વેન્ચર કેપિટલ કંપનીઓ અને તેમના ભાગીદારો ખાસ પ્રકારનું જોખમ ધરાવે છે. એચડીએફસી અર્ગોની વેન્ચર કેપિટલ એસેટ પ્રોટેક્શન (VCAP) પૉલીસી સંભવિત નુકસાનને ઓછું કરીને તેમની પ્રતિષ્ઠા અને રોકાણના રિટર્નની સુરક્ષા આપે છે.
આ પૉલિસી એક સંયુક્ત પ્રોડક્ટ છે જે મેનેજમેન્ટ લાયેબિલિટી, મેનેજમેન્ટ વળતર, બહારની ડાયરેક્ટરશિપ અને પ્રોફેશનલ સર્વિસ લાયેબિલિટી ઇન્શ્યોરન્સ ઑફર કરે છે - જે તમારા ઇન્શ્યોરન્સ પ્રોગ્રામમાં રહેલ ખામી દૂર કરવામાં મદદ કરે છે.
તમારી પોર્ટફોલિયો કંપનીઓને મેનેજ કરવામાં સક્રિય ભાગીદારી એ તમારી કંપનીની ઓળખ છે, પરંતુ તેમાં ધ્યાનમાં રાખવા જેવા જોખમો છે.
બાહ્ય ડિરેક્ટર તરીકે સેવા આપતા વેન્ચર કેપિટલિસ્ટને, પોર્ટફોલિયો કંપનીની નુકસાનની ભરપાઈ કરવાની ક્ષમતા કેટલી હદ સુધી સુરક્ષા પૂરી પાડે છે, ખાસ કરીને, જે ડિરેક્ટર SEED માં હોય અથવા વિકાસના પ્રારંભિક તબક્કામાં હોય તેવા પોર્ટફોલિયો કંપનીના બોર્ડમાં સેવા આપે છે.
પાછલી વખત કરતા સસ્તા ભાવે શરે વેચવા (ડાઉન રાઉન્ડ) ને કારણે બનેલી ધારણા એ હોઈ શકે છે કે અન્ય પક્ષોના શ્રેષ્ઠ હિતોને ઇરાદાપૂર્વક ધ્યાનમાં લેવામાં આવતા નથી.
વિવિધ ઇન્ટરેસ્ટસને કારણે એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે કે જેમાં તમામ રસ ધરાવતા પક્ષોને એમ લાગી શકે છે કે તેમણે શક્ય એટલો મહત્તમ લાભ મળ્યો નથી.
કેટલી પરિસ્થિતિઓમાં વેન્ચર કેપિટલ કંપની પોતાનો ફાયદો થાય તે રીતે, ગેરવ્યાજબી રીતે કાર્ય કરી રહી હોવાની અને કોઈ ચોક્કસ પોર્ટફોલિયો કંપની, તેના મેનેજમેન્ટ
ઇન-કાઇન્ડ ડિસ્ટ્રિબ્યુશનની ઘણી શક્યતા હોય છે. જો ધાર્યા પ્રમાણે કામ ન થાય તો શું થાય.
કેટલીક વિકસિત થઈ રહેલી કંપનીઓએ નાદારી જાહેર કરવી પડતી હોય છે, પરંતુ તેને પરિણામે કંપનીના બોર્ડ ઑફ ડિરેક્ટર્સ અને બિઝનેસ ડેવલપર્સની જવાબદારી નોંધપાત્ર રીતે વધી જાય છે.
જ્યારે કોઈ ગોપનીય માહિતી ઇમેઇલ, ફેક્સ અથવા પત્ર દ્વારા મોકલવામાં આવે છે અથવા જ્યારે તે ભાગીદારના ડેસ્ક પર અથવા ફાઇલિંગ કેબિનેટમાં હોય છે ત્યારે તે કેટલી સુરક્ષિત છે?
કેટલાક કિસ્સાઓમાં, પોર્ટફોલિયો કંપનીને આગલા સ્તર પર લઈ જવા માટે નવા મેનેજમેન્ટની નિમણૂક કરવામાં આવે છે. જૂનું મેનેજમેન્ટ આ વિશે કેવું અનુભવે છે?
વિશ્વમાં પ્રતિ
પ્રારંભિક જાહેર ભરણું (ઈનીશીયલ પબ્લિક ઑફરીંગ) એ સંલગ્ન ન હોય તેવા થર્ડ-પાર્ટી રોકાણકારો દ્વારા ભૂતકાળની તેમજ વર્તમાન નાણાકીય માહિતી, મેનેજમેન્ટના નિર્ણયો, તથા આ ભરણાં વગેરેની વધારાની ચકાસણી કરવામાં આવતી હોય છે, જેને કારણે ખર્ચાળ અને ધ્યાન વિચલિત કરતા દાવાઓની સંભાવના વધી શકે છે.
1 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!
તમારા માટે જરૂરી 24x7 સહાયતા
કસ્ટમરની જરૂરિયાતો પૂર્ણ કરવી
સૌથી શ્રેષ્ઠ પારદર્શિતા
Awards
1 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા
તમારા માટે need-24x7 મદદ
કસ્ટમરની જરૂરિયાતો પૂર્ણ કરવી
સૌથી શ્રેષ્ઠ પારદર્શિતા
Awards