માય:હેલ્થ મેડિશ્યોર સુપર ટૉપ અપ અંગે FAQ

માય:હેલ્થ સુપર ટૉપ-અપ પ્લાનમાં સાતત્યના લાભો ઉપલબ્ધ રહેશે નહીં, કારણ કે આ પ્રૉડક્ટમાં પોર્ટેબિલિટીના લાભો ઉપલબ્ધ નથી.
પૉલિસી લેતા પહેલાં તમને હોય તેવા રોગોની સારવાર માટે થયેલા ખર્ચને આ પૉલિસીમાં કવર કરવામાં આવે છે. આને સતત કવરેજના 36 મહિના પછી જ કવર કરવામાં આવશે.
હા, કારણ કે કેમો અને ડાયાલિસિસ વારંવાર કરવામાં આવતી પ્રક્રિયાઓ છે અને તેને માટે લોકલ અથવા જનરલ એનેસ્થેશિયાની જરૂર નથી, આ સંદર્ભમાં આવી તમામ પ્રક્રિયાઓને ડે કેર પ્રક્રિયાઓ હેઠળ કવર કરવામાં આવશે અને તે માટે ચુકવણી કરવામાં આવશે.
હા, પહેલાંથી હાજર બીમારીઓ પર લોડિંગ હશે, જેની ગણતરી ગ્રાહકના હેલ્થ ચેક-અપ પછી કરવામાં આવશે. પ્રપોઝલની સ્વીકૃતિ મેડિકલ અન્ડરરાઇટિંગને આધિન રહેશે.
હા, થ્રેશહોલ્ડ સમાપ્ત થઈ ગયો હોય તેવી પૉલિસી હેઠળ ચૂકવવાપાત્ર કોઈપણ બીમારીની ચુકવણી માય:હેલ્થ સુપર ટૉપ-અપ હેઠળ કરવામાં આવશે.
તમે વ્યક્તિગત સમ ઇન્શ્યોર્ડના આધારે એક જ પૉલિસીમાં તમારા પરિવારના સભ્યોને નીચે મુજબ કવર કરી શકો છો.
  1. ભાઈ, બહેન, પૌત્ર, પૌત્રી, વહુ, જમાઈ, ભત્રીજા, ભત્રીજી, બા અને દાદા.
આ પૉલિસીના શેડ્યૂલમાં નામાંકિત થયેલ તમામ 80 વર્ષથી વધુની ઉંમરના (છેલ્લા જન્મદિવસ મુજબ) વ્યક્તિ(ઓ) દ્વારા દરેક ક્લેઇમ માટે 10% ની સહ-ચુકવણી વહન કરવાની રહેશે.
તમારે 55 વર્ષની ઉંમર સુધી કોઈપણ મેડિકલ ટેસ્ટ કરાવવાની જરૂર નથી, સિવાય કે જો તમે પૉલિસી માટે અપ્લાઇ કરતી વખતે કોઈપણ પહેલાંથી હાજર રોગો અથવા બીમારીઓ જાહેર કરી હોય. આવા કિસ્સાઓમાં અને 55 વર્ષથી વધુ ઉંમરના અરજદારો માટે, વ્યક્તિએ નિર્દિષ્ટ મેડિકલ ટેસ્ટ કરાવવાના રહેશે.
અમારા નેટવર્ક પ્રદાતા સાથે હેલ્થ ચેક અપના પૂર્વ સંમત શુલ્ક SET1 અને SET2 માટે અનુક્રમે ₹1000/- અને ₹1200/- છે. પ્રપોઝલની સ્વીકૃતિ પર, અમે ખર્ચના 50% ની ભરપાઈ કરીશું.
તમે આ પૉલિસીમાં ન્યૂનતમ ₹ 2 લાખ અને મહત્તમ ₹ 5 લાખની એકંદર કપાતપાત્ર પસંદ કરી શકો છો.
આ પૉલિસીમાં, 18 વર્ષથી લઈને 65 વર્ષની ઉંમર સુધીના કોઈપણ વ્યક્તિ પૉલિસી હેઠળ પ્રસ્તાવકર્તા બની શકે છે. તમે તમારા 91 દિવસથી લઈને 23 વર્ષની ઉંમર સુધીના બાળકોનો ઇન્શ્યોરન્સ કરાવી શકો છો.
હા, તમે તમારા માતા-પિતા અને સાસુ-સસરાને સમાન પૉલિસીમાં વ્યક્તિગત સમ ઇન્શ્યોર્ડના આધારે અને અલગ પૉલિસીમાં ફ્લોટર સમ ઇન્શ્યોર્ડના આધારે શામેલ કરી શકો છો.
ના. આ પૉલિસી હેઠળ આવી કોઈ જવાબદારી નથી. એકવાર અમે પ્રપોઝલ સ્વીકારી લીધા પછી, સભ્ય આજીવન રિન્યૂઅલ માટે પાત્ર રહેશે.
કૃપા કરીને જરૂરી ક્લેઇમ ડૉક્યુમેન્ટની વિસ્તૃત સૂચિ માટે પૉલિસી નિયમાવલી વાંચો. અમે પૉલિસીમાં આપેલી સૂચિ ઉપરાંત કંઈપણ વધુ માંગીશું નહીં.
અગાઉના ઇન્શ્યોરર દ્વારા ચૂકવેલ રકમને ધ્યાનમાં લીધા વિના, એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ થ્રેશહોલ્ડ લિમિટ કરતાં વધુના મેડિકલ ખર્ચની ચુકવણી કરશે.
થ્રેશોલ્ડ/કપાતપાત્ર લિમિટ એક એકંદર કપાતપાત્ર છે, જે કસ્ટમરે પોતાના ખિસ્સામાંથી અથવા અન્ય મેડિક્લેમ દ્વારા ચુકવણી કરવાની રહેશે, એકંદર કપાતપાત્ર ઉપરાંત ક્લેઇમની સંપૂર્ણ રકમ (પૉલિસી વર્ષમાં એક જ ક્લેઇમમાં અથવા અનેક ક્લેઇમમાં પાર થયેલ) એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ દ્વારા ચૂકવવામાં આવશે.

ઉદાહરણ-1: પૉલિસી વર્ષમાં એક જ ક્લેઇમ

કપાતપાત્ર એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ માય:હેલ્થ સુપર ટૉપ અપ પૉલિસીમાં સમ ઇન્શ્યોર્ડ મૂલ્યાંકન બાદની ક્લેઇમ રકમ કપાતપાત્રની સમાપ્તિ બાકી બચેલ કપાતપાત્ર અન્ય પૉલિસી / બચત દ્વારા ચૂકવવાપાત્ર ક્લેઇમની રકમ એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ દ્વારા ઇન્શ્યોર્ડ માય:હેલ્થ સુપર ટૉપ અપ પૉલિસી દ્વારા ચૂકવવાપાત્ર ક્લેઇમની રકમ
શરૂઆતમાં 2lacs 8lacs 0 0 2lacs 0 0
ક્લેઇમ 1 2lacs 8lacs 1lacs 2lacs 0 2lacs 8lacs

ઉદાહરણ-2: એક પૉલિસી વર્ષમાં અનેક ક્લેઇમ
કપાતપાત્ર એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ માય:હેલ્થ સુપર ટૉપ અપ પૉલિસીમાં સમ ઇન્શ્યોર્ડ મૂલ્યાંકન બાદની ક્લેઇમ રકમ કપાતપાત્રની સમાપ્તિ બાકી બચેલ કપાતપાત્ર અન્ય પૉલિસી / બચત દ્વારા ચૂકવવાપાત્ર ક્લેઇમની રકમ એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ દ્વારા ઇન્શ્યોર્ડ માય:હેલ્થ સુપર ટૉપ અપ પૉલિસી દ્વારા ચૂકવવાપાત્ર ક્લેઇમની રકમ
શરૂઆતમાં 2lacs 8lacs 0 0 2lacs 0 0
ક્લેઇમ 1 2lacs 8lacs 1.5lacs 1.5lacs 50,000 1.5lacs 0
ક્લેઇમ 2 2lacs 8lacs 3lacs 50,000 0 50,000 2.5lacs
ક્લેઇમ 3 2lacs 8lacs 5.5lacs 0 0 0 550,000
તમે તમારી બેંક, ઇન્ટરનેટ બેન્કિંગ, વૉલેટ/કૅશ કાર્ડ, EMI, UPI (જીપે, ફોનપે, પેટીએમ, વગેરે), QR કોડ દ્વારા જારી કરાયેલ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ દ્વારા તમારા પૉલિસી પ્રીમિયમની ચુકવણી કરી શકો છો. કૃપા કરીને નોંધ કરો, અમે કોઈપણ ક્લબ કાર્ડ અથવા ડાઇનર્સ કાર્ડ દ્વારા ચુકવણી સ્વીકારતા નથી.
એવૉર્ડ અને સન્માન
best_bfsi_2011 best_employer_brand best_employer_brand_2012 best_employer_brand_besi_2012 bfsi_2014 cfo_2014 iaaa icai_2013 icai_2014 icai_2015 icai_2016 iir_2012 iir_2016
x