ફોરફ્રન્ટ પોર્ટફોલિયો ઇન્શ્યોરન્સ પૉલિસીફોરફ્રન્ટ પોર્ટફોલિયો ઇન્શ્યોરન્સ પૉલિસી

ફોરફ્રન્ટ પોર્ટફોલિયો
ઇન્શ્યોરન્સ પૉલિસી

  • પરિચય
  • વિશેષતા
  • એચડીએફસી અર્ગો શા માટે પસંદ કરવું?

ફોરફ્રન્ટ પોર્ટફોલિયો ઇન્શ્યોરન્સ પૉલિસી

નાની અને મધ્યમ કદની કંપનીઓને ક્લેઇમ અને ગુનાના જટિલ જોખમોથી બચવા માટે વિશેષ સુરક્ષાની જરૂર છે અને સુરક્ષા માટે અલગ અલગ વ્યક્તિગત ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ ખરીદવી એ ન તો અનુકૂળ છે કે ન તો આશ્વાસન આપનારી.

એચડીએફસી અર્ગોનો ફોરફ્રન્ટ પોર્ટફોલિયો એ નાની અને મધ્યમ કદની કંપનીઓને તેમના વ્યક્તિગત અને કોર્પોરેટ એક્સપોઝરને સંચાલિત કરવામાં અને સંભવિત ખામીઓને ઓછી કરવા માટે ઑફર કરવામાં આવતું કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ સોલ્યુશન છે.

પૉલિસીની વિશેષતા

 

ફોરફ્રન્ટ પોર્ટફોલિયો નીચે જણાવેલ ક્ષેત્રોની નાની અને મધ્યમ કદની કંપનીઓને સુરક્ષિત કરવા માટે ડિઝાઇન કરેલ છે:

ડાયરેક્ટર્સ અને ઑફિસર્સ લાયેબિલિટી ઇન્શ્યોરન્સ

 
  • મેનેજમેન્ટના નિર્ણયોના પરિણામે ઉદ્ભવતા ક્લેઇમ સામે ડાયરેક્ટર્સ અને ઑફિસર્સને સુરક્ષિત કરે છે.
  • ઇન્શ્યોર્ડ વ્યક્તિઓની વ્યાપક વ્યાખ્યા જેમાં એક્ઝિક્યુટિવ તેમજ તેમના જીવનસાથીનો સમાવેશ થાય છે, જો તેઓને સહ-પ્રતિવાદી તરીકે નામાંકિત કરવામાં આવે છે તો.
  • નવી પેટાકંપનીઓ માટે ઑટોમેટિક કવર.
  • ઇન્શ્યોર્ડ વ્યક્તિઓ કોઈપણ D&O અથવા બહારના ડાયરેક્ટરશિપ ક્લેઇમની ઘટનામાં પોતાને બચાવવાનો અધિકાર જાળવી રાખે છે.
  • અંડરરાઇટિંગ માહિતી પ્રાપ્ત થવા અને સ્વીકાર થવાને આધિન પ્રારંભિક જાહેર ભરણાની જોગવાઈ.

એમ્પ્લોયમેન્ટ પ્રેક્ટિસ ઇન્શ્યોરન્સ

 
  • હાલના, જૂના અથવા ભાવિ કર્મચારીઓ દ્વારા થતાં ક્લેઇમ સામે કંપની તેના ડાયરેક્ટર્સ, ઑફિસર્સ અને કર્મચારીઓને સુરક્ષિત કરે છે.
  • ભેદભાવ, કાર્યસ્થળે તેમજ જાતીય સતામણી, કાર્યસ્થળે ખોટું કૃત્ય, બદલો લેવાની ભાવનાથી કરેલ કૃત્ય અથવા નોકરી સંબંધી અન્ય ખોટા નિર્ણયોના આરોપો માટે વ્યાપક કવરેજ.
  • "ઇન્શ્યોર્ડ"ની વ્યાપક વ્યાખ્યામાં કંપની અને તેના એક્ઝીક્યુટિવ અને કર્મચારીઓ શામેલ છે.
  • કર્મચારીની વ્યાપક વ્યાખ્યામાં પાર્ટ-ટાઇમ, કેઝ્યુઅલ, અસ્થાયી અને સીઝનલ કર્મચારીઓ અને સ્વયંસેવકો શામેલ છે.

એમ્પ્લોયી થેફ્ટ ઇન્શ્યોરન્સ

 
  • કર્મચારી દ્વારા કરવામાં આવતી ચોરીના પરિણામે થતાં સીધા નુકસાન સામે કંપનીને સુરક્ષિત કરે છે.
  • કર્મચારી દ્વારા ચોરી સામે વ્યાપક કવરેજ.
  • કવર કરેલા નુકસાનની તપાસ માટેના ખર્ચ માટે કવરેજ.

ઇન્ટરનેટ લાયેબિલિટી ઇન્શ્યોરન્સ

 
  • કંપનીની વેબસાઇટને કારણે ઉદ્ભવતા પરંપરાગત પ્રકાશન સંબંધિત એક્સપોઝર સામે કંપનીનું રક્ષણ કરે છે.
  • ઇન્ટરનેટ પ્રવૃત્તિઓની વ્યાપક વ્યાખ્યા.
  • બદનામી, બદનક્ષી અને નિંદા જેવા આરોપો સામે કવરેજ.

ટ્રસ્ટી લાયેબિલિટી ઇન્શ્યોરન્સ

 
  • સુપરએન્યુએશન ફંડનું સંચાલન કરતી કંપની, મેનેજમેન્ટ અને કર્મચારીઓને તેમજ ફંડને પણ નુકસાન સામે રક્ષણ આપે છે.
  • ઇન્શ્યોર્ડની ટ્રસ્ટ ફંડ્સ અને ટ્રસ્ટી સહિતની વ્યાપક વ્યાખ્યા.
  • ખોટા કૃત્યોની વ્યાપક વ્યાખ્યામાં ફિડયુશિયરી ફરજનો ભંગ અને ભૂલો અને ચૂકનો સમાવેશ થાય છે.

આઉટસાઇડ ડાયરેક્ટરશિપ લાયેબિલિટી ઇન્શ્યોરન્સ

 
  • બહારની સંસ્થાઓમાં મેનેજમેન્ટના નિર્ણયોના પરિણામે થતા ક્લેઇમ સામે ડિરેક્ટર્સ અને ઑફિસર્સનું રક્ષણ કરે છે.
  • બિન-નફાકારક સંસ્થાઓ માટે ઑટોમેટિક OdL કવરેજ.
  • નફા માટે કાર્ય કરતી સંસ્થાઓ માટે કવરેજ કે જેનું સાર્વજનિક રૂપે ટ્રેડિંગ થતું નથી, USA માં કોઈ એક્સપોઝર નથી અને તે કોઈ ફાઇનાન્શિયલ સંસ્થા નથી.
એચડીએફસી અર્ગો શા માટે?

1 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.
એચડીએફસી અર્ગો શા માટે?

તમારા માટે 24x7 સહાયતા

અમે સમજીએ છીએ કે સંકટના સમયે તાત્કાલિક મદદની આવશ્યકતા હોય છે. અમારી ઇન-હાઉસ ક્લેઇમ ટીમ ઝંઝટ-મુક્ત ક્લેઇમ પ્રોસેસિંગ માટે ચોવીસ કલાક મદદ માટે તત્પર છે. અમે જરૂરિયાતના સમયે સતત તમારી મદદ કરવાની ખાતરી આપીએ છીએ.
એચડીએફસી અર્ગો શા માટે?

કસ્ટમરની જરૂરિયાતોના સાથી

છેલ્લા 16 વર્ષોથી, અમે કસ્ટમરની અસંખ્ય જરૂરિયાતોને અવિરતપણે પૂર્ણ કરી રહ્યા છીએ. તે માટે અમે દરેક પોર્ટફોલિયોના પ્લાનની વિસ્તૃત રેન્જ પ્રદાન કરીએ છીએ.
એચડીએફસી અર્ગો શા માટે?

સંપૂર્ણ પારદર્શિતા

એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ ક્લેઇમને સંપૂર્ણ પારદર્શિતા સાથે અને સરળતાથી સેટલ કરે છે.
એચડીએફસી અર્ગો શા માટે?

Awards

અમને ફાઇનાન્શિયલ વર્ષ 18-19 નો ICAI એવૉર્ડ અને ફાઇનાન્શિયલ રિપોર્ટિંગમાં એક્સેલેન્સ એવોર્ડ પ્રાપ્ત થયો છે.
એચડીએફસી અર્ગો શા માટે?

1 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.

તમારા માટે જરૂરી 24x7 સહાયતા

અમે સમજીએ છીએ કે સંકટના સમયે તાત્કાલિક મદદની આવશ્યકતા હોય છે. અમારી ઇન-હાઉસ ક્લેઇમ ટીમ ઝંઝટ-મુક્ત ક્લેઇમ પ્રોસેસિંગ માટે ચોવીસ કલાક મદદ માટે તત્પર છે. અમે જરૂરિયાતના સમયે સતત તમારી મદદ કરવાની ખાતરી આપીએ છીએ.

કસ્ટમરની જરૂરિયાતોના સાથી

છેલ્લા 16 વર્ષોથી, અમે કસ્ટમરની અસંખ્ય જરૂરિયાતોને અવિરતપણે પૂર્ણ કરી રહ્યા છીએ. તે માટે અમે દરેક પોર્ટફોલિયોના પ્લાનની વિસ્તૃત રેન્જ પ્રદાન કરીએ છીએ.

સંપૂર્ણ પારદર્શિતા

એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ ક્લેઇમને સંપૂર્ણ પારદર્શિતા સાથે અને સરળતાથી સેટલ કરે છે.

Awards

અમને ફાઇનાન્શિયલ 18-19 વર્ષનો ICAI એવૉર્ડ અને રિપોર્ટિંગમાં એક્સેલેન્સ એવોર્ડ પ્રાપ્ત થયો છે.
એવૉર્ડ અને સન્માન
x