હોમ / હેલ્થ ઇન્શ્યોરન્સ / માય:હેલ્થ સુરક્ષા સિલ્વરની સાથે ECB અને રિબાઉન્ડ
  • પરિચય
  • શું શામેલ છે?
  • શું શામેલ નથી?
  • અન્ય સંબંધિત લેખો
  • FAQ

We regret to inform you that as we have discontinued our My: Health Suraksha Plan, new plans will not be issued in future.

માય:હેલ્થ સુરક્ષા સિલ્વરની સાથે ECB અને રિબાઉન્ડ

 

એક જ મેડિકલ ઇમરજન્સીને કારણે તમારી જીવનભરની બચત ખર્ચ થઈ શકે છે, અને તેથી તમારી અને તમારા પરિવારની આર્થિક સધ્ધરતા જળવાઈ રહે અને તમે આવી ઇમરજન્સીનો સામનો કરી શકો તે માટે અમે ECB અને સમ ઇન્શ્યોર્ડ રીબાઉન્ડ સાથેની માય:હેલ્થ સુરક્ષા સિલ્વર યોજના લાવ્યા છીએ. હવે હેલ્થ ઇન્શ્યોરન્સ 3 લાખથી 50 લાખ સુધીના કવરેજનો લાભ લો, શું તમે ચિંતિત છો કે તમારી હાલની સમ ઇન્શ્યોર્ડ રકમ સમાપ્ત થઈ ગઈ છે?...ચિંતા ન કરો, આ પ્લાન સાથે તમે સમ ઇન્શ્યોરન્સ કવરેજ પાછું મેળવી શકો છો.

માય:હેલ્થ સુરક્ષા સિલ્વરની સાથે ECB અને રિબાઉન્ડને પસંદ કરવાના કારણો

રૂમ ભાડા પર કોઈ મર્યાદા નથી
રૂમ ભાડા પર કોઈ મર્યાદા નથી
તમારા ઇન્શ્યોરન્સ પ્લાન હેઠળ હૉસ્પિટલમાં તમે તમારી પસંદગીનો રૂમ લઈ શકતા નથી તે અંગે ચિંતિત છો? માય:હેલ્થ સુરક્ષા તમને તબીબી સારવાર સંબંધિત સુવિધાઓની ખાતરી આપે છે.
વૈકલ્પિક સારવાર
વૈકલ્પિક સારવાર
હવે આયુષ સારવાર મેળવો, તમે પસંદ કરેલ કોઈપણ વૈકલ્પિક સારવાર પ્લાન માટે અમે કવરેજ પ્રદાન કરીએ છીએ
માનસિક સ્વાસ્થ્યની સંભાળ
માનસિક સ્વાસ્થ્યની સંભાળ
માનસિક સ્વાસ્થ્યને લગતા કેસ વધી રહ્યા છે... આરામ કરો, અમે માનસિક સ્વાસ્થ્ય સંભાળ સારવારના ખર્ચને કવર કરીએ છીએ
કૅશલેસ હોમ હેલ્થકેર
કૅશલેસ હોમ હેલ્થકેર
જો તમારા ડૉક્ટર ઘરમાં સારવારની ભલામણ કરે છે, તો તમે એક પણ પૈસો ચૂકવ્યા વિના ઘરે તબીબી કાળજી મેળવી શકો છો! ઘરના સારવાર માટે અમારી ^^^કૅશલેસ કેર સુવિધાનો આભાર.

આમાં શું શામેલ છે?

હૉસ્પિટલાઇઝેશન ખર્ચ
હૉસ્પિટલાઇઝેશન ખર્ચ

બેડ-શુલ્ક, નર્સિંગ શુલ્ક, રક્ત પરીક્ષણો, ICU અને કન્સલ્ટેશન ફી સરળતાથી કવર કરવામા આવે છે.

પ્રી-હૉસ્પિટલાઇઝેશન કવર
પ્રી-હૉસ્પિટલાઇઝેશન કવર

હૉસ્પિટલાઇઝેશન પહેલાં, ડૉક્ટર કન્સલ્ટેશન, ચેક-અપ અને પ્રિસ્ક્રિપ્શન માટેના ખર્ચ છે. અમે હૉસ્પિટલાઇઝેશનના 60 દિવસ પહેલાં સુધીના આવા ખર્ચાઓનું સંપૂર્ણ કવરેજ પ્રદાન કરીએ છીએ.

હોસ્પિટલાઇઝેશન પછીનું કવર
હોસ્પિટલાઇઝેશન પછીનું કવર

હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા પછી 180 દિવસ સુધીના ડૉક્ટર કન્સલ્ટેશન, રિહેબિલિટેશન શુલ્ક વગેરે પર કરેલા ખર્ચનું સંપૂર્ણ કવરેજ મેળવો.

અંગ દાતા
અંગ દાતા

જો ઇન્શ્યોર્ડને અંગ પ્રત્યારોપણ કરવું પડશે તો અંગ દાન જેવા મહત્વપૂર્ણ કરાર માટે, અમે દાતાને અંગ દાન કરવાની પ્રક્રિયામાં થયેલા ખર્ચને કવર કરીએ છીએ.

ડે કેર પ્રોસીઝર
ડે કેર પ્રોસીઝર

હવે 586 ડે-કેર પ્રક્રિયાઓ માટે કવરેજ મેળવો

વૈકલ્પિક સારવાર (નૉન-એલોપેથિક)
વૈકલ્પિક સારવાર (નૉન-એલોપેથિક)

અમે આયુર્વેદ, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી સારવારની ઉપચાર કરવાની ક્ષમતાને ટેકો આપીએ છીએ. તમે કોઈ પણ પ્રકારની સારવાર લેવાનું પસંદ કરો, અમે હંમેશા જરૂરિયાતના સમયે તમારી સાથે છીએ.

મેન્ટલ હેલ્થકેર (માનસિક સ્વાસ્થ્યની કાળજી)
મેન્ટલ હેલ્થકેર (માનસિક સ્વાસ્થ્યની કાળજી)

જો કોઇપણ ઇન્શ્યોર્ડ સભ્ય માનસિક બીમારીથી પીડિત હોય, તો હૉસ્પિટલાઇઝેશનનો ખર્ચ કરવામાં આવે છે.

હોમ હેલ્થકેર
હોમ હેલ્થકેર

જો તમારા ડૉક્ટર ઘરે સારવારની ભલામણ કરે છે, તો તમે ^^^કૅશલેસ સુવિધા સાથે તમારા ઘરે પણ સેવાઓનો લાભ લઈ શકો છો.

રોડ એમ્બ્યુલન્સ કવર
રોડ એમ્બ્યુલન્સ કવર

જો ઇન્શ્યોરન્સ ધરાવતા વ્યક્તિના જીવને જોખમ હોય તે પ્રકારની તબીબી કટોકટીની સ્થિતિમાં હૉસ્પિટલમાંથી ઘરે એમ્બ્યુલન્સમાં ટ્રાન્સફર (એક જ શહેરની અંદર) પણ કવર કરવામાં આવે છે.

સમ ઇન્શ્યોર્ડ રિબાઉન્ડ
સમ ઇન્શ્યોર્ડ રિબાઉન્ડ

સ્વીકાર્ય ક્લેઇમની રકમ જેટલી, મહત્તમ બેઝિક સમ ઇન્શ્યોર્ડ રકમ સુધી, વધારાની સમ ઇન્શ્યોર્ડ રકમ મેળવો.

વધારેલ સંચિત બોનસ
વધારેલ સંચિત બોનસ

હવે પ્રત્યેક ક્લેઇમ મુક્ત વર્ષ પર 10% અને વધુમાં વધુ 100% સુધી સંચિત બોનસ મેળવો

આમાં શું શામેલ નથી?

એડવેન્ચર સ્પોર્ટ્સથી થતી ઈજાઓ
એડવેન્ચર સ્પોર્ટ્સથી થતી ઈજાઓ

સાહસો તમને તીવ્ર ઉત્તેજના આપી શકે છે, પરંતુ જ્યારે અકસ્માત સાથે જોડાયેલ હોય, ત્યારે તે જોખમી હોઈ શકે છે. એડવેન્ચર સ્પોર્ટ્સમાં ભાગ લેવાને કારણે થતા અકસ્માતને અમારી પૉલિસીમાં આવરી લેવામાં આવતો નથી.

પોતાને જ પહોંચાડેલ ઇજાઓ
પોતાને જ પહોંચાડેલ ઇજાઓ

તમે પોતાને જ ઈજા કરવાનું વિચારી શકો છો, પરંતુ અમે ઈચ્છતા નથી કે તમે પોતાને નુકસાન પહોંચાડો. અમારી પૉલિસીમાં પોતાને જ પહોંચાડેલી ઇજાઓને આવરી લેવામાં આવતી નથી.

યુદ્ધ
યુદ્ધ

યુદ્ધ વિનાશક અને દુર્ભાગ્યપૂર્ણ હોઈ શકે છે. જો કે, અમારી પૉલિસી યુદ્ધને કારણે કરવામાં આવતા કોઈપણ ક્લેઇમને કવર કરતી નથી.

સંરક્ષણના કાર્યમાં ભાગ લેવો
સંરક્ષણના કાર્યમાં ભાગ લેવો

જો તમે સંરક્ષણ (ડિફેન્સ) (આર્મી/નેવી/એર ફોર્સ) કામગીરીમાં ભાગ લો છો તો ત્યારે થતા અકસ્માતને અમારી પૉલિસીમાં કવર કરવામાં આવતા નથી.

વેનેરીઅલ અથવા જાતીય રોગો
વેનેરીઅલ અથવા જાતીય રોગો

અમે તમારા રોગની ગંભીરતાને સમજીએ છીએ. જો કે, અમારી પૉલિસી વેનેરિયલ અથવા સેક્સલ રીતે ટ્રાન્સમિટ કરેલી બિમારીઓને આવરી લેતી નથી.

મેદસ્વિતાની સારવાર અથવા કોસ્મેટિક સર્જરી
મેદસ્વિતાની સારવાર અથવા કોસ્મેટિક સર્જરી

મેદસ્વીતાની સારવાર અથવા કોસ્મેટિક સર્જરીની સારવારને તમારી ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ કવર કરવામાં આવતી નથી.

સમાવેશ અને બાકાત બાબતની વિગતવાર માહિતી માટે કૃપા કરીને વેચાણ પુસ્તિકા/પૉલિસીની શબ્દાવલીનો સંદર્ભ લો

વેટિંગ પિરિયડ

પૉલિસી શરૂ થયાના પ્રથમ 24 મહિના
પૉલિસી શરૂ થયાના પ્રથમ 24 મહિના

કેટલીક બીમારીઓ અને સારવાર પૉલિસી જારી કર્યાના 2 વર્ષ પછી કવર કરવામાં આવે છે.

પૉલિસી શરૂ થયાના પ્રથમ 48 મહિના
પૉલિસી શરૂ થયાના પ્રથમ 48 મહિના

અરજીના સમયે જાહેર અને/અથવા સ્વીકૃત કરવામાં આવેલી, પહેલાંથી જ હોય તેવી શારીરિક સ્થિતિઓને પ્રથમ 4 વર્ષના સતત રિન્યુઅલ બાદ કવર કરવામાં આવશે.

પૉલિસી શરૂ થયાના પ્રથમ 30 દિવસ
પૉલિસી શરૂ થયાના પ્રથમ 30 દિવસ

ફક્ત આકસ્મિક હૉસ્પિટલાઇઝેશન જ સ્વીકારવામાં આવશે.

અમારું કૅશલેસ
હૉસ્પિટલ નેટવર્ક

13,000+

હૉસ્પિટલ લોકેટર
અથવા
તમારી નજીકની હૉસ્પિટલ શોધો

સરળ અને આસાન ક્લેઇમ! ખાતરીપૂર્વક


અમારી વેબસાઇટ મારફતે ક્લેઇમ રજીસ્ટર કરો અને ટ્રેક કરો

તમારી નજીકની નેટવર્ક હૉસ્પિટલ શોધો

તમારા મોબાઇલમાં નિયમિત ક્લેઇમ અપડેટ મેળવો

તમારી પસંદગીની રીતે ક્લેઇમ સેટલમેન્ટનો લાભ લો
1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ શા માટે પસંદ કરવો?

1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.
1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા
એચડીએફસી અર્ગો શા માટે?

તમારા માટે જરૂરી 24x7 સહાયતા

અમે સમજીએ છીએ કે તકલીફના સમયે, ત્વરિત મદદ એ સમયની માંગ હોય છે. અમારી 24x7 કસ્ટમર કેર અને સમર્પિત ક્લેઇમ અપ્રૂવલ ટીમની મદદથી અમે જરૂરિયાતના સમયે સતત તમારી સહાયતા માટે હાજર છીએ.
1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા
દરેક પગલે પારદર્શિતા!
એચડીએફસી અર્ગો શા માટે?

દરેક પગલે પારદર્શિતા!

ક્લેઇમ એ ઇન્શ્યોરન્સ પૉલિસીનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે અને અમે અવરોધ વગરની ક્લેઇમ પ્રક્રિયાને સૌથી વધુ મહત્તમ આપીએ છીએ.
1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા
દરેક પગલે પારદર્શિતા!
ઇન્ટિગ્રેટેડ વેલનેસ એપ.
એચડીએફસી અર્ગો શા માટે?

વેલનેસ એપ.

અમે હેલ્થ ઇન્શ્યોરન્સથી પણ વધારે, તમારા શરીર તેમજ મનની કાળજી રાખીએ છીએ. માય:હેલ્થ સર્વિસ એપ્લિકેશન તમને સ્વસ્થ લાઇફસ્ટાઇલ અપનાવવામાં મદદ કરશે. તમારું હેલ્થ કાર્ડ મેળવો, તમારા દ્વારા લેવામાં આવતી કૅલરીના પ્રમાણને ટ્રેક કરો, તમારી શારીરિક પ્રવૃત્તિનું ધ્યાન રાખો અને સ્વસ્થતાનો આનંદ માણો.
1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા
દરેક પગલે પારદર્શિતા!
ઇન્ટિગ્રેટેડ વેલનેસ એપ.
પેપરલેસ રીતે આગળ વધો!
એચડીએફસી અર્ગો શા માટે?

પેપરલેસ રીતે આગળ વધો!

અમને પણ પેપરવર્ક પસંદ નથી. આ ઝડપી દુનિયામાં, ઓછામાં ઓછા ડૉક્યુમેન્ટ અને સરળ ચુકવણી પદ્ધતિ થકી તમારી પૉલિસી ઑનલાઇન મેળવો.
એચડીએફસી અર્ગો શા માટે?
1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!

1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.
તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા

તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા

અમે સમજીએ છીએ કે તકલીફના સમયે, ત્વરિત મદદ એ સમયની માંગ હોય છે. અમારી 24x7 કસ્ટમર કેર અને સમર્પિત ક્લેઇમ અપ્રૂવલ ટીમની મદદથી અમે જરૂરિયાતના સમયે સતત તમારી સહાયતા માટે હાજર છીએ.
દરેક પગલે પારદર્શિતા!

દરેક પગલે પારદર્શિતા!

ક્લેઇમ એ ઇન્શ્યોરન્સ પૉલિસીનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે અને અમે અવરોધ વગરની ક્લેઇમ પ્રક્રિયાને સૌથી વધુ મહત્તમ આપીએ છીએ.
ઇન્ટિગ્રેટેડ વેલનેસ એપ.

ઇન્ટિગ્રેટેડ વેલનેસ એપ.

અમે હેલ્થ ઇન્શ્યોરન્સથી પણ વધારે, તમારા શરીર તેમજ મનની કાળજી રાખીએ છીએ. માય:હેલ્થ સર્વિસ એપ્લિકેશન તમને સ્વસ્થ લાઇફસ્ટાઇલ અપનાવવામાં મદદ કરશે. તમારું હેલ્થ કાર્ડ મેળવો, તમારા દ્વારા લેવામાં આવતી કૅલરીના પ્રમાણને ટ્રેક કરો, તમારી શારીરિક પ્રવૃત્તિનું ધ્યાન રાખો અને સ્વસ્થતાનો આનંદ માણો.
પેપરલેસ રીતે આગળ વધો!

પેપરલેસ રીતે આગળ વધો!

અમને પણ પેપરવર્ક પસંદ નથી. આ ઝડપી દુનિયામાં, ઓછામાં ઓછા ડૉક્યુમેન્ટ અને સરળ ચુકવણી પદ્ધતિ થકી તમારી પૉલિસી ઑનલાઇન મેળવો. તમારી પૉલિસી તમને તુરત જ ઇ-મેઇલમાં મોકલવામાં આવે છે.

અન્ય સંબંધિત લેખો

 

અન્ય સંબંધિત લેખો

 

વારંવાર પૂછાતા પ્રશ્નો

આ પ્લાન્સ અલગ અલગ પ્રકારના કવરેજ આપે છે. જો કે, આમાંથી દરેક પ્લાન્સ હેઠળ મુખ્ય તફાવત ઉપલબ્ધ સમ ઇન્શ્યોર્ડનો છે. વિવિધ સમ ઇન્શ્યોર્ડ વિકલ્પો - ECB અને રીબાઉન્ડ સાથે સિલ્વર - 3 થી 50 લાખ, સિલ્વર સ્માર્ટ - 3, 4 અને 5 લાખ - ગોલ્ડ સ્માર્ટ - 7.5, 10 અને 15 લાખ - પ્લેટિનમ સ્માર્ટ - 20, 25, 50 અને 75 લાખ.
તબીબી સારવાર મેળવવા માટે ભૌગોલિક અધિકારક્ષેત્ર માત્ર ભારત છે.
હોમ હેલ્થકેર એક અનન્ય ^^^કૅશલેસ કવર છે જેના દ્વારા ઇન્શ્યોર્ડ વ્યક્તિ કેમોથેરેપી, ગેસ્ટ્રોએન્ટરાઇટિસ, હેપેટાઇટિસ, તાવ પ્રબંધન, ડેન્ગ્યુ વગેરે માટે સારવાર કરનાર મેડિકલ પ્રેક્ટિશનર દ્વારા ભલામણ કરવામાં આવે તો ઘરે પણ સારવાર મેળવી શકે છે
બીમારીના નિદાન પર તરત જ, અમને મૂળભૂત પૉલિસીની વિગતો, સારવારની યોજનાઓ અને પ્રારંભિક મૂલ્યાંકનની તારીખ અને સમય સાથે સૂચિત કરો. અમે અમારા હોમ હેલ્થકેર સેવા પ્રદાતાને જાણ કરીશું જે સારવાર આપનાર મેડિકલ પ્રેક્ટિશનરને મળશે, દર્દીને કોઈપણ સાધનો, ઉપકરણોની જરૂર પડે છે કે નહીં તે તપાસીને અમારી સાથે કેર પ્લાન અને સારવાર ખર્ચનું અંદાજ શેર કરશે.. સંપૂર્ણ ડૉક્યુમેન્ટ પ્રાપ્ત થયા પછી, અમે મંજૂર કરેલી રકમ દર્શાવતા અધિકૃતતા પત્ર જારી કરી શકીએ છીએ અથવા કૅશલેસની વિનંતીને નકારી શકીએ છીએ. એકંદરે, આ કોઈપણ અન્ય કૅશલેસ હૉસ્પિટલાઇઝેશનની જેમ કાર્ય કરે છે.
ના, જો તમને અમારા નેટવર્ક ડાયગ્નોસ્ટિક સેન્ટર પર લાવવામાં આવે તો પ્રી-પૉલિસી મેડિકલ ટેસ્ટ માટે ચુકવણી કરવાની જરૂર નથી. તે કૅશલેસ છે. જો તમારી પૉલિસી પ્રતિકૂળ મેડિકલ શોધના આધારે નકારવામાં આવે છે, તો પ્રી-પૉલિસી ચેક અપ ખર્ચનું 50%, પ્રીમિયમ રિફંડની રકમમાંથી કાપવામાં આવે છે.
અમે સમ ઇન્શ્યોર્ડમાં પૉલિસી હેઠળ છેલ્લા ક્લેઇમ રકમને સમાન રકમ ઉમેરીશું, જે પૉલિસી વર્ષ દરમિયાન ઇન્શ્યોર્ડ વ્યક્તિના આગલા હૉસ્પિટલાઇઝેશન પર પૉલિસી હેઠળ મહત્તમ મૂળ સમ ઇન્શ્યોર્ડને આધીન છે. કોઈ વ્યક્તિ પૉલિસી વર્ષમાં એક જ બીમારી માટે અનેક વાર ક્લેઇમ કરી શકે છે, જો કે, કીમોથેરેપી અને ડાયાલિસિસ સંબંધિત ક્લેઇમ પૉલિસીના જીવનકાળમાં ફક્ત એકવાર જ ચૂકવવામાં આવશે. ઉપરાંત, બૅલેન્સ રિબાઉન્ડ સમ ઇન્શ્યોર્ડ આગામી પૉલિસી વર્ષ પર કેરી ફૉર્વડ કરવામાં આવશે નહીં.
હા, યુવા જીવનસાથી માય:હેલ્થ સુરક્ષા હેઠળ પ્રસ્તાવકર્તા હોઈ શકે છે. જો કે, પ્રીમિયમની ગણતરી પરિવારના સૌથી મોટી ઉંમરના સભ્યની વય પર આધારિત છે.
ઉંમર અને પસંદ કરેલ સમ ઇન્શ્યોર્ડના આધારે, પ્રી-પૉલિસી મેડિકલ ચેકઅપ અલગ-અલગ હોય છે. પ્રી-પૉલિસી મેડિકલ ચેકઅપમાં સામાન્ય રીતે ફિઝિશિયન દ્વારા, કેટલાક રક્ત અને યુરિન પરીક્ષણો અને ECGના રિપોર્ટ હોય છે. TMT, 2D ઇકો, સોનોગ્રાફી વગેરે પણ કસ્ટમરની ઉંમર અને સમ ઇન્શ્યોર્ડના આધારે PPC ચેકઅપ લિસ્ટનો ભાગ હોઈ શકે છે.
અંગ પ્રત્યારોપણના કિસ્સામાં, દાતાના ખર્ચ જેમ કે સ્ક્રીનિંગ, અંગ હાર્વેસ્ટિંગ અને દાતાના હૉસ્પિટલાઇઝેશન ખર્ચને કવર કરવામાં આવે છે. જયારે અંગની કિંમત સેક્શન મુજબ કવર કરવામાં આવતી નથી
એવૉર્ડ અને સન્માન
x