Neon Sign Insurance PolicyNeon Sign Insurance Policy

નિઓન સાઇન ઇન્શ્યોરન્સ
પૉલિસી

  • પરિચય
  • શું કવર કરવામાં આવે છે?
  • શું કવર કરવામાં આવતું નથી?
  • એચડીએફસી અર્ગો શા માટે પસંદ કરવું?

નિયોન સાઇન ઇન્શ્યોરન્સ પૉલિસી

 

જાહેરાત અને પ્રચાર વ્યવસાય અને વેપારનો અભિન્ન ભાગ બની ગયો છે. આ સંદર્ભમાં નિયોન સાઇન હોર્ડિંગના માધ્યમથી કરવામાં આવતી જાહેરાત ખૂબ જ મહત્વ ધરાવે છે. જો કે, આવી જાહેરાતો જાહેર સ્થળોએ મૂકવામાં આવેલ હોય છે, જેને કારણે તેને આગ, કુદરતી આપત્તિ, હુલ્લડ અથવા હડતાલ, આગને કારણે થતા નુકસાન અથવા ક્ષતિનો સામનો કરવો પડે છે. આ પૉલિસી આગ, ચોરી અથવા કુદરતી કે માનવસર્જિત આકસ્મિક ઘટનાઓને કારણે થતા નુકસાન અથવા ક્ષતિ સામે નિયોન સાઇનને કવર કરે છે.

 

શું કવર કરવામાં આવે છે?

What's Covered
  • આકસ્મિક બાહ્ય કારણો, અથવા
  • આગ લાગવી અને/અથવા વીજળી પડવી, બહાર વિસ્ફોટ થવો, ચોરી અથવા
  • દ્વેષપૂર્ણ કૃત્ય
What's Covered

પૉલિસી નિયોન સાઈનને કારણે કોઈપણ વ્યક્તિનું મૃત્યુ અથવા તેમને થતી શારીરિક ઈજા અથવા થર્ડ પાર્ટીની મિલકતને થતાં નુકસાન સામે, દાવેદારની સંમતિથી થતા કાયદાકીય ખર્ચ સહિત, ઉદ્ભવતી કાનૂની જવાબદારી સામે પણ કવર પૂરું પાડે છે.

શું કવર કરવામાં આવતું નથી?

What's not covered?

કોન્ટ્રાક્ટચ્યુઅલ લાયબિલિટી

What's not covered?

કોઈપણ પરિણામી નુકસાન

What's not covered?

પૂર, હરિકેન, ટોર્નેડો, જવાળામુખી, ભૂકંપ જેવી પ્રાકૃતિક ઘટનાઓ

What's not covered?

યુદ્ધ અને તેની સાથે સંલગ્ન જોખમો, યુદ્ધ અને યુદ્ધ જેવા જોખમો

What's not covered?

દંગા અને હડતાલ

What's not covered?

કિરણોત્સર્ગ, પરમાણું હથિયારના મટિરિયલ દ્વારા આયોનાઇઝિંગ કિરણોત્સર્ગ અથવા દૂષણ

સમ ઇન્શ્યોર્ડ

સમ ઇન્શ્યોર્ડ પુનઃસ્થાપન મૂલ્યના આધારે રહેશે

એક્સ્ટેન્શન્સ

વધારાનું પ્રીમિયમ ચૂકવીને પૉલિસીમાં આતંકવાદના જોખમને કવર કરી શકાય છે.

એચડીએફસી અર્ગો શા માટે?

1 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.
એચડીએફસી અર્ગો શા માટે?

તમારા માટે જરૂરી 24x7 સહાયતા

અમે સમજીએ છીએ કે સંકટના સમયે તાત્કાલિક મદદની આવશ્યકતા હોય છે. અમારી ઇન-હાઉસ ક્લેઇમ ટીમ ઝંઝટ-મુક્ત ક્લેઇમ પ્રોસેસિંગ માટે ચોવીસ કલાક મદદ માટે તત્પર છે. અમે જરૂરિયાતના સમયે સતત તમારી મદદ કરવાની ખાતરી આપીએ છીએ.
એચડીએફસી અર્ગો શા માટે?

કસ્ટમરની જરૂરિયાતો પૂર્ણ કરવી

છેલ્લા 16 વર્ષોથી, અમે કસ્ટમરની અસંખ્ય જરૂરિયાતોને અવિરતપણે પૂર્ણ કરી રહ્યા છીએ. તે માટે અમે દરેક પોર્ટફોલિયોના પ્લાનની વિસ્તૃત રેન્જ પ્રદાન કરીએ છીએ.
એચડીએફસી અર્ગો શા માટે?

સૌથી શ્રેષ્ઠ પારદર્શિતા

એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ ક્લેઇમ અત્યંત પારદર્શિતા અને સરળતાથી સેટલ કરવામાં આવે છે.
એચડીએફસી અર્ગો શા માટે?

Awards

અમને ફાઇનાન્શિયલ વર્ષ 18-19 નો ICAI એવૉર્ડ અને ફાઇનાન્શિયલ રિપોર્ટિંગમાં એક્સેલેન્સ એવોર્ડ પ્રાપ્ત થયો છે.
એચડીએફસી અર્ગો શા માટે?

1 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.

તમારા માટે need-24x7 મદદ

અમે સમજીએ છીએ કે સંકટના સમયે તાત્કાલિક મદદની આવશ્યકતા હોય છે. અમારી ઇન-હાઉસ ક્લેઇમ ટીમ ઝંઝટ-મુક્ત ક્લેઇમ પ્રોસેસિંગ માટે ચોવીસ કલાક મદદ માટે તત્પર છે. અમે જરૂરિયાતના સમયે સતત તમારી મદદ કરવાની ખાતરી આપીએ છીએ.

કસ્ટમરની જરૂરિયાતો પૂર્ણ કરવી

છેલ્લા 16 વર્ષોથી, અમે કસ્ટમરની અસંખ્ય જરૂરિયાતોને અવિરતપણે પૂર્ણ કરી રહ્યા છીએ. તે માટે અમે દરેક પોર્ટફોલિયોના પ્લાનની વિસ્તૃત રેન્જ પ્રદાન કરીએ છીએ.

સૌથી શ્રેષ્ઠ પારદર્શિતા

એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ ક્લેઇમ અત્યંત પારદર્શિતા અને સરળતાથી સેટલ કરવામાં આવે છે.

Awards

અમને ફાઇનાન્શિયલ 18-19 વર્ષનો ICAI એવૉર્ડ અને રિપોર્ટિંગમાં એક્સેલેન્સ એવોર્ડ પ્રાપ્ત થયો છે.
એવૉર્ડ અને સન્માન
x