હોમ / હેલ્થ ઇન્શ્યોરન્સ / માય:હેલ્થ વિમેન સુરક્ષા ઇન્શ્યોરન્સ / વિમેન કેન્સર પ્લસ પ્લાન
  • પરિચય
  • શું શામેલ છે?
  • શું શામેલ નથી?
  • એચડીએફસી અર્ગો શા માટે પસંદ કરવું?
  • FAQ

વિમેન કેન્સર પ્લસ પ્લાન

કૅન્સરના કિસ્સાઓની સંખ્યામાં, ખાસ કરીને મહિલાઓમાં, થઈ રહેલા ઝડપી વધારાને કારણે કૅન્સર કવર પ્લાન ખરીદવો અને તમામ તબક્કાઓમાં મહિલાઓ સંબંધિત કૅન્સર સામે સુરક્ષિત રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે. માય:હેલ્થ વિમેન સુરક્ષા હેઠળ કૅન્સર પ્લસ પ્લાન તમને મુખ્ય બીમારીઓની સાથે સાથે કૅન્સર સામે કવર પૂરું પાડે છે. આજે મહિલાઓ માટે, તેમના સ્વાસ્થ્યને સુરક્ષિત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે, કારણ કે તેમની તબીબી જરૂરિયાતો પરિવારના અન્ય સભ્યો જેટલી જ મહત્વની છે. કૅન્સર કે એવી અન્ય કોઈ ગંભીર બીમારીની સારવારની જરૂર પડે તો, તે માટે પૂરતી આર્થિક વ્યવસ્થાની ખાતરી કરવા માટે વિમેન કૅન્સર પ્લસ પ્લાન ખરીદો.

વિમેન કૅન્સર પ્લસ પ્લાન પસંદ કરવા માટેના કારણો

તમામ મુખ્ય પ્રકારના કૅન્સર આવરી લેવામાં આવે છે
જીવનમાં સીમાચિન્હો પ્રાપ્ત કરવાના રસ્તામાં આ ભયાનક રોગને અડચણરૂપ બનવા દેશો નહીં. અમે કૅન્સરનું નિદાન થયા બાદ મલિન્યોન્ટ કૅન્સરને આવરી લેવાની સાથે સાથે ગર્ભાશય કે સ્તનનું કૅન્સર ઇન-સિટ્યુ કે તેના પ્રારંભિક તબક્કામાં હોય ત્યારે પણ આવરી લઈએ છીએ.
મોટી/ગંભીર બીમારીઓ આવરી લેવામાં આવે છે
જ્યારે તમારા પોતાના સ્વસ્થ કોષો શરીરની અંદર તમારા અંગો પર આક્રમણ કરે છે ત્યારે તમારા શરીર પર જે ધીમી છતાં જોખમી અસરો થાય છે, તેનો વિચાર કરો શું તે એક ગંભીર બીમારી નથી કે જેને કવરેજની જરૂર હોય, ચિંતા કરશો નહીં અમે તમને સંપૂર્ણપણે કવર કરીએ છીએ!
સ્વ-સશક્તિકરણ વૈકલ્પિક કવર
મહિલાઓને જીવનના ધ્યેયો હાંસલ કરવામાં જે રોકે છે, તે તેમના માર્ગમાં અવરોધ ન સર્જે તેની ખાતરી કરવા માટે કાળજીપૂર્વક વ્યવહાર કરવો જોઈએ. અમે નોકરી, ગર્ભાવસ્થા અને નવજાત બાળકની જટિલતાઓ અને નિદાન પછીના સપોર્ટ માટે વૈકલ્પિક કવર પ્રદાન કરીએ છીએ.
અવિરત પૉલિસી ચાલુ રાખવી
કોઈ નાની બીમારી માટે કરવામાં આવતા એક ક્લેઇમને કારણે આ પૉલિસી સમાપ્ત થઈ જશે તે અંગે ચિંતાતુર છો? ના, જો તમે કોઈપણ નાની બીમારી માટે ક્લેઇમ કરો છો તો પણ તમારી પૉલિસી હેઠળ તમે બાકીની સમ ઇન્શ્યોર્ડ વડે મુખ્ય બીમારીઓ અને સર્જરી સામે આવરી લેવામાં આવેલ છો.

આમાં શું શામેલ છે?

cov-acc

કેન્સર કવર

જ્યારે કેન્સરના કોષોમાં વૃદ્ધિ થવાની સાથે તે તમારા શરીરના અન્ય કોષોમાં ફેલાય છે ત્યારે તેને મલિન્યોન્ટ કૅન્સર તરીકે ઓળખવામાં આવે છે. અમે મહિલાઓને લગતા તમામ કૅન્સર માટે 100% વીમાકૃત રકમ ઑફર કરીએ છીએ. વધુ જાણો...

cov-acc

સિટયૂમાં કાર્સિનોમા

જ્યારે કોષોની અસામાન્ય વૃદ્ધિ સ્થાનિક જગ્યા પૂરતી મર્યાદિત રહે છે અને શરીરના અન્ય કોષો કે અંગો સુધી ફેલાતી નથી, કે જેને સામાન્ય રીતે કારસિનોમા ઇન-સિટયુ કહેવામાં આવે છે, તે તબક્કાને દવા અને સારવાર દ્વારા અસરકારક રીતે પાર પાડી શકાય છે. અમે તમને આ તબક્કે પણ આવરી લઈએ છીએ.વધુ જાણો...

cov-acc

મોટી/ગંભીર બીમારીઓ આવરી લેવામાં આવે છે

અમે લુપસ નેફ્રાઇટિસ અને રુમેટૉઇડ આર્થરાઇટિસ સાથે સિસ્ટેમિક લુપસ એરિથેમેટસના ઉપચાર માટે નાણાંકીય સહાય પ્રદાન કરવા માટે 100% વીમાકૃત રકમ પ્રદાન કરીએ છીએ. આ રોગો ભયજનક છે, લાંબા સમય સુધી સારવારની જરૂર હોય છે અને આર્થિક રીતે જોખમરૂપ બની શકે છે.જાણો વધુ...

cov-acc

નાની બિમારીઓ કવર કરી લેવામાં આવે છે

ગંભીર ઑસ્ટિયોપોરોસિસ એ હાડકાનો એક વિકાર છે, જે સામાન્ય રીતે જીવનના પાછલા તબક્કા દરમિયાન થાય છે. આ માય:હેલ્થ વિમેન સુરક્ષા કૅન્સર પ્લસ પ્લાન હેઠળ તમને આ બીમારી માટે ₹10 લાખ સુધી, વીમાકૃત રકમના મહત્તમ 25% જેટલું કવરેજ મળે છે.

ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ શું કવર કરતું નથી?

એડવેન્ચર સ્પોર્ટ્સથી થતી ઈજાઓ
એડવેન્ચર સ્પોર્ટ્સથી થતી ઈજાઓ

એડવેન્ચર સ્પોર્ટ્સ તમારામાં ઉત્તેજનાનો અનુભવ લાવી શકે છે, પરંતુ જ્યારે તેમાં અકસ્માત થાય છે, ત્યારે તે જોખમી બની શકે છે. એડવેન્ચર સ્પોર્ટ્સમાં ભાગ લેવાને કારણે થતાં અકસ્માતને અમારી પૉલિસીમાં કવર કરવામાં આવતા નથી.

પોતાને જ પહોંચાડેલ ઇજાઓ
પોતાને જ પહોંચાડેલ ઇજાઓ

તમે પોતાને ઈજા પહોંચાડવાનું વિચારી શકો છો, પરંતુ અમે તેમ નથી ઇચ્છતા. અમારી પૉલિસીમાં પોતાને જ પહોંચાડેલી ઈજાઓને કવર કરવામાં આવતી નથી.

યુદ્ધ
યુદ્ધ

યુદ્ધ વિનાશક અને દુર્ભાગ્યપૂર્ણ હોઈ શકે છે. જો કે, અમારી પૉલિસીમાં યુદ્ધને કારણે કરવામાં આવેલ કોઈપણ ક્લેઇમને કવર કરવામાં આવતો નથી.

સંરક્ષણના કાર્યમાં ભાગ લેવો
સંરક્ષણના કાર્યમાં ભાગ લેવો

જો તમે સંરક્ષણ (ડિફેન્સ) (આર્મી/નેવી/એર ફોર્સ) કામગીરીમાં ભાગ લો છો તો ત્યારે થતા અકસ્માતને અમારી પૉલિસીમાં કવર કરવામાં આવતા નથી.

વેનેરીઅલ અથવા જાતીય રોગો
વેનેરીઅલ અથવા જાતીય રોગો

અમે તમારા રોગની ગંભીરતાને સમજીએ છીએ. જો કે, અમારી પૉલિસીમાં જાતીય સંબંધને કારણે થતી બિમારીઓને કવર કરવામાં આવતી નથી.

મેદસ્વિતાની સારવાર અથવા કોસ્મેટિક સર્જરી
મેદસ્વિતાની સારવાર અથવા કોસ્મેટિક સર્જરી

મેદસ્વીતાની સારવાર અથવા કોસ્મેટિક સર્જરીની સારવારને તમારી ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ કવર કરવામાં આવતી નથી.

સમાવેશ અને બાકાત બાબતની વિગતવાર માહિતી માટે કૃપા કરીને વેચાણ પુસ્તિકા/પૉલિસીની શબ્દાવલીનો સંદર્ભ લો

પ્રતીક્ષા અવધિ/સર્વાઇવલ સમયગાળો

cov-acc

90 દિવસની પ્રતીક્ષા અવધિ

"ગંભીર" તરીકે વર્ગીકૃત તમામ બીમારીઓ/પ્રોસીજર પર 90 દિવસની પ્રતીક્ષા અવધિ લાગુ.

cov-acc

180 દિવસની પ્રતીક્ષા અવધિ

તમામ "માઇનર" તરીકે વર્ગીકૃત બીમારીઓ/પ્રોસીજર પર 180 દિવસની પ્રતીક્ષા અવધિ લાગુ

cov-acc

1 વર્ષની પ્રતીક્ષા અવધિ

ગર્ભાવસ્થા અને નવજાત શિશુને લગતી જટિલતાઓના કવર હેઠળના તમામ ક્લેઇમ માટે 1 વર્ષનો પ્રતિક્ષા અવધિ લાગુ.

cov-acc

7 દિવસનો સર્વાઇવલ પીરિયડ

માતૃત્વને લગતી જટિલતાઓ સહિતની બીમારીઓ/પ્રોસીજર પર 7 દિવસનો સર્વાઇવલ સમયગાળો

cov-acc

30 દિવસનો સર્વાઇવલ પીરિયડ

નવજાત બાળકની જટિલતાઓ અને પરિસ્થિતિ માટે ડિલિવરીની તારીખથી 30 દિવસનો સર્વાઇવલ સમયગાળો, બાળકની ડિલિવરીથી બે વર્ષની અંદર નિદાન થયેલું હોવું આવશ્યક છે.

માય:હેલ્થ વિમેન સુરક્ષા કેવી રીતે 360 ડિગ્રી ઇન્શ્યોરન્સ પ્લાન છે?

cov-acc

સામટી રકમની ચુકવણી - બેનિફિટ પ્લાન

રોગોની ગંભીરતા અને આર્થિક સહાયની જરૂરિયાતને સમજીને, અમે ત્વરિત અને એકસાથે ચુકવણી કરીએ છીએ, એટલે કે તમારી સમ ઇન્શ્યોર્ડ રકમ એક જ વારમાં ચૂકવવામાં આવે છે.

cov-acc

સમ ઇન્શ્યોર્ડ રકમની વિશાળ શ્રેણી ઉપલબ્ધ છે

તમારા સ્વાસ્થ્યના ઇતિહાસ તેમજ તમને અનુકૂળ પ્રીમિયમ અનુસાર 3 લાખથી 1 કરોડ સુધીનો ઇન્શ્યોરન્સ પ્લાન પસંદ કરો.

cov-acc

આકર્ષક ડિસ્કાઉન્ટ

ઑનલાઇન પૉલિસી પર 5% સુધીની છૂટ મેળવો. તમને 2 વર્ષની પૉલિસી પર 7.5%ની અને 3 વર્ષની પૉલિસીની મુદત પર 12.5%ની છૂટ મેળવો.

cov-acc

લાઇફટાઇમ રિન્યુએબિલિટી

આ સુવિધા એચડીએફસી અર્ગો વિમેન હેલ્થ સુરક્ષાને તમારો હેલ્થકેર પાર્ટનર બનાવે છે અને અને તમે અમર્યાદિત કવરેજ મેળવી શકો છો.

cov-acc

નિ:શુલ્ક પ્રિવેન્ટિવ હેલ્થ ચેક અપ

બીમારીની વહેલી તકે તપાસ કરવા માટે દરેક રિન્યુઅલ પર મફત પ્રિવેન્ટિવ હેલ્થ ચેક-અપ મેળવો.

cov-acc

ટૅક્સ બેનિફિટ

કલમ 80 D હેઠળ કર લાભ મેળવો.

cov-acc

વેલનેસ કોચ

વેલનેસ કોચ વડે તમે તમારી કસરત અને કૅલરીની ગણતરીની સરળતાથી નોંધ રાખી શકો છો. તે તમને ફિટ લાઇફસ્ટાઇલ આપવામાં મદદ કરે છે.

cov-acc

ફ્રી લુક કૅન્સલેશન

ફરજિયાત નથી. જો તમને પૉલિસી તમારી જરૂરિયાત અનુસારની ન જણાય તો પૉલિસી ડૉક્યૂમેન્ટ પ્રાપ્ત થયાની તારીખથી 15 દિવસની અંદર તમે તેને કૅન્સલ કરાવી શકો છો.

1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ શા માટે પસંદ કરવો?

1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.
1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા
એચડીએફસી અર્ગો શા માટે?

તમારા માટે જરૂરી 24x7 સહાયતા

અમે સમજીએ છીએ કે તકલીફના સમયે, ત્વરિત મદદ એ સમયની માંગ હોય છે. અમારી 24x7 કસ્ટમર કેર અને સમર્પિત ક્લેઇમ અપ્રૂવલ ટીમની મદદથી અમે જરૂરિયાતના સમયે સતત તમારી સહાયતા માટે હાજર છીએ.
1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા
દરેક પગલે પારદર્શિતા!
એચડીએફસી અર્ગો શા માટે?

દરેક પગલે પારદર્શિતા!

ક્લેઇમ એ ઇન્શ્યોરન્સ પૉલિસીનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે અને અમે અવરોધ વગરની ક્લેઇમ પ્રક્રિયાને સૌથી વધુ મહત્તમ આપીએ છીએ.
1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા
દરેક પગલે પારદર્શિતા!
ઇન્ટિગ્રેટેડ વેલનેસ એપ.
એચડીએફસી અર્ગો શા માટે?

વેલનેસ એપ.

અમે હેલ્થ ઇન્શ્યોરન્સથી પણ વધારે, તમારા શરીર તેમજ મનની કાળજી રાખીએ છીએ. માય:હેલ્થ સર્વિસ એપ્લિકેશન તમને સ્વસ્થ લાઇફસ્ટાઇલ અપનાવવામાં મદદ કરશે. તમારું હેલ્થ કાર્ડ મેળવો, તમારા દ્વારા લેવામાં આવતી કૅલરીના પ્રમાણને ટ્રેક કરો, તમારી શારીરિક પ્રવૃત્તિનું ધ્યાન રાખો અને સ્વસ્થતાનો આનંદ માણો.
1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા
દરેક પગલે પારદર્શિતા!
ઇન્ટિગ્રેટેડ વેલનેસ એપ.
પેપરલેસ રીતે આગળ વધો!
એચડીએફસી અર્ગો શા માટે?

પેપરલેસ રીતે આગળ વધો!

અમને પણ પેપરવર્ક પસંદ નથી. આ ઝડપી દુનિયામાં, ઓછામાં ઓછા ડૉક્યુમેન્ટ અને સરળ ચુકવણી પદ્ધતિ થકી તમારી પૉલિસી ઑનલાઇન મેળવો.
એચડીએફસી અર્ગો શા માટે?
1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!

1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.
તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા

તમારા માટે જરૂરી 24 x 7 સહાયતા

અમે સમજીએ છીએ કે તકલીફના સમયે, ત્વરિત મદદ એ સમયની માંગ હોય છે. અમારી 24x7 કસ્ટમર કેર અને સમર્પિત ક્લેઇમ અપ્રૂવલ ટીમની મદદથી અમે જરૂરિયાતના સમયે સતત તમારી સહાયતા માટે હાજર છીએ.
દરેક પગલે પારદર્શિતા!

દરેક પગલે પારદર્શિતા!

ક્લેઇમ એ ઇન્શ્યોરન્સ પૉલિસીનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે અને અમે અવરોધ વગરની ક્લેઇમ પ્રક્રિયાને સૌથી વધુ મહત્તમ આપીએ છીએ.
ઇન્ટિગ્રેટેડ વેલનેસ એપ.

ઇન્ટિગ્રેટેડ વેલનેસ એપ.

અમે હેલ્થ ઇન્શ્યોરન્સથી પણ વધારે, તમારા શરીર તેમજ મનની કાળજી રાખીએ છીએ. માય:હેલ્થ સર્વિસ એપ્લિકેશન તમને સ્વસ્થ લાઇફસ્ટાઇલ અપનાવવામાં મદદ કરશે. તમારું હેલ્થ કાર્ડ મેળવો, તમારા દ્વારા લેવામાં આવતી કૅલરીના પ્રમાણને ટ્રેક કરો, તમારી શારીરિક પ્રવૃત્તિનું ધ્યાન રાખો અને સ્વસ્થતાનો આનંદ માણો.
પેપરલેસ રીતે આગળ વધો!

પેપરલેસ રીતે આગળ વધો!

અમને પણ પેપરવર્ક પસંદ નથી. આ ઝડપી દુનિયામાં, ઓછામાં ઓછા ડૉક્યુમેન્ટ અને સરળ ચુકવણી પદ્ધતિ થકી તમારી પૉલિસી ઑનલાઇન મેળવો. તમારી પૉલિસી તમને તુરત જ ઇ-મેઇલમાં મોકલવામાં આવે છે.

વારંવાર પૂછાતા પ્રશ્નો

માય:હેલ્થ વિમેન સુરક્ષા માટે પ્રવેશની ન્યૂનતમ અને મહત્તમ ઉંમર મૂળભૂત કવર માટે અનુક્રમે 18 અને 45 વર્ષ છે, અને ગર્ભાવસ્થા અને નવજાત બાળકની જટિલતાઓના વૈકલ્પિક કવર માટે અનુક્રમે 18 અને 40 વર્ષ છે.
મહિલાઓમાં સામાન્ય રીતે જોવા મળે છે તેવી લગભગ તમામ બિમારીઓ વિવિધ પ્લાન્સ હેઠળ આ પ્રોડક્ટ હેઠળ આવરી લેવામાં આવે છે. આમાં કેન્સર, રુમેટોઇડ આર્થરાઇટિસ, ઓસ્ટીયોપોરોસિસ, હ્રદયને લગતી બિમારીઓ, મોટી સર્જરીઓ અને 41 ગંભીર બીમારીઓ શામેલ છે.
ગર્ભાવસ્થા આવરી લેવામાં આવતી નથી, પરંતુ ગર્ભાવસ્થા અને નવજાત બાળકની જટિલતાઓ વધારાના પ્રીમિયમની ચુકવણી પર વૈકલ્પિક કવર તરીકે ઉપલબ્ધ છે.
જે પૉલિસીમાં ક્લેઇમના સમયે એકસામટી રકમ ચૂકવવામાં આવે છે તેને બેનિફિટ પૉલિસી કહેવામાં આવે છે. માય:હેલ્થ વિમેન સુરક્ષા એક બેનિફિટ પૉલિસી છે, કારણ કે, જો ઇન્શ્યોરન્સ લેનારને કોઈ બીમારી (જે પસંદ કરેલ પ્લાનનો ભાગ છે) હોય અને ઇન્શ્યોરન્સ લેનાર નિદાનની તારીખથી 7 દિવસ સુધી જીવિત રહે છે, તો રોગની કેટેગરીના આધારે એકસામટી રકમ (આંશિક અથવા સંપૂર્ણ) ચૂકવવામાં આવે છે.
પસંદ કરેલ પ્લાન મુજબ, પૉલિસી હેઠળ ક્લેઇમ કરવા માટે બીમારીના નિદાન બાદ ઇન્શ્યોરન્સ લેનાર વ્યક્તિ નિર્ધારિત કરેલ ઓછામાં ઓછા જે સમયગાળા માટે જીવિત રહે, તે સમયગાળાને સર્વાઇવલ સમયગાળો કહેવામાં આવે છે. પરંપરાગત રીતે, કોઈપણ ગંભીર બીમારી પૉલિસીનો સર્વાઇવલ સમયગાળો 30 દિવસ હોય છે. જો કે, માય:હેલ્થ વિમેન સુરક્ષા માટે સર્વાઇવલ બેનિફિટ માત્ર 7 દિવસ છે.
1. આ બીમારી મુખ્યત્વે 2 પ્રકારોમાં વર્ગીકૃત કરવામાં આવે છે, જેમ કે માઇનર અને મેજર સ્થિતિ.
  • 2. જો પૉલિસીમાં સૂચિબદ્ધ કોઈપણ માઇનર સ્થિતિ હેઠળ ક્લેઇમ સ્વીકાર્ય છે, તો ક્લેઇમની રકમ જેમ કે: સમ ઇન્શ્યોર્ડના 25%, મહત્તમ ₹10 લાખ સુધીની રકમ ચૂકવવામાં આવે છે. રિન્યુઅલના સમયે બાકીની સમ ઇન્શ્યોર્ડ આગળ લઇ જવામાં આવે છે. માત્ર એટલું જ નહીં, ત્યાર બાદના 5 રિન્યુઅલનું પ્રીમિયમ પણ 50% સુધી માફ કરવામાં આવે છે.
  • 3. આગળ લઇ જવામાં આવેલ સમ ઇન્શ્યોર્ડ પર ભવિષ્યમાં કોઈપણ મોટી બિમારી માટે ક્લેઇમ કરી શકાય છે.
  • પૉલિસીના જીવનકાળ દરમિયાન નીચે આપેલા દરેક તબક્કા હેઠળ માત્ર એક જ ક્લેઇમ ચૂકવવાપાત્ર છે.


    માઇનર સ્ટેજ
    : પૉલિસી હેઠળ માઇનર સ્ટેજ હેઠળ દાવાની સ્વીકાર્યતા પર, અન્ય તમામ માઇનર સ્ટેજની સ્થિતિઓ માટે કવરેજ ઉપલબ્ધ રહેશે નહીં. મેજર સ્ટેજની સ્થિતિ માટે બાકી રહેલ સમ ઇન્શ્યોર્ડ ઉપલબ્ધ રહે છે.

    મેજર સ્ટેજ: મેજર સ્ટેજની સ્થિતિ હેઠળ ક્લેઇમ સ્વીકારાયા બાદ પૉલિસી હેઠળ કવરેજ મળતું નથી.


    આજે પરિવારની આર્થિક જરૂરિયાતો પૂરી કરવામાં મહિલાઓનો પણ સમાન ફાળો હોય છે. જો તેમને કોઈપણ ગંભીર બીમારીને કારણે તેમની નોકરી છોડવી પડે, તો LOJ કવર તેમના પરિવારની મૂળભૂત આર્થિક જરૂરિયાતો પૂરી કરે છે, EMI ડિફૉલ્ટ નથી થતી, અને તેની સાથે મળતો એકસામતી રકમનો લાભ તેમની તબીબી સારવારની કાળજી લે છે. તે તકલીફના સમયે હૂંફ આપવાનું કામ કરે છે.
    1. પૉલિસી અમલમાં આવે તે સમયે વીમાધારક વ્યક્તિ આખા દિવસની નોકરી ધરાવતા પગારદાર કર્મચારી હોવા જોઈએ. 2. ઇન્શ્યોરન્સ ધરાવતા વ્યક્તિના માસિક પગારના આધારે લૉસ ઑફ જોબ માટે સમ ઇન્શ્યોર્ડની ગણતરી કરવામાં આવે છે. તે 6 મહિનાના માસિક પગારના 50% અથવા મૂળ સમ ઇન્શ્યોર્ડ, એ બેમાંથી જે પણ ઓછી રકમ હોય તેના જેટલી હોય છે.
    અમારી પાસેથી ખરીદેલી પૉલિસીના દરેક નવીનીકરણ બાદ વીમાધારક વ્યક્તિ, અમારા નેટવર્ક ડાયગ્નોસ્ટિક સેન્ટર અથવા હૉસ્પિટલોમાં , ટેસ્ટની સૂચિ તથા પાત્રતાના માપદંડ મુજબ પૉલિસીની રિન્યુ તારીખના 60 દિવસની અંદર પ્રિવેન્ટીવ હેલ્થ ચેક-અપ માટે હકદાર બને છે.
    જ્યારે કોઈને ગંભીર બીમારી, ખાસ કરીને કેન્સરનું નિદાન કરવામાં આવે છે, ત્યારે સારવાર અતિ ચોક્સાઈપૂર્વક મેનેજ કરવી જરૂરી હોય છે. પોસ્ટ ડાયગ્નોસિસ સપોર્ટ કવર નીચેના સપોર્ટ પ્રદાન કરે છે: 1. નિદાન અને સારવારની ખાતરી કરવા માટે તમારા માટે બીજો તબીબી અભિપ્રાય. 2. મહત્તમ 6 સત્રો માટે આઉટપેશન્ટ કાઉન્સેલિંગ માટે ફાઇનાન્શિયલ રીતે મદદ કરવા માટે પોસ્ટ ડાયગ્નોસિસ સપોર્ટ. આ કવર હેઠળ પ્રતિ સત્ર દીઠ ₹3000/- સુધીનો લાભ મળે છે. 3. ફરી કેન્સર થવાના જોખમની આગોતરી માહિતી મેળવવા માટે મોલેક્યુલર જીન એક્સપ્રેશન પ્રોફાઇલિંગ ટેસ્ટ, સર્જરી પછી વધારાની (ઍડજુવન્ટ) સારવારથી કોને લાભ થઈ શકે છે તે નક્કી કરવામાં ડૉક્ટરોને મદદ કરે છે. પૉલિસીના સમયગાળા દરમિયાન એકવાર લાભ લઇ શકાય છે અને ચૂકવવાપાત્ર લાભની રકમ ₹10,000 થી વધુ ન હોવી જોઈએ.
    તમે પૉલિસી હેઠળ ક્લેઇમ કરેલ ન હોય તો, તેમજ લાગુ અન્ડરરાઇટિંગ ગાઇડલાઇન અનુસાર રિન્યુઅલના સમયે પ્લાન અને સમ ઇન્શ્યોર્ડ બદલી શકો છો .
    વૈકલ્પિક એવું પોસ્ટ-ડાયગ્નોસિસ સપોર્ટ કવર પસંદ કરનાર વ્યક્તિ, જો તેમને કેન્સર હોવાનું નિદાન કરવામાં આવે છે, તો તેઓ 'મોલિક્યુલર જીન એક્સ્પ્રેશન પ્રોફાઇલિંગ ટેસ્ટ' કરાવી શકે છે અને પૉલિસી હેઠળ તેણો સ્વીકાર્ય ક્લેઇમ કરવામાં આવે છે. મોલેક્યુલર જીન એક્સપ્રેશન પ્રોફાઇલિંગ ટેસ્ટનો ઉપયોગ, ભારતની મહિલાઓ કેન્સરના સૌથી વધુ જોવા મળતા પ્રકાર, એટલે કે સ્તન કેન્સરની સારવારનો પ્રોટોકોલ નિર્ધારિત કરવા માટે વ્યાપક રીતે કરવામાં આવે છે.
    પૉલિસી હેઠળ કવર કરી લેવામાં આવતી ગંભીર બીમારી/તબીબી પ્રક્રિયાના સંદર્ભમાં તબીબી પ્રેક્ટિશનર પાસેથી મેળવેલ બીજા તબીબી અભિપ્રાય માટેના ખર્ચ; • પૉલિસીના સમયગાળામાં આ કવરના લાભ માટે માત્ર એક વખત ક્લેઇમ કરી શકાય છે. • આ કવર હેઠળ મહત્તમ લાભ રૂ. 10,000 થી વધુ ન હોવો જોઈએ
    હા, આ પૉલિસી હેઠળ સેક્શન 80D હેઠળ કર લાભ મેળવી શકાય છે.
    માય:હેલ્થ વિમેન સુરક્ષા ઑનલાઇન પૉલિસી ખરીદતી વખતે તમે 3 લાખથી 24 લાખ સુધીની પસંદગી કરી શકો છો, વધુ સમ ઇન્શ્યોર્ડ રકમ માટે કૃપા કરીને અમારી નજીકની શાખાની મુલાકાત લો.
    એવૉર્ડ અને સન્માન
    x