હોમ / હેલ્થ ઇન્શ્યોરન્સ / ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ / હાર્ટ અટૅક (માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન)

 

હાર્ટ અટૅક (માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન) - ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ

હૃદય કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમનું સૌથી મહત્વપૂર્ણ અંગ છે કારણ કે તે સંપૂર્ણ શરીરને રુધિર પહોંચાડવાનું કામ કરે છે. તે એક સ્નાયુ છે અને તેને ઑક્સિજનથી ભરપૂર રુધિરની જરૂર છે. કોરોનરી આર્ટરી એ નસો છે જે હૃદયને રુધિર પહોંચાડે છે. હૃદય સ્વસ્થ રહે તે માટે આ ધમનીઓનું કાર્ય કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો આ ધમનીઓ અને તેની સહાયક નસો કોઈ કારણોસર અવરોધાય છે, તો તેને કારણે માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન અથવા હાર્ટ અટૅક આવી શકે છે.

માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન એટલે હૃદયના સ્નાયુઓનું મૃત્યુ. અચાનક બેચેની, પરસેવો, શ્વાસ લેવામાં તકલીફ, વગર અને અસામાન્ય ધબકારા, જડબાનો દુખાવો, ડાબા હાથમાં દુખાવો અથવા છાતીનો દુખાવો એ તેના લક્ષણો છે. હૃદયને ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે તાત્કાલિક તબીબી સારવાર મળવી જરૂરી છે. થયેલા નુકસાનના આધારે, હ્રદયના ડૉક્ટર મેડિકલ મેનેજમેન્ટ (એટલે કે લોહી પાતળું કરતી દવાઓ), કોરોનરી આર્ટરી એન્જિયોપ્લાસ્ટી અથવા ઓપન હાર્ટ સર્જરીની સલાહ આપી શકે છે, જે સામાન્ય રીતે CABG (કોરોનરી આર્ટરી બાયપાસ ગ્રાફ્ટ) તરીકે ઓળખાય છે. સારવાર કોઈપણ હોય, હાર્ટ અટૅક બાદ ઓછામાં ઓછા 1-2 મહિનાનો સંપૂર્ણ આરામ જરૂરી છે. આનો અર્થ એ છે કે દર્દી તેમની નિયમિત પ્રવૃત્તિ કરી શકતા નથી અને તેમની આજીવિકા કમાઈ શકતા નથી.

તમે ઇન્ડેમ્નિટી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ધરાવતા હોવ તો પણ એચડીએફસી અર્ગો ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવી શા માટે જરૂરી છે?

ક્રિટિકલ ઇલનેસ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી એ પરંપરાગત ઇન્ડેમ્નિટી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન્સથી વિપરીત એક બેનિફિટ-પ્લાન છે. જેમાં પૉલિસીમાં આવરી લેવામાં આવેલ કોઈપણ ગંભીર બીમારીના નિદાન પર જ એકસામટી રકમ (સમ ઇન્શ્યોર્ડ) ચૂકવવામાં આવે છે. જો તમારી સારવાર કરી રહેલ ડૉક્ટર દ્વારા કોઈ ચોક્કસ સારવારની ભલામણ કરવામાં આવે છે, તો એચડીએફસી અર્ગોના ક્રિટિકલ ઇલનેસ પ્લાન હેઠળ તમને એક સાથે એકસામટી રકમ ચૂકવવામાં આવે છે, જેનો ઉપયોગ સારવાર, કાળજી અને રિકવરી માટે કરી શકાય છે. કેટલાક કિસ્સાઓમાં લોનની ચુકવણી, આવકનું થયેલું નુકસાન અથવા જીવનશૈલીમાં ફેરફારોને અપનાવવામાં પણ તેનો ઉપયોગ થઈ શકે છે. ક્રિટિકલ ઇલનેસની સારવાર પાછળ તમારી બચત ખર્ચાઈ શકે છે, તમે કામ પર જઈ શકતા નથી, જેની અસર તમારી કમાણી પર થાય છે, અને તમારી નિયમિત જીવનશૈલીને અસર કરી શકે છે, આવા મુશ્કેલ સમય દરમિયાન તમે પસંદ કરેલ કવર સુધીની એકસામટી રકમ એક જ ટ્રાન્ઝૅક્શનમાં મળતા તમને ઉપયોગી બને છે. તમારું હાલનું આરોગ્ય કવર અથવા એમ્પ્લોયી હેલ્થ ઇન્શ્યોરન્સ અમુક હદ સુધી તમારા તબીબી ખર્ચને આવરી શકે છે, પરંતુ ક્રિટિકલ ઇલનેસ કવર તમને પ્રથમ નિદાન અથવા તબીબની સલાહ પર એક જ વારમાં એક સામટી રકમ ચૂકવવામાં આવે છે.

હાર્ટ અટૅક (માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન) માટે શા માટે એચડીએફસી અર્ગોનો ક્રિટિકલ ઇલનેસ પ્લાન પસંદ કરવો?

તમે તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો, પૈસાની ચિંતા એચડીએફસી અર્ગો ક્રિટિકલ ઇલનેસ કવર પર છોડી દો. આ ઉપરાંત, જો તમારી સારવાર ચાલી રહી હોય અને તેને કારણે તમને આવકનું નુકસાન થાય, તો ઇન્શ્યોરર તમારા પરિવારને નાણાંકીય સહાય પણ પ્રદાન કરશે. 30 દિવસના સર્વાઇવલ પીરિયડ પછી પ્રથમ નિદાન પર એક જ ટ્રાન્ઝૅક્શનમાં એકસામટી રકમ ચૂકવવામાં આવે છે. આ એક સામટી રકમનો ઉપયોગ સંભાળ અને સારવાર, સ્વાસ્થ્ય પુન: પ્રાપ્ત કરવામાં સહાય માટે, દેવાની ચુકવણી અથવા કમાવવાની ઓછી થઈ રહેલી ક્ષમતાને કારણે થતાં આવકના નુકસાનની ભરપાઈ માટે કરી શકાય છે. વધુમાં, ક્રિટિકલ ઇલનેસ હેલ્થ કવર પસંદ કરીને તમે કલમ 80D હેઠળ ટૅક્સમાં પણ લાભ મેળવી શકો છો.

ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ શું કવર કરતું નથી?

એડવેન્ચર સ્પોર્ટ્સથી થતી ઈજાઓ
એડવેન્ચર સ્પોર્ટ્સથી થતી ઈજાઓ

એડવેન્ચર સ્પોર્ટ્સ તમારામાં ઉત્તેજનાનો અનુભવ લાવી શકે છે, પરંતુ જ્યારે તેમાં અકસ્માત થાય છે, ત્યારે તે જોખમી બની શકે છે. એડવેન્ચર સ્પોર્ટ્સમાં ભાગ લેવાને કારણે થતાં અકસ્માતને અમારી પૉલિસીમાં કવર કરવામાં આવતા નથી.

પોતાને જ પહોંચાડેલ ઇજાઓ
પોતાને જ પહોંચાડેલ ઇજાઓ

તમે પોતાને ઈજા પહોંચાડવાનું વિચારી શકો છો, પરંતુ અમે તેમ નથી ઇચ્છતા. અમારી પૉલિસીમાં પોતાને જ પહોંચાડેલી ઈજાઓને કવર કરવામાં આવતી નથી.

યુદ્ધ
યુદ્ધ

યુદ્ધ વિનાશક અને દુર્ભાગ્યપૂર્ણ હોઈ શકે છે. જો કે, અમારી પૉલિસીમાં યુદ્ધને કારણે કરવામાં આવેલ કોઈપણ ક્લેઇમને કવર કરવામાં આવતો નથી.

સંરક્ષણના કાર્યમાં ભાગ લેવો
સંરક્ષણના કાર્યમાં ભાગ લેવો

જો તમે સંરક્ષણ (ડિફેન્સ) (આર્મી/નેવી/એર ફોર્સ) કામગીરીમાં ભાગ લો છો તો ત્યારે થતા અકસ્માતને અમારી પૉલિસીમાં કવર કરવામાં આવતા નથી.

વેનેરીઅલ અથવા જાતીય રોગો
વેનેરીઅલ અથવા જાતીય રોગો

અમે તમારા રોગની ગંભીરતાને સમજીએ છીએ. જો કે, અમારી પૉલિસીમાં જાતીય સંબંધને કારણે થતી બિમારીઓને કવર કરવામાં આવતી નથી.

મેદસ્વિતાની સારવાર અથવા કોસ્મેટિક સર્જરી
મેદસ્વિતાની સારવાર અથવા કોસ્મેટિક સર્જરી

મેદસ્વીતાની સારવાર અથવા કોસ્મેટિક સર્જરીની સારવારને તમારી ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ કવર કરવામાં આવતી નથી.

સમાવેશ અને બાકાત બાબતની વિગતવાર માહિતી માટે કૃપા કરીને વેચાણ પુસ્તિકા/પૉલિસીની શબ્દાવલીનો સંદર્ભ લો

વેટિંગ પિરિયડ

સર્વાઇવલ સમયગાળો
સર્વાઇવલ સમયગાળો

જો દર્દીને ઇન્શ્યોરન્સ કવરમાં સૂચિબદ્ધ કોઈ ગંભીર બીમારી હોવાનું નિદાન થયેલ હોય તો પણ તે ઓછામાં ઓછા 30 દિવસ સુધી જીવિત હોવા જોઈએ.

પૉલિસી શરૂ થયાના પ્રથમ 90 દિવસ
પૉલિસી શરૂ થયાના પ્રથમ 90 દિવસ

અમે 90 દિવસના વેટિંગ પિરિયડ પછી તમામ ક્લેઇમની ચુકવણી કરીશું.

 

1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ શા માટે પસંદ કરવો?

1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.
1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા
એચડીએફસી અર્ગો શા માટે?

તમારા માટે જરૂરી 24x7 સહાયતા

અમે સમજીએ છીએ કે તકલીફના સમયે, ત્વરિત મદદ એ સમયની માંગ હોય છે. અમારી 24x7 કસ્ટમર કેર અને સમર્પિત ક્લેઇમ અપ્રૂવલ ટીમની મદદથી અમે જરૂરિયાતના સમયે સતત તમારી સહાયતા માટે હાજર છીએ.
1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા
દરેક પગલે પારદર્શિતા!
એચડીએફસી અર્ગો શા માટે?

દરેક પગલે પારદર્શિતા!

ક્લેઇમ એ ઇન્શ્યોરન્સ પૉલિસીનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે અને અમે અવરોધ વગરની ક્લેઇમ પ્રક્રિયાને સૌથી વધુ મહત્તમ આપીએ છીએ.
1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા
દરેક પગલે પારદર્શિતા!
ઇન્ટિગ્રેટેડ વેલનેસ એપ.
એચડીએફસી અર્ગો શા માટે?

વેલનેસ એપ.

અમે હેલ્થ ઇન્શ્યોરન્સથી પણ વધારે, તમારા શરીર તેમજ મનની કાળજી રાખીએ છીએ. માય:હેલ્થ સર્વિસ એપ્લિકેશન તમને સ્વસ્થ લાઇફસ્ટાઇલ અપનાવવામાં મદદ કરશે. તમારું હેલ્થ કાર્ડ મેળવો, તમારા દ્વારા લેવામાં આવતી કૅલરીના પ્રમાણને ટ્રેક કરો, તમારી શારીરિક પ્રવૃત્તિનું ધ્યાન રાખો અને સ્વસ્થતાનો આનંદ માણો.
1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા
દરેક પગલે પારદર્શિતા!
ઇન્ટિગ્રેટેડ વેલનેસ એપ.
પેપરલેસ રીતે આગળ વધો!
એચડીએફસી અર્ગો શા માટે?

પેપરલેસ રીતે આગળ વધો!

અમને પણ પેપરવર્ક પસંદ નથી. આ ઝડપી દુનિયામાં, ઓછામાં ઓછા ડૉક્યુમેન્ટ અને સરળ ચુકવણી પદ્ધતિ થકી તમારી પૉલિસી ઑનલાઇન મેળવો.
એચડીએફસી અર્ગો શા માટે?
1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!

1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.
તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા

તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા

અમે સમજીએ છીએ કે તકલીફના સમયે, ત્વરિત મદદ એ સમયની માંગ હોય છે. અમારી 24x7 કસ્ટમર કેર અને સમર્પિત ક્લેઇમ અપ્રૂવલ ટીમની મદદથી અમે જરૂરિયાતના સમયે સતત તમારી સહાયતા માટે હાજર છીએ.
દરેક પગલે પારદર્શિતા!

દરેક પગલે પારદર્શિતા!

ક્લેઇમ એ ઇન્શ્યોરન્સ પૉલિસીનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે અને અમે અવરોધ વગરની ક્લેઇમ પ્રક્રિયાને સૌથી વધુ મહત્તમ આપીએ છીએ.
ઇન્ટિગ્રેટેડ વેલનેસ એપ.

ઇન્ટિગ્રેટેડ વેલનેસ એપ.

અમે હેલ્થ ઇન્શ્યોરન્સથી પણ વધારે, તમારા શરીર તેમજ મનની કાળજી રાખીએ છીએ. માય:હેલ્થ સર્વિસ એપ્લિકેશન તમને સ્વસ્થ લાઇફસ્ટાઇલ અપનાવવામાં મદદ કરશે. તમારું હેલ્થ કાર્ડ મેળવો, તમારા દ્વારા લેવામાં આવતી કૅલરીના પ્રમાણને ટ્રેક કરો, તમારી શારીરિક પ્રવૃત્તિનું ધ્યાન રાખો અને સ્વસ્થતાનો આનંદ માણો.
પેપરલેસ રીતે આગળ વધો!

પેપરલેસ રીતે આગળ વધો!

અમને પણ પેપરવર્ક પસંદ નથી. આ ઝડપી દુનિયામાં, ઓછામાં ઓછા ડૉક્યુમેન્ટ અને સરળ ચુકવણી પદ્ધતિ થકી તમારી પૉલિસી ઑનલાઇન મેળવો. તમારી પૉલિસી તમને તુરત જ ઇ-મેઇલમાં મોકલવામાં આવે છે.

અન્ય સંબંધિત લેખો

 

અન્ય સંબંધિત લેખો

 

વારંવાર પૂછાતા પ્રશ્નો

હાર્ટ અટૅક માટે ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ એક નિશ્ચિત લાભ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન છે જે હાર્ટ અટૅક જેવી મોટી હેલ્થ ઇમર્જન્સી દરમિયાન એકસામટી રકમ ચૂકવે છે. ગંભીર સ્વાસ્થ્ય સ્થિતિના નિદાન થવા પર ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ દ્વારા ચૂકવવામાં આવતી એકસામટી રકમ હાર્ડ અટૅક જેવી જીવલેણ બીમારીઓની સારવારના મોટા ખર્ચની ચુકવણીમાં મદદ કરે છે. હાર્ટ અટૅક આવતા તાત્કાલિક અને ઝડપી મેડિકલ કેરની જરૂર પડતી હોય છે અને આવી મેડિકલ ઇમર્જન્સી દરમિયાન ફાઇનાન્શિયલ સુરક્ષા હોવી એ સર્વોત્તમ છે. હાર્ટ અટૅક માટે ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ યોગ્ય સમયે ક્વૉલિટી મેડિકલ સંભાળ મેળવવા માટે ખૂબ જ જરૂરી ફાઇનાન્શિયલ સહાય પ્રદાન કરે છે.
માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન અથવા હાર્ટ અટૅકનો તરત જ ઉપચાર કરવાની જરૂર પડતી હોય છે અને તેની સારવારનો ખર્ચ વધુ છે. દવાની સાથે, કાર્ડિયોલોજિસ્ટને કોરોનરી એન્જિયોપ્લાસ્ટી અને સ્ટેન્ટિંગ, અથવા કોરોનરી આર્ટરી બાયપાસ સર્જરી જેવી પ્રક્રિયાઓની સારવાર કરવી પડી શકે છે. આવી મોટી મેડિકલ ઇમર્જન્સી દરમિયાન, હાર્ટ અટૅક માટે ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ દ્વારા ફાઇનાન્શિયલ સુરક્ષા ધરાવવાથી તમને નીચેની રીતે લાભ મળી શકે છે:
▪ મેડિકલ બિલ, હૉસ્પિટલાઇઝેશન ખર્ચ અને સર્જરી ખર્ચ માટે એકસામટી રકમનો ઉપયોગ કરી શકાય છે
▪ પૉલિસી દ્વારા ચૂકવેલ નિશ્ચિત રકમનો ઉપયોગ કોઈપણ તાત્કાલિક દેવાની ચુકવણી કરવા માટે કરી શકાય છે.
▪ માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શનથી રિકવર થવું અને સામાન્ય પ્રવૃત્તિઓ કરવા લાયક થવામાં સમય લાગી શકે છે. આ સમય દરમિયાન આવકની ખોટને ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સના પ્રાપ્ત થયેલ લાભોથી ભરપાઈ કરી શકાય છે.
45 વર્ષ સુધીના વ્યક્તિઓ માટે પૉલિસી ખરીદતા પહેલાં કોઈ મેડિકલ ચેકઅપની જરૂર નથી.
રોગ એટલે ચેપ, પેથોલોજીકલ પ્રોસેસ, પરિસ્થિતિને કારણે થતો તણાવ જેવા વિવિધ કારણોસર શરીરના કોઈ ભાગ, અંગ અથવા સિસ્ટમની એવી પેથોલોજીકલ સ્થિતિ જે ઓળખી શકાય તેવા ચિન્હો કે લક્ષણો ધરાવે છે.
પૉલિસી હેઠળ ક્લેઇમ કરવા માટે તમારે તરત જ અમારા હેલ્પલાઇન નંબરો પર અમને જાણ કરવાની રહેશે. સૂચના પ્રાપ્ત થયા પછી, અમે ક્લેઇમ રજિસ્ટર કરીશું અને એક અનન્ય ક્લેઇમ રેફરન્સ નંબર ઇન્શ્યોર્ડ વ્યક્તિને આપવામાં આવશે જેનો ઉપયોગ ભવિષ્યના તમામ પત્રવ્યવહાર માટે કરી શકાય છે.

ડિસ્ક્લેમર: કેસનું મૂલ્યાંકન પૉલિસીના સંપૂર્ણ નિયમો અને શરતો પર આધારિત છે. કૃપા કરીને વધુ સ્પષ્ટતા માટે સંપૂર્ણ પૉલિસીની શરતોનો સંદર્ભ લો.

એવૉર્ડ અને સન્માન
x