મ્યુચ્યુઅલ ફંડ પ્રોટેક્શન ઇન્શ્યોરન્સ પૉલિસીમ્યુચ્યુઅલ ફંડ પ્રોટેક્શન ઇન્શ્યોરન્સ પૉલિસી

મ્યુચ્યુઅલ ફંડ સુરક્ષા
ઇન્શ્યોરન્સ પૉલિસી

  • પરિચય
  • શું કવર કરવામાં આવે છે?
  • પૉલિસીની વિશેષતા
  • એચડીએફસી અર્ગો શા માટે પસંદ કરવું?

મ્યુચ્યુઅલ ફંડ પ્રોટેક્શન ઇન્શ્યોરન્સ પૉલિસી

મોટા રોકાણો, રોકાણકારોને તેમના રોકાણનું વળતર આપવા માટે સતત સંઘર્ષ, રોકાણકારોની સંખ્યામાં મોટી વૃદ્ધિ, જવાબદારી લેવાની વધતી જરૂરિયાત... આ સઘળું મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં દાવ પર છે.

એચડીએફસી અર્ગોની મ્યુચ્યુઅલ ફંડ એસેટ પ્રોટેક્શન પ્રોફેશનલ ઇન્ડેમ્નિટી પૉલિસી મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી માટે જરૂરી સુરક્ષાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. અમે સમગ્ર દેશમાં મ્યુચ્યુઅલ ફંડને આર્થિક સ્થિરતા, સઘન અન્ડરરાઇટિંગ, વ્યાપક કવરેજ અને રિસ્પોન્સિવ સર્વિસ પ્રદાન કરીએ છીએ.

 

શું કવર કરવામાં આવે છે?

શું કવર કરવામાં આવે છે?

પ્રોફેશનલ સર્વિસ દરમિયાન અથવા પ્રોફેશનલ સર્વિસ પૂરી પાડવામાં નિષ્ફળતામાં ભૂલો, અવગણના, ખોટા નિવેદનો, ગેરમાર્ગે દોરતાં નિવેદનો, ઉપેક્ષા, ફરજનું ઉલ્લંઘન અથવા વિશ્વાસઘાત.

શું કવર કરવામાં આવે છે?

એસેટ મેનેજમેન્ટ કંપની કે કોર્પોરેટ ટ્રસ્ટીના ટ્રસ્ટી, ડાયરેક્ટર અથવા ઑફિસર દ્વારા થયેલી ભૂલો, અવગણના, ખોટા નિવેદનો, ગેરમાર્ગે દોરતાં નિવેદનો, ઉપેક્ષા, ફરજનું ઉલ્લંઘન અથવા ટ્રસ્ટનો વિશ્વાસઘાત .

શું કવર કરવામાં આવતું નથી?

શું કવર કરવામાં આવતું નથી?

પડતર અથવા અગાઉના દાવા, માંગણીઓ અથવા ચુકાદાઓ.

શું કવર કરવામાં આવતું નથી?

પૂર્વ ઇન્શ્યોરન્સ પૉલિસી હેઠળ સૂચિત પરિસ્થિતિઓ.

શું કવર કરવામાં આવતું નથી?

એક ઇન્શ્યોર્ડ વ્યક્તિ અથવા સંલગ્ન વ્યક્તિ દ્વારા આ સિવાયના અન્ય ઇન્શ્યોર્ડ વ્યક્તિ સામે કરવામાં આવેલ ક્લેઇમ:વધુ વાંચો...

શું કવર કરવામાં આવતું નથી?

કોઈપણ નિવૃત્તિ અથવા કર્મચારી લાભ યોજનાના, અન્ય વ્યક્તિ અથવા સંચાલકો વતી કાર્ય કરતી સંસ્થા અથવા સંચાલકો સામેના દાવા.

શું કવર કરવામાં આવતું નથી?

જે હકીકતમાં સાબિત થયેલ હોય તેવા જાણીજોઈને કરવામાં આવેલ છેતરપિંડી, નિયમો અથવા કાયદાઓનું જાણીજોઈને ઉલ્લંઘન, ગેરકાયદેસર નફો અથવા ફાયદાઓ માટેનો ક્લેઇમ બાકાત રાખવામાં આવે છે.

શું કવર કરવામાં આવતું નથી?

માનહાનિ, ખોટી રીતે પ્રવેશ, ખોટી રીતે જગ્યા ખાલી કરાવવી, ખોટી ધરપકડ અથવા કેદ, દ્વેષપૂર્ણ કાર્યવાહી, હુમલો અથવા બેટરી, ઇરાદાપૂર્વકની છેતરપિંડી, નિયમો અથવા કાયદાઓનું જાણીજોઈને ઉલ્લંઘન, જે હકીકતમાં સાબિત થયેલ હોય તેવો ગેરકાયદેસર નફો અથવા ફાયદાઓ બાકાત રાખવામાં આવે છે.

શું કવર કરવામાં આવતું નથી?

શારીરિક ઈજા અથવા મિલકતના નુકસાનનું બાકાત.

શું કવર કરવામાં આવતું નથી?

પ્રદૂષણ.

શું કવર કરવામાં આવતું નથી?

કોન્ટ્રાક્ટ અનુસાર થર્ડ-પાર્ટીની જવાબદારી.

શું કવર કરવામાં આવતું નથી?

અંતિમ નિર્ણય દ્વારા નિર્ધારીત થયેલ કોન્ટ્રાક્ટનું ઇરાદાપૂર્વકનું ઉલ્લંઘન.

શું કવર કરવામાં આવતું નથી?

ટ્રસ્ટી અથવા ઇન્વેસ્ટમેન્ટ મેનેજરના સિક્યોરીટી ધારકો દ્વારા કરવામાં આવેલા ક્લેઇમ.

શું કવર કરવામાં આવતું નથી?

કાઉન્ટરપાર્ટી ઇન્સોલ્વન્સી એકસકલુઝન.

પૉલિસીની વિશેષતા

કોને કવર કરવામાં આવે છે?

  • મ્યુચ્યુઅલ ફંડ
  • ટ્રસ્ટી
  • એસેટ મેનેજમેન્ટ કંપની
  • કોર્પોરેટ ટ્રસ્ટી અને/અથવા ઇન્વેસ્ટમેન્ટ મેનેજર (અગાઉના, વર્તમાન અને ભવિષ્યના) ના તમામ ડાયરેકટરો, અધિકારીઓ અને કર્મચારીઓ

ક્લેઇમ હેઠળ સિવિલ અથવા ફોજદારી કાર્યવાહી, તપાસ અને લેખિત માંગનો સમાવેશ થાય છે.

વિસ્તૃત રિપોર્ટિંગ સમયગાળો.

ઇન્શ્યોર્ડ વ્યક્તિઓ માટે તમામ બાકાતની સિવિઅરેબિલિટી.

પ્રપોઝલ ફોર્મની સિવિઅરેબિલિટી.

યુનિટ ટ્રસ્ટ, ટ્રસ્ટી, ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ અને તેમના ડાયરેક્ટર્સ, અધિકારીઓ અને કર્મચારીઓના કોઈપણ કૉમ્બિનેશનને ઇન્શ્યોર કરી શકે છે.

કેટલીક નવી બનાવેલ અથવા હસ્તગત કરેલ પેટાકંપનીઓ માટે ઑટોમેટિક કવર.

પ્રાયર ઍક્ટ એકસકલુઝન લાગુ પડતું નથી.

વિનિવેશ કરેલ વિવિધ પેટાકંપનીઓ માટે ઑટોમેટિક "રન ઑફ" કવર.

બહુ-વર્ષીય પૉલિસીઓ ઉપલબ્ધ છે.

ક્લેઇમના અંતિમ નિકાલ પહેલાં ડિફેન્સ ખર્ચમાં વધારો.

વિશ્વવ્યાપી કવર.

જીવનસાથીની લાયેબિલિટીનું એક્સટેન્શન.

અસમર્થ અથવા મૃત ઇન્શ્યોર્ડ વ્યક્તિઓની સંપત્તિ અને કાનૂની પ્રતિનિધિઓને આવરી લેવામાં આવે છે.

સામાન્ય રીતે કેવા પ્રકારના ક્લેઇમ હોય છે?

  • અયોગ્ય ટ્રેડિંગ
  • ફી અંગે વિવાદ
  • અયોગ્ય રોકાણ
  • જોખમોને યોગ્ય રીતે જાહેર કરવામાં નિષ્ફળતા
  • પોર્ટફોલિયો સિક્યોરિટીઝનું અયોગ્ય મૂલ્યાંકન
  • ફિડ્યુશિયરી ડ્યુટી/ટ્રસ્ટનું ઉલ્લંઘન
એચડીએફસી અર્ગો શા માટે?

1 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.
એચડીએફસી અર્ગો શા માટે?

તમારા માટે 24x7 સહાયતા

અમે સમજીએ છીએ કે સંકટના સમયે તાત્કાલિક મદદની આવશ્યકતા હોય છે. અમારી ઇન-હાઉસ ક્લેઇમ ટીમ ઝંઝટ-મુક્ત ક્લેઇમ પ્રોસેસિંગ માટે ચોવીસ કલાક મદદ માટે તત્પર છે. અમે જરૂરિયાતના સમયે સતત તમારી મદદ કરવાની ખાતરી આપીએ છીએ.
એચડીએફસી અર્ગો શા માટે?

કસ્ટમરની જરૂરિયાતોના સાથી

છેલ્લા 16 વર્ષોથી, અમે કસ્ટમરની અસંખ્ય જરૂરિયાતોને અવિરતપણે પૂર્ણ કરી રહ્યા છીએ. તે માટે અમે દરેક પોર્ટફોલિયોના પ્લાનની વિસ્તૃત રેન્જ પ્રદાન કરીએ છીએ.
એચડીએફસી અર્ગો શા માટે?

સંપૂર્ણ પારદર્શિતા

એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ ક્લેઇમને સંપૂર્ણ પારદર્શિતા સાથે અને સરળતાથી સેટલ કરે છે.
એચડીએફસી અર્ગો શા માટે?

Awards

અમને ફાઇનાન્શિયલ વર્ષ 18-19 નો ICAI એવૉર્ડ અને ફાઇનાન્શિયલ રિપોર્ટિંગમાં એક્સેલેન્સ એવોર્ડ પ્રાપ્ત થયો છે.
એચડીએફસી અર્ગો શા માટે?

1 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.

તમારા માટે જરૂરી 24x7 સહાયતા

અમે સમજીએ છીએ કે સંકટના સમયે તાત્કાલિક મદદની આવશ્યકતા હોય છે. અમારી ઇન-હાઉસ ક્લેઇમ ટીમ ઝંઝટ-મુક્ત ક્લેઇમ પ્રોસેસિંગ માટે ચોવીસ કલાક મદદ માટે તત્પર છે. અમે જરૂરિયાતના સમયે સતત તમારી મદદ કરવાની ખાતરી આપીએ છીએ.

કસ્ટમરની જરૂરિયાતોના સાથી

છેલ્લા 16 વર્ષોથી, અમે કસ્ટમરની અસંખ્ય જરૂરિયાતોને અવિરતપણે પૂર્ણ કરી રહ્યા છીએ. તે માટે અમે દરેક પોર્ટફોલિયોના પ્લાનની વિસ્તૃત રેન્જ પ્રદાન કરીએ છીએ.

સંપૂર્ણ પારદર્શિતા

એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ ક્લેઇમને સંપૂર્ણ પારદર્શિતા સાથે અને સરળતાથી સેટલ કરે છે.

Awards

અમને ફાઇનાન્શિયલ 18-19 વર્ષનો ICAI એવૉર્ડ અને રિપોર્ટિંગમાં એક્સેલેન્સ એવોર્ડ પ્રાપ્ત થયો છે.
એવૉર્ડ અને સન્માન
x