હોમ / ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સને રિન્યૂ કરો

ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ રિન્યૂઅલ

ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ અકસ્માત જેવી અણધારી ઘટનાઓથી ઉદ્ભવતી જવાબદારીઓ સામે ઇન્શ્યોરન્સ કવરેજ પ્રદાન કરે છે. જો તમે સમાપ્તિની તારીખ પહેલાં તમારી પૉલિસીને રિન્યૂ કરી શકતા નથી, તો તે લેપ્સ થયેલ સ્થિતિમાં આવે છે અને આ સમયગાળા દરમિયાન દાખલ કરેલ કોઈપણ ક્લેઇમ નકારવામાં આવે છે. મોટર વાહન અધિનિયમ 1988 અને તાજેતરમાં પસાર થયેલ મોટર વાહન (સુધારો) અધિનિયમ 2019 હેઠળ તમામ ટૂ-વ્હીલર ડ્રાઇવર પાસે હંમેશા એક માન્ય ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ હોવું ફરજિયાત છે.

ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પ્લાનનું રિન્યૂઅલ શા માટે જરૂરી છે?

તમામ ટૂ-વ્હીલર ડ્રાઇવર માટે હંમેશા એક ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી હોવી કાનૂની રીતે ફરજિયાત છે. તમારા ઇન્શ્યોરન્સ પ્લાનને રિન્યુ ન કરવું એ ખર્ચાળ ભૂલ સાબિત થઈ શકે છે, એવી સ્થિતિમાં જ્યારે તમારો અકસ્માત થાય છે અને તમારી પાસે માન્ય ટૂ વ્હીલર ઇન્શ્યોરન્સ ન હોય, તો તમારે થર્ડ પાર્ટીને કોઈપણ શારીરિક ઈજા અથવા થર્ડ પાર્ટીની મિલકતને થયેલ કોઈપણ નુકસાન સંબંધિત ખર્ચની ચુકવણી તમારા ખિસ્સામાંથી કરવી પડશે. ઇન્શ્યોરન્સ પ્લાન માટે ઑનલાઇન રિન્યુઅલના વિકલ્પ સાથે સમાપ્તિની તારીખ પહેલાં તમારી પૉલિસીને રિન્યુ કરવાનું તમારાં માટે વધુ સુવિધાજનક અને સરળ બની ગયું છે.

  • કૃપા કરીને નોંધ કરો: તાજેતરમાં પસાર થયેલ મોટર વાહન (સુધારો) અધિનિયમ 2019 મુજબ, બિન-વીમાકૃત ટૂ વ્હીલર ચલાવવા પર તમારે દંડ પેટે ₹ 2,000 ની ચુકવણી કરવી પડશે અથવા 3 મહિનાની જેલ ભોગવવી પડશે.
  • ટૂ વ્હીલર ઇન્શ્યોરન્સ પ્લાનને ઑનલાઇન સરળતાથી રિન્યૂ કરી શકાય છે, જેથી તમારો સમય અને મહેનત બચાવી શકાય.
  • તમારે હંમેશા સમય પહેલાં તમારી ઇન્શ્યોરન્સ પૉલિસીને રિન્યૂ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ, જો તમે સમાપ્તિની તારીખથી પહેલાં પૉલિસીને રિન્યૂ કરવામાં નિષ્ફળ થાઓ છો, તો તે લેપ્સ થયેલ સ્થિતિ હેઠળ આવે છે અને આ સમયગાળા દરમિયાન ઇન્શ્યોરર દ્વારા કરાયેલ કોઈપણ ક્લેઇમ નકારવામાં આવે છે.
  • જો ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસી 90 દિવસથી વધુ સમય સુધી લેપ્સ થયેલ સ્થિતિમાં હોય, તો તમે તમારું જમા થયેલ નો ક્લેઇમ બોનસ ગુમાવો છો.

અમારા ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પ્લાન

Single Year Comprehensive Insurance
એક વર્ષનું કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ
  • આ ઇન્શ્યોરન્સ 1 વર્ષ માટે તમારી રાઇડને સંપૂર્ણપણે સુરક્ષિત કરે છે. તે તમારા વાહનને ચોરી, અકસ્માત અથવા આપત્તિને કારણે થયેલા નુકસાનને કવર કરે છે.

Standalone Motor Own Damage Cover - Two Wheeler
સ્ટેન્ડઅલોન મોટર ઓન ડેમેજ કવર - ટૂ-વ્હીલર
  • તમારી બાઇક અથવા સ્કૂટર માટે ખૂબ જરૂરી ઓન ડેમજ કવર માટેની શોધ અહીં પૂર્ણ થાય છે.
Long Term Comprehensive Insurance
લોન્ગ ટર્મ કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ
  • 5 વર્ષ સુધી આ ઇન્શ્યોરન્સ તમારી રાઇડને સંપૂર્ણપણે સુરક્ષિત કરે છે. તે ચોરી, અકસ્માત અથવા આપત્તિને કારણે તમારા વાહનને થયેલા નુકસાનને કવર કરે છે.
Two Wheeler Liability Only Insurance
ટૂ-વ્હીલર લાયબિલિટી ઓન્લી ઇન્શ્યોરન્સ
  • થર્ડ પાર્ટી વ્યક્તિને થયેલ ઈજાઓ અથવા પ્રોપર્ટીને થયેલા નુકસાનને ઇન્શ્યોર કરવા માટે આ થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ કવર મેળવો.

ઍડ-ઑન કવર્સ

ઝીરો ડેપ્રિશિયેશન કવર
ઝીરો ડેપ્રિશિયેશન કવર સાથે સંપૂર્ણ રકમ મેળવો!

સામાન્ય રીતે, ઇન્શ્યોરન્સ પૉલિસીઓ ડેપ્રિશિયેશનની કપાત પછી ક્લેઇમની રકમને કવર કરે છે. પરંતુ, ઝીરો-ડેપ્રિશિયેશન કવર સાથે, કોઈ કપાત કરવામાં આવતી નથી, અને તમને તમારા હાથમાં સંપૂર્ણ રકમ મળે છે! બૅટરીનો ખર્ચ અને ટાયર ઝીરો ડેપ્રિશિયેશન કવર હેઠળ આવતા નથી.


How does it Work?:If you car is damaged and the claim amount is Rs 15,000, out of which insurance company says that you need to pay 7000 as depreciation amount excluding policy excess/deductible. If you buy this add on cover then, the insurance company will pay the entire assessed amount. However, policy excess/deductible needs to be paid by the customer, which is quite nominal.
ઇમર્જન્સી આસિસ્ટન્સ કવર
અમે તમને કવર કર્યું છે!

અમે તમને ઇમર્જન્સી બ્રેકડાઉન સમસ્યાઓ સાથે સંપર્ક કરવા માટે રાઉન્ડ-ધ-ક્લૉક સહાય ઑફર કરવા હાજર છીએ. ઇમર્જન્સી સહાયતા કવરમાં સાઇટ પર નાની રિપેર, ચાવી ખોવાય તેની સહાય, ડુપ્લિકેટ ચાવીની સમસ્યા, ટાયર બદલવા, બૅટરી જમ્પ સ્ટાર્ટ, ફયુલ ટેન્ક ખાલી થયું અને ટોઇંગ શુલ્ક શામેલ છે!


How does it work?:Under this add on cover there are multiple benefits which can be availed by you. For instance, If you are driving your vehicle and there is damage, it needs to be towed to a garage. With this add on cover, you may call the insurer and they will get your vehicle towed to the nearest possible garage upto 100 kms from your declared registered address.
why-hdfc-ergo
એચડીએફસી અર્ગો શા માટે?

1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!

અમારા કસ્ટમર બેઝ પર એક નજર કરો અને તમે ખરેખર 1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમર જોઇને આશ્ચર્યચકિત થઈ જશો! અમને પ્રાપ્ત થયેલ IAAA અને ICRA રેટિંગ સહિત બહુવિધ એવૉર્ડ અમારી વિશ્વસનીયતા, શાખ અને ઉચ્ચતમ ક્લેઇમની ચુકવણીની ક્ષમતાઓનું ખૂદ પ્રમાણ છે!
why-hdfc-ergo
why-hdfc-ergo
એચડીએફસી અર્ગો શા માટે?

ડોર સ્ટેપ ટૂ-વ્હીલર રિપેર°

તારા ચમકવા માટે નકારી શકે છે, પરંતુ અમે ક્યારેય રિપેર કરવાનું નકારીશું નહીં! અમે કોઈપણ ઝંઝટ વગર સવારથી સાંજ સુધી, નજીવા આકસ્મિક નુકસાનને રિપેર કરીએ છીએ. તમે અમારો સંપર્ક કરી શકો છો ; અમે તમારા ટૂ-વ્હીલરને પિક કરીશું, તેને રિપેર કરીશું અને તેને તમારા ઘર પર ડિલિવર કરીશું. અમે હાલમાં 3 શહેરોમાં આ સર્વિસ ઑફર કરીએ છીએ!
why-hdfc-ergo
why-hdfc-ergo
why-hdfc-ergo
એચડીએફસી અર્ગો શા માટે?

સૌથી શ્રેષ્ઠ પારદર્શિતા

પારદર્શિતા, અમારા વ્યવહારોની મુખ્ય વિશેષતા છે, અને ચિંતા ન કરતા તમને બેસ્ટ ક્લેઇમ પ્રોસેસ મળશે. QR કોડ દ્વારા 100% ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો^ ઑનલાઇન ક્લેઇમ સૂચનાથી અમે દરેક જગ્યાએ કસ્ટમરનો વિશ્વાસ જીતી રહ્યા છીએ.
why-hdfc-ergo
why-hdfc-ergo
why-hdfc-ergo
why-hdfc-ergo
એચડીએફસી અર્ગો શા માટે?

તમારા માટે need-24x7 મદદ

દર અઠવાડિયે જ્યારે પણ અને જ્યાં પણ તમારે જરૂર હોય ત્યાં ઝંઝટ-મુક્ત સપોર્ટ મેળવો! અમારી સમર્પિત ઇન-હાઉસ ક્લેઇમ ટીમ અને કસ્ટમર સપોર્ટ સાથે, અમે ખાતરી કરીએ છીએ કે દરેક પ્રશ્નનો જવાબ આપવામાં આવે છે . અડધી રાત્રે પણ કોઈ તમારી સાથે ઊભું છે તે જાણવું? શું તે મોટી વાત નથી?
why-hdfc-ergo
why-hdfc-ergo
why-hdfc-ergo
why-hdfc-ergo
why-hdfc-ergo
એચડીએફસી અર્ગો શા માટે?

પેપરલેસ રીતે આગળ વધો! અમર્યાદિત રીતે આગળ વધો!

જ્યારે એચડીએફસી અર્ગો તમારા બધા કામને પેપરલેસ કરી શકે છે ત્યારે જૂના સમયના પેપરના ઉપયોગને શા વળગી રહેવું? ઑનલાઇન ટ્રાન્ઝૅક્શન તમને અમર્યાદિતપણે અને મફતમાં પ્રદાન કરવામાં આવે છે! એચડીએફસી અર્ગો પર તમારો સમય મૂલ્યવાન છે!
એચડીએફસી અર્ગો શા માટે?
why-hdfc-ergo

1.5 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!

અમારા કસ્ટમર બેઝ પર ઝડપી નજર રાખો, અને તમે ખરેખર 1 કરોડ+ હસતા ચહેરાઓ જોઇને આશ્ચર્યચકિત થઈ જશો! અમને પ્રાપ્ત થયેલ IAAA અને ICRA રેટિંગ સહિત બહુવિધ એવૉર્ડ અમારી વિશ્વસનીયતા, શાખ અને ઉચ્ચતમ ક્લેઇમની ચુકવણીની ક્ષમતાઓનું ખૂદ પ્રમાણ છે!
why-hdfc-ergo

ડોર સ્ટેપ ટૂ-વ્હીલર રિપેર°

તારા ચમકવા માટે નકારી શકે છે, પરંતુ અમે ક્યારેય રિપેર કરવાનું નકારીશું નહીં! અમે કોઈપણ ઝંઝટ વગર સવારથી સાંજ સુધી, નજીવા આકસ્મિક નુકસાનને રિપેર કરીએ છીએ. તમે અમારો સંપર્ક કરી શકો છો ; અમે તમારા TW ને પિક કરીશું, તેને રિપેર કરીશું અને તેને તમારા ઘર પર ડિલિવર કરીશું. અમે હાલમાં 3 શહેરોમાં આ સર્વિસ ઑફર કરીએ છીએ!
why-hdfc-ergo

સૌથી શ્રેષ્ઠ પારદર્શિતા

પારદર્શિતા, અમારા વ્યવહારોની મુખ્ય વિશેષતા છે, અને ચિંતા ન કરતા તમને બેસ્ટ ક્લેઇમ પ્રોસેસ મળશે. 100% ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો^ થી અમે દરેક જગ્યાએ કસ્ટમરનો વિશ્વાસ જીતી રહ્યા છીએ.
why-hdfc-ergo

તમારે જરૂરી તમામ સપોર્ટ- 24 x 7!

દર અઠવાડિયે જ્યારે પણ અને જ્યાં પણ તમારે જરૂર હોય ત્યાં ઝંઝટ-મુક્ત સપોર્ટ મેળવો! અમારી સમર્પિત ઇન-હાઉસ ક્લેઇમ્સ ટીમ અને કસ્ટમર સપોર્ટ સાથે, અમે ખાતરી કરીએ છીએ કે દરેક પ્રશ્નનો જવાબ આપવામાં આવે છે. શું તે સારું નથી? અડધી રાત્રે પણ કોઈ તમારી સાથે ઊભું છે તે જાણવા માટે?
why-hdfc-ergo

પેપરલેસ રીતે આગળ વધો! અમર્યાદિત રીતે આગળ વધો!

જ્યારે એચડીએફસી અર્ગો તમારા બધા કામને પેપરલેસ કરી શકે છે ત્યારે જૂના સમયના પેપરના ઉપયોગને શા વળગી રહેવું? ઑનલાઇન ટ્રાન્ઝૅક્શન તમને અમર્યાદિતપણે અને મફતમાં પ્રદાન કરવામાં આવે છે! એચડીએફસી અર્ગો પર તમારો સમય મૂલ્યવાન છે!

વારંવાર પૂછાતા પ્રશ્નો

ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ થર્ડ પાર્ટીને થયેલા કોઈપણ નુકસાન અને કુદરતી આપત્તિઓ અને માનવનિર્મિત ઘટનાઓને કારણે થયેલા નુકસાન સામે ઇન્શ્યોરન્સ કવરેજ પ્રદાન કરે છે. ઇન્શ્યોરન્સ વિના તમારા ટૂ-વ્હીલરને તેની મૂળ સ્થિતિમાં પાછું મેળવવામાં ઘણો ખર્ચ થશે, તેમજ મોટર વાહન અધિનિયમ 1988 અને તાજેતરમાં પસાર થયેલ મોટર વાહન (સુધારો) અધિનિયમ 2019 હેઠળ તમામ ટૂ-વ્હીલર ડ્રાઇવર માટે હંમેશા માન્ય ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ હોવું ફરજિયાત છે.
તમારા ટૂ-વ્હીલરનું ઑનલાઇન રિન્યૂઅલ સુવિધાજનક અને સરળ છે. અનુસરવાના પગલાઓમાં શામેલ છે
  • તમારા એકાઉન્ટથી લૉગ-ઇન કરો
  • પોતાની વિગતો દાખલ કરો
  • તમે જે ઍડ-ઑન પસંદ કરવા માંગો છો તે પસંદ કરો અને
  • ચુકવણી કરો
પર્સનલ એક્સિડેન્ટ ઇન્શ્યોરન્સ એક પ્લાન છે, જ્યાં ઇન્શ્યોરર પૉલિસીધારકના આશ્રિતોને તે પરિસ્થિતિમાં ફાઇનાન્શિયલ વળતર પ્રદાન કરે છે જેમાં અકસ્માતમાં પૉલિસીધારકનું મૃત્યુ થઈ જાય છે અથવા તે કાયમી ધોરણે વિકલાંગ થઈ જાય છે. આ કવર IRDAI દ્વારા ફરજિયાત કરવામાં આવ્યું છે, કેટલાક ચોક્કસ સંજોગો સિવાય, માલિક-ડ્રાઇવરનું ઓછામાં ઓછા ₹15 લાખનું PA કવર હોવું ફરજિયાત છે. આ કવર પસંદ ન કરીને, તમે કન્ફર્મ કરો છો કે તમારી પાસે પ્રવર્તમાન પીએ કવર મોજુદ છે અથવા તો તમારી પાસે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ નથી. જો આ નિવેદન સાચું ન હોય, તો કંપની "પોતાનું નુકસાન અને/અથવા PA" માટેનો કોઈ ક્લેઇમ, જો હોય તો, તેને નકારી શકે છે"
તમે સરળતાથી તમારી સમાપ્ત થયેલી પૉલિસીને ઑનલાઇન રિન્યુ કરી શકો છો, તેના માટે કોઈ નિરીક્ષણની જરૂર નથી અને તમારે માત્ર લૉગ ઇન કરવું પડશે અને તમારી પૉલિસીની વિગતો ભરવી છે. એકવાર દાખલ કર્યા પછી, ઇન્શ્યોરર તમને રિન્યૂઅલ પ્રીમિયમ વિશે જણાવશે. એકવાર ચુકવણી કર્યા પછી, તમને ગણતરીની મિનિટોમાં પૉલિસીની કૉપી પ્રાપ્ત થશે.
તે જરૂરી છે કે તમે તમારી ટૂ-વ્હીલર પૉલિસીની સમાપ્તિની તારીખ જાણતા હોવ કારણ કે તે સમાપ્તિની તારીખ પહેલાં તમારી પૉલિસીને રિન્યુ કરવામાં તમારી મદદ કરશે. તમે ઇન્શ્યોરર સાથેના તમારા એકાઉન્ટમાં લૉગ ઇન કરીને અને તમારી પૉલિસીની વિગતો જોઈને, પૉલિસીની સમાપ્તિની તારીખ વિશે જાણી શકો છો, વૈકલ્પિક રીતે તમે તમારી પૉલિસીની વિગતો માટે કૉલ સેન્ટરનો સંપર્ક કરી શકો છો

જો તમે નિયત તારીખ પહેલાં તમારી પૉલિસીને રિન્યુ કરતા નથી, તો તમારું ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ કવર સમાપ્ત થશે અને સમાપ્તિ સમયગાળા દરમિયાન કરેલ કોઈપણ ક્લેઇમ ઇન્શ્યોરર દ્વારા નકારવામાં આવી શકે છે. આ ઉપરાંત, જો તે 90 દિવસથી વધુ સમય સુધી ઇન્શ્યોર થયા વિના રહે, તો તમે તમારું જમા થયેલ નો ક્લેઇમ બોનસ ગુમાવો છો.

ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પ્રીમિયમને અસર કરતા પરિબળો આ મુજબ છે
  • મોડેલ અને મેક
  • મેન્યુફેક્ચર વર્ષ
  • એન્જિન ક્ષમતા
  • ભૌગોલિક સ્થાન
  • નો ક્લેઇમ બોનસ અને
  • સ્વૈચ્છિક કપાતપાત્ર રકમ
જો તમે 90 દિવસથી વધુ સમય સુધી તમારી ઇન્શ્યોરન્સ પૉલિસીને રિન્યુ કરતાં નથી, તો તમે તમારું જમા થયેલ નો ક્લેઇમ બોનસ ગુમાવો છો. દરેક પૉલિસી વર્ષના અંતમાં જમા બોનસ નીચે મુજબ છે. ડિસ્કાઉન્ટની વિગતો પાછલા 1 વર્ષમાં કોઈ ક્લેઇમ નથી 20% પાછલા 2 વર્ષમાં કોઈ ક્લેઇમ નથી 25% પાછલા 3 વર્ષમાં કોઈ ક્લેઇમ નથી 35% પાછલા 4 વર્ષમાં કોઈ ક્લેઇમ નથી 45% પાછલા 5 વર્ષમાં કોઈ ક્લેઇમ નથી 50%
તમે hdfcergo.com વેબસાઇટની મુલાકાત લઈને તમારી પૉલિસીની વિગતો ઑનલાઇન બદલી શકો છો. વેબસાઇટ પર "મદદ" વિભાગની મુલાકાત લો અને વિનંતી કરો. વધુ જાણવા માટે અહીં ક્લિક કરો.
હા, થર્ડ પાર્ટી લાયેબિલિટી એ તમામ વાહનચાલકો માટે ફરજિયાત પૉલિસી છે, સુપ્રીમ કોર્ટના સપ્ટેમ્બર 1, 2018ના આદેશ મુજબ, 1/9/2018 પછી ખરીદેલ તમામ ટૂ-વ્હીલરનો લોન્ગ ટર્મ થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ હોવો ફરજિયાત છે જેનો પૉલિસી સમયગાળો 5વર્ષ છે. અહીં ક્લિક કરો
ઉપલબ્ધ પ્લાનના પ્રકારમાં થર્ડ પાર્ટી લાયબિલિટી, કોમ્પ્રિહેન્સિવ ઇન્શ્યોરન્સ પૉલિસી અને ઑન ડેમેજ ઇન્શ્યોરન્સ પ્લાનનો સમાવેશ થાય છે.
ટૂ-વ્હીલર ઇન્શ્યોરન્સ પૉલિસીમાં બાકાત બાબતો નીચે મુજબ છે
  • સામાન્ય ઘસારો
  • ઇલેક્ટ્રિકલ બ્રેકડાઉન
  • માન્ય ઇન્શ્યોરન્સ પૉલિસી વગર ડ્રાઇવિંગ
  • દારૂ અથવા ડ્રગના પ્રભાવ હેઠળ ડ્રાઇવિંગ
  • તમારી વ્યક્તિગત સંપત્તિને નુકસાન
ઇન્શ્યોર્ડ ડિક્લેયર્ડ વૅલ્યૂ એ વાહનની ચોરી અથવા સંપૂર્ણ નુકસાનની સ્થિતિમાં ઇન્શ્યોરર દ્વારા પ્રદાન કરવામાં આવતી મહત્તમ વીમાકૃત રકમ છે. નીચે દર્શાવેલ સૂત્રનો ઉપયોગ કરીને તેની ગણતરી કરવામાં આવે છે ઇન્શ્યોર્ડ ડિક્લેયર્ડ વૅલ્યૂ = (નિર્માતાની લિસ્ટેડ કિંમત – ડેપ્રિશિયેશન મૂલ્ય) + (વાહનોની ઍક્સેસરીઝની કિંમત - આ પાર્ટનું ડેપ્રિશિયેશન મૂલ્ય) IDV ગણતરી માટે વપરાતું ડેપ્રિશિયેશન છે આ રીતે છે વાહનની ઉંમર પર લાગુ થતું ડેપ્રિશિયેશન %, 6 મહિના કરતા ઓછી માટે 0% લાગુ થશે, 6 મહિના કરતા વધુ પરંતુ 1 વર્ષ કરતાં ઓછી હશે તો 5% લાગુ, 1 વર્ષથી વધુ પરંતુ 2 વર્ષ કરતા ઓછી માટે 10% લાગુ, 2 વર્ષથી વધુ પરંતુ 3 વર્ષથી ઓછી હશે તો 15% લાગુ, 3 વર્ષથી વધુ પરંતુ 4 વર્ષ કરતા ઓછી ઉંમરના વ્હીકલ માટે 25% લાગુ થશે
x