જ્ઞાન કેન્દ્ર
એચડીએફસી હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન પર ઑનલાઇન વધારાની 5% છૂટ
અતિરિક્ત 5% ઑનલાઇન

ડિસ્કાઉન્ટ

 એચડીએફસી અર્ગો દ્વારા 13,000+ કૅશલેસ હૉસ્પિટલ
13,000+

કૅશલેસ નેટવર્ક**

એચડીએફસી અર્ગો દ્વારા 97% ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો
97% ક્લેઇમ

સેટલમેન્ટ રેશિયો^^^

એચડીએફસી અર્ગો દ્વારા અત્યાર સુધી ₹7500+ કરોડના ક્લેઇમ સેટલ કરવામાં આવ્યા છે
₹7500+ કરોડના ક્લેઇમ

અત્યાર સુધી સેટલ કરેલ છે^*

હોમ / હેલ્થ ઇન્શ્યોરન્સ / માતાપિતા માટે હેલ્થ ઇન્શ્યોરન્સ

પેરેન્ટ હેલ્થ ઇન્શ્યોરન્સ

એચડીએફસી અર્ગોના માતાપિતા માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન

પેરેન્ટ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી સુનિશ્ચિત કરે છે કે તમારા માતાપિતાને સારવારના ખર્ચ અને હૉસ્પિટલાઇઝેશન માટે કવર કરવામાં આવે છે, જે ઘણીવાર ઉંમર સંબંધિત સમસ્યાઓને કારણે થઈ શકે છે. તબીબી પ્રક્રિયાઓ અને હૉસ્પિટલાઇઝેશનના ઉચ્ચ ખર્ચને ધ્યાનમાં રાખીને, આ ઇન્શ્યોરન્સ પૉલિસી સંકટના સમયે બચત કરી શકે છે. વાર્ષિક સ્વાસ્થ્ય તપાસ, કૅશલેસ સારવાર અને વધુ જેવા લાભો પણ આપે તેવા નોંધપાત્ર પ્રીમિયમવાળી પૉલિસી પસંદ કરવી વધુ સારું છે, જે બીમાર માતા-પિતાના આરોગ્ય સંભાળ ખર્ચને અસરકારક રીતે સંચાલિત કરવા સક્ષમ બનાવે છે. એચડીએફસી અર્ગો માતાપિતા માટે વિવિધ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન પ્રદાન કરે છે, જે તમને અને તમારા માતાપિતાને તણાવ-મુક્ત રાખે છે.

ભલામણ કરેલા પેરેન્ટ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન

slider-right
નો કોસ્ટ ઇન્સ્ટૉલમેન્ટ (હપ્તો) ઉપલબ્ધ છે*^ એચડીએફસી અર્ગો દ્વારા માતાપિતા માટે માય:ઑપ્ટિમા સિક્યોર હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન

ઑપ્ટિમા સિક્યોર

એચડીએફસી અર્ગોનો આ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન કોઈપણ વધારાના ખર્ચ વગર 4X હેલ્થ કવરેજ પ્રદાન કરે છે, જેનો અર્થ એ છે કે તમને તમારી પસંદગીના સમ ઇન્શ્યોર્ડ માટે વાસ્તવમાં 4 ગણું હેલ્થ કવર મળે છે. ગુણવત્તાયુક્ત તબીબી સારવાર મેળવવા માટે રોગ અને રૂમના ભાડા પર મર્યાદા નહીં વગેરે જેવા અન્ય લાભો જુઓ.

હમણાં જ ખરીદો વધુ જાણો
એચડીએફસી અર્ગો દ્વારા માતા-પિતા માટે માય:હેલ્થ સુરક્ષા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન

માય:હેલ્થ સુરક્ષા

આ પ્લાનમાં દર વર્ષે નિ:શુલ્ક આરોગ્ય તપાસ કરવામાં આવે છે કે જેથી તમારું સ્વાસ્થ્ય હંમેશા સારું રહે. પરિવારના 45 વર્ષથી ઓછી ઉંમરના સભ્યોને વીમો મેળવવા માટે તપાસ કરાવવાની જરૂર નથી. માય:હેલ્થ સુરક્ષામાં રૂમના ભાડા પર કોઈ મર્યાદા નથી જે તેનો અન્ય એક મુખ્ય લાભ છે.

હમણાં જ ખરીદો વધુ જાણો
એચડીએફસી અર્ગો દ્વારા હેલ્થ ઇન્શ્યોરન્સ માટે મેડિશ્યોર સુપર ટૉપ અપ

મેડિશ્યોર સુપર ટૉપ-અપ

શું તમારા હાલના હેલ્થ કવરને અપગ્રેડ કરવા માંગો છો? જો હા, તો મેડિશ્યોર સુપર ટૉપ-અપ ખરીદો અને ઓછા પ્રીમિયમ માટે ઉચ્ચ કવર મેળવો.

હમણાં જ ખરીદો વધુ જાણો
એચડીએફસી અર્ગો દ્વારા માતાપિતા માટે ઑપ્ટિમા રિસ્ટોર હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન

ઑપ્ટિમા રિસ્ટોર

તમારું નાણાંકીય પ્લાનિંગ કરવાની સાથે સાથે તમારા માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવાનું ચૂકશો નહીં. ફિટનેસ ડિસ્કાઉન્ટ અને સમ ઇન્શ્યોર્ડ રિબાઉન્ડ જેવા લાભો મેળવો. અમારા વ્યક્તિગત હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન્સ વડે તમે તમારી બચતને સુરક્ષિત રાખીને તબીબી સારવાર કરાવી શકો છો.

હમણાં જ ખરીદો વધુ જાણો
સ્લાઇડર-ડાબી બાજુએ
એચડીએફસી એર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદો
અમારા નો કોસ્ટ ઇન્સ્ટૉલમેન્ટ*^ પ્લાન સાથે ઑપ્ટિમા સિક્યોર ખરીદવું હવે સરળ છે!

માતાપિતા માટે હેલ્થ ઇન્શ્યોરન્સ શા માટે પસંદ કરવો?

એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ શા માટે પસંદ કરવું

અમારા માતાપિતાના માટેના હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન વધતી જતી તબીબી જરૂરિયાતો અને વધતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરેલ છે.

એચડીએફસી અર્ગોની કૅશલેસ ક્લેઇમ સર્વિસ
કૅશલેસ ક્લેઇમ સર્વિસ
એચડીએફસી અર્ગો દ્વારા 13,000+ નેટવર્ક હૉસ્પિટલો
13,000+ કૅશલેસ નેટવર્ક**
4.4 - એચડીએફસી અર્ગોનું કસ્ટમર રેટિંગ
4.4 કસ્ટમર રેટિંગ
એચડીએફસી અર્ગો દ્વારા 2 દાયકાથી ઇન્શ્યોરન્સ સર્વિસ આપવામાં આવી રહી છે
2 દાયકાની ઇન્શ્યોરન્સ સર્વિસ
#એચડીએફસી અર્ગોના 1.5 કરોડથી પણ વધુ સંતુષ્ટ કસ્ટમર
#1.5 કરોડથી વધુ સંતુષ્ટ કસ્ટમર
ઇન્શ્યોરન્સ લો

13,000+
સમગ્ર ભારતમાં કૅશલેસ નેટવર્ક

તમારા નજીકના કૅશલેસ નેટવર્ક શોધો

શોધ-આઇકન
અથવાતમારી નજીકની હૉસ્પિટલ શોધો
સમગ્ર ભારતમાં 12,000+ નેટવર્ક હૉસ્પિટલ શોધો
જસલોક મેડિકલ સેન્ટર
ફોન કરો
નેવિગેટર

ઍડ્રેસ

C-1/15A યમુના વિહાર, પિનકોડ-110053

રૂપાલી મેડિકલ
સેન્ટર પ્રાઇવેટ લિમિટેડ
ફોન કરો
નેવિગેટર

ઍડ્રેસ

C-1/15A યમુના વિહાર, પિનકોડ-110053

જસલોક મેડિકલ સેન્ટર
ફોન કરો
નેવિગેટર

ઍડ્રેસ

C-1/15A યમુના વિહાર, પિનકોડ-110053

પેરેન્ટ્સ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ દ્વારા ઑફર કરેલ કવરેજ સમજો

એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ દ્વારા હૉસ્પિટલાઇઝેશન ખર્ચ કવરેજ

હોસ્પિટલમાં ભરતી થવાના ખર્ચથી તમારા પરિવારને સુરક્ષિત કરો

હૉસ્પિટલાઇઝેશન અનેકો વિવિધ ખર્ચાઓ જેમ કે નર્સિંગ શુલ્ક, ICU ફી અને રૂમના ખર્ચ તરફ દોરી શકે છે. આ પૉલિસી હૉસ્પિટલાઇઝેશન દરમિયાન થયેલા તમામ ખર્ચાઓને કવર કરે છે.

એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ દ્વારા મેન્ટલ હેલ્થકેર કવરેજ

મેન્ટલ હેલ્થકેર (માનસિક સ્વાસ્થ્યની કાળજી)

અમારું માનવું છે કે માનસિક સ્વાસ્થ્યની કાળજી શારીરિક બીમારી અથવા ઈજાને કારણે થતા હૉસ્પિટલાઇઝેશનની જેમ જ મહત્વપૂર્ણ છે; તેથી, અમે માનસિક બીમારીઓની સારવાર માટે થયેલા હૉસ્પિટલાઇઝેશનના ખર્ચને કવર કરીએ છીએ.

એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ દ્વારા હૉસ્પિટલાઇઝેશન પહેલા અને પછીનું કવરેજ

હૉસ્પિટલાઇઝેશન પહેલા અને પછી

સારવારનો અભ્યાસક્રમ નક્કી કરવા માટે ડૉક્ટરોને ઘણી સંખ્યામાં નિદાન પરીક્ષણો ચલાવવા પડશે. નિદાન ખર્ચાઓ પર કન્સલ્ટેશન ફીની ચુકવણી કરવી પડશે. આ પૉલિસીમાં હૉસ્પિટલાઇઝેશનના 60 દિવસ પહેલાં અને હૉસ્પિટલાઇઝેશનના 180 દિવસ પછીના તમામ ખર્ચાઓ કવર કરવામાં આવે છે.

એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ દ્વારા ડે કેર સારવાર કવરેજ

ડે કેર સારવાર

મેડિકલ ટેક્નોલોજીની પ્રગતિએ કેટલીક પ્રક્રિયાઓમાં લાગતો જરૂરી સમય ઘટાડી દીધો છે. આ પૉલિસી એવી તબીબી સારવારને કવર કરી લે છે જેમાં 24 કલાકથી ઓછા સમયના હૉસ્પિટલાઇઝેશનની જરૂર પડે છે.

એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ દ્વારા હોમ હેલ્થકેર કવરેજ

હોમ હેલ્થકેર

હૉસ્પિટલમાં બેડની બિન-ઉપલબ્ધતાના કિસ્સામાં, જો ડૉક્ટર ઘરે સારવારને મંજૂરી આપે તો અમે તેના માટે પણ તમને કવર કરીએ છીએ. તેથી, તમને તમારા ઘરે બેઠા આરામથી તબીબી સારવાર મળે છે.

એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ દ્વારા સમ ઇન્શ્યોર્ડ રિબાઉન્ડ કવરેજ

સમ ઇન્શ્યોર્ડ રિબાઉન્ડ

આ લાભ એક જાદુઈ બૅકઅપની જેમ કાર્ય કરે છે, જે આગામી હૉસ્પિટલાઇઝેશન માટે તમારા સમાપ્ત થયેલ હેલ્થ કવરને રિચાર્જ કરે છે. મૂળભૂત રીતે, અમે જરૂરિયાતના સમયે અબાધિત તબીબી કવરેજની ખાતરી કરીએ છીએ.

એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ દ્વારા ઓર્ગન ડોનર એક્સપેન્સ કવરેજ

અંગદાતા સંબંધી ખર્ચ

જો તમને યોગ્ય અંગ દાતા મળે છે, તો ખર્ચ વિશે ચિંતા કર્યા વગર આગળ વધો કારણ કે પૉલિસી અંગ દાતાના ખર્ચને કવર કરી લે છે.

એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ દ્વારા રિકવરી બેનિફિટ કવરેજ

રિકવરીનો લાભ

જો તમે સ્ટ્રેચ પર 10 દિવસથી વધુ સમય સુધી હૉસ્પિટલમાં રહો, તો અમે તમારી અનુપસ્થિતિને કારણે ઘરમાં બની શકે એવા અન્ય ફાઇનાન્શિયલ નુકસાન માટે ચુકવણી કરીએ છીએ. તે તમારા હૉસ્પિટલાઇઝેશન દરમિયાન અન્ય ખર્ચની કાળજી લેવામાં મદદ કરે છે.

એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ દ્વારા આયુષ લાભો કવરેજ

આયુષ (AYUSH) ના લાભો

આયુષ સારવાર માટે હૉસ્પિટલાઇઝેશનના ખર્ચને કવર કરીએ છીએ જેથી તમારો આયુર્વેદ, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી જેવા વૈકલ્પિક ઉપચારોમાં વિશ્વાસ અકબંધ રહે.

એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ દ્વારા મફત રિન્યુઅલ હેલ્થ ચેક-અપ કવરેજ

મફત રિન્યુઅલ હેલ્થ ચેક-અપ

અમારી સાથે તમારી પૉલિસીને રિન્યુ કર્યાના 60 દિવસની અંદર મફત હેલ્થ ચેક-અપ મેળવો.

એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ દ્વારા આજીવન નવીકરણ કવરેજ

આજીવન રિન્યુ કરી શકાય છે

એકવાર તમે અમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન સાથે પોતાને સુરક્ષિત કરો છો, પછી કોઈ નડતર રહેતી નથી. અમારો હેલ્થ પ્લાન બ્રેક ફ્રી રિન્યુઅલ પર તમારા સંપૂર્ણ જીવનકાળ માટે તમારા તબીબી ખર્ચને સુરક્ષિત કરવાનું ચાલુ રાખે છે.

એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ દ્વારા મલ્ટિપ્લાયર બેનિફિટ કવરેજ

મલ્ટિપ્લાયર લાભ

જો પ્રથમ વર્ષમાં કોઈ ક્લેઇમ કરવામાં ન આવે, તો આગામી પૉલિસી વર્ષમાં, સમ ઇન્શ્યોર્ડ 50% સુધી વધી જશે. તેનો અર્થ છે, ₹5 લાખને બદલે, તમારો સમ ઇન્શ્યોર્ડ હવે બીજા વર્ષ માટે ₹7.5 લાખ છે.

ઉપર ઉલ્લેખિત કવરેજ અમારા કેટલાક હેલ્થ પ્લાનમાં ઉપલબ્ધ ન હોઈ શકે. કૃપા કરીને અમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન વિશે વધુ જાણવા માટે પૉલિસી નિયમાવલી, બ્રોશર અને પ્રોસ્પેક્ટ્સ વાંચો.

એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ દ્વારા એડવેન્ચર સ્પોર્ટ ઇજાઓનું કવરેજ

એડવેન્ચર સ્પોર્ટ્સથી થતી ઈજાઓ

લોકો ઉતેજનાના ભાવ માટે એડવેન્ચર સ્પોર્ટ્સ કરવા માંગે છે. જો કે, પૉલિસી એડવેન્ચર સ્પોર્ટ્સથી થયેલી ઈજાઓને કવર કરતી નથી.

એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ દ્વારા જાતે-પહોંચાડેલી ઇજાઓનું કવરેજ

પોતાને જ પહોંચાડેલ ઇજાઓ

તમારા સંપૂર્ણ પરિવાર માટે આત્મ-ઘાતી ઇજા દુઃખદાયક બની શકે છે, પરંતુ પૉલિસીમાં જાતે-કરેલી ઈજાઓ કવર કરવામાં આવતી નથી.

એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ દ્વારા યુદ્ધ માટે કવરેજ

યુદ્ધ

એક યુદ્ધ ઘણા કારણોસર ફાટી શકે છે અને તે કોઈ એક વ્યક્તિનો નિર્ણય ક્યારેય હોતો નથી. યુદ્ધ દરમિયાન થયેલ કોઈપણ ઈજા પૉલિસી દ્વારા કવર કરી લેવામાં આવતી નથી.

એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ દ્વારા સંરક્ષણના કાર્યમાં સહભાગિતાનું કવરેજ

સંરક્ષણ કાર્યોમાં ભાગ લેવું

સંરક્ષણ (આર્મી/નેવી/એર ફોર્સ)ના કાર્યોમાં ભાગ લેતા સમયે થયેલ આકસ્મિક ઇજા અમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં કવર કરવામાં આવતી નથી.

એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ દ્વારા વેનેરિયલ અથવા જાતિય સંચારિત રોગો માટે કવરેજ

વેનેરીઅલ અથવા જાતીય રોગો

જોકે અમે વેનેરિયલ અને જાતિય સંચારિત રોગોની ગંભીરતાને સમજીએ છીએ, ત્યારે આવા રોગોની સારવાર પૉલિસી હેઠળ કવર કરવામાં આવતી નથી.

એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ દ્વારા સ્થૂળતાની સારવાર અથવા કોસ્મેટિક સર્જરી માટે કવરેજ

મેદસ્વિતાની સારવાર અથવા કોસ્મેટિક સર્જરી

કેટલાક લોકો માટે સ્થૂળતાને ઘટાડવાની સારવાર અનિવાર્ય હોઈ શકે છે. જો કે, પૉલિસી, સ્થૂળતાની સારવાર અને કોસ્મેટિક સર્જરીને કવર કરતી નથી.

તમારે શા માટે તમારા માતાપિતા માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ખરીદવી જોઈએ?

નીચેના કારણોસર હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન પોર્ટ કરવો લાભદાયક છે –

1

વધતો હેલ્થકેરનો ખર્ચ

દવાઓના ક્ષેત્રે ટેક્નોલોજીમાં પ્રગતિ સાથે, મેડિકલ સારવાર અને સુવિધાઓનો ખર્ચ પણ વધી ગયો છે. આ બાબત કોઈ અનપેક્ષિત મેડિકલ ઇમરજન્સી દરમિયાન તમારી બચત પર મોટી અસર કરવા માટે પૂરતી છે. આવી પરિસ્થિતિઓને ટાળવા માટે, તમારા માતાપિતા માટે વહેલી ઉંમરે વ્યાપક શ્રેણીના હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં ઇન્વેસ્ટ કરવાની સલાહ આપવામાં આવે છે.

2

કોમ્પ્રિહેન્સિવ કવરેજ

શ્રેષ્ઠ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન કવરમાં માત્ર હૉસ્પિટલાઇઝેશન ખર્ચ કરતાં વધુ પ્રદાન કરવામાં આવે છે છે. તે એમ્બ્યુલન્સ કવરેજ, ડે-કેર સર્જરી અને સમયાંતરે હેલ્થ ચેક-અપ કવરેજ વગેરે જેવા હૉસ્પિટલાઇઝેશન પહેલાં અને પછીના ખર્ચને પણ કવર કરી લે છે. કેટલાક કોમ્પ્રિહેન્સિવ હેલ્થ પ્લાનમાં ડાયગ્નોસ્ટિક ટેસ્ટ અને દવાઓના ખર્ચને પણ કવર કરવામાં આવે છે.

3

વધતા જતા લાઇફસ્ટાઇલ સંબંધિત રોગો

લાઇફસ્ટાઇલમાં ફેરફારોને લીધે તણાવમાં વધારો થયો છે અને આધુનિક જીવન પર ઘણી તાણ પડે છે. આને કારણે, એવી બીમારીઓ થવાની શક્યતા વધી છે, જે ઉંમર વધતા અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ તરફ દોરી જાય છે. તેથી, આપણા પ્રિયજનોને સુરક્ષિત કરવા માટે, વહેલી તકે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનમાં ઇન્વેસ્ટ કરવું મહત્વનું છે.

4

ટૅક્સ બેનિફિટ

માતાપિતાની પૉલિસી માટે હેલ્થ ઇન્શ્યોરન્સનું પ્રીમિયમ ઇન્કમ ટૅક્સ ઍક્ટના સેક્શન 80D હેઠળ ટૅક્સમાં છૂટને પાત્ર છે. ₹50,000 સુધીની બચત કરો અને આ તમારા અને તમારા 60 વર્ષથી ઓછી ઉંમરના માતાપિતા માટે હેલ્થ ઇન્શ્યોરન્સના પ્રીમિયમ પર મળતો ટૅક્સ લાભ છે. જો તમારા માતાપિતાની ઉંમર 60 વર્ષથી વધુ હોય, તો આ મર્યાદા વધીને ₹75,000 સુધી થઈ જાય છે. જો કે, આ લાગુ કરેલ ટૅક્સ મર્યાદા મુજબ બદલાઈ શકે છે.

તમારા માતાપિતા માટે હેલ્થ ઇન્શ્યોરન્સ કેવી રીતે પસંદ કરવો?

એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન હેઠળ કવરેજ તમે ખરીદી રહેલ પૉલિસીના પ્રકાર પર આધારિત હોય છે. સામાન્ય રીતે, તમને નીચેના માટે કવરેજ મળે છે –

1

પ્રતીક્ષા અવધિ

મોટાભાગની હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓમાં પહેલાંથી હાજર મેડિકલ સમસ્યાઓ માટે ફરજિયાત પ્રતીક્ષા અવધિ હોય છે. જો તમારા માતા-પિતા વરિષ્ઠ નાગરિક હોય, તો પ્રતીક્ષા અવધિ લગભગ 2-3 વર્ષની હોઈ શકે છે, જે દરમિયાન પહેલાંથી હાજર મેડિકલ સમસ્યાને સંબંધિત કોઈપણ પ્રક્રિયાને કવર કરવામાં આવશે નહીં. તેથી, તમારા માતા-પિતા માટે હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદતી વખતે, આનું ધ્યાન રાખવું અગત્યનું છે.

2

રિન્યુઅલ લિમિટ

સામાન્ય રીતે, હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી માટે મહત્તમ અથવા બહાર નીકળવાની વય મર્યાદા હોય છે. પૉલિસીમાંથી બહાર નીકળવાની ઉંમર સામાન્ય રીતે લગભગ 75-80 વર્ષ હોય છે, જેના પછી પૉલિસીનું રિન્યુઅલ કરવામાં આવતું નથી. તેથી, તમે તમારા માતા-પિતા માટે હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદી રહ્યા હોવ, ત્યારે હંમેશા પૉલિસીમાં ઉંમરની મર્યાદા તપાસો.

3

નો ક્લેઇમ બોનસ

જો કોઈ ચોક્કસ સમયગાળા માટે કોઈ ક્લેઇમ ન કરવામાં આવે, તો હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં નો ક્લેઇમ બોનસ (NCB) ની કલમ ચૂકવવાપાત્ર પ્રીમિયમની રકમને ઘટાડે છે. જો નિર્દિષ્ટ સમયગાળા દરમિયાન કોઈ ક્લેઇમ કરવામાં ન આવે, તો ચૂકવવાપાત્ર પ્રીમિયમની રકમ ઘટાડવાને બદલે ઘણા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રદાતાઓ સમ ઇન્શ્યોર્ડમાં વધારો કરવાની સુવિધા આપે છે.

માતા-પિતા માટે મેડિક્લેમ પૉલિસી ખરીદવા માટે જરૂરી ડૉક્યૂમેન્ટ

તમારા માતા-પિતા માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદતી વખતે જરૂરી ડૉક્યૂમેન્ટનું લિસ્ટ:

1

ઉંમરનો પુરાવો

મોટાભાગની ઇન્શ્યોરન્સ કંપનીઓમાં પ્રવેશની ઉંમર સેટ કરતી હોવાથી, તેથી હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદતી વખતે ડૉક્યૂમેન્ટ હોવા આવશ્યક છે. તમે નીચેનામાંથી કોઈપણ ડૉક્યૂમેન્ટની કૉપી આપી શકો છો:

• PAN કાર્ડ

• મતદાર આઇડી કાર્ડ

• આધાર કાર્ડ

• પાસપોર્ટ

• ડ્રાઇવિંગ લાયસન્સ

• જન્મ પ્રમાણપત્ર

2

રહેઠાણનો પુરાવો

સંદેશાવ્યવહારના હેતુઓ માટે, હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રદાતાને પૉલિસીધારકનું પોસ્ટલ ઍડ્રેસ જાણવાની જરૂર પડશે. નીચેના ડૉક્યૂમેન્ટ પૉલિસીધારક દ્વારા સબમિટ કરી શકાય છે:

• ડ્રાઇવિંગ લાયસન્સ

• રાશન કાર્ડ

• PAN કાર્ડ

• આધાર કાર્ડ

• ટેલિફોન બિલ, વીજળી બિલ વગેરે જેવા ઉપયોગિતા બિલ.

• જો લાગુ પડે તો ભાડાના કરાર

3

ઓળખનો પુરાવો

ઓળખના પુરાવાઓ ઇન્શ્યોરન્સ કંપનીને પૉલિસીધારકને પ્રસ્તાવિત સમાવેશના પ્રકારને અલગ કરવામાં મદદ કરે છે. નીચેના ડૉક્યૂમેન્ટ પૉલિસીધારક દ્વારા સબમિટ કરી શકાય છે:

• પાસપોર્ટ

• મતદાર આઇડી કાર્ડ

• ડ્રાઇવિંગ લાયસન્સ

• આધાર કાર્ડ

• મેડિકલ રિપોર્ટ (જો ઇન્શ્યોરન્સ કંપની દ્વારા પૂછવામાં આવે તો)

• પાસપોર્ટના કદનો ફોટો

• યોગ્ય રીતે ભરેલું અને હસ્તાક્ષરિત કરેલું પ્રપોઝલ ફોર્મ

પરિવાર માટે એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદો
શુ તમે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવા માટે તૈયાર છો?

  તમારા એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ હેઠળ ક્લેઇમ કેવી રીતે કરવો  

હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવાનો એકમાત્ર હેતુ મેડિકલ ઇમર્જન્સી સમયે નાણાંકીય સહાય મેળવવાનો છે. તેથી, હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઇમની પ્રોસેસ કૅશલેસ ક્લેઇમ અને વળતર ક્લેઇમની વિનંતીઓ માટે કેવી રીતે અલગ રીતે કાર્ય કરે છે તે જાણવા માટે નીચેના પગલાંઓ વાંચવા મહત્વપૂર્ણ છે.

દરેક મિનિટમાં 1 ક્લેઇમની પ્રક્રિયા કરવામાં આવી છે^^

એચડીએફસી અર્ગો ક્લેઇમ સેટલમેન્ટ : કૅશલેસ મંજૂરી માટે પ્રી-ઑથ ફોર્મ ભરો
1

સૂચના

કૅશલેસ મંજૂરી માટે નેટવર્ક હૉસ્પિટલમાં પ્રી-ઑથ ફોર્મ ભરો

એચડીએફસી અર્ગો ક્લેઇમ સેટલમેન્ટ : હેલ્થ ક્લેઇમ મંજૂરીનું સ્ટેટસ
2

મંજૂરી/નકારવું

એકવાર હૉસ્પિટલ અમને સૂચિત કરે તે પછી, અમે તમને સ્ટેટસ અપડેટ મોકલીએ છીએ

એચડીએફસી અર્ગો ક્લેઇમ સેટલમેન્ટ : મંજૂરી બાદ હૉસ્પિટલાઇઝેશન
3

હૉસ્પિટલાઇઝેશન

પ્રી-ઑથ મંજૂરીના આધારે હૉસ્પિટલાઇઝેશન કરી શકાય છે

હૉસ્પિટલ સાથે એચડીએફસી અર્ગો મેડિકલ ક્લેમ સેટલમેન્ટ
4

ક્લેઇમ સેટલમેન્ટ

ડિસ્ચાર્જ સમયે, અમે સીધા હૉસ્પિટલ સાથે ક્લેઇમ સેટલ કરીએ છીએ

દરેક મિનિટમાં 1 ક્લેઇમની પ્રક્રિયા કરવામાં આવી છે^^

હૉસ્પિટલાઇઝેશન
1

હૉસ્પિટલાઇઝેશન

તમારે શરૂઆતમાં બિલની ચુકવણી કરવી પડશે અને અસલ બિલને સાચવી રાખવા પડશે

ક્લેઇમ રજિસ્ટ્રેશન
2

ક્લેઇમ રજિસ્ટર કરો

હૉસ્પિટલથી ડિસ્ચાર્જ થયા પછી અમને તમારા બધા બિલ અને સારવારના ડૉક્યુમેન્ટ મોકલો

ક્લેઇમ વેરિફિકેશન
3

વેરિફિકેશન

અમે તમારા ક્લેઇમ સંબંધિત બિલ અને સારવારના ડૉક્યુમેન્ટને વેરિફાઇ કરીએ છીએ

ક્લેઇમની મંજૂરી
4

ક્લેઇમ સેટલમેન્ટ

અમે તમારા બેંક એકાઉન્ટમાં મંજૂર કરેલ ક્લેઇમની રકમ મોકલીએ છીએ.

BMI ની ગણતરી કરો
BMI જેટલું વધુ, બીમારીઓનું જોખમ પણ તેટલું વધુ. તમારા BMI વિશે વધુ જાણો!

પેરેન્ટ્સ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે ટૅક્સ બચાવો

સિંગલ પ્રીમિયમ મેડિકલ ઇન્શ્યોરન્સ પ્લાન પર ટૅક્સના લાભો

હાલના આવકવેરા કાયદા અનુસાર, એક થી વધુ વર્ષ માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પેટે ચૂકવવામાં આવેલ એકસામટી રકમ, કલમ 80D હેઠળ ટૅક્સમાં કપાત માટે પાત્ર છે, અને ટૅક્સમાં કપાત માટે પાત્ર રકમ પૉલિસીની મુદત માટે ચૂકવવામાં આવેલા કુલ પ્રીમિયમ પર આધારિત હશે. જે પ્રમાણે લાગુ પડતું હશે તે પ્રમાણે ₹25,000 અથવા ₹50,000ની મર્યાદાને આધિન હશે.

સીનિયર સિટીઝન હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન પર ટૅક્સમાં વધુ લાભ

તમારા માતાપિતા માટે ખરીદવામાં આવેલ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી પર ચૂકવવામાં આવેલ પ્રીમિયમ માટે ટૅક્સમાં ₹50,000 સુધીની છૂટ મળી શકે છે. વધુમાં, વૃદ્ધ લોકોની ચોક્કસ બીમારીઓ પર થયેલા ખર્ચ માટે ટૅક્સમાં કપાતની મર્યાદા ₹ 1 લાખ સુધીની છે.

આ પણ વાંચો : ઇન્કમ ટૅક્સ રીટર્ન

માતાપિતા માટે ચૂકવેલ મેડિકલ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર કપાત

પ્રિવેન્ટીવ હેલ્થ ચેક અપ માટે કરવામાં આવેલ ખર્ચ પર પણ ટૅક્સમાં લાભ મળે છે. જો કે, મોટાભાગના કરદાતાઓ તે ખર્ચ પોતે જ ચૂકવે છે. કર મુક્તિ મર્યાદા ₹5,000 છે.

પ્રિવેન્ટિવ હેલ્થ ચેક-અપ પર કપાત

હૉસ્પિટલાઇઝેશનના ખર્ચ ઉપરાંત, આઉટ-પેશન્ટ દર્દીના વિભાગ અથવા OPD કન્સલ્ટેશન શુલ્ક તેમજ નિદાન પરીક્ષણો પર થયેલા ખર્ચ પર કર મુક્તિના લાભો પણ પ્રદાન કરવામાં આવે છે. તમે રોકડ ચુકવણી પર પણ કર લાભો મેળવી શકો છો. અન્ય તબીબી ખર્ચાઓથી વિપરીત, કે જેમાં કરમુક્તિના લાભો મેળવવા માટે ડેબિટ/ક્રેડિટ કાર્ડ, ચેક અથવા ઇન્ટરનેટ બેંકિંગ દ્વારા ચૂકવણી કરવી જરૂરી હોય છે.

કૃપા કરીને નોંધ કરો કે ઉપરોક્ત લાભો દેશમાં લાગુ હાલના ટૅક્સ કાયદા મુજબ છે. તમારા ટૅક્સ લાભો ટૅક્સ કાયદાને આધિન બદલી શકે છે. તમારા ટૅક્સ સલાહકાર સાથે તેની ફરી પુષ્ટિ કરી લેવાની સલાહ આપવામાં આવે છે. આ તમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ મૂલ્યથી સ્વતંત્ર છે.

કોરોનાવાઇરસ હૉસ્પિટલાઇઝેશન ખર્ચ સામે રક્ષણ આપે છે
તમારા માતાપિતાને સુરક્ષિત કરો, કોરોનાવાઇરસ સંબંધી
હોસ્પિટલમાં ભરતી થવાના ખર્ચથી તમારા પરિવારને સુરક્ષિત કરો

પેરેન્ટ્સ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો

જ્યારે પણ તમે તમારા માતા-પિતા માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનની શોધ કરો છો, ત્યારે તમને અચરજ થાય છે કે માતા-પિતા માટે ક્યો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન શ્રેષ્ઠ છે? ઑનલાઇન શ્રેષ્ઠ હેલ્થ પ્લાન કેવી રીતે પસંદ કરવો? તેમાં શું કવરેજ હોવું જોઈએ? યોગ્ય હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન પ્રાપ્ત કરવાના ઉખાણાને ઉકેલવા માટે તમારા તમામ પ્રશ્નોના જવાબ મેળવવા માટે વધુ વાંચો.

1

પોતાને માટે પૂરતી સમ ઇન્શ્યોર્ડ મેળવો

જો તમે મેટ્રો શહેરોમાં રહો છો તો સારવારનો ખર્ચ વધુ આવી શકે છે, તેથી કોઈ વ્યક્તિ માટે તમારી સમ ઇન્શ્યોર્ડ આદર્શ રીતે 7 લાખથી 10 લાખની વચ્ચે હોવી જોઈએ. જો તમે તમારા જીવનસાથી અને બાળકોને ઇન્શ્યોરન્સ આપવા માટે પરિવારનું કવર શોધી રહ્યાં છો તો ફ્લોટરના આધારે 8 લાખથી 15 લાખ સુધીની સમ ઇન્શ્યોર્ડ શ્રેષ્ઠ અને અનુકૂળ હોય છે. તે એક વર્ષમાં બની શકે તેવા એકથી વધુ હૉસ્પિટલાઇઝેશનને કવર કરવા માટે પર્યાપ્ત હોવું જોઈએ.

2

વ્યાજબી હોવું

જો તમે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન માટે ઓછા પ્રીમિયમની ચુકવણી કરવા માંગો છો તો તમારા હૉસ્પિટલના બિલની સહ-ચુકવણી કરો. તો તમે તમારા હેલ્થ ઇન્શ્યોરર સાથે તબીબી ખર્ચ શેર કરો છો તેથી તમારે ભારે પ્રીમિયમ ચૂકવવાની જરૂર પડતી નથી. તમે માય:હેલ્થ સુરક્ષા હેલ્થ ઇન્શ્યોરન્સ પણ ખરીદી શકો છો જે માસિક, અર્ધવાર્ષિક, ત્રિમાસિક અને વાર્ષિક ધોરણે હપ્તાની ચુકવણીની સુવિધા પ્રદાન કરે છે.

3

હૉસ્પિટલોનું વિશાળ નેટવર્ક

હંમેશા તપાસો કે ઇન્શ્યોરન્સ કંપની પાસે નેટવર્ક હૉસ્પિટલોની વિશાળ લિસ્ટ છે. જો ઇન્શ્યોરન્સ કંપની દ્વારા નજીકની હૉસ્પિટલ અથવા તબીબી સુવિધા સૂચિબદ્ધ હોય તો તે તમને કૅશલેસ સારવાર મેળવવામાં મદદ કરશે. એચડીએફસી અર્ગોમાં, અમારી પાસે 13,000+ કૅશલેસ હેલ્થ કેર સેન્ટરનું મોટું નેટવર્ક છે.

4

કોઈ સબ-લિમિટ ન હોવી મદદરૂપ છે

સામાન્ય રીતે તમારા તબીબી ખર્ચ તમારા રૂમના પ્રકાર અને રોગ પર આધારિત હોય છે. એક એવા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવાની ભલામણ કરવામાં આવે છે જેની હૉસ્પિટલના રૂમના ભાડા પર સબ-લિમિટ (ઉપ-મર્યાદા) નથી જેથી તમે તમારા આરામ મુજબ હૉસ્પિટલ રૂમ પસંદ કરી શકો. અમારી મોટાભાગની પૉલિસીઓમાં પણ રોગોની સબ-લિમિટ શામેલ હોતી નથી; આ પણ એક મહત્વપૂર્ણ પરિબળ છે જેને ધ્યાનમાં રાખવું જરૂરી છે.

5

પ્રતીક્ષા અવધિ તપાસો

તમારી પ્રતીક્ષા અવધિ પૂર્ણ ન થાય ત્યાં સુધી તમારો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન સક્રિય થતો નથી. હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ઑનલાઇન ખરીદતા પહેલાં પહેલાથી હાજર બીમારીઓ અને પ્રસૂતિના લાભો માટે ઓછી પ્રતીક્ષા અવધિવાળી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ તપાસો.

6

વિશ્વસનીય બ્રાન્ડ

હંમેશા માર્કેટમાં સારી પ્રતિષ્ઠા ધરાવતી હેલ્થ ઇન્શ્યોરન્સ કંપની પસંદ કરો. તમારે કસ્ટમર આધાર અને ક્લેઇમને ચુકવણીની ક્ષમતા ઉપર પણ ધ્યાન આપવું જોઈએ તે જાણવા હેતુ કે શું તમે ભવિષ્યમાં ક્લેઇમ કરો તો બ્રાંડ તેને સ્વીકારી અને ચૂકવી શકે કે નહીં.

એચડીએફસી અર્ગો પેરેન્ટ્સ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન્સ માટે હેલ્થ ઇન્શ્યોરન્સનું પ્રીમિયમ તપાસો
અમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમના દરો વિશે
વધુ જાણવા માંગો છો?

માતાપિતા માટેનું હેલ્થ ઇન્શ્યોરન્સ શા માટે ઑનલાઇન ખરીદવું?

એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ ઑનલાઇન અપ્લાય કરવાની સુવિધા

સુવિધા

તમે ઘરે આરામથી બેસીને ઇન્ટરનેટ પર પ્લાન શોધી શકો છો. તમે ઇન્શ્યોરન્સ કંપનીની ઑફિસની મુલાકાત લઇને અથવા એજન્ટની તમારા ઘરની મુલાકાતે બોલાવીને તમારો સમય અને શ્રમ બચાવો છો. તમે કોઈ પણ સ્થળેથી, કોઈ પણ સમયે સુરક્ષિત રીતે ટ્રાન્ઝૅક્શન કરી શકો છો. ઉપરાંત, તમે ફાઇન પ્રિન્ટ વાંચીને માહિતગાર રહી શકો તે માટે પૉલિસીના શબ્દો ઑનલાઇન ઉપલબ્ધ છે.

એચડીએફસી અર્ગો ઑનલાઇન હેલ્થ ઇન્શ્યોરન્સ માટે સુરક્ષિત રીતે ચુકવણી કરવાની પદ્ધતિઓ

સુરક્ષિત ચુકવણી પદ્ધતિઓ

તમારે તમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન માટે કૅશ અથવા ચેકમાં પ્રીમિયમ ચૂકવવાની જરૂર નથી! ડિજિટલ રીત અપનાવો! બહુવિધ સુરક્ષિત ચુકવણી પદ્ધતિઓ દ્વારા ઑનલાઇન ચુકવણી કરવા માટે માત્ર તમારા ક્રેડિટ/ડેબિટ કાર્ડ અથવા નેટ બેંકિંગ સેવાઓનો ઉપયોગ કરો.

એચડીએફસી એર્ગો ઑનલાઇન હેલ્થ ઇન્શ્યોરન્સ માટે ત્વરિત ક્વોટેશન અને પૉલિસી જારી કરો

ત્વરિત ક્વોટેશન અને પૉલિસી જારી કરવામાં આવે છે

તમે ઑનલાઇન હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવા માટે તમારી આંગળીઓના ટેરવે ઑનલાઇન પ્રીમિયમની ગણતરી કરી શકો, સભ્યોને ઉમેરી અથવા કાઢી શકો, પ્લાનને કસ્ટમાઇઝ કરી શકો અને કવરેજ ચેક કરી શકો છો.

એચડીએફસી અર્ગો ઑનલાઇન હેલ્થ ઇન્શ્યોરન્સ માટે પૉલિસી દસ્તાવેજ તૈયાર છે

અહી જે દેખાય છે, તે જ મળે છે

હવે તમારે ફિઝિકલ હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીના ડૉક્યુમેન્ટ માટે રાહ જોવાની જરૂર નથી. તમે જેવી ઑનલાઇન પ્રીમિયમની ચુકવણી કરો છો કે તરત જ તમારી પૉલિસીની PDF કૉપી તમને ઇ-મેઇલમાં મોકલવામાં આવે છે અને તમને થોડી સેકંડમાં તમારી પૉલિસી મળે છે.

એચડીએફસી અર્ગો ઑનલાઇન હેલ્થ ઇન્શ્યોરન્સની સંપૂર્ણ પારદર્શિતા

વેલનેસ અને વેલ્યૂ એડેડ સેવાઓ તમારી આંગળીના ટેરવે

અમારી માય:હેલ્થ સર્વિસેજ મોબાઇલ એપ્લિકેશનમાં તમારા પૉલિસી દસ્તાવેજો, બ્રોશર વગેરે મેળવો. ઑનલાઇન કન્સલ્ટેશન બુક કરવા, તમારા આહારમાં લેવાતી કેલરીનું ધ્યાન રાખવા અને તમારા BMI નું પણ ધ્યાન રાખવા માટે અમારી વેલનેસ એપ્લિકેશન ડાઉનલોડ કરો.

માતા-પિતા માટે એચડીએફસી અર્ગોની હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ઑનલાઇન કેવી રીતે ખરીદવી

તમારા માતા-પિતા માટે હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવાની સૌથી સરળ અને સૌથી સુવિધાજનક રીત તેને ઑનલાઇન ખરીદવાની છે. તમે એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી ઑનલાઇન કેવી રીતે ખરીદી શકો છો તે અહીં આપેલ છે:

• એચડીએફસી અર્ગોના હેલ્થ ઇન્શ્યોરન્સ પેજની મુલાકાત લો.

• ઉપર જમણે, તમને ફોર્મ જોવા મળશે. તેમાં તમારી મૂળભૂત માહિતી જેમ કે સંપર્કની વિગતો, પ્લાનનો પ્રકાર વગેરે લખો. પછી પ્લાન જુઓ બટન પર ક્લિક કરો

• એકવાર તમે પ્લાન જોયા પછી, પસંદગીની સમ ઇન્શ્યોર્ડ, પૉલિસીની શરતો અને અન્ય માહિતી પસંદ કરીને તમારી પૉલિસીને કસ્ટમાઇઝ કરો.

• ઑનલાઇન ચુકવણી પદ્ધતિ પસંદ કરો અને અમારા સુરક્ષિત પેમેન્ટ ગેટવે દ્વારા ચુકવણી કરો.

હેલ્થ ઇન્શ્યોરન્સ રિવ્યૂ અને રેટિંગ

4.4/5 સ્ટાર
મૂલ્યાંકન

અમારા કસ્ટમરએ અમને રેટિંગ આપેલ છે

slider-right
quote-icons
male-face
દેવેંદ્ર કુમાર

ઇઝી હેલ્થ

5 જૂન 2023

બેંગલુરુ

ખૂબ સારી સેવાઓ છે, તેને જાળવી રાખો. ટીમના સભ્યોને શુભકામનાઓ.

quote-icons
male-face
જી ગોવિંદરાજુલુ

એચડીએફસી અર્ગો ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સ

2 જૂન 2023

કોયમ્બતુર

તમારા કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવ સુશ્રી મેરીનો ખૂબ ખૂબ આભાર, એમણે મને તમારી વેબસાઇટ પર ક્લેઇમ અપલોડ કરવામાં મદદ કરી છે. તેમની માહિતીસભર માર્ગદર્શન ખૂબ જ મદદરૂપ હતું. અમારા જેવા વરિષ્ઠ નાગરિકો માટે આવી મદદની ખૂબ જ જરૂરી છે અને પ્રશંસાને પાત્ર છે. ફરીથી એકવાર આભાર

quote-icons
male-face
ઋષિ પરાશર

ઑપ્ટિમા રિસ્ટોર

13 સપ્ટેમ્બર 2022

દિલ્હી

શ્રેષ્ઠ સર્વિસ, ફરિયાદ કરવા જેવું કંઈ નથી. તમે સર્વિસની દૃષ્ટિએ પહેલા નંબરે છો. મારા અંકલે મને તમારી પાસેથી ઇન્શ્યોરન્સ ખરીદવાની સલાહ આપી હતી અને હું ખૂબ જ ખુશ છું

quote-icons
male-face
વસંત પટેલ

માય:હેલ્થ સુરક્ષા

12 સપ્ટેમ્બર 2022

ગુજરાત

મારી પાસે એચડીએફસીની પૉલિસી છે અને એચડીએફસી ટીમ સાથેનો અનુભવ સરસ રહ્યો.

quote-icons
male-face
શ્યામલ ઘોષ

ઑપ્ટિમા રિસ્ટોર

10 સપ્ટેમ્બર 2022

હરિયાણા

આ જીવલેણ રોગની સારવાર દરમિયાન ઉત્તમ સર્વિસને લીધે માનસિક રીતે ખૂબ સુરક્ષિત અને શાંતિની અનુભૂતિ થઈ. આશા રાખીએ છીએ કે ભવિષ્યમાં પણ આ રીતે ઉત્કૃષ્ટ સર્વિસ મળે.

quote-icons
male-face
નેલ્સન

ઑપ્ટિમા સિક્યોર

10 જૂન 2022

ગુજરાત

મને કૉલ કરવા બદલ આભાર. કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સના વિવિધ પ્રોડક્ટ વિશે ખૂબ જ સ્પષ્ટ અને વ્યવસ્થિત માહિતી ધરાવતા હતા. તેઓની સાથે વાત કરવી એ શ્રેષ્ઠ અનુભવ હતો.

quote-icons
male-face
એ વી રામમૂર્તિ

ઑપ્ટિમા સિક્યોર

26 મે 2022

મુંબઈ

મને કૉલ કરવા અને ઑપ્ટિમા સિક્યોર અને એનર્જી હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીની વિવિધ વિશેષતાઓની વિગતવાર સમજાવવા બદલ આભાર. કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવ એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સના વિવિધ પ્રોડક્ટ વિશે ખૂબ જ સ્પષ્ટ, વ્યવસ્થિત અને સંપૂર્ણ જ્ઞાન ધરાવતા હતા. તેમની સાથે વાત કરવી એ ખૂબ જ સારો અનુભવ હતો.

સ્લાઇડર-ડાબી બાજુએ
શું મેડિકલ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવા માંગો છો?
બધી માહિતી વાંચી લીધી? હવે હેલ્થ પ્લાન ખરીદવા માટે તૈયાર છો?

લેટેસ્ટ હેલ્થ ઇન્શ્યોરન્સ બ્લૉગ વાંચો

slider-right
વિશ્વ મલેરિયા દિવસ 2024: રોગને દૂર કરવા માટે એક નવો અભિગમ

વિશ્વ મલેરિયા દિવસ 2024: રોગને દૂર કરવા માટે એક નવો અભિગમ

વધુ વાંચો
19 એપ્રિલ, 2024 ના રોજ પ્રકાશિત
ઑફિસ ચેર અર્ગોનોમિક્સ: સ્વાસ્થ્યમાં સુધારો કરવા માટે 5 ટિપ્સ

વજનમાં વધારો અને પીઠદર્દ – શું તમારી મુશ્કેલીઓ માટે તમારી ઑફિસની ખુરશી જવાબદાર છે?

વધુ વાંચો
09 એપ્રિલ, 2024 ના રોજ પ્રકાશિત
એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ સાથે તમારા સ્વાસ્થ્યને સુરક્ષિત કરો

તાણ અને હાઇપરટેન્શનથી પીડિત છો? તમારા સ્વાસ્થ્યની સુરક્ષા માટે તમારે હેલ્થ ઇન્શ્યોરન્સની જરૂર શા માટે છે તે અહીં આપેલ છે

વધુ વાંચો
09 એપ્રિલ, 2024 ના રોજ પ્રકાશિત
જીવનને સંપૂર્ણપણે માણવું: વિશ્વ હીમોફિલિયા દિવસ નિમિત્તે ખુશ રહેવાની માર્ગદર્શિકા

વિશ્વ હીમોફિલિયા દિવસ 2024: હીમોફિલિયાના દર્દીઓ માટે 10-પૉઇન્ટ સર્વાઇવલ ગાઇડ

વધુ વાંચો
09 એપ્રિલ, 2024 ના રોજ પ્રકાશિત
ભારતમાં રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ: માતૃ સ્વાસ્થ્યને પ્રોત્સાહન

રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ 2024 ની ઉજવણી: ભારતમાં દરેક માતા માટે માતૃત્વની સુખાકારીની ખાતરી કરવી

વધુ વાંચો
04 એપ્રિલ, 2024 ના રોજ પ્રકાશિત
સ્લાઇડર-ડાબી બાજુએ

વારંવાર પૂછાતા પ્રશ્નો

જ્યારે અમે નાના હતા ત્યારે આપણા માતાપિતાએ આપણી કાળજી લીધી. તેથી તેમના સંધ્યાકાળમાં તેમની કાળજી લેવી એ આપણી જવાબદારી બની જાય છે. વધતી તબીબી જરૂરિયાતો અને વધતી મોંઘવારી સાથે, તમે તમારા માતાપિતા માટે હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદો તે જરૂરી છે.

ઇન્ટરનેટ દ્વારા ટેક્નોલોજી અને ઍક્સેસિબિલિટીના આગમનથી ઘણા કાર્યો સરળ બની ગયા છે. તમારા માતાપિતા માટે હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવું સરળ અને સુવિધાજનક છે અને તે માત્ર થોડા ક્લિક દૂર છે. તમારે માત્ર એચડીએફસી અર્ગો પેજની મુલાકાત લેવાની અને તમારી જરૂરિયાતોને અનુરૂપ પ્લાન પસંદ કરવાની જરૂર છે. તમે પ્રીમિયમની ગણતરી કરી શકો છો અને તમારા માતાપિતા માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવા માટે ઑનલાઇન કવરેજ ચેક કરી શકો છો.

હેલ્થ ક્લેઇમ બે રીતે ફાઇલ કરી શકાય છે. કૅશલેસ ક્લેઇમ અને વળતર ક્લેઇમ

કૅશલેસ ક્લેઇમ કરવા માટે આ નીચેના સરળ પગલાંઓને અનુસરો

• કૅશલેસ ક્લેઇમ વિકલ્પ માટે, તમારે નેટવર્ક હૉસ્પિટલ પસંદ કરવું પડશે.
• તમારે હૉસ્પિટલમાં એક પ્રી-ઑથોરાઇઝેશન ફોર્મ ભરવાની જરૂર છે.
• એકવાર હૉસ્પિટલ દ્વારા સૂચિત કર્યા પછી, તમે ઇન્શ્યોરન્સ પ્રદાતા તરફથી મંજૂરી સંબંધિત અપડેટ મેળવો છો.
• એકવાર મંજૂર થયા પછી, ડિસ્ચાર્જ સમયે ક્લેઇમને ઇન્શ્યોરન્સ પ્રદાતા દ્વારા સીધા હૉસ્પિટલ સાથે સેટલ કરવામાં આવે છે.

વળતર ક્લેઇમ કરવા માટે, તમારે માત્ર આ પગલાંઓનું પાલન કરવું પડશે

• શરૂઆતમાં, તમારે હૉસ્પિટલમાં ચુકવણી કરવી પડશે.
• ડિસ્ચાર્જ પછી, તમે તમારા ઇન્શ્યોરન્સ પ્રદાતાને ક્લેઇમ ફોર્મ સાથે બિલ જેવા તમામ જરૂરી ડૉક્યુમેન્ટ સબમિટ કરશો.
• શેર કરેલા ડૉક્યુમેન્ટના આધારે, ક્લેઇમ મેનેજમેન્ટ ટીમ દ્વારા તેની વેરિફિકેશન કરવામાં આવે છે.
• એકવાર મંજૂર થયા પછી, ઇન્શ્યોરન્સ પ્રદાતા તમારા બેંક એકાઉન્ટમાં ક્લેઇમની રકમ જમા કરે છે.

હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં મહત્તમ પ્રવેશની ઉંમર ઉલ્લેખિત હોય છે. હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીને આજીવન રિન્યુ કરી શકાય છે

હા, જો તમારા માતાપિતાને પહેલેથી હાજર કોઈ બીમારી હોય તો તમે હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદી શકો છો. બીમારી પૂર્વ-અસ્તિત્વમાં હોય તેવી તબીબી સ્થિતિના કિસ્સામાં, ક્લેઇમ દાખલ કરતા પહેલાં તમારે પ્રતીક્ષા અવધિ તરીકે અમુક નિર્ધારિત સમયગાળો વિતાવવો પડશે. જ્યારે નક્કી કરવાનું હોય કે કયો ઇન્શ્યોરન્સ ખરીદવાનો છે, તો તેને પસંદ કરવાની સલાહ આપવામાં આવે છે કે જે તમને ન્યૂનતમ પ્રતીક્ષા અવધિ ઑફર કરે છે. આ પૉલિસીના નિયમો અને શરતોને આધિન છે.

હા, સેક્શન 80D હેઠળ હેલ્થ ઇન્શ્યોરન્સ માટે ચૂકવેલ પ્રીમિયમ ટૅક્સ કપાત માટે પાત્ર છે. ટૅક્સ-કપાતપાત્ર રકમ પૉલિસીની મુદત માટે ચૂકવેલ કુલ પ્રીમિયમના આધારે રહેશે. ટૅક્સ મુક્તિઓ ઇન્કમ ટૅક્સ ઍક્ટના નિયમો અને નિયમનોને આધિન છે.

માતાપિતા માટે એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસી શા માટે પસંદ કરવી જોઈએ તેના કેટલાક કારણો નીચે સૂચિબદ્ધ કરેલ છે.

• ઑનલાઇન વધારાની 5% છૂટ
• લગભગ 13,000 થી વધુ નેટવર્ક હૉસ્પિટલો
• આજીવન રિન્યુ કરી શકાય છે
• હૉસ્પિટલાઇઝેશન પહેલા અને પછીના ખર્ચ
• કૅશલેસ ક્લેઇમ સર્વિસ
• આવકવેરા અધિનિયમની કલમ 80D હેઠળ ટેક્સ બચત

એવૉર્ડ અને સન્માન

BFSI લીડરશિપ એવૉર્ડ 2022 - પ્રૉડક્ટ ઇનોવેટર ઑફ ધ ઇયર (ઑપ્ટિમા સિક્યોર)

ETBFSI એક્સેલન્સ એવૉર્ડ 2021

FICCI ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રી
એવૉર્ડ સપ્ટેમ્બર 2021

ICAI એવૉર્ડ 2015-16

SKOCH ઑર્ડર-ઑફ-મેરિટ

શ્રેષ્ઠ કસ્ટમર એક્સપિરિયન્સ
એવૉર્ડ ઑફ ધ યર

ICAI એવૉર્ડ 2014-15

CMS ઉત્કૃષ્ટ સંલગ્ન વર્લ્ડ-ક્લાસ સર્વિસ અવૉર્ડ 2015

iAAA રેટિંગ

ISO પ્રમાણપત્ર

પ્રાઇવેટ સેક્ટરમાં સર્વશ્રેષ્ઠ ઇન્શ્યોરન્સ કંપની - જનરલ 2014

slider-right
સ્લાઇડર-ડાબી બાજુએ
તમામ એવૉર્ડ જુઓ