સાઇબર સિક્યોરિટીસાઇબર સિક્યોરિટી

સાઇબર સિક્યોરિટી

  • પરિચય
  • શું કવર કરવામાં આવે છે?
  • શું કવર કરવામાં આવતું નથી?
  • એચડીએફસી અર્ગો શા માટે પસંદ કરવું?

સાઇબર સિક્યોરિટી

એચડીએફસી અર્ગોની સાઇબર સિક્યોરિટી, ઇ-બિઝનેસ, ઇન્ટરનેટ, નેટવર્ક્સ અને ઇન્ફોર્મેશન સંબંધી સંપત્તિઓ સાથે સંકળાયેલા સાયબર એક્સપોઝરની વિશાળ શ્રેણી સામે કોમર્શિયલ બિઝનેસને સુરક્ષિત કરવા માટે ડિઝાઇન કરવામાં આવેલ છે.

પોતાના કસ્ટમર્સની ખાનગી અને ગોપનીય માહિતીની ઍક્સેસ ધરાવતી કંપનીઓની જવાબદારી છે કે તેઓ માહિતીને સુરક્ષિત રાખે. આવી જ રીતે વેબ આધારિત ટેક્નોલોજી પર નિર્ભર રહેતી કંપનીઓમાં પણ ઇમેજિંગ કન્ટેન્ટ અને ટ્રાંઝેક્શનલ એક્સપોઝરનું જોખમ રહેલું હોય છે.

સાઇબર જોખમ સતત વધી રહ્યું છે. સુરક્ષા/ડેટામાં થતી અયોગ્ય રીતે છેડછાડ (બ્રીચ) ને કારણે લાખો રેકોર્ડ્સ પ્રભાવિત થઈ રહ્યા છે અને આવી ઘટના સતત વધી રહી છે. વાઇરસ આવવું અને અનધિકૃત ઍક્સેસ એ જાણીતા ઉદાહરણો છે.

 

શું કવર કરવામાં આવે છે

ફર્સ્ટ પાર્ટી લાયેબિલિટી

શું કવર કરવામાં આવે છે?

અહીં આપેલ કારણોથી રકમ અથવા મિલકત ટ્રાન્સફર કરવાના પરિણામે અથવા કોઈ મૂલ્ય આપવામાં આવ્યું હોવાના પરિણામે ઇ-થેફ્ટ દ્વારા થતું નુકસાન કારણો વાંચો...

શું કવર કરવામાં આવે છે?

ગ્રાહક દ્વારા ફંડ ટ્રાન્સફર અથવા પ્રોપર્ટી ટ્રાન્સફરને કારણે ઈ-કોમ્યુનિકેશન સંબંધિત નુકસાન અથવા વધુ વાંચો...

શું કવર કરવામાં આવે છે?

ઇ-થ્રેટ લોસ, જેમાં પ્રોફેશનલ નેગોશિયેટરની ફી અને કરવામાં આવેલી કોઈપણ ચૂકવણી અથવા બળજબરીપૂર્વક વસૂલાત તરીકે કરેલ ચુકવણી કે કોઈપણ રકમ અથવા મિલકતની સોંપણીનો સમાવેશ થાય છે.

શું કવર કરવામાં આવે છે?

કર્મચારી દ્વારા પણ કરવામાં આવતું ઇ-વેન્ડલિઝમ નુકસાન.

શું કવર કરવામાં આવે છે?

ઇ-બિઝનેસમાં અવરોધ, વધારાના ખર્ચ સહિત.

શું કવર કરવામાં આવે છે?

અસરગ્રસ્ત ગ્રાહકો માટે ક્રેડિટ મોનિટરિંગ સર્વિસીસ અથવા તે પ્રકારની સર્વિસીસના ખર્ચ સહિત પ્રાઇવસી નોટિફિકેશન ખર્ચ. (પેટા મર્યાદાને અધિન).

શું કવર કરવામાં આવે છે?

પબ્લિક રીલેશન સલાહકારોના ખર્ચ સહિતના ક્રાઇસીસ એક્સપેન્સ. (પેટા મર્યાદાને અધિન)

થર્ડ પાર્ટી લાયબિલિટી

શું કવર કરવામાં આવે છે?

સિસ્ટમની સુરક્ષા નિષ્ફળ રહેવાને કારણે ખાનગી માહિતીનો ઈન્ટરનેટ પર અનધિકૃત ઍક્સેસ અથવા ઉપલબ્ધ થવાને કારણે કસ્ટમર ક્લેઇમ્સ સહિત ડિસ્ક્લોઝર લાયેબિલિટી

શું કવર કરવામાં આવે છે?

બૌધિક સંપદા, ટ્રેડમાર્ક અને કૉપિરાઇટ ઉલ્લંઘન માટેના ક્લેઇમ સહિતની કન્ટેન્ટ લાયેબિલિટી

શું કવર કરવામાં આવે છે?

પ્રતિષ્ઠિત જવાબદારી, જેમાં ઉત્પાદનો અથવા સેવાઓની બદનક્ષી, નિંદા,માનહાનિ અને ગોપનીયતા પર આક્રમણનો આરોપ લગાવતા ક્લેઇમનો સમાવેશ થાય છે.

શું કવર કરવામાં આવે છે?

સિસ્ટમની સુરક્ષાની નિષ્ફળતાને કારણે થર્ડ-પાર્ટી સિસ્ટમને નુકસાન થવાને કારણે કરવામાં આવતા ક્લેઇમ્સ સહિત કંડ્યુટ લાયેબિલિટી

શું કવર કરવામાં આવે છે?

સિસ્ટમની સુરક્ષા નિષ્ફળતા, કે જેને કારણે જેના પરિણામે ગ્રાહકોને સિસ્ટમ ઉપલબ્ધ નથી થઈ શકતી, તે કારણે થતાં ક્લેઇમ્સ સહિત મર્યાદિત (ઇમ્પેર્ડ) ઍક્સેસ લાયેબિલિટી

શું કવર કરવામાં આવે છે?

સરકારી એજન્સી, લાઇસન્સિંગ અથવા નિયમનકારી સંસ્થા દ્વારા કરવામાં આવેલા કોઈપણ ક્લેઇમ સામે બચાવ માટે થયેલા ખર્ચ માટે ડિફેન્સ કૉસ્ટ કવર ઉપલબ્ધ છે. વધુ વાંચો...

શું કવર કરવામાં આવે છે?

ક્લેઇમની વ્યાખ્યામાં પ્રત્યાર્પણની કાર્યવાહી શામેલ છે

શું કવર કરવામાં આવતું નથી?

શું કવર કરવામાં આવતું નથી?

પૂર્વ સૂચનાને બાકાત રાખવું: અગાઉના ઇન્શ્યોરર દ્વારા સ્વીકારવામાં આવેલ હકીકત અથવા સંજોગોની પૂર્વ સૂચનાને સમાવતું નથી

શું કવર કરવામાં આવતું નથી?

બાકાત ઘટકને સંપૂર્ણ રીતે અલગ રાખવું: એક ઇન્શ્યોર્ડ વ્યક્તિની જાણકારી બીજી વ્યક્તિ માટે લાગુ કરવામાં નહીં આવે અને તે માત્ર મુખ્ય કાર્યકારી અધિકારી રાખવામાં આવશે વધુ વાંચો...

શું કવર કરવામાં આવતું નથી?

ઇન્શ્યોર્ડ વ્યક્તિ દ્વારા કોઈપણ કાયદાનું છળપૂર્વકનું કૃત્ય અથવા આવા કોઈપણ કાયદા, નિયમનનું જાણીજોઈને ઉલ્લંઘન

શું કવર કરવામાં આવતું નથી?

શારીરિક ઈજા, બીમારી, રોગ, કોઈપણ વ્યક્તિનું મૃત્યુ અથવા કોઈપણ ભૌતિક મિલકતને નુકસાન.

શું કવર કરવામાં આવતું નથી?

મિકેનિકલ નિષ્ફળતા, ધીરે ધીરે ખરાબી, ઇલેક્ટ્રિક વિક્ષેપ, મીડિયાની નિષ્ફળતા અથવા બ્રેકડાઉન અથવા કોઈપણ ખામી

લાભ

થર્ડ-પાર્ટી (સાઇબર લાયેબિલિટી) અને ફર્સ્ટ-પાર્ટી (સાઇબર ક્રાઇમ ખર્ચ) કવરેજનો સંયુક્ત લાભ.

લૅપટૉપ, ડિસ્ક ડ્રાઇવ, બૅકઅપ ટેપ અને મોબાઇલ ડિવાઇસ સહિત "કમ્પ્યુટર" અને "સિસ્ટમ" ઍડ્રેસ એન્ટરપ્રાઇઝની વ્યાપક વ્યાખ્યાઓ.

કર્મચારીઓ દ્વારા છેતરપિંડી અથવા દ્વેષપૂર્ણ કાર્યો માટે કોઈ એકસકલુઝન્સ નથી.

ડિસ્ક્લોઝર લાયેબિલિટી કવરેજમાં આઉટસોર્સ કરવામાં આવેલ ડેટા પ્રોસેસિંગ અને ડેટા સ્ટોરેજ સર્વિસને આવરી લેવામાં આવે છે.

ક્લેઇમ વગર કે નોટિફિકેશનની જરૂરિયાતની નિયમનકારી આવશ્યકતા વિના પ્રાઇવસી નોટિફિકેશન ખર્ચ કવરેજ ટ્રિગર થાય છે.

સાઇબર હૅકિંગ અને સાઇબર અટૅક ઘટનાઓને આવરી લે છે.

એચડીએફસી અર્ગો શા માટે?

1 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.
એચડીએફસી અર્ગો શા માટે?

તમારા માટે 24x7 સહાયતા

અમે સમજીએ છીએ કે સંકટના સમયે તાત્કાલિક મદદની આવશ્યકતા હોય છે. અમારી ઇન-હાઉસ ક્લેઇમ ટીમ ઝંઝટ-મુક્ત ક્લેઇમ પ્રોસેસિંગ માટે ચોવીસ કલાક મદદ માટે તત્પર છે. અમે જરૂરિયાતના સમયે સતત તમારી મદદ કરવાની ખાતરી આપીએ છીએ.
એચડીએફસી અર્ગો શા માટે?

કસ્ટમરની જરૂરિયાતોના સાથી

છેલ્લા 16 વર્ષોથી, અમે કસ્ટમરની અસંખ્ય જરૂરિયાતોને અવિરતપણે પૂર્ણ કરી રહ્યા છીએ. તે માટે અમે દરેક પોર્ટફોલિયોના પ્લાનની વિસ્તૃત રેન્જ પ્રદાન કરીએ છીએ.
એચડીએફસી અર્ગો શા માટે?

સંપૂર્ણ પારદર્શિતા

એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ ક્લેઇમને સંપૂર્ણ પારદર્શિતા સાથે અને સરળતાથી સેટલ કરે છે.
એચડીએફસી અર્ગો શા માટે?

Awards

અમને ફાઇનાન્શિયલ વર્ષ 18-19 નો ICAI એવૉર્ડ અને ફાઇનાન્શિયલ રિપોર્ટિંગમાં એક્સેલેન્સ એવોર્ડ પ્રાપ્ત થયો છે.
એચડીએફસી અર્ગો શા માટે?

1 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.

તમારા માટે જરૂરી 24x7 સહાયતા

અમે સમજીએ છીએ કે સંકટના સમયે તાત્કાલિક મદદની આવશ્યકતા હોય છે. અમારી ઇન-હાઉસ ક્લેઇમ ટીમ ઝંઝટ-મુક્ત ક્લેઇમ પ્રોસેસિંગ માટે ચોવીસ કલાક મદદ માટે તત્પર છે. અમે જરૂરિયાતના સમયે સતત તમારી મદદ કરવાની ખાતરી આપીએ છીએ.

કસ્ટમરની જરૂરિયાતોના સાથી

છેલ્લા 16 વર્ષોથી, અમે કસ્ટમરની અસંખ્ય જરૂરિયાતોને અવિરતપણે પૂર્ણ કરી રહ્યા છીએ. તે માટે અમે દરેક પોર્ટફોલિયોના પ્લાનની વિસ્તૃત રેન્જ પ્રદાન કરીએ છીએ.

સંપૂર્ણ પારદર્શિતા

એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ ક્લેઇમને સંપૂર્ણ પારદર્શિતા સાથે અને સરળતાથી સેટલ કરે છે.

Awards

અમને ફાઇનાન્શિયલ 18-19 વર્ષનો ICAI એવૉર્ડ અને રિપોર્ટિંગમાં એક્સેલેન્સ એવોર્ડ પ્રાપ્ત થયો છે.
એવૉર્ડ અને સન્માન
x