તો 125, વિશેષતાઓના સંદર્ભમાં તેને મેળ ખાતો હોય તેવો છે. તે બંને બાજુએ 12-ઇંચના વ્હીલ્સ અને ટેલિસ્કોપિક ફ્રન્ટ ફોર્ક્સ ધરાવે છે. કિંમતની શ્રેણી ₹47.32k થી ₹54.06k સુધી છે.
4
મહિન્દ્રા રોડિયો
મહિન્દ્રા રોડિયો ઉઝો 125 એક આકર્ષક 125cc ગિયરલેસ મોટરસાઇકલ છે જેમાં ડ્યુરો DZ ને સમાન જ એન્જિન છે. 125cc એન્જિન 8.1 હૉર્સપાવર અને 9 ન્યૂટન-મીટર ટૉર્ક ઉત્પન્ન કરે છે. વધુ આનંદદાયક અને સ્થિર સવારી માટે આગળની બાજુએ પણ ટેલિસ્કોપિક ફોર્ક્સ છે. શોરૂમમાં આ સ્કૂટરની કિંમત ₹47.46 અને ₹49.96K વચ્ચે છે.
5
મહિન્દ્રા સેન્ચુરો
મહિન્દ્રાની સેન્ચુરો XT કમ્યુટર મોટરસાઇકલમાં 106.7cc એન્જિન છે. એન્જિનને Mci-5 (માઇક્રોચિપ ઇગ્નાઇટેડ) કર્વ એન્જિન તરીકે ઓળખાય છે, અને તેમાં 7,500 RPM પર 8.5 PS નું પાવર આઉટપુટ અને 5,500 RPM પર 8.5 NMનું ટૉર્ક આઉટપુટ છે. કિંમત ₹43.25 હજાર- 53.13 હજાર વચ્ચે છે.

એચડીએફસી અર્ગો તરફથી ઑફર કરવામાં આવતા મહિન્દ્રા ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સના પ્રકારો

જો તમે મહિન્દ્રા ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ શોધી રહ્યાં છો, તો એચડીએફસી અર્ગો સૌથી સારો વિકલ્પ છે કારણ કે અમારી પાસે સૌથી વધુ પ્રૉડક્ટ્સ અને ઍડ-ઑન્સ છે. એચડીએફસી અર્ગો વિવિધ સ્કૂટર ઇન્શ્યોરન્સ પ્રૉડક્ટ્સ પ્રદાન કરે છે, જે સૌથી મૂળભૂત થર્ડ પાર્ટી બાઇક ઇન્શ્યોરન્સ કવરેજથી શરૂ થાય છે. એચડીએફસી અર્ગો પાસે તમારા માટે આદર્શ કવરેજ છે, ભલે તમે એક વર્ષ અથવા બહુ-વર્ષીય પૉલિસી શોધી રહ્યાં હોવ. નવા સ્કૂટર માટે પાંચ વર્ષની થર્ડ-પાર્ટી વૉરંટી પણ આપવામાં આવે છે. વધુમાં, જ્યાં સુધી તમે એક વર્ષ અથવા બહુ-વર્ષીય કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવા માટે તૈયાર ન હોવ, ત્યાં સુધી તમે સ્ટેન્ડઅલોન ઓન ડેમેજ બાઇક ઇન્શ્યોરન્સ કવરેજ પસંદ કરી શકો છો.

જો તમે તમારી પોતાની બાઇક અને થર્ડ-પાર્ટી વ્યક્તિ અથવા સંપત્તિના નુકસાન સામે સંપૂર્ણ સુરક્ષા ઈચ્છો છો તો આ તમારા માટે આદર્શ પૅકેજ છે. તમે એક, બે અથવા ત્રણ વર્ષના કવરેજ પસંદ કરી શકો છો. જો તમે દર વર્ષે તમારા મહિન્દ્રા બાઇક ઇન્શ્યોરન્સને રિન્યુ કરવાની અસુવિધાને ટાળવા માંગો છો, તો અમે તેને ત્રણ વર્ષ સુધી સુરક્ષિત કરવાની ભલામણ કરીએ છીએ. આ પૉલિસીનો અન્ય લાભ તમારા મહિન્દ્રા ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સને વધારાના કવરેજ માટે ઍડ-ઑન્સ સાથે કસ્ટમાઇઝ કરવાની ક્ષમતા છે.

X
ઑલ-રાઉન્ડેડ સુરક્ષા ઈચ્છતા બાઇક પ્રેમીઓ માટે યોગ્ય, આ પ્લાન કવર કરે છે:
બાઇક અકસ્માત

અકસ્માત, ચોરી, આગ વગેરે.

પર્સનલ એક્સિડેન્ટ કવર

કુદરતી આપત્તિઓ

થર્ડ-પાર્ટીની જવાબદારી

ઍડ-ઑનની પસંદગી

વધુ જાણો

આ ઇન્શ્યોરન્સની એક પ્રમાણભૂત કેટેગરી છે જે તમને નુકસાન, ઈજા, અપંગતા અથવા થર્ડ-પાર્ટી વ્યક્તિ અથવા સંપત્તિને નુકસાનના પરિણામે ઉદ્ભવતી કોઈપણ કાનૂની જવાબદારીઓ સામે ફાઇનાન્શિયલ રીતે સુરક્ષિત કરે છે. ભારતીય હાઇવે પર રાઇડ કરવી એ કાનૂની આવશ્યકતા છે, અને જો તમે યોગ્ય મહિન્દ્રા થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ વગર રાઇડ કરતા પકડાવ છો, તો તમને ₹2000 દંડ કરવામાં આવશે.

X
ક્યારેક જ બાઇકનો ઉપયોગ કરનાર લોકો માટે યોગ્ય, આ પ્લાન કવર કરે છે:

પર્સનલ એક્સિડેન્ટ કવર

થર્ડ-પાર્ટી પ્રોપર્ટી નુકસાન

થર્ડ-પાર્ટી વ્યક્તિને ઈજા

જો તમારી પાસે હાલમાં મહિન્દ્રા બાઇક થર્ડ-પાર્ટી જવાબદારી ઇન્શ્યોરન્સ છે, તો આ પ્લાન વધારાની સુરક્ષા પ્રદાન કરશે.

X
પહેલેથી જ માન્ય થર્ડ પાર્ટી કવર ધરાવતા લોકો માટે યોગ્ય, આ પ્લાન નીચેની બાબત કવર કરે:
બાઇક અકસ્માત

અકસ્માત, ચોરી, આગ વગેરે

કુદરતી આપત્તિઓ

ઍડ-ઑનની પસંદગી

જો તમે હમણાં જ નવી બાઇક ખરીદી છે, તો આ પ્લાન તમને થર્ડ પાર્ટીને થયેલા નુકસાન અથવા ઈજાઓ માટે પાંચ વર્ષની સુરક્ષા સાથે તમારી બાઇકને થયેલા કોઈપણ નુકસાન માટે એક વર્ષનું કવરેજ પ્રદાન કરશે. આ તમામ નવા બાઇકના માલિકો માટે એક સારું રોકાણ છે.

X
જેમણે એક નવું ટૂ-વ્હીલર ખરીદ્યું છે, તેઓ માટે યોગ્ય, આ પ્લાન નીચેની બાબતો કવર કરે છે:
બાઇક અકસ્માત

અકસ્માત, ચોરી, આગ વગેરે

કુદરતી આપત્તિઓ

વ્યક્તિગત અકસ્માત

થર્ડ-પાર્ટીની જવાબદારી

ઍડ-ઑનની પસંદગી

મહિન્દ્રા ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સમાં સમાવેશ અને બાકાત

તમે તમારી મહિન્દ્રા મોટરસાઇકલ માટે પસંદ કરેલી પૉલિસી દ્વારા કવરેજની મર્યાદા નક્કી કરવામાં આવે છે. જો પૉલિસી થર્ડ-પાર્ટીની જવાબદારી માટે છે, તો તે માત્ર થર્ડ-પાર્ટી વ્યક્તિ અથવા સંપત્તિના નુકસાનને કવર કરશે. બીજી તરફ, એક કોમ્પ્રિહેન્સિવ બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસી, નીચેની બાબતોને કવર કરશે:

અકસ્માત

અકસ્માત

તમારી બચત સુરક્ષિત છે કારણ કે એચડીએફસી અર્ગો અકસ્માતને કારણે થયેલા કોઈપણ ફાઇનાન્શિયલ નુકસાનને કવર કરે છે.

આગ અને વિસ્ફોટ

આગ અને વિસ્ફોટ

જો આગ અથવા વિસ્ફોટના પરિણામે તે ખોવાઈ જાય અથવા નુકસાન થાય તો તમારી બાઇકના ખર્ચની ભરપાઈ કરવામાં આવશે.

ચોરી

ચોરી

જો તમારી મહિન્દ્રા બાઇક ચોરાઈ જાય, તો અમે તમને બાઇકના ઇન્શ્યોર્ડ ડિક્લેયર્ડ વેલ્યૂ (IDV) માટે વળતર આપીશું.

આપત્તિઓ

કુદરતી અને માનવ-નિર્મિત આપત્તિઓ

પૂર, ભૂકંપ, તોફાન, દંગા અને તોડફોડથી તમારી બાઇકમાં થતાં નુકસાનને કવર કરવામાં આવે છે.

વ્યક્તિગત અકસ્માત

વ્યક્તિગત અકસ્માત

અકસ્માતની સ્થિતિમાં, તમારા તબીબી બિલની ચુકવણી કરવા માટે તમારી પાસે ₹15 લાખ સુધીનું વ્યક્તિગત અકસ્માત કવર છે.

થર્ડ પાર્ટી લાયબિલિટી

થર્ડ પાર્ટી લાયબિલિટી

અમે તમને થર્ડ-પાર્ટી વ્યક્તિ અથવા તેમની સંપત્તિને નુકસાન અથવા ઈજા થવાની સ્થિતિમાં ફાઇનાન્શિયલ ક્ષતિપૂર્તિ સુરક્ષા પ્રદાન કરીએ છીએ.

મહિન્દ્રા ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સને ઑનલાઇન કેવી રીતે રિન્યુ કરવું?

અવિરત કવરેજ સુનિશ્ચિત કરવા માટે સમય પર તમારી મહિન્દ્રા બાઇક ઇન્શ્યોરન્સ પૉલિસીને રિન્યુ કરવું મહત્વપૂર્ણ છે. તમે સરળતાથી તમારે ઘરેથી જ માત્ર થોડી ક્લિક કરીને જ પૉલિસીને રિન્યુ કરી શકો છો. તમારી બાઇકને ત્વરિત સુરક્ષિત કરવા માટે નીચે દર્શાવેલ ચાર-પગલાંની ટેક્નિકને અનુસરો!

  • પગલું #1
    પગલું #1
    તમારા એચડીએફસી અર્ગો એકાઉન્ટમાં લૉગિન કરો અને તમારા લૉગિન ક્રેડેન્શિયલ દાખલ કરો
  • પગલું #2
    પગલું #2
    'બાઇક ઇન્શ્યોરન્સ અપડેટ કરો' બટન પર ક્લિક કરો અને જરૂરી માહિતી ભરો
  • પગલું #3
    પગલું #3
    ચુકવણી કરો
  • પગલું #4
    પગલું #4
    ઇમેઇલનું કન્ફર્મેશન પ્રાપ્ત કરો

એચડીએફસી અર્ગો તમારી પહેલી પસંદગી શા માટે હોવી જોઈએ?

ભારતમાં, એચડીએફસી અર્ગો ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સના અગ્રણી પ્રદાતામાંથી એક છે. બજારમાં ઘણી કંપનીઓ છે જે મહિન્દ્રા બાઇક ઇન્શ્યોરન્સ ઑફર કરે છે, પરંતુ અમે જે સુવિધાઓ અને લાભો પ્રદાન કરીએ છીએ તેની સાથે બહુ ઓછી કંપનીઓ સરખામણી કરી શકે છે. જ્યારે બાઇક ઇન્શ્યોરન્સની વાત આવે છે, ત્યારે એચડીએફસી અર્ગો તમામ બીજી કંપનીઓની સરખામણીમાં સતત AI અને એપ-આધારિત ક્લેઇમથી લઈને કૅશલેસ ગેરેજનું મોટું નેટવર્ક અને ઇમરજન્સી રોડસાઇડ સહાય અને એન્જિન પ્રોટેક્ટર કવર જેવા વિશિષ્ટ ઍડ-ઑન્સ સાથે તમામ કંપનીઓ કરતાં એક કદમ આગળ છે. અમને પસંદ કરવા માટે અહીં કેટલાક વધુ કારણો છે:

24x7 રોડસાઇડ આસિસ્ટન્સ

24x7 રોડસાઇડ આસિસ્ટન્સ

બ્રેકડાઉનની સ્થિતિમાં અમે માત્ર એક ફોન કૉલ દૂર છીએ. તમે ગમે ત્યાં ફસાઈ ગયા હોવ, પરંતુ અમારી 24-કલાકની રોડસાઇડ સહાયતા તમને તમારી બ્રેકડાઉનની સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરશે.

થર્ડ-પાર્ટી લાયબિલિટી કવર

સરળ ક્લેઇમ

એચડીએફસી અર્ગો ક્લેઇમ પૉલિસી સરળ અને સહજ છે. અમે લગભગ 50% ક્લેઇમની પ્રક્રિયા ક્લેઇમ મળ્યાના એ દિવસે જ કરીએ છીએ. અમારી પાસે પેપર-રહિત ક્લેઇમ વિકલ્પ અને સ્વ-તપાસના વિકલ્પ પણ છે.

ઓવરનાઇટ રિપેર સર્વિસ

ઓવરનાઇટ રિપેર સર્વિસ

નાના અકસ્માતો માટે અમારી આખી રાતની રિપેર સર્વિસ સાથે તમારી બાઇકને પુનઃ કાર્યક્ષમ કરવા માટે તમારે વહેલી સવારના કલાકો સુધી રાહ જોવાની જરૂર નથી. તમે તમારી ઊંઘને ખરાબ કર્યા વિના તમારી બાઇકને રિપેર કરાવી શકો છો અને આગામી સવારે તેને સારી સ્થિતિમાં પરત મેળવી શકો છો.

કૅશલેસ આસિસ્ટન્સ

કૅશલેસ આસિસ્ટન્સ

તમારી બાઇકને ઠીક કરવા માટે તમે હંમેશા તમારા વિસ્તારમાં જ નેટવર્ક ગેરેજ શોધી શકો છો. સમગ્ર ભારતમાં એચડીએફસી અર્ગોના 2000+ નેટવર્ક ગેરેજનો આભાર.

સમગ્ર ભારતમાં 2000+ નેટવર્ક ગેરેજ
2000+ˇ ગેરેજનું નેટવર્ક
ભારતભરમાં

વારંવાર પૂછાતા પ્રશ્નો


જ્યારે તમે કાનૂની બાબતોના સંદર્ભમાં મુશ્કેલીમાં હોવ, ત્યારે તમારા TVS જ્યુપિટર માટે ઓન ડેમેજ કવર ન હોવું એ સારો વિચાર નથી. જો તમને તમારા સ્કૂટરના આકસ્મિક નુકસાન, ચોરી, કુદરતી આપત્તિઓ વગેરે સામે ઇન્શ્યોરન્સની જરૂર હોય, તો તમારે તમારા પોતાના નુકસાનનું કવરેજ પસંદ કરવું જોઈએ. જ્યારે તમે માત્ર થર્ડ-પાર્ટી કવરેજ જ લીધું હોય, ત્યારે તમારા પોતાના નુકસાનના કવરેજને રિન્યુ કરવું સલાહભર્યું છે.
જો તમે કોઈ અન્ય વિકલ્પો વગર રસ્તામાં ક્યાંય પણ મધ્યમાં અટકી જાઓ છો તો ઇમરજન્સી રોડસાઇડ આસિસ્ટન્સ તમને સહાય કરવા માટે બનાવવામાં આવેલ છે. નીચેની પરિસ્થિતિને ધ્યાનમાં લો: તમે લાંબા દિવસના અંતે કામ પરથી ઘરે ડ્રાઈવ કરીને પરત ફરી રહ્યાં છો, અને તમારું ટાયર અચાનક ફાટે છે. તમે પંક્ચરને ઠીક કરવા માટે સરળતાથી કોઈ વ્યક્તિ અથવા કોઈ ગેરેજને શોધી શકશો નહીં! પરિણામે, ભલામણ કરવામાં આવે છે કે તમે ઇમરજન્સી રોડસાઇડ આસિસ્ટન્સ ઍડ-ઑન ખરીદો.
ખાસ કરીને જો તમે એવા ક્ષેત્રમાં રહો છો જ્યાં કુદરતી આપત્તિઓ સામાન્ય હોય, તો આવું કરવું ખરેખર સલાહભર્યું નથી. અકસ્માતની સ્થિતિમાં, થર્ડ-પાર્ટી કવરેજ માત્ર અન્ય વ્યક્તિઓને સુરક્ષિત કરે છે. જ્યારે તમારી મહિન્દ્રા બાઇક અથવા સ્કૂટરને સુરક્ષિત કરવાની વાત આવે છે, ત્યારે તમારે હંમેશા સંપૂર્ણ કવરેજ લેવું જોઈએ.