10,000 + કૅશલેસ હૉસ્પિટલનું નેટવર્ક ક્લેઇમ સેટલમેન્ટને સરળ બનાવે છે !

હોમ / હેલ્થ ઇન્શ્યોરન્સ / હેલ્થ ઇન્શ્યોરન્સની સરખામણી

વિવિધ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનની સરખામણી શા માટે કરવી?

હવે જ્યારે તમે ખરીદવા જઈ રહ્યા છો એક હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન , ત્યારે તે તમારી જરૂરિયાતો અનુસાર પ્લાન પસંદ કરવો મહત્વપૂર્ણ છે. તમારા અને તમારા પરિવાર માટે કઈ પૉલિસી શ્રેષ્ઠ છે તે જાણવા માટે, પૂરી માહિતી સાથે ખરીદીનો નિર્ણય કરવા માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન્સની સરખામણી જરૂરી છે. આમ કરવાથી તમને દરેક પૉલીસીના ફાયદા, કવરેજ અને શું કવર નથી કરવામાં આવતું તે વિશે જાણવા મળે છે. જો તમે એમ વિચારતા હોવ કે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનની સરખામણી કરવાથી તે નિર્ણય લેવામાં કેવી રીતે મદદરૂપ બને છે તો ચાલો સમજીએ, સરખામણી કરવાનું મહત્વ શું છે અને આપણા રોકાણને તે કેવી રીતે અસર કરે છે?

ક્રમાંક સંખ્યાકવર સિલ્વર સ્માર્ટગોલ્ડ સ્માર્ટપ્લેટિનમ સ્માર્ટ
 મૂળભૂત સમ ઇન્શ્યોર્ડ ₹ 3 લાખ / 4 લાખ / 5 લાખ 7.5 લાખ / 10 લાખ / 15 લાખ 20 લાખ / 25 લાખ / 50 લાખ / 75 લાખ
વિભાગ A - હૉસ્પિટલાઇઝેશન કવર
1તબીબી ખર્ચ
રૂમનું ભાડું
ICU
કવર કરેલ છે
વાસ્તવિક ખર્ચ અનુસાર
વાસ્તવિક ખર્ચ અનુસાર
કવર કરેલ છે
વાસ્તવિક ખર્ચ અનુસાર
વાસ્તવિક ખર્ચ અનુસાર
કવર કરેલ છે
વાસ્તવિક ખર્ચ અનુસાર
વાસ્તવિક ખર્ચ અનુસાર
1 Bમેન્ટલ હેલ્થકેર (માનસિક સ્વાસ્થ્યની કાળજી)કવર કરેલ છેકવર કરેલ છેકવર કરેલ છે
2હોમ હેલ્થકેરકવર કરેલ છેકવર કરેલ છેકવર કરેલ છે
3ડોમિસિલરી હૉસ્પિટલાઇઝેશનકવર કરેલ છેકવર કરેલ છેકવર કરેલ છે
4પ્રી-હૉસ્પિટલાઇઝેશન કવર60 દિવસ60 દિવસ60 દિવસ
5હોસ્પિટલાઇઝેશન પછીનું કવર180 દિવસ180 દિવસ180 દિવસ
6ડે કેર પ્રોસીઝરકવર કરેલ છેકવર કરેલ છેકવર કરેલ છે
7રોડ એમ્બ્યુલન્સSI 3 થી 5 L - ₹ 2000SI 7.5 થી 50 L - 3,500SI 7.5 થી 50 L - 3,500, > 50 L – 15,000
8અંગદાતા સંબંધી ખર્ચકવર કરેલ છેકવર કરેલ છેકવર કરેલ છે
9વૈકલ્પિક સારવારોકવર કરેલ છેકવર કરેલ છેકવર કરેલ છે
10એર એમ્બ્યુલન્સ કવરકવર કરેલ નથી₹ 2 લાખ સુધી₹ 5 લાખ સુધી
11રિકવરીનો લાભ₹ 5,000₹ 15,000₹ 25,000
12સમ ઇન્શ્યોર્ડ રિબાઉન્ડકવર કરેલ છેકવર કરેલ છેકવર કરેલ છે
સેક્શન B - રિન્યુઅલના લાભો
1સંચિત બોનસ10% દરેક ક્લેઇમ મુક્ત વર્ષ માટે, મહત્તમ 100%10% દરેક ક્લેઇમ મુક્ત વર્ષ માટે, મહત્તમ 100%25% દરેક ક્લેઇમ મુક્ત વર્ષ માટે, મહત્તમ 200%
2પ્રિવેન્ટિવ હેલ્થ ચેક અપ બૂસ્ટરક્લેઇમને ધ્યાનમાં લીધા વિના પ્રત્યેક નવીકરણક્લેઇમને ધ્યાનમાં લીધા વિના પ્રત્યેક નવીકરણક્લેઇમને ધ્યાનમાં લીધા વિના પ્રત્યેક નવીકરણ
3માય:હેલ્થ ઍક્ટિવલાગુલાગુલાગુ

 

 

1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ શા માટે પસંદ કરવો?

1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.
1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા
એચડીએફસી અર્ગો શા માટે?

તમારા માટે જરૂરી 24x7 સહાયતા

અમે સમજીએ છીએ કે તકલીફના સમયે, ત્વરિત મદદ એ સમયની માંગ હોય છે. અમારી 24x7 કસ્ટમર કેર અને સમર્પિત ક્લેઇમ અપ્રૂવલ ટીમની મદદથી અમે જરૂરિયાતના સમયે સતત તમારી સહાયતા માટે હાજર છીએ.
1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા
દરેક પગલે પારદર્શિતા!
એચડીએફસી અર્ગો શા માટે?

દરેક પગલે પારદર્શિતા!

ક્લેઇમ એ ઇન્શ્યોરન્સ પૉલિસીનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે અને અમે અવરોધ વગરની ક્લેઇમ પ્રક્રિયાને સૌથી વધુ મહત્તમ આપીએ છીએ.
1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા
દરેક પગલે પારદર્શિતા!
ઇન્ટિગ્રેટેડ વેલનેસ એપ.
એચડીએફસી અર્ગો શા માટે?

વેલનેસ એપ.

અમે હેલ્થ ઇન્શ્યોરન્સથી પણ વધારે, તમારા શરીર તેમજ મનની કાળજી રાખીએ છીએ. માય:હેલ્થ સર્વિસ એપ્લિકેશન તમને સ્વસ્થ લાઇફસ્ટાઇલ અપનાવવામાં મદદ કરશે. તમારું હેલ્થ કાર્ડ મેળવો, તમારા દ્વારા લેવામાં આવતી કૅલરીના પ્રમાણને ટ્રેક કરો, તમારી શારીરિક પ્રવૃત્તિનું ધ્યાન રાખો અને સ્વસ્થતાનો આનંદ માણો.
1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા
દરેક પગલે પારદર્શિતા!
ઇન્ટિગ્રેટેડ વેલનેસ એપ.
પેપરલેસ રીતે આગળ વધો!
એચડીએફસી અર્ગો શા માટે?

પેપરલેસ રીતે આગળ વધો!

અમને પણ પેપરવર્ક પસંદ નથી. આ ઝડપી દુનિયામાં, ઓછામાં ઓછા ડૉક્યુમેન્ટ અને સરળ ચુકવણી પદ્ધતિ થકી તમારી પૉલિસી ઑનલાઇન મેળવો.
એચડીએફસી અર્ગો શા માટે?
1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!

1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.
તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા

તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા

અમે સમજીએ છીએ કે તકલીફના સમયે, ત્વરિત મદદ એ સમયની માંગ હોય છે. અમારી 24x7 કસ્ટમર કેર અને સમર્પિત ક્લેઇમ અપ્રૂવલ ટીમની મદદથી અમે જરૂરિયાતના સમયે સતત તમારી સહાયતા માટે હાજર છીએ.
દરેક પગલે પારદર્શિતા!

દરેક પગલે પારદર્શિતા!

ક્લેઇમ એ ઇન્શ્યોરન્સ પૉલિસીનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે અને અમે અવરોધ વગરની ક્લેઇમ પ્રક્રિયાને સૌથી વધુ મહત્તમ આપીએ છીએ.
ઇન્ટિગ્રેટેડ વેલનેસ એપ.

ઇન્ટિગ્રેટેડ વેલનેસ એપ.

અમે હેલ્થ ઇન્શ્યોરન્સથી પણ વધારે, તમારા શરીર તેમજ મનની કાળજી રાખીએ છીએ. માય:હેલ્થ સર્વિસ એપ્લિકેશન તમને સ્વસ્થ લાઇફસ્ટાઇલ અપનાવવામાં મદદ કરશે. તમારું હેલ્થ કાર્ડ મેળવો, તમારા દ્વારા લેવામાં આવતી કૅલરીના પ્રમાણને ટ્રેક કરો, તમારી શારીરિક પ્રવૃત્તિનું ધ્યાન રાખો અને સ્વસ્થતાનો આનંદ માણો.
પેપરલેસ રીતે આગળ વધો!

પેપરલેસ રીતે આગળ વધો!

અમને પણ પેપરવર્ક પસંદ નથી. આ ઝડપી દુનિયામાં, ઓછામાં ઓછા ડૉક્યુમેન્ટ અને સરળ ચુકવણી પદ્ધતિ થકી તમારી પૉલિસી ઑનલાઇન મેળવો. તમારી પૉલિસી તમને તુરત જ ઇ-મેઇલમાં મોકલવામાં આવે છે.

અન્ય સંબંધિત લેખો

 

અન્ય સંબંધિત લેખો

 

વારંવાર પૂછાતા પ્રશ્નો

હા, બિલકુલ. તમે વિવિધ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ઑનલાઇન સરખાવી શકો છો. એચડીએફસી અર્ગો પાસે કેટલાક હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન્સ છે, જે તમે તમારી જરૂરિયાત અનુસાર તપાસી શકો છો અને પસંદ કરી શકો છો. તમારી તબીબી જરૂરિયાતો અનુસાર તમે યોગ્ય બેઝ પ્લાન, ટૉપ-અપ ઇન્શ્યોરન્સ અને ગંભીર બીમારી કવર જેવા લાભ પ્લાન પસંદ કરી શકો છો. હમણાં જાણવા માટે અહીં ક્લિક કરો.
હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન્સને સરખાવવા માટે સમ ઇન્શ્યોર્ડ, કવરેજ, લાભો, પાત્રતા, સંચિત બોનસ અને ઉપ મર્યાદાઓ (સબ-લિમિટ) સૌથી મહત્વપૂર્ણ પરિબળો છે.
માત્ર પોતાને કવર કરવા માટે તમે વ્યક્તિગત પ્લાન પસંદ કરી શકો છો, જોકે તમારા સંપૂર્ણ પરિવારને આવરી લેવા માટે એક ફેમિલી ફ્લોટર શ્રેષ્ઠ છે. જો તમારા માતા-પિતા વરિષ્ઠ નાગરિક હોય, તો વ્યક્તિગત સમ ઇન્શ્યોર્ડ રકમના આધારે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કરો.
નો-ક્લેઇમ બોનસ અથવા સંચિત બોનસ દરેક દાવા મુક્ત વર્ષ માટે ઇન્શ્યોરન્સ કંપનીઓ દ્વારા ઑફર કરવામાં આવતો એક પુરસ્કાર છે. તેથી, જો તમે કોઈ ક્લેઇમ કરતાં નથી, તો તમારા હેલ્થ ઇન્શ્યોરર કોઈ ક્લેઇમ ન કરવા બદલ તમને પ્રતિ વર્ષ 200% સુધીની સમ ઇન્શ્યોર્ડ રકમ આપે છે.

સહ-ચુકવણી એ એક સુવિધા છે જ્યાં વીમાકૃત વ્યક્તિ દ્વારા માં ક્લેઇમની ચોક્કસ કુલ રકમ ચૂકવવામાં આવે છે અને બાકીની રકમ ઇન્શ્યોરર દ્વારા ચૂકવવામાં આવે છે. મૂળભૂત રીતે, જો તમે 1 લાખ રૂપિયાનો ક્લેઇમ કરો છો અને તમારું કો-પેમેન્ટ 20% નક્કી થયેલ છે, તો તમારે તબીબી સારવારના ખર્ચ માટે 20,000 ચૂકવવાના રહેશે અને બાકીની રકમ હેલ્થ ઇન્શ્યોરન્સ વીમા કંપની દ્વારા ચૂકવવામાં આવે છે.
તમારી ખરી ઉંમર, પહેલાંની બીમારી જો કોઈ હોય તો, તમારું નામ, જે સભ્યોનો વીમો લેવાનો છે તેમનું નામ અને ઉંમર દાખલ કરીને તમે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ગણતરી કરી શકો છો. પ્રીમિયમની ગણતરી કરવા માટે અહીં ક્લિક કરો.
ટોપ અપ પ્લાન્સ તમારી હાલની અથવા બેઝ પોલિસીમાં સમ ઇન્શ્યોર્ડ રકમ વધારી, પોસાય તેવા પ્રીમિયમે વધુ મોટું કવર ઓફર કરે છે.
એક એવો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન જે ઊંચી સમ ઇન્શ્યોર્ડ રકમની સાથે મહત્તમ કવરેજ પ્રદાન કરે છે તેને શ્રેષ્ઠ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન માનવામાં આવે છે.
એચડીએફસી અર્ગો હાલમાં આપણા દેશની અંદર જ/દેશના નાગરિકો માટે જ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન્સ ઑફર કરે છે. જો કે, ટૂંક સમયમાં અમે વિદેશમાં થતાં હૉસ્પિટલાઇઝેશન ખર્ચને આવરી લેવા માટે ગ્લોબલ હેલ્થ સુરક્ષા પ્લાન લાવી રહ્યા છીએ.
x