હોમ / હોમ ઇન્શ્યોરન્સ / ફ્લડ ઇન્શ્યોરન્સ

તમારા ઘર માટે ફ્લડ ઇન્શ્યોરન્સ કવરેજ

પર્યાવરણ પ્રત્યે માણસના આદરના અભાવને કારણે, કુદરતી આફતો માત્ર વારંવાર જ નથી ઘટતી, પરંતુ તે વધુ ભયંકર પણ બની રહી છે.. ખાસ કરીને, ભારતમાં, આવી ભૌગોલિક વિવિધતા સાથે, વિવિધ પ્રદેશો હંમેશા કોઈને કોઈ પ્રકારની કુદરતી આફતોના જોખમમાં રહે છે, પછી તે પર્વતીય વિસ્તારોમાં હિમપ્રપાત અને ભૂસ્ખલન હોય, અથવા દરિયાકાંઠાના પ્રદેશોમાં સુનામી અને વાવાઝોડા હોય.. ખાસ કરીને જ્યારે ચોમાસાની ઋતુમાં, નદીઓમાં પાણીનું સ્તર વધે છે, ત્યારે મોટાભાગના ભારતીય રાજ્યો પૂરથી પીડાય છે.

પૂર સામાન્ય જીવનને સ્થગિત કરી શકે છે. રસ્તાઓ, પાક અને ગટર-વ્યવસ્થાને નુકસાન કરવા ઉપરાંત, તે તમારા ઘર અને સામાનને પણ નુકસાન પહોંચાડી શકે છે.. જો કે, જો તમારી પાસે ફ્લડ ઇન્શ્યોરન્સ હશે, જે સામાન્ય રીતે વ્યાપક હોમ ઇન્શ્યોરન્સનો ભાગ છે, તો તમારે આ વિશે ચિંતા કરવાની જરૂર નથી. તે કિસ્સામાં મોટાભાગના રિપેર ખર્ચની ભરપાઈ કરવામાં આવશે. તેથી, અહીં ફ્લડ ઇન્શ્યોરન્સ પર વધુ આપેલ છે.

ફ્લડ ઇન્શ્યોરન્સ શું છે

ભારતમાં, ઘર માટે બચત કરવા ઘણીવાર લોકોને દાયકાઓ લાગી જાય છે. અને એક વિશાળ પૂર થોડીવારમાં તે બધાનો નાશ કરી શકે છે. તેથી, એક વ્યાપક હોમ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવો અનિવાર્ય છે. ફ્લડ ઇન્શ્યોરન્સ આવા હોમ ઇન્શ્યોરન્સનો પેટા ભાગ છે, અને જ્યારે તમે તેને પસંદ કરો છો, ત્યારે જો તમે પૂરથી અસરગ્રસ્ત થાઓ છો તો તમે રિપેર માટે વળતર પ્રાપ્ત કરવા માટે પાત્ર બનો છો.

બીજા શબ્દોમાં કહીએ તો, નદીઓ ઓવરફ્લો થવાના કારણે પૂરના કિસ્સામાં, અથવા ચોમાસાની ઋતુમાં અવિરત વરસાદને કારણે પાણી ભરાઈ જવાના કિસ્સામાં, અથવા ભરતીની સ્થિતિને કારણે દરિયાઈ પાણી શહેરની જગ્યામાં પ્રવેશવાને કારણે તમને સુરક્ષિત કરવામાં આવશે.

ભારતમાં ક્ષેત્રો

ભારતમાં ઘણી નદીઓ છે અને ઘણા શહેરો અને નગરો છે, જે આવી નદીઓના કાંઠા પર આવેલા છે, જેમકે રવિ, યમુના, સતલજ, ગંગા, બ્રહ્મપુત્રા, મહાનદી, ગોદાવરી વગેરે. આ નદીઓની ઘણી ઉપનદીઓ પણ છે. એ જ રીતે, એક દ્વીપકલ્પીય દેશ હોવાને કારણે, ભારત ત્રણ બાજુઓથી સમુદ્રથી ઘેરાયેલું છે - પશ્ચિમમાં અરબી સમુદ્ર, દક્ષિણમાં હિંદ મહાસાગર અને પૂર્વમાં બંગાળની ખાડી

ભારતના ભૌગોલિક સર્વેક્ષણ (GSI) અનુસાર, મુખ્ય પૂર-ગ્રસ્ત વિસ્તારો દેશના લગભગ 12.5% વિસ્તારને કવર કરે છે. પશ્ચિમ બંગાળ, ઓડિશા, આસામ, બિહાર, આંધ્ર પ્રદેશ, કેરળ, ગુજરાત, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને પંજાબ જેવા કેટલાક રાજ્યો નિયમિતપણે આનો ભોગ બને છે.. મહારાષ્ટ્ર જેવા રાજ્યો મુશળધાર વરસાદ અને અચાનક આવતા પૂરથી પીડાય છે.

સમાવેશ

આગ
ફ્લોરને નુકસાન

• તમારા ઘરમાં પાણી દાખલ થવાને કારણે ફ્લોરિંગને થયેલ નુકસાન

 

આગ
શૉર્ટ સર્કિટ

• પાણી લીકેજના કારણે શોર્ટ સર્કિટ થવાથી થયેલ કોઈપણ નુકસાન

 

આગ
ફર્નિચરનું નુકસાન

• ફર્નિચરને નુકસાન, જો તમારા ઇન્શ્યોરન્સ પ્લાનમાં વ્યક્તિગત સામાનનો ઉલ્લેખ હોય તો

 

ઘરફોડી અને ચોરી
માળખાકીય નુકસાન

દીવાલોને થયેલ નુકસાન, માળખાથી લઈને પેઇન્ટ સુધી

ઘરફોડી અને ચોરી
પાણીનું લીકેજ

છતમાંથી ટપકતું પાણી. અને માત્ર તિરાડો અને સાંધાઓ દ્વારા થતું લીકેજ જ નહીં, પણ માળખાકીય નુકસાન પણ, કારણ કે છત પર સંગ્રહિત થયેલું પાણી નબળું પાડી શકે છે

બાકાત

ઈરાદાપૂર્વકની બેદરકારીઈરાદાપૂર્વકની બેદરકારી

માલિકોની ઇરાદાપૂર્વકની બેદરકારીને કારણે થયેલા નુકસાનને ઇન્શ્યોરન્સ કવર કરતું નથી

ઇરાદાપૂર્વક બરબાદીઇરાદાપૂર્વક બરબાદી

માલિકો દ્વારા ઇરાદાપૂર્વક કરવામાં આવેલા નુકસાનને આ પૉલિસી હેઠળ કવર કરવામાં આવતું નથી

ખામીઓ જાહેર ન કરવીખામી જાહેર ન કરવી

પૉલિસી લેતી વખતે, ઇન્શ્યોર્ડ પારદર્શક રીતે પ્રોડક્ટ વિશે સાચી માહિતી પ્રદાન કરે તે આવશ્યક છે.

મેન્યુફેક્ચરિંગ ખામીઓબિન-સૂચિબદ્ધ વસ્તુઓ

કરારમાં સૂચિબદ્ધ ન થયેલ કોઈપણ વસ્તુને કવર કરવામાં આવશે નહીં.

1 વર્ષથી વધુ જૂની વસ્તુઓકાટમાળ

પૉલિસીમાં કાટમાળને હટાવવાનો ખર્ચ કવર કરવામાં આવશે નહીં

સામાન્ય ઘસારાને કારણે નુકસાનટાઇમ લેપ્સ

જો તમે સમયસર નુકસાન વિશે જાણ કરતા નથી

1 વર્ષથી વધુ જૂની વસ્તુઓલૅપ્સ થયેલ પૉલિસી

ઇન્શ્યોરન્સ સમયગાળાની બહાર થતા કોઈપણ નુકસાનને કવર કરવામાં આવતું નથી

Awards
એચડીએફસી અર્ગો શા માટે?

1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.
Awards
Awards
એચડીએફસી અર્ગો શા માટે?

તમારા માટે 24x7 સહાયતા

અમે સમજીએ છીએ કે તકલીફના સમયે, તાત્કાલિક મદદની જરૂર હોય હોય છે. અમારી ઇન-હાઉસ ક્લેઇમ ટીમ ઝંઝટ મુક્ત ક્લેઇમના અનુભવને સુનિશ્ચિત કરવા માટે ચોવીસ કલાક સહાય પૂરી પાડે છે. અમે ખાતરી કરીએ છીએ કે જરૂરિયાતના સમયમાં તમને સતત મદદ મળતી રહે છે.
Awards
Awards
Awards
એચડીએફસી અર્ગો શા માટે?

કસ્ટમરની જરૂરિયાતોના સાથી

છેલ્લા 20 વર્ષોથી, અમે કસ્ટમરની અસંખ્ય જરૂરિયાતોને અવિરતપણે પૂર્ણ કરી રહ્યા છીએ, તે માટે અમે દરેક પોર્ટફોલિયો માટે પ્લાન અને ઍડ ઑન કવરની વિસ્તૃત રેન્જ પ્રદાન કરીએ છીએ.
Awards
Awards
Awards
Awards
એચડીએફસી અર્ગો શા માટે?

સંપૂર્ણ પારદર્શિતા

એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ ક્લેઇમને સંપૂર્ણ પારદર્શિતા સાથે અને સરળતાથી સેટલ કરે છે.
Awards
Awards
Awards
Awards
Awards
એચડીએફસી અર્ગો શા માટે?

Awards

એચડીએફસી અર્ગોએ ફિક્કી (ficci) ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રી એવોર્ડ, 2021 નો "ક્લેઇમ અને કસ્ટમર સર્વિસ એક્સીલેન્સ" કેટેગરી હેઠળનો એવોર્ડ જીત્યા છે.
એચડીએફસી અર્ગો શા માટે?
Awards

​​#1.5+ કરોડ સ્મિતની સુરક્ષા કરી છે

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.
Awards

તમારા માટે જરૂરી 24x7 સહાયતા

અમે સમજીએ છીએ કે સંકટના સમયે તાત્કાલિક મદદની આવશ્યકતા હોય છે. અમારી ઇન-હાઉસ ક્લેઇમ ટીમ ઝંઝટ-મુક્ત ક્લેઇમ પ્રોસેસિંગ માટે ચોવીસ કલાક મદદ માટે તત્પર છે. અમે જરૂરિયાતના સમયે સતત તમારી મદદ કરવાની ખાતરી આપીએ છીએ.
Awards

કસ્ટમરની જરૂરિયાતોના સાથી

છેલ્લા 20 વર્ષોથી, અમે કસ્ટમરની અસંખ્ય જરૂરિયાતોને અવિરતપણે પૂર્ણ કરી રહ્યા છીએ, તે માટે અમે દરેક પોર્ટફોલિયો માટે પ્લાન અને ઍડ ઑન કવરની વિસ્તૃત રેન્જ પ્રદાન કરીએ છીએ.
Awards

સંપૂર્ણ પારદર્શિતા

એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ ક્લેઇમને સંપૂર્ણ પારદર્શિતા સાથે અને સરળતાથી સેટલ કરે છે.
Awards

Awards

એચડીએફસી અર્ગોએ ફિક્કી (ficci) ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રી એવોર્ડ, 2021 નો "ક્લેઇમ અને કસ્ટમર સર્વિસ એક્સીલેન્સ" કેટેગરી હેઠળનો એવોર્ડ જીત્યા છે.

અમારું નેટવર્ક
બ્રાન્ચ

100+

સરળ અને અતિ ઝડપી ક્લેઇમ સેટલમેન્ટ


તમારા ક્લેઇમને રજિસ્ટર કરો અને ટ્રૅક કરો

તમારી નજીકની
બ્રાન્ચ શોધો

તમારા મોબાઇલ પર
અપડેટ પ્રાપ્ત કરો

તમારી મનપસંદ ક્લેઇમ પદ્ધતિ
પસંદ કરો

હોમ ઇન્શ્યોરન્સ સંબંધિત લેખ

 

અન્ય સંબંધિત લેખો

 

વારંવાર પૂછાતા પ્રશ્નો

તમારી પૉલિસીનો ખર્ચ તમે શું સુરક્ષિત કરવા માંગો છો તેના પર આધારિત છે, અને તેથી, પ્રીમિયમ એક વ્યક્તિથી બીજા માટે અલગ હોઈ શકે છે. તમારા ઘરનું સ્થાન પણ મોટી ભૂમિકા ભજવે છે. જો તમારા વિસ્તારમાં પૂર આવવાની શક્યતાઓ વધુ હશે, તો પ્રીમિયમ વધુ રહશે. તમારા ઘરની માળખાકીય તાકાત અને ભૂતકાળના ક્લેઇમનો રેકોર્ડ પણ મોટો ભાગ ભજવે છે.
ના, જ્યાં સુધી તમારા ઇન્શ્યોરન્સ એજન્ટ કોઈ વિશેષ પૅકેજ ઓફર ન કરે ત્યાં સુધી નહીં. કાર અને બાઇકને પૂરમાં સરળતાથી નુકસાન થાય છે પરંતુ તેઓ તમારા હોમ ઇન્શ્યોરન્સનો ભાગ નથી. જો તમારા મોટર ઇન્શ્યોરન્સમાં પૂરથી નુકસાન થયેલા વાહનો માટે વળતરની કલમ છે, તો જ તમને વળતર મળશે.

અન્ય સંબંધિત લેખો

 

અન્ય સંબંધિત લેખો

 
એવૉર્ડ અને સન્માન
x