એમ્પ્લોયી કોમ્પેન્સેશન ઇન્શ્યોરન્સ પૉલિસીએમ્પ્લોયી કોમ્પેન્સેશન ઇન્શ્યોરન્સ પૉલિસી

એમ્પ્લોયી કોમ્પેન્સેશન
ઇન્શ્યોરન્સ પૉલિસી

  • પરિચય
  • કવરેજ
  • શું કવર કરવામાં આવતું નથી?
  • એક્સ્ટેન્શન્સ
  • એચડીએફસી અર્ગો શા માટે પસંદ કરવું?

પરિચય

વિસ્તરી રહેલા વૈશ્વિક વર્ક એન્વાયર્ન્મેન્ટની સાથે કર્મચારીઓના અધિકારોમાં પણ ઝડપથી વૃદ્ધિ થઈ રહી છે. સંસ્થાઓને ખર્ચાળ ક્લેઇમ અને મોટા વળતર ચૂકવવાના જોખમોથી બચાવવા માટે એચડીએફસી અર્ગો એમ્પ્લોયી કમ્પોનસેશન લાવ્યું છે.

એમ્પ્લોયી કોમ્પેન્સેશન ઇન્શ્યોરન્સ એ એક મુખ્ય પદ્ધતિ છે જેના દ્વારા એમ્પ્લોયર કર્મચારીના વળતર માટેના કાયદાઓ દ્વારા લાગુ કરવામાં આવતી જવાબદારીઓ પૂરી કરવા સક્ષમ હોવાનું દર્શાવી શકે છે. તે ભારતના કામદાર વળતર અધિનિયમમાં નિર્ધારિત સ્કીમ હેઠળ ચૂકવવાપાત્ર વળતર છે, જેની દેખરેખ શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા રાખવામાં આવે છે.

કવરેજ

નીચેના કાયદાઓ હેઠળ કવરેજ:

  • કામદાર વળતર અધિનિયમ, 1923
  • સામાન્ય કાયદો
  • ગંભીર અકસ્માત અધિનિયમ, 1855

સંસ્થાના તમામ કર્મચારીઓને નીચે મુજબ કવરેજ પ્રદાન કરે છે:

  • મૃત્યુ
  • કાયમી સંપૂર્ણ વિકલાંગતા
  • કાયમી આંશિક વિકલાંગતા
  • અસ્થાયી સંપૂર્ણ અપંગતા
  • કંપનીની સંમતિ બાદ કરવામાં આવેલ કાનૂની ખર્ચ

નોકરીને કારણે અને નોકરી દરમિયાન મૃત્યુ અથવા ઈજા થવી. જો કે, આ પૉલિસીમાં કર્મચારીઓને ડૉકટ્રાઇન ઑફ નૉશનલ એક્સટેન્શન હેઠળ પણ કવર કરવામાં આવે છે.

શું કવર કરવામાં આવતું નથી
  • કોન્ટ્રાક્ટ હેઠળ હોય તેવા કર્મચારીઓ: ઇન્શ્યોર્ડ વ્યક્તિ અને તેના કર્મચારીઓ વચ્ચે એક એમ્પ્લોયર અને કર્મચારીનો સંબંધ હોવો જરૂરી છે. ઇન્શ્યોર્ડ વ્યક્તિના કોન્ટ્રાકટરના કર્મચારીઓને આ પૉલિસી હેઠળ કવર કરવામાં આવતા નથી.
  • તબીબી ખર્ચ: કર્મચારી પર કરવામાં આવેલા હૉસ્પિટલાઇઝેશનના ખર્ચને આ પૉલિસી હેઠળ કવર કરવામાં આવતો નથી
  • વ્યવસાય સંબંધી બિમારી: કામદાર વળતર અધિનિયમ, 1923ના અનુસૂચિ IIIના ભાગ 'C'માં ઉલ્લેખિત રોગો પૉલીસી હેઠળ કવર કરવામાં આવતા નથી
  • કરાર હેઠળ ઇન્શ્યોર્ડ વ્યક્તિને લાગુ પડતી જવાબદારી
  • કોઈપણ ઈજા કે જે મૃત્યુ કે 3 દિવસથી વધુ સમય માટે આંશિક અપંગતામાં પરિણમતી નથી
  • કુલ વિકલાંગતા 28 દિવસથી ઓછી હોય તેવા કિસ્સામાં વિકલાંગતાના પ્રથમ 3 દિવસ
  • ક્લેઇમ ન કરવામાં આવ્યો હોય તે પ્રત્યેક વર્ષ માટે સંચિત બોનસ
એક્સ્ટેન્શન્સ
  • કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતાં કર્મચારીઓ: જો તેઓ વિશે પૉલિસી હેઠળ ચોક્કસપણે વિગતો આપવામાં આવી હોય તો એક્સટેન્શન તરીકે કવર કરી શકાય છે
  • તબીબી ખર્ચ: પૉલિસી હેઠળ તમે તમારા હૉસ્પિટલાઇઝેશનના ખર્ચને 4 રીતે આવરી શકો છે.
    • વિકલ્પ 1: પ્રતિ કર્મચારી અને કુલ મર્યાદા વડે
    • વિકલ્પ 2: પ્રતિ કર્મચારી મર્યાદા વડે
    • વિકલ્પ 3: કુલ મર્યાદા વડે
    • વિકલ્પ 4: થયેલ વાસ્તવિક ખર્ચ પ્રમાણે
  • વ્યવસાય સંબંધી બિમારી: કામદાર વળતર અધિનિયમ, 1923ના અનુસૂચિ IIIના ભાગ 'C'માં ઉલ્લેખિત રોગો કે જે નોકરીના સમયમાં અને તેને કારણે થાય છે, તે માટે કોઈપણ વળતર.
એચડીએફસી અર્ગો શા માટે?

1 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા!

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.
એચડીએફસી અર્ગો શા માટે?

તમારા માટે 24x7 સહાયતા

અમે સમજીએ છીએ કે સંકટના સમયે તાત્કાલિક મદદની આવશ્યકતા હોય છે. અમારી ઇન-હાઉસ ક્લેઇમ ટીમ ઝંઝટ-મુક્ત ક્લેઇમ પ્રોસેસિંગ માટે ચોવીસ કલાક મદદ માટે તત્પર છે. અમે જરૂરિયાતના સમયે સતત તમારી મદદ કરવાની ખાતરી આપીએ છીએ.
એચડીએફસી અર્ગો શા માટે?

કસ્ટમરની જરૂરિયાતોના સાથી

છેલ્લા 16 વર્ષોથી, અમે કસ્ટમરની અસંખ્ય જરૂરિયાતોને અવિરતપણે પૂર્ણ કરી રહ્યા છીએ. તે માટે અમે દરેક પોર્ટફોલિયોના પ્લાનની વિસ્તૃત રેન્જ પ્રદાન કરીએ છીએ.
એચડીએફસી અર્ગો શા માટે?

સંપૂર્ણ પારદર્શિતા

એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ ક્લેઇમને સંપૂર્ણ પારદર્શિતા સાથે અને સરળતાથી સેટલ કરે છે.
એચડીએફસી અર્ગો શા માટે?

Awards

અમને ફાઇનાન્શિયલ વર્ષ 18-19 નો ICAI એવૉર્ડ અને ફાઇનાન્શિયલ રિપોર્ટિંગમાં એક્સેલેન્સ એવોર્ડ પ્રાપ્ત થયો છે.
એચડીએફસી અર્ગો શા માટે?

1 કરોડ+ સંતુષ્ટ કસ્ટમરની સુરક્ષા

એચડીએફસી અર્ગો માટે ભરોસા પર આધારિત સંબંધોનું અનેરું મૂલ્ય છે. અમે ઇન્શ્યોરન્સને વધુ સરળ, વધુ વ્યાજબી અને વધુ વિશ્વાસપાત્ર બનાવવાનો સતત પ્રયત્ન કરીએ છીએ. અહીં વચનોનું પાલન કરવામાં આવે છે, ક્લેઇમને પૂરા કરવામાં આવે છે અને લોકોના ભરોસાને પૂરી ઈમાનદારી સાથે મજબૂત કરવામાં આવે છે.

તમારા માટે જરૂરી 24x7 સહાયતા

અમે સમજીએ છીએ કે સંકટના સમયે તાત્કાલિક મદદની આવશ્યકતા હોય છે. અમારી ઇન-હાઉસ ક્લેઇમ ટીમ ઝંઝટ-મુક્ત ક્લેઇમ પ્રોસેસિંગ માટે ચોવીસ કલાક મદદ માટે તત્પર છે. અમે જરૂરિયાતના સમયે સતત તમારી મદદ કરવાની ખાતરી આપીએ છીએ.

કસ્ટમરની જરૂરિયાતોના સાથી

છેલ્લા 16 વર્ષોથી, અમે કસ્ટમરની અસંખ્ય જરૂરિયાતોને અવિરતપણે પૂર્ણ કરી રહ્યા છીએ. તે માટે અમે દરેક પોર્ટફોલિયોના પ્લાનની વિસ્તૃત રેન્જ પ્રદાન કરીએ છીએ.

સંપૂર્ણ પારદર્શિતા

એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યોરન્સ ક્લેઇમને સંપૂર્ણ પારદર્શિતા સાથે અને સરળતાથી સેટલ કરે છે.

Awards

અમને ફાઇનાન્શિયલ 18-19 વર્ષનો ICAI એવૉર્ડ અને રિપોર્ટિંગમાં એક્સેલેન્સ એવોર્ડ પ્રાપ્ત થયો છે.
એવૉર્ડ અને સન્માન
x