હોમ / હેલ્થ ઇન્શ્યોરન્સ / ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ / એન્ડ સ્ટેજ લિવર ડિસીઝ - ક્રિટિકલ ઇલનેસ

એન્ડ સ્ટેજ લિવર ડિસીઝ માટે ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ


લિવર શારીરિક કાર્યો જેમ કે પ્રોટીનનું ઉત્પાદન, લોહી ગંઠાવવાથી લઈને ગ્લુકોઝ, સુગર, આયર્ન અને ચયાપચયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે; તેથી તેને 'શરીરની પ્રયોગશાળા' કહેવામાં આવે છે’. તે માનવ શરીરનું સૌથી મોટું આંતરિક અંગ અને ગ્રંથિ છે અને તેનું વજન આશરે 3-3.5 પાઉન્ડ હોય છે, લિવરમાં રિજનરેશનના ગુણધર્મો પણ હોય છે. જો કે, વાઇરલ હેપેટાઇટિસ, ઑટોઇમ્યુન વિકારો, કૅન્સર, સ્થૂળતા, દારૂ, ડ્રગ્સ, ઝેરી તત્વો અને આનુવંશિક વિકારોને કારણે, લિવરને એટલી હદ સુધી સંપૂર્ણ નુકસાન થઈ શકે છે કે તે નુકસાનમાં સુધાર કરવો અશક્ય બની જાય છે.

આવી પરિસ્થિતિઓમાં, લિવરનું પ્રત્યારોપણ દર્દીની સારવાર માટેનો એકમાત્ર માર્ગ છે. એન્ડ સ્ટેજ લિવર ડિસીઝની જો સારવાર કરવામાં ના આવે, તો તે જીવલેણ સાબિત થઈ શકે છે. હાલમાં, લિવરના પ્રત્યારોપણ નો ખર્ચ મેડિકલ પ્રક્રિયાઓના આધારે ₹5 લાખથી 30 લાખ સુધી અલગ અલગ હોઈ શકે છે (સ્ત્રોત: નેશનલ સેન્ટર ફોર બાયોટેક્નોલોજી ઇન્ફોર્મેશન). ભોગવવા પડતા આવા અતિશય ખર્ચને કારણે ભારે આર્થિક દબાણ સર્જાઈ શકે છે. જીવનમાં આવી સ્વાસ્થ્ય સંબંધિત અનિશ્ચિતતાઓ માટે પોતાને તૈયાર કરવા, ક્રિટિકલ ઇલનેસ કવર પસંદ કરવું ખૂબ જ સલાહભર્યું છે. ગંભીર બીમારી સાથે સંઘર્ષ કરવો સરળ નથી. અને, તમે ઈચ્છો છો કે આવા સમયે તમારો પરિવાર ફંડને મેનેજ કરવાની પળોજણમાં ફસાઈ જવાને બદલે તમારી પડખે ઊભો રહે. તેથી, ક્રિટિકલ ઇલનેસ હેલ્થ પ્લાન પસંદ કરવાની સલાહ આપવામાં આવે છે, જે સ્ટ્રોક અને સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓની સારવાર માટેના મેડિકલ ખર્ચને કવર કરે છે.

એન્ડ સ્ટેજ લિવર ડિસીઝના લક્ષણો નીચે મુજબ હોઈ શકે છે:

  1. લોહી નીકળવું અથવા ઉઝરડા પડવા
  2. ભૂખ ના લાગવી
  3. ઉબકા આવવા
  4. એકાગ્રતા અને સ્મરણશક્તિનો અભાવ
  5. પાણી ભરવાને કારણે સોજા
  6. કમળાના લક્ષણો (આંખો અને ત્વચામાં પીળાશ)

કાયમી અને સુધાર ના કરી શકાય તેવી લિવર ફંક્શનની નિષ્ફળતા, જેના કારણે નીચે આપેલ ત્રણેય સમસ્યા થઈ શકે છે:

  1. કાયમી કમળો
  2. અસાઇટીસ
  3. હેપેટિક એન્સેફેલોપેથી

તમે ઇન્ડેમ્નિટી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ધરાવતા હોવ તો પણ એચડીએફસી અર્ગો ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવી શા માટે જરૂરી છે?

ક્રિટિકલ ઇલનેસ પૉલિસી પરંપરાગત ઇન્ડેમ્નિટી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનથી વિપરીત પ્રકારનો એક બેનિફિટ-પ્લાન છે. પૉલિસીમાં આવરી લેવામાં આવેલ કોઈપણ ગંભીર બીમારીના નિદાન પર જ એકસામટી રકમ (સમ ઇન્શ્યોર્ડ) ચૂકવવામાં આવે છે. જો તમારી સારવાર કરી રહેલ ડૉક્ટર દ્વારા કોઈ ચોક્કસ સારવારની ભલામણ કરવામાં આવે છે, તો એચડીએફસી અર્ગોના ક્રિટિકલ ઇલનેસ પ્લાન હેઠળ તમને એક સાથે એકસામટી રકમ ચૂકવવામાં આવે છે, જેનો ઉપયોગ સારવાર, કાળજી અને રિકવરી માટે કરી શકાય છે. કેટલાક કિસ્સાઓમાં લોનની ચુકવણી, આવકનું થયેલું નુકસાન અથવા જીવનશૈલીમાં ફેરફારોને અપનાવવામાં પણ તેનો ઉપયોગ થઈ શકે છે. ગંભીર બીમારીની સારવાર પાછળ તમારી બચત ખર્ચાઈ શકે છે, તમે કામ પર જઈ શકતા નથી, જેની અસર તમારી કમાણી પર થાય છે, અને તમારી નિયમિત જીવનશૈલીને અસર કરી શકે છે, આવા મુશ્કેલ સમય દરમિયાન તમે પસંદ કરેલ કવર સુધીની એકસામટી રકમ એક જ ટ્રાન્ઝૅક્શનમાં મળતા તમને ઉપયોગી બને છે. તમારું હાલનું આરોગ્ય કવર અથવા એમ્પ્લોયી હેલ્થ ઇન્શ્યોરન્સ અમુક હદ સુધી તમારા તબીબી ખર્ચને આવરી શકે છે, પરંતુ ક્રિટિકલ ઇલનેસ કવર તમને પ્રથમ નિદાન અથવા તબીબની સલાહ પર એક જ વારમાં એક સામટી રકમ ચૂકવવામાં આવે છે.

એચડીએફસી અર્ગોનો એન્ડ સ્ટેજ લિવર ડિસીઝ માટે ક્રિટિકલ ઇલનેસ પ્લાન શા માટે પસંદ કરવો?

તમે તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો, પૈસાની ચિંતા એચડીએફસી અર્ગો ક્રિટિકલ ઇલનેસ કવર પર છોડી દો. આ ઉપરાંત, જો તમારી સારવાર ચાલી રહી હોય અને તેને કારણે તમને આવકનું નુકસાન થાય, તો ઇન્શ્યોરર તમારા પરિવારને નાણાંકીય સહાય પણ પ્રદાન કરશે. 30 દિવસના સર્વાઇવલ પીરિયડ પછી પ્રથમ નિદાન પર એક જ ટ્રાન્ઝૅક્શનમાં એકસામટી રકમ ચૂકવવામાં આવે છે. આ એક સામટી રકમનો ઉપયોગ સંભાળ અને સારવાર, સ્વાસ્થ્ય પુન: પ્રાપ્ત કરવામાં સહાય માટે, દેવાની ચુકવણી અથવા કમાવવાની ઓછી થઈ રહેલી ક્ષમતાને કારણે થતાં આવકના નુકસાનની ભરપાઈ માટે કરી શકાય છે. વધુમાં, ક્રિટિકલ ઇલનેસ હેલ્થ કવર પસંદ કરીને તમે કલમ 80D હેઠળ ટૅક્સમાં પણ લાભ મેળવી શકો છો.

ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ શું કવર કરતું નથી?

એડવેન્ચર સ્પોર્ટ્સથી થતી ઈજાઓ
એડવેન્ચર સ્પોર્ટ્સથી થતી ઈજાઓ

એડવેન્ચર સ્પોર્ટ્સ તમારામાં ઉત્તેજનાનો અનુભવ લાવી શકે છે, પરંતુ જ્યારે તેમાં અકસ્માત થાય છે, ત્યારે તે જોખમી બની શકે છે. એડવેન્ચર સ્પોર્ટ્સમાં ભાગ લેવાને કારણે થતાં અકસ્માતને અમારી પૉલિસીમાં કવર કરવામાં આવતા નથી.

પોતાને જ પહોંચાડેલ ઇજાઓ
પોતાને જ પહોંચાડેલ ઇજાઓ

તમે પોતાને ઈજા પહોંચાડવાનું વિચારી શકો છો, પરંતુ અમે તેમ નથી ઇચ્છતા. અમારી પૉલિસીમાં પોતાને જ પહોંચાડેલી ઈજાઓને કવર કરવામાં આવતી નથી.

યુદ્ધ
યુદ્ધ

યુદ્ધ વિનાશક અને દુર્ભાગ્યપૂર્ણ હોઈ શકે છે. જો કે, અમારી પૉલિસીમાં યુદ્ધને કારણે કરવામાં આવેલ કોઈપણ ક્લેઇમને કવર કરવામાં આવતો નથી.

સંરક્ષણના કાર્યમાં ભાગ લેવો
સંરક્ષણના કાર્યમાં ભાગ લેવો

જો તમે સંરક્ષણ (ડિફેન્સ) (આર્મી/નેવી/એર ફોર્સ) કામગીરીમાં ભાગ લો છો તો ત્યારે થતા અકસ્માતને અમારી પૉલિસીમાં કવર કરવામાં આવતા નથી.

વેનેરીઅલ અથવા જાતીય રોગો
વેનેરીઅલ અથવા જાતીય રોગો

અમે તમારા રોગની ગંભીરતાને સમજીએ છીએ. જો કે, અમારી પૉલિસીમાં જાતીય સંબંધને કારણે થતી બિમારીઓને કવર કરવામાં આવતી નથી.

મેદસ્વિતાની સારવાર અથવા કોસ્મેટિક સર્જરી
મેદસ્વિતાની સારવાર અથવા કોસ્મેટિક સર્જરી

મેદસ્વીતાની સારવાર અથવા કોસ્મેટિક સર્જરીની સારવારને તમારી ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ કવર કરવામાં આવતી નથી.

સમાવેશ અને બાકાત બાબતની વિગતવાર માહિતી માટે કૃપા કરીને વેચાણ પુસ્તિકા/પૉલિસીની શબ્દાવલીનો સંદર્ભ લો

વેટિંગ પિરિયડ

સર્વાઇવલ સમયગાળો
સર્વાઇવલ સમયગાળો

જો દર્દીને ઇન્શ્યોરન્સ કવરમાં સૂચિબદ્ધ કોઈ ગંભીર બીમારી હોવાનું નિદાન થયેલ હોય તો પણ તે ઓછામાં ઓછા 30 દિવસ સુધી જીવિત હોવા જોઈએ.

પૉલિસી શરૂ થયાના પ્રથમ 90 દિવસ
પૉલિસી શરૂ થયાના પ્રથમ 90 દિવસ

અમે 90 દિવસના વેટિંગ પિરિયડ પછી તમામ ક્લેઇમની ચુકવણી કરીશું.

 

1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ શા માટે પસંદ કરવો?

1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.
1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા
એચડીએફસી અર્ગો શા માટે?

તમારા માટે જરૂરી 24x7 સહાયતા

અમે સમજીએ છીએ કે તકલીફના સમયે, ત્વરિત મદદ એ સમયની માંગ હોય છે. અમારી 24x7 કસ્ટમર કેર અને સમર્પિત ક્લેઇમ અપ્રૂવલ ટીમની મદદથી અમે જરૂરિયાતના સમયે સતત તમારી સહાયતા માટે હાજર છીએ.
1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા
દરેક પગલે પારદર્શિતા!
એચડીએફસી અર્ગો શા માટે?

દરેક પગલે પારદર્શિતા!

ક્લેઇમ એ ઇન્શ્યોરન્સ પૉલિસીનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે અને અમે અવરોધ વગરની ક્લેઇમ પ્રક્રિયાને સૌથી વધુ મહત્તમ આપીએ છીએ.
1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા
દરેક પગલે પારદર્શિતા!
ઇન્ટિગ્રેટેડ વેલનેસ એપ.
એચડીએફસી અર્ગો શા માટે?

વેલનેસ એપ.

અમે હેલ્થ ઇન્શ્યોરન્સથી પણ વધારે, તમારા શરીર તેમજ મનની કાળજી રાખીએ છીએ. માય:હેલ્થ સર્વિસ એપ્લિકેશન તમને સ્વસ્થ લાઇફસ્ટાઇલ અપનાવવામાં મદદ કરશે. તમારું હેલ્થ કાર્ડ મેળવો, તમારા દ્વારા લેવામાં આવતી કૅલરીના પ્રમાણને ટ્રેક કરો, તમારી શારીરિક પ્રવૃત્તિનું ધ્યાન રાખો અને સ્વસ્થતાનો આનંદ માણો.
1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા
દરેક પગલે પારદર્શિતા!
ઇન્ટિગ્રેટેડ વેલનેસ એપ.
પેપરલેસ રીતે આગળ વધો!
એચડીએફસી અર્ગો શા માટે?

પેપરલેસ રીતે આગળ વધો!

અમને પણ પેપરવર્ક પસંદ નથી. આ ઝડપી દુનિયામાં, ઓછામાં ઓછા ડૉક્યુમેન્ટ અને સરળ ચુકવણી પદ્ધતિ થકી તમારી પૉલિસી ઑનલાઇન મેળવો.
એચડીએફસી અર્ગો શા માટે?
1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!

1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.
તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા

તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા

અમે સમજીએ છીએ કે તકલીફના સમયે, ત્વરિત મદદ એ સમયની માંગ હોય છે. અમારી 24x7 કસ્ટમર કેર અને સમર્પિત ક્લેઇમ અપ્રૂવલ ટીમની મદદથી અમે જરૂરિયાતના સમયે સતત તમારી સહાયતા માટે હાજર છીએ.
દરેક પગલે પારદર્શિતા!

દરેક પગલે પારદર્શિતા!

ક્લેઇમ એ ઇન્શ્યોરન્સ પૉલિસીનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે અને અમે અવરોધ વગરની ક્લેઇમ પ્રક્રિયાને સૌથી વધુ મહત્તમ આપીએ છીએ.
ઇન્ટિગ્રેટેડ વેલનેસ એપ.

ઇન્ટિગ્રેટેડ વેલનેસ એપ.

અમે હેલ્થ ઇન્શ્યોરન્સથી પણ વધારે, તમારા શરીર તેમજ મનની કાળજી રાખીએ છીએ. માય:હેલ્થ સર્વિસ એપ્લિકેશન તમને સ્વસ્થ લાઇફસ્ટાઇલ અપનાવવામાં મદદ કરશે. તમારું હેલ્થ કાર્ડ મેળવો, તમારા દ્વારા લેવામાં આવતી કૅલરીના પ્રમાણને ટ્રેક કરો, તમારી શારીરિક પ્રવૃત્તિનું ધ્યાન રાખો અને સ્વસ્થતાનો આનંદ માણો.
પેપરલેસ રીતે આગળ વધો!

પેપરલેસ રીતે આગળ વધો!

અમને પણ પેપરવર્ક પસંદ નથી. આ ઝડપી દુનિયામાં, ઓછામાં ઓછા ડૉક્યુમેન્ટ અને સરળ ચુકવણી પદ્ધતિ થકી તમારી પૉલિસી ઑનલાઇન મેળવો. તમારી પૉલિસી તમને તુરત જ ઇ-મેઇલમાં મોકલવામાં આવે છે.

અન્ય સંબંધિત લેખો

 

અન્ય સંબંધિત લેખો

 

વારંવાર પૂછાતા પ્રશ્નો

જો લિવરના રોગોની સારવાર ન કરવામાં આવે, તો તે જીવલેણ બની શકે છે. એન્ડ સ્ટેજ લિવર ડિસીઝ માટે ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ એ એક બેનિફિટ પ્લાન છે, જે એન્ડ સ્ટેજ લિવર ડિસીઝના પ્રથમ નિદાન પર પસંદ કરેલી સમ ઇન્શ્યોર્ડ જેટલી એકસામટી રકમ ચૂકવે છે. પ્રાપ્ત થયેલ એકસામટી રકમનો ઉપયોગ મેડિકલ ખર્ચ માટે અને લિવરના પ્રત્યારોપણ માટે ચુકવણી કરવા માટે કરી શકાય છે. હૉસ્પિટલાઇઝેશન ખર્ચને પણ કવર કરી શકાય છે કારણ કે તેમાંના મોટાભાગના ખર્ચને રેગ્યુલર ઇન્ડેમ્નિટી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન હેઠળ કવર કરી શકાતા નથી. તેનો ઉપયોગ હૉસ્પિટલાઇઝેશનને કારણે થયેલા આવકના નુકસાનની ભરપાઈ માટે પણ કરી શકાય છે.

લિવરના પ્રત્યારોપણ અને એન્ડ સ્ટેજ લિવર ડિસીઝની સારવારનો ખર્ચ ખૂબ જ વધારે છે. એકલા લિવરના પ્રત્યારોપણનો ખર્ચ ₹20 લાખથી 25 લાખ સુધીનો હોઈ શકે છે. એન્ડ સ્ટેજ લિવર ડિસીઝ માટે ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ દ્વારા મેળવેલ કવરેજ નીચે ઉલ્લેખિત વિવિધ રીતે લાભ પ્રદાન કરી શકે છે.

• ચૂકવેલ એકસામટી રકમનો ઉપયોગ લિવરના પ્રત્યારોપણની સર્જરી, હૉસ્પિટલાઇઝેશન અને પ્રત્યારોપણ પછીની દવાઓના ખર્ચ માટે પણ કરી શકાય છે.

• સમ ઇન્શ્યોર્ડનો ઉપયોગ સારવાર અને રિકવરીના સમયગાળા દરમિયાન ગુમાવેલ આવકની ભરપાઈ માટે કરી શકાય છે.

• પૉલિસી માટે ચૂકવેલ પ્રીમિયમ આવકવેરા અધિનિયમ, 1961 ના સેક્શન 80D હેઠળ ટૅક્સ કપાત માટે પાત્ર છે.

ક્રિટિકલ ઇલનેસ પૉલિસી 5 વર્ષથી 65 વર્ષની વય જૂથના વ્યક્તિઓને કવર કરે છે.
તમે 'સેક્શન 80 D' હેઠળ ^^₹50,000 સુધી ટૅક્સ બેનિફિટ મેળવી શકો છો'.
પૉલિસી હેઠળ ક્લેઇમ કરવા માટે તમારે તરત જ અમારા હેલ્પલાઇન નંબરો પર અમને જાણ કરવાની રહેશે. સૂચના પ્રાપ્ત થયા પછી, અમે ક્લેઇમ રજિસ્ટર કરીશું અને એક અનન્ય ક્લેઇમ રેફરન્સ નંબર ઇન્શ્યોર્ડ વ્યક્તિને આપવામાં આવશે જેનો ઉપયોગ ભવિષ્યના તમામ પત્રવ્યવહાર માટે કરી શકાય છે.

ડિસ્ક્લેમર: કેસનું મૂલ્યાંકન પૉલિસીના સંપૂર્ણ નિયમો અને શરતો પર આધારિત છે. વધુ સ્પષ્ટતા માટે સંપૂર્ણ પૉલિસીની શરતો વાંચો

એવૉર્ડ અને સન્માન
x
x