હોમ / હેલ્થ ઇન્શ્યોરન્સ / ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ / પાર્કિન્સન રોગ - ક્રિટિકલ ઇલનેસ

પાર્કિન્સન રોગ માટે ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ


પાર્કિન્સન રોગ એ ચેતાતંત્રનો ધીમે ધીમે વધતો વિકાર છે જેની અસર હલનચલન પર થાય છે. પાર્કિન્સન રોગ સામાન્ય રીતે બીજો સૌથી વધુ જોવામાં આવતો ન્યુરોડિજનરેટિવ ડીસઓર્ડર છે, જે મગજના સબ્સ્ટેન્શિયા નિગ્રા નામના ભાગમાં ડોપામાઇનનું ઉત્પાદન કરતાં ("ડોપામાઇનર્જિક") ન્યુરોન્સને અસર કરે છે. સાદા શબ્દોમાં કહીએ તો, તે મસ્તિષ્કમાં રહેલા અને ડોપામાઇન (ડોપામાઇન એક ન્યુરોટ્રાન્સમિટર (કેમિકલ) છે જે ચેતા કોષો દ્વારા અન્ય ચેતા કોષોને સિગ્નલ મોકલવા માટે રિલીઝ કરે છે)નું ઉત્પાદન કરતાં ચેતા કોષોને અસર કરે છે. આ રોગ ક્યારેય કોઈ પણ કારણ વગર થઈ શકે છે, જેમ કે. ઇડિયોપેથિક. પાર્કિન્સનના રોગ સ્નાયુઓની કઠોરતા, ધ્રુજારી અને બોલવામાં તેમજ ચાલવામાં ફેરફારો તેમજ અન્ય ઘણા લક્ષણો દર્શાવે છે. નિદાન પછી, સારવાર દ્વારા લક્ષણોને દૂર કરી શકાય છે, પરંતુ તેનો ઈલાજ થઈ શકતો નથી. શક્ય હોય તો પ્રશિક્ષિત કાળજી લેનાર તથા તબીબી પ્રેક્ટિશનર દ્વારા પર્યાપ્ત કાળજી લેવામાં આવે એ આ ગંભીર રોગથી પીડિત દર્દીને સારું જીવન આપવાની એકમાત્ર રીત છે.

જોકે પાર્કિન્સન રોગનું નિદાન કોઈ વ્યક્તિ 60 વર્ષ અથવા તેનાથી વધુ વયના હોય ત્યારે થાય છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં વહેલું નિદાન પણ શક્ય છે. આ રોગથી પીડિત દર્દીને બોલવામાં, ચાલવામાં તેમજ સરળ કાર્યો પૂર્ણ કરવામાં મુશ્કેલી પડી શકે છે. આ રોગથી પીડિત કોઈ વ્યક્તિ ક્યારેય તેના/તેણીની સામાન્ય દિનચર્યા અથવા સામાન્ય વ્યક્તિ જેવા કાર્યો કરી શકતા નથી. પાર્કિન્સન રોગ માત્ર દર્દીને જ અસર કરતો નથી, પરંતુ નાણાંકીય અને ભાવનાત્મક રીતે પરિવારના સભ્યો પર ઊંડી અસર કરે છે.

તમે ઇન્ડેમ્નિટી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ધરાવતા હોવ તો પણ એચડીએફસી અર્ગો ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવી શા માટે જરૂરી છે?

ક્રિટિકલ ઇલનેસ પૉલિસી એ એક બેનિફિટ-પ્લાન છે, જે પરંપરાગત ઇન્ડેમ્નિટી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન . કરતા વિપરિત છે. પૉલિસીમાં કવર કરવામાં આવેલ કોઈપણ ગંભીર બીમારીના નિદાન પર જ એકસામટી રકમ (સમ ઇન્શ્યોર્ડ) ચૂકવવામાં આવે છે. જો તમારી સારવાર કરી રહેલ ડૉક્ટર દ્વારા કોઈ ચોક્કસ સારવારની ભલામણ કરવામાં આવે છે, તો એચડીએફસી અર્ગોના ક્રિટિકલ ઇલનેસ પ્લાન હેઠળ તમને એક સાથે એકસામટી રકમ ચૂકવવામાં આવે છે, જેનો ઉપયોગ સારવાર, કાળજી અને રિકવરી માટે કરી શકાય છે. કેટલાક કિસ્સાઓમાં લોનની ચુકવણી, આવકનું થયેલું નુકસાન અથવા જીવનશૈલીમાં ફેરફારોને અપનાવવામાં પણ તેનો ઉપયોગ થઈ શકે છે. ગંભીર બીમારીની સારવાર પાછળ તમારી બચત ખર્ચાઈ શકે છે, તમે કામ પર જઈ શકતા નથી, જેની અસર તમારી કમાણી પર થાય છે, અને તમારી નિયમિત જીવનશૈલીને અસર કરી શકે છે, તેથી તમારા પસંદ કરેલ કવર સુધીના એક જ ટ્રાન્ઝૅક્શનમાં એકસામટી રકમનો લાભ મુશ્કેલ સમય દરમિયાન શ્રેષ્ઠ છે. તમારું હાલનું આરોગ્ય કવર અથવા એમ્પ્લોયી હેલ્થ ઇન્શ્યોરન્સ અમુક હદ સુધી તમારા તબીબી ખર્ચને આવરી શકે છે, પરંતુ ક્રિટિકલ ઇલનેસ કવર તમને પ્રથમ નિદાન અથવા તબીબની સલાહ પર એક જ વારમાં એક સામટી રકમ ચૂકવવામાં આવે છે.

પાર્કિન્સનના રોગ માટે એચડીએફસી અર્ગોનો ક્રિટિકલ ઇલનેસ પ્લાન શા માટે પસંદ કરવો?

તમે તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો, પૈસાની ચિંતા એચડીએફસી અર્ગો ક્રિટિકલ ઇલનેસ કવર પર છોડી દો. આ ઉપરાંત, જો તમારી સારવાર ચાલી રહી હોય અને તેને કારણે તમને આવકનું નુકસાન થાય, તો ઇન્શ્યોરર તમારા પરિવારને નાણાંકીય સહાય પણ પ્રદાન કરશે. 30 દિવસના સર્વાઇવલ પીરિયડ પછી પ્રથમ નિદાન પર એક જ ટ્રાન્ઝૅક્શનમાં એકસામટી રકમ ચૂકવવામાં આવે છે. આ એક સામટી રકમનો ઉપયોગ સંભાળ અને સારવાર, સ્વાસ્થ્ય પુન: પ્રાપ્ત કરવામાં સહાય માટે, દેવાની ચુકવણી અથવા કમાવવાની ઓછી થઈ રહેલી ક્ષમતાને કારણે થતાં આવકના નુકસાનની ભરપાઈ માટે કરી શકાય છે. વધુમાં, ક્રિટિકલ ઇલનેસ હેલ્થ કવર પસંદ કરીને તમે કલમ 80D હેઠળ ટૅક્સમાં પણ લાભ મેળવી શકો છો.

ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ શું કવર કરતું નથી?

એડવેન્ચર સ્પોર્ટ્સથી થતી ઈજાઓ
એડવેન્ચર સ્પોર્ટ્સથી થતી ઈજાઓ

એડવેન્ચર સ્પોર્ટ્સ તમારામાં ઉત્તેજનાનો અનુભવ લાવી શકે છે, પરંતુ જ્યારે તેમાં અકસ્માત થાય છે, ત્યારે તે જોખમી બની શકે છે. એડવેન્ચર સ્પોર્ટ્સમાં ભાગ લેવાને કારણે થતાં અકસ્માતને અમારી પૉલિસીમાં કવર કરવામાં આવતા નથી.

પોતાને જ પહોંચાડેલ ઇજાઓ
પોતાને જ પહોંચાડેલ ઇજાઓ

તમે પોતાને ઈજા પહોંચાડવાનું વિચારી શકો છો, પરંતુ અમે તેમ નથી ઇચ્છતા. અમારી પૉલિસીમાં પોતાને જ પહોંચાડેલી ઈજાઓને કવર કરવામાં આવતી નથી.

યુદ્ધ
યુદ્ધ

યુદ્ધ વિનાશક અને દુર્ભાગ્યપૂર્ણ હોઈ શકે છે. જો કે, અમારી પૉલિસીમાં યુદ્ધને કારણે કરવામાં આવેલ કોઈપણ ક્લેઇમને કવર કરવામાં આવતો નથી.

સંરક્ષણના કાર્યમાં ભાગ લેવો
સંરક્ષણના કાર્યમાં ભાગ લેવો

જો તમે સંરક્ષણ (ડિફેન્સ) (આર્મી/નેવી/એર ફોર્સ) કામગીરીમાં ભાગ લો છો તો ત્યારે થતા અકસ્માતને અમારી પૉલિસીમાં કવર કરવામાં આવતા નથી.

વેનેરીઅલ અથવા જાતીય રોગો
વેનેરીઅલ અથવા જાતીય રોગો

અમે તમારા રોગની ગંભીરતાને સમજીએ છીએ. જો કે, અમારી પૉલિસીમાં જાતીય સંબંધને કારણે થતી બિમારીઓને કવર કરવામાં આવતી નથી.

મેદસ્વિતાની સારવાર અથવા કોસ્મેટિક સર્જરી
મેદસ્વિતાની સારવાર અથવા કોસ્મેટિક સર્જરી

મેદસ્વીતાની સારવાર અથવા કોસ્મેટિક સર્જરીની સારવારને તમારી ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ કવર કરવામાં આવતી નથી.

સમાવેશ અને બાકાત બાબતની વિગતવાર માહિતી માટે કૃપા કરીને વેચાણ પુસ્તિકા/પૉલિસીની શબ્દાવલીનો સંદર્ભ લો

વેટિંગ પિરિયડ

સર્વાઇવલ સમયગાળો
સર્વાઇવલ સમયગાળો

જો દર્દીને ઇન્શ્યોરન્સ કવરમાં સૂચિબદ્ધ કોઈ ગંભીર બીમારી હોવાનું નિદાન થયેલ હોય તો પણ તે ઓછામાં ઓછા 30 દિવસ સુધી જીવિત હોવા જોઈએ.

પૉલિસી શરૂ થયાના પ્રથમ 90 દિવસ
પૉલિસી શરૂ થયાના પ્રથમ 90 દિવસ

અમે 90 દિવસના વેટિંગ પિરિયડ પછી તમામ ક્લેઇમની ચુકવણી કરીશું.

 

1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ શા માટે પસંદ કરવો?

1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.
1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા
એચડીએફસી અર્ગો શા માટે?

તમારા માટે જરૂરી 24x7 સહાયતા

અમે સમજીએ છીએ કે તકલીફના સમયે, ત્વરિત મદદ એ સમયની માંગ હોય છે. અમારી 24x7 કસ્ટમર કેર અને સમર્પિત ક્લેઇમ અપ્રૂવલ ટીમની મદદથી અમે જરૂરિયાતના સમયે સતત તમારી સહાયતા માટે હાજર છીએ.
1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા
દરેક પગલે પારદર્શિતા!
એચડીએફસી અર્ગો શા માટે?

દરેક પગલે પારદર્શિતા!

ક્લેઇમ એ ઇન્શ્યોરન્સ પૉલિસીનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે અને અમે અવરોધ વગરની ક્લેઇમ પ્રક્રિયાને સૌથી વધુ મહત્તમ આપીએ છીએ.
1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા
દરેક પગલે પારદર્શિતા!
ઇન્ટિગ્રેટેડ વેલનેસ એપ.
એચડીએફસી અર્ગો શા માટે?

વેલનેસ એપ.

અમે હેલ્થ ઇન્શ્યોરન્સથી પણ વધારે, તમારા શરીર તેમજ મનની કાળજી રાખીએ છીએ. માય:હેલ્થ સર્વિસ એપ્લિકેશન તમને સ્વસ્થ લાઇફસ્ટાઇલ અપનાવવામાં મદદ કરશે. તમારું હેલ્થ કાર્ડ મેળવો, તમારા દ્વારા લેવામાં આવતી કૅલરીના પ્રમાણને ટ્રેક કરો, તમારી શારીરિક પ્રવૃત્તિનું ધ્યાન રાખો અને સ્વસ્થતાનો આનંદ માણો.
1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા
દરેક પગલે પારદર્શિતા!
ઇન્ટિગ્રેટેડ વેલનેસ એપ.
પેપરલેસ રીતે આગળ વધો!
એચડીએફસી અર્ગો શા માટે?

પેપરલેસ રીતે આગળ વધો!

અમને પણ પેપરવર્ક પસંદ નથી. આ ઝડપી દુનિયામાં, ઓછામાં ઓછા ડૉક્યુમેન્ટ અને સરળ ચુકવણી પદ્ધતિ થકી તમારી પૉલિસી ઑનલાઇન મેળવો.
એચડીએફસી અર્ગો શા માટે?
1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!

1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.
તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા

તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા

અમે સમજીએ છીએ કે તકલીફના સમયે, ત્વરિત મદદ એ સમયની માંગ હોય છે. અમારી 24x7 કસ્ટમર કેર અને સમર્પિત ક્લેઇમ અપ્રૂવલ ટીમની મદદથી અમે જરૂરિયાતના સમયે સતત તમારી સહાયતા માટે હાજર છીએ.
દરેક પગલે પારદર્શિતા!

દરેક પગલે પારદર્શિતા!

ક્લેઇમ એ ઇન્શ્યોરન્સ પૉલિસીનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે અને અમે અવરોધ વગરની ક્લેઇમ પ્રક્રિયાને સૌથી વધુ મહત્તમ આપીએ છીએ.
ઇન્ટિગ્રેટેડ વેલનેસ એપ.

ઇન્ટિગ્રેટેડ વેલનેસ એપ.

અમે હેલ્થ ઇન્શ્યોરન્સથી પણ વધારે, તમારા શરીર તેમજ મનની કાળજી રાખીએ છીએ. માય:હેલ્થ સર્વિસ એપ્લિકેશન તમને સ્વસ્થ લાઇફસ્ટાઇલ અપનાવવામાં મદદ કરશે. તમારું હેલ્થ કાર્ડ મેળવો, તમારા દ્વારા લેવામાં આવતી કૅલરીના પ્રમાણને ટ્રેક કરો, તમારી શારીરિક પ્રવૃત્તિનું ધ્યાન રાખો અને સ્વસ્થતાનો આનંદ માણો.
પેપરલેસ રીતે આગળ વધો!

પેપરલેસ રીતે આગળ વધો!

અમને પણ પેપરવર્ક પસંદ નથી. આ ઝડપી દુનિયામાં, ઓછામાં ઓછા ડૉક્યુમેન્ટ અને સરળ ચુકવણી પદ્ધતિ થકી તમારી પૉલિસી ઑનલાઇન મેળવો. તમારી પૉલિસી તમને તુરત જ ઇ-મેઇલમાં મોકલવામાં આવે છે.

અન્ય સંબંધિત લેખો

 

અન્ય સંબંધિત લેખો

 

વારંવાર પૂછાતા પ્રશ્નો

ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ એ એક પૉલિસી છે જેમાં કવર કરવામાં આવેલી ગંભીર બીમારીના નિદાન થવા પર સમ ઇન્શ્યોર્ડ સુધીની રકમ એક સામટી ચૂકવવામાં આવે છે.
ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ તમને અને તમારા પરિવારને ગંભીર બીમારીના નિદાન પર વધારાની નાણાંકીય સુરક્ષા પ્રદાન કરે છે. આ પૉલિસીમાં એક ઉચ્ચક રકમ આપવામાં આવે છે જેનો ઉપયોગ કાળજી અને સારવારના ખર્ચ, તબિયતની પુન:પ્રાપ્તિ માટે થતા ખર્ચ માટે સહાય, દેવાની ચુકવણી, કામ કરવાની ઘટતી ક્ષમતાને કારણે થતાં આવકના નુકસાન માટે અને જીવનશૈલીમાં પરિવર્તન માટે કરી શકાય છે.
તમે ₹5 લાખ ₹7.5 લાખ અને ₹10 લાખ સુધીની સમ ઇન્શ્યોર્ડ રકમમાંથી પસંદ કરી શકો છો.
ક્રિટિકલ ઇલનેસ પૉલિસી 5 વર્ષથી 65 વર્ષની વય જૂથના વ્યક્તિઓને કવર કરે છે.
45 વર્ષ સુધીના વ્યક્તિઓ માટે પૉલિસી ખરીદતા પહેલાં કોઈ મેડિકલ ચેકઅપની જરૂર નથી.
એવી કોઈપણ સ્થિતિ, બિમારી અથવા ઈજા અથવા સંબંધિત સ્થિતિ(ઓ) કે જેના ચિહ્નો અથવા લક્ષણો ઇન્શ્યોર્ડ વ્યક્તિમાં હતા અને/અથવા તેનું નિદાન થયું હતું અને/અથવા કંપની સાથેની તમારી પ્રથમ પૉલિસીના 48 મહિના પહેલાં જેના માટે તબીબી સલાહ/સારવાર લેવામાં આવી હતી.
ના, તમે પૉલિસીની મુદત દરમિયાન માત્ર એક ક્લેઇમ કરી શકો છો.
પૉલિસી હેઠળ ક્લેઇમ કરવા માટે તમારે તરત જ અમારા હેલ્પલાઇન નંબરો પર અમને જાણ કરવાની રહેશે. સૂચના પ્રાપ્ત થયા પછી, અમે ક્લેઇમ રજિસ્ટર કરીશું અને એક અનન્ય ક્લેઇમ રેફરન્સ નંબર ઇન્શ્યોર્ડ વ્યક્તિને આપવામાં આવશે જેનો ઉપયોગ ભવિષ્યના તમામ પત્રવ્યવહાર માટે કરી શકાય છે.
એચડીએફસી અર્ગો ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ પ્લેટિનમ પ્લાન તમને ઇન્શ્યોર્ડ માટે કવર કરે છે અને પ્રથમ 90 દિવસની પ્રતીક્ષા અવધિ વીત્યા પછી ઇન્શ્યોરન્સ લેનારને પાર્કિન્સન રોગ હોવાનું નિદાન થવાના કિસ્સામાં એકસામટી રકમ ચૂકવે છે. ઇન્શ્યોરન્સ લેનારને સૂચિબદ્ધ ગંભીર બીમારીનું નિદાન થયા પછી 30 દિવસ / 15 દિવસની સર્વાઇવલ અવધિ પૂર્ણ થઈ હોવી જરૂરી છે. આ ક્લેઇમની ચુકવણીનો ઉપયોગ તબીબી ખર્ચ અથવા તબીબી કર્જની ચુકવણી અથવા આવકના નુકસાનની ભરપાઈ કરવા જેવા કોઈપણ ખર્ચ માટે કરી શકાય છે. કૃપા કરીને નોંધ કરો કે ક્લેઇમની સ્વીકાર્યતા કેસની યોગ્યતાને આધીન છે અને પૉલિસીના નિયમો અને શરતોને આધીન છે.
હા, જો તમારી પાસે એચડીએફસી અર્ગો ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ પ્લેટિનમ પ્લાન છે, તો જો પૉલિસીની શરૂઆત પછી પહેલીવાર તમને પાર્કિન્સનના રોગ થયા હોવાનું નિદાન થાય છે, તો તમે પૉલિસીમાંથી એક વખતની ચુકવણીનો ક્લેઇમ કરવા માટે પાત્ર છો, જે 90 દિવસની પ્રતીક્ષા અવધિને આધીન છે. ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિએ પૉલિસીમાં ઉલ્લેખિત સર્વાઇવલ અવધિ માટે પાત્ર થયા પછી, નિદાનની પુષ્ટિ થયા બાદ આ ચુકવણી કરવામાં આવે છે. આ એક બેનિફિટ પૉલિસી છે અને સમ ઇન્શ્યોર્ડની રકમ એકસામટી ચૂકવે છે. લાગુ પૉલિસીના નિયમો અને શરતોને આધીન.
એવૉર્ડ અને સન્માન
x
x