13,000 + કૅશલેસ નેટવર્ક વડે, ક્લેઇમ સેટલમેન્ટ કરવું સરળ થઈ જાય છે !

હોમ / હેલ્થ ઇન્શ્યોરન્સ / માય:હેલ્થ સુરક્ષા સિલ્વર સ્માર્ટ
  • પરિચય
  • શું શામેલ છે?
  • શું શામેલ નથી?
  • અન્ય સંબંધિત લેખો
  • FAQ

માય:હેલ્થ સુરક્ષા ઇન્શ્યોરન્સ - સિલ્વર સ્માર્ટ પ્લાન 

 

તમારું સ્વાસ્થ્ય હંમેશા અમારી ટોચની પ્રાથમિકતા રહી છે! અમે એચડીએફસી અર્ગોમાં અમે ગર્વથી લોન્ચ કરીએ છીએ અમારા નવો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન માય:હેલ્થ સુરક્ષા, જેનો હેતુ તમને વધતા તબીબી ખર્ચ સામે 360 ડિગ્રી સુરક્ષા આપવાનો છે. મજબૂત વિચાર અને મજબૂત બેસ કવરેજ સાથે ડિઝાઇન કરેલ, માય:હેલ્થ સુરક્ષા એ 3 લાખથી 5 લાખ સુધીનું યોગ્ય હેલ્થ કવર શોધતા વ્યક્તિઓ, પરિવારો અને વરિષ્ઠ નાગરિકો માટે એક વરદાન છે.

માય:હેલ્થ સુરક્ષા સિલ્વર સ્માર્ટ પ્લાન પસંદ કરવાના કારણો

રૂમ ભાડા પર કોઈ મર્યાદા નથી
રૂમ ભાડા પર કોઈ મર્યાદા નથી
તમારા ઇન્શ્યોરન્સ પ્લાન હેઠળ હૉસ્પિટલમાં તમે તમારી પસંદગીનો રૂમ લઈ શકતા નથી તે અંગે ચિંતિત છો? માય:હેલ્થ સુરક્ષા તમને તબીબી સારવાર સંબંધિત સુવિધાઓની ખાતરી આપે છે.
સમ ઇન્શ્યોર્ડ રિબાઉન્ડ
સમ ઇન્શ્યોર્ડ રિબાઉન્ડ
બિમારીની સારવાર માટે વીમાકૃત રકમ (સમ ઇન્શ્યોર્ડ) ઓછી પડવા અંગે ચિંતિત છો? સમ ઇન્શ્યોર્ડ રિબાઉન્ડ હેઠળ જો તમારો હાલનો સમ ઇન્શ્યોર્ડ વપરાઇ જાય છે તો પણ તમને મૂળ સમ ઇન્શ્યોર્ડ સુધીનો વધારાનો ઇન્શ્યોરન્સ મળે છે.
દર વર્ષે મફત આરોગ્ય તપાસ
દર વર્ષે મફત આરોગ્ય તપાસ
સારવાર કરતાં અગમચેતી વધુ સારી છે! તમારી તંદુરસ્તી અને ખુશી માટે અમે દરેક રિન્યુઅલ સાથે મફત હેલ્થ ચેક અપ ઑફર કરીએ છીએ.
કૅશલેસ હોમ હેલ્થકેર
કૅશલેસ હોમ હેલ્થકેર
જો તમારા ડૉક્ટર ઘરમાં સારવારની ભલામણ કરે છે, તો તમે એક પણ પૈસો ચૂકવ્યા વિના ઘરે તબીબી કાળજી મેળવી શકો છો! ઘરના સારવાર માટે અમારી ^^^કૅશલેસ કેર સુવિધાનો આભાર.

હેલ્થ ઇન્શ્યોરન્સ પૉલિસીમાં શું કવર કરવામાં આવે છે?

સમ ઇન્શ્યોર્ડ રિબાઉન્ડ
સમ ઇન્શ્યોર્ડ રિબાઉન્ડ

આ એક જાદુઈ બૅકઅપની જેમ કાર્ય કરે છે, જે નવી બીમારી અથવા ઈજાના ઉપચાર માટે આગામી હૉસ્પિટલાઇઝેશન માટે તમારા સમાપ્ત થયેલ હેલ્થ કવરને રિચાર્જ કરે છે.

હપ્તાના લાભ
સંચિત બોનસ

જયારે તમે એક પૉલિસી વર્ષમાં તમે ક્લેઇમ ન કરો ત્યારે અમે તમારી સમ ઇન્શ્યોર્ડ વધારીને તમને અતિરિક્ત સમ ઇન્શ્યોર્ડનું રિવૉર્ડ આપીએ છીએ.

45 વર્ષ સુધી કોઈ મેડિકલ ટેસ્ટ નથી
45 વર્ષ સુધી કોઈ મેડિકલ ટેસ્ટ નથી

જો તમે યુવા, સ્વસ્થ અને ખુલ્લા દિલના છો, તો કોઈપણ મેડિકલ ચેક-અપ વગર એચડીએફસી અર્ગો દ્વારા પોતાના માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન મેળવો.

કૅશલેસ હોમ હેલ્થ કેર**
કૅશલેસ હોમ હેલ્થ કેર**

જો તમારા ડૉક્ટર દ્વારા ભલામણ કરવામાં આવે છે તો તમે પોતાને ઘરે સારવાર મેળવી શકો છો અને કૅશલેસ તબીબી સુવિધાઓનો લાભ લઈ શકો છો, ત્યારે આ સુવિધા અત્યંત મદદરૂપ થશે.

હૉસ્પિટલાઇઝેશન ખર્ચ
હોસ્પિટલમાં ભરતી થવાના ખર્ચથી તમારા પરિવારને સુરક્ષિત કરો

દરેક અન્ય હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાનની જેમ, અમે બીમારીઓ અને ઈજાઓને કારણે થતા તમારા મેડિકલ હૉસ્પિટલાઇઝેશનને કવર કરીએ છીએ.

હૉસ્પિટલાઇઝેશન પહેલા અને પછી
હૉસ્પિટલાઇઝેશન પહેલા અને પછી

તેનો અર્થ એ છે કે તમારા દાખલ થવાના 60 દિવસ સુધીના પ્રી-હૉસ્પિટલાઇઝેશન અને ડિસ્ચાર્જ પછીના 180 દિવસ સુધીના ખર્ચ જેમ કે નિદાન, તપાસ વગેરેને કવર કરી લેવામાં આવે છે.

ડે કેર પ્રોસીઝર
ડે-કેરની પ્રક્રિયાઓ

તબીબી ક્ષેત્રે થયેલ પ્રગતિઓ મહત્વપૂર્ણ સર્જરી અને સારવારને 24 કલાકથી ઓછા સમયમાં પૂર્ણ કરવામાં મદદ કરે છે, અને શું જાણો છો?? કે અમે તમને તે માટે પણ કવર કરીએ છીએ.

આયુષ (AYUSH) ના લાભો
આયુષ (AYUSH) ના લાભો

આયુષ સારવાર માટે હૉસ્પિટલાઇઝેશન થવાના ખર્ચને કવર કરવાથી આયુર્વેદ, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી જેવા વૈકલ્પિક ઉપચારોમાં તમારો વિશ્વાસ અકબંધ રહે.

અંગદાતા સંબંધી ખર્ચ

અંગદાતા સંબંધી ખર્ચ

અંગ દાન એક મહાન કાર્ય છે અને અમે અંગ દાતાના તબીબી અને સર્જિકલ ખર્ચને કવર કરીએ છીએ, જ્યારે

રિકવરીનો લાભ
રિકવરીનો લાભ

જો તમે સ્ટ્રેચ પર 10 દિવસથી વધુ સમય સુધી હૉસ્પિટલમાં રહો તો અમે તમારી અનુપસ્થિતિને કારણે તમારા ઘરે બની શકે તેવા અન્ય ફાઇનાન્શિયલ નુકસાન માટે ચુકવણી કરીએ છીએ. તે તમારા હૉસ્પિટલાઇઝેશન દરમિયાન અન્ય ખર્ચની કાળજી લેવામાં મદદ કરે છે. (પૉલિસી નિયમાવલીમાં ઉલ્લેખિત રકમ)

મેન્ટલ હેલ્થકેર (માનસિક સ્વાસ્થ્યની કાળજી)
મેન્ટલ હેલ્થકેર (માનસિક સ્વાસ્થ્યની કાળજી)

અમારું માનવું છે કે માનસિક સ્વાસ્થ્યની કાળજી શારીરિક બીમારી અથવા ઈજાને કારણે થતા હૉસ્પિટલાઇઝેશનની જેમ જ મહત્વપૂર્ણ છે; તેથી, મુખ્ય અંગ પ્રત્યારોપણ.

મફત રિન્યુઅલ હેલ્થ ચેક-અપ
મફત રિન્યુઅલ હેલ્થ ચેક-અપ

અમારી સાથે તમારી પૉલિસીને રિન્યુ કરતી વખતે એચડીએફસી અર્ગો દ્વારા પૉલિસી રિન્યુઅલ કર્યા પછી 60 દિવસની અંદર મફત હેલ્થ ચેક-અપ્સ મેળવો.

₹75,000 સુધીનો ટૅક્સ બચાવો*
₹75,000 સુધીનો ટૅક્સ બચાવો*

શું તમે જાણો છો કે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન માત્ર તમારી બચતની સુરક્ષા માટે જ નથી પરંતુ તમને ટૅક્સ બચાવવામાં પણ મદદ કરે છે? હા, તમે એચડીએફસી અર્ગો હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન સાથે ₹75,000 સુધીની બચત કરી શકો છો.

લાઇફટાઇમ રિન્યુએબિલિટી
લાઇફટાઇમ રિન્યુએબિલિટી

એકવાર તમે અમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન સાથે પોતાને સુરક્ષિત કરો છો, પછી ચિંતા કરવાની જરૂર પડતી નથી, આ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન બ્રેક ફ્રી રિન્યુઅલ પર તમારા સંપૂર્ણ જીવનકાળ માટે ચાલુ રહે છે, તમારે તેમાંથી બહાર નીકળવાની જરૂર નથી.

ઉપર ઉલ્લેખિત કવરેજ અમારા કેટલાક હેલ્થ પ્લાનમાં ઉપલબ્ધ ન હોઈ શકે. કૃપા કરીને અમારા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન વિશે વધુ જાણવા માટે પૉલિસી નિયમાવલી, બ્રોશર અને પ્રોસ્પેક્ટસ વાંચો.

ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ શું કવર કરતું નથી?

એડવેન્ચર સ્પોર્ટ્સથી થતી ઈજાઓ
એડવેન્ચર સ્પોર્ટ્સથી થતી ઈજાઓ

એડવેન્ચર સ્પોર્ટ્સ તમારામાં ઉત્તેજનાનો અનુભવ લાવી શકે છે, પરંતુ જ્યારે તેમાં અકસ્માત થાય છે, ત્યારે તે જોખમી બની શકે છે. એડવેન્ચર સ્પોર્ટ્સમાં ભાગ લેવાને કારણે થતાં અકસ્માતને અમારી પૉલિસીમાં કવર કરવામાં આવતા નથી.

પોતાને જ પહોંચાડેલ ઇજાઓ
પોતાને જ પહોંચાડેલ ઇજાઓ

તમે પોતાને ઈજા પહોંચાડવાનું વિચારી શકો છો, પરંતુ અમે તેમ નથી ઇચ્છતા. અમારી પૉલિસીમાં પોતાને જ પહોંચાડેલી ઈજાઓને કવર કરવામાં આવતી નથી.

યુદ્ધ
યુદ્ધ

યુદ્ધ વિનાશક અને દુર્ભાગ્યપૂર્ણ હોઈ શકે છે. જો કે, અમારી પૉલિસીમાં યુદ્ધને કારણે કરવામાં આવેલ કોઈપણ ક્લેઇમને કવર કરવામાં આવતો નથી.

સંરક્ષણના કાર્યમાં ભાગ લેવો
સંરક્ષણના કાર્યમાં ભાગ લેવો

જો તમે સંરક્ષણ (ડિફેન્સ) (આર્મી/નેવી/એર ફોર્સ) કામગીરીમાં ભાગ લો છો તો ત્યારે થતા અકસ્માતને અમારી પૉલિસીમાં કવર કરવામાં આવતા નથી.

વેનેરીઅલ અથવા જાતીય રોગો
વેનેરીઅલ અથવા જાતીય રોગો

અમે તમારા રોગની ગંભીરતાને સમજીએ છીએ. જો કે, અમારી પૉલિસીમાં જાતીય સંબંધને કારણે થતી બિમારીઓને કવર કરવામાં આવતી નથી.

મેદસ્વિતાની સારવાર અથવા કોસ્મેટિક સર્જરી
મેદસ્વિતાની સારવાર અથવા કોસ્મેટિક સર્જરી

મેદસ્વીતાની સારવાર અથવા કોસ્મેટિક સર્જરીની સારવારને તમારી ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ કવર કરવામાં આવતી નથી.

સમાવેશ અને બાકાત બાબતની વિગતવાર માહિતી માટે કૃપા કરીને વેચાણ પુસ્તિકા/પૉલિસીની શબ્દાવલીનો સંદર્ભ લો

વેટિંગ પિરિયડ

પૉલિસી શરૂ થયાના પ્રથમ 24 મહિના
પૉલિસી શરૂ થયાના પ્રથમ 24 મહિના

કેટલીક બીમારીઓ અને સારવાર પૉલિસી જારી કર્યાના 2 વર્ષ પછી કવર કરવામાં આવે છે.

પૉલિસી શરૂ થયાના પ્રથમ 36 મહિના
પૉલિસી શરૂ થયાના પ્રથમ 36 મહિના

અરજીના સમયે જાહેર અને/અથવા સ્વીકૃત કરવામાં આવેલી, પહેલાંથી જ હોય તેવી શારીરિક સ્થિતિઓને પ્રથમ 3 વર્ષના સતત રિન્યુઅલ બાદ કવર કરવામાં આવશે.

પૉલિસી શરૂ થયાના પ્રથમ 30 દિવસ
પૉલિસી શરૂ થયાના પ્રથમ 30 દિવસ

ફક્ત આકસ્મિક હૉસ્પિટલાઇઝેશન જ સ્વીકારવામાં આવશે.

અમારું કૅશલેસ
હૉસ્પિટલ નેટવર્ક

13,000+

હૉસ્પિટલ લોકેટર
અથવા
તમારી નજીકની હૉસ્પિટલ શોધો

સરળ અને આસાન ક્લેઇમ! ખાતરીપૂર્વક


અમારી વેબસાઇટ મારફતે ક્લેઇમ રજીસ્ટર કરો અને ટ્રેક કરો

તમારી નજીકની નેટવર્ક હૉસ્પિટલ શોધો

તમારા મોબાઇલમાં નિયમિત ક્લેઇમ અપડેટ મેળવો

તમારી પસંદગીની રીતે ક્લેઇમ સેટલમેન્ટનો લાભ લો
1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ શા માટે પસંદ કરવો?

1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.
1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા
એચડીએફસી અર્ગો શા માટે?

તમારા માટે જરૂરી 24x7 સહાયતા

અમે સમજીએ છીએ કે તકલીફના સમયે, ત્વરિત મદદ એ સમયની માંગ હોય છે. અમારી 24x7 કસ્ટમર કેર અને સમર્પિત ક્લેઇમ અપ્રૂવલ ટીમની મદદથી અમે જરૂરિયાતના સમયે સતત તમારી સહાયતા માટે હાજર છીએ.
1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા
દરેક પગલે પારદર્શિતા!
એચડીએફસી અર્ગો શા માટે?

દરેક પગલે પારદર્શિતા!

ક્લેઇમ એ ઇન્શ્યોરન્સ પૉલિસીનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે અને અમે અવરોધ વગરની ક્લેઇમ પ્રક્રિયાને સૌથી વધુ મહત્તમ આપીએ છીએ.
1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા
દરેક પગલે પારદર્શિતા!
ઇન્ટિગ્રેટેડ વેલનેસ એપ.
એચડીએફસી અર્ગો શા માટે?

વેલનેસ એપ.

અમે હેલ્થ ઇન્શ્યોરન્સથી પણ વધારે, તમારા શરીર તેમજ મનની કાળજી રાખીએ છીએ. માય:હેલ્થ સર્વિસ એપ્લિકેશન તમને સ્વસ્થ લાઇફસ્ટાઇલ અપનાવવામાં મદદ કરશે. તમારું હેલ્થ કાર્ડ મેળવો, તમારા દ્વારા લેવામાં આવતી કૅલરીના પ્રમાણને ટ્રેક કરો, તમારી શારીરિક પ્રવૃત્તિનું ધ્યાન રાખો અને સ્વસ્થતાનો આનંદ માણો.
1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા
દરેક પગલે પારદર્શિતા!
ઇન્ટિગ્રેટેડ વેલનેસ એપ.
પેપરલેસ રીતે આગળ વધો!
એચડીએફસી અર્ગો શા માટે?

પેપરલેસ રીતે આગળ વધો!

અમને પણ પેપરવર્ક પસંદ નથી. આ ઝડપી દુનિયામાં, ઓછામાં ઓછા ડૉક્યુમેન્ટ અને સરળ ચુકવણી પદ્ધતિ થકી તમારી પૉલિસી ઑનલાઇન મેળવો.
એચડીએફસી અર્ગો શા માટે?
1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!

1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.
તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા

તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા

અમે સમજીએ છીએ કે તકલીફના સમયે, ત્વરિત મદદ એ સમયની માંગ હોય છે. અમારી 24x7 કસ્ટમર કેર અને સમર્પિત ક્લેઇમ અપ્રૂવલ ટીમની મદદથી અમે જરૂરિયાતના સમયે સતત તમારી સહાયતા માટે હાજર છીએ.
દરેક પગલે પારદર્શિતા!

દરેક પગલે પારદર્શિતા!

ક્લેઇમ એ ઇન્શ્યોરન્સ પૉલિસીનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે અને અમે અવરોધ વગરની ક્લેઇમ પ્રક્રિયાને સૌથી વધુ મહત્તમ આપીએ છીએ.
ઇન્ટિગ્રેટેડ વેલનેસ એપ.

ઇન્ટિગ્રેટેડ વેલનેસ એપ.

અમે હેલ્થ ઇન્શ્યોરન્સથી પણ વધારે, તમારા શરીર તેમજ મનની કાળજી રાખીએ છીએ. માય:હેલ્થ સર્વિસ એપ્લિકેશન તમને સ્વસ્થ લાઇફસ્ટાઇલ અપનાવવામાં મદદ કરશે. તમારું હેલ્થ કાર્ડ મેળવો, તમારા દ્વારા લેવામાં આવતી કૅલરીના પ્રમાણને ટ્રેક કરો, તમારી શારીરિક પ્રવૃત્તિનું ધ્યાન રાખો અને સ્વસ્થતાનો આનંદ માણો.
પેપરલેસ રીતે આગળ વધો!

પેપરલેસ રીતે આગળ વધો!

અમને પણ પેપરવર્ક પસંદ નથી. આ ઝડપી દુનિયામાં, ઓછામાં ઓછા ડૉક્યુમેન્ટ અને સરળ ચુકવણી પદ્ધતિ થકી તમારી પૉલિસી ઑનલાઇન મેળવો. તમારી પૉલિસી તમને તુરત જ ઇ-મેઇલમાં મોકલવામાં આવે છે.

અન્ય સંબંધિત લેખો

 

અન્ય સંબંધિત લેખો

 

વારંવાર પૂછાતા પ્રશ્નો

આ પ્લાન્સના કવરેજમાં ખૂબ જ ઓછો તફાવત છે, પરંતુ મુખ્ય તફાવત આ પ્લાન્સ હેઠળ ઉપલબ્ધ સમ ઇન્શ્યોર્ડનો છે. SI વિકલ્પો સિલ્વર સ્માર્ટ-3,4 અને 5 લાખ-ગોલ્ડ સ્માર્ટ-7.5,10 અને 15 હેઠળ ઉપલબ્ધ છે લાખ-પ્લેટિનમ સ્માર્ટ-20,25,50 અને 75 લાખ.
તબીબી સારવાર મેળવવા માટે ભૌગોલિક અધિકારક્ષેત્ર માત્ર ભારત છે.
હોમ હેલ્થકેર એક અનન્ય^^કૅશલેસ કવર છે, જેના દ્વારા વીમાધારકને કીમોથેરેપી, ગેસ્ટ્રોએન્ટરાઇટિસ, હેપેટાઇટિસ, ફીવર મેનેજમેન્ટ, ડેન્ગ્યુ વગેરે માટે સારવાર કરનાર તબીબી પ્રેક્ટિશનર દ્વારા ભલામણ કરવામાં આવે તો ઘરે સારવાર મેળવી શકે છે
બીમારીના નિદાન પર તરત જ અમને મૂળભૂત પૉલિસીની વિગતો, સારવારની યોજનાઓ અને પસંદગીની તારીખ અને પ્રારંભિક મૂલ્યાંકનના સમય સાથે સૂચિત કરો. અમે અમારા હોમ હેલ્થકેર સર્વિસ પ્રદાતાને જાણ કરીશું કે જેઓ સારવાર આપનાર મેડિકલ પ્રેક્ટિશનરને મળશે, અને જોશે કે શું દર્દીને કોઈપણ ડિવાઇસ, ઉપકરણોની જરૂર છે અને અમારી સાથે કેર પ્લાન અને સારવારના ખર્ચનું અંદાજ શેર કરશે. સંપૂર્ણ ડૉક્યુમેન્ટ પ્રાપ્ત થયા પછી, અમે મંજૂર રકમ સાથે અધિકૃતતાનો પત્ર જારી કરી શકીએ છીએ અથવા કૅશલેસ વિનંતીને નકારી શકીએ છીએ. એકંદરે, આ અન્ય કોઈપણ કૅશલેસ હૉસ્પિટલાઇઝેશન જેમ જ કામ કરે છે.
અમે પૉલિસી હેઠળ છેલ્લી ક્લેઇમની રકમને સમકક્ષ રકમ સમ ઇન્શ્યોર્ડમાં ઉમેરીશું, જે પૉલિસી વર્ષ દરમિયાન ઇન્શ્યોર્ડ વ્યક્તિના ત્યારબાદના હૉસ્પિટલાઇઝેશન પર માત્ર મહત્તમ મૂળ સમ ઇન્શ્યોર્ડને આધિન છે. કોઈ વ્યક્તિ પૉલિસી વર્ષમાં એક જ બીમારી માટે અનેક વાર ક્લેઇમ કરી શકે છે, જોકે, કીમોથેરેપી અને ડાયાલિસિસ સંબંધિત ક્લેઇમ પૉલિસીના જીવનકાળમાં ફક્ત એકવાર ચૂકવવામાં આવશે. ઉપરાંત, બૅલેન્સ રીબાઉન્ડ સમ ઇન્શ્યોર્ડ આગામી પૉલિસી વર્ષમાં કેરી ફૉર્વર્ડ કરવામાં આવશે નહીં.
ના, જો અમારા નેટવર્ક ડાયગ્નોસ્ટિક સેન્ટર્સ પર કરાવવામાં આવે તો તમારે પ્રી-પૉલિસી મેડિકલ ટેસ્ટ માટે ચુકવણી કરવાની જરૂર નથી. તે કૅશલેસ છે. જો કદાચ તમારી પૉલિસી પ્રતિકૂળ તબીબી શોધના આધારે નકારવામાં આવે તો, પ્રી-પૉલિસી ચેક અપનો 50%of ખર્ચ પ્રીમિયમના રિફંડની રકમમાંથી કાપવામાં આવે છે.
ના, માય:હેલ્થ સુરક્ષા હેઠળ OPD કવર કરવામાં આવતું નથી.
હા, યુવા જીવનસાથી માય:હેલ્થ સુરક્ષા હેઠળ પ્રસ્તાવકર્તા હોઈ શકે છે. જો કે, પ્રીમિયમની ગણતરી સૌથી મોટા પરિવારના સભ્યની ઉંમરના આધારે છે.
ઉંમર અને પસંદ કરેલ સમ ઇન્શ્યોર્ડના આધારે, પ્રી-પૉલિસી મેડિકલ ચેકઅપ અલગ-અલગ હોય છે. પ્રી-પૉલિસી મેડિકલ ચેકઅપમાં સામાન્ય રીતે ફિઝિશિયન તરફથી મેડિકલ પરીક્ષાની રિપોર્ટ, કેટલાક રક્ત અને યુરિન ટેસ્ટ અને ECG વગેરે શામેલ હોય છે. TMT, 2D ઇકો, સોનોગ્રાફી વગેરે પણ સમ ઇન્શ્યોર્ડ અને કસ્ટમરની ઉંમરના આધારે PPC ચેકઅપ લિસ્ટનો ભાગ પણ હોઈ શકે છે.
અંગ પ્રત્યારોપણના કિસ્સામાં, દાતાના ખર્ચ જેમ કે સ્ક્રીનિંગ, અંગ હાર્વેસ્ટિંગ અને દાતાના હૉસ્પિટલાઇઝેશનના ખર્ચ કવર કરવામાં આવે છે. પ્રતિ એસઇ અંગની કિંમત કવર કરવામાં આવતી નથી
તમે તમારી બેંક, ઇન્ટરનેટ બેન્કિંગ, વૉલેટ/કૅશ કાર્ડ, EMI, UPI (જીપે, ફોનપે, પેટીએમ, વગેરે), QR કોડ દ્વારા જારી કરાયેલ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ દ્વારા તમારા પૉલિસી પ્રીમિયમની ચુકવણી કરી શકો છો. કૃપા કરીને નોંધ કરો, અમે કોઈપણ ક્લબ કાર્ડ અથવા ડાઇનર્સ કાર્ડ દ્વારા ચુકવણી સ્વીકારતા નથી.
એવૉર્ડ અને સન્માન
x