12,000 + કૅશલેસ નેટવર્ક હૉસ્પિટલો ક્લેઇમ સેટલમેન્ટને સરળ બનાવે છે !

હોમ / હેલ્થ ઇન્શ્યોરન્સ / માય:હેલ્થ સુરક્ષા પ્લેટિનમ સ્માર્ટ
  • પરિચય
  • શું શામેલ છે?
  • શું શામેલ નથી?
  • અન્ય સંબંધિત લેખ
  • FAQ

તમને જણાવતા અમને ખેદ થાય છે કે અમે અમારો માય: હેલ્થ સુરક્ષા પ્લાન બંધ કર્યો છે, ભવિષ્યમાં નવા પ્લાન જારી કરવામાં આવશે નહીં.

માય:હેલ્થ સુરક્ષા - પ્લેટિનમ સ્માર્ટ પ્લાન

જ્યારે તમે વિચાર્યું હતું કે તમારું હેલ્થ કેર કવર વધતા તબીબી ખર્ચ માટે કદાચ પર્યાપ્ત નથી, ત્યારે અમે માય:હેલ્થ સુરક્ષા પ્લેટિનમ લાવ્યા છીએ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન. તમે ક્યારેય ઇન્શ્યોરન્સ વિના ન રહો તેની ખાતરી કરવા માટે તે 75 લાખ સુધીનું ઉચ્ચ કવર પ્રદાન કરે છે. મજબૂત વિચાર અને મજબૂત - બેસ કવરેજ સાથે ડિઝાઇન કરેલ, માય: હેલ્થ સુરક્ષા એ એક યોગ્ય હેલ્થ કવર શોધી રહ્યાં વ્યક્તિઓ અને પરિવારો માટે એક વરદાન છે.

માય:હેલ્થ સુરક્ષા પ્લેટિનમ સ્માર્ટ પ્લાન પસંદ કરવાના કારણો

No room rent capping
રૂમ ભાડા પર કોઈ મર્યાદા નથી
તમારા ઇન્શ્યોરન્સ પ્લાન હેઠળ હૉસ્પિટલમાં તમે તમારી પસંદગીનો રૂમ લઈ શકતા નથી તે અંગે ચિંતિત છો? માય:હેલ્થ સુરક્ષા તમને તબીબી સારવાર સંબંધિત સુવિધાઓની ખાતરી આપે છે.
Sum Insured Rebound
સમ ઇન્શ્યોર્ડ રિબાઉન્ડ
બિમારીની સારવાર માટે વીમાકૃત રકમ (સમ ઇન્શ્યોર્ડ ) ઓછી પડવા અંગે ચિંતિત છો? સમ ઇન્શ્યોર્ડ રકમના રિબાઉન્ડ કવર વડે, તમારી હાલની સમ ઇન્શ્યોર્ડ રકમ સમાપ્ત થઈ જાય તો પણ તમને બેસ સમ ઇન્શ્યોર્ડ રકમ સુધી વધારાની સમ ઇન્શ્યોર્ડ રકમ આપવામાં આવે છે.
Free Health Check-up every year
દર વર્ષે મફત આરોગ્ય તપાસ
સારવાર કરતાં અગમચેતી વધુ સારી છે! તમારી તંદુરસ્તી અને ખુશી માટે અમે દરેક રિન્યૂઅલ સાથે મફત હેલ્થ ચેક અપ ઑફર કરીએ છીએ.
Cashless Home Healthcare
કૅશલેસ હોમ હેલ્થકેર
જો તમારા ડૉક્ટર ઘરમાં સારવારની ભલામણ કરે છે, તો તમે એક પણ પૈસો ચૂકવ્યા વિના ઘરે તબીબી કાળજી મેળવી શકો છો! ઘરના સારવાર માટે અમારી ^^^કૅશલેસ કેર સુવિધાનો આભાર.

શું શામેલ છે?

Sum Insured Rebound
સમ ઇન્શ્યોર્ડ રિબાઉન્ડ

સ્વીકાર્ય ક્લેઇમની રકમ જેટલી, મહત્તમ બેઝિક સમ ઇન્શ્યોર્ડ રકમ સુધી, વધારાની સમ ઇન્શ્યોર્ડ રકમ મેળવો.

Day Care Procedures
ડે કેર પ્રોસીઝર

તમને માત્ર એક દિવસ માટે હૉસ્પિટલમાં રાખવામાં આવ્યા હતાં એનો અર્થ એ નથી છે કે તે આવરી લેવામાં આવતું નથી. અમે 586 ડે કેર પ્રક્રિયાઓને કવર કરીએ છીએ.

Pre-hospitalisation Cover
પ્રી-હૉસ્પિટલાઇઝેશન કવર

હૉસ્પિટલાઇઝેશન પહેલાં, ડૉક્ટર કન્સલ્ટેશન, ચેક-અપ અને પ્રિસ્ક્રિપ્શન માટેના ખર્ચ છે. અમે હૉસ્પિટલાઇઝેશનના 60 દિવસ પહેલાં સુધીના આવા ખર્ચાઓનું સંપૂર્ણ કવરેજ પ્રદાન કરીએ છીએ.

Post-hospitalisation Cover
હોસ્પિટલાઇઝેશન પછીનું કવર

હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા પછી 180 દિવસ સુધીના ડૉક્ટર કન્સલ્ટેશન, રિહેબિલિટેશન શુલ્ક વગેરે પર કરેલા ખર્ચનું સંપૂર્ણ કવરેજ મેળવો.

Mental Healthcare
મેન્ટલ હેલ્થકેર (માનસિક સ્વાસ્થ્યની કાળજી)

જો કોઇપણ ઇન્શ્યોર્ડ સભ્ય માનસિક બીમારીથી પીડિત હોય, તો હૉસ્પિટલાઇઝેશનનો ખર્ચ કરવામાં આવે છે.

Home Healthcare
હોમ હેલ્થકેર

જો તમારા ડૉક્ટર ઘરે સારવારની ભલામણ કરે છે, તો તમે ^^^કૅશલેસ સુવિધા સાથે તમારા ઘરે પણ સેવાઓનો લાભ લઈ શકો છો.

Hospitalisation Expenses
હૉસ્પિટલાઇઝેશન ખર્ચ

બેડ-શુલ્ક, નર્સિંગ શુલ્ક, રક્ત પરીક્ષણો, ICU અને કન્સલ્ટેશન ફી સરળતાથી કવર કરવામા આવે છે.

Road Ambulance Cover
રોડ એમ્બ્યુલન્સ કવર

જો ઇન્શ્યોરન્સ ધરાવતા વ્યક્તિના જીવને જોખમ હોય તે પ્રકારની તબીબી કટોકટીની સ્થિતિમાં હૉસ્પિટલમાંથી ઘરે એમ્બ્યુલન્સમાં ટ્રાન્સફર (એક જ શહેરની અંદર) પણ કવર કરવામાં આવે છે.

Organ Donor Expenses
અંગદાતા સંબંધી ખર્ચ

જો ઇન્શ્યોર્ડને અંગ પ્રત્યારોપણ કરવું પડશે તો અંગ દાન જેવા મહત્વપૂર્ણ કરાર માટે, અમે દાતાને અંગ દાન કરવાની પ્રક્રિયામાં થયેલા ખર્ચને કવર કરીએ છીએ.

Alternative Treatments (Non-Allopathic)
વૈકલ્પિક સારવાર (નૉન-એલોપેથિક)

અમે આયુર્વેદ, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી સારવારની ઉપચાર કરવાની ક્ષમતાને ટેકો આપીએ છીએ. તમે કોઈ પણ પ્રકારની સારવાર લેવાનું પસંદ કરો, અમે હંમેશા જરૂરિયાતના સમયે તમારી સાથે છીએ.

Recovery Benefit
રિકવરીનો લાભ

સતત 10 દિવસથી વધુ હૉસ્પિટલાઇઝેશનના કિસ્સામાં, ઘરગથ્થું ખર્ચની કાળજી લઈ શકાય તે માટે અમે રિકવરી બેનિફિટ તરીકે ₹25000 ની એક સામટી રકમની ચુકવણી કરીએ છીએ.

Air Ambulance
એર એમ્બ્યુલન્સ

ઈમર્જન્સીના કિસ્સામાં નજીકના હૉસ્પિટલ સુધી લઈ જવા માટે એરપ્લેન અથવા હેલિકોપ્ટર જેવી એર એમ્બ્યુલન્સ સેવાઓની જરૂર પડે છે, તો અમે તેને અવરોધ વગર કવર કરીએ છીએ.

ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ શું કવર કરતું નથી?

Adventure Sport injuries
એડવેન્ચર સ્પોર્ટ્સથી થતી ઈજાઓ

એડવેન્ચર સ્પોર્ટ્સ તમારામાં ઉત્તેજનાનો અનુભવ લાવી શકે છે, પરંતુ જ્યારે તેમાં અકસ્માત થાય છે, ત્યારે તે જોખમી બની શકે છે. એડવેન્ચર સ્પોર્ટ્સમાં ભાગ લેવાને કારણે થતાં અકસ્માતને અમારી પૉલિસીમાં કવર કરવામાં આવતા નથી.

Self-inflicted injuries
પોતાને જ પહોંચાડેલ ઇજાઓ

તમે પોતાને ઈજા પહોંચાડવાનું વિચારી શકો છો, પરંતુ અમે તેમ નથી ઇચ્છતા. અમારી પૉલિસીમાં પોતાને જ પહોંચાડેલી ઈજાઓને કવર કરવામાં આવતી નથી.

War
યુદ્ધ

યુદ્ધ વિનાશક અને દુર્ભાગ્યપૂર્ણ હોઈ શકે છે. જો કે, અમારી પૉલિસીમાં યુદ્ધને કારણે કરવામાં આવેલ કોઈપણ ક્લેઇમને કવર કરવામાં આવતો નથી.

Participation in defense operations
સંરક્ષણના કાર્યમાં ભાગ લેવો

જો તમે સંરક્ષણ (ડિફેન્સ) (આર્મી/નેવી/એર ફોર્સ) કામગીરીમાં ભાગ લો છો તો ત્યારે થતા અકસ્માતને અમારી પૉલિસીમાં કવર કરવામાં આવતા નથી.

Venereal or Sexually transmitted diseases
વેનેરીઅલ અથવા જાતીય રોગો

અમે તમારા રોગની ગંભીરતાને સમજીએ છીએ. જો કે, અમારી પૉલિસીમાં જાતીય સંબંધને કારણે થતી બિમારીઓને કવર કરવામાં આવતી નથી.

Treatment of Obesity or Cosmetic Surgery
મેદસ્વિતાની સારવાર અથવા કોસ્મેટિક સર્જરી

મેદસ્વીતાની સારવાર અથવા કોસ્મેટિક સર્જરીની સારવારને તમારી ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ કવર કરવામાં આવતી નથી.

સમાવેશ અને બાકાત બાબતની વિગતવાર માહિતી માટે કૃપા કરીને વેચાણ પુસ્તિકા/પૉલિસીની શબ્દાવલીનો સંદર્ભ લો

વેટિંગ પિરિયડ

First 24 Months From Policy Inception

પૉલિસી શરૂ થયાના પ્રથમ 24 મહિના

કેટલીક બીમારીઓ અને સારવાર પૉલિસી જારી કર્યાના 2 વર્ષ પછી કવર કરવામાં આવે છે.

First 36 Months from Policy Inception

પૉલિસી શરૂ થયાના પ્રથમ 36 મહિના

અરજીના સમયે જાહેર અને/અથવા સ્વીકૃત કરવામાં આવેલી, પહેલાંથી જ હોય તેવી શારીરિક સ્થિતિઓને પ્રથમ 3 વર્ષના સતત રિન્યૂઅલ બાદ કવર કરવામાં આવશે.

First 30 Days from Policy Inception

પૉલિસી શરૂ થયાના પ્રથમ 30 દિવસ

ફક્ત આકસ્મિક હૉસ્પિટલાઇઝેશન જ સ્વીકારવામાં આવશે.

અમારું કૅશલેસ
હૉસ્પિટલ નેટવર્ક

15000+

હૉસ્પિટલ લોકેટર
અથવા
તમારી નજીકની હૉસ્પિટલ શોધો

સરળ અને આસાન ક્લેઇમ! ખાતરીપૂર્વક


અમારી વેબસાઇટ મારફતે ક્લેઇમ રજીસ્ટર કરો અને ટ્રેક કરો

તમારી નજીકની નેટવર્ક હૉસ્પિટલ શોધો

તમારા મોબાઇલમાં નિયમિત ક્લેઇમ અપડેટ મેળવો

તમારી પસંદગીની રીતે ક્લેઇમ સેટલમેન્ટનો લાભ લો
Secured Over 1.4 Crore+ Smiles!
એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ શા માટે પસંદ કરવો?

1.4 કરોડથી વધુ લોકોના ચહેરા પર સ્મિત લાવી ચૂક્યા છીએ!

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.
Secured Over 1.4 Crore+ Smiles!
All the support you need-24 x 7
એચડીએફસી અર્ગો શા માટે?

તમારા માટે need-24x7 મદદ

અમે સમજીએ છીએ કે તકલીફના સમયે, ત્વરિત મદદ એ સમયની માંગ હોય છે. અમારી 24x7 કસ્ટમર કેર અને સમર્પિત ક્લેઇમ અપ્રૂવલ ટીમની મદદથી અમે જરૂરિયાતના સમયે સતત તમારી સહાયતા માટે હાજર છીએ.
Secured Over 1.4 Crore+ Smiles!
All the support you need-24 x 7
Transparency In Every Step!
એચડીએફસી અર્ગો શા માટે?

દરેક પગલે પારદર્શિતા!

ક્લેઇમ એ ઇન્શ્યોરન્સ પૉલિસીનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે અને અમે અવરોધ વગરની ક્લેઇમ પ્રક્રિયાને સૌથી વધુ મહત્તમ આપીએ છીએ.
Secured Over 1.4 Crore+ Smiles!
All the support you need-24 x 7
Transparency In Every Step!
Integrated Wellness App.
એચડીએફસી અર્ગો શા માટે?

વેલનેસ એપ.

અમે હેલ્થ ઇન્શ્યોરન્સથી પણ વધારે, તમારા શરીર તેમજ મનની કાળજી રાખીએ છીએ. માય:હેલ્થ સર્વિસ એપ્લિકેશન તમને સ્વસ્થ લાઇફસ્ટાઇલ અપનાવવામાં મદદ કરશે. તમારું હેલ્થ કાર્ડ મેળવો, તમારા દ્વારા લેવામાં આવતી કૅલરીના પ્રમાણને ટ્રેક કરો, તમારી શારીરિક પ્રવૃત્તિનું ધ્યાન રાખો અને સ્વસ્થતાનો આનંદ માણો.
Secured Over 1.4 Crore+ Smiles!
All the support you need-24 x 7
Transparency In Every Step!
Integrated Wellness App.
Go Paperless!
એચડીએફસી અર્ગો શા માટે?

પેપરલેસ રીતે આગળ વધો!

અમને પણ પેપરવર્ક પસંદ નથી. આ ઝડપી દુનિયામાં, ઓછામાં ઓછા ડૉક્યુમેન્ટ અને સરળ ચુકવણી પદ્ધતિ થકી તમારી પૉલિસી ઑનલાઇન મેળવો.
એચડીએફસી અર્ગો શા માટે?
Secured Over 1.4 Crore+ Smiles!

1.4 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.
All the support you need-24 x 7

તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા

અમે સમજીએ છીએ કે તકલીફના સમયે, ત્વરિત મદદ એ સમયની માંગ હોય છે. અમારી 24x7 કસ્ટમર કેર અને સમર્પિત ક્લેઇમ અપ્રૂવલ ટીમની મદદથી અમે જરૂરિયાતના સમયે સતત તમારી સહાયતા માટે હાજર છીએ.
Transparency In Every Step!

દરેક પગલે પારદર્શિતા!

ક્લેઇમ એ ઇન્શ્યોરન્સ પૉલિસીનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે અને અમે અવરોધ વગરની ક્લેઇમ પ્રક્રિયાને સૌથી વધુ મહત્તમ આપીએ છીએ.
Integrated Wellness App.

ઇન્ટિગ્રેટેડ વેલનેસ એપ.

અમે હેલ્થ ઇન્શ્યોરન્સથી પણ વધારે, તમારા શરીર તેમજ મનની કાળજી રાખીએ છીએ. માય:હેલ્થ સર્વિસ એપ્લિકેશન તમને સ્વસ્થ લાઇફસ્ટાઇલ અપનાવવામાં મદદ કરશે. તમારું હેલ્થ કાર્ડ મેળવો, તમારા દ્વારા લેવામાં આવતી કૅલરીના પ્રમાણને ટ્રેક કરો, તમારી શારીરિક પ્રવૃત્તિનું ધ્યાન રાખો અને સ્વસ્થતાનો આનંદ માણો.
Go Paperless!

પેપરલેસ રીતે આગળ વધો!

અમને પણ પેપરવર્ક પસંદ નથી. આ ઝડપી દુનિયામાં, ઓછામાં ઓછા ડૉક્યુમેન્ટ અને સરળ ચુકવણી પદ્ધતિ થકી તમારી પૉલિસી ઑનલાઇન મેળવો. તમારી પૉલિસી તમને તુરત જ ઇ-મેઇલમાં મોકલવામાં આવે છે.
અન્ય સંબંધિત લેખ
 

અન્ય સંબંધિત લેખ

 

વારંવાર પૂછાતા પ્રશ્નો

જોકે આ પ્લાન્સના કવરેજમાં ખૂબ જ ઓછો તફાવત છે, પરંતુ મુખ્ય તફાવત આ પ્લાન હેઠળ ઉપલબ્ધ સમ ઇન્શ્યોર્ડ વિકલ્પોનો છે. પ્લાન્સ હેઠળ ઉપલબ્ધ SI વિકલ્પો- સિલ્વર સ્માર્ટ - 3, 4 અને 5 લાખ - ગોલ્ડ સ્માર્ટ - 7.5, 10 અને 15 લાખ - પ્લેટિનમ સ્માર્ટ - 20, 25, 50 અને 75 લાખ.
તબીબી સારવાર મેળવવા માટે ભૌગોલિક અધિકારક્ષેત્ર માત્ર ભારત છે.
હોમ હેલ્થકેર એક અનન્ય ^^^કૅશલેસ કવર છે જેના દ્વારા ઇન્શ્યોર્ડ વ્યક્તિ કેમોથેરેપી, ગેસ્ટ્રોએન્ટરાઇટિસ, હેપેટાઇટિસ, તાવ પ્રબંધન, ડેન્ગ્યુ વગેરે માટે સારવાર કરનાર મેડિકલ પ્રેક્ટિશનર દ્વારા ભલામણ કરવામાં આવે તો ઘરે પણ સારવાર મેળવી શકે છે
બીમારીના નિદાન પર તરત જ, અમને મૂળભૂત પૉલિસીની વિગતો, સારવારની યોજનાઓ અને પ્રારંભિક મૂલ્યાંકનની તારીખ અને સમય સાથે સૂચિત કરો. અમે અમારા હોમ હેલ્થકેર સેવા પ્રદાતાને જાણ કરીશું જે સારવાર આપનાર મેડિકલ પ્રેક્ટિશનરને મળશે, દર્દીને કોઈપણ સાધનો, ઉપકરણોની જરૂર પડે છે કે નહીં તે તપાસીને અમારી સાથે કેર પ્લાન અને સારવાર ખર્ચનું અંદાજ શેર કરશે.. સંપૂર્ણ ડૉક્યુમેન્ટ પ્રાપ્ત થયા પછી, અમે મંજૂર કરેલી રકમ દર્શાવતા અધિકૃતતા પત્ર જારી કરી શકીએ છીએ અથવા કૅશલેસની વિનંતીને નકારી શકીએ છીએ. એકંદરે, આ અન્ય ""કૅશલેસ હૉસ્પિટલાઇઝેશન" જેમ જ કાર્ય કરે છે.
અમે સમ ઇન્શ્યોર્ડમાં પૉલિસી હેઠળ છેલ્લા ક્લેઇમ રકમને સમાન રકમ ઉમેરીશું, જે પૉલિસી વર્ષ દરમિયાન ઇન્શ્યોર્ડ વ્યક્તિના આગલા હૉસ્પિટલાઇઝેશન પર પૉલિસી હેઠળ મહત્તમ મૂળ સમ ઇન્શ્યોર્ડને આધીન છે. કોઈ વ્યક્તિ પૉલિસી વર્ષમાં એક જ બીમારી માટે અનેક વાર ક્લેઇમ કરી શકે છે, જો કે, કીમોથેરેપી અને ડાયાલિસિસ સંબંધિત ક્લેઇમ પૉલિસીના જીવનકાળમાં ફક્ત એકવાર જ ચૂકવવામાં આવશે. ઉપરાંત, બૅલેન્સ રિબાઉન્ડ સમ ઇન્શ્યોર્ડ આગામી પૉલિસી વર્ષ પર કેરી ફૉર્વડ કરવામાં આવશે નહીં.
ના, જો તમને અમારા નેટવર્ક ડાયગ્નોસ્ટિક સેન્ટર પર લાવવામાં આવે તો પ્રી-પૉલિસી મેડિકલ ટેસ્ટ માટે ચુકવણી કરવાની જરૂર નથી. તે કૅશલેસ છે. જો તમારી પૉલિસી પ્રતિકૂળ મેડિકલ શોધના આધારે નકારવામાં આવે છે, તો પ્રી-પૉલિસી ચેક અપ ખર્ચનું 50%, પ્રીમિયમ રિફંડની રકમમાંથી કાપવામાં આવે છે.
હા, યુવા જીવનસાથી માય:હેલ્થ સુરક્ષા હેઠળ પ્રસ્તાવકર્તા હોઈ શકે છે. જો કે, પ્રીમિયમની ગણતરી પરિવારના સૌથી મોટી ઉંમરના સભ્યની વય પર આધારિત છે.
ઉંમર અને પસંદ કરેલ સમ ઇન્શ્યોર્ડના આધારે, પ્રી-પૉલિસી મેડિકલ ચેકઅપ અલગ-અલગ હોય છે. પ્રી-પૉલિસી મેડિકલ ચેકઅપમાં સામાન્ય રીતે ફિઝિશિયન દ્વારા, કેટલાક રક્ત અને યુરિન પરીક્ષણો અને ECGના રિપોર્ટ હોય છે. TMT, 2D ઇકો, સોનોગ્રાફી વગેરે પણ કસ્ટમરની ઉંમર અને સમ ઇન્શ્યોર્ડના આધારે PPC ચેકઅપ લિસ્ટનો ભાગ હોઈ શકે છે.
અંગ પ્રત્યારોપણના કિસ્સામાં, દાતાના ખર્ચ જેમ કે સ્ક્રીનિંગ, અંગ હાર્વેસ્ટિંગ અને દાતાના હૉસ્પિટલાઇઝેશન ખર્ચને કવર કરવામાં આવે છે. જયારે અંગની કિંમત સેક્શન મુજબ કવર કરવામાં આવતી નથી
એવૉર્ડ અને સન્માન
x