હોમ / હેલ્થ ઇન્શ્યોરન્સ / ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ / કૅન્સર ક્રિટિકલ ઇલનેસ

કૅન્સર માટે ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ


બદલાતા સમય સાથે, આપણી જીવનશૈલી પણ બદલાઈ ગઈ છે. બિનઆરોગ્યપ્રદ ખોરાકની આદતો, બેઠાડું જીવન અને તણાવને કારણે આપણને ઘણા રોગોમાં થવાની સંભાવના બને છે.

રોગો એ આપણા જીવનનું કડવું સત્ય છે. તેમાંના કેટલાક તમને નબળા બનાવે છે તો કેટલાક જીવલેણ હોઈ શકે છે. આ ઉચ્ચ-જોખમી અને ઝડપી જીવનમાં, પોતાને અને તમારા પ્રિયજનોને સુરક્ષિત રાખવું મહત્વપૂર્ણ છે.

આવો એક ભયાનક રોગ કૅન્સર છે. જો તમારા પરિવારમાં આ રોગનો કોઈ ઈતિહાસ ન હોય તો પણ આ ગંભીર રોગનું નિદાન થઈ શકે છે. આ ખૂબ જ અણધાર્યું છે, કોણ અને કયારે આ ગંભીર બીમારીનો ભોગ બને તે કહી શકાય નહીં. પરંતુ, આવી પરિસ્થિતિ માટે તૈયાર રહેવાથી તણાવ ઘટાડવામાં અને લક્ષણો સામે કાર્યક્ષમ રીતે લડવામાં મદદ મળે છે. તેના માટે, તમારે માત્ર ઍડવાન્સમાં પ્લાન કરવાની અને ખરીદવાની જરૂર છે એક શ્રેષ્ઠ હેલ્થ ઇન્શ્યોરન્સ કૅન્સર માટે.

તમે ઇન્ડેમ્નિટી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ધરાવતા હોવ તો પણ એચડીએફસી અર્ગો ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવી શા માટે જરૂરી છે?

ક્રિટિકલ ઇલનેસ પૉલિસી પરંપરાગત ઇન્ડેમ્નિટી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનથી વિપરીત પ્રકારનો એક બેનિફિટ-પ્લાન છે. પૉલિસીમાં આવરી લેવામાં આવેલ કોઈપણ ગંભીર બીમારીના નિદાન પર જ એકસામટી રકમ (સમ ઇન્શ્યોર્ડ) ચૂકવવામાં આવે છે. જો તમારી સારવાર કરી રહેલ ડૉક્ટર દ્વારા કોઈ ચોક્કસ સારવારની ભલામણ કરવામાં આવે છે, તો એચડીએફસી અર્ગોના ક્રિટિકલ ઇલનેસ પ્લાન હેઠળ તમને એક સાથે એકસામટી રકમ ચૂકવવામાં આવે છે, જેનો ઉપયોગ સારવાર, કાળજી અને રિકવરી માટે કરી શકાય છે. કેટલાક કિસ્સાઓમાં લોનની ચુકવણી, આવકનું થયેલું નુકસાન અથવા જીવનશૈલીમાં ફેરફારોને અપનાવવામાં પણ તેનો ઉપયોગ થઈ શકે છે. ગંભીર બીમારીની સારવાર પાછળ તમારી બચત ખર્ચાઈ શકે છે, તમે કામ પર જઈ શકતા નથી, જેની અસર તમારી કમાણી પર થાય છે, અને તમારી નિયમિત જીવનશૈલીને અસર કરી શકે છે, આવા મુશ્કેલ સમય દરમિયાન તમે પસંદ કરેલ કવર સુધીની એકસામટી રકમ એક જ ટ્રાન્ઝૅક્શનમાં મળતા તમને ઉપયોગી બને છે. તમારું હાલનું આરોગ્ય કવર અથવા એમ્પ્લોયી હેલ્થ ઇન્શ્યોરન્સ અમુક હદ સુધી તમારા તબીબી ખર્ચને આવરી શકે છે, પરંતુ ક્રિટિકલ ઇલનેસ કવર તમને પ્રથમ નિદાન અથવા તબીબની સલાહ પર એક જ વારમાં એક સામટી રકમ ચૂકવવામાં આવે છે.

કૅન્સર માટે એચડીએફસી અર્ગોનો ક્રિટિકલ ઇલનેસ પ્લાન શા માટે પસંદ કરવો?

તમે તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો, પૈસાની ચિંતા એચડીએફસી અર્ગો ક્રિટિકલ ઇલનેસ કવર પર છોડી દો. આ ઉપરાંત, જો તમારી સારવાર ચાલી રહી હોય અને તેને કારણે તમને આવકનું નુકસાન થાય, તો ઇન્શ્યોરર તમારા પરિવારને નાણાંકીય સહાય પણ પ્રદાન કરશે. 30 દિવસના સર્વાઇવલ પીરિયડ પછી પ્રથમ નિદાન પર એક જ ટ્રાન્ઝૅક્શનમાં એકસામટી રકમ ચૂકવવામાં આવે છે. આ એક સામટી રકમનો ઉપયોગ સંભાળ અને સારવાર, સ્વાસ્થ્ય પુન: પ્રાપ્ત કરવામાં સહાય માટે, દેવાની ચુકવણી અથવા કમાવવાની ઓછી થઈ રહેલી ક્ષમતાને કારણે થતાં આવકના નુકસાનની ભરપાઈ માટે કરી શકાય છે. વધુમાં, ક્રિટિકલ ઇલનેસ હેલ્થ કવર પસંદ કરીને તમે કલમ 80D હેઠળ ટૅક્સમાં પણ લાભ મેળવી શકો છો.

ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ શું કવર કરતું નથી?

એડવેન્ચર સ્પોર્ટ્સથી થતી ઈજાઓ
એડવેન્ચર સ્પોર્ટ્સથી થતી ઈજાઓ

એડવેન્ચર સ્પોર્ટ્સ તમારામાં ઉત્તેજનાનો અનુભવ લાવી શકે છે, પરંતુ જ્યારે તેમાં અકસ્માત થાય છે, ત્યારે તે જોખમી બની શકે છે. એડવેન્ચર સ્પોર્ટ્સમાં ભાગ લેવાને કારણે થતાં અકસ્માતને અમારી પૉલિસીમાં કવર કરવામાં આવતા નથી.

પોતાને જ પહોંચાડેલ ઇજાઓ
પોતાને જ પહોંચાડેલ ઇજાઓ

તમે પોતાને ઈજા પહોંચાડવાનું વિચારી શકો છો, પરંતુ અમે તેમ નથી ઇચ્છતા. અમારી પૉલિસીમાં પોતાને જ પહોંચાડેલી ઈજાઓને કવર કરવામાં આવતી નથી.

યુદ્ધ
યુદ્ધ

યુદ્ધ વિનાશક અને દુર્ભાગ્યપૂર્ણ હોઈ શકે છે. જો કે, અમારી પૉલિસીમાં યુદ્ધને કારણે કરવામાં આવેલ કોઈપણ ક્લેઇમને કવર કરવામાં આવતો નથી.

સંરક્ષણના કાર્યમાં ભાગ લેવો
સંરક્ષણના કાર્યમાં ભાગ લેવો

જો તમે સંરક્ષણ (ડિફેન્સ) (આર્મી/નેવી/એર ફોર્સ) કામગીરીમાં ભાગ લો છો તો ત્યારે થતા અકસ્માતને અમારી પૉલિસીમાં કવર કરવામાં આવતા નથી.

વેનેરીઅલ અથવા જાતીય રોગો
વેનેરીઅલ અથવા જાતીય રોગો

અમે તમારા રોગની ગંભીરતાને સમજીએ છીએ. જો કે, અમારી પૉલિસીમાં જાતીય સંબંધને કારણે થતી બિમારીઓને કવર કરવામાં આવતી નથી.

મેદસ્વિતાની સારવાર અથવા કોસ્મેટિક સર્જરી
મેદસ્વિતાની સારવાર અથવા કોસ્મેટિક સર્જરી

મેદસ્વીતાની સારવાર અથવા કોસ્મેટિક સર્જરીની સારવારને તમારી ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ કવર કરવામાં આવતી નથી.

સમાવેશ અને બાકાત બાબતની વિગતવાર માહિતી માટે કૃપા કરીને વેચાણ પુસ્તિકા/પૉલિસીની શબ્દાવલીનો સંદર્ભ લો

વેટિંગ પિરિયડ

સર્વાઇવલ સમયગાળો
સર્વાઇવલ સમયગાળો

જો દર્દીને ઇન્શ્યોરન્સ કવરમાં સૂચિબદ્ધ કોઈ ગંભીર બીમારી હોવાનું નિદાન થયેલ હોય તો પણ તે ઓછામાં ઓછા 30 દિવસ સુધી જીવિત હોવા જોઈએ.

પૉલિસી શરૂ થયાના પ્રથમ 90 દિવસ
પૉલિસી શરૂ થયાના પ્રથમ 90 દિવસ

અમે 90 દિવસના વેટિંગ પિરિયડ પછી તમામ ક્લેઇમની ચુકવણી કરીશું.

 

1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ શા માટે પસંદ કરવો?

1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.
1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા
એચડીએફસી અર્ગો શા માટે?

તમારા માટે જરૂરી 24x7 સહાયતા

અમે સમજીએ છીએ કે તકલીફના સમયે, ત્વરિત મદદ એ સમયની માંગ હોય છે. અમારી 24x7 કસ્ટમર કેર અને સમર્પિત ક્લેઇમ અપ્રૂવલ ટીમની મદદથી અમે જરૂરિયાતના સમયે સતત તમારી સહાયતા માટે હાજર છીએ.
1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા
દરેક પગલે પારદર્શિતા!
એચડીએફસી અર્ગો શા માટે?

દરેક પગલે પારદર્શિતા!

ક્લેઇમ એ ઇન્શ્યોરન્સ પૉલિસીનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે અને અમે અવરોધ વગરની ક્લેઇમ પ્રક્રિયાને સૌથી વધુ મહત્તમ આપીએ છીએ.
1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા
દરેક પગલે પારદર્શિતા!
ઇન્ટિગ્રેટેડ વેલનેસ એપ.
એચડીએફસી અર્ગો શા માટે?

વેલનેસ એપ.

અમે હેલ્થ ઇન્શ્યોરન્સથી પણ વધારે, તમારા શરીર તેમજ મનની કાળજી રાખીએ છીએ. માય:હેલ્થ સર્વિસ એપ્લિકેશન તમને સ્વસ્થ લાઇફસ્ટાઇલ અપનાવવામાં મદદ કરશે. તમારું હેલ્થ કાર્ડ મેળવો, તમારા દ્વારા લેવામાં આવતી કૅલરીના પ્રમાણને ટ્રેક કરો, તમારી શારીરિક પ્રવૃત્તિનું ધ્યાન રાખો અને સ્વસ્થતાનો આનંદ માણો.
1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા
દરેક પગલે પારદર્શિતા!
ઇન્ટિગ્રેટેડ વેલનેસ એપ.
પેપરલેસ રીતે આગળ વધો!
એચડીએફસી અર્ગો શા માટે?

પેપરલેસ રીતે આગળ વધો!

અમને પણ પેપરવર્ક પસંદ નથી. આ ઝડપી દુનિયામાં, ઓછામાં ઓછા ડૉક્યુમેન્ટ અને સરળ ચુકવણી પદ્ધતિ થકી તમારી પૉલિસી ઑનલાઇન મેળવો.
એચડીએફસી અર્ગો શા માટે?
1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!

1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.
તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા

તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા

અમે સમજીએ છીએ કે તકલીફના સમયે, ત્વરિત મદદ એ સમયની માંગ હોય છે. અમારી 24x7 કસ્ટમર કેર અને સમર્પિત ક્લેઇમ અપ્રૂવલ ટીમની મદદથી અમે જરૂરિયાતના સમયે સતત તમારી સહાયતા માટે હાજર છીએ.
દરેક પગલે પારદર્શિતા!

દરેક પગલે પારદર્શિતા!

ક્લેઇમ એ ઇન્શ્યોરન્સ પૉલિસીનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે અને અમે અવરોધ વગરની ક્લેઇમ પ્રક્રિયાને સૌથી વધુ મહત્તમ આપીએ છીએ.
ઇન્ટિગ્રેટેડ વેલનેસ એપ.

ઇન્ટિગ્રેટેડ વેલનેસ એપ.

અમે હેલ્થ ઇન્શ્યોરન્સથી પણ વધારે, તમારા શરીર તેમજ મનની કાળજી રાખીએ છીએ. માય:હેલ્થ સર્વિસ એપ્લિકેશન તમને સ્વસ્થ લાઇફસ્ટાઇલ અપનાવવામાં મદદ કરશે. તમારું હેલ્થ કાર્ડ મેળવો, તમારા દ્વારા લેવામાં આવતી કૅલરીના પ્રમાણને ટ્રેક કરો, તમારી શારીરિક પ્રવૃત્તિનું ધ્યાન રાખો અને સ્વસ્થતાનો આનંદ માણો.
પેપરલેસ રીતે આગળ વધો!

પેપરલેસ રીતે આગળ વધો!

અમને પણ પેપરવર્ક પસંદ નથી. આ ઝડપી દુનિયામાં, ઓછામાં ઓછા ડૉક્યુમેન્ટ અને સરળ ચુકવણી પદ્ધતિ થકી તમારી પૉલિસી ઑનલાઇન મેળવો. તમારી પૉલિસી તમને તુરત જ ઇ-મેઇલમાં મોકલવામાં આવે છે.

અન્ય સંબંધિત લેખો

 

અન્ય સંબંધિત લેખો

 

વારંવાર પૂછાતા પ્રશ્નો

કૅન્સર માટે ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ એક ફિક્સ્ડ બેનિફિટ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી છે જે નિદાન પર કૅન્સર જેવી ગંભીર બિમારીઓ માટે એકસામટી રકમનું કવરેજ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવેલ છે. હૉસ્પિટલાઇઝેશન તત્વને ધ્યાનમાં લીધા વિના, નિશ્ચિત એકસામટી રકમ અથવા સમ ઇન્શ્યોર્ડ કૅન્સરના પ્રથમ નિદાન પર ચૂકવવામાં આવે છે. આ રકમનો ઉપયોગ કેન્સર જેવી લાંબા ગાળાની બીમારીઓ માટે થતા તબીબી ખર્ચ માટે કરી શકાય છે જેમાં સતત તબીબી સંભાળની જરૂર પડતી હોય છે. કૅન્સર માટે ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ સ્ટાન્ડર્ડ ઇન્ડેમ્નિટી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં કવર ન કરવામાં આવતા તબીબી ખર્ચને કવર કરે છે.
કૅન્સર માટે ક્રિટિકલ ઇલનેસ પૉલિસી કૅન્સર જેવી ગંભીર બિમારીઓ માટે વધારાનું કવરેજ પ્રદાન કરે છે કે સામાન્ય ઇન્ડેમ્નિટી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી કવર કરતી નથી. ક્રિટિકલ ઇલનેસ પૉલિસીમાં, ક્લેઇમ કરવા માટે હૉસ્પિટલના બિલ ફરજિયાત નથી. આ પૉલિસી સૂચિબદ્ધ જીવન-જોખમી બિમારીના નિદાન પર એકસામટી રકમ ચૂકવે છે. આ એકસામટી નિશ્ચિત લાભ ખર્ચાળ મેડિકલ બિલની ચુકવણી કરવામાં, સારવારના સમયગાળા દરમિયાન થયેલ આવકના નુકસાનની ભરપાઈ કરવામાં મદદ કરે છે અને સાજા થવાની સહાય તરીકે પણ કામ કરે છે. લાભાર્થીની જરૂરિયાત મુજબ રકમનો ઉપયોગ કરી શકાય છે.
5 વર્ષથી 65 વર્ષની વચ્ચેની કોઈપણ વ્યક્તિ કૅન્સર માટે ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ કવરેજનો લાભ લઈ શકે છે. વહેલી ઉંમરમાં કૅન્સર માટે ક્રિટિકલ ઇલનેસ કવરેજ મેળવવું ખૂબ જ સરળ છે અને તે સરળતાથી ઑનલાઇન મેળવી શકાય છે. જો કે, 45 વર્ષથી વધુના વ્યક્તિઓ પ્રી-પૉલિસી મેડિકલ ચેક-અપ પછી પણ કવરેજનો લાભ લઈ શકે છે.
તમે 'સેક્શન 80 D' હેઠળ ^^₹50,000 સુધી ટૅક્સ બેનિફિટ મેળવી શકો છો'.
એવી કોઈપણ સ્થિતિ, બિમારી અથવા ઈજા અથવા સંબંધિત સ્થિતિ(ઓ) કે જેના ચિહ્નો અથવા લક્ષણો ઇન્શ્યોર્ડ વ્યક્તિમાં હતા અને/અથવા તેનું નિદાન થયું હતું અને/અથવા કંપની સાથેની તમારી પ્રથમ પૉલિસીના 48 મહિના પહેલાં જેના માટે તબીબી સલાહ/સારવાર લેવામાં આવી હતી.

ડિસ્ક્લેમર: કેસનું મૂલ્યાંકન પૉલિસીના સંપૂર્ણ નિયમો અને શરતો પર આધારિત છે. વધુ સ્પષ્ટતા માટે સંપૂર્ણ પૉલિસીની શરતો વાંચો

એવૉર્ડ અને સન્માન
x
x