હોમ / હેલ્થ ઇન્શ્યોરન્સ / ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ / પ્રાઇમરી પલ્મોનરી આર્ટરિયલ હાઇપરટેન્શન

પ્રાઇમરી પલ્મોનરી આર્ટરિયલ હાઇપરટેન્શન - ક્રિટિકલ ઇલનેસ


પ્રાઇમરી પલ્મોનરી આર્ટરિયલ હાઇપરટેન્શન (PHA) એ એક જીવલેણ બીમારી છે, જેમાં કોઈ સ્પષ્ટ કારણ વગર ઍલિવેટેડ પલ્મોનરી આર્ટરીનું પ્રેશર વધી જાય છે. તે હાઇ બ્લડ પ્રેશર કરતાં અલગ છે. પલ્મોનરી આર્ટરી એ રક્તવાહિનીઓ છે જે ફેફસાં દ્વારા હૃદયની જમણી બાજુથી રુધિરનું વહન કરે છે. ડૉક્ટર તમને રક્તવાહિનીઓને ઢીલી કરી શકે અથવા તમારી ધમનીમાં વધારાના કોષોની વૃદ્ધિ અટકાવી શકે તેવી દવા આપી શકે છે; પરંતુ આ રોગનો સંપૂર્ણ ઈલાજ શક્ય નથી. પીએએચ સામાન્ય રીતે 30-60 વર્ષની વય જૂથની મહિલાને અસર કરે છે, જ્યારે કેટલાક વ્યક્તિઓ હળવા લક્ષણો હોય તો સામાન્ય જીવન જીવી શકે છે.

શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો, થાક, પગની ઘૂંટીઓ અને પગમાં સોજો એ તેના કેટલાક લક્ષણો છે. નેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર રેર ડિસઓર્ડર્સ મુજબ, PAH ધરાવતા લગભગ 15-20% દર્દીઓ વારસાગત PAH ધરાવે છે. જો કે, એવા અન્ય ઘણા પરિબળો હોઈ શકે છે જેને કારણે PAH થઈ શકે છે. હૃદયની બિમારી હોવી એ નાની વાત નથી. અને, તમે ઈચ્છો છો કે આવા સમયે તમારું કુટુંબ નાણાકીય આયોજનમાં સમય આપવાને બદલે બદલે તમારી સાથે ઊભું રહે. તેથી, ક્રિટિકલ ઇલનેસ હેલ્થ પ્લાન પસંદ કરવાની સલાહ આપવામાં આવે છે જે પ્રાઇમરી પલ્મોનરી આર્ટરિયલ હાઇપરટેન્શનના તબીબી ખર્ચને આવરી લે છે.

તમે ઇન્ડેમ્નિટી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ધરાવતા હોવ તો પણ એચડીએફસી અર્ગો ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવી શા માટે જરૂરી છે?

ક્રિટિકલ ઇલનેસ પૉલિસી પરંપરાગત ઇન્ડેમ્નિટી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનથી વિપરીત પ્રકારનો એક બેનિફિટ-પ્લાન છે. પૉલિસીમાં આવરી લેવામાં આવેલ કોઈપણ ગંભીર બીમારીના નિદાન પર જ એકસામટી રકમ (સમ ઇન્શ્યોર્ડ) ચૂકવવામાં આવે છે. જો તમારી સારવાર કરી રહેલ ડૉક્ટર દ્વારા કોઈ ચોક્કસ સારવારની ભલામણ કરવામાં આવે છે, તો એચડીએફસી અર્ગોના ક્રિટિકલ ઇલનેસ પ્લાન હેઠળ તમને એક સાથે એકસામટી રકમ ચૂકવવામાં આવે છે, જેનો ઉપયોગ સારવાર, કાળજી અને રિકવરી માટે કરી શકાય છે. કેટલાક કિસ્સાઓમાં લોનની ચુકવણી, આવકનું થયેલું નુકસાન અથવા જીવનશૈલીમાં ફેરફારોને અપનાવવામાં પણ તેનો ઉપયોગ થઈ શકે છે. ગંભીર બીમારીની સારવાર પાછળ તમારી બચત ખર્ચાઈ શકે છે, તમે કામ પર જઈ શકતા નથી, જેની અસર તમારી કમાણી પર થાય છે, અને તમારી નિયમિત જીવનશૈલીને અસર કરી શકે છે, આવા મુશ્કેલ સમય દરમિયાન તમે પસંદ કરેલ કવર સુધીની એકસામટી રકમ એક જ ટ્રાન્ઝૅક્શનમાં મળતા તમને ઉપયોગી બને છે. તમારું હાલનું આરોગ્ય કવર અથવા એમ્પ્લોયી હેલ્થ ઇન્શ્યોરન્સ અમુક હદ સુધી તમારા તબીબી ખર્ચને આવરી શકે છે, પરંતુ ક્રિટિકલ ઇલનેસ કવર તમને પ્રથમ નિદાન અથવા તબીબની સલાહ પર એક જ વારમાં એક સામટી રકમ ચૂકવવામાં આવે છે.

પ્રાઇમરી પલ્મોનરી આર્ટરિયલ હાઇપરટેન્શન માટે એચડીએફસી અર્ગોનો ક્રિટિકલ ઇલનેસ પ્લાન શા માટે પસંદ કરવો?

તમે તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો, પૈસાની ચિંતા એચડીએફસી અર્ગો ક્રિટિકલ ઇલનેસ કવર પર છોડી દો. આ ઉપરાંત, જો તમારી સારવાર ચાલી રહી હોય અને તેને કારણે તમને આવકનું નુકસાન થાય, તો ઇન્શ્યોરર તમારા પરિવારને નાણાંકીય સહાય પણ પ્રદાન કરશે. 30 દિવસના સર્વાઇવલ પીરિયડ પછી પ્રથમ નિદાન પર એક જ ટ્રાન્ઝૅક્શનમાં એકસામટી રકમ ચૂકવવામાં આવે છે. આ એક સામટી રકમનો ઉપયોગ સંભાળ અને સારવાર, સ્વાસ્થ્ય પુન: પ્રાપ્ત કરવામાં સહાય માટે, દેવાની ચુકવણી અથવા કમાવવાની ઓછી થઈ રહેલી ક્ષમતાને કારણે થતાં આવકના નુકસાનની ભરપાઈ માટે કરી શકાય છે. વધુમાં, ક્રિટિકલ ઇલનેસ હેલ્થ કવર પસંદ કરીને તમે કલમ 80D હેઠળ ટૅક્સમાં પણ લાભ મેળવી શકો છો.

ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ શું કવર કરતું નથી?

એડવેન્ચર સ્પોર્ટ્સથી થતી ઈજાઓ
એડવેન્ચર સ્પોર્ટ્સથી થતી ઈજાઓ

એડવેન્ચર સ્પોર્ટ્સ તમારામાં ઉત્તેજનાનો અનુભવ લાવી શકે છે, પરંતુ જ્યારે તેમાં અકસ્માત થાય છે, ત્યારે તે જોખમી બની શકે છે. એડવેન્ચર સ્પોર્ટ્સમાં ભાગ લેવાને કારણે થતાં અકસ્માતને અમારી પૉલિસીમાં કવર કરવામાં આવતા નથી.

પોતાને જ પહોંચાડેલ ઇજાઓ
પોતાને જ પહોંચાડેલ ઇજાઓ

તમે પોતાને ઈજા પહોંચાડવાનું વિચારી શકો છો, પરંતુ અમે તેમ નથી ઇચ્છતા. અમારી પૉલિસીમાં પોતાને જ પહોંચાડેલી ઈજાઓને કવર કરવામાં આવતી નથી.

યુદ્ધ
યુદ્ધ

યુદ્ધ વિનાશક અને દુર્ભાગ્યપૂર્ણ હોઈ શકે છે. જો કે, અમારી પૉલિસીમાં યુદ્ધને કારણે કરવામાં આવેલ કોઈપણ ક્લેઇમને કવર કરવામાં આવતો નથી.

સંરક્ષણના કાર્યમાં ભાગ લેવો
સંરક્ષણના કાર્યમાં ભાગ લેવો

જો તમે સંરક્ષણ (ડિફેન્સ) (આર્મી/નેવી/એર ફોર્સ) કામગીરીમાં ભાગ લો છો તો ત્યારે થતા અકસ્માતને અમારી પૉલિસીમાં કવર કરવામાં આવતા નથી.

વેનેરીઅલ અથવા જાતીય રોગો
વેનેરીઅલ અથવા જાતીય રોગો

અમે તમારા રોગની ગંભીરતાને સમજીએ છીએ. જો કે, અમારી પૉલિસીમાં જાતીય સંબંધને કારણે થતી બિમારીઓને કવર કરવામાં આવતી નથી.

મેદસ્વિતાની સારવાર અથવા કોસ્મેટિક સર્જરી
મેદસ્વિતાની સારવાર અથવા કોસ્મેટિક સર્જરી

મેદસ્વીતાની સારવાર અથવા કોસ્મેટિક સર્જરીની સારવારને તમારી ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ કવર કરવામાં આવતી નથી.

સમાવેશ અને બાકાત બાબતની વિગતવાર માહિતી માટે કૃપા કરીને વેચાણ પુસ્તિકા/પૉલિસીની શબ્દાવલીનો સંદર્ભ લો

વેટિંગ પિરિયડ

સર્વાઇવલ સમયગાળો
સર્વાઇવલ સમયગાળો

જો દર્દીને ઇન્શ્યોરન્સ કવરમાં સૂચિબદ્ધ કોઈ ગંભીર બીમારી હોવાનું નિદાન થયેલ હોય તો પણ તે ઓછામાં ઓછા 30 દિવસ સુધી જીવિત હોવા જોઈએ.

પૉલિસી શરૂ થયાના પ્રથમ 90 દિવસ
પૉલિસી શરૂ થયાના પ્રથમ 90 દિવસ

અમે 90 દિવસના વેટિંગ પિરિયડ પછી તમામ ક્લેઇમની ચુકવણી કરીશું.

 

1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ શા માટે પસંદ કરવો?

1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.
1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા
એચડીએફસી અર્ગો શા માટે?

તમારા માટે જરૂરી 24x7 સહાયતા

અમે સમજીએ છીએ કે તકલીફના સમયે, ત્વરિત મદદ એ સમયની માંગ હોય છે. અમારી 24x7 કસ્ટમર કેર અને સમર્પિત ક્લેઇમ અપ્રૂવલ ટીમની મદદથી અમે જરૂરિયાતના સમયે સતત તમારી સહાયતા માટે હાજર છીએ.
1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા
દરેક પગલે પારદર્શિતા!
એચડીએફસી અર્ગો શા માટે?

દરેક પગલે પારદર્શિતા!

ક્લેઇમ એ ઇન્શ્યોરન્સ પૉલિસીનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે અને અમે અવરોધ વગરની ક્લેઇમ પ્રક્રિયાને સૌથી વધુ મહત્તમ આપીએ છીએ.
1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા
દરેક પગલે પારદર્શિતા!
ઇન્ટિગ્રેટેડ વેલનેસ એપ.
એચડીએફસી અર્ગો શા માટે?

વેલનેસ એપ.

અમે હેલ્થ ઇન્શ્યોરન્સથી પણ વધારે, તમારા શરીર તેમજ મનની કાળજી રાખીએ છીએ. માય:હેલ્થ સર્વિસ એપ્લિકેશન તમને સ્વસ્થ લાઇફસ્ટાઇલ અપનાવવામાં મદદ કરશે. તમારું હેલ્થ કાર્ડ મેળવો, તમારા દ્વારા લેવામાં આવતી કૅલરીના પ્રમાણને ટ્રેક કરો, તમારી શારીરિક પ્રવૃત્તિનું ધ્યાન રાખો અને સ્વસ્થતાનો આનંદ માણો.
1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા
દરેક પગલે પારદર્શિતા!
ઇન્ટિગ્રેટેડ વેલનેસ એપ.
પેપરલેસ રીતે આગળ વધો!
એચડીએફસી અર્ગો શા માટે?

પેપરલેસ રીતે આગળ વધો!

અમને પણ પેપરવર્ક પસંદ નથી. આ ઝડપી દુનિયામાં, ઓછામાં ઓછા ડૉક્યુમેન્ટ અને સરળ ચુકવણી પદ્ધતિ થકી તમારી પૉલિસી ઑનલાઇન મેળવો.
એચડીએફસી અર્ગો શા માટે?
1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!

1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.
તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા

તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા

અમે સમજીએ છીએ કે તકલીફના સમયે, ત્વરિત મદદ એ સમયની માંગ હોય છે. અમારી 24x7 કસ્ટમર કેર અને સમર્પિત ક્લેઇમ અપ્રૂવલ ટીમની મદદથી અમે જરૂરિયાતના સમયે સતત તમારી સહાયતા માટે હાજર છીએ.
દરેક પગલે પારદર્શિતા!

દરેક પગલે પારદર્શિતા!

ક્લેઇમ એ ઇન્શ્યોરન્સ પૉલિસીનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે અને અમે અવરોધ વગરની ક્લેઇમ પ્રક્રિયાને સૌથી વધુ મહત્તમ આપીએ છીએ.
ઇન્ટિગ્રેટેડ વેલનેસ એપ.

ઇન્ટિગ્રેટેડ વેલનેસ એપ.

અમે હેલ્થ ઇન્શ્યોરન્સથી પણ વધારે, તમારા શરીર તેમજ મનની કાળજી રાખીએ છીએ. માય:હેલ્થ સર્વિસ એપ્લિકેશન તમને સ્વસ્થ લાઇફસ્ટાઇલ અપનાવવામાં મદદ કરશે. તમારું હેલ્થ કાર્ડ મેળવો, તમારા દ્વારા લેવામાં આવતી કૅલરીના પ્રમાણને ટ્રેક કરો, તમારી શારીરિક પ્રવૃત્તિનું ધ્યાન રાખો અને સ્વસ્થતાનો આનંદ માણો.
પેપરલેસ રીતે આગળ વધો!

પેપરલેસ રીતે આગળ વધો!

અમને પણ પેપરવર્ક પસંદ નથી. આ ઝડપી દુનિયામાં, ઓછામાં ઓછા ડૉક્યુમેન્ટ અને સરળ ચુકવણી પદ્ધતિ થકી તમારી પૉલિસી ઑનલાઇન મેળવો. તમારી પૉલિસી તમને તુરત જ ઇ-મેઇલમાં મોકલવામાં આવે છે.

અન્ય સંબંધિત લેખો

 

અન્ય સંબંધિત લેખો

 

વારંવાર પૂછાતા પ્રશ્નો

પ્રાઇમરી પલ્મોનરી આર્ટીરિયલ હાઇપરટેન્શન માટે ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ એ એક વખતનો નિશ્ચિત લાભ સાથેનો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન છે જે પ્રાથમિક પલ્મોનરી આર્ટીરિયલ હાઇપરટેન્શનના પ્રથમ નિદાન થવા પર સમ ઇન્શ્યોર્ડ જેટલી એકસામટી રકમની ચુકવણી પ્રદાન કરે છે. પ્રાથમિક પલ્મોનરી આર્ટીરિયલ હાઇપરટેન્શન એક દુર્લભ ફેફસાંનો રોગ છે જે ફેફસાંમાં ઉચ્ચ રક્તચાપનું કારણ બને છે. આ ગંભીર બીમારીની સારવાર માટે ઓરલ થેરેપી અને ઑક્સિજન થેરેપીની જરૂર પડી શકે છે. ગંભીર કિસ્સામાં, ડૉક્ટર ફેફસાંના પ્રત્યારોપણની સલાહ આપી શકે છે જેના કારણે ફાઇનાન્શિયલ તકલીફ વધી શકે છે. પૉલિસી દ્વારા એકસામટી રકમની ચુકવણીનો ઉપયોગ સમયસર સારવારનો ખર્ચ ચૂકવવા અને ફાઇનાન્શિયલ સ્થિરતા જાળવવા માટે કરી શકાય છે.
મુખ્યત્વે પલ્મોનરી આર્ટીરિયલ હાઇપરટેન્શન માટે ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સમાં એકસામટી રકમ ચૂકવવામાં આવે છે જેમાં આવી પ્રાપ્ત થયેલ લાભના અંતિમ ઉપયોગો પર કોઈ પ્રતિબંધ નથી. પ્રાઇમરી પલ્મોનરી આર્ટીરિયલ હાઇપરટેન્શન માટે ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ તમને નીચેની રીતે લાભ આપી શકે છે:
▪ તમે કોઈપણ ફાઇનાન્શિયલ તણાવ વગર યોગ્ય સમયે પ્રાઇમરી પલ્મોનરી આર્ટીરિયલ હાઇપરટેન્શન માટે ખર્ચાળ સારવારનો લાભ લઈ શકો છો.
▪ તમે સારવારના સમયગાળા દરમિયાન ફાઇનાન્શિયલ સ્થિરતા જાળવી શકો છો કારણ કે તમે દેવું ચૂકવવા અને સારવાર અને સ્વાસ્થ્યની પુનઃપ્રાપ્તિના સમયગાળા દરમિયાન આવકના નુકસાનની ભરપાઈ માટે લાભની રકમનો ઉપયોગ કરી શકો છો.
▪ તમે પ્રાઇમરી પલ્મોનરી આર્ટીરિયલ હાઇપરટેન્શન માટે ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ માટે ચૂકવેલ પ્રીમિયમ પર આવકવેરા અધિનિયમ, 1961 ના સેક્શન 80D હેઠળ ટૅક્સ લાભો મેળવી શકો છો.
ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ તમને અને તમારા પરિવારને ગંભીર બીમારીના નિદાન પર વધારાની નાણાંકીય સુરક્ષા પ્રદાન કરે છે. આ પૉલિસીમાં એક ઉચ્ચક રકમ આપવામાં આવે છે જેનો ઉપયોગ કાળજી અને સારવારના ખર્ચ, તબિયતની પુન:પ્રાપ્તિ માટે થતા ખર્ચ માટે સહાય, દેવાની ચુકવણી, કામ કરવાની ઘટતી ક્ષમતાને કારણે થતાં આવકના નુકસાન માટે અને જીવનશૈલીમાં પરિવર્તન માટે કરી શકાય છે.
ક્રિટિકલ ઇલનેસ પૉલિસી 5 વર્ષથી 65 વર્ષની વય જૂથના વ્યક્તિઓને કવર કરે છે.
ના, તમે પૉલિસીની મુદત દરમિયાન માત્ર એક ક્લેઇમ કરી શકો છો.

ડિસ્ક્લેમર: કેસનું મૂલ્યાંકન પૉલિસીના સંપૂર્ણ નિયમો અને શરતો પર આધારિત છે. કૃપા કરીને વધુ સ્પષ્ટતા માટે સંપૂર્ણ પૉલિસીની શરતોનો સંદર્ભ લો.

એવૉર્ડ અને સન્માન
x
x