હોમ / હોમ ઇન્શ્યોરન્સ / ચોરી માટે હોમ ઇન્શ્યોરન્સ

તમારા ઘર માટે થેફ્ટ અને બર્ગલરી ઇન્શ્યોરન્સ કવરેજ

ઘરફોડી અને ચોરી જેવા જોખમો ત્યારે પણ થઈ શકે છે જ્યારે તેની અપેક્ષા ઓછી હોય. તમારા ઘરમાં ચોરીના ઇરાદે કોઈ દાખલ થાય તેવું વિચારવું પણ દુઃખદાયક છે. આ દિવસોમાં ઘર તૂટવું અને ચોરીના કિસ્સાઓ ખૂબ જ સામાન્ય બની ગયા છે. તમે માલિક હોવ અથવા ભાડૂઆત હોવ, જો તમારા ઘરમાં જ્વેલરી, ગેજેટ્સ, ફર્નિચર, કલાકૃતિઓ અને અન્ય મૂલ્યવાન વસ્તુઓ હોય, તો ચોરીની ઘટના ફાઇનાન્શિયલ નુકસાન તરફ દોરી શકે છે. જો તમારી પાસે હોમ ઇન્શ્યોરન્સ છે જે તમને કવર આપે છે, તો ચોરી અને ઘરફોડી ઇન્શ્યોરન્સ ફાઇનાન્શિયલ તારણહાર તરીકે કાર્ય કરે છે. તે ચોરી અથવા ઘરફોડીને કારણે થયેલા નુકસાનને કવર કરવા માટે ચુકવણી કરે છે. તમારા ઘરની સામગ્રીને ચોરી સામે સુરક્ષિત કરવી મહત્વપૂર્ણ છે જેથી કરીને તમારા મહેનતથી કમાયેલા ઇન્વેસ્ટમેન્ટ સુરક્ષિત રહે. ચોરીની ઘટનાના કિસ્સામાં પણ, જો તમે તમારો કીમતી સામાન ગુમાવો છો, તો અમારો હોમ શીલ્ડ ઇન્શ્યોરન્સ નુકસાનને સરળતાથી કવર કરે છે.

ચોરી/ઘરફોડી સામે તમારી સંપત્તિને ઇન્શ્યોર કરીને શાંતિપૂર્ણ રહો. ઘરના સામાન માટે ₹25 લાખ સુધીના કવરેજ સાથે, તમે તમારો તમામ સામાન અમારી સાથે સુરક્ષિત કરી શકો છો. ચોરી માટે હોમ ઇન્શ્યોરન્સ ખરેખર ખૂબ જ મહત્વપૂર્ણ છે. એચડીએફસી અર્ગો પર, તમારે ચોરી સંબંધિત નુકસાનને કવર કરવા માટે અતિરિક્ત કવર અથવા નવો હોમ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવાની જરૂર નથી. અમારો હોમ શીલ્ડ ઇન્શ્યોરન્સ પ્લાન કુદરતી આફતો, માનવસર્જિત જોખમો, ચોરી/ઘરફોડી વગેરેને કારણે થયેલા નુકસાન સામે કવરેજ ઑફર કરે છે. તમારા ઘર માટે ઑલ-ઇન-વન પ્લાન.

ચોરી સામે ઘરને કેવી રીતે સુરક્ષિત કરવું?

તેને લૉક કરો
તે ગમે તેટલું સ્પષ્ટ લાગે પરંતુ હકીકત એ છે કે ઘણા લોકો ઘરમાંથી બહાર જતાં પહેલા બધા દરવાજા અને બારીઓને તાળું મારતા નથી. ભલે તમે નજીકમાં જ ક્યાંક ગયા હોવ, તો પણ તમારા આગળના દરવાજાને તાળું મારવાનું ભૂલશો નહીં. ચોર તમારા ઘરની અંદર છૂપી રીતે પ્રવેશ કરવા અને વસ્તુઓ ચોરી જવા માટે જાણીતા છે. વધુમાં, તે હંમેશા સાચું નથી કે જ્યારે તમે ઘરથી દૂર હોવ ત્યારે જ ચોર ચોરીની ઘટનાની યોજના ઘડે છે. જ્યારે તમે ઘરની અંદર હોવ અને તમારો મુખ્ય દરવાજો યોગ્ય રીતે બંધ ન હોય, ત્યારે પણ કોઈ ચોર તમારા ઘરમાં ઘૂસી શકે છે અને થોડીજ વારમાં તમારો સામાન ચોરી શકે છે.
હોમ એલાર્મ સિસ્ટમ
જ્યારે પણ તમે તમારા ઘરની બહાર પગ મુકો ત્યારે, જો તમારી પાસે હોય તો તમારા ઘરનું એલાર્મ સેટ કરવાનું સુનિશ્ચિત કરો. જો હજી સુધી તમે તેને ન લીધું હોય તો તેને મેળવી લો, તે ચોક્કસપણે યોગ્ય રહેશે. હોમ એલાર્મ સિસ્ટમ તમારા ઘરને સુરક્ષિત રાખવા અને જો કોઈ તમારા ઘરમાં ઘૂસવાની કોશિશ કરે તો તમને ચેતવણી આપવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. તે તમને હોમ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર થોડી બચત કરવામાં પણ મદદ કરે છે.
તમારા સંરક્ષણને અપગ્રેડ કરો
CCTV સેટ-અપ મેળવવું એ એક સારો વિચાર છે પરંતુ નિયમિત તપાસ કરવી પણ મહત્વપૂર્ણ છે. તમારે સમયસર તમારા સુરક્ષા ઉપકરણોને અપગ્રેડ કરવાની અને જાળવવાની જરૂર છે. વધુમાં, ચોરીની ઘટનાની જાણ થાય ત્યારે જ તમારે કેમેરાને તપાસવા જોઈએ નહીં, પરિસરમાં કોઈ અજાણી વ્યક્તિ દ્વારા શંકાસ્પદ મુલાકાતની નોંધ લેવા માટે નિયમિત તપાસ કરવી મહત્વપૂર્ણ છે.
તમારી ગેરહાજરીની જાહેરાત કરશો નહીં
સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ પર આગામી મુસાફરીઓ વિશે વિગતો પ્રસારિત કરશો નહીં. ઘર માલિક ક્યારે ઘરની બહાર નીકળશે તે નક્કી કરવા માટે ચોરો ઑનલાઇન પોસ્ટ્સ જોવા માટે જાણીતા છે, ખાસ કરીને જાહેર રજાઓ, ઉનાળાની રજાઓ અને શિયાળાના મહિનાઓમાં, જ્યારે લોકોની રજા પર જવાની શક્યતા વધારે હોય છે. જો તમારી ગેરહાજરી વિશે ચોરોને ખબર પડી જાય તો ઘરની અંદર ઘૂસવું અને વસ્તુઓની ચોરી કરવી તેમના માટે એક સરળ કાર્ય બની જાય છે. તેના બદલે, જો તમે તમારા ઘરની બહાર જવાની યોજના બનાવી રહ્યા છો, અને ઘરમાં કોઈ જ હાજર નથી, તેવી પરિસ્થિતિમાં તમે તમારા વિશ્વસનીય પાડોશીઓને જાણ કરો અને તેમને ધ્યાન રાખવા માટે કહો.

હોમ ઇન્શ્યોરન્સ હેઠળ ચોરી માટે કવરેજ

ઘરના માળખાનું નુકસાન
બધા જ ચોર અથવા ઘરફોડ ચોર શાંતિપૂર્વક ઘરની અંદર આવીને ચોરી નથી કરતાં, ઘણા ચોર દરવાજા અથવા તમારા ઘરની કોઈ ચોક્કસ દીવાલ જેવા માળખાને નુકસાન પહોંચાડીને જાય છે. આ પ્રકારનું નુકસાન જે ચોરીની ઘટનાના સમયે થાય છે તેને સરળતાથી કવર કરવામાં આવે છે. જો ચોર તમારા ઘરના માળખાને બળજબરીથી નુકસાન પહોંચાડીને તમારા ઘરમાં દાખલ થવા માટે તમારો દરવાજો તોડે છે, તો રીપેર કરવાનો ખર્ચ હોમ ઇન્શ્યોરન્સ પૉલિસી દ્વારા કવર કરવામાં આવે છે. કારણ કે, ચોરીની ઘટનાઓ તમારા ઘરના માળખાને નુકસાન પહોંચાડે છે અને તેને કવર કરવાની જરૂર છે.
ઘરની સામગ્રીનું નુકસાન
U એટલે યુનાની. અગિયારમી સદીની આસપાસ અરબીઓ અને ફારસીઓ દ્વારા રજૂ કરાયેલ, યુનાની એ ભારતમાં સૌથી મહત્વની વૈકલ્પિક ઉપચાર પદ્ધતિમાંથી એક છે.. યુનાની દવાનો મુખ્ય વિચાર એ છે કે રોગ હવા, પૃથ્વી, પાણી અને અગ્નિમાં અસંતુલનને કારણે થાય છે, અને આ ચાર તત્વો માનવ શરીર સહિત પ્રકૃતિમાં અસ્તિત્વમાં છે તે તમામનો સમાવેશ કરે છે. યુનાની દવામાં, પરિસ્થિતિઓનો ઈલાજ ઘણીવાર હર્બલ ફોર્મ્યુલા થકી કરવામાં આવે છે, જેમાં ખમીરા અબ્રેશામ હકીમ અરશદ વાલા જેવા વિવિધ કુદરતી પદાર્થો શામેલ છે, જેમાં કેસર, એલચી, ભારતીય તજના પાંદડાઅને સિટ્રોન જેવા વનસ્પતિશાસ્ત્રના તત્વો શામેલ છે. યુનાનીનાં મહત્વને સમજીને, અમે યુનાની હેઠળ હૉસ્પિટલાઇઝેશન ખર્ચને કવર કરીએ છીએ.
ઘરફોડી અને ચોરી બંનેને કવર કરી લે છે
કેટલીક હોમ ઇન્શ્યોરન્સ પૉલિસીઓ કાં તો ચોરી અથવા ઘરફોડીને કવર કરે છે. પરંતુ, એચડીએફસી અર્ગો હોમ શીલ્ડ ઇન્શ્યોરન્સ સાથે અમે એક જ પૉલિસીમાં ચોરી અને ઘરફોડી એમ બંનેને કવર કરીએ છીએ. ચોરી એ સામાન્ય રીતે કોઈ તમારા ઘરમાં ઘૂસીને કોઈ બળજબરીપૂર્વક પ્રવેશ કર્યા વિના વસ્તુઓની ચોરી કરવા માટે ઓળખાય છે. જ્યારે મોટાભાગના લોકો માટે આ બંને વચ્ચે નોંધપાત્ર તફાવત નથી, ત્યારે ઇન્શ્યોરન્સની ભાષામાં આ બે અલગ અલગ પ્રકારના ગુનાઓ છે અને બધી પૉલિસીઓ બંનેને કવર કરતી નથી.

ચોરીના ઇન્શ્યોરન્સ માટે એચડીએફસી અર્ગો શા માટે પસંદ કરવું?

વિશ્વસનીય બ્રાન્ડ
જ્યારે તમારા ઘરની સામગ્રીને સુરક્ષિત કરવાની વાત આવે ત્યારે એવી બ્રાન્ડ શોધો જેમાં ક્લેઇમની ચુકવણીની ક્ષમતા હોય અને જરૂરિયાતના સમયે તમારી સાથે હોઈ શકે. એચડીએફસી અર્ગોએ ઇન્શ્યોરન્સ પ્લાન્સનો યોગ્ય સેટ પ્રદાન કરીને અને અત્યંત સરળતા અને પારદર્શિતા સાથે ક્લેઇમ સેટલ કરીને #1.3 કરોડ સંતુષ્ટ કસ્ટમરને સુરક્ષિત કર્યા છે. 24x7 કસ્ટમર સપોર્ટ અને ઇન-હાઉસ ક્લેઇમ સેટલમેન્ટ ટીમ સાથે, જ્યારે તમારા પ્રશ્નોના નિરાકરણની વાત આવે ત્યારે અમે હંમેશા તમને સાંભળવા તત્પર છીએ.
ઑલ ઇન 1 કવર ઑફર કરે છે
એચડીએફસી અર્ગો સાથે તમે એક જ ઇન્શ્યોરન્સ પ્લાન હેઠળ માળખું અને સામગ્રી એમ બંનેને કવર કરો છો, જેથી તમારે ઘરના માળખા અને સામગ્રીને અલગથી કવર કરવાની જરૂર નથી. એચડીએફસી અર્ગો દ્વારા હોમ શીલ્ડ ઇન્શ્યોરન્સ એક વ્યાપક કવર છે અને તમારા ઘરને સંપૂર્ણપણે સુરક્ષિત કરે છે. અમારી સાથે એક જ જગ્યાએ બધી ખરીદીનો અનુભવ મેળવો. અમે એક પ્લાન હેઠળ ચોરી અને ઘરફોડી બંનેને પણ કવર કરીએ છીએ.
પ્રીમિયમ પર 45% સુધીનું ડિસ્કાઉન્ટ
તમે ઑનલાઇન હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવા માટે તમારી આંગળીઓના ટેરવે ઑનલાઇન પ્રીમિયમની ગણતરી કરી શકો, સભ્યોને ઉમેરી અથવા કાઢી શકો, પ્લાનને કસ્ટમાઇઝ કરી શકો અને કવરેજ ચેક કરી શકો છો.
₹25 લાખ સુધી સામગ્રી કવર કરવામાં આવે છે
તમે એચડીએફસી અર્ગો દ્વારા હોમ શીલ્ડ ઇન્શ્યોરન્સ પ્લાન હેઠળ સરળતાથી ₹25 લાખ સુધીના તમારા સામગ્રીના મૂલ્યને સુરક્ષિત કરી શકો છો. તમારી કુલ સામગ્રીનું મૂલ્ય ₹25 લાખથી વધુ ન હોવું જોઇએ.
આકર્ષક વૈકલ્પિક કવર
તમારા ઘર માટે કવરેજના સ્કોપને વિસ્તૃત કરવા માટે, અમે વૈકલ્પિક કવર ઑફર કરીએ છીએ, જેથી તમારા પ્રિય એવા ઘરમાં કંઇ પણ કવર થયા વિનાનું ન રહે. સામગ્રી માટે હોમ શીલ્ડ ઇન્શ્યોરન્સ સાથે, તમે અતિરિક્ત પ્રીમિયમ પર પોર્ટેબલ ઇલેક્ટ્રોનિક ઉપકરણો, જ્વેલરી અને મૂલ્યવાન વસ્તુઓ અને પેડલ સાઇકલને કવર કરવાનું પસંદ કરી શકો છો. જો આતંકવાદીઓ અથવા સરકારની સંરક્ષણ સેવાઓ દ્વારા સુરક્ષા ટુકડી તમારા ઘરને નુકસાન પહોંચાડે તો અમે આતંકવાદ કવર પણ ઑફર કરીએ છીએ.

કોણે ચોરી અને ઘરફોડી કવર માટે હોમ ઇન્શ્યોરન્સ ખરીદવો જોઇએ?

ઘર માલિક
કોઈપણ પ્રકારની ચોરી ઘર માલિકો માટે દુઃખદાયક બની શકે છે. તમારા ઘરમાં માત્ર ઉચ્ચ ફાઇનાન્શિયલ મૂલ્ય ધરાવતી વસ્તુઓ જ નથી હોતી પરંતુ તમારા અને તમારા પરિવાર માટે ભાવનાત્મક મૂલ્ય સાથે જોડાયેલી વસ્તુઓ પણ હોય છે. તેથી જ ચોરીના કવર સાથે ઘર માલિકોની યોગ્ય ઇન્શ્યોરન્સ પૉલિસી હોવી એ ચોરી થવાની કમનસીબ ઘટનામાં મહત્ત્વપૂર્ણ છે. જો તમારી પાસે તમારું ઘર છે અને તમે ઇલેક્ટ્રોનિક્સ, જ્વેલરી, ઇલેક્ટ્રોનિક ઉપકરણો, અને અન્ય મૂલ્યવાન વસ્તુઓ ધરાવો છો તો તમારે ચોરીના કવર સાથે હોમ ઇન્શ્યોરન્સ મેળવવો આવશ્યક છે. તેથી, જો તમે ચોરીની ઘટનામાં ઇન્શ્યોર્ડ વસ્તુઓમાંથી કોઈપણ વસ્તુ ગુમાવો છો, તો તમને તેના ફાઇનાન્શિયલ નુકસાન સામે કવર કરવામાં આવે છે. તમારા ઘરને એક હોમ ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે આ સુરક્ષાની જરૂર છે. જો તમારી પાસે પહેલેથી જ હોમ ઇન્શ્યોરન્સ હોય તો તપાસ કરો કે તે ચોરી અથવા ઘરફોડીને કારણે થતા નુકસાનને કવર કરે છે કે કેમ. ચોરીના કવર સાથે હોમ ઇન્શ્યોરન્સ ખરીદવાથી ચોક્કસપણે મનની શાંતિ મળશે.
ઘરના ભાડૂઆત
તમે ભાડે આપનાર અથવા ભાડૂઆત છો, જે હંગામી ધોરણે એપાર્ટમેન્ટમાં રહે છે અને પ્રોપર્ટીના માલિક નથી. પરંતુ, શું તમે ઘરની અંદર રાખેલી સામગ્રીની માલિકી નથી ધરાવતા? ભલે તમે ઘરની માલિકી ન ધરાવતા હોવ પરંતુ સામગ્રીની માલિકી તમારી છે. જો તમારા ઘરમાં કોઇ ચોરીની ઘટના બને અને તમારા ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ, કીમતી સામાન, કપડાં અને ઘરેલું ઉપકરણોની ચોરી થઈ જાય, તો આ મહત્વપૂર્ણ વસ્તુઓને ફરીથી ખરીદવાથી ભારે ફાઇનાન્શિયલ નુકસાન થઈ શકે છે. તેથી, હંમેશા હોમ ઇન્શ્યોરન્સ કવર સાથે તમારા ઘરની સામગ્રીને સુરક્ષિત કરો. તમારા ઘર માલિક માત્ર તેમની પોતાની માલિકીની સામગ્રીને સુરક્ષિત કરી શકે છે, પરંતુ એ સામગ્રીની નહીં જે તમે ઘરની અંદર લાવ્યા છો. તમારા મૂલ્યવાન સામાનને સુરક્ષિત કરવો અને મનની સંપૂર્ણ શાંતિ મેળવવી મહત્વપૂર્ણ છે.

હોમ ઇન્શ્યોરન્સ માટે પ્રીમિયમની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે જે ચોરીને કવર કરે છે?

કવરેજની રકમ
પ્રોપર્ટીના વર્તમાન મૂલ્યના આધારે હોમ ઇન્શ્યોરન્સ પ્રીમિયમની ગણતરી કરવામાં આવે છે. કવરેજ અથવા સમ ઇન્શ્યોર્ડ વધુ હશે તો પ્રીમિયમ પણ વધુ હશે, અને એનાથી વિપરીત છે. ₹5 કરોડના મૂલ્યના ફ્લેટ માટે હોમ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ ₹ 1 કરોડ વાળા ફ્લેટના પ્રીમિયમની તુલનામાં ચોક્કસપણે વધુ લાગશે. તમારું સમ ઇન્શ્યોર્ડ મૂલ્ય તમારા ઘરના પ્રવર્તમાન પ્રોપર્ટી દર પર આધારિત છે. સામગ્રીનો સમ ઇન્શ્યોર્ડ તેમના રિપ્લેસમેન્ટ મૂલ્ય આધારિત હોવો જોઈએ.
સ્થાન
તમારા હોમ ઇન્શ્યોરન્સ માટે પ્રીમિયમ નક્કી કરતી વખતે તમે જે રહેઠાણ પર રહો છો તે સ્થળ ગણતરીમાં લેવાય છે. જો તમારા રહેઠાણમાં ઘણા ચોરીના કિસ્સાઓ રજિસ્ટર્ડ છે, તો તમારું પ્રીમિયમ થોડું વધારે હોઈ શકે છે. તમારું રહેઠાણ સ્થાન પ્રીમિયમ નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
કપાતપાત્ર, જો કોઇ હોય તો
કપાતપાત્ર એ ફરજિયાત રકમ છે જે તમે ક્લેઇમ કરો ત્યારે ચૂકવો છો. જો તમારા હોમ ઇન્શ્યોરન્સ પ્લાનમાં કપાતપાત્ર શામેલ છે, તો તમારી પ્રીમિયમની રકમ કપાતપાત્ર ટકાવારી પર આધારિત છે. જેટલી વધારે કપાતપાત્ર રકમ હશે, પ્રીમિયમ તેટલું જ ઓછું હશે, અને તેનાથી વિપરીત છે.
વસ્તુનું મૂલ્ય
જો તમારા ઘરમાં મોંઘા ફર્નિચર અને ઇલેક્ટ્રોનિક્સની વિશાળ શ્રેણી હોય તો તમારું પ્રીમિયમ થોડું વધારે હોઈ શકે છે. વધુમાં, જો તમે જ્વેલરી અને મૂલ્યવાન વસ્તુઓને કવર કરવાનું પસંદ કરો છો, તો તમે તેને પણ અતિરિક્ત પ્રીમિયમ સાથે કવર કરી શકો છો.
સુરક્ષાના પગલાં
તમારા ઘર માટે કવરેજના સ્કોપને વિસ્તૃત કરવા માટે, અમે વૈકલ્પિક કવર ઑફર કરીએ છીએ, જેથી તમારા પ્રિય એવા ઘરમાં કંઇ પણ કવર થયા વિનાનું ન રહે. સામગ્રી માટે હોમ શીલ્ડ ઇન્શ્યોરન્સ સાથે, તમે અતિરિક્ત પ્રીમિયમ પર પોર્ટેબલ ઇલેક્ટ્રોનિક ઉપકરણો, જ્વેલરી અને મૂલ્યવાન વસ્તુઓ અને પેડલ સાઇકલને કવર કરવાનું પસંદ કરી શકો છો. જો આતંકવાદીઓ અથવા સરકારની સંરક્ષણ સેવાઓ દ્વારા સુરક્ષા ટુકડી તમારા ઘરને નુકસાન પહોંચાડે તો અમે આતંકવાદ કવર પણ ઑફર કરીએ છીએ.
ખરીદીની પદ્ધતિ અને તમારો વ્યવસાય
એચડીએફસી અર્ગો પર, જો તમે એક પગારદાર વ્યક્તિ છો તો તમને પ્રીમિયમ ડિસ્કાઉન્ટ પણ મળે છે, જો તમે ઑનલાઇન ખરીદો છો તો અમે તમને ડિસ્કાઉન્ટ પણ આપીએ છીએ, તેથી તમારા ઘરને નુકસાન પહોંચાડી શકે તેવી અનિશ્ચિતતાઓ સામે સંપૂર્ણ કવરેજ માટે એચડીએફસી અર્ગોનું હોમ શીલ્ડ કવર લો.
અતિરિક્ત અથવા વૈકલ્પિક કવર
જો તમારી પાસે મોંઘી જ્વેલરી અથવા પેડલ સાઇકલ છે, તો તમારે ઘરની સામગ્રીના ઇન્શ્યોરન્સ માટે થોડું ઓછું પ્રીમિયમ ચૂકવવા માટે વૈકલ્પિક કવર લેવાના રહેશે. જ્વેલરી, મૂલ્યવાન વસ્તુઓ અને પોર્ટેબલ ઇલેક્ટ્રોનિક્સ જેવી સામગ્રીઓ માટે વૈકલ્પિક કવર સાથે તમારું પ્રીમિયમ થોડું વધુ થઈ શકે છે પરંતુ તમને કવરનો વિશાળ સ્કોપ પણ મળે છે.

ચોરી અને ઘરફોડી ઇન્શ્યોરન્સ વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો

એવૉર્ડ અને સન્માન
x